નાણાકીય ફ્રોડમાં એક ગુજરાતી કલાકે ૬ લાખ ગુમાવે છે : સીઆઇડી ક્રાઇમના ચોંકાવનારા આંકડા : જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન પાંચ પ્રકારની છેતરપીંડીમાં લોકોએ રૂ.૬૭૮.૭૧ કરોડ ગુમાવ્યા ઓનલાઇન છેતરપીંડીનો કેસ એકધારા વધી રહયા છે : પીડિતની એક ભુલ જીવનભરની કમાણી ગુમાવી દયે છે : ૯ મહિનામાં ૧૦૪૨ લાખ ફરિયાદ નોંધાઇઃ અડધોઅડધ એટલે કે ૭૨૫૪૪ ફરિયાદ અમદાવાદ - સુરત - વડોદરા - રાજકોટ - ગાંધીનગરથી : બાકીની નાના ગામો - શહેરોમાંથી11:00 AM IST
બિહારના સાસારામમાં રેલ્વે સ્ટેશનની લિફ્ટ તૂટી: આઠ મુસાફરો અડધા કલાક સુધી ફસાયેલા રહ્યા : બિહારના સાસારામ રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ 6 અને 7 ને જોડતી પેસેન્જર લિફ્ટ અચાનક તૂટી પડતા મહિલાઓ અને બાળકો સહિત સાતથી આઠ મુસાફરો લિફ્ટની અંદર ફસાયા:રેલ્વે અને GRP કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.11:23 PM IST
બિહારના ગયામાં HAM ઉમેદવાર પર હુમલો;ટોળાએ પીછો કર્યો અને માર માર્યો : વાહનો પર પથ્થરમારો: ગોળીબાર : બિહારના ગયા જિલ્લાના કેતિકારી વિધાનસભા મતવિસ્તારમાં પ્રચાર કરતી વખતે હિન્દુસ્તાની અવમ મોરચાના ઉમેદવાર ડૉ. અનિલ કુમાર પર અસામાજિક તત્વો દ્વારા હુમલો: હુમલામાં પાર્ટીના ઘણા સમર્થકો પણ ઘાયલ થયા10:52 PM IST
છઠ પછી થશે 'રાજકીય ધમાકો'! બિહાર મહાગઠબંધનનો મેગા શૉ તૈયાર: રાહુલ-પ્રિયંકાની સૌથી વધુ ડિમાન્ડ, તેજસ્વી યાદવનું કદ વધ્યું. વોર રૂમમાંથી રણનીતિ નક્કી : મલ્લિકાર્જુન ખડગે, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, કન્હૈયા કુમાર અને પપ્પુ યાદવ જેવા નેતાઓની પણ ભારે માંગ: 'મતદાર અધિકાર યાત્રા' પછી રાહુલ ગાંધીની પહેલી જાહેર રેલી10:07 PM IST
નાગપુર હાઇવે પર 'મહા એલ્ગાર મોરચો'! હજારો ખેડૂતોએ ટ્રેક્ટર સાથે રસ્તા બ્લોક કર્યા: બચ્ચુ કડુની 'ભારત બંધ' અને ટ્રેન રોકવાની ખુલ્લી ચેતવણી! : જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ સ્વીકાર નહીં કરે, ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હાલમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું10:05 PM IST
"હું અહીં ઘર બનાવી રહી છું, હવે નહીં જાઉં!" અલીનગર બેઠક પર 'બહારની વ્યક્તિ'ના આરોપો પર ભાજપના ઉમેદવાર લોકગાયિકા મૈથિલી ઠાકુરનું મોટું એલાન : "હું મારા પૂરા દિલથી આવી છું. મેં કંઈ પણ અડધા દિલથી કર્યું નથી. જ્યારથી મેં આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે, ત્યારથી હું મારા પૂરા દિલ અને આત્માથી કામ કરીશ."10:04 PM IST
લોકશાહી પર ગંભીર ખતરો! કેરળના CM વિજયને SIR સામે અવાજ ઉઠાવ્યો, તમિલનાડુના CM સ્ટાલિને સર્વપક્ષીય બેઠક બોલાવી!: ડીએમકે (DMK) કાનૂની અને રાજકીય બંને સ્તરે આનો વિરોધ કરશે : રાજકીય પક્ષોને ડર છે કે આ પ્રક્રિયા મતદારોની વસ્તી વિષયક માહિતી બદલી શકે છે, જે ચૂંટણી પરિણામોને અસર કરી શકે છે: મધ્યપ્રદેશમાં SIRની તૈયારીઓ10:02 PM IST
એલોન મસ્કને રાજનીતિ ભારે પડી : રિપોર્ટમાં ટેસ્લાના નુકશાનના અહેવાલો સામે આવ્યા : હરીફોને ફાયદો થયો : ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક મસ્ક, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાણ કરીને રાજકારણમાં પ્રવેશ્યા પરંતુ તેમની રાજકીય કારકિર્દી લાંબો સમય ટકી ન હતી : તેમની ટૂંકી રાજકીય કારકિર્દીએ તેમને ઘણા પાઠ શીખવ્યા અને એક નોંધપાત્ર ડાઘ પણ છોડી દીધો 8:56 PM IST
ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાટાઘાટોનો 23મો રાઉન્ડ પૂર્ણ : બંને દેશો વચ્ચેના સરહદી વિવાદના બાકીના મુદ્દાઓના ઉકેલ માટે આ બેઠક મહત્વપૂર્ણ : સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો : વાટાઘાટો દરમિયાન, પરસ્પર વિશ્વાસ વધારવા અને સરહદ વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટે એક કરાર થયો : બન્ને દેશોના સંબંધ સુધરશે 8:55 PM IST
છઠ પર્વનો આનંદ માતમમાં ફેરવાયો : શોકમાં ફેરવાઈ ગયો : બિહારમાં ૮૩ લોકો ડૂબી ગયા : પટણા જિલ્લામાં ગંગામાં સ્નાનકરતી વખતે ૧૫ લોકો ડૂબી ગયા, જેમાં નવ લોકોનાં મોત થયા : મોકામામાં ત્રણ, બરહ, બિહતા અને ખગૌલમાં બે-બે લોકોના મોત થયા : માનેરમાં ડૂબી ગયેલા બે અને અથમગોલામાં એક વ્યક્તિની શોધખોળ ચાલુ 10:09 AM IST
એર ઇન્ડિયા ક્રેશ અંગે અંતિમ અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ : આ એક મુશ્કેલ વર્ષ રહ્યું પરંતુ એર ઇન્ડિયા હાર નહિ માને : એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને સ્વીકાર્યું કે અત્યાર સુધીની સફર યુએસ ટેરિફ, પાકિસ્તાન સાથેના વિવાદો અને વિઝા અને અન્ય પ્રતિબંધોથી લઈને તોફાની રહી : એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું : રીપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ જો તેમાંથી કોઈ પાઠ શીખવા મળે, તો અમે ચોક્કસપણે કરીશું7:02 PM IST
પીએમ મોદી ટ્રમ્પથી ડરે છે... 250 ટકા ટેરિફની ધમકીથી ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ બંધ થયુ : રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર : ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયામાં એક નિવેદન આપીને નવો વિવાદ ઉભો કર્યો : ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો : પીએમ પાસે ટ્રમ્પને જવાબ આપવાની હિંમત નથી... 7:02 PM IST
ન્યાયમાં વિલંબ નહીં! સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ્સને આપ્યો આદેશ: આરોપો ઘડવા માટે સમગ્ર ભારતમાં સમયરેખા (Deadline) નક્કી થશે! : ઝડપી ન્યાય માટે માર્ગદર્શિકાની તૈયારી : આ પગલું ભારતીય ફોજદારી ન્યાય પ્રણાલીમાં એક મહત્ત્વપૂર્ણ સુધારો લાવશે, જેનો ઉદ્દેશ્ય સુનાવણીમાં થતા બિનજરૂરી વિલંબને દૂર કરવાનો અને કેદીઓને વહેલો ન્યાય સુનિશ્ચિત કરવાનો5:59 PM IST
શેરબજારમાં જબરદસ્ત તેજી! રોકાણકારોની સંપત્તિમાં ₹૩.૧૬ લાખ કરોડનો વધારો: સેન્સેક્સ ૮૫,૦૦૦ની નજીક પહોંચ્યો!: સેક્ટોરલ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ : BSE પર કુલ ૪,૩૨૫ શેરોમાં કારોબાર થયો, જેમાં ૨,૪૮૨ શેરોમાં તેજી અને ૧,૬૬૮ શેરોમાં ઘટાડો જોવા મળ્યો: નિફ્ટી પર ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ૨% થી વધુની તેજી, જોકે, ઓટોમોબાઇલ શેરોમાં ઘટાડો રહ્યો5:58 PM IST
ટ્રમ્પનું 'અફસોસભર્યું ' નિવેદન: "ખૂબ ખરાબ બાબત છે કે હું ૨૦૨૮માં ચૂંટણી લડી શકું નહીં!" ત્રીજા કાર્યકાળની આશા પર જાતે જ પૂર્ણવિરામ મૂક્યું : ટ્રમ્પે હવે રિપબ્લિકન પાર્ટીમાં અન્ય મહાન ઉમેદવારો હોવાનું પણ કહ્યું છે, જેમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને રાજ્ય સચિવ માર્કો રુબિયોની ટિકિટ પર સાથે ચૂંટણી લડવાની રજૂ કરી કલ્પના5:56 PM IST
ફક્ત ૨ દિવસ બાકી! આવકવેરા ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની છેલ્લી તારીખ: ૩૧ ઓક્ટોબર! જો ચૂકી ગયા તો કેટલો દંડ થશે? નિષ્ણાતની ગંભીર નાણાકીય દંડ અને કર અધિકારીઓ તરફથી વધારાની તપાસની ચેતવણી : કરદાતાઓ અને ઓડિટરોને વિનંતી કરવામાં આવે છે કે છેલ્લી ઘડીના તકનીકી અવરોધો ટાળવા માટે તાત્કાલિક ફાઇલિંગ પૂર્ણ કરે5:55 PM IST
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાકિસ્તાનના જૂઠાણાનો પર્દાફાશ કર્યો : સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહ સાથે આપ્યો પોઝ, જેને પાકિસ્તાને 'યુદ્ધકેદી' બનાવવાનો દાવો કર્યો હતો!:જુઓ વિડીયો : હરિયાણાના અંબાલા એરબેઝ પર સેનાના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિએ ભારતની એકમાત્ર મહિલા રાફેલ પાયલટ સાથે તસવીર પડાવી : ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને શિવાંગી સિંહના રાફેલને તોડી પાડવાનો ફેલાવ્યો હતો ખોટો પ્રચાર5:13 PM IST
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- 'તે સૌથી સારા દેખાતા વ્યક્તિ', અને 'નરકની જેમ કઠોર':જુઓ વિડીયો : દક્ષિણ કોરિયામાં APEC સમિટમાં ટ્રમ્પે ભારત-યુએસ વચ્ચે ટૂંક સમયમાં વેપાર કરારની સંભાવના દર્શાવી, કહ્યું- મોદી સાથે 'મહાન સંબંધ' છે અને વાટાઘાટોમાં તે કિલર છે6:43 PM IST
દિલ્હીમાં 'કૃત્રિમ વરસાદ'નો પ્રયોગ નિષ્ફળ! IIT કાનપુર ટીમે જાહેર કર્યું ચોંકાવનારું કારણ: 'વાદળોમાં ભેજ જ નહોતો!': વધુ બે ક્લાઉડ સીડિંગ ફ્લાઇટ્સ હાથ ધરવાની જાહેરાત : વૈજ્ઞાનિકો માને છે કે આ ટેકનોલોજી દિલ્હી જેવા શહેરોમાં પ્રદૂષણ ઘટાડવા માટે કટોકટીના પગલા તરીકે ઉપયોગી થઈ શકે છે, પરંતુ તે કાયમી ઉકેલ નથી4:53 PM IST
વિનાશનું ચક્ર: 'કેટેગરી ૫' વાવાઝોડું મેલિસા જમૈકાને વેરવિખેર કરીને ક્યુબામાં ત્રાટક્યું! : રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ માનવતાવાદી ધોરણે જમૈકાને મદદ કરવા માટે તૈયાર: વાવાઝોડું બહામાસ અને બર્મુડા તરફ આગળ વધશે, ત્યારે અસરગ્રસ્ત દેશોમાં આરોગ્ય, પાણી અને સહાયની ગંભીર અસરો જોવા મળી શકે છે4:50 PM IST
ઉત્તર પ્રદેશના નોએડામાં એક વિચિત્ર ધટના : ૨૯ વર્ષીય યુવકનું આઠમા માળેથી પડીને મોત :આ ફ્લૅટ ૯ યુવાનોએ ગે (સમલૈંગિક) પાર્ટી કરવા માટે એક રાત માટે ભાડે લીધો હતો : આ ફ્લૅટ એક મહિલાના નામે : શુભમ જ્યાં પડ્યો હતો ત્યાંથી બાલ્કનીના છેડે કોઈ સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યો ન હતો : મોતનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ4:36 PM IST
કેનેડાના એબોટ્સફોર્ડમાં ભારતીય ઉદ્યોગપતિ દર્શન સિંહ સહસીની ગોળી મારીને હત્યા : લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના ગોલ્ડી ઢિલ્લોને સોશિયલ મીડિયા પોસ્ટમાં આ હત્યાની જવાબદારી સ્વીકારી : સહસી ડ્રગના વેપારમાં સામેલ હતો અને પૈસા માંગવામાં આવ્યા ત્યારે પૈસા આપવાનો ઇનકાર કરતા મોતને ઘાટ ઉતારી દીધા : ગોલ્ડી ઢિલ્લોને આ પોસ્ટમાં ચેતવણી પણ આપી કે ભવિષ્યમાં સરદાર ખેરા સાથે કામ કરનાર અથવા કોઈ સંબંધ રાખનાર કોઈપણ ગાયક પોતાના નુકસાન માટે જવાબદાર રહેશે. પોસ્ટમાં સરદાર ખેરાને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપવામાં આવી 4:06 PM IST
બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તબીબી કારણોસર છ મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા : 16 વર્ષની છોકરીની ફરિયાદ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી બે મહિના પછી આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ પર ગુજરાતના સુરતમાં તેમના આશ્રમમાં બે બહેનો પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો'તો3:42 PM IST
બે લાખ ભેંસોનો પિતા એવો ૯ કરોડની કિંમતનો પાડો યુવરાજ ગુજરી ગયો : ૯ ફુટ લાંબો અને ૬ ફુટ ઊંચો યુવરાજ ૧૫૦૦ કિલો વજનનો જાજરમાન હોવા ઉપરાંત ખૂબ જ ફર્ટાઇલ ગણાતો પાડો હતો ભારતભરના પશુપાલકોમાં ફેમસ એવો હરિયાણાના કુરુક્ષેત્રમાં રહેતો ૨૩ વર્ષનો પાડો યુવરાજે ૨૯ વાર રાષ્ટ્રીય અને રાજ્યસ્તરના પશુમેળાઓમાં મુર્રા નસલનો ચૅમ્પિયનનો ખિતાબ જીત્યો હતો2:53 PM IST
બિહાર ચૂંટણીઃ કયા ઝોનમાં કયા પક્ષોનો દબદબો? : રાજકીય દ્રષ્ટિએ બિહારને મુખ્ય છ ઝોનમાં વહેંચી શકાય, મિથિલા ઝોન-કોશીઝોન-સીમાંચલ ઝોન-મગધ ઝોન-ચંપારણ ઝોન- મગધ અંગઝોન ૨૦૨૦માં મગધ ઝોનમાં જેડીયુ અને ભાજપ ગઠબંધનને ૬૦ ટકા જેટલી સીટો જીતેલીઃ બોધગયા બુધ્ધધર્મનું કેન્દ્રઃ પૂર્વ ચંપારણ પંથકમાં ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો હતોઃ સીતામઢીને માતા સીતાનું જન્મસ્થાન મનાય છે12:52 PM IST
બીએસએફનું ઊંટ દળ એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતું હતું : જોધપુરથી બાવન ઊંટ સાથે આવેલી બીએસએફની બે ટુકડી એકતા પરેડમાં ભાગ લેશે : ઊંટની પૂંછડીના વાળને સુંદર રીતે કાપી ડીઝાઇન આપવામાં આવે અને બાદમાં પરેડમાં લઈ જવામાં આવે છે :કેમલ કેવેલરીમાં જેસલમેરી અને બિકાનેરી ઊંટ થયા છે સામેલ, લેવાય છે વિશેષ કાળજી1:04 PM IST
GST મુક્તિને કારણે ક્રેડિટ કાર્ડથી રેકોર્ડબ્રેક બે લાખ કરોડ રૂપિયાની ખરીદી થઈ : સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા સૌથી વધુ ખર્ચ ઓનલાઈન શોપિંગ એટલે કે ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર થયો હતોઃ લોકો હવે મૂલ્ય અને સુવિધાને પ્રાથમિકતા આપી રહ્યા છે : સપ્ટેમ્બર મહિના દરમિયાન લગભગ ૧.૧ મિલિયન નવા ક્રેડિટ કાર્ડ ઉમેરાયા : આનાથી દેશમાં ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યા ૧૧.૩૩ કરોડ થઈ ગઈ છે11:17 AM IST
પુતિન કે ડોનાલ્ડ ટ્રમ્પ નહીં પરંતુ યુરોપિયન યુનિયનનું ટોચનું નેતૃત્વ પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન બનશે : ભારતે ૨૦૨૬ ના પ્રજાસત્તાક દિવસ પર ઉર્સુલા વોન ડેર લેયન અને એન્ટોનિયો કોસ્ટાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે, જે ભારત-EU સંબંધોમાં નવા યુગની શરૂઆતનો સંકેત આપે છે10:14 AM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે 9:29 AM IST
દેશભરમાં ' Digital Arrest ' કૌભાંડ: સુપ્રીમ કોર્ટે CBI તપાસના સંકેત આપ્યા! કહ્યું- "આ આંતરરાષ્ટ્રીય ગુનો, UN અને ઈન્ટરપોલની મદદ લો" : દિલ્હી પોલીસના IFSO યુનિટના DCP વિનીત કુમારે લોકોને અપીલ કરી છે કે છેતરપિંડીની જાણ થતા જ તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર કોલ કરો, જેથી બેંક ખાતામાં રહેલા પૈસા કરી શકાય ફ્રીઝ9:03 PM IST
છઠ પૂજામાં રાષ્ટ્રપતિ મુર્મુએ ભાગ લીધો: રાષ્ટ્રપતિ ભવનમાં અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું, નાગરિકોની ખુશી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છઠ પૂજામાં ભાગ લઈને દેશના નાગરિકોની સુખાકારી (ખુશી) અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ ઉત્સવ સૂર્ય દેવ અને છઠી મૈયાને સમર્પિત9:04 PM IST
તેજ પ્રતાપનો ભાઈ તેજસ્વી પર મોટો હુમલો: 'જનનાયક' પર રાજકીય ધમાસાણ! કહ્યું- "તેજસ્વી અને રાહુલ લાલુજીના આશ્રય હેઠળ, હું મારી તાકાતથી..." : તેજ પ્રતાપ: 'લાલુજીનું સમર્થન તેમને છે, મને નહીં': તેજ પ્રતાપ યાદવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સાચા 'જનનાયક' તો કરપૂરી ઠાકુર, લોહિયા, આંબેડકર અને મહાત્મા ગાંધી જેવા મહાન નેતાઓ છે9:11 PM IST
પિતા IAS, પુત્રી IPS: અરુણાચલની પ્રથમ મહિલા IPS અધિકારી બની તેનઝિન યાંગકી! આનંદ મહિન્દ્રાએ કર્યા ભરપૂર વખાણ : તેનઝિન યાંગકીની આ સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ તે ઉત્તરપૂર્વ ક્ષેત્ર માટે એક 'ગેમ ચેન્જર' અને રાષ્ટ્રીય પ્રેરણાનો મોટો સ્ત્રોત: આનંદ મહિન્દ્રાએ ગણાવી 'સોમવારની પ્રેરણા' 9:12 PM IST
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ છતાં ભારતીય નિકાસમાં મજબૂત વૃદ્ધિ: ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સની નિકાસમાં ૫૦.૫%નો ઉછાળો: જે ૧૦ ઉદ્યોગો પર સૌથી ખરાબ અસર થવાની આશંકા હતી, તેમાંથી મોટાભાગનાએ ઉત્તમ વૃદ્ધિ નોંધાવી : ભારતના મુખ્ય ઉદ્યોગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે: ચોખામાં ૩૩%ની જંગી વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે: સીફૂડની નિકાસમાં ૨૩%ની મજબૂત વૃદ્ધિ: જ્યારે કુલ નિકાસ ૬.૭% વધી10:33 PM IST
ચક્રવાતીય વાવાઝોડા ‘મોન્થા’ને લઈને રેલવે તંત્રની તૈયારી : તમામ વિભાગોને હાઇએલર્ટ રહેવાના નિર્દેશ : કેન્દ્ર સરકારે રેલવેના સંચાલન, મુસાફરોની સુરક્ષા અને આપત્તિ પ્રતિભાવની તૈયારીઓની સઘન સમીક્ષા કરી:કેન્દ્રીય રેલવે મંત્રીએ એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રેલવે અધિકારીઓ, આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ અને સ્થાનિક વહીવટીતંત્ર સાથેના સંકલનની સ્થિતિ વિશે માહિતી મેળવી10:54 PM IST
ડોકટરોની સંભાળ રાખવામાં નિષ્ફળ રહેવા બદલ સમાજ આપણને માફ નહીં કરે : કોવિડ-૧૯ ચેપને કારણે ડોકટરના મૃત્યુના પુરાવા પ્રદાન કરવા આવશ્યક છે : કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો : કોવિડ-૧૯ ને કારણે ડોકટરોના મૃત્યુ સંબંધિત કેસ પર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી : સરકારે ખાતરી કરવી જોઈએ કે વીમા કંપનીઓ કાયદેસરના દાવાઓનું સન્માન કરે12:50 AM IST
ખેડૂતો માટે મોટી રાહત: ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇનો માટે 200% વળતર : સરકારી આવાસ ખાલી ન કરવા બદલ ભારે દંડ : મધ્યપ્રદેશ સરકારે સરકારી આવાસમાં રહેતા ખેડૂતો અને અધિકારીઓ અને કર્મચારીઓ અંગે બે મોટા નિર્ણયો લીધા : આ નિર્ણયથી જે ખેડૂતોની જમીન હાઇ-ટેન્શન પાવર લાઇનો હેઠળ છે તેમને નોંધપાત્ર રાહત મળશે12:53 AM IST
કચરામાંથી કરી કમાણી : સરકારને ત્રણ સપ્તાહમાં ₹387 કરોડની આવક : કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ : સરકારે 2 થી 31 ઓક્ટોબર સુધી ચાલેલા સ્વચ્છ ભારત અભિયાનમાંથી ₹387 કરોડની કમાણી કરી: કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું ચાર અઠવાડિયાના અભિયાનના અંત સુધીમાં આ આંકડો આશરે ₹8,000 થી ₹10,000 કરોડ સુધી પહોંચી શકે 1:11 AM IST
નાનાની સંપત્તિમાં નાતિનનો જન્મસિદ્ધ અધિકાર નથી : બોમ્બે હાઈકોર્ટે હિન્દુ વારસા કાયદાની સ્પષ્ટતા કરી : બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે દીકરીના બાળકો તેમના મામાની પૌત્ર-પૌત્રી મિલકત પર જન્મસિદ્ધ અધિકારનો દાવો કરી શકતા નથી : કોર્ટે જણાવ્યું હતું કે 2005 ના હિન્દુ વારસા કાયદાએ દીકરીઓને સહ-પૌત્રી અધિકારો આપ્યા હતા, પરંતુ તેમના બાળકોને નહીં9:33 AM IST

ગોપાષ્ટમી.....

રન ફોર સાયબર અવેરનેસ.....

પુષ્કર ઊંટ મેળો ૨૦૨૫........

સ્વચ્છતા અભિયાન.....

ઝપાઝપી......
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત મહેસૂલ વિભાગના આદેશ : ગુજરાત વહીવટી સેવાના ૧૨ અધિકારીઓની બદલી-બઢતી : ૩ અધિકારીઓની બદલીનો અગાઉનો હુકમ રદ્દ : શ્રી આર.એસ. હુણ, શ્રી પરેશકુમાર ટી. પ્રજાપતિ અને શ્રીમતી એન.બી. રાજપુતની બદલીના હુકમો મૂળ અસરથી રદ્દ કરાયા : શ્રી સુશીલ પરમાર મોરબીથી જૂનાગઢ, શ્રી પ્રવિણસિંહ ડી. જૈતવત મોરબીના પ્રાંત અધિકારી : શ્રી વિજયકુમાર કે. પટેલને GUJSAIL ના CEO નો વધારાનો હવાલો : મામલતદાર શ્રી આર.બી. ગઢવી અને શ્રી એચ.જે. સોલંકીને વર્ગ-૧ માં હંગામી બઢતી9:11 PM IST
કેવડીયા ખાતે તા.૩૧મી ઑકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષે રાષ્ટ્રીય એકતાદિનની ભવ્ય ઉજવણી કરાશે : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાધાણી : પ્રજાસત્તાક પર્વ નિમીત્તે દિલ્હી ખાતે યોજાતી પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે પ્રથમવાર ભવ્ય પરેડનું આયોજન: રૂ. ૧,૨૧૯ કરોડના વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરાશે : રૂ.૩૬૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર ધ મ્યૂઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાનું ખાતમુહૂર્ત તથા ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડાયેલા 303 કરોડના ખર્ચે નિર્મિત બિરસા મુંડા ભવનનું ઉદ્ઘાટન7:27 PM IST
પિતાની સંપત્તિમાં પુત્રીના હક્ક અને અધિકારનો અંત ત્યાં સુધી આવતો નથી જ્યાં સુધી તે સ્વૈચ્છિક રીતે પોતે પોતાના હિસ્સા કે હક્કનો ત્યાગ ન કરે : પિતાની વારસાગત સંપત્તિમાં પુત્રીના હક્ક અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો ખંડપીઠે અરજદાર પુત્રીના દાવાને રદ કરવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદબાતલ ઠરાવ્યો હતો અને અરજદાર પુત્રી દ્વારા પોતાના વારસાગત મિલ્કતના હિસ્સા માટે કરાયેલા દાવાને પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો હતો10:20 AM IST
અમદાવાદના સાણંદ વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું : શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોને ભારે આઘાત લાગ્યો : ડાંગરના પાકને મોટાપાયે નુકસાન : તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને નુકસાન પામેલા ખેડૂતોને સહાય મળે : સાણંદ-બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલે તાત્કાલિક પગલા લેવાની માંગ સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો 4:47 PM IST
ત્રીજી આંખની નજરમાંથી બચી વડોદરામાં જાણીતા જવેલર્સની દુકાનમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીના છું કરી દેતી યુપીની મહિલા ગેંગની સંજુ અંતે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં : સાવધાન... સોનાના ભાવ આસમાને પહોંચતા ઉતર પ્રદેશની મહિલા ગેંગ ગુજરાતને ટાર્ગેટ બનાવવા સક્રિય બની હોવાનું તારણઃ વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારની જાગળતિ રંગ લાવી : વોન્ટેડ પ્રાચી, પૂજા અને કમલ સોનીને શોધવા ક્રાઇમ બ્રાન્ચ વડા લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા અને ઇન્ચાર્જ એસીપી એચ ડી ચાવડાના માર્ગદર્શનમાં વિશેષ ટીમો રાજ્ય બહાર ઉતરપ્રદેશ સુધી સક્રિય બની : Pi આર. જી. જાડેજા, Pi એચ. ડી.તુવર Pi એન. જી. જાડેજા psi આર.એન.બારૈયા અને પીએસઆઈ કે. ડી. રાઠોડ સહિતની આખી ટીમની કાબિલેદાદ કામગીરી3:25 PM IST
વડોદરા સહિત દેશભરના BAPS સ્વામિનારાયણ સંસ્થાના 15,666 બાળ-બાલિકાઓએ પૌરાણિક પરંપરાને જીવંત રાખતા “સત્સંગ દીક્ષા” ગ્રંથના તમામ 315 સંસ્કૃત શ્લોકોનું મુખપાઠ કરીને અદભુત ઇતિહાસ રચ્યો : પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ગયા વર્ષે દિવાળીના પર્વે સંકલ્પ કર્યો હતો કે, BAPS સંસ્થાની બાળ સંસ્કાર પ્રવૃત્તિ દ્વારા 10,000થી વધુ બાલ-બાલિકાઓ આ ગ્રંથના શ્લોકો કંઠસ્થ કરશે : ત્રણથી તેર વર્ષની વયના બાળકોએ શ્લોકો હૃદયમાં ઉતારી લીધા4:27 PM IST
સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની સુરતમા ભવ્ય ઉજવણી : મંદિરમાં મહા પ્રસાદી, ભજન, લોક ડાયરો, શોભાયાત્રા, શાંતિ યજ્ઞ અને ભંડારો : શહેરમાં અલગ-અલગ વિસ્તારો માંથી રંગબેરંગી ફૂલોથી શણગારેલા રથ અને ટેબ્લોમાં ભવ્ય શોભાયાત્રા નીકળી : ભાવિક ભક્તો જોડાયા : ભક્તો દ્વારા ભજન-કીર્તન અને લોક ડાયરાનું આયોજન4:42 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અપનાવેલા “નાગરિક દેવો ભવ”ના અભિગમને રાજ્યમાં ડિજિટલ ગુડ ગવર્નન્સથી સાકાર કરવા GARCના પાંચમાં અહેવાલમાં ભલામણો : ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો પાંચમો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સોંપાયો ‘એક રાજ્ય - એક પોર્ટલ’ના વિઝન સાથે “સરકાર નાગરિકોના ઘર આંગણે” – “ગવર્નમેન્ટ એટ ધ ડોર સ્ટેપ ઓફ ધ સિટીઝન”નો મંત્ર ચરિતાર્થ કરવાની ભલામણો સાથેનો અહેવાલ.6:31 PM IST
ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ (APM ટર્મિનલ્સ) દ્વારા ૧૭ હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટે MoU સંપન્ન : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા ગુજરાતની વધુ એક પહેલ :જુઓ વિડીયો : આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને પીપાવાવ પોર્ટના કેપેસિટી એક્સપાન્શનથી ગુજરાતમાં પોર્ટ લેડ ડેવલોપમેન્ટને નવી દિશા મળશે : MoUના પરિણામે પીપાવાવ પોર્ટના વિસ્તરણ અને આધુનિકીકરણ તરફના મહત્વપૂર્ણ કદમથી ભારતના ‘મેરિટાઈમ ગેટવે’ તરીકેની ગુજરાતની ઓળખ વધુ સુદ્રઢ થશે : આ પ્રોજેક્ટથી ભવિષ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને 25 હજાર જેટલી નવી રોજગારીની તકો ઊભી થશે1:08 PM IST
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં તાત્કાલિક ધોરણે સર્વે શરૂ કરીને સાત દિવસમાં સર્વે પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ રાજ્ય મંત્રી મંડળની બેઠક: અસરગ્રસ્ત ખેડૂતોને ઝડપથી સહાય પૂરી પાડવા કૃષિ પ્રગતિ તેમજ ભૌતિક માધ્યમથી સર્વેની કામગીરી હાથ ધરાશે: હાલના તબક્કે આશરે ૧૦ લાખ હેકટરથી વધુ વિસ્તાર અસરગ્રસ્ત હોવાનો પ્રાથમિક અંદાજ: ઊભા પાકના સંરક્ષણ માટે કૃષિ વિભાગે વૈજ્ઞાનિક પગલાંઓ સૂચવતી એગ્રો એડવાઇઝરી જાહેર કરી7:24 PM IST
ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ (APM ટર્મિનલ્સ) દ્વારા ૧૭ હજાર કરોડ રૂપિયાના MoU: ભુપેન્દ્રભાઇની ઉપસ્થિતિ : ગાંધીનગર ખાતે ગુજરાતના દરિયાઇ ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવવા કરાર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને પીપાવાવ પોર્ટના કેપેસિટી એક્સપાન્શનથી ગુજરાતમાં પોર્ટ લેડ ડેવલોપમેન્ટને નવી દિશા મળશે ભારતના ‘મેરિટાઈમ ગેટવે' તરીકેની ગુજરાતની ઓળખ વધુ સુદ્રઢ થશેઃ આ પ્રોજેક્ટથી ભવિષ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને ૨૫ હજાર જેટલી નવી રોજગારીની તકો ઊભી થશે3:54 PM IST
હિંમતનગરમાં હવે HUDA બનવા જઈ રહ્યું છે જેનો હિંમતનગરના લોકો દ્વારા સખત વિરોધ : કાલે હિંમતનગરના કાંકણોલ ગામમાં ખેડૂત મહાસંમેલન : જેમાં અંદાજે 30,000 કરતાં પણ વધુ લોકો આવશે : ખેડૂતની 100 ટકા જમીનમાંથી 40 ટકા જમીન પોતાની સહમતીથી UDA ને સોંપી દેવાની રહેતી હોય છે અને એનું કોઈ વળતર પણ નહીં એટલે હિંમતનગરના ખેડૂતો અને નાગરિકો વિરોધ કરી રહ્યા છે4:19 PM IST
મંગળા રોડ પર ગેંગવોર અંધાધૂંધ ફાયરીંગ : જુઓ વિડીયો : ગત મકરસંક્રાંતિએ ગોકુલધામ પાસે અને જન્માષ્ટમીએ જંગલેશ્વરમાં ડખ્ખો થયા બાદ હવે વધુ એક બબાલ પેંડા ગેંગના પરેશ ગઢવી અને જંગલેશ્વરના સમીર ઉર્ફ મુરગાની ગેંગ વચ્ચે ચાલતી માથાકુટ વધુ એક વખત વકરી : જંગલેશ્વરના સમીર ઉર્ફ મુરગોના નાના અને રમાના પતિ જાવેદભાઇ જુણેજાને પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કર્યા હોઇ રાતે સમીર, સંજલો, જાવેદભાઇની દિકરીઓ, જમાઇ સહિતના હોસ્પિટલે હોવાની જાણ થતાં જેલહવાલે રહેલા પરેશ ગઢવીના સાગ્રીતો મેટીયો ઝાલા, ભઇલો ગઢવી સહિત ૪ કારમાં આવ્યા અને ભડાકા કર્યાઃ પોલીસે જાવેદભાઇના જમાઇ અબ્દુલ ધાડાની ફરિયાદ પરથી મેટીયો ઝાલા, ભઇલો ગઢવી, બે અજાણ્યા સામે ગુનો નોંધ્યોઃ સામેના પક્ષે પણ ફરિયાદ નોંધાવાશે : જાવેદભાઇની દિકરી રૂબીનાબેને કહ્યું-ચાર જણાએ અમારા પર ૮-૯ રાઉન્ડ ફાયરીંગ કર્યા3:02 PM IST
રૂપિયા 50 હજારની લાંચના છટકામાં રાજકોટના બે કાર્યપાલક સહિત ત્રણ ઝડપાતા મોટો ખળભળાટ : જુઓ વિડીયો : રાજકોટ ACB ના મદદનીશ નિયામક કૃષ્ણકુમાર સિંહ ગોહિલ ના સુપરવિઝનમાં સફળતના નવા વિક્રમો સર્જાઈ રહ્યા છે: મોરબીના એસીબી પોલીસ ઇન્સ્પેકટર ટીમ દ્વારા સફળ છટકું. એસીબી વડા પિયુષ પટેલનું અભિયાન આગળ વધ્યું9:55 PM IST
બેકરીમાં છુટ્ટા પૈસા પ્રશ્ને ધમાલઃ ગ્રાહકને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી મારકુટઃ દૂકાનદારને હાથ અને ગુપ્તાંગ પર બટકા ભરાયા : લક્ષ્મીવાડીમાં દૂધની થેલી લીધા બાદ બઘડાટીઃ ગંજીવાડાના યુવાન અને દૂકાનદાર યુવાનની સામ-સામી ફરિયાદ ધોકા-ઝાપટોથી બેફામ મારકુટ પણ કરાઇઃ સોનાનો ચેઇન, આઇવોચ ખોવાઇ ગયા, બે મોબાઇલ ફોન ભાંગી ગયાઃ ભક્તિનગર પોલીસે અમન ગોહેલની ફરિયાદ પરથી એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યોઃ સામે બેકરી સંચાલક દિવ્ય ચોૈહાણે અમન, તેના માતા-પિતા સહિતની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી4:00 PM IST
જેલહવાલે રહેલા ગંજીવાડાના દેવરાજની નિવૃત બેંક મેનેજર સાથે પણ નોકરીના નામે ૮.૨૯ લાખની ઠગાઇ : અગાઉ યુવતિને નોકરીની લાલચ આપી દૂષ્કર્મ આચરતાં પ્ર.નગરમાં ગુનો દાખલ થયો હતો : રેલનગરમાં રહેતાં એસબીઆઇના નિવૃત મેનેજર જગદીશભાઇ ચોૈહાણનો દિકરો સીજીએસટીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર હોઇ તેને કાયમી કરી આપવાના નામે કટકે-કટકે નાણા પડાવી લીધાઃ છેલ્લે ફોન કરી કહ્યું-હમણાં હું માઠા કામમાં છું તો ફોન નહિ લાગેઃ પણ જગદીશભાઇએ તપાસ કરતાં આ શખ્સ જેલમાં હોવાની ખબર પડી : અગાઉ દૂષ્કર્મનો ગુનો પ્ર.નગરમાં નોંધાયો ત્યારે પણ તે યુનિવર્સિટીના ગુનામાં જેલમાં હતોઃ હવે ત્રીજા ગુનામાં ગાંધીગ્રામ પોલીસ કરશે ધરપકડ4:01 PM IST
સરધારનું જાગતુ પિરાણુ શ્રી સિંહમોઇ માતાના મંદિરનો શનિવારથી પુનઃપ્રતિષ્ઠા મહોત્સવ : ‘અકિલા'ના આંગણે આયોજકોઃ શ્રીમદ્ ભાગવત કથા અને તુલસી વિવાહનુ ભવ્ય આયોજનઃ ૨૮ દિવસ ચાલનારા યજ્ઞમાં ૬૪૧ દંપતિ દ્વારા યજ્ઞમાં આહુતી અપાશેઃ કથા દરમિયાન ૮ દિવસ સરધાર તેમજ આજુબાજુનાં ગામનો ધુંવાડાબંધ જમણવારઃ તુલસી વિવાહમાં ઠાકરને હાથીની અંબાડી ઉપર બેસી જાડેરી જાન જોડાશેઃ યજ્ઞમાં પ્રથમ ત્રણ દિવસ મુખ્ય યજમાન પાણ પરિવાર અને સહ યજમાન રાજકોટના રાજવી પરિવારે આહુતી આપી11:46 AM IST
રપ કોર્પોરેટરો ચૂંટણી નહિં લડી શકે અથવા બેઠક બદલવી પડશે : રોટેશન ફાળવણીથી બદલાયેલા સમીકરણોમાં અમૂક માટે રાજકીય પ્રતિકુળતાનું માવઠુ, અમૂક માટે અનુકુળતાની અમીધારા : જયમીન અથવા રાડીયા, દેવાંગ માંકડ અથવા નેહલ શુકલ, અશ્વિન પાંભર અથવા બિપીન બેરા, નરેન્દ્રસિંહ વાઘેલા અથવા ચેતન સુરેજા ચુંટણી નહિં લડી શકે અથવા બેઠક બદલાવી પડશેઃ પુષ્કર પટેલ - જીતુ કાટોડીયાની બેઠક અનુસુચિત જાતિનેઃ નિલેશ જલુની આશા ધુંધળીઃ ડો. મોરજરીયા અને હિરેન ખીમાણીયાને સામાન્ય વર્ગમાંથી ટીકીટ મળવી મુશ્કેલઃ ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ ધારાસભ્ય હોવાથી બાદબાકીની લાઇનમાં3:36 PM IST
શબ્દોમાં નિસ્બત જુદી છે...‘‘માર હલેસાં''નું વિમોચનઃ મુશાયરો : અસ્મિતા ફાઉન્ડેશન અને રામભાઇ ઠાકર સ્મૃતિ સંસ્થાના સંયુકત ઉપ્રકમે શનિવારે હેમુગઢવી હોલ ખાતે કાયક્રમ : કવિ ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ ‘‘માર હલેસાં''નું વિમોચનઃ નામાંકિત કવિઓ હર્ષદ ત્રિવેદી, સંજુ વાળા, ગૌરાંગ ઠાકર, સ્નેહી પરમાર, ભાર્ગવ ઠાકર કાવ્યપઠન દ્વારા સાહિત્યપ્રેમીઓને મંત્રમુગ્ધ કરશેઃ નિઃશૂલ્ક કાર્યક્રમના પાસ મેળવી લેવા2:15 PM IST
ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવા રામભાઇની રજૂઆત 3:45 PM IST
ફિલ્મ જોવા જઇ રહેલા ૧૮ વર્ષના છાત્ર ધ્રુવિલનું ટ્રકની ઠોકરે મોત : માધાપર ચોકડી મૈસુર ભગત ચોકમાં જીવલેણ અકસ્માતઃ રેલનગરના સાયાણી-લોહાણા પરિવારમાં કલ્પાંત :હનુમાન મઢી પાસે ચોરાફળી વેંચતા વિપુલભાઇ સાયાણીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધ્યોઃ મૃત્યુ પામનાર ધ્રુવિલ ૧૨મા ધોરણમાં ભણતો હતો : નાણાવટી ચોકમાં રહેતાં મિત્ર હર્ષ ટાંકને પણ ફિલ્મ જોવા જવાનું હોઇ તેને તેડવા જતો હતો2:50 PM IST
.6:03 PM IST
જલાબાપાનો જયઘોષ: શોભાયાત્રા પ્રભાવશાળી, ભક્તિ ગૌરવશાળી, ભકતો ભાગ્યશાળી : આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલુણા નેહ, આજ રાજકોટના આંગણે જાણે કંચન વરસ્યા મેહ... ચૌધરી હાઈસ્કૂલના મેદાનથી સંતોના આશીર્વાદ-પૂજન સાથે યાત્રાનું પ્રસ્થાન : ઠેર ઠેર સ્વાગત : વિરામ સ્થળ વિરાણીના મેદાનમાં મહાપ્રસાદના તાવડા મંડાયા રમેશભાઇ ગણાત્રા પરિવાર દ્વારા સુશોભિત વિન્ટેજ કારમાં જલરામબાપાનો મુખ્ય રથ : અન્ય આકર્ષક ફલોટસથી શોભામાં અભિવૃધ્ધિ : વિજેતા ફલોટને ઇનામ અપાશે : યાત્રાના માર્ગે પુષ્પવૃષ્ટિથી ભાવભીનું સ્વાગત : શહેરમાં જલારામમય માહોલ : યાત્રામાં જોડાવા અને રાત્રે મહાપ્રસાદ તથા લોકડાયરાનો લાભ લેવા જલરામ જન્મોત્સવ સમિતિનું જાહેર આમંત્રણ2:48 PM IST
લાખામાચી (લાખાખડા), થાનગઢ ગામે નવેમ્બરમાં પૂ. જીગ્નેશદાદાની ભાગવત કથા : પૂજય શ્રી રાવ કાળુજીબાપુ ધાધલ (રાઠોડ) પરિવાર દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં પોથીયાત્રા, નંદ મહોત્સવ અને રૂકમણી વિવાહ જેવા વિવિધ પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવશે : સમગ્ર કથા દરમિયાન ગુજરાત રાજયના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે કથા દરમિયાન દરરોજ સવારે ૬:૩૦ થી ૮:૩૦ સુધી પિતૃ પૂજા, દેવતા પૂજન યજ્ઞ તા. ૮મીએ રાત્રે ભવ્ય લોક ડાયરો ધાધલ પરિવારમાં જે કોઈ પરિવારને કંકોત્રી મળી ન હોય તે પરિવારજનોએ મો.૯૪૨૭૪ ૩૧૧૩૧, ૯૭૨૩૯ ૦૦૧૨૩ ઉપર સંપર્ક કરવો.3:55 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન : કેપ્ટન હરમનપ્રીત સિંહની ધમાકેદાર હેટ્રિકના જોરે મલેશિયાને ૪-૨થી હરાવીને ભારતે નોંધી સતત ચોથી ભવ્ય જીત : જલંધરના ઓલંપિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ શાનદાર ગોલ ફટકારીને ટીમને અપાવી વિજયી સરસાઈ : સુખજીત સિંહે પણ કર્યો એક નોંધપાત્ર ગોલ11:25 PM IST
મિશન કાશ્મીર ફિલ્મ માટે ઋતિક રોશનને ફક્ત 11 લાખની ફી ચુકવવામાં આવી હતી : જ્યારે એક ગીત ૧ કરોડ રૂપિયામાં શૂટ થયું હતું : નિર્માતાને ભારે નુકસાન થયું હતું : દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાએ ફિલ્મ કહો ના પ્યાર હૈમાં પોતાની આખી મૂડી રોકી હતી. જો તે ફ્લોપ ગઈ હોત, તો ૩ ઈડિયટ્સ જેવી ફિલ્મો બનાવનાર આ નિર્માતા રસ્તા પર હોત1:52 PM IST
અહીં સૌથી સારો અનુભવ મારા બેન્ચના મિત્રો સાથે છે. છેલ્લા એક વર્ષથી જેની સાથે મારી દોસ્તી થઈ છે, તેની પાસેથી મેં ઘણું બધું શીખ્યું છે, તેઓ મારા જીવનના બેસ્ટ લોકોમાંના એક છે : અમિતાભ બચ્ચનનની પૌત્રી નવ્યા નંદા : નવ્યા એક્ટિંગ ફિલ્ડમાં જવા માંગતી નથી તે એક બિઝનેસ વુમન બનવા માંગે છે, તેણે આઈઆઈએમ અમદાવાદનો પોતાનો એક વર્ષનો અનુભવ શેર કર્યો 4:30 PM IST













































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





































































































































































































