નૌશાદને 'જ્હાનવી' અને શિવકાંતને 'ખુશ્બુ' બનાવાઈ :કાનપુરમાં ઓપરેશન કરાવીને યુવાનોને નપુંસક બનાવાયા: કિંગપિન કેટરીનાની ધરપકડ : પીડિતોએ જણાવ્યું કે આરોપીઓ ગરીબ અને નબળા યુવાનોને લલચાવીને પોતાની સાથે લઈ જાય છે અને કાનપુરની હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરાવીને નપુંસકો બનાવી દે છે :તેઓ કહેતા હતા કે તમારા પરિવારનો સંપૂર્ણ ખર્ચ અમે ઉઠાવીશું. નપુંસક બનવાથી તમારા ઘરમાં ઘણા પૈસા આવશે.11:18 PM IST
કોણ છે દિવા શાહ જેની સાથે ગૌતમ અદાણીના પુત્રના લગ્ન થવાના છે: ફંક્શન ક્યાં થશે? જાણો સમગ્ર વિગત : જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી દિવા શાહ સાથે લગ્ન બંધને બંધાશે :જૈમિન શાહ સી. દિનેશ એન્ડ કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડમાં ભાગીદાર:કંપનીનો મુંબઈ અને સુરતમાં હીરાનો બિઝનેસ છે10:07 PM IST
ગૂગલ મેપ પર એલિયન બેઝ અને રહસ્યમય સ્થળો અને વસ્તુઓ દેખાય રહ્યા છે જેને જોઈને થશે આશ્ચર્ય : અમેરિકાના એરિઝોનામાં ગુગલ મેપ્સ પર એક વિશાળ ત્રિકોણ જોવા મળ્યો: ફ્લોરિડામાં તળાવમાં ડૂબી ગયેલી એક કાર જોવા મળી: લોસ એન્જલસમાં આગ લાગ્યા બાદ ગૂગલ મેપ પર મોટા અક્ષરોમાં 'HELP' લખેલું જોવા મળ્યું જેવી અનેક રહસ્યમય આકૃતિઓ જોવા મળી7:00 PM IST
ગૌતમ અદાણી પુત્રના લગ્નમાં આવનારા મહેમાનોનું શાહી સ્વાગત કરશે:એવી ભેટ આપશે કે મહિલાઓ ખુશ થઈ જશે : જેમાં પરંપરાગત હાથથી બનાવેલી વસ્તુઓ, લાકડા અને માટીના શો પીસનો સમાવેશ: નાસિકના લગભગ 400 કારીગરોએ મહેમાનો માટે પૈઠણી સાડીઓ તૈયાર કરી છે: સાડીઓ સાથે, મહેમાનોને ખાસ મણકાવાળા ગળાનો હાર, કમરનો પટ્ટો, નેઇલ આર્ટ અને હસ્તકલાની વસ્તુઓ પણ મળશે 6:37 PM IST
ATMમાંથી રોકડના ઉપાડનો ચાર્જ વધવાની શક્યતા : પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન પછીના વધારાના ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જમાં વધારો કરી આપવા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઇન્ડિયાએ પણ ભલામણ કરી : એટીએમ ઇન્ટરફેસ ફી રૂ.૧૭થી વધારીને રૂ.૧૯ કરવાની પણ ભલામણ : નોન બેન્કિગ વહેવારના ચાર્જ પણ રૂ.૬થી વધારી ૭ થઈ જશે9:50 AM IST
શું કર્ણાટકમાં ધોરણ 10 માંની વિદ્યાર્થિનીઓએ પરીક્ષા દરમિયાન હિજાબ પહેરવો પડશે? સિદ્ધારમૈયા સરકારે જવાબ આપ્યો : આ બાબતે હજુ સુધી કોઈ બેઠક યોજાઈ નથી પરંતુ અમે એક બેઠક કરીશુ, કર્ણાટકમાં હિજાબ વિવાદ ફરી ચર્ચામા : અગાઉની ભાજપ સરકારે શાળા અને પ્રી-યુનિવર્સિટી કોલેજની છોકરીઓ દ્વારા હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં આ પગલા પર સવાલ ઉઠાવ્યા હતા અને કોર્ટે સરકારના નિર્ણયને માન્ય રાખ્યો હતો4:53 PM IST
સૌથી વધુ ૫૦% સક્રિય રોકાણકારો સાથે ગુજરાત ટોચ પર 3:39 PM IST
પરફયુમનો કરોડો રૂપિયાનો બિઝનેસ છોડીને જાલંધરની બિઝનેસ-વુમન બની ગઈ સાધ્વી : હતાશાજનક દુઃખનો સામનો કર્યા બાદ તેમણે પોતાના જીવનને આધ્યાત્મિકતાના માર્ગ પર વાળી દીધું અને બધું છોડીને ગુરુ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી ચરણાશ્રિતગિરિજી મહારાજ પાસે દીક્ષા લઈને તેમણે સ્વામી અનંતાગિરિ બની વિદ્યાસાધના શરૂ કરી3:24 PM IST
બેન્કોની થાપણમાં રૂા. ૪૫૦૦૦ કરોડનો વધારો થવાની સંભાવના : રૂા.૧૨ લાખ સુધીની વાર્ષિક આવકને વેરા મુક્ત કરી દેવાની જાહેરાત કરતાં મધ્યમ વર્ગના ડિપોઝિટર્સની થાપણમા રૂા. ૨૦,૦૦૦ કરોડ ને સિનિયર સિટીઝન્સની થાપણોમાં રૂા.૧૫૦૦૦ કરોડનો વધારો થવાની આશા મધ્યમ વર્ગના ડિપોઝિટર્સની થાપણમા રૂા. ૨૦,૦૦૦ કરોડ ને સિનિયર સિટીઝન્સની થાપણોમાં રૂા.૧૫૦૦૦ કરોડનો વધારો થવાની આશા12:31 PM IST
અમેરિકાથી દેશનિકાલ ભારતીયોને લઈને વિમાન આજે અમળતસર પહોંચશેઃ ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકોને એરપોર્ટથી જ જેલમાં મોકલવામાં આવશે : સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે સતર્ક છે અને મુસાફરોની સંપૂર્ણ પળષ્ઠભૂમિ તપાસ કરવામાં આવશે : આ વિમાનમાં ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ચંદીગઢ અને મહારાષ્ટ્રના લોકો શામેલ છે10:22 AM IST
મહારાષ્ટ્રમાં જીબીએસના કેસમાં સતત વધારો : પુણેમાં પાંચ નવા કેસ સામે આવતા કુલ કેસ ૧૬૩ કેસ થઈ ગયા : રાજ્યમાં આ બીમારીથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા : ૧૬૩ સંદિગ્ધ કેસમાંથી ૩૨ કેસ પૂણે શહેરના, ૮૬ કેસ પૂણે કોર્પોરેશનની હદ સાથે જોડાયેલા ગામના, ૧૮ પિંપરી ચિંચવડના અને ૧૯ કેસ પૂણેના અન્ય ગ્રામીણ વિસ્તારના અને ૮ અન્ય જિલ્લાઓના9:17 PM IST
રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ: ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને કરી અપીલ : રાહુલ ગાંધીએ સંસદમાં દાવો કર્યો હતો કે ભારતીય ભૂમિ પર ચીની સૈનિકો હાજર છે:આ નિવેદન પર સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં હોબાળો મચાવ્યો: કોંગ્રેસના નેતા પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો.9:49 PM IST
હું કોઈ પાર્ટીની વિરુદ્ધ નથી, હું માત્ર ખોટા કામો પર સવાલ ઉઠાવું છું. મેં ઉત્તર પ્રદેશમાં અખિલેશ અને માયાવતીની સરકારનો પણ વિરોધ કર્યો છે અને કેન્દ્રમાં યુપીએ સરકારના નિર્ણયો સામે પણ વાંધો વ્યક્ત કર્યો છે.': શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ : અમને લાકડીઓ વડે માર મારવામાં આવ્યા હતા. અમે તેનો વિરોધ કર્યો અને વિરોધ યાત્રા કાઢી અને અખિલેશ યાદવને પડકાર્યો કે તે આ અન્યાય કર્યો છે, હવે તું ગયો. તેમજ તેની સત્તાનો વિરોધ કર્યો.' 10:28 PM IST
સાધુ - સંતો મહાકુંભથી પાછા ફરવા લાગ્યા! નાગા સાધુઓ શિવરાત્રી અને હોળીની ઉજવણી માટે વારાણસી જવાની કરી રહ્યા છે તૈયારી : વસંત પંચમીનું અમૃત સ્નાન ૩ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયું : પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 37 કરોડ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી : ત્રણ અમૃત સ્નાન પૂર્ણ થયા : સંગમમાં આવેલા ભક્તોએ વ્યવસ્થાની પ્રશંસા કરી10:35 PM IST
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાર્યવાહી શું યુદ્ધને નોતરશે?: અમેરિકા ઉપર ખતરાના વાદળો છવાયા : એજન્ટોને સતર્ક રહેવાની આપવામાં આવી સલાહ: વિસ્ફોટકોથી સજ્જ ડ્રોન તૈનાત: ગેરકાયદેસર વસાહતીઓને ઉશ્કેરવાનો પ્રયાસ થઇ રહ્યો છેઃ ટ્રમ્પે તાજેતરમાં મેક્સિકો અને કેનેડા પર ભારે ટેરિફ લાદવાની પણ જાહેરાત કરી હતી.10:36 PM IST
જો અમેરિકા ભારત પર ટેરિફને લઈને કોઈ પગલું ઉઠાવે છે તો પછી જોઈશું આપણે શું કરી શકીએ છીએ. અમારી સંપૂર્ણ તૈયારી છે : નાણાંમંત્રી નિર્મલા સીતારમણ : 2027 સુધી વિકસિત ભારતના માર્ગમાં ઘણા પડકાર છે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે પીછેહઠ કરીએ, ખાસ કરીને ઘણા ગ્લોબલ પડકાર છે. તેમ છતાં લક્ષ્યની તરફ આગળ વધી રહ્યા છીએ10:37 PM IST
પ્રયાગરાજ પછી આ શહેર બનશે મહાકુંભનું મુકામ : ગંગા કિનારે મીની કુંભનું આયોજન કરવામાં આવશે : મહાશિવરાત્રી પર શાહી શોભાયાત્રા સહિત વિશેષ પૂજા કરવામાં આવશે : ઘાટ, મઠો અને ધર્મશાળાઓમાં સાધુઓના શિબિરોથી આખો વિસ્તાર ભગવો બની જશે : 8 ફેબ્રુઆરીએ, જુના અખાડાના નાગા તપસ્વીઓ શહેરમાં પ્રવેશ કરશે, જ્યારે 12 ફેબ્રુઆરીએ, એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે10:42 PM IST
ગુરુગ્રામના બાંધવાડી ગામમાં માતા-પિતાની બેદરકારીને કારણે ૧૪ મહિનાની માસુમ બાળકીને વીજ કંરટ લાગતા જીવ ગુમાવ્યો : માસૂમ તાન્યાએ રમતી વખતે દિવાલના સૌથી નીચેના ભાગમાં ઇલેક્ટ્રિક સોકેટમાં ખીલી નાખી હતી. તેણીને વીજળીનો કરંટ લાગતાની સાથે જ એક જોરદાર આંચકો લાગ્યો જેના કારણે તે રૂમમાં દૂર પડી ગઈ10:43 PM IST
પીએમ મોદીએ વિપક્ષી સાંસદોને આપ્યું હોમવર્કઃ PM મોદીએ રાહુલ ગાંધીને 'JFK's Forgotten Crisis' પુસ્તક વાંચવાની સલાહ આપી : આ પુસ્તક ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુ અને તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જોન એફ કેનેડી વચ્ચે થયેલી ચર્ચાઓ અને નિર્ણયોનું પણ વર્ણન કરે છે. દેશ જ્યારે અનેક પડકારોનો સામનો કરી રહ્યો હતો ત્યારે વિદેશ નીતિના નામે શું રમાઈ રહ્યું હતું તે આ પુસ્તક દ્વારા સામે આવી રહ્યું છેઃ પીએમ નરેન્દ્રભાઇ મોદી11:48 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાદેશના પ્રત્યેક યુવાનમાં સૈનિકભાવ પ્રગટે તો આપણું રાષ્ટ્ર વધુ સમર્થ બને : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : નવી દિલ્હીમાં યોજાયેલી ગણતંત્ર દિવસ પરેડમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારા એન.સી.સી. કેડેટ્સનું રાજભવનમાં 'એટ હૉમ' કાર્યક્રમમાં સન્માન:એન.સી.સી.ની 'કેડેટ જર્નલ'નું રાજયપાલ, શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા તથા અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમરના હસ્તે વિમોચન9:04 PM IST
‘શ્રવણ તીર્થ દર્શન યોજના’નો અત્યાર સુધીમાં રાજ્યના ૧.૫ લાખ કરતા વધુ યાત્રાળુઓએ લીધો લાભ : યોજનાનો લાભ લેવા લાભાર્થીઓએ ઓફલાઈન નોંધણી કરાવવાની રહેશે : યાત્રાળુઓ ગુજરાતના યાત્રાધામોનો ત્રણ રાત્રિ અને ત્રણ દિવસની મર્યાદામાં લાભ લઇ શકશે : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે એક દિવસના જમવાના રૂ.૫૦/- અને રહેવાના રૂ.૫૦/- એમ કુલ રૂ.૧૦૦/- અને વધુમાં વધુ રૂ.૩૦૦/-ની મર્યાદામાં ચૂકવવામાં આવશે4:46 PM IST
ગુજરાતમાં આગામી 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મિલેટ મહોત્સવ – પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025 : મિલેટ મહોત્સવ મિલેટ્સ તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપશે, પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નવીનીકરણ લઇને આવશે : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે રાજ્ય સ્તરનો મિલેટ મહોત્સવ, FPO સાથે સંકળાયેલા 1000થી વધુ મિલેટ પકવતા અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો તેમજ વિષય નિષ્ણાંતો કાર્યક્રમમાં જોડાશે : મિલેટ મહોત્સવમાં મુલાકાતીઓ માટે પ્રદર્શનો, લાઇવ ડેમોન્સ્ટ્રેશન તેમજ લાઇવ ફૂડસ્ટોલ્સનું આયોજન4:32 PM IST
સાપુતારામાં આઇજી પ્રેમવીરસિંહ તજજ્ઞો સાથે તાકીદનું : નિરીક્ષણ, ગોઝારાની ટેગ નહિ લાગવા દેવાઇ ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓના આકર્ષણરૂપ સ્થળના અકસ્માત કારણોનાં તારણો શોધવા અંતે હાઈલેવલ ધમધમાટ મધ્યપ્રદેશની બસ ખીણમાં ગબડતા ૬ લોકોના મોત નિપજેલઃ સુરત રેન્જ આઇજી દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવાઇઃ લોકોમાં હર્ષ11:32 AM IST
CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો : આઇ.આઇ.ટી. ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૫ દિવસીય ટુર્નામેન્ટ યોજાશેઃરાજ્યની ૬ મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને ૮ કોર્પોરેશન્સની કમિશનર ક્રિકેટ ટીમ એમ કુલ ૧૪ ટીમ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે9:56 PM IST
આર્યન નેહરાએ ૩૮મી નેશનલ ગેમ્સના એક જ એડીશનમાં ૭ મેડલ જીતીને ગુજરાતના સ્પોટ્સ જગતમાં ઇતિહાસ રચ્યો : ૩૮મી નેશનલ ગેમ્સનું આયોજન તા. ૨૮ જાન્યુઆરી થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ઉત્તરાખંડ ખાતે થયેલ છે હાલ ૩૮મી નેશનલ ગેમ્સ ઉત્તરાખંડના દેહરાદૂન, હલ્દવાની, હરીદ્વાર, ટનકપુર, પીથોરાગઢ, અલ્મોડા, તેરી, શિવ પુરી ઋષિકેશ, ભીમતાલ ખાતે આયોજન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતથી કુલ ૨૯૦ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો ભાગ લેવા ગયેલ છે. જેમાં કુલ ૨૩૦ ખેલાડીઓ છે જે પૈકી ૧૦૩ ખેલાડી ભાઈઓ અને ૧૨૭ ખેલાડી બહેનો છે.8:59 PM IST
પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ હેટ્રીક સર્જીને સતત ત્રણ વર્ષ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં વિજેતા બનીને પ્રાપ્ત કરેલી ટ્રોફી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં પ્રસ્તુત કરાઈ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર મંત્રી મંડળે આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા:૨૦૨૩માં “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત” ટેબ્લો:૨૦૨૪માં “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO” ટેબ્લો:૨૦૨૫માં "આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ" ટેબ્લો દ્વારા સતત ત્રીજી વાર પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં દેશની જનતાની પ્રથમ પસંદ બનતું ગુજરાત7:05 PM IST
ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૫નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : રાજ્યના વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર આયોજન : આઇ.આઇ.ટી. ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાંચ દિવસીય ટુર્નામેન્ટ યોજાશે : ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જ મહિલા પદાધિકારીઓ માટે ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું4:43 PM IST
બોગસ ક્રિપ્ટો કોઇન ધાબડી ૧૩ લાખનો ચૂનો : ગોંડલ રોડ બરકતીનગરના સાબુના વેપારી મોહસીન મુલતાની સાથે ૧૩ લાખની ઠગાઇ : બીજા પણ ભરૂચની ટોળકીએ છેતરી લીધા : બ્લોક ઓરા કંપનીના ટીબીએસી નામના ક્રિપ્ટો કોઇન લિસ્ટીંગ થાય એ પહેલા રોકાણ કરવાથી રોજના ૪ હજાર, ૪૦૦ દિવસે ત્રણ ગણાની લાલચ અપાઇ હતીઃ તાલુકા પોલીસે ભરૂચના ફિરોઝ મુલતાની, અઝરૂદ્દીન મુલતાની, નિતીની જગત્યાની, અમિત મુલતાની અને મકસુદ સૈયદ વિરૂધ્ધ ગુનો નોંધ્યો : આઇડી વોલેટમાં નફા રૂપે કોઇન દેખાયા પણ વેંચી ન શકાયા કે વિડ્રો ન થઇ શક્યા ત્યારે છેતરપીંડીની ખબર પડી3:01 PM IST
ક્રિપ્ટોના નામે બેંક કર્મિ સહિતની સાથે પાંચ કરોડની ઠગાઇ : એમઆઇઇ-સીએવીએડીએના નામે કરણસિંહજી રોડ પર ઓફિસ ખોલી ૫૦ મહિનાના રોકાણ પર ૬ ટકા વળતરની લાલચ આપી અનેકને ફસાવાયા :રેલનગરમાં રહેતાં વિજય વાછાણી સહિતના ભોગ બન્યાઃ કંપનીના ફાઉન્ડર મિલન ચાવડા અને નાણા ઉઘરાવનારા ઇરફાન પઠાણ વિરૂધ્ધ પોલીસ કમિશનરે લેખિત ફરિયાદઃ શરૂઆતમાં રોકાણ કરનારને ગોવાની ટૂરના નામે સ્કીમમાં ચારેક મહિના વળતર અપાયું પછી છેતરપીંડી શરૂ થયાનો આરોપ2:32 PM IST
ઇડીના નામે કાસ્ટીંગના વેપારી પ્રવિણભાઇ ઉંધાડને ડરાવી ડિજીટલ એરેસ્ટ કરી ૫.૩૫ લાખની ઠગાઇ : તમારા નામના સિમકાર્ડથી ગેરકાયદે નાણાકીય વ્યવહારો થયા છે, એક શખ્સને અમે પકડયો છે, તમારા આર્થિક વ્યવહારની ચકાસણી કરવી પડશે, તમને ડિજીટલ એરેસ્ટ કરવામાં આવે છે, કોઇ સાથે કંઇ બોલવાનું નથી રૂમમાં એકલા બેસી રહેવાનું છે કહી ડરાવ્યા :ગઠીયાએ મુંબઇ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરના નામે વ્હોટ્સએપ કોલ કર્યો ત્યારે વેપારી કારખાને હતાં: ત્યાંથી ફોન ચાલુ રાખી ઘરે આવ્યા, ચેકબૂક લઇ બેંકમાં જઇ નાણા ટ્રાન્સફર કર્યા, પછી ઘરમાં લોક થઇ અડધો કલાક બેસી રહ્યાઃ છેલ્લે મહિલાએ વાત કરી કહ્યું-તમે આમાં સામેલ નથી, તમને ડિજીટલ એરેસ્ટમાંથી મુક્ત કરીએ છીએ, તમારી રકમ પાછી મળી જશેઃ બાદમાં મિત્ર ઘરે આવતાં તેણે જેમાંથી કોલ આવેલો તેને ફોન જોડતાં સ્વીચ ઓફ આવ્યોઃ અંતે ઠગાઇની જાણ થઇ :સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ રોડ પ્રદ્યુમનપાર્કમાં રહેતાં પ્રવિણભાઇ ઉંધાડની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પીઆઇ આર. જી. પઢીયારે તપાસ હાથ ધરી2:22 PM IST
સગીરે પિતાની પ્રેમીકાને તળાવમાં નાખી મોતને ઘાટ ઉતારી દીધી : ગોંડલ વેરી તળાવમાંથી મળેલ અજાણીસ્ત્રીની લાશની ઓળખ મેળવી ખૂનના ગુન્હાનો ભેદ ઉકેલતી રૂરલ ક્રાઇમ બ્રાંચઃ સગીર પુત્ર પોલીસના સકંજામાં હત્યાનો ભોગ બનનાર દિપાબેન સોલંકી છેલ્લા બે વર્ષથી હબીબશા શાહમદાર સાથે રહેતી હોય તે સગીર પુત્રને ન ગમતા પતાવી દિધાની કબુલાતઃ મૃતક દિપાબેન આઠ વર્ષ પૂર્વે રાજકોટના જગદીશભાઇ સોલંકી સાથે રહેતી હતી અને બાદમાં અણબનાવ બનતા ગોંડલના હબીબશા સાથે રહેતી'તી2:33 PM IST
ઓલ ઇન્ડિયા કેમીસ્ટ એસો. દ્વારા રેકર્ડ બ્રેક રકતદાનઃ ગીનીસ બુકમાં સ્થાનઃ સંગઠનને પ૦ વર્ષ પૂર્ણ : સમગ્ર દેશમાં સાડાબાર લાખ સભ્યો ધરાવતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.એસ. શીંદેના ૭પ માં જન્મદિવસે પ્રેરણાદાયી કાર્યઃ ર૪ કલાકમાં ૮૦૩૦૬ શપથપત્રો પ્રાપ્ત કરીને ૬૦ હજારથી વધુ સભ્યોએ બ્લડ ડોનેટ કર્યું: એકઠું થયેલું બ્લડ થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, કુપોષિત બાળકો વિગેરે માટે ઉપયોગમાં લેવાશેઃ રાજકોટ કેમીસ્ટ એસો.ના સભ્યોએ પણ ઉત્સાહપુર્વક ભાગ લીધો.3:14 PM IST
પૂ.મોરારીબાપુના હસ્તે તા.૧૨ ના સેંજલધામ ખાતે ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અર્પણ કરવામાં આવશે: અમરેલીના ફતેપુરની પૂ.ભોજલરામ બાપાની જગ્યાને એવોર્ડ અર્પણ કરી વંદના કરાશે : આ જગ્યાના વર્તમાન મહંત શ્રી પૂ.ભક્તિરામબાપુ એવોર્ડ સ્વીકારશે : સૌરાષ્ટ્ર-ગુજરાતની દેહાણ જગ્યાના મહંતો, વિવિધ સ્થાનના ગાદીપતિઓ, સેવકો અને ભક્તજનોની ઉપસ્થિત રહેશે 8:26 PM IST
સગીરે પિતાની પ્રેમીકાને તળાવમાં નાખી મોતને ઘાટ ઉતારી દીધી : ગોંડલ વેરી તળાવમાંથી મળેલ અજાણીસ્ત્રીની લાશની ઓળખ મેળવી ખૂનના ગુન્હાનો ભેદ ઉકેલતી રૂરલ ક્રાઇમ બ્રાંચઃ સગીર પુત્ર પોલીસના સકંજામાં હત્યાનો ભોગ બનનાર દિપાબેન સોલંકી છેલ્લા બે વર્ષથી હબીબશા શાહમદાર સાથે રહેતી હોય તે સગીર પુત્રને ન ગમતા પતાવી દિધાની કબુલાતઃ મૃતક દિપાબેન આઠ વર્ષ પૂર્વે રાજકોટના જગદીશભાઇ સોલંકી સાથે રહેતી હતી અને બાદમાં અણબનાવ બનતા ગોંડલના હબીબશા સાથે રહેતી'તી2:23 PM IST
કથા ભવસાગર તરવાનો શ્રેષ્ઠ માર્ગ બતાવે છેઃ પૂ. વિજુમા : જુનાગઢમાં વિરબાઇ મહિલા મંડળ આયોજીત દેવી ભાગવત કથામાં આજે શાકંભરી મહોત્સવ ઉજવાશેઃ મુંબઇના આંતરરાષ્ટ્રીય કથાકાર વિજુબેન રાજાણીની ‘અકિલા' સાથે મુલાકાત : પૂ. પાંડુરંગ શાષાી કહેતા કે વિજુ તુ વિશ્વની છોઃ મારે શિક્ષિકા બનવુ હતું પરંતુ ભગવાને મને કથાકાર બનાવી દીધીઃ વૃધ્ધો મારા આદર્શ, બાળકો મારો પ્યાર અને મહિલાઓ મારી મહત્વકાંક્ષાઃ પૂ. વિજુમા : લોહાણા મહાપરીષદ દ્વારા પૂ. વિજુમાને મહર્ષિ એવોર્ડ અપાયો છેઃ દેશ-વિદેશની ધરતી ઉપર કથા કરનાર ૮પ વર્ષના વિજુબેન રાજાણી (પૂ. વિજુમા) દ્વારા અનેકવિધ સેવાકાર્યો12:37 PM IST
વાકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની મહેનત રંગ લાવી :વાંકાનેર નગરપાલિકાના 13 ઉમેદવારો બિનહરીફ : હવે 32 ઉમેદવારો લડશે ચૂંટણી : ગઈકાલે 7 ફોર્મ રદ થયા હતા, આજે એક ફોર્મ પરત ખેંચાયું : સૌથી વધુ ભાજપના 11 ઉમેદવાર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રણનીતિ સામે હરીફો ધરાશાયી. કોંગ્રેસ અને બસપાના એક-એક ઉમેદવાર બિનહરીફ થયા2:43 PM IST
પોરબંદરને એસટીની સુપર વોલ્વો બસ ફાળવણીમાં અન્યાય : પોરબંદર જિલ્લો બન્યા બાદ અત્યાર સુધીમાં એસ.ટી. બસોની પુરતી સગવડ અપાઇ નથી : અગાઉ શરૂ કરેલી પોરબંદર-નાથદ્વારા, મુંબઇ, સાળંગપુર, અંબાજી સુધીની ફેસેલીટી ઝુંટવી લીધી સુરત -રાજકોટ- વડોદરા- અમદાવાદ વચ્ચે સુપર વોલ્વો એસ.ટી. બસ સુવિધામાં પોરબંદર બાકાત : એસ.ટી.ને યાત્રાધામો સાથે જોડવાની સરકાર દ્વારા માત્ર વાતો2:04 PM IST
કચ્છના બળદિયા ગામના દિવ્યાંગ ગોવિંદભાઇ કેરાઇનો પ્રેરણાદાયી સંઘર્ષ: બંને પગે સંપૂર્ણ દિવ્યાંગ છતાં જાતે ડ્રાઇવીંગ કરી રોજ ૯૦ નાની-મોટી દુકાનોમાં ખાદ્યમાલનું કરે છે વેચાણ : ખાદ્યપ્રોડક્ટનું મેન્યુફેક્ચરીંગ - પેકેજીંગ કરી રોજનું ૨૫ થી ૩૦ હજારનું ટર્નઓવર કરતા ગોવિંદભાઇ આજે દિવ્યાંગો માટે સફળ ઉદ્યોગકાર બન્યા છે, રૂ. ૪ હજારથી શરૂ કરેલો વ્યવસાય હવે વાર્ષિક લાખોના ટનઓર્વર સાથે ૪ પરિવાર માટે બન્યો રોજગારીનું સાધન9:33 AM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
સાઉદી અરબે ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો6:20 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
કાલે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે સિનિયરોની વાપસી : ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ આ ત્રણ મેચની વન-ડે સિરીઝ મહત્વની સાબિત થશે : બપોરે ૧:૩૦ થી જીવંત પ્રસારણ રોહિત, વિરાટ, ગિલ, શ્રેયસ, રાહુલ, કુલદીપ, બુમરાહની વાપસીઃ બન્ને દેશો વચ્ચે કુલ ૧૦૭ વન-ડે રમાયા જેમાં ભારતે પ૮ મેચોમાં જીત મેળવીઃ નાગપુરની પિચ સ્પિનરોને મદદરૂપ થશે2:29 PM IST


















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


















































































































































































































