GSTનો ૧૨ ટકાનો ટેક્ષ સ્લેબ સમાપ્ત કરવા તૈયારી : જીએસટીનો ૧૨ ટકાનો સ્લેબ દુર કરવા માટે કેટલીક ચીજોને ૫ ટકામાં અને કેટલીકને ૧૮ ટકાના સ્લેબમાં નાખી દેવાશે : ૧૨ ટકાનો ટેક્ષ સ્લેબ દુર થયે જીએસટીના માત્ર ૩ સ્લેબ રહેશે : હાલ ૪ ટેક્ષ સ્લેબ છે : ૧ સ્લેબ દુર કરવાથી બિઝનેસ પર કોમ્પ્લાયન્સનો બોજો થયો10:42 AM IST
વાવઝોડુ મિલ્ટન ફ્લોરિડામાં ક્યારે ટકરાશે: કેટલું જોખમી?: બિડેને કહ્યું - જીવન અને મૃત્યુનો મામલો :સાવચેત રહો : અમેરિકામાં 10 દિવસમાં બીજી વખત મોટું વાવાઝોડું ત્રાટકશે:મિલ્ટનને લઈને ફ્લોરિડામાં ચેતવણી જારી:મિલ્ટન ફ્લોરિડામાં ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ત્રાટકી શકે :નેશનલ હરિકેન સેન્ટરે તેને વિનાશક વાવાઝોડાની કેટેગરી-5માં રાખ્યું : 285 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે ફ્લોરિડામાં દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવાયા :2,000 થી વધુ ફ્લાઇટ્સ રદ 12:10 AM IST
કોંગ્રેસના ઉમેદવાર માત્ર ૩૨ વોટથી હારી ગયા9:31 AM IST
'અમારા મુસ્લિમ ભાઈ-બહેનોમાં કેટલી જાતિઓ છે?': પીએમ મોદીએ નફરતની રાજનીતિ પર કોંગ્રેસને ઘેરી : વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ દેશમાં મુસ્લિમોમાં ડર પેદા કરીને તેમને વોટ બેંકમાં ફેરવવા માંગે છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર રાજકીય લાભ માટે જાતિના આધારે હિન્દુઓને વિભાજિત કરવાનો આરોપ પણ લગાવ્યો.9:40 PM IST
આવું નિવેદન આજ સુધી ઇતિહાસમાં સાંભળવા મળ્યું નથી', : જાણો ચૂંટણી પંચે ખડગેને લખેલા પત્રમાં આવું કેમ કહ્યું? : ચૂંટણી પંચે ચૂંટણી પરિણામોમાં ગેરરીતિના આરોપો અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો:કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પરિણામો દરમિયાન મત ગણતરી જાણી જોઈને ઓછી ઝડપે કરવામાં આવી હતી. 9:04 PM IST
ભાજપની જીતથી હરિયાણાના ખેડૂતો અને મહિલા કુસ્તીબાજો આશ્ચર્યચકિત: રોબર્ટ વાડ્રાએ EVM પર ઉઠાવ્યા આવા સવાલ : રોબર્ટ વાડ્રાએ ભાજપ પર રાજકીય લાભ માટે 'તેમના નામનો ઉપયોગ' કરવાનો આરોપ પણ લગાવ્યો :તેમણે કહ્યું કે ખટ્ટર સરકારે તેમના પર લાગેલા આરોપો પર તેમને બે વાર ક્લીનચીટ આપી છે, તેમ છતાં ભાજપ તેમના નામનો રાજકીય રીતે ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે.8:01 PM IST
સ્પા સેન્ટરમાં ગંદું કૌભાંડ ચાલતું હતું, કલેક્ટર ટીના ડાબી અચાનક પહોંચ્યા, અંદરનો માહોલ જોઈ ચોંકી ગયા : રાષ્ટ્રીય ધોરીમાર્ગ 68 પર જિલ્લા કલેક્ટર ટીના ડાબીના નેતૃત્વ હેઠળ બાડમેર શહેરના ચૌહતાન ચારરસ્તાથી ચામુંડા ચારરસ્તા સુધી સ્વચ્છતા અભિયાન:પ્રશાસનને જોઈને સ્પા ઓપરેટરે મુખ્ય દરવાજો બંધ કરી દીધો , જે બાદ કલેક્ટરે ઠપકો આપ્યો .7:22 PM IST
રાજસ્થાનના બહુ ચર્ચિત રુપ કંવર સતી કાંડમાં 37 વર્ષ બાદ કોર્ટનો ચુકાદો :તમામ 8 આરોપીઓ નિર્દોષ જાહેર : લગ્નના 7 મહિના પછી માંદગીના કારણે માલ સિંહનું અવસાન થયું:રુપ કંવર 4 સપ્ટેમ્બર 1987ના રોજ પતિની ચિતા સાથે સળગીને સતી થઈ:ગામલોકોએ દિવરાલામા ચિતા સ્થળ પર એક મંદિર બનાવ્યું અને ચુનરી મહોત્સવ પણ ઉજવ્યો6:37 PM IST
પીએમ ગરીબ કલ્યાણ યોજના : દશેરા - દિવાળી પહેલા કેન્દ્ર સરકારની ભેટ : ગરીબોને ડિસેમ્બર 2028 સુધી મફત અનાજ મળતું રહેશે : કેન્દ્રીય કેબિનેટે મફત અનાજ યોજનાને લંબાવવાની મંજૂરી આપી : કેબિનેટે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવાની મંજૂરી આપી : વિશ્વનું સૌથી મોટું મરીન કોમ્પ્લેક્સનું નિર્માણ થશે5:49 PM IST
પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાના મૃત્યુના 8 દિવસ પહેલા જ એક જ્યોતિષીએ તેમને કેટલાક જીવલેણ હુમલાની ચેતવણી આપી હતી : ભાજપના નેતા તેજિન્દર સિંહ બગ્ગાએ ઘટસ્ફોટ કર્યો : ફેમસ રિયાલિટી શો બિગ બોસ 18 શરૂ થઈ ગયો છે અને પહેલા જ એપિસોડમાં જ સ્પર્ધકો વચ્ચે ઝઘડો થયો : તેને દેશ છોડવાની સલાહ અપાઈ હતી પરંતુ તે તેમાં સફળ થયા ન હતા3:57 PM IST
અમે દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડીશું. એક તરફ, તે અતિવિશ્વાસુ કોંગ્રેસ છે અને બીજી તરફ, તે ઘમંડી ભારતીય જનતા પાર્ટી છે : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કર : ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીને હળવાશથી ન લેવી જોઈએ , ચૂંટણીમાંથી સૌથી મોટો બોધપાઠ એ છે કે ક્યારેય વધારે પડતો આત્મવિશ્વાસ ન રાખો. દરેક ચૂંટણી, બેઠક મુશ્કેલ છે : અરવિંદ કેજરીવાલ4:13 PM IST
શેરબજારમા નાના અને મધ્યમ શેરોએ મોટો નફો કર્યો : સંપત્તિમાં એક જ ઝાટકે ₹3 લાખ કરોડનો વધારો : સેન્સેક્સ અને નિફ્ટી 9 ઓક્ટોબર, બુધવારે નજીવા ઘટાડા સાથે બંધ થયા : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંક જેવા મોટા શેરોમાં 1% કરતા વધુનો ઘટાડો થતાં બંને સૂચકાંકો છેલ્લા કલાકમાં લાલ રંગમાં સરકી ગયા : એફએમસીજી અને એનર્જી શેરોમાં ઘટાડાની ચાલ જોવા મળી 4:48 PM IST
હરિયાણાના લોકો નરેન્દ્રભાઈ મોદીને ખૂબ પ્રેમ કરે છે અને તેનું પરિણામ એ છે કે હરિયાણામાં ત્રીજી વખત ડબલ એન્જિનની સરકાર બની રહી છે : હરિયાણાના મુખ્યમંત્રીએ વડાપ્રધાન સાથે મુલાકાત કરી : નાયબ સિંહ સૈની જીતનો સંદેશ લઈને દિલ્હી પહોંચ્યા : વડાપ્રધાન આવાસ પર પીએમ નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી : ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ હાજર4:23 PM IST
આરબીઆઈના નિર્ણય બાદ શેરબજારમાં ઉછાળો : રોકાણકારોના ખિસ્સામાં રૂ.૫.૬૬ લાખ કરોડ આવ્યા ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં ૬૮૪.૪ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે : જેના કારણે સેન્સેક્સ દિવસની સર્વોચ્ચ સપાટી ૮૨,૩૧૯.૨૧ પોઈન્ટ પર પહોંચ્યો હતો : જો કે બપોરે ૨ વાગ્યે સેન્સેક્સ ૨૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧,૯૨૪.૯૭ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે4:12 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્ર ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી : વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કહ્યું કે કોંગ્રેસની ફોર્મ્યુલા મત અને સત્તા મેળવવાની છે : જ્યારે કોઈ ભાષાને ગૌરવ મળે છે ત્યારે તે માત્ર શબ્દોની વાત નથી, પરંતુ તે સમગ્ર પેઢીને નવી વાણી અને આત્મવિશ્વાસ પ્રદાન કરે છે : આ સિદ્ધિ તેમની નહીં પરંતુ લોકોના આશીર્વાદનું પરિણામ છે : નરેન્દ્રભાઈ મોદી3:36 PM IST
આગામી ૨૪ કલાકમાં અરબીસમુદ્રમાં લો-પ્રેસર સર્જાશે : ઉતર - પશ્ચિમ દિશામાં ગતિ કરશે : ૧૨-૧૩ તારીખ સુધીમાં વેલમાર્ક લો પ્રેશર બનશે : ગુજરાતમાં મોટી અસરની શક્યતા ઓછી : ભેજ વધતા ૧૧ થી ૧૪ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા પડશે ક્યાંક ક્યાંક ૦ાા થી ૧ ઇંચ તો એકલ - દોકલ વિસ્તારોમાં ૧ થી ૨ ઇંચ વરસાદ પડી શકે3:00 PM IST
કોંગ્રેસે તેની ચૂંટણી રણનીતિની સમીક્ષા કરવી જોઈએ : કોઈપણ ચૂંટણીને હળવાશથી ન લેવી જોઈએ : હરિયાણામાં હાર બાદ ભારત ગઠબંધનના સહયોગીઓએ આપી સલાહ : મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના આગામી રાઉન્ડ પહેલા તેની ચૂંટણી વ્યૂહરચના પર પુનર્વિચાર કરવા 'ભારત' ગઠબંધનમાં તેના સાથી પક્ષો પાસેથી કેટલીક સલાહ મળી2:57 PM IST
મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ સર્વેસર્વા લેફ્ટનન્ટ ગવર્નર રહેશે : દાંત વગરના વાઘ જેવી નવી સરકારે તમામ બાબતો માટે જમ્મુ - કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી ફરજિયાત લેવી પડશે જમ્મુ અને કાશ્મીરમાં જીતનો આનંદ ક્ષણિક છે, કારણ કે આ નવી સરકારના આગળના તમામ પગલા ઉપર જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરનો ચાબુક, આ દાંત વિનાની સરકારની પાછળ હંમેશા વિંઝાતો રહેશે11:55 AM IST
દેશના મોટા ભાગના રાજ્યોના લોકોએ કોંગ્રેસ માટે "નો એન્ટ્રી"ના બોર્ડ લગાવ્યા પહેલા તો કોંગ્રેસ એવું માનતી હતી કે તે કામ કરે કે ના કરે, લોકો તો મત આપશે, પરંતુ હવે કોંગ્રેસની પોલ ખુલી ગઈ છે, તેના ડબ્બા ગુલ થઈ ગયા છે: નરેન્દ્રભાઈ : આપણે બધાએ સાંભળ્યું છે કે 'જ્યાં દૂધ - દહીં કા ખાના, વૈસા હે અપના હરિયાણા' હરિયાણાના લોકોએ ફરી કમલ કરી બતાવી છે અને કમલ - કમલ કરી દીધું છે: પીએમ9:23 PM IST
હરિયાણામાં ભાજપનો વોટ શેર9:26 AM IST
યુપીમાં દિવાળી પહેલા મળશે બોનસ, સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો! : દિવાળી પહેલા નોન-ગેઝેટેડ કર્મચારીઓને બોનસ આપવાની તૈયારી:બોનસની મહત્તમ મર્યાદા 7000 રૂપિયા હોઈ શકે. તેનો લાભ 14.82 લાખ કર્મચારીઓને મળશે, જેમાં દૈનિક વેતન મેળવનારા અને વર્ક-ચાર્જ્ડ કર્મચારીઓનો પણ સમાવેશ12:13 AM IST

અંતિમ સ્પર્શ.....

એરફોર્સ દિવસની ઉજવણી

મસ્તી ટાઈમ....

ચાઇના ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ વિજેતા....
અકિલા સોશ્યિલ મીડિયાવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતના નિર્માણમાં રાજ્ય સરકારનું વહિવટી તંત્ર અને કર્મયોગીઓ પાયા રૂપ છે - મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : રાજ્યમાં ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત ગાંધીનગરમાં રૂપિયા ૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા-‘સ્પીપા’ના તાલીમ ભવનનું લોકાર્પણ6:00 PM IST
રાજ્યની સરકારી મેડીકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમા સેવારત કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં ૩૦ થી ૫૫% સુધીનો વધારો : ખાનગી પ્રેક્ટિસ સિવાય સેવારત વર્ગ-૧ અને વર્ગ-૨ ના તબીબી શિક્ષકોને લાભ મળશે : રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને ગુણવત્તા શિક્ષણ એ જ સરકારની પ્રાથમિકતા : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ : આરોગ્ય વિભાગના તા.૯/૧૦/૨૦૨૪ના ઠરાવ થી નિર્ણય અમલી બનશે2:54 PM IST
ગુજરાતમાં તો BJPની ઓફિસમાં બની જલેબી9:57 AM IST
સુરતના માંગરોળના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બાદ ઉધનામાં દુકાને સામાન લેવા ગયેલી છ વર્ષની બાળા સાથે દુકાનદારે અડપલા કરતા ખળભળાટ :જુઓ વિડિઓ : સ્થાનિકોએ દુકાનદારને મેથીપાક ચખાડ્યો સમગ્રઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે છેડતીબાજ દુકાનદારની ધરપકડ કરીને દુકાનદાર વિરુદ્ધ તપાસ હાથ ધરી2:43 PM IST
હવામાન વિભાગની આગાહી : 9થી 12 ઓક્ટોબર દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટાં પડશે : ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી3:21 PM IST
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક દિવસ માં બે ગુપ્ત અંગદાન : સિવિલ હોસ્પિટલમાં પાંચમી નવરાત્રી નાં પાવન દીવસે થયેલ બે ગુપ્ત અંગદાન થી છ લોકોને મળ્યું નવજીવન : સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૬૯ બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન થકી ૫૩૦ જરૂરીયાતમંદને મળ્યું છે જીવનદાન : અંગદાન માં મળેલ ફેફસાને ગ્રીન કોરીડોર કરી એરપોર્ટ પહોંચાડવામાં આવ્યાં : કોઇ ને જીવનદાન આપવું એ જ સાચો માનવ ધર્મ છે તે પરીવારજનો એ સાબીત કર્યું - ડૉ. રાકેશ જોષી6:01 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુન્દ્રા પોર્ટના 25 વર્ષની વિકાસયાત્રાના પ્રતીકરૂપે સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું : વિશ્વ ટપાલ દિવસે અનાવરણ કરાયેલી ટપાલ ટિકિટ મુન્દ્રા પોર્ટની વિકાસગાથાનું પ્રતીક બનશે : દેશના મેરિટાઈમ સેક્ટર અને આર્થિક વિકાસમાં મુન્દ્રા પોર્ટના 25 વર્ષના યોગદાનની ઉજવણી અંતર્ગત ભારતીય પોસ્ટ વિભાગે ટપાલ ટિકિટ જારી કરી 5:36 PM IST
એ નવજાત બાળકીને હ્રદયરોગની સારવાર માટે નરેન્દ્રભાઇ મોદીએ બેંગ્લુરુ મોકલતા મળ્યું નવજીવન : બાળકીના હ્રદયમાં એક વેઇન જ ન હતી : વડોદરાની વિદિશા નાયકને ૧૮ વર્ષ પહેલા વિશેષ કિસ્સામાં બેંગ્લુરુ સારવાર કરાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇએ દાખવી હતી ખેવના : વિદિશા આજે સંપૂર્ણ તંદુરસ્તી સાથે ધોરણ – ૧૦માં અભ્યાસ સાથે ઇત્તર પ્રવૃત્તિ પણ સારી રીતે કરી રહી છે3:14 PM IST
દિવાળી ઉપર લોકોને વધુ એક મોંઘવારીનો માર ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ ટિકિટના ભાવમાં 200 થી 300 રૂપિયાનો વધારો કર્યો : દિવાળીના 4 દિવસની ટિકિટ માટે ભાવ વધારો લાગુ : અમદાવાદથી રાજકોટ જવા માટે 700 રુપિયા થશે તો અમદાવાદથી સુરત જવા માટે 700 રૂપિયા થશે , અમદાવાદથી દ્વારકા જવા માટે 900થી 1200 રૂપિયા જેટલી ટિકિટ થશે4:55 PM IST
માતા અને બે પુત્રો પર પડોશી ફૂડ ડિલવીરીમેન છરાથી તૂટી પડયો : હુમલાખોર છરો લઇ હોસ્પિટલે આવતાં બેફામ ધોલાઇ : જુઓ વિડિયો : સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડ પાસે જ બટાઝટી-ફિલ્મી દ્રશ્યોઃ સિક્યુરીટી ગાર્ડ અને પોલીસે છુટા પાડયા : નાના મવા રોડ મારવાડી બિલ્ડીંગ સામે નહેરૂનગરમાં પરેશ દાણીધારીયાએ પડોશી ચેતનાબેન દેવડા અને તેના બે પુત્રો ભાવીન તથા નિરજને છરીના ઘા ઝીંક્યાઃ બાદ પોતાને પણ ઇજા થઇ હોઇ સ્વીગી બોક્સમાં મોટો છરો લઇ સારવાર માટે હોસ્પિટલે પહોંચતા જ ચેતનાબેનના સગાઓ તૂટી પડયા : પડોશી પરેશ દાણીધારીયા છેડતી કરતો હોઇ ઠપકો દેતાં હુમલો કર્યાનું ચેતનાબેનનું કથનઃ તેના દિકરા ભાવીનને ગંભીર ઇજાઃ પરેશે કહ્યું જુના મનદુઃખને લીધે માથાકુટ થઇ હતી3:15 PM IST
ટુવ્હીલર અકસ્માતમાં ઘવાયેલા ભવાનીનગરના કલ્પેશ બાંભણીયાનું મોતઃ મારકુટ થયાનો આક્ષેપ : રામનાથપરા સ્મશાનના પૂલ પાસે ૭મીએ રાતે બનાવ બનતાં ત્રણને ઇજા થઇ હતીઃ યુવાનના મોતથી બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું : પરિવારજનોએ આક્ષેપ કરતાં કહ્યું- કલ્પેશ તેના કારીગર સોમનાથ બંગાળીને બેસાડી ઘરે આવી રહ્યો હતો ત્યારે ધવલ સેરૈયા સાથે વાહન અથડાતાં કલ્પેશ અને કારીગરની ધોલધપાટ થઇ હતીઃ પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું3:23 PM IST
‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ’ નહીં દેખા તો કુછ નહીં દેખા : ભારે જમાવટ : રાજકોટ લોહાણા મહાજનના સંગાથે થનગનાટ કરતા ખેલૈયાઓનો એક જ અવાજ : હજ્જારો રઘુવંશી ખેલૈયાઓ અવનવી સ્ટાઇલ અને વિવિધ સ્ટેટસ સાથે જોમ-જુસ્સા-ઉત્સાહપૂર્વક નવરાત્રી મહોત્સવ માણી રહ્યા છે : ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઇ બોઘરા, પાટીદાર અગ્રણી અને બાન લેબ્સના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, માધવભાઇ દવે અને અશ્વિનભાઇ મોલીયા, મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ), સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઇ રાડીયા, અગ્રણી બિલ્ડર સર્વાંનદભાઇ સોનવાણી, સદ્્ભાવના વૃધ્ધાશ્રમના ડાયરેકટર વિજયભાઇ ડોબરીયા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રા, રઘુવંશી અગ્રણીઓ છબીલભાઇ પોબારૂ અને મહેશભાઇ ગોકાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, એડવોકેટ અંશભાઇ ભારદ્વાજ સહિતના મહાનુભાવોએ માતાજીની આરાધના કરી ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા * પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના આકર્ષક ઇનામો અપાયા :‘અકિલા' ના માધ્યમથી વિશ્વના લાખો લોકો રાસોત્સવને ઘરબેઠા લાઇવ નિહાળી રહ્યા છે. : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના ટ્રસ્ટી મંડળ- ટીમ દ્વારા અફલાતુન આયોજન 4:04 PM IST
છઠ્ઠા નોરતે મા કાત્યાયનીનું પૂજન3:09 PM IST
જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવમાં સન્માન4:39 PM IST
‘રઘુકુળ જન્મયા મારા સંત શ્રી જલીયાણ' ‘અકિલા - રઘુવંશી બીટસ'માં જબરી જમાવટ : અકિલા પરિવારના નિમીષભાઇ ગણાત્રા ખાસ ઉપસ્થિત રહ્યા : રઘુકુળ યુવા ગ્રુપના આ ભાતીગળ આયોજનને બીરદાવ્યું : ભવાની સિક્યુરીટીના અભિમન્યુસિંહ ચુસ્ત બાઉન્સરો સાથે ગ્રાઉન્ડ પર સિક્યુરીટી પુરી પાડી રહ્યા છે : દરરોજ ખેલૈયાઓનો સ્થળ પરથી ડેઇલી પાસ મેળવવા માટે જબરો ધસારો4:15 PM IST
સસ્તા અનાજના દુકાનદારોની હડતાલનો ૯ મો દિવસ : રાજકોટ શહેર-જીલ્લાના ૩ લાખ ગરીબ કાર્ડ હોલ્ડરોમાં ભારે દેકારો : ૩ લાખ કાર્ડ ધારકોના ૧૧ લાખ લોકો ઘઉં-ચોખા-તુવેરદાળ-મીઠૂ-ખાંડ-ચણા તેલથી વંચિત : પુરવઠા નિયામકે આજે બપોરે રાા વાગ્યે લેખીતમાં ફરી મંત્રણા માટે બોલાવ્યાઃ જો સમાધાન નહિ થાય તો સ્થિતિ વણસશે : પુરવઠા નિગમના ૧ર ગોડાઉનોમાં માલનો ભરાવોઃ તુવેરદાળ તો હજુ આવી નથીઃ મજૂરો ૯ દિ'થી બેકારઃ ફાટી નીકળેલો રોષ2:51 PM IST
કલોલના ચિરાગ મેવાડાએ અમેરિકાના બિઝનેસમેન નિલ પટેલની ખોટી ઓળખ આપી રાજકોટની યુવતિને ફસાવી! : યુવતિને ઇન્સ્ટાગ્રામ પર પહેલા માનસી પટેલના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, પછી તેણીએ એક શખ્સનો પરિચય નીલ પટેલ તરીકે કરાવ્યો, તેને પોતાનો ભાઇ ગણાવ્યો ચારેક વર્ષ સુધી ખોટા નામે રિલેશનશીપ રાખી અંગત ફોટા મેળવી લીધા'તાઃ એક દિવસ યુવતિએ પાસપોર્ટ જોતાં ખબર પડી કે આ નીલ નહિ ચિરાગ છે અને પરણેલો છેઃ ભાંડો ફુટયા પછી પણ ધરાર રિલેશનશીપ રાખવા દબાણ કરી ફોટા વાયરલ કરવાની ધમકીઓ દીધી2:50 PM IST
ચોટીલા શ્રી આપાગીગાના ઓટલે શનિવારે બાળાઓ કરશે માતાજીની આરાધના : ઉત્સવના ભંડારા પ્રસંગ નિમિતે સંતો-મહંતો માટે મહાપ્રસાદ, ભેટપુજા પણ આપવામાં આવશે ૨૦૦થી વધુ ગરબી મંડળની ૧૫ હજાર દીકરીઓને સંતો-મહંતોના હસ્તે લ્હાણી વિતરણ, રોકડ (ભેટપુજ) પ્રસાદીરૂપે અપાશેઃ લોકગાયિકા પૂનમ ગોંડલીયા અને વિશાલ વરૂની ટીમ સંગીત પિરસશેઃ ગરબી મંડળની બાળાઓ-આયોજકોને જાહેર આમંત્રણ આપતા નરેન્દ્રબાપુ3:15 PM IST
માયાણી ચોકની ગરબીમાં ભાવિકોની ભીડ3:07 PM IST
જામનગરમાં વાંકાચૂંકા દાંત માટે અદૃશ્ય બ્રેસિસ અને બાળકોના દાંતની સારવાર માટે લાફિંગ ગેસ સાથે અદ્યતન હોસ્પિટલનો રવિવારે શુભારંભ : જામનગરના જાણીતા તબીબ ભગદે પરિવારના ડો. આશિષ ભગદે અને તેમના પત્ની ડો. અનમોલ પટેલ ભગદેને સુવિધાસભર અદ્યતન હોસ્પિટલમા દિવ્યાંગ કે માનસિક રીતે અવિકસિત અને અનાથ બાળકની સારવાર મફત કરવામાં આવશે11:48 AM IST
સાવરકુંડલા લુહાર જ્ઞાતિ સમાજ આયોજિત નવરાત્રિ2:04 PM IST
કિમ જોંગે આ કારણોસર અમેરિકાને આપી સીધી ધમકી 6:04 PM IST
ઈરાને સૌથી પહેલો કર્યો એ-બોમ્બનો પ્રયોગ 6:04 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
અચાનક હાર્ટઅટેકને કેવી રીતે અટકાવી શકાય9:55 AM IST
ઈરાને પરમાણુ બૉમ્બ બનાવ્યો હોવાની અટકળો આવી સામે 6:03 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
વરિષ્ઠ મલયાલમ અભિનેતા ટીપી માધવનનું નિધન5:16 PM IST

































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
























































































































































































