મહાકુંભમાં ‘વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ' : પ્રયાગરાજમાં લાખો શ્રધ્ધાળુઓ ‘રોડ એરેસ્ટ': ૧૦-૧પ કલાક ગાડીઓમાં બેઠા રહયાં: ૩પ૦ કિમીનો મહાટ્રાફિક જામ : રોડ - બસ - ટ્રેન બધુ પેક : રસ્તા પર ગાડીઓની કદી જોઈ ન હોય તેવી લાઈન : સંગમ સ્ટેશન બંધ : કાનપુર હોય કે બનારસ કે પછી રીવા હોય કે કટનીઃ પ્રયાગરાજ જનારા બધા માર્ગો ‘ચકકાજામ'10:45 AM IST
રણવીર અલ્હાબાદિયાના નિવેદન પછી હોબાળા બાદ ગાયક બી પ્રાકે પોડકાસ્ટ પર જવાનો ઇનકાર કર્યો : બી પ્રાકે કર્યો શો રદ કરતા કહ્યું કે મારે બીયર બાયસેપ્સ પોડકાસ્ટમાં હાજર રહેવાનું હતું, પણ અમે તે રદ કર્યું. કારણ કે તમે જાણો છો કે તેની વિચારસરણી કેટલી ખરાબ છે. સમય રૈનાના શોમાં તેમણે કયા શબ્દોનો ઉપયોગ કર્યો?12:51 AM IST
ચકઘાટ અને ચિત્રકૂટથી વાહનો ધીમે-ધીમે આગળ વધવા લાગ્યા: સતના, મૈહર, કટની, જબલપુર અને સિવનીથી પણ ટ્રાફિક ફરી શરૂ : મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના સરહદી જિલ્લાઓના માર્ગો દ્વારા મહાકુમ્ભ જતા યાત્રિકોની સુવિધા માટે મુખ્યમંત્રીએ વહીવટી અધિકારીઓ અને રીવા, સીધી, મૈહર, સતના, મૌગંજ જિલ્લાના જનપ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી11:33 PM IST
ચીનમાં ફૂટયો મોંઘવારીનો બોમ્બઃ લોકો હેરાન પરેશાનઃ બધું જ મોંઘુ : હવાઈ મુસાફરીથી લઈને મૂવી ટિકિટ અને હેરસ્ટાઇલ સુધી બધું જ મોંઘું થઈ ગયું: નવા વર્ષની રજાઓ દરમિયાન ખર્ચ વધવાને કારણે ફુગાવો વધ્યોઃ ચીનમાં વધતી મોંઘવારીને કારણે લોકો ચિંતિત થઈ રહ્યા છેઃ ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) જાન્યુઆરીમાં એક વર્ષ પહેલાની સરખામણીમાં ૦.૫% વધ્યો 10:46 AM IST
કેમ હાર્યા કેજરીવાલ? પત્રકાર અર્નબ ગોસ્વામીએ વિડિયોમાં સત્યોને ઉજાગર કર્યા : તમે કહ્યું હતું કે તમે રાજકારણમાં જોડાશો નહીં, પણ તમે જોડાયા. તમે કહ્યું હતું કે તમે સુરક્ષા નહીં લો, પણ તમે લીધી. તમે કહ્યું હતું કે તમે સરકારી બંગલો નહીં લો, પણ તમે શીશમહલ બનાવ્યો. અરવિંદ કેજરીવાલ આજે ખોટા સાબિત થયા છે. તેઓ અભિનય કરી રહ્યા હતા જે મારા માટે સ્પષ્ટ હતું પણ દુર્ભાગ્યે તે દિલ્હીના લોકો માટે સ્પષ્ટ નહોતું. તમે જેલમાં ગયા પણ તમે રાજીનામું આપ્યું નહીં. જ્યારે તમે મનીષ સિસોદિયાને રાજીનામું આપવા કહ્યું, પણ તમે તમારી ખુરશી પર ટકી રહ્યા. તમે તમારી જગ્યાએ એક નિર્દય રાજકારણી ઇચ્છતા હતા તેથી તમે અતિષીને મૂકયા. તમે કહ્યું હતું કે તમે કટ્ટર ઈમાનદાર છો અને હજુ પણ તમે મીડિયાની તપાસ અથવા સીધા પ્રશ્નોથી ભાગી જાઓ છો. તમે કહ્યું કે આ જીવનમાં ‘‘નરેન્દ્રભાઇ મોદી મને હરાવી શકશે નહીં.'' અને હવે જ્યારે તમે તે કહેલું સાંભળો છો ત્યારે તમારી જાત માટે વિચારો. 2:52 PM IST
કર્ણાટકમાં કાલાબુર્ગી સેન્ટ્રલ જેલમાં કામ કર્યું: આવકમાંથી ૧ લાખ દંડ ભર્યોઃ હત્યાના ગુનેગારનો ૨ વર્ષ પહેલા છૂટકારો : ૧૨ વર્ષ સુધી જેલમાં રસોઈયા તરીકે કામ કરનાર દુર્ગાપ્પાને કાલાબુર્ગી સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો પોતાની કમાણીમાંથી ૧.૧ લાખ રૂપિયાનો દંડ ભરીને સખત મહેનત અને પ્રામાણિકતા દ્વારા સ્વતંત્રતા પ્રાપ્ત કરી, રસોઈયા તરીકે કામ કરીને કેદીએ ૨.૮ લાખ રૂપિયા કમાયા12:24 PM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૩૯10:31 AM IST
શું સીએમના રાજીનામા બાદ મણિપુરમાં લાગૂ થશે રાષ્ટ્રપતિ શાસન ? ; ત્યાં સરકાર કોણ ચલાવશે? જાણો શું છે નિયમો : મણિપુરમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી હિંસામાં 250થી વધુ લોકોના મોત થયા:સીએમ બિરેન સિંહ પર રાજીનામું આપવાનું ઘણું દબાણ હતું અને વિપક્ષ મણિપુરમાં લાંબા સમયથી રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી રહ્યો હતો11:15 PM IST

વિરોધ પ્રદર્શન

નારી તું નારાયણી.....

'દિલ્હી ટ્યૂલિપ ફેસ્ટિવલ

સેનિટાઇઝ
અકિલા સોશ્યિલ મીડિયા૬૧ આઈટમ સાથે ક્રાઇમ સીન મેનેજરો મેદાને જંગમાં ઉતર્યા છે : નરસિહમાં કોમાર : અપરાધીઓનાં ટેકનિકલ ભેજાં સામે લડવા ગુજરાત પોલીસની વાયરલ રણનીતિ અંગે લોકો જે જાણવા માગે છે, તે જવાબો સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા વડોદરા સીપી પાસેથી અકિલાએ મેળવ્યા દિશા નક્કી કરવાના કંપાસ સહિત અદ્યતન ટેકનોલોજી સહિતના સાધનો વાળી કીટ, એવીડન્સ બેગમાં હશે, વડોદરામાં તો ૮ મેનેજરની નિમણુક પણ કરવામાં આવી છે12:33 PM IST
કૃષિ ક્ષેત્રના વિકાસને મળી નવી દિશા : એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ (AIF) યોજના હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતના ૩,૫૦૦ કૃષિલક્ષી પ્રોજેક્ટ્સ માટે રૂ. ૩,૯૦૦ કરોડની સહાય મંજૂર : AIF દ્વારા ખેડૂતોને તેમની ઉપજના સંગ્રહ અને પ્રોસેસિંગ માટે સારી સુવિધા તથા નવી ટેકનોલોજી મળશે: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ : AIFના સફળ અમલીકરણમાં ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે; તાજેતરમાં જ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે ગુજરાતને પુરસ્કાર એનાયત કરાયો3:29 PM IST
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે તમામ જિલ્લા તથા વિભાગના સોશિયલ મીડિયા નોડલ અધિકારીઓની My Gov પોર્ટલ અંગેની બે દિવસીય તાલીમનો પ્રારંભ : વિશ્વનું સૌથી વધુ સિટિજન એન્ગેજમેન્ટ ધરાવતું My Gov પોર્ટલ નાગરિકો અને સરકાર વચ્ચેનો સેતુ વધુ સુદૃઢ બનાવવા માટેનું ઉત્તમ માધ્યમ છે: ડૉ. ઉપેન્દ્ર ઉપાધ્યાય, My Gov - દિલ્હી6:47 PM IST
'પરીક્ષા પે ચર્ચા’ની આઠમી કડી અંતર્ગત રાજ્યની ૪૦ હજારથી વધારે શાળાના ૬૧.૫૦ લાખથી વધુ વિધાર્થીઓએ વડાપ્રધાનશ્રીના સંવાદનું પ્રસારણ નિહાળ્યું પ્રેરક માર્ગ દર્શન મેળવ્યું : વિદ્યાર્થીજીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ટાઈમ મેનેજમેન્ટ એ એક માત્ર ઉપાય : ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'પરીક્ષા પે ચર્ચા-૨૦૨૫’ અંતર્ગત અમદાવાદની ક્રિસ્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અર્થસભર સંવાદ કર્યો : તનાવ મુક્ત રહીને અને પરિક્ષા નો ડર છોડીને પરિક્ષા આપવા અનુરોધ કર્યો :કોઈપણ ક્ષેત્ર તરફ આગળ વધવા માગતા વિદ્યાર્થીઓએ પોતાનું ૧૦૦ ટકા યોગદાન આપવું જોઈએ : દરેક વિધાર્થીએ પોતાના જીવનકાળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત પુસ્તક 'એકઝામ વોરિયર' એકવાર અવશ્ય વાંચવું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા અને ઉધોગમંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ2:14 PM IST
પરીક્ષા પ્રેશર કે ટેન્શન નહીં પણ એક ઉત્સવ બનવી જોઈએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દેશના બાળકો સાથે 'પરીક્ષા પે ચર્ચા' : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરમાં કડી સર્વ વિદ્યાલયના બાળકો સાથે બેસીને પ્રધાનમંત્રીની 'પરીક્ષા પે ચર્ચા' નિહાળી : બાળકો સાથે સંવાદ કર્યો2:35 PM IST
ગાંધીનગર ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાની વર્ચ્યુઅલ અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનું લોન્ચીંગ કરાયું :'હાથીપગા રોગ’ને નાબૂદ કરવા તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન “માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશન” કાર્યક્રમનો બીજો તબક્કો યોજાશે : રાજ્યના નેત્રંગ, નાંદોદ, ડેડીયાપાડા અને વધઈ એમ ચાર તાલુકાઓ ખાતે અંદાજે ૫.૪૬ લાખ વસ્તીમાં સામૂહિક દવા વિતરણ કામગીરીનું આયોજન હાથ ધરાશે4:37 PM IST
RTO ના કર્મચારીઓ-ઇન્સ્પેકટરો આંદોલનના માર્ગે આજે રાજયભરમાં લોગઇન ઠપ્પઃ કાલે ૧ દિ'ની હડતાલ : રાજકોટમાં ડ્રાઇવીંગ ટેસ્ટ-લાયસન્સ-નામ ટ્રાન્સફર-લોન-ફિટનેસ-સહિતની કામગીરી અટકી ગઇ... : પડતર અનેક પ્રશ્નોઃ ખાસ કરીને ર૦૧૮ની નિમણુંક વાળાને હજુ કાયમી ઓર્ડર નથી અપાયા પ્રશ્નોનો નિવેડો નહીં આવે તો ૧પમીથી બેમુદતી હડતાલ...3:00 PM IST
જૂગારની ઓનલાઇન આઇડીમાં ૨૦ લાખ હારી જતાં શાકભાજીના ધંધાર્થી રવિનું અપહરણઃ બેફામ ધોલાઇ : તારે ફજેતી ન કરવી હોય તો અમારી સાથે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને આવ, નહિતર ગાડી બોલાવવી પડશ કહી પોલીસના નામે ધમકી : રામેશ્વર સોસાયટીનો ૨૫ વર્ષનો યુવાન ભાર્ગવ ચોટલીયા પાસેથી આઇડી લઇ રમ્યો હતોઃ ભાર્ગવ, ધ્રુવરાજ અને બે અજાણ્યાએ સહકાર રોડ પરથી ટુવ્હીલરમાં અપહરણ કરી રેસકોર્ષ રોડ પર લઇ જઇ પટ્ટા-ઢીકાપાટુનો માર માર્યોઃ ધમકી દઇ છોડી મુક્યોઃ ભક્તિનગર પોલીસે તપાસ આરંભી2:52 PM IST
પ્રજા ઉપરનો ૧પ૦ કરોડનો કરબોજ હળવો થશેઃ વેરા વધારો ફગાવાશે : રાજકોટના વિકાસમાં મ્યુનિ. કમિશનરે સુચવેલ કરવેરા વધારો નહિ વધારવા નિર્ણય : કાલે મનપાની સ્ટેન્ડીંગ કમિટી ૩૧૧ર.૭૯ કરોડના બજેટમાં સામાન્ય ફેરફાર સાથે કદમાં વધારો કરી મંજૂર કરશેઃ ડેમ પરનો ૧પ૦ કરોડનો કરબોજ હળવો કરવા કવાયતઃ આવતા સપ્તાહે જનરલ બોર્ડઃ ૧૧ દરખાસ્તોનો નિર્ણય લેવાશે3:35 PM IST
હરિયાણાથી દેવપરાના ઉત્સવે બે ગાડી ભરી દારૂ રવાના કર્યોઃ ક્રાઇમ બ્રાંચે કુવાડવા, પંચનાથ પ્લોટથી ઝડપી લીધો : બૂટલગેરે જેમાં દારૂ ભરાવ્યો એ કારમાં બેસવાને બદલે પોતે બસમાં રવાના થયોઃ શોધખોળ : કારના ચોરખાનાઓમાંથી કુલ ૨.૧૨ લાખની રેડલેબલ, બ્લેન્ડર્સ, સિગ્નેચરની બોટલો મળીઃ ગવલીવાડનો અતુલ પરમાર, મોરબીની કિશોર વાઘેલા અને એક સગીર ઝડપાયાઃ કુલ ૧૨.૨૬ લાખનો મુદ્દામાલ કબ્જે11:08 AM IST
ફાકી, સિગારેટ, પાણી લીધા પછી પૈસા દેવાને બદલે રવિએ છરી કાઢી વેપારીને ધમકાવ્યા : ગોંડલ રોડ ચોકડીએ આવેલી દૂકાને મોડી રાતે લુખ્ખાગીરીની ઘટના એકેય રૂપિયો આપવાનો થતો નથી, પોલીસ પણ મારું કંઇ ન કરી શકે કહી સીન જમાવી બીજા ગ્રાહકો સામે પણ ખેલ કર્યાઃ આજીડેમ પોલીસે વેપારી છગનભાઇ જોલાંધરાના પુત્ર નીતિન જોલાંધરાની ફરિયાદ નોંધી3:27 PM IST
હનુમાન મઢી પાછળ રંગઉપવન સોસાયટીના પ્રવેશદ્વારે દારૂડીયા કરે છે સોૈનું સ્વાગત!: રહેવાસીઓ ત્રાહીમામ : જુઓ વિડિયો : પાનની દુકાનના ખુણે ખુલ્લેઆમ કોથળીયું ખુલે, રંગ ઉપવનના ગેઇટ પાસે પણ આ જ રોજીંદો ક્રમ કોઇ નશાખોરોને ટપારે તો ગાળો ભાંડેઃ અગાઉ પોલીસે કડક કાર્યવાહી કરતાં શાંતિ હતીઃ ફરીથી ત્રાસ વધ્યો4:07 PM IST
ગૌતમ અદાણીની સખાવતના સંકલ્પની પરિપૂર્તિની દીશામાં પ્રયાણ: બે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલો દ્વારા આમ પ્રજાને પોસાય તેવી વિશ્વકક્ષાની સ્વાસ્થ્ય સંભાળની સુવિધા સ્થાપશે : અદાણી મેયો ક્લિનિક સાથે ભાગીદારી: મુંબઇ-અમદાવાદમાં મળીને ૧૦૦૦ પથારીની બે મલ્ટિ-સુપર-સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજોનું નિર્માણ કરશે, વિશ્વનું સૌથી મોટું બિન ધંધાદારી મેયો ક્લિનિક આરોગ્ય સંભાળની શ્રેષ્ઠ તકનીકી કુશળતા પ્રદાન કરશે8:34 PM IST
ચોટીલાના ત્રંબોડાનો વિજય બામણબોરથી ૧૬ અને ૧૪ વર્ષની બે સગી બહેનને ભગાડી ગયો! : ચોટીલા પંથકની બંને બહેનો બામણબોર મામાના ઘરે રહી કારખાને કામે જતી હતીઃ ૧૬ વર્ષની બાળાને વિજય સાડમીયાએ પ્રેમજાળમાં ફસાવી હતીઃ ઘરે ખબર પડતાં બંને બહેનોનું કામ મુકાવી દેવાયુ હતું: પગાર લેવા જવાનું કહીને બંને નીકળી પછી ગાયબઃ વિજય કારખાનામાંથી બંનેનો પગાર પણ લઇ ગયોઃ એરપોર્ટ પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં પીએસઆઇ એન. કે. મિશ્રાએ તપાસ શરૂ કરીઃ વિજય કારખાનામાં બધાને સગીરા પોતાની પત્નિ હોવાનુ઼ કહેતો હતો!2:40 PM IST
પોરબંદરમાં બેંગ્લોરની હાફુસ કેરીની આવક2:08 PM IST
બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠી ઝડપાઇ2:26 PM IST
વિસાવદર પાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-‘આપ' વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગઃ રાજકીય ધમધમાટઃ જબરી દોડધામ : કુલ-૬ વોર્ડ ૨૪ બેઠક પર ૭૧ ઉમેદવારો મેદાનમાં: કોંગ્રેસ-ભાજપ તમામ બેઠક પર લડે છેઃ ‘આપ' ૨૧ બેઠકો પર અને એન.સી.પી.ના ૨ ઉમેદવારો મેદાનમાં: સૌને અંદરખાને ક્રોસ વોટિંગનો ઝળુંબતો ભયઃ પેનલ ટુ પેનલ ઉમેદવારો ચૂંટાશે કે, પેનલો ખંડીત થશે..? ચારેકોર ચર્ચાઃ અવનવા તર્કવિતર્કઃ શિયાળાની કાતિલ ઠંડીમાં રાજકીય ગરમાવોઃ ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચારઃ રાત્રે ભજીયા પાર્ટી, જુથ મીટીંગો, અવિરત રાજકીય ગતિવિધિઓ તેજઃ મતદારોના મન ‘અકળ'11:00 AM IST
ભાવનગરની યુવતિ ગુમ2:41 PM IST
દિલ્હીમાં પતન બાદ ‘આપ' માટે આ પણ સંભાવના?12:04 PM IST
કાલાવડમાં ફ્રૂટ પેટ્રોલીંગ11:57 AM IST
દિલ્હીમાં ચૂંટણીના વિજયની જસદણમાં ઉજવણી1:55 PM IST
અમરેલીમાં આહિર સમાજનો ભવ્ય જાજરમાન સમૂહ લગ્નોત્સવ યોજાયોઃ૧૭ નવદંપતિના પ્રભુતામાં પગલા : આહિર સમાજનો દરેક પરિવાર સમૂહલગ્નોત્સવમાં જોડાવાનો સંકલ્પ લે તેવી એક દીકરીની નમ્ર અપીલઃ પૂનમબેન માડમઃ આશરા ધર્મ ને નિભાવી ને અઢારેય વરણ ને સાથે રાખી ચાલનારા આહિર સમાજને ભવ્ય આયોજન બદલ સહહૃદય અભિનંદન.... કૌશિક વેકરીયા : સમાજના દરેક આગેવાનો પણ પોતાના સંતાનો ને સમૂહલગ્નોત્સવ માં પોતાના સંતાનોને જોડી ને આ વ્યવસ્થાને મજબૂત બનાવેઃ મુળુભાઈ બેરા : તૂટતા પરિવારો વચ્ચે સંયુક્ત પરીવારને જાળવી રાખવો એ દીકરીઓને આપેલા સંસ્કારો આજે પણ આહિર સમાજની અમૂલ્ય ભેટઃ માયાભાઇ આહિર : સમૂહલગ્ન સાથે રક્તદાન કેમ્પ યોજી ૅરક્તદાન મહાદાનૅ નો અનોખો સંદેશ આપ્યોઃ ધારાસભ્ય ભગવાન બારડ, જેવી કાકડિયા, જનક તળાવિયા, અમરીશ ડેર સહિતની ઉપસ્થિતિ2:21 PM IST
હુથીઓએ ઇઝરાયલને આપી આ ધમકી 5:47 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
યુએઈમાં ભારતીય યુવક જીત્યો 59 કરોડની લોટરી 5:46 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST
દક્ષિણના સ્ટાર ગિરી દિનેશનું હાર્ટ એટેકથી મોત 5:50 PM IST



































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
















































































































































































