<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આરોગ્ય અને જીવન જેસલમેરમાં GST કાઉન્સિલની 55મી બેઠકથી સામાન્ય લોકોને મોટી રાહતની અપેક્ષા હતી, પરંતુ સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય હાલ સ્થગિત કરાયો જેસલમેરમાં GST કાઉન્સિલની 55મી બેઠકથી સામાન્ય લોકોને મોટી રાહતની અપેક્ષા હતી, પરંતુ સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય હાલ સ્થગિત કરાયો જેસલમેરમાં GST કાઉન્સિલની 55મી બેઠકથી સામાન્ય લોકોને મોટી રાહતની અપેક્ષા હતી, પરંતુ સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય હાલ સ્થગિત કરાયો પર સામાન્ય માણસને મોટો ફટકો : જેસલમેરમાં GST કાઉન્સિલની 55મી બેઠકથી સામાન્ય લોકોને મોટી રાહતની અપેક્ષા હતી, પરંતુ સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય હાલ સ્થગિત કરાયો 9:05 PM IST

PMJAY-મા હેઠળ એમપેન્લ્ડ હોસ્પિટલની ગેરરીતિ કોઇપણ ભોંગે સાંખી નહીં લઇને ખોટું કરતા લોકોને રોકવા સરકારે પ્રયાસો હાથ ધર્યા છે : ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-2024ની જોગવાઇ હેઠળ પૂર્વનિર્ધારિત સારવારમાં દર્દી અને સગાને પુરતી સમજણ આપતી વખતે video રેકોર્ડીગ સાથેનું સંમતિ પત્રક(વીડિયો કન્સેન્ટ) ફરજીયાત લેવાની રહેશે : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ : PMJAY-મા હેઠળ એમપેન્લ્ડ હોસ્પિટલ માટે કરવામાં આવેલ નવી જોગવાઇઓ : દર્દીને ડિસ્ચાર્જ કરીત વખતે ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇજેશન દરમ્યાન કરવામાં આવેલ લેબોરેટરી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટીક રિપોર્ટસ ફરજીયાત આપવાના રહેશે : રાજ્યની તમામ હોસ્પિટલોએ Infection control and prevention માટેની ભારત સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે : યોજના અંતર્ગત થતા છેતરપિંડીના બનાવો અટકાવા માટે સરકારી તેમજ GMERS Medical Collegesમાંથી અલાયદી ટીમનું ગઠન કરવામાં આવ્યું : જે SAFU ટીમના નિર્દેશ પ્રમાણે તેમના જીલ્લામાં એમપેન્લ્ડ હોસ્પિટલની મુલાકાત લઇ સારવાર સંબધિત પુરતી ચકાસણી કરશે અને લાભાર્થીની કોઇ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને મુકશે : રાજ્યમાં PMJAY-MA યોજના અંતર્ગત તા.૪/૧૨/૨૦૨૪ સુધી કુલ ૭૨,૭૯,૭૯૭ ક્લેઇમ માટે રૂ.૧૫,૫૬૨.૧૧ કરોડની ચૂકવણી કરાઇ3:15 PM IST

 આલાપ ગ્રીન સીટી ચોકમાં ફિલ્‍મી ઢબે છરીઓ સાથે આતંકઃ ફ્રુટના ધંધાર્થી બે યુવાનની હત્‍યાનો પ્રયાસ : જુઓ વિડિઓ : તુલસી માર્કેટ સામે ક્‍વાર્ટરમાં રહેતાં ૨૦ વર્ષના અંકિત સોલંકીના કાકાના દિકરાને સગીર રિક્ષાચાલકે વ્‍હીલ અડાડી દીધું હોઇ અંકિતના કાકીએ તેને સમજાવતાં ઝઘડો થયો હતોઃ અંકિતે વચ્‍ચે પડી સમાધાન કરાવતાં ખાર રાખી અહેમદહુશેને બે મિત્રો સાથે ધંધાના સ્‍થળે જઇ ધમાલ મચાવીઃ અંકિત જીવ બચાવવા દોટ મુકીને ભાગતાં તેની પાછળ રિક્ષા દોડાવી પારીજાત સોસાયટીની શેરીમાં આંતરી લેવાયોઃ છરીના ૮ જેટલા ઘા ઝીંક્‍યાઃ બચાવવા વચ્‍ચે પડેલા મિત્ર અજય સમેચાને પણ છાતીમાં છરી ભોંકાઇઃ શીવપરાના અમીન કટારીયા, નવાબ શેખ અને સગીરને યુનિવર્સિટી પોલીસ તથા ક્રાઇમ બ્રાંચે પકડી લીધા : રાજકોટમાં કાયદો વ્‍યવસ્‍થાની ઐસીતૈસી કરતો વધુ એક બનાવ4:04 PM IST