ભાગવતજી...૧ બાળકને મોટો કરવા ૧ કરોડ જોઇએ તો ત્રીજુ સંતાન કેવી રીતે પાળવુ ? : સંઘના વડાએ તાજેતરમાં ૩ સંતાનની તરફેણ કરી પણ એ કદી જાણ્યુ કે એક બાળકને મોટો કરવા મા-બાપને કેટલો પરસેવો પડે છે ? : ૧ બાળકને મોટો કરવા ૧.૧૭ કરોડ જોઇએ તો ત્રીજુ કઇ રીતે શકય બને ? ૧૮ વર્ષ સુધી બાળકની જવાબદારી માતા-પિતાની હોય છે3:51 PM IST
ખેડૂતોનો ‘સંસદ ઘેરાવ' કાર્યક્રમ : દિલ્હીમાં ઠેરઠેર ચક્કાજામ : સંયુકત કિસાન મોરચાના નેતૃત્વમાં હજારો ખેડૂતોની કુચ : ત્રણ મુખ્ય માંગ : ચાર ગણુ વળતર, ભૂમિ અધિગ્રહણ કાનુનના લાભ અને ૧૦ ટકા વિકસિત ભૂમિનો પ્લોટ મળે : ખેડૂતો - પોલીસ આમને સામને : ઘર્ષણના એંધાણ : માર્ચમાં ૪૫૦૦૦ થી વધુ ખેડૂતો : સંસદને ઘેરવા મક્કમ11:07 AM IST
લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિતનો ચોંકાવનારો ઘટસ્ફોટ પાકિસ્તાન સાથે સંપર્ક હતો: અહીંથી હથિયાર મેળવતો હતો : ઈન્દોરથી પકડાયેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના આરોપી ભૂપેન્દ્ર સિંહ રાવત ઉર્ફે ભૂપેન્દ્ર ખારવાએ મોટો ખુલાસો કર્યો:ખારવા પાકિસ્તાની એજન્ટો દ્વારા ભારતમાં અત્યાધુનિક પિસ્તોલ અને ડ્રગ્સની આયાત કરતો 11:16 PM IST
કાલે મહારાષ્ટ્રના મરકડવાડી ગામમાં વિધાનસભાની ફરીથી ચૂંટણી :સીધા બેલેટ પેપર પર મતદાન કરાશે : ગ્રામજનોએ ફરીથી બેલેટ પેપર પર મતદાન પ્રક્રિયા હાથ ધરીને ઈવીએમ સાથેની છેડછાડનો પર્દાફાશ કરવાનો નિર્ણય લીધો: ચૂંટણીમાં રામ સાતપુતેને 843 વોટ જ્યારે જાનકરને 1003 વોટ મળ્યા. આ મત અંગે ગ્રામજનોને શંકા છે10:39 PM IST
બાંગ્લાદેશની સ્થિતિ પર કેન્દ્રના હસ્તક્ષેપની મમતા બેનર્જીની માંગ:સંયુક્ત રાષ્ટ્ર પાસેથી મદદની અપીલ : મમતા બેનર્જીએ ભારત સરકારને બાંગ્લાદેશમાં શાંતિ સ્થાપિત કરવા અને ત્યાંથી અત્યાચાર ગુજારાયેલા ભારતીયોને પરત લાવવા માટે સંયુક્ત રાષ્ટ્રનો સંપર્ક કરવા અપીલ કરી: વિદેશમંત્રીએ સંસદમાં નિવેદન આપવું જોઈએ9:48 PM IST
વડાપ્રધાન મોદીએ NDAના સાંસદો સાથે નિહાળી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ :સ્ટારકાસ્ટને આપ્યા અભિનંદન : સિનેમાઘરોમા રિલિઝ થયેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' ની દર્શકોની સાથે પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પ્રશંસા કરી: વડાપ્રધાને NDAના સાથી દળોના સાંસદો સાંસદે આ ફિલ્મ નિહાળી9:12 PM IST
ફેંગલ વાવાઝોડાને લીધે તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં પાકને ભયંકર નુકસાન, પુડુચેરીએ રાહત પગલાંની જાહેરાત કરી: બેંગલુરુ, કર્ણાટકના ભાગોમાં બે દિવસ સુધી વરસાદ પડશે; તમિલનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદ ચાલુ: તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં રજા જાહેર: તેલંગાણામાં યલો એલર્ટ : ચક્રવાત ફેંગલ હાઇલાઇટ્સ: તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં પાકને ભયંકર નુકસાન, પુડુચેરીએ રાહત પગલાંની જાહેરાત કરી8:09 PM IST
ભારતમાં લગભગ 40 કરોડ લોકો YouTube જોતા હોવાથી YouTube ટીવી ચેનલો માટે મોટો ખતરો બની ગયું : યુકેમાં, 16 થી 24 વર્ષની વયના 50 ટકા લોકોને ટેલિવિઝન પરના કાર્યક્રમોને બદલે YouTube જોવાનું પસંદ : YouTube એ Disney, Paramount, Fox Channel, Netflix અને Amazon જેવા OTT પ્લેટફોર્મને પણ પાછળ છોડી દીધું : આશરે ત્રણ અબજ લોકો વિશ્વભરમાં દર મહિને YouTube જુએ છે4:18 PM IST
૧૦ વર્ષનો ક્રિશ અરોરાએ આઈકયુમાં આઈન્સ્ટાઈનને પાછળ રાખી દીધા : ક્રિશ અરોરાએ ૧૬૨નો IQ હાંસલ કરીને વિશ્વને ચોંકાવી દીધું જે આઈન્સ્ટાઈન અને હોકિંગ કરતા પણ વધારે છે : બાળપણથી જ અસાધારણ પ્રતિભા દર્શાવનાર ક્રિશ ગણિત, ચેસ અને પિયાનોમાં નિષ્ણાત છે : તેનું સ્વપ્ન મેન્સામાં જોડાવાનું અને ગણિતમાં કારકિર્દી બનાવવાનું છે10:27 AM IST
અદાણી જૂથને ગ્લોબલ સમર્થન, જાપાની બેંકોએ રાખ્યો વિશ્વાસ અકબંધ: CRISILમાં પોઝિટીવ આઉટલૂક, AGEL શેરમાં 21% ઉછાળો : રોકડ-ઉત્પાદક સંપત્તિઓને સમર્થન આપી રહેલા મૂડી-સમૃદ્ધ જાપાનીઝ ધિરાણકર્તાઓ અદાણીથી સંતુષ્ટ : મિઝુહો ફાઇનાન્સિયલ ગ્રૂપ ઇન્ક.નું માનવું છે કે અદાણી જૂથ પર લાગેલા આરોપો લાંબા સમય સુધી અસર કરશે નહીં9:28 AM IST
રામકથાની પૂર્ણાહૂતિ પ્રસંગે.....3:42 PM IST
હું જે કાંઇ પણ છું તે મોરારિબાપુના આશીર્વાદ અને કૃપાથી છું : લોર્ડ ડોલરભાઇ પોપટ : અહીં આર્ટ અને હાર્ટની કદર છે સાધુઓનો આ દેશ છે તેનું તો ઇશ્વર જ ધ્યાન રાખશે : લોર્ડ ડોલરભાઇનું એક પારિવારિક સાહસ છે ટી.એલ.સી. તે હોટલ અને કેરહોમ એટલે કે વળધ્ધાશ્રમોનુ સંચાલન કરે છે પરંતુ આ ટીએલસી એટલે ટ્રુથ-સત્ય, એલ-લવ-પ્રેમ અને સી-કરૂણા : લોર્ડ પોપટે હેલ્થકેર સેક્ટરમાં અને હોસ્પિટાલિટી સેક્ટરમાં વૈવિધ્યીકરણ કર્યુ અને યુકેમાં હોલિડે ઇન દ્વારા ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રુપ ફોર એક્સપ્રેસ સાથે માસ્ટર ફ્રેન્ચાઇઝી મેળવી : ગુજરાત દેશનું જ નહીં વિશ્વનું રોલ મોડેલ છે. અહીં લોકોનું જીવન ધોરણ, જીવન શૈલીમાં ગતિશીલ પરિવર્તન આવ્યું છે : પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા યોજાઈ જેમાં ખાસ લંડનથી લોર્ડ ડોલરભાઇ પોપટ આવ્યા. વર્ષમાં ત્રણ વખત ભારત આવી પૂજ્ય બાપુના આશીર્વાદ મેળવે છે : લોર્ડ ડોલરભાઇ પોપટ નિયમિતપણે ભારત, મધ્ય-પૂર્વ અને પૂર્વ આફ્રિકાની મુલાકાત લે છે અને યુ.એસ., કેનેડા, દક્ષિણ આફ્રિકા અને યુરોપના સમુદાય અને વ્યવસાયિક નેતાઓ સાથે સારી રીતે પરિચિત છે. તેઓ ગુજરાતી, હિન્દી અને સ્વાહિલી સહિત ચાર ભાષાઓ બોલી જાણે છે. 2:53 PM IST
બોફોર્સ કેસ ફરી શરૂ થઈ શકે : CBI અમેરિકાને ન્યાયિક વિનંતી મોકલશે; હર્ષમાનના ખુલાસા બાદ લેવાયું પગલું : બોફોર્સ કેસમાં સીબીઆઈ ટૂંક સમયમાં જ અમેરિકાને ન્યાયિક વિનંતી મોકલશે. જેમાં સીબીઆઈ પ્રાઈવેટ ડિટેક્ટીવ માઈકલ હર્ષમેન પાસેથી માહિતી માંગશે: પ્રાઈવેટ ડિટેક્ટીવ હર્ષમેને મહત્વની માહિતી શેર કરવાની ઈચ્છા દર્શાવી હતી.10:27 PM IST
અજમેર શરીફ દરગાહ વિવાદ પર પૂર્વ અધિકારીઓનો પીએમ મોદીને પત્ર : કહ્યું-દેશના સાંસ્કૃતિક વારસા પર વૈચારિક હુમલો : આનાથી ન તો સમાજ પ્રગતિ કરી શકે છે અને ન તો વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે: તેમણે પીએમ મોદીને અપીલ કરી કે તેઓ તમામ ભારતીયોને ખાતરી આપે કે સરકાર સાંપ્રદાયિક સૌહાર્દ, સદભાવ અને એકતા જાળવવાના તેના સંકલ્પમાં અડગ રહેશે10:55 PM IST
હું 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક લિંગ છું. મારા પિતાએ મારું નામ આ પ્રમાણે રાખ્યું:ખડગેના નિવેદનથી વિવાદ : ભાજપના શહેજાદ પુનાવાલાએ કહ્યું, ‘કોંગ્રેસ અધ્યક્ષે માફી માંગવી જોઈએ. જો નામ શિવ છે, તો તમે ભગવાન શિવ બની જતા નથી. કરોડો લોકોની આસ્થા જ્યોતિર્લિંગમાં છે અને તેઓ પોતાને જ્યોતિર્લિંગ તરીકે ઓળખાવે છે. આ હિન્દુ સમાજનું મોટું અપમાન છે.11:19 PM IST
પૂર્ણિયામાં ભયાનક માર્ગ અકસ્માત, છ બાઇક સવારોના મોત : પરિવારમાં કરુણ કલ્પાંત : પૂર્ણિયામાં બે ભયાનક માર્ગ અકસ્માતમાં 6 બાઇક સવારોના મોત:પ્રથમ બાઇક કાબૂ બહાર જઇને રોડની બાજુમાં આવેલા ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાઈ:બીજી બાઇકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી જેના કારણે ત્રણ બાઇક સવારોના કચડાઈને મોત 11:27 PM IST
તમારા નામે કોઈ નકલી સિમનો ઉપયોગ કરે છે ? મુશ્કેલીમાં ફસાયા વિના તેને તરત જ ચેક કરો અને બ્લોક કરો : એક આધાર કાર્ડ પર માત્ર 9 સિમ એક્ટિવ રાખવાનો નિયમ:નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો 2 લાખ રૂપિયા સુધીના દંડ અને સજાની જોગવાઈ: જો તમે એ જાણવા માગો છો કે તમારા એકાઉન્ટમાં કેટલા સિમ ચાલી રહ્યા છે, તો તેનો એક સરળ રસ્તો છે12:06 AM IST

વિરોધ પ્રદર્શન

ટ્રાફિક જામ

હલ્લાબોલ.....

ગોલ્ડન ગર્લ

19મા આંતરરાષ્ટ્રીય ટિપિટાકા જાપ સમારોહ

૧૦ વર્ષીય બ્રિટિશ ભારતીય ક્રિશ અરોરાનો આઈક્યૂ આઈન્સ્ટાઈન અને હોકિંગ કરતા ઊંચો ૧૬૨ છે.

કેનેડાઃ મોન્ટ્રીયલ શહેરમાં બાંગ્લાદેશી હિન્દુઓએ બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર અને હિન્દુ સાધુ ચિન્મય દાસ સાથે એકતામાં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. કેનેડિયન બાંગ્લાદેશી હિન્દુઓએ સરકારને વિનંતી કરી કે તેઓ બાંગ્લાદેશમાં લઘુમતીઓના અધિકારોનું સન્માન કરવા વચગાળાની બાંગ્લાદેશી સરકાર પર દબાણ કરે.

અગરતલામાં ત્રિપુરાની ILS હોસ્પિટલે બાંગ્લાદેશી હિંદુઓ વિરુદ્ધ હિંસા વચ્ચે બાંગ્લાદેશી દર્દીઓ માટે તેની સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. બંગાળમાં વધુ ડોકટરોએ બાંગ્લાદેશીઓની સારવાર કરવાનો ઇનકાર કર્યો.
અકિલા સોશ્યિલ મીડિયાહવે દરેક હોસ્પિટલ-લેબોરેટરી માટે ૧૨ માર્ચ-૨૦૨૫ સુધીમાં નોંધણી ફરજિયાત : હવે, નોંધણી પ્રમાણ પત્ર નહીં હોય તેવી કોઈપણ સંસ્થાને ૧૦,૦૦૦થી લઈ ૫ લાખ સુધીનો દંડ થશે : લેબોરેટરી કે અન્ય સેવાઓ આપતી સંસ્થાઓને પણ લાગુ પડશે : જો, જાહેર કરાયેલી સમય-મર્યાદામાં રજિસ્ટ્રેશન નહીં કરાયું હોય તેવી કોઈપણ આરોગ્ય સંસ્થા સામે (૧) નાણાકીય કાર્યવાહી ઉપરાંત (૨) સખત કાયદાકીય પગલાં ભરાશે9:40 AM IST
રાજ્ય સરકારે જાહેર કરેલી રજાઓની યાદીમાં મુજબ હવે સ્કૂલોમાં ધુળેટીની રજા 15 માર્ચના બદલે 14 માર્ચે અપાશે : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એકેડેકમિક કેલેન્ડરમાં ધુળેટીની રજા 15 માર્ચે આપી હતી : સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ગુજરાતના તહેવારોની જાહેર રજાની યાદીના આધારે બોર્ડને તારીખમાં ફેરફાર કરવો પડ્યો12:12 PM IST
ભરૂચ પાસે કન્ટેનર પલ્ટી જતા ૯ ભેંસના મોત3:44 PM IST
અમદાવાદમાં ગુન્હાખોરી પર લગામ કસવા કમિશનર એક્શનમાં :14 જેટલા પીઆઈની આંતરિક બદલી કરી . : વટવા પીઆઈ કે.એ ગઢવીની EOW માં, એ ડિવિઝન ટ્રાફિક પીઆઈની વટવામાં, ગોમતીપુર સેકેન્ડ પીઆઈ જે.પી ચૌધરીની એ ડિવિઝન ટ્રાફિકમાં, સાયબર પીઆઈ કે.એમ ભુવાની એલીસબ્રિજમાં, રખિયાલ સેકેન્ડ પીઆઈ બી.પી સાવલિયાની રામોલમાં મુકાયા7:51 PM IST
રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ ધ્યેયને ગુજરાતમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી સાકાર કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સંવેદનશીલ અભિગમ : મધ્યાહ્ન ભોજન યોજનાના માનદ વેતન ધારકોના માનદ વેતનમાં ૫૦ ટકાનો વધારો કરાશે :પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય : સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના તમામ વિદ્યાર્થીઓને પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર આપવા મુખ્યમંત્રીશ્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે વાર્ષિક રૂ. ૬૧૭ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે : રાજ્યની ૩૨ હજાર ઉપરાંત શાળાઓના અંદાજે ૪૧ લાખ જેટલા વિદ્યાર્થીઓને મળશે યોજનાનો લાભ : સપ્તાહ દરમિયાન સુખડી-ચણા ચાટ-મિક્સ કઠોળ-શ્રી અન્ન(મીલેટ)નો અલ્પાહાર અપાશે4:17 PM IST
૧૦,૦૦૦ની એક ડિશ : લગ્નમાં ભોજન પાછળધૂમ રૂપિયા ખર્ચી રહયા છે અમદાવાદીઓ : અમદાવાદમાં હાલમાં લગ્ન સિઝન ચાલી રહી છે અને તેના કારણે શહેરની કેટરિંગ અને ઈવેન્ટ મેનેજમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ભારે તેજી છે : માંગ અને ખર્ચ એમ બંનેની પેટર્નમાં નોંધપાત્ર વળદ્ધિ : ગત વર્ષની તુલનામાં આ વર્ષે કેટરિંગના ખર્ચમાં ૧૦ ટકાનો વધારો 4:58 PM IST
અંતે ગુજરાતમાં નાર્કોટિક્સ સેલ રચાયું, સહુ પ્રથમ સુરતથી પ્રારંભ : યુવા પેઢીને ડ્રગ્સની ગર્તામાં ધકેલાતા રોકવા વડીલોની રજુઆત આધારે સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા મહત્વનો નિર્ણય..હર્ષ સંઘવી દ્વારા પ્રારંભઃ ભોગ બનેલા સંતાનોનાં માતા પિતા આ યુનિટમાં પોતાના સંતાનોને લાવશે, મનોચિક્ત્સક ખાસ ટીમ સાથે રહી કાઉન્સલિંગ કરશે, ગુપ્તતા જાળવવા પોલીસ કમિશનર દ્વારા સૂચના : ડ્રગ્સના દૂષણ સામે મેદાને પડેલ પીઆઇ અશોક ચોધરી તથા યુનિટ બેની જવાબદારી પીઆઇ અતુલ સોનારા ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત અને ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં સાંભળશે11:35 AM IST
૩ ડિસેમ્બરઃ વિશ્વ વિકલાંગ (દિવ્યાંગ) દિવસ3:11 PM IST
ભગવતીપરા ફાટક પાસે ફાકી માટે છરી ઝીંકી હાર્દિકની હત્યાનો પ્રયાસઃ ચંડાળ ચોકડીએ જુના યાર્ડ પાસે પણ બે યુવાનને લૂંટયાઃ એક સકંજામાં : પરાબજારમાં પ્લાસ્ટીકના કારખાનામાં કામ કરતો ૨૪ વર્ષનો યુવાન રાતે ઘર નજીક હતો ત્યારે ત્રણ અજાણ્યાએ આવી ફાકી માંગી છરી ભોંકીઃ રવિવારની રાતે નીકળી પડેલા ચાર શખ્સોએ ત્રણ સ્થળે લૂંટ ચલાવીઃ પોલીસે અલગ અલગ ગુના નોંધ્યાઃ સીસીટીવી ફૂટેજને આધારે તપાસઃ યુવાને ફાકી નથી કહેતાં પેટમાં છરી ભોંકી આંતરડા કાઢી નાંખ્યાઃ આ ગુનો આચર્યા પહેલા કરણાભાઇના ગાર્ડન નજીક પાણીપુરીની લારીવાળા દિપક નિશાદને આંતરી ‘પુરી ખવડાવ' કહી ગળા પર છરી રાખી આખા દિવસના વકરાના ૧૫૦૦ અને મોબાઇલ લૂંટયાઃ હિતેષ ડાંગરને છરી મારી ૧૦ હજાર અને મોબાઇલ પડાવ્યાઃ લોકોએ અને પીસીઆરની ટીમે ભગવતીપરાના દેવીપૂજક શખ્સ સની ઉર્ફ ચડીયો ઉધરેજીયાને દબોચ્યોઃ બાકીના ૩ શકમંદોને પણ બી-ડિવીઝન, એલસીબી ઝોન-૧ની ટીમોએ સકંજામાં લીધા : ગંભીર રીતે ઘાયલ હાર્દિક ઉર્ફ હિતેષ ચોૈહાણ ઘટના સ્થળે જોઇ શકાય છે, હાલ તે આઇસીયુમાં સારવાર હેઠળ છે : માલધારી સોસાયટીમાં લૂંટારૂઓને પકડવા દોડેલા લોકો પૈકીના જય અમિતભાઇ ખોયાણીને પડખા-પેટમાં છરીના ઘા ઝીંકાતા સારવાર હેઠળ : હત્યાની કોશિષ, લૂંટના ગુનાઓમાં એક જ ટોળકીની સંડોવણીની પુરી શંકાઃ ઝડપાયેલા સની ઉર્ફ ચડીયાની વિસ્તૃત પુછતાછ2:37 PM IST
ઝાડા - ઉલ્ટી - તાવ - શરદી - ઉધરસના અઢી હજાર દર્દી : શહેરમાં રોગચાળાનો ફુંફાડો : ઘરે ઘરે માંદગીના ખાટલા : ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના ૧૧ કેસ તંત્રના ચોપડે નોંધાયા : મનપા દ્વારા ૮૯,૨૦૨ ઘરોમાં પોરાનાશક કામગીરી : ૩૨૩૧ સ્થળોએ ફોગીંગ : મચ્છર ઉત્પતી સબબ ૭૪૭ને નોટીસ : સાડા છ હજારનો દંડ2:57 PM IST
જયંતી સરધારા સામે વકીલ તરીકે નહિ રોકાવાનો ઠરાવ અને સરધારાની સનદ રદ કરો : પુરૂષોતમ પીપળીયા : જયંતી સરધારા અનેક કંપનીઓમાં ડાયરેકટર હોવાના પુરાવાને ધ્યાને લ્યોઃ વકીલ તરીકે પ્રેકટીસ કરતા હોવાની માહિતી ગેરમાર્ગે દોરનારી હોવાથી બાર દ્વારા કાયદાના મુળભુત સિધ્ધાંતોને ધ્યાને રાખી નિર્ણય કરવો જોઇએઃ ભવિષ્યમાં સક્ષમ વ્યકિતના પ્રભાવ કે લાગણી હેઠળ ઠરાવ ન થાય તે જોવુ જોઇએઃ આવા સંજોગોમાં બાર એસોસીએશનની શાખને વિપરીત અસર થવાની દહેશત હોવાથી ઠરાવ સંદર્ભે નવી ગાઇડલાઇન બનાવવી જરૂરી : કાયદેઆઝમની પુરાવા સાથે મુદ્દાસરની રજુઆત3:36 PM IST
હત્યા કરી ભાગેલો દોલતસિંહ ઉર્ફ દોલુ કચ્છથી ગોંડલ ચોકડીએ આવ્યો, ફરી ભાગે એ પહેલા દબોચી લેવાયો : કોઠારીયા રોડ પર હત્યા કરનારો દોલુ અગાઉ પણ હત્યાની કોશિષના ૩, મારામારી, દારૂ, મનીલેન્ડ સહિત ૧૫ ગુનામાં સામેલઃ હવે હત્યાના ગુનાનો પોતાની ક્રાઇમ કુંડળીમાં ઉમેરો કર્યોઃ ૧૦ દિ'ના રિમાન્ડ મંગાશે ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ વસાવા, ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણાની ટીમે દબોચ્યોઃ નરેન્દ્રભાઇ ગઢવી, નીખીલભાઇ પીરોજીયાની બાતમી2:52 PM IST
જંત્રીનો કમરતોડ, ભાવ વધારો દૂર કરોઃ રિયલ એસ્ટેટ એજન્ટસ એસો. : ર૦૧૧ થી ર૦ર૩ સુધી કોઇ ફેરફાર ન કર્યા બાદ સિધો જ આઠથી દસ ગણો જંત્રી દરોમાં ભાવ વધારો ઝીંકી દેવાયો વાંધા-સૂચનો રજૂ કરવા માટેની ઓનલાઇન પ્રક્રિયા પણ લાંબીલચક, સાઇટ ખુલતી નથી સામાન્ય વ્યકિત તો આ ફોર્મ ભરી જ ન શકેઃ ઓફ લાઇન પ્રક્રિયા પણ શરૂ કરોઃ વધાં-સૂચનો માર્ચ સુધી લંબાવોઃ રિયલ એસ્ટેટ ધંધાથીઓમા઼ં રોષ3:42 PM IST
પૂરવઠાની ઝોનલ કચેરીમાં બઘડાટી યથાવતઃ કલેકટરે પ્રાંતને દોડાવ્યા : સીટી પ્રાંત-૧ ડો. ચાંદની તાબડતોબ પગલા લઇ લાઇન સિસ્ટમ ગોઠવીઃ અમૂક ટ્રાફીક પૂર્વ મામલતદાર કચેરીના એટીવીટીમાં ટ્રાન્સફર કરાયો...: અરજદારો રડવા માંડયાઃ કેટલા ધકકા ખાવાઃ અમારી પાસે એજન્ટોને આપવાના નાણા નથીઃ કલેકટરે પણ જાણ્યું વધુ પડતું પેનીક છે2:36 PM IST
૪ સંતાનની માતા સાથે કુટુંબી દિયરનું છરીની અણીએ દૂષ્કર્મઃ ભૂજ બોલાવી ફરી બળજબરી, ધમકીથી પતિએ આપઘાત કર્યો : મહેમાન બનીને આવી ચારેક દિવસ રોકાઇ ચાળા કર્યા, પણ તે ખૂંખાર હોઇ ડરીને પરિણીતાએ કોઇને જાણ ન કરીઃ પછી દિવાળીની રાતે આવી આખા પરિવારને મારી નાખવાની ધમકી દઇ બળાત્કાર ગુજારી ભાગી ગયો હતો :હવસખોરે પોતાના ઘરે ભુજ મહેમાનગતિ કરવા બોલાવી પરિણીતાના પતિ-સસરાને મારકુટ કરી ભગાડી દીધાઃ પછી વાળ ખેંચી પછાડી વાળ તોડી નાંખી ફરી બળાત્કાર ગુજાર્યોઃ તક જોઇ ભાગેલી પરિણીતા પોતાના માવતરે જતી રહીઃ ત્યાં પતિએ આવી કહ્યું-ઓલો ગમે તે ભોગે તને ભગાડી જશે, એની ધમકીથી હું દવા પીને આવ્યો છું...દવાખાને ખસેડયો પણ જીવ ન બચ્યોઃ પતિની અંતિમવિધી બાદ રાજકોટ આવી તાલુકા પોલીસમાં ગુનો નોંધાવ્યોઃ પોલીસ ભુજ તરફ રવાના11:48 AM IST
બાબરાના ગરીબ યુવકને ૧૦ હજારની લોન અપાવી દેવાની લાલચમાં રાજકોટ દોરી લાવી ક્રિષ્ના ટ્રેડીંગ કંપનીનો સંચાલક દેખાડી ૭૯ લાખનું કૌભાંડ! : સીજીએસટીની બોગસ ઇનપુટ ટેકસ ક્રેડીટ મેળવવાના કૌભાંડમાં વધુ એક ફરીયાદ નોંધાઇ : રાજકોટના રેનીસ પટેલની પણ ધરપકડઃ મુખ્ય સુત્રધાર ભાવનગરનો એઝાઝ અમદાવાદની જેલમાં બંધ : પીએસઆઇ ચંદ્રસિંહ જાડેજા દ્વારા કબ્જો લેવાશે3:28 PM IST
રાજકોટ બાર એસો.ની ચૂંટણીનો સત્તાવાર પ્રોગ્રામ જાહેરઃ ર૦ ડીસેમ્બરે ચૂંટણી યોજાશે : પ્રમુખપદ માટે બકુલભાઇ રાજાણી, પરેશભાઇ મારૂ અને દિલીપભાઇ જોષી વચ્ચે ત્રિપાંખીયો જંગના એંધાણઃ પરેશભાઇ મારૂએ હોદ્દેદારોના નામો જાહેર કર્યાઃ દિલીપભાઇ જોષીની કાર્યદક્ષ ટીમના પેનલના હોદ્દેદારોઅને કારોબારી સભ્યોની યાદી બહાર પાડીઃ આજથી ફોર્મ વિતરણ ચાલુ થતાં ઠંડીમાં વકીલોની ચૂંટણીમાં ગરમાવોઃબાર એસો.ની ચૂંટણીમાં કારોબારી પદ માટે રમેશભાઇ આદ્રોજાએ આજે ફોર્મ ભર્યાનું જાણવા મળે છે4:23 PM IST
ધ્રાંગધ્રા પાસે ર૦૦ લીટરડીઝલ સાથે ઝડપાયો10:34 AM IST
ભાવનગરમાં ૭પ હજારના દારૂ સાથે બે ઝડપાયા10:48 AM IST
લખતરમાં કોન્ટ્રાકટ રાખવા બાબતે ફાયરીંગ 12:05 PM IST
હવે અમદાવાદ એરપોર્ટથી કચ્છના રણોત્સવ માટે ડેઈલી વોલ્વો બસ: કચ્છની અંદર પ્રવાસન સ્થળોને જોડતી ઇન્ટર ટુરિસ્ટ સર્કિટ બસ શરૂ : GSRTC અને પ્રવાસન વિભાગ દ્વારા આ નવી બસ સેવાનો પ્રારંભ : પ્રવાસીઓ માંડવીના પ્રવાસન સ્થળો, માતાનો મઢ, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા, નારાયણ સરોવર વગેરેની મુલાકાત લઇ શકશે12:17 PM IST
કચ્છની પાલારા જેલનો ફરાર કેદી ઝડપાઇ ગયો12:19 PM IST
મૃતકનો અંગૂઠો લેવો ગંભીર ગુનોઃ મહેશગીરીને સાધુ પદેથી દૂર કરો : જૂનાગઢના એડવોકેટ શ્રીકાંત બી શુક્લા અને હેમાબેન એસ. શુકલા દ્વારા જુનાગઢના પંચ દશનામ જુના અખાડાના મહંત અને સેક્રેટરી સમક્ષ રજૂઆતઃ મૃતક પછી કોઇ વ્યકિતનો કાગળો ઉપર અંગૂઠો ન લઇ શકાય મહેશગીરી વિરૂધ્ધ જૈન સમાજે ભૂતકાળમાં રાષ્ટ્રપતિને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આ સાધુ સામે પગલા ભરવા માંગણી કરી'તી1:54 PM IST
જામનગરમાં રોડ સેફટી વિશે માર્ગદર્શન1:33 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
ગૃહિણીઓ અને રસોઈના શોખીનો માટે સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: બજારમાંથી લાવેલી કોથમરી આખું અઠવાડિયું રહેશે એકદમ લીલીછમ અને તાજી, કોથમરીને બગડતી અટકાવવાની સાચી અને અસરકારક રીત સામે આવતા ભારે ચર્ચા : ફ્રિજમાં મૂકતાની સાથે જ કોથમરી કાળી પડીને ગળી જવાની સમસ્યાથી પરેશાન ગૃહિણીઓના છાતીના પાટિયા બેસી ગયા હતા, પણ હવે આ ખાસ ટ્રિક્સથી કોથમરી રહેશે એકદમ ફ્રેશ: ડાળખી કાપવાથી લઈને પેપર ટુવેલ અને એરટાઈટ ડબ્બા સુધીની સાચી પદ્ધતિ જાણતા જ ઘરે-ઘરે ભારે ખુશી અને ચકચાર6:05 PM IST
વૈશ્વિક ટેક જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ચીને એડવાન્સ AI ટેક્નોલોજી તફડાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેક્નોલોજી ચોરી અને તફડાવવાની ઘટનાથી ટેક નિષ્ણાતો, સંશોધકો અને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:ડિજિટલ યુગની સૌથી મોટી હડપવાની રમત બહાર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર6:04 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
પાકિસ્તાનમાં ઝેરી હવા અને પ્રદૂષણનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું:લાહોરમાં AQI ૫૩૮ પર પહોંચતા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:પંજાબ પ્રાંત સહિતના શહેરોમાં ભારે હાહાકાર : 'કહના નૌ' વિસ્તારમાં તો પ્રદૂષણનો આંકડો અધધ ૬૦૬ પર પહોંચતા લાખો લોકોના છાતીના પાટિયા બેસી ગયા:WHOની મર્યાદા કરતાં ૧૪ ગણી વધુ ઝેરી હવા ફૂંકાતા આયુષ્ય ૭ વર્ષ ઘટવાની દહેશત:સમગ્ર પાકિસ્તાનમાં ભારે ગભરાટ6:05 PM IST
બજારમાં સોનાના ભાવમાં મોટા કડાકા વચ્ચે ડ્રેગનની સૌથી મોટી અને સનસનાટીભર્યા રમતનો ધડાકો: ચીને સોનાની ખરીદીમાં તોડ્યો તમામ રેકોર્ડ: ગોલ્ડ રિઝર્વનો જથ્થો અધધ સ્તરે પહોંચતા વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર : એક તરફ સોનાના ભાવમાં ભારે ઘટાડાથી રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા, તો બીજી તરફ ચીને તકનો લાભ ઉઠાવીને ટનબંધ સોનું ખરીદી લીધું:ડોલરના દબદબાને પડકાર આપતી ચીનની આ ચાલથી વૈશ્વિક અર્થતંત્ર અને બુલિયન માર્કેટમાં ભારે ખળભળાટ6:04 PM IST
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને વિવાદ વધુ વકર્યો : શોએબ અખ્તરે કહ્યું- ત્યાં જઈને તેને કચડી નાખો : પાકિસ્તાનની ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના વિવાદ વચ્ચે પોતાના નિવેદનથી હલચલ મચાવી:તેણે કહ્યું-પાકિસ્તાનની ટીમે ભારત જઈને ICC ઈવેન્ટ્સ રમવાની ના પાડવી જોઈએ, બલ્કે પાકિસ્તાનની ટીમને એવી તૈયાર કરવી જોઈએ કે તે ભારતને તેની જ ધરતી પર હરાવીને પરત ફરે5:02 PM IST
























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

































































































































































































