તા. ૨૭ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ – ૧૨ બુધવાર
ગાઝાનાં ‘ગાભા' કાઢયા : હવે હિઝબુલ્લાહ સાથે ઇઝરાયલનો યુધ્ધ વિરામ : ઇઝરાયલની વોર કેબિનેટે લેબેનોનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ૬૦ દિવસ માટે સીઝફાયર ડીલને મંજુરી આપી : વ્હાઇટ હાઉસ છોડતા પહેલા બાઇડને કરાવી ડીલ : આજે સવારે ૭.૩૦ થી ડીલનો અમલ : ૧૪ મહિનાથી ચાલતા યુધ્ધનો અંત : ૩૭૬૮ લોકો મર્યાનો લેબેનોનનો દાવો10:20 AM IST
વસ્તુઓ કામ કરી રહી નથી:વકફ બિલ પર ઠંડુ પાણી રેડાયું : JPCનો કાર્યકાળ વધ્યો: જાણો કેમ થયું આવું : વકફ (સુધારા) બિલની તપાસ કરતી સંસદીય સમિતિનો કાર્યકાળ આગામી બજેટ સત્ર સુધી લંબાવાયો :વિપક્ષી સભ્યોએ વોકઆઉટ કર્યો: બાદ સર્વાનુમતે નિર્ણય લેવાયો કે સમિતિ અહેવાલને અંતિમ સ્વરૂપ આપવા માટે વધુ સમય માંગશે.10:43 PM IST
ઍર ઈન્ડિયાની પાઈલટનો અંધેરીના મરોલ ખાતે ફ્લેટમાં ગળાફાંસો ખાઈ આપઘાત :દિલ્હીથી બોયફ્રેન્ડની ધરપકડ : જાહેરમાં અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી અપમાન કરનારા અને નૉન-વેજ ખાવાની ના પાડનારા બૉયફ્રેન્ડને કારણે યુવતી માનસિક રીતે ભાંગી પડી :બૉયફ્રેન્ડે હત્યા પછી મૃતદેહને લટકાવીને આત્મહત્યાનો દેખાવ ઊભો કર્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ8:02 PM IST
દિલ્હી હાઈકોર્ટમાં 'સનાતન ધર્મ રક્ષા બોર્ડ'ની રચનાની માંગ કરતી અરજી રદ : તમારે સરકાર પાસે જવું પડશે. અમે એવું નથી કરતા, સાંસદો આ મુદ્દો સંસદમાં ઉઠાવશે. અમે તેના વિશે કંઈ કરી શકતા નથી : સનાતન હિન્દુ સેવા સંઘ ટ્રસ્ટના વકીલે દલીલ કરી કે, સનાતન ધર્મના રક્ષણ માટે બોર્ડની જરૂર છે,જેના અનુયાયીઓ પર અન્ય ધર્મના અનુયાયીઓ દ્વારા કથિત રીતે હુમલા કરવામાં આવી રહ્યા છે અન્ય ધર્મો માટે પણ સમાન બોર્ડ અસ્તિત્વમાં છે4:13 PM IST
જિલ્લા સહકારી બેંકોની સંખ્યામાં 50 ટકાનો વધારો કરવામાં આવશે : કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ : ઘણી જગ્યાએ રાજ્ય અને જિલ્લા સ્તરની સહકારી સંસ્થાઓમાં સહકારી ભાવના "નબળી" થવા પર પણ ચિંતા વ્યક્ત કરી : "NAFSCOBનું કામ માત્ર બેઠકો યોજવાનું અને RBI અને સરકાર સાથે સમસ્યાઓનું નિરાકરણ કરવાનું નથી; તેનું કામ PACS ને સક્ષમ, પારદર્શક અને આધુનિક બનાવવાનું છે," પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)ને મજબૂત કરવાની હિમાયત કરી3:45 PM IST
તે એક ભક્ત પણ હતો,. આ એક ભૂલ હતી, હુમલો નહીં, ધીરેન્દ્ર શાસ્ત્રી પર મોબાઈલ ફોન ફેંકનાર વ્યક્તિ મળ્યો : બાગેશ્વર ધામના પીતાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના નેતૃત્વમાં નિકળેલી સનાતન હિંદુ એકતા પદયાત્રામાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો, જેને લઈને બાબાએ આપ્યું નિવેદન6:59 PM IST
શું ખરેખર ત્રીજું વિશ્વ યુદ્ધ થશે? ઓસ્ટ્રેલિયન બિશપની ભવિષ્યવાણી વાયરલ થઈ : તેણે દાવો કર્યો છે કે આ યુદ્ધ વિનાશક હશે અને વિશ્વની એક તૃતીયાંશ વસ્તી બરબાદ થઈ જશે: જુઓ વિડિયો : અગાઉ બાબા વેંગા અને નોસ્ટ્રાડેમસ જેવા વિશ્વના પ્રસિદ્ધ ભવિષ્ય ભાખનારોએ પણ અગાઉ ભવિષ્યવાણી કરી હતી કે વિશ્વમાં ઉગ્ર સંઘર્ષ થશે અને આ સંઘર્ષોમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામશે5:03 PM IST
મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ લગભગ નિશ્ચિત : ભાજપ હાઈકમાન્ડની મંજૂરી : દિલ્હીના એક વરિષ્ઠ બીજેપી નેતાએ એકનાથ શિંદેને ફોન પર ફડણવીસને આગામી મુખ્યપ્રધાન બનાવવાની જાણ કરી : એકનાથ શિંદેને પણ નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી છે જો એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બનવા માટે સહમત ન થાય તો તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે4:55 PM IST
રેલવે મિનિસ્ટ પર ડોક્ટરો ખફાઃ વીડિયો ડિલિટ કરવાની નોબત આવી ગઈ : 70 વર્ષીય પ્રવાસીની તબિયત કથિત રીતે ખરાબ થતાં ટીટીએ તેને સીપીઆર આપવાની શરૂઆત કરતા ખૂબ જ ટ્રોલ થયા : માત્ર ભારત નહીં અમેરિકાના એક ડોક્ટરે પણ કહ્યું હતું કે મને વિશ્વાસ નથી આવતો કે મારે આ સમજાવવું પડે છે કે કોઈ દિવસ જાગતી વ્યક્તિને સીપીઆર આપી શકાય નહીં4:45 PM IST
જમ્મુ ડિવિઝનમાં આતંકવાદી ખતરો ટળ્યો નથી પહેલા ચીન બોર્ડર પરથી સેના તૈનાત કરવામાં આવી હતી અને હવે NSG જ્યારે VDG ટ્રેનિંગ પણ તેજ થઈ ગઈ : વધી રહેલા હુમલા વચ્ચે જમ્મુમાં આતંકવાદ વિરોધી દળ NSG તૈનાત કરવામાં આવશે. દેશના આતંકવાદ વિરોધી એકમ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ની એક વિશેષ ટાસ્ક ફોર્સ જમ્મુમાં તાજેતરના આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને તૈનાત કરાશે4:43 PM IST
IIT બોમ્બેના વિદ્યાર્થીની ડિજિટલ ધરપકડ : વિદ્યાર્થી સાથે 7.29 લાખ રૂપિયાની છેતરપિંડી : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કર્મચારી તરીકે એક છેતરપિંડી કરનારે તેને "ડિજિટલ ધરપકડ"ના નામે ધમકી આપીને રકમની ઉચાપત કરી : પીડિતને પોલીસ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાનું કહ્યું અને સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં કોલ ટ્રાન્સફર કરવાનો ડોળ કર્યો,પોલીસ યુનિફોર્મમાં એક વ્યક્તિ વોટ્સએપ વિડિયો કોલ પર દેખાયો, તેણે પીડિતાનો આધાર નંબર માંગ્યો અને તેના પર મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો4:18 PM IST
અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રાઈવેટ જેટ અંદરથી કેવું દેખાય છે? પૌત્રીએ બતાવ્યો અંદરનો વીડિયો : જુઓ વિડીયો : ડોનાલ્ડ ટ્રમ્પની પૌત્રી કાઈ એ સ્પેસએક્સ રોકેટ લોન્ચ જોવા જતા તેના દાદાના લક્ઝુરિયસ પ્રાઈવેટ જેટનો વીડિયો શેર કર્યો : વીડિયોમાં જેટના રોયલ ઈન્ટીરીયરની ઝલક જોવા મળી3:23 PM IST
એરપોર્ટની લોન્જના ફ્રી એક્સેસ સહિતના ફિચર ક્રેડિટ કાર્ડ હોલ્ડરને નહી મળે ! : રિવોર્ડ પોઈન્ટ પણ બંધ.... કેટલીક બેન્કોએ નવા નવા નિયમો એડ ઓન કરીને આ કોમ્પ્લિમેન્ટ્રી લોન્જ એક્સેસમાં ઘટાડો કર્યો અત્યારે મોટા ભાગની બેન્કોએ તેમના કોમ્પ્લિમેન્ટ્રી લોન્જ એક્સેસ ફિચરને લિમિટેડ કરી દીધા છે : બેન્કે આની સાથે રિવોર્ડ પોઈન્ટ મેળવવાના સિસ્ટમ અને ફિચરમાં પણ ફેરફાર કરી દીધા છે4:01 PM IST
14 વર્ષ બાદ લલિત મોદીનો દેશ છોડવા અંગે મોટો ખુલાસો : ભ્રષ્ટાચારના કારણે નહીં પરંતુ તેમના જીવને ખતરાના કારણે દેશ છોડવો પડ્યો, અંડરવર્લ્ડ લીડર દાઉદ ઈબ્રાહિમની ધમકીઓને કારણે તેણે ભારત છોડીને ભાગવું પડ્યું હતુ : "વિમાનમાં મારા અંગત અંગરક્ષકે મને એરપોર્ટના પાછળના પ્રવેશદ્વારનો ઉપયોગ કરવા કહ્યું," તેમણે કહ્યું હતું કે, 'અમે તમારી સુરક્ષા કરી શકતા નથી, તમારા પર હુમલો કરવામાં આવશે, અને અમે ફક્ત આગામી 12 કલાક માટે તમારી સુરક્ષા કરી શકીએ છીએ3:49 PM IST
પંજાબ એન્જીનીયરીંગ કોલેજના પ્રોફેસર અને સંશોધન વિદ્યાર્થી દ્વારા કૃષિ કચરામાંથી બાયોડિગ્રેડેબલ કમ્પોઝીટ બનાવવાની પ્રક્રિયા વિકસાવવામાં આવી જે પ્લાસ્ટિકનો વિકલ્પ બનશે : પ્રોફેસર સરબજીત સિંહ અને સંશોધન વિદ્યાર્થી વિકાસ યાદવે શેરડીના પીલાણ પછી બચેલા અવશેષોને મકાઈમાંથી મેળવેલા પોલી-એક્ટિક એસિડ સાથે મિશ્રિત કરીને એક સંયુક્ત સામગ્રી તૈયાર કરી3:44 PM IST
યુપીના ખેડૂતોએ કિસાન સન્માન નિધિ હેઠળ નાણાકીય સહાય મેળવવા માટે નવી પ્રક્રિયાને અનુસરવી પડશે : કિસાન સન્માન નિધિ માટે ખેડૂત રજિસ્ટ્રી પોર્ટલ પર નોંધણી ફરજિયાત કરાવવી પડશે : નોંધણી કરવા માટે ખેડૂતોને તેમના આધાર કાર્ડ, ખતૌની અને મોબાઈલ નંબરની જરૂર પડશે : મોબાઈલ દ્વારા અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSAC)ની મુલાકાત લઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે3:44 PM IST
ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ મુજબ ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન સામે લાંચના કોઇ આરોપ નથી : ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસના આરોપ અનુસાર ગૌતમ અદાણી, ભત્રીજા સાગર અદાણી લાંચના આરોપમાંથી બહાર : ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન ઉપર યુ.એસ.ફોરેન કરપ્ટ પ્રેકટીસ એક્ટ (એફસીપીએ)ના ભંગનો આરોપ નથી અને યુ.એસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાથી બાકાત : ફકત એઝૂર અને સીડીપીકયુના અધિકારીઓ ઉપર અમેરિકામાં યુ.એસ.ના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસના ભ્રષ્ટાચારના આરોપો છે : અદાણીના અધિકારીઓ પર લાંચ કે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા તમામ સમાચાર અહેવાલો ‘ખોટા' હોવાનો અદાણી ગ્રીન એનર્જી લિ દાવો3:25 PM IST
દિલ્હી અને ગાંધીનગરથી પહોંચેલી રિસર્ચની ટીમને લોથલમાં મોટો અકસ્માત નડ્યો : મોટા ખાડામાં ઉતરેલા બે મહિલા અધિકારીઓ ઉપર ભેખડ પડતા એક દબાઈ ગયા : એકનું મોત : લોથલ ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ અને સિંધુ ખીણની સંસ્કૃતિનું દક્ષિણનું સ્થળ હોવાથી દિલ્હી અને ગાંધીનગરથી ટીમો આવી હતી અને સંશોધન કાર્ય હાથ ધરાયું હતું આ દરમિયાન દુર્ઘટના સર્જાય3:02 PM IST
ઉત્તર પ્રદેશના ઝાંસી મેડિકલ કોલેજમાં આગની દુર્ઘટના પછી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી : પ્રિન્સિપાલને હટાવ્યા, ત્રણ સસ્પેન્ડ : કોલેજના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને ચાર્જશીટ કરવામાં આવી : હૃદયદ્રાવક ઘટના અંગે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે. અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી છે, મેડિકલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગના મહાનિર્દેશક કિંજલ સિંહના નેતૃત્વમાં ચાર સભ્યોની તપાસ સમિતિની રચના : ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક4:21 PM IST
ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન લાંચના આરોપમાંથી બહાર :FCPAના ભંગનો આરોપ બનતો નથી : USના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાથી બાકાત: ફકત એઝૂર અને સીડીપીક્યુના અધિકારીઓ ઉપર અમેરિકામાં યુ.એસ.ના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસના ભ્રષ્ટાચારના આરોપો છ:અદાણીના અધિકારીઓ પર લાંચ કે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા તમામ સમાચાર અહેવાલો 'ખોટા' હોવાનો અદાણી ગ્રીન એનર્જી લિ દાવો.12:05 PM IST
પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂતોના ટોળા એકત્ર થવા લાગ્યા : એમએસપી ગેરંટી એક્ટની માંગને લઈને તેમનું આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ : શું ખેડૂતો દિલ્હી તરફ આગળ વધશે? : ખનૌરી અને શંભુ બોર્ડરથી દિલ્હી તરફ જશે કે નહીં ? જગજીત સિંહ દલ્લેવાલ કેન્સરથી પીડિત છે જો તેમને કંઈ થશે તો ખેડૂતોનો ગુસ્સો આસમાને પહોંચશે આવી સ્થિતિમાં આ બાબત જંગલની આગની જેમ આગળ વધી શકે તેવ શક્યતા2:55 PM IST
કાલે રમેશભાઇ ઓઝા રામકથામાં3:11 PM IST
લગ્નમાં જૈન વીગન જમણવાર જોયો છે કયારેય ? મહેમાનોને જલસો પડી ગયો : મૂળ કચ્છના ગિરીશ શાહે ઇન્દોરમાં દીકરીનાં લગ્નમાં મહેમાનોને જૈન વીગન રસોઈ પીરસીને ચીલો ચાતર્યો : ઘોડી નહીં, ફટાકડા નહીં, સિલ્કનાં કપડાં પણ નહીં ;' ડેરી-પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા વગર પણ ટેસ્ટી જમવાનું બની શકે છે એનો અહેસાસ કરાવ્યો સાજન-માજનને : પરવળ અને ટીનસાની મીઠાઈ અને બદામ-કાજુના દૂધમાંથી બનેલી કુલ્ફી ખવડાવી મહેમાનોને, ચા પણ બદામના દૂધમાંથી બનાવીને પીવડાવી 2:48 PM IST
રાજસ્થાનના સૌથી ધનિક ધારાસભ્ય સિદ્ધિ કુમારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા ઉદયપુર, બિકાનેર બાદ રાજવી પરિવાર ચર્ચામાં : બિકાનેર પૂર્વના બીજેપી ધારાસભ્ય સિદ્ધિ કુમારી અને તેની બહેન વિરુદ્ધ બિકાનેર જિલ્લાના બીચવાલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ : મેસર્સ ગોલ્ડન ટ્રાઈ એન્ગલ ફોર્ટ્સ એન્ડ પેલેસ પ્રાઈવેટ લિમિટેડ વતી રાજીવ મિશ્રા દ્વારા રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો છે, જે હોટેલ લક્ષ્મી નિવાસ પેલેસને લીઝ પર ચલાવે છે2:13 PM IST
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી કાલ સુધી સ્થગિત:રાહુલ ગાંધીએ સરકાર પર અદાણીને બચાવવાનો આરોપ લગાવ્યો: જુઓ વિડિઓ : શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં ભારે હોબાળો:લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો:વિપક્ષ સતત સંસદમાં સંભલમાં થયેલી ગરબડ અને અદાણી સાથે જોડાયેલા મામલા પર ચર્ચાની માંગ કરી રહ્યું છે1:02 PM IST
આતંકવાદને કચડી નાખવા પોલીસની મોટી કાર્યવાહી :જૈશ અને લશ્કર સાથે જોડાયેલા 56 સ્થળો પર દરોડા:અનેકની ધરપકડ : --જમ્મુ પોલીસે ઉધમપુર, રિયાસી, કિશ્તવાડ, રામબન, રાજૌરી અને પૂંચ જિલ્લામાં 56 સ્થળોએ દરોડા પાડ્યા:કાર્યવાહીમાં ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW) અને ઘણા આતંકવાદી સંગઠનોના શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ :હથિયારો અને અન્ય સાધનો પણ મળી આવ્યા 12:50 PM IST
હાથ પર મસો થયો તો ટેટૂથી શિવલિંગ બનાવી દીધું9:43 AM IST
વડાપ્રધાન મોદીએ કહ્યું - ભારતનું બંધારણ આપણને રસ્તો બતાવી રહ્યું છે: કાશ્મીર અને ઈમરજન્સીનો પણ ઉલ્લેખ કર્યો : બંધારણ દિવસ સમારોહમાં વડા પ્રધાને કહ્યું કે ભારતના ભવિષ્યનો માર્ગ હવે મોટા સપના અને મોટા સંકલ્પોની પૂર્તિમાં રહેલો છે અને આજે દરેક દેશવાસીને એક જ ધ્યેય વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે9:08 PM IST
આ મુસ્લિમ દેશમાં ભારતીયો મોટાપાયે ખરીદી રહ્યા છે પ્રોપર્ટી: જાણો તેની પાછળનું શું છે મુખ્ય કારણ : અન્ય દેશોમાં પ્રોપર્ટી ખરીદતી વખતે ભારતીયોનો પહેલો વિચાર ગોલ્ડન વિઝા મેળવવાનો હોય છે. આ સિવાય વિદેશમાં નવો આધાર સ્થાપવાનો વિચાર પણ ભારતીયોને અન્ય દેશોમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યો છે.9:28 PM IST
આ વર્ષે શહેરમાં ડઝનેક હત્યારાઓ અને બાળકોની છેડતી કરનારાઓની ધરપકડ છતાં લોસ એન્જલસ એક અભયારણ્ય બની ગયું છે. : SB 54 પસાર થયા પછી કેલિફોર્નિયા 2017 થી ગુનાઓનો ગઢ બન્યો છે: લગભગ 1,500 સ્થળાંતર કરનારાઓનો કાફલો દક્ષિણ મેક્સિકોમાં રચાયો છે, જે યુ.એસ. સરહદ સુધી ચાલવા અથવા સવારી પકડવાની આશામાં છે.11:31 PM IST

શ્રદ્ધાંજલિ...

શત શત નમન....

નવા નિયમનું અનાવરણ....

કુછ તો બાત હૈ....
અકિલા સોશ્યિલ મીડિયાપારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં બ્રેકફાસ્ટ બાદ 150થી વધુ વિદ્યાર્થિનીની અચાનક તબિયત લથડી : પેટમાં દુખાવો અને વોમીટીંગ થતા કેમ્પસમાં ફરતા ખાનગી ઈલેકટ્રીક વાહનો મારફતે પારુલ હોસ્પિટલમા તાત્કાલીક ખસેડવામા આવ્યા: 50થી વધુ વિદ્યાર્થિનીઓને ખોરાકી ઝેરની વધુ અસર જણાતા તબીબી દેખરેખ હેઠળ વોર્ડમાં સારવાર8:58 PM IST
ગાંધીનગર ખાતે રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ખેલપ્રતિભા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ યોજાયો : ગુજરાતના ૫૬ પ્રતિભાવાન ખેલાડીઓને રૂ. ૧.૮૮ કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા : ગુજરાત સરકાર પ્રતિભાવાન ખેલાડીઓ પણ ઉભા કરશે અને તે ખેલાડીઓ માટે પૂરતા અવસર પણ ઉભા કરશે - શ્રી હર્ષ સંઘવી : ખેલપ્રતિભા પુરસ્કાર હેઠળ છેલ્લા એક દાયકામાં રાજ્યના ૧,૬૨૭ રમતવીરોને કુલ રૂ. ૨૪.૦૭ કરોડથી વધુના રોકડ પુરસ્કાર અપાયા5:31 PM IST
કાલુપુર રેલ્વે સ્ટેશનથી ૮૪ ટ્રેનોના પ્રસ્થાન : આગમન ટર્મિનલ શિફ્ટ કરાયા : જ્યારે ૪૭ ટ્રેનો હવે વૈકલ્પિક સ્ટેશનો જેમ કે વટવા, સાબરમતી, મણિનગર, રાજકોટ અને અસારવા પરથી ઓપરેટ થઈ રહી છેઃ કાલુપુર સ્ટેશન રિવેમ્પ પ્રોજેક્ટને કારણે મુંબઈ જતી ટ્રેનો મણિનગર, અસારવા, વટવાથી શરૂ થશે જ્યારે દિલ્હી જતી ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશનથી શરૂ થશે10:58 AM IST
નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છેઃ આચાર્ય દેવવ્રતજી : નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી પ્રાકૃતિક ખેતીને સમગ્ર દેશમાં મિશન મોડમાં અમલી કરવા બદલ અંતઃકરણપૂર્વક આભાર માનતા રાજયપાલઃ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીઃ રૂ.૨૪૮૧ કરોડનું કુલ બજેટઃ રૂ.૧૫૮૪ કરોડ ભારત સરકાર અને રૂ.૮૯૭ કરોડ રાજ્ય સરકાર દ્વારા ખર્ચ કરાશે10:04 AM IST
નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર ગોઝારો અકસ્માત : ત્રણ યુવાન મિત્રોના ઘટના સ્થળે અરેરાટી ભર્યા મોત : સુરત ઉધના ખાતે રહેતા પોતાના ટેકેદાર ને ત્યાં મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે બાઈક ચાલક વિકાસ દુબેએ બાઈક પરથી કાબુ ગુમાવી દઈ બાઈક રસ્તાની બાજુમાં આવેલ બસ સટેન્ડમાં ધડાકાભેર અથડાતાં ગોઝારો અકસ્માત સર્જાયો4:59 PM IST
ઈન્ડોનેશિયા ખાતે યોજાનાર ‘મહિલા ફુટસલ એશિયન કપ-૨૦૨૫’માં ભારતની ૨૫ ખેલાડીઓની ટીમમાં ગુજરાતની ૯ મહિલા ખેલાડીઓને સ્થાન : ખેલ મહાકુંભના માધ્યમથી મહિલા ખેલાડીઓએ ફુટસલ રમતમાં ગુજરાતનું દેશ-વિદેશમાં નામ રોશન કર્યું : ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં વર્ષ-૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અપાતું વિશેષ પ્રાધાન્ય 3:06 PM IST
પોઇચા નદી કિનારે રેતી લીઝની પેઢીમાં પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરી વિશ્વાસઘાત કરનાર બે સામે ફરિયાદ : ભાગીદારી પેઢીમાં ફેરફાર કરવા ફરીયાદીની ખોટી સહી કરી, વડોદરામાં આવેલ એડવોકેટ એન્ડ નોટરીને રૂબરૂ રજુ કરી પાવરનો દુરૂપયોગ કરી, ખોટો દસ્તાવેજ બનાવ્યો હોવાની ફરિયાદ:પેઢીના ભાગીદારોમાં ફેરફાર કરી ફરીયાદીને ભાગીદારી પેઢીમાંથી દુર કરી, પેઢી પોતાના નામે કરી ફરીયાદી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કર્યો12:54 AM IST
રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં કુટીર-ગ્રામોદ્યોગ ક્ષેત્રે અંદાજે ૮.૭૫ લાખ જેટલી નવી રોજગારીનું સર્જન : આગામી સમયમાં ૧૨ લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્યાક : ગાંધીનગર ખાતેથી ‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ની જાહેરાત કરતા કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત : રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ : કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે તે માટે સુરતની જેમ આગામી સમયમાં રાજકોટ અને વડોદરામાં પણ ‘યુનિટી મોલ’ શરૂ કરવામાં આવશે : આ વર્ષે અંદાજિત ૧૫૦ જેટલાં મેળાઓ મારફતે કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજોના વેચાણમાં વધારો થાય તેવી વ્યવસ્થા : “વન ડીસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ” ઉત્પાદન માટે નવા કારીગરોને જોડવા, ઈકોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ માટે સહાય તથા ઉત્પાદનને વૈશ્વિક બજાર મળી રહે તે માટે પ્રોત્સાહન4:51 PM IST
ગુજરાત રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગના મંત્રી બલવંતસિંહ રાજપુત અને રા.ક. મંત્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા) ની ઉપસ્થિતિમાં નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૨૪ની ગાંધીનગર ખાતેથી જાહેરાત : નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪ના મહત્વના અંશો : રાજ્ય સરકાર શ્રી વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ રૂ. ૮ લાખ થી વધારીને રૂ. ૨૫ લાખ અને સબસિડીની રકમમાં રૂ. ૧,૨૫,૦૦૦ થી વધારીને રૂ. ૩,૭૫,૦૦૦ કરવામાં આવશે : નવીન કુટીર નીતિ ૨૦૨૪નું વિઝન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉન્નત બજાર હિસ્સા સાથે રાજ્યમાં એક ગતિશીલ અને આત્મનિર્ભર કુટીર ઉદ્યોગ ક્ષેત્રનું નિર્માણ કરવાનું છે. તેમજ રાજ્યની લુપ્ત થતી હસ્તકલાઓને જાળવી રાખવાનું1:57 PM IST
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મંત્રીઓ બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના હસ્તે વર્ષ ૨૦૨૩ના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત ૧૧ કારીગરોને પુરસ્કાર-રોકડ ઈનામ આપીને સન્માનિત કરાયા : પસંદ થયેલ કારીગરને તામ્રપત્ર, શાલ તેમજ રોકડ પુરસ્કારમાં સેકટરવાઇઝ પ્રથમ સ્થાનને રૂા.૧,૦૦,૦૦૦/- તથા દ્વિતીય સ્થાનને રૂા.૫૦,૦૦૦/- તેમજ ઉત્કૃષ્ઠ મહિલા કારીગરને રૂા.૧,૨૫,૦૦૦/-,યુવા કારીગરને રૂા.૧,૦૦,૦૦૦/- અને લુપ્ત થતી કલાના કારીગરને રૂા.૧,૫૧,૦૦૦/- અપાયા4:11 PM IST
ઓનલાઈન મેમોથી ન સુધરતા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટે પોલીસ વિભાગે આરટીઓને ઢગલાબંધ અરજીઓ મોકલી : 3 મહિનામાં પોલીસ ખાતા તરફથી 3 હજાર અરજીઓ મોકલવામાં આવી : જેમાંથી 1300 જેટલી અરજીઓ અમદાવાદના સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં મોકલાઈ સૌથી વધુ કેસ હેલમેટ ન પહેરનાર વાહન ચાલકો માટેની4:19 PM IST
સાગર સુરક્ષા માટે કાંઠા નજીક રહેતા લોકોને જાસૂસ જેવી તાલીમ આપી છે : અશોક કુમાર યાદવ : સૌરષ્ટ્રના સાગર કિનારે ભૂતકાળમાં આરડીએકસ ઉતરેલ અને મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં ઉપયોગ થયેલ તે ધ્યાને રાખી દ્વારકા એસપી નિતેશ પાંડે, એસપી પ્રેમસુખ ડેલું વિગેરે સાથે મળી આખી રણનીતિ ઘડી છે : ગેરકાયદે હથિયાર, ડ્રગ્સ પ્રવેશતા રોકવા સ્ટેટ, સેન્ટ્રલ આઇબી, નાર્કોટીકસ વિભાગ સાથે સંકલન, રાષ્ટ્રીય સુરક્ષા ન જોખમાય તેવા માસ્ટર પ્લાન સાથે ગેરકાયદે દબાણો પર બાજ નજર રાખવામાં આવે છે : દેવભૂમિ દ્વારકા જીલ્લાનું ધાર્મિક મહત્વ તેની સંવેદનશીલતા ધ્યાને રાખી તમામ અપડેટ અંગે નિયમિત ચર્ચાઓ કરી સુરક્ષા સ્કિમ અપડેટ થાય છે. રાજકોટ રેન્જના વડા અશોકકુમાર યાદવ સાથે વાતચીત..3:20 PM IST
હત્યાની કોશિષના ગુનામાં પીઆઇ સંજય પાદરીયાને શોધવા દરોડાઃ સીસીટીવી ફૂટેજે અનેક સવાલો સર્જ્યા : સરદારધામના ઉપપ્રમુખને પતાવી દેવાના પ્રયાસની ઘટનામાં તપાસનો ધમધમાટ : પાર્ટી પ્લોટ અંદર ચડભડ બાદ જેન્તી સરધારા પીઆઇનો કાઠલો પકડી પાટુ મારતાં દેખાયાઃ પાર્કિંગમાં ફરી બંને વચ્ચે મારામારી થઇઃ પીઆઇ પાસે પિસ્તોલ હતી કે કેમ? તે અંગે પણ પ્રશ્નાર્થ સર્જાયોઃ ડીવાયએસપીએ કહ્યું-બંદોબસ્ત હોય ત્યારે જ સર્વિસ રિવોલ્વર અપાય છેઃ પીઆઇ સીક લીવ પર ઉતર્યા5:10 PM IST
ન્યારા ર૨૦ કેવી વીજ સબ સ્ટેશનમાં ‘કાસ્કેડ' ટીપીંગઃ અડધા રાજકોટમાં લાઇટો ગૂલ... : હાઇલેવલ અધિકારીઓ નિષ્ણાંતોની ટીમ દોડીઃ મેઇન લાઇનમાં ભંગાણ સર્જાતા ઘટનાઃ કારણ જાણવા તપાસનો ધમધમાટ...: રાજકોટના ૧ લાખ રેસીડન્સ-કોમર્શીયલ-ઔદ્યોગિક ક્ષેત્રને ન્યારાથી લાઇટ આવે છેઃ બપોરે ૧.રપ વાગ્યે ઘટના... : હોસ્પીટલોમાં ICU-બર્ન્સવોર્ડના દર્દીઓને હાલાકીઃ અનેક લોકો લીફટમાં સલવાઇ ગયા2:59 PM IST
રાજકોટ કલેકટર મહેસૂલ કર્મચારીઓ-અધીકારીઓ માટે અદ્યતન ૩૯૬ આવાસ બનાવશેઃ આર એન્ડ બી ને ફાઇલ મોકલી : R&B ફાઇલ તૈયાર કરી ૧પ દિવસમાં કલેકટરને આપશેઃ બાદમાં પ્રભવ જોષી સરકારમાં દરખાસ્ત કરશે : અંદાજે ૧પ૦ કરોડનો ખર્ચઃ દરેક તાલુકા આવરી લેવાયાઃ પ્રાંત-મામલતદાર-નાયબ મામલતદાર તથા કલાર્ક માટે કાર્યવાહી2:59 PM IST
રાજસ્થાની કેટરર્સ સંચાલક સોહનસિંહ રાવ અને સાથેના સન્નીપાજી પર પુર્વ કર્મચારીઓનો હુમલો : અવધના ઢાળ પાસે વહેલી સવારે બનાવઃ બંને ઘાયલને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા :લોખંડના પંચ, છરીથી ઇજા કરી આડેધડ ઢીકાધૂંબા માર્યાઃ ઇસ્તીયાક, આમીર, નબીહુશેન અને જમાલને બે મહિના પહેલા નોકરીમાંથી છુટા કર્યા હોઇ ખાર રાખી તૂટી પડયાઃ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો :હુમલાખોરો જેકેટ અને પચાસ હજારનો મોબાઇલ પડાવી ગયાનો અને જેકેટમાં સાડા પાંચ હજાર હોવાનું પણ કથન2:44 PM IST
સ્કૂલમાં ઢળી પડતાં શિક્ષક કમલેશભાઇ જોષીનું મોતઃ હાર્ટએટેકથી કુલ ત્રણના શ્વાસ થંભ્યા : ગોંડલ રોડ પટેલ કન્યા કેળવણી સ્કૂલમાં રિશેષ પુરો થતાં ઉભા થવા જતાં શિક્ષક ઢળી પડયાઃ હોસ્પિટલમાં દમ તોડયોઃ રણછોડનગરના કર્મકાંડી બ્રાહ્મણ મહેશભાઇ વ્યાસ અને નુરાનીપરાના નોકરીયાત મહમદભાઇ સીડા ઘરે ઢળી પડયા બાદ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ11:03 AM IST
જે.એમ.જે. ગ્રુપના સ્થાપક-ચેરમેન મયુરધ્વજસિંહ જાડેજાનો જન્મદિવસ ઉજવાયોઃ સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ સેવાને પ્રાધાન્ય : રિયલ એસ્ટેટ, ટેકસ્ટાઇલ, એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રકચર, લોજિસ્ટિક, ફિલ્મ પ્રોડકશન સાથે સંકળાયેલા દિકરીઓના આર્શિવાદ મળે અને જે સંતોષ થાય તે અમૂલ્ય છે : દેશ વિદેશમાં રાજકોટનું નામ રોશન કર્યુ11:24 AM IST
નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩માં શરૂ કરેલા ચિંતન શિબિરના વિશિષ્ટ પ્રયોગ થકી વિકાસની પરંપરાને ભુપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છેઃ રાજુભાઈ ધ્રુવ : ચિંતન શિબિરમાં સૂચવાયેલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના ઉપયોગ વહીવટી પ્રક્રિયા સરળ બનાવી સરકારી યોજનાઓનો લાભ લોકો ને સરળતાથી મળશેઃ તિર્થધામમાં શિબિરથી યાત્રાધામ-દરિયાઈ- પ્રવાસન વિકાસને બળ અને વેગ મળશે1:38 PM IST
દર્દીને દાખલ ન કરી બેદર્દી દાખવનારા સિવિલ હોસ્પિટલના ડો. પાર્થ ચુડાસમાને છ માસ માટે સસ્પેન્ડ કરાતાં ચકચાર : ગોંડલના વાસાવડના યુવાનને દાખલ ન કરતાં પાર્કિંગમાં રાત વિતાવી હતી અને પછી મોત થયું હતું તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, સહાયક તબિબી અધિક્ષક ડો. હેતલ કયાડાને કમિટીએ રિપોર્ટ આપ્યા બાદ ડીન દ્વારા લેવાયા આકરા પગલાઃ દર્દીઓને તગેડી મુકનારાઓ માટે ચેતવા જેવી કાર્યવાહી3:11 PM IST
૧ લી ડીસેમ્બરે રાજકોટ બાર.એસો.ની નવી ડીરેકટરીનું ગુજરાત હાઇકોર્ટના જસ્ટીશ બિરેન વૈષ્ણવ દ્વારા વિમોચન : બાર.એસો. દ્વારા રવિવારે બંધન પાર્ટી લોન્સ ખાતે કાર્યક્રમનું આયોજનઃ વકીલો, જજો માટે ઉપયોગી ડીરેકટરી તૈયાર કરાયઃ રાજકોટના મુખ્ય સેસન્શ જજ - ફેમીલી કોર્ટમાં મુખ્ય જજ સહિતના જજીસ, વકીલો ઉપસ્થિત રહેશે3:29 PM IST
રાજકીય ઇચ્છા શકિત, ન્યાયિક સક્રિયતાના સમન્વયથી કલ્યાણ રાજય અને સામાજિક ન્યાયની સંકલ્પનાને મૂર્તિમંત કરી શકાશેઃ કમલેશ જોશીપુરા : ભારતીય બંધારણના અમૃત મહોત્સવ પ્રસંગે રાજકોટ ખાતે લીગલ રિસર્ચ ફાઉન્ડેશન તેમજ સરકારી લો-કોલેજ સહિત વિવિધ કોલેજો દ્વારા સેમીનાર :રાજકોટ ખાતેના સેમીનારમાં ભવરલાલ શર્મા, કમલેશ જોષીપુરા, કુલપતિ મનોજકુમાર સિંહા, ડો. કલ્પક ત્રિવેદી, મીનળ રાવલ, ભાવના જોશીપુરા, કૃપા પંડયાનું માર્ગદર્શન :કોમન સિવિલ કોડનું અમલીકરણ આવશ્યક : ભવરલાલ શર્મા * વિદેશમાં બંધારણનો અભ્યાસ ફરજિયાત છે : કલ્પક ત્રિવેદી 3:38 PM IST
કચ્છના રાપરમાં ર.૬ની તિવ્રતાનો ભૂકંપ11:57 AM IST
સૌરાષ્ટ્રમાં નરાધમો બેફામ: વડિયાના કુંકાવાવમાં યુવતી પર ગેંગરેપ :ભાવનગરમાં ચાર વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ : વડિયાના કુંકાવાવમાં અનિલ દેસાઈએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું :અનિલ દેસાઈ યુવતીને લઈને મિત્ર પ્રિતેશના ઘરે ગયો હતો જ્યાં અનિલ દેસાઈ સહિત ત્રણ મિત્રોએ યુવતી સાથે બળાત્કાર કર્યો1:24 PM IST
ખંભાળિયામાં ''તેરા તુજકો અર્પણ''1:28 PM IST
એસાર ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક શશી રૂઇઆ ગુજરાતના ઔદ્યોગિક વિકાસના અને વિઝન, પ્રેરણા અને સમાજના સર્વાંગી વિકાસના શિલ્પી હતા : જામનગર રિફાઈનરીમા તેમની દૃઢ દ્રષ્ટિ હેઠળ રૂા. ૨.૨ લાખ કરોડથી વધુનું રોકાણ કરીને વિશ્વની સૌથી મોટી રિફાઈનરીનું નિર્માણ કર્યું, જે ગુજરાતને વૈશ્વિક ક્રૂડ પ્રોસેસિંગના નકશા પર લાવ્યું10:03 AM IST
વજન ઘટાડવા માટે આ વસ્તુ છે ખુબજ ફાયદાકારક 6:57 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
નેતન્યાહુ યુદ્ધવિરામ માટે રાજી થયા હોવાના સમાચાર 6:55 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત આઈપીએલ 2025માં 27 કરોડ રૂપિયામાં ખરીદાયો પરંતુ પંતને આટલા પૈસા મળશે નહીં, તેમને 8.1 કરોડ રૂપિયા ઓછા મળશે : રિષભ પંતને 27 કરોડ રૂપિયામાંથી માત્ર 18.9 કરોડ રૂપિયા જ મળશે. પંતે પોતાના પગારનો મોટો હિસ્સો ટેક્સમાં ચૂકવવો પડશે, પંતે અંદાજે 30 ટકા ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે. જો કે માત્ર પંતે જ નહીં, પણ દરેક ભારતીય ખેલાડીએ ટેક્સ આપવો પડશે4:58 PM IST













































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































































































