તા. ૨૮ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૫ શુક્રવાર
બાંગ્લાદેશમાં લઘુમતીઓની હત્યા પર ગુસ્સો ફાટી નીકળ્યો, અમેરિકા અને યુકેમાં હિન્દુ પ્રવાસીઓ રસ્તા પર ઉતર્યા : અમેરિકા અને યુકેમાં હિન્દુ પ્રવાસીઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા અને અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કર્યું:રંગપુરમાં એક હિન્દુ પરિવારની ક્રૂર હત્યા સહિત લઘુમતીઓ પર વધી રહેલા હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરાઈ અને સુરક્ષાની માંગ કરવામાં આવી 12:33 AM IST
મહત્વના સમાચારો વાંચી જાવ ફટાફટ...11:39 PM IST
નેપાળમાં પ્રલયનો કાળો શુક્રવારઃ મૃત્યુઆંક ૬૦૦ની નજીક, ૧,૯૨૪ લોકોનો હજુ પત્તો નથી; ૧૦૧ ઘાયલો હોસ્પિટલોમાં: કાદવ - કાટમાળમાં જીવ શોધતી બચાવ ટુકડીઓ : ભોટેકોશી-ત્રિશૂલી ખીણમાં વિનાશનો અંત દેખાતો નથીઃ ૩૨૦ ભારતીયો સંપર્કવિહોણા, ચીન તરફ આશરે ૪૦૦ ભારતીયો અટવાયા, સુરક્ષિત: ૪૦૦ કન્ટેનર ટ્રક પૂરમાં વહી ગયા છે: નેપાળ ટ્રક કન્ટેનર વ્યવસાયી સંઘ મુજબ, ૪૦૦થી વધુ ડ્રાઈવરો ઉપરાંત ક્લીનર, મજૂરો અને કસ્ટમ એજન્ટોનો કોઈ પત્તો નથી: રસુવા, નુવાકોટ, ધાદિંગથી ચિતવન સુધી વિનાશનો પટ્ટો; ૪,૪૫૧થી વધુ લોકોનું રેસ્ક્યૂ, ૧૫ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ મેદાનમાં : નવા બેરિયર લેકના જોખમથી બચાવ કામગીરી વચ્ચે વચ્ચે અટકાવવી પડી11:04 PM IST
"આગલી વખતે મત માંગતા પહેલા પાણી ભરાવાની સમસ્યા દૂર કરાશે : સમસ્યા નહીં રહે:અમિતભાઇ શાહે મતવિસ્તારમાં મોટું વચન આપ્યું. : ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહે જુલાઈમાં થયેલા વરસાદથી પ્રભાવિત બોપલ, ઘુમા, આંબલી અને શેલા વિસ્તારના રહેવાસીઓ સાથે મુલાકાત કરી:તેમણે તેમને ખાતરી આપી કે આગામી વખતે મતદાન કરતા પહેલા આ સમસ્યા કાયમી ધોરણે ઉકેલવામાં આવશે, 10:19 PM IST
નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં 320 ભારતીય નાગરિકો સાથે હજુ લાપતા : વિદેશ મંત્રાલયે આપી માહિતી : તમિલનાડુના 21 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા : ચીન તરફના વિસ્તારમાં ફસાયેલા આશરે 400 ભારતીય નાગરિકો સુરક્ષિત ;અન્ય દેશોની નાગરિકતા ધરાવતા આશરે 100 ભારતીય મૂળના લોકોનો પણ સંપર્ક થઈ રહ્યો નથી9:12 PM IST
વય માત્ર એક આંકડો છે: ૧૦૫ વર્ષની ઉંમરે પુસ્તકો ઉપાડીને ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવનાર કેરળની પ્રેરણાદાયી દાદી ભાગીરથી અમ્માની અદભુત ગાથા : બાળપણમાં માતાનું અવસાન અને નાની વયે લગ્ન બાદ છ સંતાનોની જવાબદારી નિભાવનાર ભાગીરથી અમ્માએ સદી વટાવ્યા બાદ પણ ન છોડ્યું શિક્ષણનું સપનું; પીએમ મોદીએ પણ 'મન કી બાત'માં કર્યા હતા વખાણ9:11 PM IST
નેપાળ-તિબેટ પૂર હોનારત: કૈલાશ યાત્રાળુઓની દુર્દશા જોઈને ભાવુક થયેલા સદગુરુના આંસુ પર બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની સંવેદનશીલ પ્રતિક્રિયા : "મેં ક્યારેય સદગુરુને આટલા ભાંગી પડેલા નથી જોયા; મારા માતા-પિતા પણ આ યાત્રાએ જવાના હતા": સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કરૂણ વીડિયો અને સંવેદનશીલ બાબતો પર સિંધુની અપીલ9:08 PM IST
વૈશ્વિક અસ્થિરતા અને મોંઘવારીના પડકારોને નેવે મૂકી ભારતીય ટાયર ઉદ્યોગની મોટી છલાંગ: પ્રથમ ત્રિમાસિકગાળામાં નિકાસ ૧૬ ટકા વધીને રૂ. ૭,૭૦૦ કરોડને વટી ગઈ : ઓટોમેટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (આટ્મા)ના આંકડાઓ અનુસાર પેસેન્જર કાર રેડિયલ ટાયરમાં ૨૧ ટકાની શાનદાર વૃદ્ધિ; યુરોપ અને અમેરિકામાં ભારતીય ટાયરની માંગ વધી8:59 PM IST
બોમ્બે હાઈકોર્ટનો મોટો અને સીમાચિહ્નરૂપ ચુકાદો: ફક્ત પેટ્રોલ બોમ્બ બનાવવાનો વીડિયો ફોનમાં રાખવો એ ગુનો નથી બનતો, કથિત PFI સભ્યને મળ્યા જામીન : મહારાષ્ટ્ર એટીએસ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૨થી જેલભેગા કરાયેલા મોહમ્મદ ઈકબાલ ખાનને રાહત; લાંબી અદાલતી ટ્રાયલ અને અપૂરતા પુરાવાઓને આધારે કોર્ટે આપ્યા જામીન8:46 PM IST
યશની ‘ટોક્સિક’ ફિલ્મ રિલીઝના બે દિવસમાં જ કાનૂની વિવાદને કારણે ચર્ચામાં: ફિલ્મના નેગેટિવ રિવ્યૂ કરનારાઓને કાનૂની નોટિસ ફટકારાઇ : કેટલાક યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા પ્રભાવકોને નિર્માતાઓ તરફથી કાનૂની નોટિસ મોકલાઈ હોવાના અહેવાલ:આ પહેલાં બેંગલુરુ કોર્ટે ફિલ્મ અંગે ખોટી અથવા માનહાનિકારક સામગ્રીના પ્રસાર પર વચગાળાનો પ્રતિબંધ મૂક્યો હતો.8:19 PM IST
નેપાળના ભયાનક પૂરમાંથી મોતને હાથતાળી આપી પરત ફરેલા ભારતીય યાત્રાળુની રૂંવાડાં ઊભા કરી દે તેવી આપવીતી: "પૂર માત્ર ૧૦૦ મીટર દૂર હતું, ભગવાને જ બચાવ્યા!" : વિદેશ મંત્રી એસ. જયશંકરે કૈલાશ માનસરોવર યાત્રાથી હેમખેમ પરત ફરેલા ૨૧ યાત્રાળુઓ સાથે મુલાકાત કરી; હજુ ૩૨૦ જેટલા ભારતીયો સંપર્કવિહોણા, ભારત દ્વારા નેપાળને સતત રાહત સામગ્રી મોકલવાની કામગીરી જારી7:45 PM IST
ભારતીય સેનાને મળ્યું ‘ગેમ-ચેન્જર’ હથિયાર: હવે ગુફાઓ અને બંધ ઇમારતોમાં ઘૂસીને આતંકીઓનો સફાયો કરશે ‘વાહક-6’ : આઈઆઈટી કાનપુર, એન્ડ્યુરએર અને ભારત ઈલેક્ટ્રોનિક્સ દ્વારા વિકસિત 'વાહક-6' મધરશિપ અને 'અલખ' માઈક્રો-ડ્રોન સિસ્ટમ જીપીએસ જામિંગ વચ્ચે પણ દુશ્મન પર સચોટ પ્રહાર કરીને ભારતીય વાયુ યુદ્ધ વ્યૂહરચના બદલી નાખશે7:33 PM IST
મણિપુરમાં ભાજપના ધારાસભ્યના નિવાસસ્થાને મધરાતે ગ્રેનેડ વિસ્ફોટ: ડૉ. સપમ રંજન સિંહ અને તેમનો પરિવાર આબાદ બચ્યો : ઇમ્ફાલ પશ્ચિમમાં કોન્થોજમ ક્ષેત્રના ધારાસભ્ય દિલ્હીથી પરત ફર્યાના કલાકોમાં જ નિશાન બનાવાયા : ઘટના સ્થળે પહોંચેલા મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે સુરક્ષા મજબૂત કરવા આદેશ આપ્યા : સ્થાનિક મહિલાઓએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો7:30 PM IST
૧.૫૦ કરોડની માંગણી અને ૪૦ લાખનો સોદો: CGST ના એડિશનલ કમિશનર સહિત ત્રણની CBI દ્વારા નાટ્યાત્મક ધરપકડ : મહારાષ્ટ્રના રાયગઢમાં પથ્થર ખાણકામ કંપનીના GST વિવાદનું સેટલમેન્ટ કરવા સરકારી બાબુઓએ રચ્યું લાંચનું જાળું : બિચોલિયા મારફતે નાણાં સ્વીકારતી વખતે દરોડા પાડી ₹૧.૩૩ કરોડથી વધુની રોકડ તથા સોનું જપ્ત કરાયું7:29 PM IST
શ્રી અમરનાથ યાત્રા ૨૦૨૬ના આધ્યાત્મિક સમાપન તરફ પગલાં: કડક સુરક્ષા વચ્ચે પવિત્ર 'છડી મુબારક' પંચતરણીથી પવિત્ર ગુફા તરફ રવાના : શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધનના પવિત્ર દિને બાબા બર્ફાનીના ધામમાં છડી મુબારકનું આગમન; મહંત દીપેન્દ્ર ગિરિજીની આગેવાનીમાં પૂજા-અર્ચના સાથે ૪૦ દિવસીય યાત્રા થશે સંપન્ન.7:26 PM IST
જમ્મુના ૧૫ વર્ષીય અર્જુનવીર સિંહે રચ્યો નવો ઇતિહાસ: સંસ્કૃત ક્ષેત્રે વિશિષ્ટ સન્માન મેળવનાર પ્રથમ શીખ યુવાન બન્યા : શ્રી કૈલાખ જ્યોતિષ અને વૈદિક સંસ્થાન ટ્રસ્ટ દ્વારા 'સિદ્ધિ પુરસ્કાર'થી નવાજાયા; ૧૧મા ધોરણના વિદ્યાર્થીના દેવનાગરી લિપિ પરના સંશોધન પત્રની સ્ટેનફોર્ડ અને કોલંબિયા યુનિવર્સિટીના વિદ્વાનોએ કરી મુક્તકંઠે પ્રશંસા.7:16 PM IST
વાલ્મીકિ શિષ્યવૃત્તિ-ભંડોળ કૌભાંડમાં કર્ણાટકનું રાજકારણ ગરમાયું: કોંગ્રેસી મંત્રી બી. નાગેન્દ્ર પ્રેસ કોન્ફરન્સમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, કેબિનેટમાંથી ફરી આપ્યું રાજીનામું : ₹૮૯ કરોડથી વધુના કથિત મની લોન્ડરિંગ અને નાણાકીય અનિયમિતતાના વિવાદ વચ્ચે બીજું રાજીનામું; ભાજપ પર રાજકીય ષડયંત્રનો આક્ષેપ કરતા કહ્યું, "હું નિર્દોષ છું પણ સરકારની છબી ખરડાવા નહીં દઉં."7:11 PM IST
રાજસ્થાનમાં સ્વાઈન ફ્લૂનો ભયાનક પંજો: H1N1 વાયરસના કેસો વધતાં સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ; ઓગસ્ટ મહિનામાં જ નોંધાયા સૌથી વધુ ૫૫ દર્દીઓ : જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂનો આંકડો ૧૪૬ પર પહોંચ્યો; દિલ્હી અને દેશના અન્ય વિસ્તારોમાં વધતા સંક્રમણને પગલે રાજસ્થાન આરોગ્ય વિભાગ તકેદારીના મોડમાં.7:07 PM IST
અમૃતસરમાં રક્ષાબંધનના પવિત્ર પર્વે જામ્યો શ્રદ્ધા અને રાજકારણનો ત્રિવેણી સંગમ: 'રાખર પુનિયા' મેળામાં મુખ્યમંત્રી ભગવંત માન, શિવરાજ સિંહ ચૌહાણ અને અકાલી નેતાઓનો જમાવડો : શીખોના ૯મા ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુર જીની તપોભૂમિ બાબા બકાલા સાહિબ ખાતે લાખો શ્રદ્ધાળુઓ સાથે દેશના દિગ્ગજ રાજકારણીઓ ઉમટી પડ્યા; પંજાબના ચૂંટણી ગણિત પર સીધી અસર પાડતા મેળાનું ધાર્મિક અને રાજકીય મહત્વ.6:36 PM IST
આંધ્રપ્રદેશના અમરાવતીમાં આકાર લેશે ભારતનું પ્રથમ હાઇ-ટેક ક્વોન્ટમ-AI યુનિવર્સિટી કેમ્પસ: મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ₹૭૩૦ કરોડના રોકાણ સાથે ઐતિહાસિક જાહેરાત : કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય (NIELIT) ના સહયોગથી ૮.૫ એકરમાં સ્થપાશે ક્રાંતિકારી કેમ્પસ; સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ ટેકનોલોજી અને એઆઈ સંશોધનમાં ભારત બનશે ગ્લોબલ લીડર.6:14 PM IST
૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય, ચોમાસાની વિદાયને આડે માંડ ૨૦-૨૫ દિવસ બાકી! : ગુજરાતમાં વરસાદ ખેંચાતા સંકટઃ ખેતરોમાં ઉભેલો મોંઘોદાટ પાક સુકાઈ રહ્યો છે, શ્રાવણ મહિનો કોરો જતા સિંચાઈની સમસ્યા ઘેરી બની : સોરઠના જળાશયોમાં પાણીની અછત, જૂનાગઢ જિલ્લામાં માત્ર ૧૯.૧૪% પાણી જૂનાગઢના ૧૪ ડેમમાં પાણીનો જથ્થો તળિયે પહોંચ્યો3:27 PM IST
ઈમરાન ખાનની તબીબી સારવાર અને સુરક્ષા માટે ક્રિકેટ જગત એકજૂથ: ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ, કપિલ દેવ અને સુનિલ ગાવસ્કર સહિત ૨૧ ભૂતપૂર્વ સુકાનીઓએ પાકિસ્તાન સરકાર પાસે કરી માંગ : પાકિસ્તાનના જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન અને મહાન ક્રિકેટર ઈમરાન ખાન સાથે ગૌરવપૂર્ણ વર્તનની માંગ; શેહબાઝ શરીફને પત્ર લખી યોગ્ય મેડિકલ તપાસ અને પરિવાર સાથે મુલાકાત ચાલુ રાખવા આહ્વાન.6:02 PM IST
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ અને વિદેશ મંત્રાલયના તાત્કાલિક હસ્તક્ષેપથી મોટી સફળતા: તિબેટના સાગામાં અટવાયેલા ૩૭ ભારતીય યાત્રાળુઓ સુરક્ષિત રીતે કાઠમંડુ પહોંચ્યા : કૈલાશ માનસરોવરની યાત્રા પૂર્ણ કરી પરત ફરી રહેલા થાણે, પુણે અને રાયગઢના શ્રદ્ધાળુઓ માર્ગ બંધ થતાં ફસાયા હતા; ન્યાલમ ચેકપોઇન્ટ મારફતે વિશેષ વ્યવસ્થા કરી સુરક્ષિત રવાના કરાયા.5:55 PM IST
આરએસી (RAC) ટિકિટ પર ટ્રેન મુસાફરી કરી રહ્યા છો? ટ્રેનમાં ચઢ્યા પછી તમારી સીટ કન્ફર્મ થઈ કે નહીં તે જાણવાની આ રહી સૌથી સરળ અને સચોટ રીતો : ટ્રેન ઉપડ્યા પછી પણ RAC ટિકિટ કન્ફર્મ થઈ શકે છે; મુસાફરી દરમિયાન ઓનલાઈન PNR સ્ટેટસ અને TTE નો સંપર્ક કરીને બેસવાની જગ્યાને બદલે મેળવી શકો છો આખી સ્લીપર બર્થ.5:44 PM IST
કેન્દ્રની મફત ઓનલાઈન કોચિંગ યોજના સામે કોંગ્રેસના તીખા પ્રહારો: જયરામ રમેશે જૂની યોજનાઓના 'નબળા રેકોર્ડ'નો હવાલો આપી નીતિઓ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો : જાહેર શિક્ષણ પ્રણાલીને નબળી પાડીને "કોચિંગ ઉદ્યોગ"ને પ્રોત્સાહન આપવાનો આરોપ; રાહુલ ગાંધીની 'છત્રોં કી ગૂંજ' ઝુંબેશનો ઉલ્લેખ કરી કેન્દ્ર સરકારની મફત યોજનાઓની વાસ્તવિકતા સામે લાવવા માગ.5:40 PM IST
એઆઈ-સંચાલિત સાયબર હુમલાઓનો તોળાતો ખતરો: ઓપનએઆઈ, માઇક્રોસોફ્ટ અને ગૂગલ સહિત 100થી વધુ ટેક દિગ્ગજોએ ડિજિટલ સુરક્ષા વધારવા કરી વૈશ્વિક અપીલ : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગથી થતા હેકિંગ અને સાયબર થ્રેટ્સ સામે લડવા બ્રોડકોમ, ક્લાઉડફ્લેર, આઈબીએમ અને વિઝા જેવા વૈશ્વિક સંગઠનો એકમંચ પર; ડિજિટલ વિશ્વને સુરક્ષિત કરવા માટે બહુ જ ઓછો સમય બાકી હોવાની ચેતવણી.5:39 PM IST
થ્રિસુર ફટાકડા ફેક્ટરી ભયાનક વિસ્ફોટ કેસ: કેન્દ્ર સરકારે કેરળ હાઇકોર્ટમાં કર્યો મોટો ખુલાસો; પરવાનગી કરતાં વધુ કામદારો તૈનાત હોવાથી સર્જાઈ કરૂણાંતિકા : મુંડાથીકોડ સ્થિત ફટાકડા યુનિટમાં ગંભીર બેદરકારી સામે આવી; સુરક્ષા માપદંડોના લીરેલીરા ઉડાડાયા, વિસ્ફોટકો ખુલ્લામાં લઈ જવાની સાથે સેફ્ટી ઝોનના નિયમોનો પણ ભંગ કરાયો.5:34 PM IST
રક્ષાબંધન પછી કાલે શનિવારે બેંકો ખુલ્લી રહેશે કે બંધ? આરબીઆઈની યાદી અંગે ગ્રાહકોમાં મોટો ભ્રમ દૂર: દેશભરની તમામ શાખાઓમાં કામકાજ ચાલુ રહેશે : આજે 28 ઓગસ્ટે રક્ષાબંધન અને સ્થાનિક તહેવારોને કારણે દેશના અનેક રાજ્યોમાં બેંકો રહી બંધ; આવતીકાલે ઓગસ્ટનો પાંચમો શનિવાર હોવાથી તમામ સરકારી અને ખાનગી બેંકો સામાન્ય રીતે ધમધમશે.5:19 PM IST
લડાખના પર્યાવરણવિદ સોનમ વાંગચુકનું સનસનાટીભર્યું વિધાન: "હું કોઈ ડરપોક વંદો નથી, જે ખૂણામાં સંતાઈ જાય; કુદરત અને અધિકારો માટે બુલડોઝરની જેમ લડીશ" : લડાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે વાંગચુકનો નવો વિરોધ સુર; સરકારી નીતિઓ સામે શરણાગતિ સ્વીકારવાના બદલે અડગ રહેવાનો આપ્યો સ્પષ્ટ સંદેશ.5:10 PM IST
છત્તીસગઢના બિલાસપુર એરપોર્ટ પર મોટી વિમાન હોનારત ટળી: દિલ્હીથી આવેલી ફ્લાઇટનું લેન્ડિંગ વખતે ટાયર ફાટ્યું, પાઇલટની સૂઝબૂઝથી તમામ મુસાફરોનો આબાદ બચાવ : બિલાસદેવી કેવત એરપોર્ટના રનવે પર ધડાકા સાથે વિમાનનું ટાયર ફાટતાં અફરાતફરી મચી; પાઇલટે સંતુલન જાળવી ફ્લાઇટ રોકી લેતાં મોટી દુર્ઘટના ટળી, કનેક્ટિંગ ફ્લાઇટ રદ કરાઈ.5:08 PM IST
કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા યાત્રાળુઓ પૂર વચ્ચે ફસાયા; સેના દ્વારા ઉગારેલા ૨૧ શ્રદ્ધાળુઓ દિલ્હી પહોંચ્યા: વિદેશ મંત્રી એસ. જયશંકરે પીડિતોને મળી આપ્યો તમામ મદદનો ભરોસો : નેપાળમાં જળપ્રલયનો ભયાનક વિનાશ: મૃત્યુઆંક ૫૪૭ પર પહોંચ્યો, ૩૨૦ ભારતીય પ્રવાસીઓ ગુમ; ભારતથી રાહત સામગ્રી સાથે ત્રણ વિમાનો રવાના5:00 PM IST
શેરબજારમાં શ્વાસ અધ્ધર કરતી અસ્થિરતા: BSEના ક્લોઝિંગ સત્રમાં સેન્સેક્સ મિનિટોમાં 2,200 પોઈન્ટ ગગડ્યા બાદ રિકવર, ઓપ્શનમાં 5 મિનિટમાં પૈસા 44 ગણા થયા! : SEBIની નવી ‘ક્લોઝિંગ ઓક્શન સિસ્ટમ’ અને માસિક એક્સપાયરીના દિવસે ટ્રેડિંગના અંતિમ મિનિટોમાં મોટો ધડાકો; SEBI માર્કેટ મોનિટરિંગ કરી જરૂર પડ્યે ફેરફાર કરવા તૈયાર.4:43 PM IST
ભારતનો આર્થિક વિકાસ વાસ્તવિક કે કૃત્રિમ? વૈશ્વિક બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીનની આંકડાકીય ચેતવણી: "સબસિડી, ટેક્સ છૂટ અને વિદેશી દેવાની વિઝિબિલિટીથી દોડી રહ્યું છે બજાર" : NSE 200 કંપનીઓની આવકમાં 12%નો ઉછાળો છતાં ચોખ્ખો નફો માત્ર 7-8% વધ્યો; આગામી સમયમાં પે કમિશન અને સરકારી નાણાકીય બોજ બજેટીય મૂડી ખર્ચ (Capex) પર મોટી બ્રેક લગાવી શકે છે.4:45 PM IST
ઇન્દિરાવતી ટાઇગર રિઝર્વમાં વાઘના શિકાર અને ઇન્ટરનેશનલ તસ્કરી સિન્ડિકેટનો પર્દાફાશ: મહારાષ્ટ્ર પોલીસના ગુપ્તચર કર્મચારીની ધરપકડ બાદ છત્તીસગઢ સરકારે કરી CBI તપાસની ભલામણ : છત્તીસગઢ-મહારાષ્ટ્ર સરહદેથી વાઘની ત્રણ ચામડી, 13 મૂછના વાળા, પંજા અને દાંત જપ્ત; નક્સલ પ્રભાવિત વિસ્તારોના રસ્તે પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયા સુધી ફેલાયેલા આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કની આશંકા.4:42 PM IST
સોનિયા ગાંધીના સંસ્મરણો 'બિલોંગિંગ'ના પ્રકાશન વિવાદ પર પેંગ્વિનની સ્પષ્ટતા: કોંગ્રેસે બતાવી લાલ આંખ, કહ્યુ- "હર ઘર મોદી, RSS પર પુસ્તકો છાપવામાં પેંગ્વિનને કોઈ વાંધો નથી!" : ગાંધી પરિવારના સંસ્મરણો પરથી પેંગ્વિન પાછળ હટ્યું હોવાના અહેવાલો વચ્ચે પ્રકાશન ગૃહે કહ્યું- "અમે આ પુસ્તકના ભારતીય પ્રકાશક નથી"; હવે હાર્પરકોલિન્સ પ્રકાશનના અધિકારો મેળવવાની રેસમાં આગળ.4:43 PM IST
રક્ષાબંધન પર્વે સંચાર મંત્રાલયમાં અનોખી ઉજવણી: ટપાલ વિભાગની મહિલા કર્મચારીઓએ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના કાંડે બાંધ્યું રક્ષાસૂત્ર : પર્યાવરણ-અનુકૂળ અને હસ્તકલાથી બનેલી રાખડીઓ સાથે ગુના અને દિલ્હીની પોસ્ટવુમનોએ મંત્રી નિવાસસ્થાને કરી સ્નેહસભર ઉજવણી; સિંધિયાએ બહેનોના યોગદાનને બિરદાવ્યું.4:42 PM IST
મુંબઈ પોલીસની સરકારી કારમાં ઈન્સ્ટાગ્રામ રીલ બનાવનાર યુવકની કરતૂત વાયરલ: ‘ડેડીઝ હોમ’ મ્યુઝિક પર સ્ટંટ કરતાં સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા ગંભીર સવાલો : ડ્રાઇવર સીટ પર બેસીને ફોટોશૂટ કરાવનાર વિજય હરિજન નામના યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મચ્યો ખળભળાટ; કાયદાના રક્ષકોના વાહન સુધી પહોંચ કેવી રીતે મળી તે મુદ્દે તપાસ શરૂ.4:41 PM IST
ભારતીય સેનાની તાકાતમાં થશે અપ્રતિમ વધારો: અમેરિકા પાસેથી વિશ્વની સૌથી વિધ્વંસક 'જેવેલિન' એન્ટી-ટેન્ક મિસાઇલ ખરીદશે ભારત : યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે કરી મોટી જાહેરાત; 'ફાયર એન્ડ ફોરગેટ' ટેકનોલોજી અને ટોપ-એટેક મોડથી સજ્જ આ યુદ્ધ-પ્રમાણિત ઘાતક હથિયાર દુશ્મનની ટેન્કોને ક્ષણવારમાં કરી દેશે છીન્નભિન્ન.4:41 PM IST
નેપાળ આર્મીનું ત્રિશૂલી ટનલમાં મોડી રાત્રે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન: મોતના મુખમાંથી 350 લોકોને ઉગારાયા, ભારતીયો પણ સામેલ : અપર ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટની કાળીડીબ ટનલમાં પૂરાયેલા મજૂરો અને સ્થાનિકો માટે નેપાળી સૈન્ય દેવદૂત બન્યું; તિબેટમાં ડેમ તૂટતાં ભોટે કોશી નદીમાં ઘોડાપૂરનું ભયાનક સંકટ.4:40 PM IST
8મા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓની લોટરી લાગશે: 5 સભ્યોના પરિવારના આધારે પગાર નક્કી કરવા માંગ, બેઝિક પેમાં 108% સુધીના બમ્પર વધારાની શક્યતા : કર્મચારી સંગઠનોએ 2.66 ફિટમેન્ટ ફેક્ટર અને વડીલો સહિત 5 સભ્યોના કુટુંબ એકમને ગણતરીમાં લેવા પ્રસ્તાવ મૂક્યો; લેવલ 1 ના કર્મચારીઓનો મૂળ પગાર ₹18,000થી વધીને ₹48,000 થવાનો અંદાજ.4:40 PM IST
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદનો ભડકો: મનસે નેતા અમિત ઠાકરેની કેબ અને ઓટો ચાલકોને ખુલ્લી ધમકી, કહ્યું- 'મરાઠી નહીં બોલો તો ધોઈ નાખીશું!' : CM દેવેન્દ્ર ફડણવીસે ટેક્સી ડ્રાઇવરોને મરાઠી શીખવા માટે આપેલી 1 વર્ષની છૂટછાટ સામે MNSનો આક્રોશ; યુપી ચૂંટણીના રાજકારણ માટે મરાઠી અસ્મિતા સાથે સમાધાન કરવાનો લગાવ્યો આરોપ.4:41 PM IST
યુએસ ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં થઈ રહ્યો છે ભારે વિલંબ: પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રક્રિયા પાછળ અરજદારોએ કરવી પડી રહી છે વર્ષોની લાંબી રાહ : યુએસ શ્રમ વિભાગના તાજેતરના ડેટા અનુસાર PERM અરજીઓનું ઓડિટ અને વિશ્લેષણ કરવામાં મહિનાઓ નહીં પણ વર્ષોનો સમય લાગી રહ્યો છે, જેના કારણે વિઝા ધારકોની ચિંતાઓમાં મોટો વધારો થયો છે.4:39 PM IST
નેપાળની દર્દનાક પૂર હોનારત પર પૂર્વ IPS કિરણ બેદીની ઊંડી ચિંતા: "ચીનની લાલચ અને ઉતાવળની ભારે કિંમત ચૂકવી રહ્યું છે નેપાળ" : હિમાલયન ઝોનમાં ચાઇનાના અવિચારી કન્સ્ટ્રક્શન, પર્માફ્રોસ્ટ સાથેની છેડછાડ અને અમલદારોના બિનઆયોજિત નિર્ણયોએ કુદરતી આફત નોતરી; ગ્લોબલ વોર્મિંગ સામે હવેથી વર્ષભર આપત્તિ વ્યવસ્થાપન જ એકમાત્ર રસ્તો.4:40 PM IST
7 લોક કલ્યાણ માર્ગ ખાતે પીએમ મોદીનો દિલ જીતી લેતો સ્નેહ ઉત્સવ: શાળાના બાળકો સાથે વડાપ્રધાને ઉજવ્યું રક્ષાબંધન, ટાબરિયાંઓએ બાંધ્યું રક્ષાસૂત્ર : જુઓ વિડીયો : પીએમ મોદીએ માસૂમ બાળકો સાથે હાઈ-ફાઈવ આપી હળવી ક્ષણો વિતાવી; 'સ્નેહ અને પરસ્પર વિશ્વાસનું આ પવિત્ર બંધન સદા અતૂટ રહે' દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ.4:38 PM IST
ઊર્જા ક્ષેત્રે ભારતનો માસ્ટરસ્ટ્રોક: મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે અલ્જેરિયા બન્યો દેશનો નવો LPG સપ્લાયર, હોર્મુઝ સ્ટ્રેટના સંકટ સમયે મળી મોટી રાહત : યુએસ અને યુએઈ પછી અલ્જેરિયા ઓગસ્ટમાં ભારતનો ત્રીજો સૌથી મોટો ગેસ સપ્લાયર દેશ બન્યો; ઈન્ડિયન ઓઈલે 2027 સુધી દર મહિને 55,000 ટન ગેસ ખરીદવા કર્યા કરાર.4:39 PM IST
કુદરતના પ્રકોપ સામે એપલ મદદનો હાથ લંબાવશે: નેપાળ-તિબેટમાં કાદવના ભૂસ્ખલન અને પૂરની હોનારત બાદ ટિમ કૂકે કરી રાહત ફંડ આપવાની મોટી જાહેરાત : હિમાલય ક્ષેત્રમાં તબાહી બાદ એપલના સીઈઓએ વ્યક્ત કરી આત્મીય સંવેદના: બરફની શિલા તૂટી પડતાં ભોટે કોશી નદીમાં આવેલ વિનાશક જળપ્રલયમાં સેંકડો લોકોના મોત; 800થી વધુ ગુમ, 4:38 PM IST
ભારતીય ચેસના વંડરકિડ રમેશબાબુ પ્રજ્ઞાનાનંદાએ રચ્યો નવો ઈતિહાસ: ગ્રાન્ડ ચેસ ટૂરનો ખિતાબ જીતનારો દેશનો સૌપ્રથમ ખેલાડી બનીને વૈશ્વિક ફલક પર ભારતનો ડંકો વગાડ્યો : વિશ્વના દિગ્ગજ ખેલાડીઓને માત આપીને શાનદાર પ્રદર્શન સાથે યુવા ગ્રાન્ડમાસ્ટરે સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું; સમગ્ર દેશમાંથી વિજેતા ખેલાડી પર અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ1:36 PM IST
માતાના સગા સગીર પુત્રીને પિતાને કસ્ટડી આપવાનો ઇન્કાર કરી શકતા નથી : અલ્હાબાદ હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો : પિતા તેની સગીર પુત્રીનો કુદરતી વાલી છે અને જ્યાં સુધી તે સાબિત ન થાય કે તે તેના વાલી તરીકે કાર્ય કરવા માટે અયોગ્ય છે ત્યાં સુધી તેને તેની કસ્ટડીથી વંચિત રાખી શકાય નહીં: હાઇકોર્ટ9:52 AM IST
જો આજે લોકસભાની ચૂંટણી થાય તો યુપીમાં પલટાઈ શકે છે ખેલ : પંજાબમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડાઃ સર્વેમાં થયો મોટો ખુલાસોઃ જો આજે ચૂંટણી યોજાય તો NDA ફરીથી સત્તામાં આવી શકે છેઃ NDAને ૩૨૬ બેઠકો મળતી જોવા મળી રહી છે : ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા બ્લોકને ૪૧ બેઠકો મળી શકે છે. જ્યારે NDAને ૩૮ બેઠકો 9:53 AM IST
એઆઈ સેફ્ટી વિવાદ વચ્ચે અમેરિકી અદાલતનો પેન્ટાગોન સામે મોટો ચુકાદો: 'કિલોડ' બનાવનાર એન્થ્રોપિક કંપની પર મૂકેલો પ્રતિબંધ ગેરકાયદે ગણાવી ફગાવ્યો : રાષ્ટ્રીય સુરક્ષાના નામે ટિપ્પણીઓ બદલ બદલો ન લઈ શકાય, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર આક્રમણ ગણાવતા જજ રીટા લિને રક્ષણ આપ્યું: સંરક્ષણ મંત્રાલય દ્વારા સપ્લાય ચેઈન રિસ્ક તરીકે બ્લેકલિસ્ટ કરવાના આદેશ પર સ્ટે1:14 PM IST
બેંગલુરુમાં મોડી રાત્રે સનસનાટીભરી પોલીસ કાર્યવાહી: ઘાતક હથિયારો સપ્લાય કરનાર શંકાસ્પદ આરોપીએ તલવારથી હુમલો કરી પોલીસ કર્મચારીઓ પર મરચાની પૂડ ફેંકી, આત્મરક્ષણ અને બચાવમાં પોલીસે પગમાં ગોળી મારી ઝડપી લીધ : મડીવાલા વિસ્તારમાં મેડિકલ સ્ટોરના માલિક સુહૈલની હત્યા માટે તીક્ષ્ણ હથિયારો ધારદાર બનાવી આપનાર અને મુખ્ય આરોપી આદિલ અકમલના સાથીદાર ઝીશાનને પકડવા ગયેલી બાંદેપાલ્યા પોલીસ ટુકડી પર જાનલેવા હુમલો થતાં સબ-ઇન્સ્પેક્ટરે કરેલા ફાયરિંગમાં આરોપી ઘાયલ, જાનહાનિ ટળી1:36 PM IST
કુદરતના તાંડવ વચ્ચે નેપાળના વિનાશક પૂર સંકટમાં વધુ ૮ ગુજરાતીઓ સંપર્કવિહોણા બનતાં ચિંતા ઘેરી બનીઃ ગુમ થયેલા કુલ ગુજરાતી પ્રવાસીઓનો આંકડો વધીને ૨૬ પર પહોંચ્યો : હડકંપ મચાવનારા અહેવાલ મુજબ લાપતા પ્રવાસીઓમાંથી મોટા ભાગના એનઆરઆઈ (NRI) ગુજરાતીઓઃ ગાંધીનગર સ્થિત સ્ટેટ કંટ્રોલ રૂમ અને વિદેશ મંત્રાલય દ્વારા કાઠમંડુ એમ્બેસી સાથે સંકલન સાધી શોધખોળ વેગવાન બનાવાઈ1:13 PM IST
ભોટેકોશી નદીના વિનાશક પૂર બાદ વિદેશી બચાવ ટુકડીઓ ઉતારવાની તમામ ઓફરો નેપાળે સત્તાવાર રીતે ફગાવીઃ ભારત સહિતના દેશોની મદદ લેવાનો ઈનકાર કરતાં બાલેન સરકારે સ્થાનિક દળોની સક્ષમતા પર વ્યક્ત કર્યો સંપૂર્ણ વિશ્વાસ : વર્ષ ૨૦૧૫ના ભૂકંપ સમયના કડવા અનુભવોમાંથી પાઠ ભણીને કાઠમંડુએ રિસ્ક્યુ ઓપરેશન માટે 'વન-ડોર પોલિસી' કરી લાગુઃ આંતરરાષ્ટ્રીય સ્તરેથી માત્ર રોકડ નાણાકીય સહાયતા સ્વીકારવાની સ્પષ્ટતા સાથે અનેક દેશોના ગુમ થયેલા નાગરિકો માટે ઈમરજન્સી સેલ કાર્યરત1:36 PM IST
હિમાલયની પર્વતમાળામાં ૫૨૦૦ મીટરની ઊંચાઈએથી હિમખંડનો બે-તૃતીયાંશ હિસ્સો કડાકાભેર તૂટી પડતાં ભોટેકોશી નદીમાં વિનાશક જળપ્રલયઃ સેટેલાઈટ તસવીરોથી કુદરતી આફત પાછળનું ગૂઢ રહસ્ય છતું થયું : ઈસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરે સ્પેસ ઈમેજરી દ્વારા આપત્તિનું મોનિટરિંગ કરીને ખુલાસો કર્યો કે ૧૨૦૦ મીટર સુધી નીચે ખાબકેલા બરફ અને ખડકોના પ્રચંડ ઘર્ષણે 'લિક્વિડ કન્ક્રિટ' જેવું સ્વરૂપ ધારણ કરી રસુવા જિલ્લામાં તબાહી મચાવી1:12 PM IST
રશિયા દ્વારા નાટો દેશો પર સંભવિત સૈન્ય હુમલાની ચર્ચાઓ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અત્યંત મહત્વનું નિવેદન: વ્લાદિમીર પુતિન કોઈ પણ સંજોગોમાં નાટો ક્ષેત્ર પર આક્રમણ નહીં કરે તેવો દાવો કર્યો : સીઆઈએ (CIA)ના વડા જોન રેટક્લિફની મોસ્કોની રહસ્યમય મુલાકાત અને ચેતવણીના અહેવાલોને ટ્રમ્પે સામાન્ય ગણાવ્યા, પુતિન સાથે શ્રેષ્ઠ સંવાદ થયો હોવાનો પણ કર્યો ઉલ્લેખ1:12 PM IST
નેપાળની જળહોનારતમાં ગુજરાતના ૨૬ પ્રવાસીઓ સંપર્કવિહોણા : રસુવાગઢી-કેરુંગ સરહદે ફસાયેલા યાત્રાળુઓની શોધખોળ તેજ : અમદાવાદ, આણંદ, ગાંધીનગર, સુરત, ખેડા, વડોદરા, અમરેલી, રાજકોટ અને વલસાડના પરિવારોમાં ચિંતા : એક મહિલા સુરક્ષિત હોવાની સત્તાવાર પુષ્ટિ : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની ૨૮ ઓગસ્ટની સવારની યાદી જાહેર; ગુજરાત સરકાર વિદેશ મંત્રાલય અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં12:13 PM IST
નરેન્દ્રભાઇના આયોજન થકી દુષ્કાળ ભૂતકાળ બન્યોઃ અમિતભાઇ શાહ : અમરેલી જિલ્લાના દુધાળા નજીક ગાગડિયો નદી પર નિર્મિત ‘ગુજરાત ગૌરવ સરોવર'નું કેન્દ્રીય ગળહમંત્રીના હસ્તે લોકાર્પણઃ સૌરાષ્ટ્રની સુકાઈ ગયેલી નદીઓને પુનર્જીવિત કરવાનું કાર્ય આવનારી પેઢીઓ માટે અમૂલ્ય ભેટઃ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમરેલી જિલ્લા પ્રભારી અને કળષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગીરથ કાર્યનો ઉત્સવ યોજાયોઃ અંદાજિત રૂ. ૪ કરોડના ખર્ચે ૮૦ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં સરોવરનું નિર્માણ, જળસંગ્રહ થકી આ વિસ્તારની ખેતી અને લોકોને તેનો લાભ મળશે12:13 PM IST
રક્ષાબંધન પર વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણઃ ભારતમાં દેખાશે નહિ : ગ્રહણ સવારે ૯:૪૩ વાગ્યે તેની મહત્તમ ક્ષમતાએ પહોંચ્યું: આ ખગોળીય ઘટના ભારતીય સમયાનુસાર સવારે ૬:૫૫ વાગ્યે પેનમ્બ્રાના પ્રારંભ સાથે શરૂ થઈ હતી : ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો ૫ કલાક અને ૩૫ મિનિટનો જેમાંથી આંશિક ચંદ્રગ્રહણનો ૩ કલાક અને ૧૬ મિનિટનો11:02 AM IST
નેપાળઃપૂરમાં મહિલાનો મૃતદેહ તણાઇ આવ્યોઃ બે લોકોએ તેની સોનાની બુટ્ટીઓ કાઢી લીધી : વીડીયોમાં મહિલાના શરીર પાસે બે પુરુષો જોવા મળે છે, એક પુરુષ લાકડાના લોગનો ઉપયોગ કરીને મૃતકના શરીરને પોતાની તરફ ખેંચે છે, ત્યારબાદ, બીજો પુરુષ શરીરને નજીક લાવવા માટે મહિલાના વાળ પકડી લે છે અને તેના કાનમાંથી બુટ્ટી કાઢતો જોવા મળે છે10:17 AM IST
ઢગલાબંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ9:31 AM IST
"ત્રણ દેશો, એક જ પર્વતીય પ્રણાલી", આબોહવા પરિવર્તનના ખતરા સામે ભારત અને ચીન સાથે મળીને કામ કરે: નેપાળના નેતા રબી લામિછાનેની અપીલ : નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના પ્રમુખે હિમાલયી ક્ષેત્રની સુરક્ષા માટે ભારત અને ચીન સાથે ગાઢ સહયોગ અને પ્રારંભિક ચેતવણી પ્રણાલી સ્થાપવા પર ભાર મૂક્યો.9:02 PM IST
ગાંધીનગર લોકસભા ક્ષેત્ર, ગુજરાત તેમજ દેશના નાગરિકોને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવતા ગાંધીનગર લોકસભા સંસદીય ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ : ભાઈ-બહેનના નિસ્વાર્થ, અતૂટ પ્રેમ અને બહેનના સંરક્ષણની પ્રતિજ્ઞાનું અને ભાઈના જીવનમાં, જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક રક્ષાબંધન છે:અમિતભાઇ શાહ:: "પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’, ‘પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના’, ‘લખપતિ દીદી’ અને ‘નમો ડ્રોન દીદી’ જેવી અનેક યોજનાઓ દ્વારા મહિલાઓને શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, આર્થિક સ્વાવલંબન અને રોજગારની તકો સાથે જોડવામાં આવી રહી હોવાનું જણાવતા અમિતભાઈ શાહ10:24 PM IST
નેપાળમાં આવશે 50 લાખ ક્યુબિક મીટરનો જળપ્રલય ? :આગામી ત્રણ દિવસ ખુબ ભારે : ચીનની મોટી ચેતવણી : કુદરતે નેપાળ સરહદે રચ્યો ડેન્જર ઝોન! પહાડ ધસી પડતાં નદીઓ પર 50 લાખ ક્યુબિક મીટરનું 'મહા તળાવ' બની ગયું :ચીનની ચેતવણી છે કે જો આ લેક બ્રીચ થયું તો આગામી 3 દિવસમાં ભયાનક તબાહી મચશે. સેના તૈનાત, બચાવ કાર્યો શરૂ9:44 PM IST
મધ્ય એશિયામાં ભારતની કૂટનીતિને નવી ધારઃ મોદી ચાર દિવસ ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝસ્તાનના પ્રવાસે : તાશ્કંદમાં વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા બાદ બિશ્કેકમાં શાંઘાઈ સહકાર સંગઠનની શિખર બેઠકને સંબોધશે : વેપાર, સંરક્ષણ, ઊર્જા અને ડિજિટલ જોડાણ અંગે મહત્ત્વની મંત્રણા; પુતિન સહિત વિવિધ રાષ્ટ્રપ્રમુખો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજાશે9:47 PM IST
અમેરિકાની પાવર સિસ્ટમને વિદેશી ખતરાથી બચાવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી : વિદેશી સાધન-સામગ્રી અને કમ્પ્યુટર સોફ્ટવેર પર પ્રતિબંધ : સાઇબર હુમલા અને તોડફોડનું જોખમ ધરાવતા વિદેશી પાવર ઉપકરણોની ખરીદી કે સ્થાપના પર રોક : સાયબર સેફ્ટી અને ગ્રીડ સુરક્ષા મજબૂત કરવા ઉર્જા મંત્રીને આકરા નિયમો બનાવવાની સત્તા સોંપાઈ10:17 PM IST
ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ૭૨મો પદવીદાન સમારોહ સંપન્ન: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિ : ૭ વિદ્યાશાખાના ૧૮ વિભાગોના કુલ ૯૦૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ; ૧૧ વિદ્યાર્થીઓને મંદિર ચંદ્રક અને ધ્વજ ચંદ્રકથી સન્માનિત કરાયા: ગાંધીજીનો જીવન સંદેશ ગઈકાલે પણ પ્રસ્તુત હતો, આજે પણ છે અને આવનારા સમયમાં પણ શાશ્વત રહેશે: અમિતભાઇ શાહ :દીક્ષાંત સમારોહ એ માત્ર પદવી મેળવવાનો ઉત્સવ નથી, પરંતુ શિક્ષણ બાદ સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને સ્વીકારવાની ક્ષણ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી10:45 PM IST
હોર્મુઝ સ્ટ્રેટ તણાવ વચ્ચે, કેનેડાએ ભારતને ખાતરી આપી: ઊર્જા અને ખાદ્ય સુરક્ષામાં પસંદગીનો ભાગીદાર બની શકે : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સાથે કેનેડાના નાણાં અને રાષ્ટ્રીય મહેસૂલ મંત્રી ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેને ઊર્જા અને ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રોમાં ભારત સાથે સહયોગ વધારવા વિશે વાત કરી12:39 AM IST
"ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે...": ટોરોન્ટોમાં ભારત-કેનેડા વચ્ચે ઐતિહાસિક આર્થિક સંવાદ : કેનેડિયન નાણામંત્રીએ માન્યો દેશનો આર્થિક દબદબો : વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ટોરોન્ટોમાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેનેડાના ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેન વચ્ચે ઊર્જા, ખાદ્ય સુરક્ષા અને ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારી મજબૂત કરવા ઐતિહાસિક સમજૂતી થઈ12:45 AM IST
સાઉદી અને તુર્કી પછી પાકિસ્તાનની જાળમાં ફસાયું કુવૈત: 'પ્રોટોકોલ એગ્રીમેન્ટ-2026' હેઠળ થયો મોટો લશ્કરી સોદો : કંગાળ સ્થિતિમાંથી બહાર આવવા માટે ખાડી દેશોની પાછળ દોડતા પાકિસ્તાને હવે કુવૈત સાથે સંયુક્ત સંરક્ષણ અને લશ્કરી સહયોગ કરાર કર્યો છે : જેના બદલામાં તેને પેટ્રો-ડોલર, વિદેશી હૂંડિયામણ અને લશ્કરી નોકરીઓ મળવાની આશા 12:47 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદમાં રક્ષાબંધનના પવિત્ર પર્વે સુરક્ષા અને સ્નેહનો અનોખો સંગમ: પોલીસ કમિશનર અને 'શી ટીમ' દ્વારા કાયદો-વ્યવસ્થાની સાથે સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું : શહેરના નાગરિકો, વૃદ્ધાશ્રમના વડીલો અને મહિલાઓ સાથે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરીને અમદાવાદ પોલીસ દ્વારા 'સુરક્ષા સાથે સંવેદના'નો સ્પષ્ટ સંદેશ પાઠવવામાં આવ્યો1:12 PM IST
સાંસ્કૃતિક નગરીમાં ભાઈ-બહેનના પ્રેમ પર્વની ભવ્ય આરાધના: જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથજી મંદિરમાં રક્ષાબંધન નિમિત્તે દિવ્ય ઉત્સવનો માહોલ : માતા સુભદ્રાજીએ ભગવાન જગન્નાથ અને બલભદ્રજીને સ્નેહસૂત્ર બાંધી પવિત્ર પરંપરા નિભાવી: દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે વિશેષ વાઘા તથા આકર્ષક રાખડીઓથી સજ્જ પ્રભુના દર્શન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા1:15 PM IST
કાલે તા.૨૯ ઓગસ્ટ એટલે નેશનલ સ્પોર્ટ્સ ડે વિશેષ : રમતવીરોની પ્રતિભા શોધવા ગુજરાતે ‘સ્પોર્ટ્સ જીનોમિક્સ કાર્યક્રમ લોન્ચ કર્યો; રમતવીરોના DNAનો અભ્યાસ કરવા સેમ્પલ લેવાની શરૂઆત કરી : આ કાર્યક્રમ હેઠળ ગુજરાત એથ્લીટ જીનોમ ડેટાબેઝ (G-AGD) તૈયાર કરાશે. આ ડેટાબેઝમાં આનુવંશિક, શારીરિક અને રમતગમતના પ્રદર્શન સંબંધિત માહિતીને એકત્રિક કરવામાં આવશે : આ પહેલનો ઉદ્દેશ જીનોમિક્સને સ્પોર્ટ્સ સાયન્સ, ફિઝિયોલોજી અને પોષણ વિજ્ઞાન સાથે સાંકળીને રમતગમતની પ્રતિભાની ઓળખ અને વિકાસ માટે વધુ વૈજ્ઞાનિક અને પુરાવા આધારિત અભિગમ વિકસાવવાનો છે. સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે: ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા11:41 AM IST
સંજીવની જેવી દવા, યમદૂત બને તે પહેલા ગુજરાત સહિતના રાજ્યોમાં દરોડા : દવાઓ બાબતે રાજ્ય સરકારની કડક પોલિસીનો ચુસ્ત અમલ કરાવવાના હર્ષભાઈ સંઘવીના સૂચન પગલે પગલે, અમદાવાદ સીપી અનુપમસિંહ ગેહલોતે ફરિયાદ મળતા જ jcp શરદ સીંઘલ સાથે ચર્ચા કરી, ડીસીપી અજિત રાજિયાણના નેતળત્વમાં ક્રાઇમ બ્રાન્ચ ટીમો મારફતે ઓપરેશન સંજીવની શરૂ કરાવ્યું : અમદાવાદ, નડિયાદ, અંકલેશ્વર, કચ્છથી શરૂ કરી જયપૂર, લખનૌ સુધી દેશના વિવિધિ રાજ્યોમાં સાથે તાર જોડાયા હોવાનો ઘટસ્ફોટઃ ક્રાઇમ બ્રાન્ચ pi વી. બી. આલને સંકલન જવાબદારી સુપરત11:06 AM IST
નડાબેટ ઇન્ડો-પાક સરહદ પર આ વર્ષે રક્ષાબંધનની દેશભક્તિ સાથે ઉજવણી : સાંસદ ગેનીબેને BSF જવાનોને બાંધી રાખડી : દેશની સરહદોની રક્ષા કરતી વીરાંગના મહિલા સૈનિકો પાસે પણ કોંગ્રેસના આગેવાનો અને ઉપસ્થિત નાગરિકોએ રાખડી બંધાવીને પરસ્પર ભાઈચારા અને સમાનતાનો સંદેશો આપ્યો:ઇન્ડો-પાક સરહદ પર દેશભક્તિના નારા અને ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો માહોલ પ્રેરણાદાયી બની રહ્યો8:14 PM IST
‘She Team’ દ્વારા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકને રાખડી બાંધી રક્ષાબંધનની ભાવસભર ઉજવણી : પોલીસવડાએ મહિલા પોલીસ કર્મચારીઓની ભાવપૂર્ણ પહેલને સહર્ષ વધાવી : જુઓ વિડિયો : સિનિયર સિટીઝન્સ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ નિવૃત્ત પોલીસ અધિકારીઓને પણ તેમના ઘરે જઈને SHE ટીમો દ્વારા રક્ષા સૂત્ર બાંધી પવિત્ર તહેવારની ઉજવણી કરાઈ1:51 PM IST
દુષ્કાળ મુદ્દે ‘આમ આદમી પાર્ટી'નું મોટું આંદોલનઃ ઇસુદાન ગઢવીના કાલથી ખંભાળિયામાં અનિશ્ચિતકાળના ધરણા : સરકાર દુષ્કાળ જાહેર કરે, સૌની યોજનાનું પાણી છોડે અને વીજબિલ માફ કરે તેવી માંગ : સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ૯૦% પાક સુકાયો : ખેડૂતોની હાલત કફોડી છતાં ભાજપ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં: ‘આપ' નેતાઓનો આક્ષેપ : ખેડૂતોનો અવાજ બનવા પ્રદેશ પ્રમુખ આપશે ધરણા : તમામ ખેડૂતોને જોડાવા આહ્વાન1:45 PM IST
સ્વ.હરસુખભાઇ સંઘાણીની આજે ૨૬મી પૂણ્યતિથિ3:37 PM IST
લાતીપ્લોટમાં નકલી તમાકુના કારખાનામાં એસઓજી ત્રાટકી : હિરેન સોનેજી અને તેના ભાઇ રાજુ સોનેજી સાથે મળી હિરેન પરફયુમરી વર્કસમાં અગાઉ પાનમસાલા બનાવતાં: કોરોના કાળથી ડુપ્લીકેટ તમાકુ બનાવી સપ્લાય કરવાનું ચાલુ કર્યાનુ રટણ : પોતાના જ ફેરીયાઓ મારફત રાજકોટ તેમજ ગોંડલ, જેતપુર, જુનાગઢ, જામનગર, મોરબી, ટંકારામાં સપ્લાય કરતાં: પાંચસો ગ્રામ તમાકુના વેંચાણ પર અઢીસો રૂપિયા જેવો નફોઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી અને ટીમની કામગીરીઃ છુટક તમાકુમાં એસેન્સની ભેળસેળ કરી ૫૦૦ ગ્રામ, ૨૦૦ ગ્રામ ૫૦ ગ્રામના ડબ્બા-પડીકીઓ બનાવી વેંચાણ કરતાં: સુગંધીત દ્રવ્યો, ભેળસેળ કરવાના મિકસચર, કેમીકલ, કથ્થાઇ પાવડર, સુગમ ટોબેકો લખેલા પતરાના નાના ડબ્બા સહિતો મુદ્દામાલ કબ્જે ચાંદીના વરખની બદલે ફૂડ પેક માટે વપરાતી સિલ્વર ફોઇલનો ભુક્કો ઉમેરતાં! એએસઆઇ રાજેશભાઇ બાળા, એએસઆઇ સિધ્ધરાજીસંહ જાડેજા અને હેડકોન્સ. સ્નેહભાઇ ભાદરકાની બાતમી નકલી તમાકુના ડબ્બા સાથે પીઆઇ એન. બી. ચોૈધરી 3:11 PM IST
પીસીબીએ મર્ડર કેસના આજીવન કેદના આરોપી સાવરકુંડલાના અકિલ સૈયદને બે પિસ્તોલ, તમંચા સાથે દબોચ્યો : અગાઉ બે પકડાયા તેની તપાસમા નામ ખુલતા કબજો લેવાયો: પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ આર.કે. જાડેજા અને ટીમની કામગીરી: એએસઆઈ મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને હેડકોન્સ. હરદેવસિંહ રાણાની બાતમી9:53 PM IST
વાત કરીએ આયુર્વેદને લગતી ગેરસમજણપૂર્ણ માન્યતાઓ અને સત્ય વિશે : રાજેશ કોટેચા : આપણા દેશની જ પ્રાચીન અને સમૃદ્ધ ચિકિત્સા પદ્ધતિ હોવા છતાં આજે પણ આયુર્વેદ વિશે સમાજમાં અનેક ગેરસમજો પ્રવર્તે છે, આવી જ કેટલીક મુખ્ય ગેરમાન્યતાઓ અને તેના વિશેના શાષાીય તથા વૈજ્ઞાનિક સત્યને સમજીએ... ગેરસમજ : આયુર્વેદ એ કોઈ માન્યતા પ્રાપ્ત પાઠ્યક્રમ નથી પરંતુ એક વૈકલ્પિક સારવાર છે.2:27 PM IST
૧૪ સ્થળો પર ફ્રી પાર્કિંગ2:49 PM IST
ફેસપેક સ્કીન કેરના નામે ડબ્બાઓમાં વ્હીસ્કીના ૯૨૪ ‘ચપલા' પેક કરી દિલ્હીથી ટ્રાન્સપોર્ટ દ્વારા રાજકોટ મોકલાયા : જુઓ વિડિયો : ઢેબર રોડ રાજકમલ ફાટક નજીક વાહન આંતરી લેવાયું: નકલી બીલ બનાવી હેરાફેરીઃ ૨.૬૫ લાખનો દારૂ જપ્ત ૨૮ પ્લાસ્ટીક કોટેડ પાર્સલ ખોલીને જોતાં અંદરથી પતરાના ડબ્બા નીકળ્યાઃ ડબ્બા ખોલતાં લાકડાના ભુસા સાથે દારૂના ચપલા નીકળ્યાઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયા અને ટીમની કામગીરીઃ કિરતસિંહ અને વાલજીભાઇની બાતમી2:18 PM IST
વિશ્વના વિજ્ઞાન જગતમાં ગુજરાતને ગૌરવવંતુ સ્થાન પ્રદાનકર્તા મહાન વિજ્ઞાનીક ડો.વિક્રમ સારાભાઈની ગૌરવગાથા : આપણું અંતિમ લક્ષ્ય ટેકલોલોજી નથી પણ છેવાડાના માનવીની સુખાકારી અને કલ્યાણ માટે ઉપયોગમાં લેવાનું સાધન છેઃ વિજ્ઞાન+ હિંસા=સર્વનાશ, વિજ્ઞાન+ માનવતા= સર્વોદય ભારતના સ્વપ્નદ્રષ્ટા ડો. વિક્રમભાઈ સારાભાઈ : ડો. વિક્રમભાઈ સારાભાઈનો જન્મ અમદાવાદ ખાતે ૧૨ ઓગષ્ટ-૧૯૧૯ ના રોજ થયેલ. તેમણે ૧૯૭૧ ડીસેમ્બરની ૩૦મીના રોજ કેરળ નજીકના થુમ્બા રોકેટ મથક નજીક સરકારી ગેસ્ટ હાઉસમાંથી વિશ્વને અલવિદા કર્યું: ભારત સરકારે તેમને મરણોત્તર ‘‘પદ્મ વિભુષણ'' એવોડૅથી નવાજેલ : ડો. વિક્રમભાઈ સારાભાઈની આગવી સુઝબુઝ અને શોધથી ૨૧મી નવેમ્બર ૧૯૬૩ના પ્રથમ રોકેટનું સફળતાપુર્વક પરીક્ષણ થયુ જેને લઇને અવકાશ વિજ્ઞાન વિકાસમાં ભારતના પ્રદાને વિશ્વને ચકિત કરી દીધુ : ડો. વિક્રમભાઈ સુભાષચંદ્ર બોઝનીઆઝાદહિંદ ફોજના ડો. કેપ્ટન લક્ષ્મીના નાની બહેન અને વિશ્વવિખ્યાત નળત્યાંગના મળણાલીની સાથે સને. ૧૯૪૨ માં લગ્નબંધનથી બંધાતા વિજ્ઞાન અને કલાનો સંગમ થયો હતો3:29 PM IST
દ્વારકાધીશ મંદિરે ધ્વજાજી ચડાવવા સંસ્થાની કથિત બનાવટી પહોંચથી રૂ.૧.૦૨ લાખ મેળવ્યાની ફરિયાદ, આરોપી ઝડપાયો : જ્ઞાતિ સંસ્થાના નામે કથિત ખોટી પહોંચ બનાવી તેમાં ખોટી સહી કરી સાચી તરીકે ઉપયોગ કર્યાનો ફરિયાદમાં આરોપઃ બપોરે ગુનો નોંધાયા બાદ એ જ રાત્રે આરોપીની અટક; પો.સબ.ઇન્સ. નરેન્દ્રસિંહ ગોહિલે તપાસ સંભાળી11:39 AM IST
સાયલા નજીક વાહને પૂજારીને લગાવી ટક્કર11:04 AM IST
કેશોદની હવેલીઓમાં હૃદય રૂપી હિંડોળામાં બિરાજતા ‘લાલા'ને ઝૂલાવી ધન્યતા અનુભવતા વૈષ્ણવો : વર્ષાઋતુમાં ખીલી ઉઠેલ પ્રાકૃતિય સૌંદર્ય વચ્ચે આત્મા એ પરમાત્મા તરફ ધ્યાન કેન્દ્રિત કરવા નો અનેરો અવસર : જુદી જુદી પાંચ હવેલીઓમાં વૈષ્ણવોના મહાપર્વ સમા હિંડોળા મહોત્સવની ભવ્ય ઉજવણીઃ દરરોજ દર્શનનો મોટી સંખ્યામાં લાભ લેતા ભાવિકોઃ વૈષ્ણવાચાર્યોની વિશેષ ઉપસ્થિતિ10:53 AM IST
ભાદર ડેમમાં માત્ર ૨૩% પાણીઃ સિંચાઈ માટે પાણી છોડી શકાય તેમ નથી : સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જગતના તાતની હાલત કફોડીઃ સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા : ૩૪ ફૂટની સપાટી સામે હાલ માત્ર ૧૮.૫ ફૂટ પાણી બચ્યું: ૨૦ લાખ લોકોની પીવાની પાણીની જીવાદોરી સમાન ડેમમાં ૧૫૮૪ MCFT જથ્થો બચ્યોઃ ખેડૂતોના મગફળી, કપાસના પાક બળી જવાની ભીતિ, માર્ચ પછી સૌની યોજના જ સહારો11:01 AM IST
સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર શ્રાવણ માસ-નાળિયેરી પૂનમ- રક્ષાબંધન પર્વ નિમિત્તે નારિયેળીના પાન-દિવ્ય વાઘાનો શણગાર : પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા શ્રાવણ માસ ભવ્ય મહોત્સવમા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર- અન્નકૂટના દર્શનનો લાભ લેવા આમંત્રણ12:11 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
ટેક્નોલોજી જગત અને વોલ સ્ટ્રીટમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને ખૌફનાક ધડાકો: માત્ર ૫ મિનિટની અંદર ગૂગલને રૂ. ૪૮ લાખ કરોડનું ભયાનક નુકસાન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો મોટો ફૂગ્ગો ધડાકાભેર ફૂટી જતાં આલ્ફાબેટના શેરમાં સનસનાટીભર્યો કડાકો : દુનિયાભરના શેરબજારને હચમચાવી દેતી આ આફતમાં દિગ્ગજ ટેક કંપનીઓની માર્કેટ કેપ ધોવાઈ જતાં રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક બજારમાં હાહાકાર5:16 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મધ્ય પૂર્વના દેશ ઈરાનમાંથી આર્થિક તબાહી અને મોંઘવારીનો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: એક પ્લેટ સાધારણ ભોજનની કિંમત સાંભળીને જ આખી દુનિયાના લોકોની આંખો પહોળી થઈ ગઈ: ઈરાનમાં બેફામ મોંઘવારીના રાક્ષસ સામે પ્રજા ત્રાહીમામ-ત્રાહીમામ : દેશનું ચલણ ઈરાની રિયાલ ધૂળધાણી થઈ જતાં ખાવાપીવાની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા:અનાજનો એક-એક દાણો મેળવવા તરસતી ગરીબ જનતાની કરૂણ હાલત જોઈને દુનિયાભરના લોકોના છાતીના પાટિયા બેસી ગયા5:17 PM IST
વિશ્વની મહાસત્તા અમેરિકાની ધરતી પરથી અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: ઓરેગન એરપોર્ટ નજીક આકાશમાં જ બે હેલિકોપ્ટર વચ્ચે સણસણાટ કરતાં ભયાનક અકસ્માતમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત: વાતાવરણમાં અરેરાટી : હવામાં જ વિસ્ફોટ થતાં સળગતા હેલિકોપ્ટરના પતરાં કાગળની જેમ નીચે ખાબક્યા:આકાશમાંથી વરસતા મોતનો ગોઝારો મંજર જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા5:16 PM IST
મહિલા ક્રિકેટમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીઓની એન્ટ્રી પર ભારે હોબાળો: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિર્ણય બાદ અનાયા બાંગરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીએ મચાવી સનસનાટી : દક્ષિણ આફ્રિકાની સ્ટાર ઓલરાઉન્ડર મરિઝાન કેપે નિર્ણયને ગણાવ્યો 'હાસ્યાસ્પદ'; પૂર્વ ક્રિકેટર સંજય બાંગરની પુત્રી અનાયાએ ટીકાકારોને આપ્યો સણસણતો જવાબ.7:20 PM IST
પાકિસ્તાન ક્રિકેટમાં ફરી રાજકારણ અને પક્ષપાતનો બોમ્બ ફૂટ્યો: ઝડપી બોલર શાહનવાઝ દહાનીએ આદિવાસી નેતાને મળી સિલેક્શન કમિટી સામે ખોલ્યો મોરચો : પીસીબી (PCB) ની પસંદગી પ્રક્રિયામાં સગાવાદ અને પૂર્વગ્રહના આરોપોથી સસનાટી; ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરવા છતાં ટીમમાંથી બહાર રાખવા સામે દહાનીએ ઉઠાવ્યા ગંભીર સવાલો.6:01 PM IST
શ્રીલંકા સામે 1-0થી ટેસ્ટ શ્રેણી કબજે કર્યા બાદ ગૌતમ ગંભીરનું મોટું વિધાન: "ટેસ્ટ ક્રિકેટમાં ટેલેન્ટ કરતાં ચારિત્ર્ય અને માનસિક મજબૂતાઈ વધુ જરૂરી"; વિરોધી ટીમના સોનલ દિનુષાના પણ કર્યા મુક્તકંઠે વખાણ : કોલંબો ટેસ્ટ ડ્રો થતાં ભારત ક્લીન સ્વીપથી ચૂક્યું છતાં શ્રેણી પર જમાવ્યો કબજો; ભારતીય મુખ્ય કોચે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને યુવા ખેલાડીઓના પ્રદર્શન અને ખેલદિલીની કરી પ્રશંસા.5:07 PM IST
લોર્ડ્સના મેદાન પર બાબર આઝમની ફજેતી: પેવેલિયનથી બેટિંગ માટેનો લાંબો પ્રવાસ તો લાંબો રહ્યો, પણ ક્રીઝ પર ટક્યા વગર જ પવેલિયન પરત ફરતા સોશિયલ મીડિયા પર હાસ્યનું મોજું! : "ચા ઠંડી પડે તે પહેલાં પાછા આવી ગયા": પાકિસ્તાની કેપ્ટન માત્ર ૮ રન બનાવી આઉટ થતાં નેટીઝન્સે મજાકિયા મીમ્સનો વરસાદ વરસાવ્યો; ચાહકોની કમેન્ટ્સ વાયરલ8:13 PM IST
પ્રો ગોવિંદા સીઝન 4માં નાગપુર નિન્જાઝે ઇતિહાસ રચ્યો: સતત બીજા વર્ષે ટાઇટલ જીતી બન્યા ચેમ્પિયન, ₹75 લાખનું રોકડ ઇનામ કર્યું નામે : મુંબઈના વર્લી નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ખાતે દહીં હાંડીનો રોમાંચક જંગ; સૂર્યકુમાર યાદવ અને એકનાથ શિંદેની હાજરીમાં વિજેતાઓને ટ્રોફી એનાયત, ખેલને ઓલિમ્પિક્સ સુધી લઈ જવાનો સંકલ્પ.5:32 PM IST
લોર્ડ્સના મેદાન પર પાકિસ્તાની બોલરોનું પરાક્રમ: મોહમ્મદ અબ્બાસ અને મોહમ્મદ અલીની ઘાતક બોલિંગ સામે પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની બેટિંગ લાઇન-અપ ધ્વસ્ત : વરસાદથી ખોરવાયેલા પ્રથમ દિવસે પાકિસ્તાને રમત પર મજબૂત પકડ જમાવી; મોહમ્મદ અબ્બાસે કરિયરની 900મી ફર્સ્ટ ક્લાસ વિકેટ સાથે જો રૂટ અને બેન ડકેટ જેવા દિગ્ગજોને પેવેલિયન ભેગા કર્યા.4:49 PM IST
પરદેશમાં પંજાબી મહેમાનગતિની અનોખી મિસાલ: પેરિસમાં તાવથી પીડાતી પ્રીતિ ઝિંટા માટે અજાણ્યા પરિવારે ઘરેથી મોકલ્યા ગરમાગરમ 'કઢી-ભાત' : વિદેશની ધરતી પર બીમાર પડેલી બોલીવૂડની 'ડિમ્પલ ગર્લ' ઘરમાં બનેલું દેશી કમ્ફર્ટ ફૂડ જોઈને ભાવુક થઈ; સોશિયલ મીડિયા પર ફેવરિટ ટિફિનનો વિડિયો શેર કરીને વ્યક્ત કર્યો આભાર.4:54 PM IST
૪૬ વર્ષ પહેલાં સ્વરકોકિલા લતા મંગેશકરે ગાયેલું એ કાલજયી ગીત આજે પણ અમર: 'ચંબલ કી કસમ'નું રક્ષાબંધન ગીત સાંભળીને આજે પણ આંખો ભીની થઈ જાય છે : ચાંદ મારફતે દૂર રહેલા ભાઈને સંદેશો મોકલતી બહેનની અદ્ભુત વેદના; ફરીદા જલાલ અને રાજકુમાર પર ફિલ્માવાયેલું આ ગીત આજે પણ રક્ષાબંધન પર બહેનોની પહેલી પસંદ.6:09 PM IST
‘જેલર ૨'નો દબદબો યથાવત, વિશ્વભરમાં રૂ.૮૦૦ કરોડનો આંકડો પાર કર્યો : ‘જેલર ૨' બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. માત્ર ૧૮ દિવસમાં, ફિલ્મે વિશ્વભરમાં રૂ.૮૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો છે : ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન રૂ.૫૩૩.૭૫ કરોડ પર પહોંચી ગયું છે, જે તેને ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બનાવે છે10:16 AM IST
યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટોક્સિક' રિલીઝ થતાં જ વિવાદોના વંટોળમાં: મહિલાઓના આપત્તિજનક ચિત્રણ અને જાતીય શોષણના દ્રશ્યો સામે અન્નામલાઈએ સેન્સર બોર્ડ સામે લાલ આંખ કરી : સુપરસ્ટાર યશની ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં મહિલાઓ પ્રત્યેના ભેદભાવપૂર્ણ વલણથી રોષ; સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના પ્રમાણપત્ર અને કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો.5:05 PM IST
કૃતિ સેનનના બિકીની બોલ્ડ લુક પર પ્રહારો કર્યા બાદ કંગના રનૌતે ટ્રેડિશનલ અંદાજમાં ઉજવ્યું રક્ષાબંધન: બ્લુ બાંધણી સાડીમાં શેર કરી સ્નેહસભર તસવીરો : GIVA જાહેરાત વિવાદ વચ્ચે ભાઈ અક્ષત રનૌતના કાંડે રાખડી બાંધીને કંગનાએ ભારતીય સંસ્કૃતિનો આપ્યો સંદેશ; ક્રિતીની ટ્રોલિંગ બાદ સોશિયલ મીડિયા પર બોલિવૂડ ક્વીનની ટ્રેડિશનલ સ્ટાઇલ વાયરલ.4:42 PM IST







































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






































































































































































