ફડણવીસને રાજતિલક : મહારાષ્ટ્રના ત્રીજી વખત ‘નાથ' બનશે દેવેન્દ્ર ફડણવીસ : ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નેતા પદે સર્વાનુમતે વરણી : કાલે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે : શિંદે અને અજિત પવાર ડેપ્યુટી સીએમ બનશે : મહાયુતિના નેતાઓ રાજયપાલને મળ્યા : સરકાર રચવા દાવો : શપથ સમારોહમાં પીએમ મોદી, ભાજપના મુખ્યમંત્રીઓ, વગેરે હાજર રહેશે3:21 PM IST
ખેડૂતોને અપાયેલા વચનો કયાં ગયા ? હક્ક આપવામાં કંજુસાઇ કેમ ? : ખેડૂત આંદોલન મામલે ઉપરાષ્ટ્રપતિ લાલઘુમ : કેન્દ્ર સરકારને આડે હાથ લીધી : ખેડૂતોની સમસ્યાઓ અંગે ચિંતા વ્યકત કરી : ખેડૂત પરેશાન અને પીડિત છે : લેખિત વચનો આપો છો પણ પાળતા કેમ નથી ? ખેડૂતો સાથે તત્કાલ મંત્રણા શરૂ કરવા કેન્દ્રને સૂચના 10:44 AM IST
કન્નડ ફિલ્મ પરંપરાને કારણે બેંગલુરુ જિલ્લા તંત્રનો મોટો નિર્ણય: પુષ્પા 2 રાત્રે બતાવવામાં આવશે નહીં. : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ પુષ્પા-2ની ઘણા સમયથી ચાહકો રાહ જોઈ રહ્યા હતા. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખુલતાની સાથે જ તેને દેશભરમાં જોરદાર વેચાણ મળ્યું 12:33 AM IST
મહાકુંભ માટે IRCTCની ધમાકેદાર ઓફર : મુંબઈથી પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન: જાણો ભાડું સહિતની વિગત : IRCTCએ મુંબઈથી પ્રયાગરાજ સુધી સાત દિવસ અને આઠ રાત માટે ટૂર પેકેજ જાહેર કર્યું:. જાન્યુઆરીમાં મુંબઈના પનવેલકરજત અને પૂણેથી બુકિંગ થશે: માત્ર મહાકુંભમાં જ નહીં પરંતુ અયોધ્યા, વારાણસીમાં પણ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા લઈ જશે.11:07 PM IST
'ઇસ્કોન પર પ્રતિબંધ નહીં લાગે' :'ભારત નવા બાંગ્લાદેશને સમજે : વિદેશ સચિવની ઢાકા મુલાકાત પહેલા યુનુસ સરકારનું નિવેદન : બાંગ્લાદેશ સરકારના પ્રભારી મંત્રી મહફૂઝ આલમે એક પોસ્ટ શેર કરતા કહ્યું કે ભારતે તેની વિચારસરણી બદલવી પડશે અને નવા બાંગ્લાદેશની વાસ્તવિકતાઓને સમજવી પડશે: મહફૂઝે કહ્યું કે જો પૂર્વ પીએમ શેખ હસીનાને સજા થશે તો ભારત પાસેથી પ્રત્યાર્પણની માંગ કરવામાં આવશે.10:46 PM IST
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલા સામે વિશ્વમાં ઉઠ્યો અવાજ:બ્રિટિશ સાંસદે કહ્યું- યુનુશ સરકાર તેની જવાબદારી ક્યારે સમજશે ? : બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલે પણ બાંગ્લાદેશમાં હિંદુ સમુદાયના લોકો પર થયેલા હુમલાની આકરી નિંદા કરી છે. આ સિવાય અમેરિકામાં રહેતા બાંગ્લાદેશી મૂળના હિંદુઓએ વ્હાઈટ હાઉસ સામે બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા અને ધાર્મિક નેતા ચિન્મય દાસની મુક્તિની માંગ સાથે પ્રદર્શન કર્યું9:54 PM IST
ભારત તમારું મૃત્યુ આવી રહ્યું છે:જૈશ આતંકવાદી અઝહરે 20 વર્ષ બાદ પીએમ મોદી અને નેતન્યાહુ વિરુદ્ધ ઝેર ઓક્યું : આતંકવાદી મસૂદ અઝહરે ભારતને ધમકી આપતા કહ્યું કે અમે તમને બધાને એટલી શક્તિશાળી બંદૂકો સાથે કાશ્મીર મોકલીશું કે તમામ ટેલિવિઝન એન્કર ધ્રૂજી જશે અને પૂછશે કે આ હથિયારો ક્યાંથી આવ્યા છે: આતંકવાદી અઝહરે પોતાના ભાષણ દરમિયાન કહ્યું, “અલ્લાહની વાત અને જેહાદમાં વિશ્વાસ ન રાખનારા ડરપોક શાસકોએ અમને કાશ્મીર, પેલેસ્ટાઈન અને અન્ય મુસ્લિમ ભૂમિમાં હાર તરફ ધકેલી દીધા છે. 9:52 PM IST
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા સામે વિશ્વમાં ઉઠ્યો અવાજ : બ્રિટિશ સાંસદે કહ્યું- ક્યારે સમજશે યુનુસ સરકાર જવાબદારી : બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલે બાંગ્લાદેશમાં હિંદુ સમુદાયના લોકો પર થયેલા હુમલાની આકરી નિંદા કરી :અમેરિકામાં રહેતા બાંગ્લાદેશી મૂળના હિંદુઓએ વ્હાઈટ હાઉસ સામે બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા અને ધાર્મિક નેતા ચિન્મય દાસની મુક્તિની માંગ સાથે પ્રદર્શન કર્યું8:33 PM IST
અજિત પવારને સવાર-સાંજ શપથ લેવાનો અનુભવ: પ્રેસ કોન્ફરન્સમાં શિંદેના નિવેદનથી હાસ્યનું મોજું રેલાયું : શિંદેને શપથ વિશે પૂછ્યું જેના જવાબમાં શિંદેએ કહ્યું કે તમારે સાંજ સુધી રાહ જોવી પડશે. ત્યારે NCP પ્રમુખ અજિત પવારે કહ્યું, તેમની (એકનાથ શિંદે) તો સાંજ સુધીમાં ખબર પડી જશે, પણ હું શપથ લેવાનો છું.6:41 PM IST
મહાકુંભમાં દુકાનોના ભાડા ....રૂ.૯૨ લાખમાં કચોરીની દુકાન, લાડુની દુકાન માટે રૂ.૭૬ લાખ : દેશ-દુનિયાની લગભગ ૪૦ કરોડ લોકો મહાકુંભ મેળામાં પહોંચવાની આશા છે : એક પ્લેટ કચોરીની કિંમત ભલે ૩૦ રૂપિયા હોય પરંતુ લગભગ ૯૦૦ સ્કવેર ફૂટની દુકાનનું ભાડુ ૯૨ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું: મહાકુંભના આયોજનને જોતાં તંત્રએ ૧૦ હજાર સ્ટોલ વેચવાનો ટાર્ગેટ રાખ્યો : ભવ્ય આયોજનમાં કમાણીની અપાર શકયતાઓને જોતાં દરેક વેપારી ત્યાં દુકાન લગાવવા ઈચ્છે છે : પ્રયાગરાજ મહાકુંભનું આયોજન ૧૩ જાન્યુઆરી ૨૦૨૫થી શરૂ થશે10:07 AM IST
મહારાષ્ટ્રમાં ગૌશાળા અને પાંજરાપોળ ના સેંકડો કાર્યકરોએ ગૌ સંસ્કૃતિની વાત કરી વધુ મતદાન માટે પ્રેરિત કર્યાઃ ડો. ગીરીશ શાહ : એનીમલ વેલફેર બોર્ડના સભ્ય ડો. ગીરીશ શાહે દેવેન્દ્ર ફડણવીસને મળી જીવદયાના અનેકવિધ પ્રશ્રોની ચર્ચા કરીઃ ગૌશાળા સંચાલન માટે ખાલી અને ઉજજડ જમીન ઉપર ગૌચર :મહારાષ્ટ્રમાં ૧૦ હજાર ગૌશાળા અને પાંજરાપોળના કાર્યકતા/સતત કાર્યરત પશુ-પક્ષીઓના રક્ષણ- ઓર્ગેનિક ખેતી માટે 4:36 PM IST
લદ્દાખના લોકોને કેન્દ્ર સરકારની મોટી ભેટ :સરકારી નોકરીમાં સ્થાનિક લોકોને 95% અનામતનો પ્રસ્તાવ. : લેહ એપેક્સ બોડી (LAB) અને કારગીલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA) લાંબા સમયથી લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા, બંધારણની છઠ્ઠી સૂચિમાં કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ કરવા અને પ્રદેશ માટે વિશેષ જાહેર સેવા આયોગની સ્થાપનાની માંગ કરી રહ્યા છે1:21 PM IST
વૃદ્ધ અને ખેલાડીઓ માટે સબસિડી ક્યારે પુનઃસ્થાપિત થશે?રેલવે મંત્રીએ સંસદમાં કહ્યું- દરેક યાત્રીને 46% વળતર મળે છે : રેલ્વે મંત્રી વૈષ્ણવે કહ્યું કે જે રીતે વાજપેયીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દરમિયાન આખો દેશ રસ્તાઓ દ્વારા જોડાયેલ હતો, તે જ રીતે દેશના નાના અને મધ્યમ રેલ્વે સ્ટેશનોનો પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસ કરવામાં આવી રહ્યો છે.1:13 PM IST
ખેડૂતો મામલે ઉપાધ્યક્ષ જગદીપ ધનખરે સવાલ ઉઠાવતા કોંગ્રેસમાં ખુશી : કહ્યું - અમો 5 વર્ષથી મુદ્દા ઉઠાવી છીએ : ઉપાધ્યક્ષ જગદીપ ધનખરે ખેડૂતોના વિરોધને લઈને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા:તેમણે સીધા કૃષિ મંત્રી પર નિશાન સાધ્યું:હવે કોંગ્રેસે આ મામલે ખુશી વ્યક્ત કરી: કોંગ્રેસે કહ્યું અમે અને અમારી પાર્ટી છેલ્લા 5 વર્ષથી આ જ સવાલ પૂછી રહ્યા છીએ.1:14 PM IST
મોર્નિંગ વોકથી પાછો ફર્યો દીકરો સ્તબ્ધ :દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડર; માતા-પિતા અને બહેનની કરપીણ હત્યા : એક જ પરિવારના ત્રણ લોકોની નિર્દયતાથી હત્યા:દંપતી અને તેમની પુત્રીના મૃતદેહ ઘરમાં મળ્યા : દીકરો મોર્નીગ વોક કરીને પાછો આવ્યો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ:આજે મૃતક યુગલની લગ્નની વર્ષગાંઠ હતી11:20 AM IST
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને કર્ણાટક હાઇકોર્ટની મોટી રાહત :ઇલેકટોરલ બોન્ડ ખરીદવા માટે દબાણ કરવા અંગેનો કેસ રદ કર્યો : રાજ્યના પૂર્વ ભાજપ અધ્યક્ષ નલિન કુમાર કટીલ વિરુદ્ધ વેપારી સંસ્થાઓને ઇલેકટોરલ બોન્ડ ખરીદવા માટે દબાણ મુકવાનો ફોજદારી ગુનો દાખલ હતો જેને અદાલતે રદ કર્યો:આ કેસમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ સહ-આરોપી હતા.9:15 PM IST
8મા પગાર પંચને લઈને મોટી અપડેટ :શું 48 લાખ કામદારો, 65 લાખ પેન્શનરોને વધુ રાહ જોવી પડશે? : રાજ્યસભાના સાંસદો જાવેદ અલી ખાન અને રામજી લાલ સુમને સંસદના સત્રમાં આઠમા પગાર પંચની રચના અંગે પ્રશ્ન પૂછ્યો હતો. સાંસદો જાણવા માગે છે કે શું સરકાર બજેટ 2025 દરમિયાન આઠમા પગાર પંચની સ્થાપના માટે સક્રિય છે ?10:08 PM IST
હવામાન : પર્વતોમાં તીવ્ર ઠંડી : હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું : ધુમ્મસ દિલ્હી - યુપીને ઘેરશે : ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું : શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 1.3 ડિગ્રી નોંધાયું જ્યારે સ્કીઇંગ માટે લોકપ્રિય પર્યટન સ્થળ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 2.6 ડિગ્રી નોંધાયું : હિમાચલના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ7:55 AM IST
ઉત્તર કોરિયામાં ઇમર્જન્સી લાગુ : અનેક શહેરોમાં હોબાળો : દેખાવકારો રસ્તા પર ઉતર્યા : અનેક ગાડીઓમાં તોડફોડ -આગચંપી : જુઓ વિડિયો : પોલીસ અને દેખાવકારો સામેસામે: દક્ષિણ કોરિયામાં ચોતફ ભારેલા અગ્ની જેવો માહોલ : રાષ્ટ્રપતિની પત્ની વિરુદ્ધ કૌભાંડનો આક્ષેપ કરાયો :કૌભાંડની તપાસ કરવાની માંગ ફગાવતા વિપક્ષો ભડક્યા11:03 PM IST
શહીદની પત્ની કેમ લગાવે છે કોર્ટના ચક્કર? કેન્દ્ર પર સુપ્રીમકોર્ટ સખ્ત :દંડ પણ લગાવ્યો : સુપ્રીમ કોર્ટે જમ્મુમાં આતંકવાદ વિરોધી પેટ્રોલિંગ દરમિયાન બલિદાન આપનાર સૈનિકની પત્નીને ઉદાર કુટુંબ પેન્શન આપવાના આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલ (એએફટી)ના આદેશ સામે અપીલ કરવા બદલ કેન્દ્ર સરકારને રૂ. 50,000નો દંડ ફટકાર્યો 11:49 PM IST
બેંક ખાતામાં કેટલા લોકોને નોમિની બનાવી શકાય:નાણામંત્રીએ જણાવ્યા નિયમો :સાયબર ફ્રોડને રોકવા બનાવ્યો માસ્ટર પ્લાન : બેંકિંગ કાયદા (સુધારા) બિલ, 2024 લોકસભામાં પસાર થયું :કેટલાક વિપક્ષી સાંસદોએ કહ્યું કે દેશની વર્તમાન બેંકિંગ સિસ્ટમ નબળી છે તો તેના જવાબમાં સીતારમણે કહ્યું કે ભારતીય બેંકોની સ્થિતિ ઘણી મજબૂત છે અને તેનાથી દેશની અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો થઈ રહ્યો છે9:40 AM IST
સાઉથ કોરિયાએ 6 કલાક પછી માર્શલ લોનો નિર્ણય પલટાવ્યો : ઉત્તર કોરિયાનું કયું કનેક્શન છે જેની આગળ રાષ્ટ્રપતિ ઝૂકી ગયા? : દેશમાં માર્શલ લો એટલે કે કટોકટી લાદવાના થોડા કલાકો બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો : તેમના દ્વારા કટોકટી લાદવામાં આવ્યા બાદ દેશભરમાં જોરદાર દેખાવો થયા હતા : ઉપરાંત, સંસદમાં સાંસદોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું અને રાષ્ટ્રપતિને નિર્ણય પાછો ખેંચવાની ફરજ પાડી7:38 AM IST
અયોધ્યા રામ મંદિર પરિસરમાં 6 વધુ મંદિરોનું નિર્માણ : જાણો ઉદ્ઘાટનના એક વર્ષ બાદ કેટલું કામ પૂર્ણ થયું છે. : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પ્રથમ વખત રામલલાના મંદિર પરિસરમાં અન્ય દેવી-દેવતાઓના મંદિરોની તસવીરો જાહેર કરી:સૂર્ય મંદિર, ગણેશ મંદિર, શિવ મંદિર, દુર્ગા મંદિર, અન્નપૂર્ણા મંદિર અને હનુમાન મંદિર વગેરેનો સમાવેશ 11:21 PM IST

જનઆંદોલન......

વિરોધ પ્રદર્શન

ફસ ગયે યારો.....

લોન્ચિંગ.....
અકિલા સોશ્યિલ મીડિયાડીસા પાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેએ પ્રમુખ સહીત વોર્ડ-3ના સભ્યપદેથી રાજીનામું આપ્યું :ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ : ધારાસભ્ય પ્રવીણ માળી ખોટા કામ કરવા દબાણ કરતા ,માનસિક ત્રાસ આપતા: સંગીતાબેન દવે તેમના વોર્ડના લોકો સાથે બ્રહ્મસમાજના આગેવાનો સાથે બનાસકાંઠા કલેક્ટરને રાજીનામું આપવા પહોંચ્યાં હતા8:14 PM IST
કાલે ૫ ડિસેમ્બર એટલે "વિશ્વ જમીન દિવસ" : “સ્વસ્થ ધરા, ખેત હરા”ના મૂળમંત્રને ચરિતાર્થ કરતી “સોઇલ હેલ્થ કાર્ડ યોજના" છેલ્લા બે દાયકામાં ગુજરાતના ખેડૂતોને ૨.૧૫ કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું : સોઇલ હેલ્થ કાર્ડ યોજના થકી ગુજરાતના અનેક ખેડૂતોએ પોતાની બિન-ખેતીલાયક જમીનને ખેતીલાયક બનાવી: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ : જમીનના પૃથ્થકરણ માટે ગુજરાતમાં ૧ સૂક્ષ્મ તત્વ અને ૨૧ જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત : પ્રયોગશાળાના પૃથ્થકરણ રિપોર્ટના આધારે તૈયાર થાય છે સોઇલ હેલ્થ કાર્ડ : જમીનમાં ૧૨ તત્વોના (N, P, K, pH, EC, Fe, Cu, Zn, OC, S, B, Mn) પ્રમાણની મળે છે જાણકારી : બિનજરૂરી રસાયણિક ખાતરનો ઉપયોગ મર્યાદિત કરવા ગુજરાત સરકારનો આગવો અભિગમ : જમીનની તંદુરસ્તી માટે આ અનોખી યોજના અમલમાં મૂકવા વાળું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય1:17 PM IST
સાવધાન.. ખાસ પ્રકારની કીટ કોરોના માફક ડ્રગ્સનું સેવન કર્યુ છે કે કેમ? તેની જાણ એસઓજીની ટીમને કરી આપશે... : ડ્રગ્સ વિરૂદ્ધનો જંગ હવે પરાકાષ્ઠાએ, ગૂજરાતમાં સહુ પ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટની રચનાના પગલે પગલે હવે સુરત સીપી અનુપમસિંહ ગેહલોત વધુ એક ડગલું આગળ વધ્યા... નવા વર્ષની ઉજવણીના દિવસો પહેલા જ ડ્રોન ચેકીંગ સાથે મોંઢાની લાળ ચાડી ખાઇ જશે ક્રાઇમ બ્રાન્ચ વડા રાદ્યવેન્દ્ર વસ્ત અને ડીસીપી રાજદીપસિહ નકુમના માર્ગદર્શનમાં પીઆઇ અશોક ચોધરી ટીમ મેદાને પડશે4:16 PM IST
છેલ્લા બે દાયકામાં ગુજરાતના ખેડૂતોને ૨.૧૫ કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ : કાલે ૫ ડિસેમ્બર એટલે ‘‘વિશ્વ જમીન દિવસ'': ‘‘સ્વસ્થ ધરા, ખેત હરા''ના મૂળમંત્રને ચરિતાર્થ કરતી ‘‘સોઇલ હેલ્થ કાર્ડ યોજના'' : સોઇલ હેલ્થ કાર્ડ યોજના થકી ગુજરાતના અનેક ખેડૂતોએ પોતાની બિન-ખેતીલાયક જમીનને ખેતીલાયક બનાવીઃ કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલઃ જમીનના પળથ્થકરણ માટે ગુજરાતમાં ૧ સૂક્ષ્મ તત્વ અને ૨૧ જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરતઃ પ્રયોગશાળાના પળથ્થકરણ રિપોર્ટના આધારે તૈયાર થાય છે સોઇલ હેલ્થ કાર્ડ.4:12 PM IST
બંગાળી કારીગરે ૧૭.૫૦ લાખનું સોનુ ચોર્યુઃ સકંજામાં : પ્રહલાદ રોડના ધાનક હાઉસ જીકેડી જ્વેલ્સ પ્રા.લિ. નામના સોનાના દાગીના બનાવવાના કારખાનામાં બનાવ : ૧૦ ઓરડીઓ-પાંચ ગેરેજ-૧ શોરૂમ - પાનની દુકાન બધું તોડી પડાયું: ફેન્સીંગ કરી લેવા કલેકટરના આદેશો : ગિરીશભાઇ ધાનકની ફરિયાદ પરથી બંગાળી કારીગર સાગોરહુશેન મીનરલ એસકે સામે ગુનોઃ પોતાને તથા બીજા કારીગરોને દાગીના બનાવવા સોનુ અપાય તેમાંથી થોડુ થોડુ બઠ્ઠાવી લેતો હતોઃ હિસાબમાં અઢી ગ્રામની ઘટ જણાતાં શેઠને વાત કરીઃ સીસીટીવી ફૂટજેમાં ભાંડો ફુટયોઃ એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ, પીએસઆઇ ડાંગી અને ટીમે તપાસ આદરી3:12 PM IST
એસઓજીની હેટ્રીકઃ મોરબીથી ગાંજો લઇ રાજકોટ આવી રહેલો જગદીશ રાજસ્થાની પકડાયો, ભાગી ગયેલો સુનિલ પણ સકંજામાં : ૩૧મી ડિસેમ્બર આવી રહી છે ત્યારે માદક પદાર્થોના દૂષણને ડામી દેવા ટીમો સક્રિયઃ બે દિ'માં ત્રણ દરોડા : અગાઉ રાજકોટમાં રહી વેલ્ડીંગ કામ કરી ચુકેલા શખ્સને ૯ કિલો ગાંજા સાથે પકડી લેવાયોઃ તપાસમાં ચોંકાવનારી વિગતો ખુલવાીન શક્યતાઃ પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ માજીરાણા, એએસઆઇ ખેર અને ટીમની કાર્યવાહીઃ ઇન્દ્રસિંહ જાડેજા, હાર્દિકસિંહ પરમારની બાતમી : ગઇકાલે એમડી સાથે ઝડપાયેલો વેરાવળનો દિલાવર સુમરા ઉનાના મુંજાવર પાસેથી ડ્રગ્સ લાવ્યો હતોઃ રાજકોટ મહિલાને આપવાનો હતોઃ એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. જીજ્ઞેશ અમરેલીયાની બાતમીથી થઇ હતી કામગીરી11:13 AM IST
સીવીલ હોસ્પીટલમાં ભ્રષ્ટાચારથી ખદબદતા મેડીકલ સ્ટોરમાં સંચાલકની મોનોપોલી નફાખોરી પોષી રહી છે : ગરીબ દર્દીઓને રાહત દરે દવા મળી રહે તે માટે વર્ષોથી એક હથ્થુ કોન્ટ્રેકટ રદ કરી નવા ટેન્ડરો મંગાવવાની લાખાણી-રાવલની માંગણી :સીવીલ હોસ્પીટલની અંદર એક જ મેડીકલ સ્ટોર્સ હોવાની સ્પષ્ટ નિતી હોવા છતા બીજો ખાનગી મેડીકલ સ્ટોર્સ ઉભો કરી ગરીબ દર્દીઓના ખીસ્સા ખંખેરાય છે રાહત દરથી ચાલતા મેડીકલ સ્ટોરમાં સારૂ એવુ ડીસ્કાઉન્ટ આપવામાં આવે છે ત્યારે હોસ્પીટલમાં ચાલતા મેડીકલ સ્ટોરમાં નામ પૂરતું જ ડીસ્કાઉન્ટ આપી ઉઘાડી લુટ ચલાવાઈ રહી છે2:58 PM IST
બપોરે ફેસબૂક લાઇવ કરી ગાળો દીધી, મોડી રાતે ટોળકી રચી હીચકારો હુમલોઃ કૂક ગોરવ નેપાળીની હત્યાનો પ્રયાસ : કાલાવડ રોડ કાઠીયાવાડી જલ્સા હોટેલ નજીક મોડી રાતે આંતરીને રાજન છેત્રી સહિતના પાંચ શખ્સો છરી-ધોકાથી તૂટી પડયા : ગોૈરવના કુટુંબી ભાઇ શાહબાઝને નેપાળમાં રાજકોટ રહેતાં રાજન છેત્રીના ભાઇ સાથે ડખ્ખો થયો હતોઃ તેનો ખાર રાખી રાજને ગત બપોરે ગોૈરવને ફેસબૂક પર લાઇવમાં ‘આવી જા મેદાન'માં કહી ગાળો દીધી પછી રાતે અજાણ્યા ચાર શખ્સો સાથે મળી મારી નાખવાનો પ્રયાસ કર્યોઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો :હુમલો થતાં ગોૈરવ સાથેનો કુટુંબી ભાઇ વિશાલ જીવ બચાવીને ભાગ્યોઃ સગાને બોલાવીને આવ્યો ત્યાં ગોૈરવ લોહીલુહાણ મળ્યો3:11 PM IST
પંચનાથ ટ્રસ્ટ દ્વારા બે વર્ષથી ‘જ્ઞાનનો વહેતો પ્રવાહ': અંગ્રેજી માધ્યમ કાર્યરત : ધાર્મિક તહેવારો અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી દ્વારા ધાર્મિક અને રાષ્ટ્રીય ભાવનાની કેળવણીઃ નર્સરીથી જ સ્પોર્ટસ અને જીમ્નાસ્ટીકની તાલીમ : શ્રી પંચનાથ ઇંગલીશ મીડીયમ સ્કુલમાં નવા પ્રવેશ માટેના ફોર્મ મેળવવા પંચનાથ મંદિરની ઓફીસ ખાતે વાલીઓ સંપર્ક કરે :ફકત ૩૦ વિદ્યાર્થીઓના કલાસમાં શિક્ષિત, તાલીમબધ્ધ અને અનુભવી એવા શિક્ષકો દ્વારા વ્યકિતગત માર્ગદર્શન અને પ્રવૃતિ આધારિત શિક્ષણઃ ઓડિયો વિઝયુઅલ, સ્માર્ટકલાસ અને અદ્યતન કોમ્પયુટર લેબના માધ્યમથી આધુનિક શિક્ષણ3:59 PM IST
રૂપિયા ૩૫૦૦ ની લાંચ લેતા જેતપુરના ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ પ્રતિકભાઈ દેવમુરારી સહિત ૩ ઝડપાયા. : બળતણનાં લાકડાની હેરફેર કરતી બુલેરો પિકવાંનચાલકને હેરાન ન કરવા માંગણી થયેલ. સરકારની છબી ખરડાય તેવા કાર્ય કરનાર વિરૂદ્ધ એસીબી વડા શમશેર સિંઘનો જંગ આગળ વધે છે.માદનીશ નિયામક કૃષ્ણ કુમાર સિહ ગોહિલ અને ટીમનો વધુ એક સપાટો9:47 PM IST
પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનો હુકમ છતાં કરાંચી જેલમાંથી ૧૫ મહિનાથી ભારતીય માછીમારોને છોડાતા નથી : ગત એપ્રીલ-૨૦૨૪માં બીજી વખત હુકમ છતાં વર્ષમાં એકપણ ભારતીય માછીમારોને છોડાયા નહીં: マદયની નબળાઇ, બ્લડપ્રેશર અને માનસિક તણાવથી પીડાતા ભારતીય બંધક માછીમારો ભારત સરકાર પાકિસ્તાન જેલની દુર્દશામાંથી વહેલીતકે છોડાવે તેવી બંધક ભારતીય માછીમારોની આશા પાકિસ્તાનની જેલમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તામીલનાડુના ૧૮૧ માછીમારો મુકિત માટે તૈયાર12:11 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
ગૃહિણીઓ અને રસોઈના શોખીનો માટે સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: બજારમાંથી લાવેલી કોથમરી આખું અઠવાડિયું રહેશે એકદમ લીલીછમ અને તાજી, કોથમરીને બગડતી અટકાવવાની સાચી અને અસરકારક રીત સામે આવતા ભારે ચર્ચા : ફ્રિજમાં મૂકતાની સાથે જ કોથમરી કાળી પડીને ગળી જવાની સમસ્યાથી પરેશાન ગૃહિણીઓના છાતીના પાટિયા બેસી ગયા હતા, પણ હવે આ ખાસ ટ્રિક્સથી કોથમરી રહેશે એકદમ ફ્રેશ: ડાળખી કાપવાથી લઈને પેપર ટુવેલ અને એરટાઈટ ડબ્બા સુધીની સાચી પદ્ધતિ જાણતા જ ઘરે-ઘરે ભારે ખુશી અને ચકચાર6:05 PM IST
વૈશ્વિક ટેક જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ચીને એડવાન્સ AI ટેક્નોલોજી તફડાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેક્નોલોજી ચોરી અને તફડાવવાની ઘટનાથી ટેક નિષ્ણાતો, સંશોધકો અને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:ડિજિટલ યુગની સૌથી મોટી હડપવાની રમત બહાર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર6:04 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
પાકિસ્તાનમાં ઝેરી હવા અને પ્રદૂષણનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું:લાહોરમાં AQI ૫૩૮ પર પહોંચતા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:પંજાબ પ્રાંત સહિતના શહેરોમાં ભારે હાહાકાર : 'કહના નૌ' વિસ્તારમાં તો પ્રદૂષણનો આંકડો અધધ ૬૦૬ પર પહોંચતા લાખો લોકોના છાતીના પાટિયા બેસી ગયા:WHOની મર્યાદા કરતાં ૧૪ ગણી વધુ ઝેરી હવા ફૂંકાતા આયુષ્ય ૭ વર્ષ ઘટવાની દહેશત:સમગ્ર પાકિસ્તાનમાં ભારે ગભરાટ6:05 PM IST
બજારમાં સોનાના ભાવમાં મોટા કડાકા વચ્ચે ડ્રેગનની સૌથી મોટી અને સનસનાટીભર્યા રમતનો ધડાકો: ચીને સોનાની ખરીદીમાં તોડ્યો તમામ રેકોર્ડ: ગોલ્ડ રિઝર્વનો જથ્થો અધધ સ્તરે પહોંચતા વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર : એક તરફ સોનાના ભાવમાં ભારે ઘટાડાથી રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા, તો બીજી તરફ ચીને તકનો લાભ ઉઠાવીને ટનબંધ સોનું ખરીદી લીધું:ડોલરના દબદબાને પડકાર આપતી ચીનની આ ચાલથી વૈશ્વિક અર્થતંત્ર અને બુલિયન માર્કેટમાં ભારે ખળભળાટ6:04 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST
એડવોકેટ કૃણાલ દવેનો જન્મદિવસ4:38 PM IST
એડવોકેટ લલિતભાઇ કાલાવડીયાનો જન્મદિવસ4:38 PM IST
રાજકોટના યુવા એડવોકેટ રણજીત મકવાણાનો જન્મદિવસ12:16 PM IST
એડવોકેટ-નોટરી-સીંગર આશિત સોનપાલનો જન્મદિવસ1:45 PM IST































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
















































































































































































































