તા. ૨૭ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાવદ – ૧૫ ગુરૂવાર
મધ્યમ વર્ગના ખિસ્સા ખાલીઃ અમીરોની તિજોરી ‘‘હાઉસફુલ'': ગરીબોની ગરીબી યથાવત : ૧૦૦ કરોડ લોકો પાસે ખર્ચ કરવા પૈસા નથીઃ ૧૦% લોકો ચલાવે છે ઇકોનોમી : લોકોની ખર્ચ કરવાની ક્ષમતા ઘટી રહી છેઃ બચત ઘટી રહી છેઃ દેવું વધી રહ્યું છેઃ અમીરોની સંખ્યા નહિ ‘‘અમીરી'' વધી રહી છેઃ અમીર વધુ અમીર, ગરીબ વધુ ગરીબઃ મધ્યમ વર્ગ મુશ્કેલીમાં: બ્લુમ વેન્ચરનો રિપોર્ટ2:59 PM IST
મહાકુંભમાં નસીબ ચમક્યું : ૧ દિવસમાં ૧ લાખ કપ ચા વેચાઈ : હવે IPOની તૈયારી : ચાઈ પોઈન્ટ આવતા વર્ષે IPO લોન્ચ કરવાની યોજના બનાવી રહયું છે : કોરોના મહામારી દરમિયાન કંપનીને નુકસાન થયું હતું, પરંતુ હવે તે ફરીથી કામ કરી રહી છે : કંપની આગામી વર્ષોમાં વિકાસના માર્ગ પર છેઃ AI અને IoT સંચાલિત સ્માર્ટ ટી વેન્ડિંગ મશીનો લોન્ચ કરવામાં આવ્યાઃ ચાઈ પોઈન્ટ ભારતમાં ૧૭૦ થી વધુ સ્ટોર્સ ધરાવે છે9:48 AM IST
શશી થરુરે કરી સ્પષ્ટતા :કહ્યું- મારી પાસે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવા માટે ઘણા વિકલ્પો છે : ખોટું અર્થઘટન કરાયું : કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે રાજકીય વિકલ્પોના તેમના વિચારણાથી ઉદ્ભવતા વિવાદ પર સ્પષ્ટતા આપી :કહ્યું દેશને ઓછા પત્રકારત્વની નહીં, પણ વધુ સારા પત્રકારત્વની જરૂર છે1:14 AM IST
હિન્દી લાદવાની સ્ટાલિનની ટિપ્પણી પર અશ્વિની વૈષ્ણવે વળતો પ્રહાર કર્યો: કહ્યું સમાજને વિભાજીત કરવા પ્રયાસ : સીએમ સ્ટાલિને દાવો કર્યો કે ભોજપુરી, મૈથિલી, અવધી, બ્રજ, બુંદેલી, કુમાઓની, ગઢવાલી, મારવાડી, મગહી, માલવી, છત્તીસગઢી, સંથાલી, અંગિકા, હો, ખારિયા, ખોર્થા, કુરુખ, કુરમાલી, મુંડારી અને બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં બોલાતી ઘણી અન્ય ઉત્તર ભારતીય ભાષાઓ "હિંદીના વર્ચસ્વને કારણે લુપ્ત થઈ ગઈ છે11:32 PM IST
બળાત્કાર બાદ માસુમ બાળકીના ગુપ્તભાગોને દાંતથી કરડયા :તેનું માથું દિવાલ સાથે અથડાવ્યુ :માતાએ કહ્યું- આરોપીને ગોળી મારી દો : મધ્યપ્રદેશમાં એક પાંચ વર્ષની માસૂમ બાળકી ભયાનક રીતે જાતીય શોષણનો ભોગ બની:ગ્વાલિયરની કમલા રાજા હોસ્પિટલના ડોકટરોએ કહ્યું તેના પ્રાઈવેટ પાર્ટમાં 28 ટાંકા અને કોલોસ્ટોમી માટે ઓપરેશનની જરૂર:પોલીસે જણાવ્યું કે આરોપી 17 વર્ષીય યુવકની ધરપકડ9:11 PM IST
UAEમાં માર્ચ મહિનામાં થશે મોટા ફેરફારો: રહેવાસીઓ, વ્યવસાયો અને પ્રવાસીઓને અસર કરશે : કર્મચારીના કામના કલાકો ટૂંકા થશે:સૌથી મહત્વપૂર્ણ ફેરફાર રમજાન:રોજિંદા જીવનમાં વિવિધ પાસાઓ જેમ કે ફરી પાર્કિંગ,વીજળી,પાણી,કોર્પોરેટ ટેક્સ ઉપરાંત ઉચ્ચ-ચોકસાઇવાળા હવામાન દેખરેખને વધારવા માટે રચાયેલ UAE ઉપગ્રહનું પ્રક્ષેપણ સામેલ7:10 PM IST
શેરબજારમાં રોકાણકારોએ ₹3.5 લાખ કરોડ ગુમાવ્યા:નિફ્ટી સતત 7મા દિવસે લાલ નિશાનમાં બંધ થયો : ઘટાડા સાથે બંધ થયેલા શેરોની સંખ્યા વધુ હતી:આજે એક્સચેન્જ પર કુલ 4,072 શેરનું ટ્રેડિંગ થયું:આમાંથી ૯૪૩ શેર વધારા સાથે બંધ થયા:જ્યારે 3,030 શેરમાં ઘટાડો જોવા મળ્યો જ્યારે ૯૯ શેર કોઈપણ વધઘટ વિના ફ્લેટ બંધ થયા.6:49 PM IST
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વાગડિયા ગામ સ્થિત એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની મુલાકાત લઈ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા : એકતા કૌશલ્યવર્ધન કેન્દ્ર દ્વારા આદિવાસી યુવાનોનું કૌશલ્યવર્ધન: તાલીમ મેળવી ઘરઆંગણે રોજગારી મેળવી રહ્યા છે યુવાનો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ: છેલ્લા ચાર વર્ષમાં વાગડિયા સેન્ટર ખાતે ૨૦૪૮ થી વધુ યુવક-યુવતીઓ તાલીમ મેળવી: કુલ ૮ કોર્સમાં ૫૩ ટકા તાલીમાર્થી મહિલાઓ3:39 PM IST
જો રસ્તાની હાલત ખરાબ હોય તો ટોલ વસૂલ કરી શકાતો નથી : જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટનો મોટો નિર્ણય ; કોર્ટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૪ પર સ્થિત બે ટોલ પ્લાઝા પર ટોલ ચાર્જમાં ૮૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો :કોર્ટે એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે ટોલ ઓપરેટરો ગુનાહિત પળષ્ઠભૂમિ ધરાવતા વ્યક્તિઓ (ગુંડાઓ) ને રોજગારી આપી રહ્યા છે, જેનાથી જાહેર સલામતી પર અસર પડી રહી છે. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે તેઓ ટોલ પ્લાઝા પર ગુનાહિત પળષ્ઠભૂમિ ધરાવતા કોઈપણ વ્યક્તિને નોકરી પર ન રાખે.3:33 PM IST
ચંદ્ર ઉપર મોબાઇલ નેટવર્ક સ્થાપવા કવાયત 4:26 PM IST
એકતાનો મહાયજ્ઞ સંપન્નઃ હવે સોમનાથ દર્શનાર્થે જઈશઃ પ્રત્યેક ભારતીય માટે પ્રાર્થના કરીશઃ મહાકુંભ માટે બ્લોગ લખ્યો : સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો... મહાકુંભના સમાપન સમયે નરેન્દ્રભાઈના લાગણીસભર ઉદ્દગારો :પ્રયાગરાજમાં ૪૫ દિવસ સુધી જે રીતે ૧૪૦ કરોડ દેશવાસીઓની આસ્થા, એક સમયે, આ એક પર્વથી જોડાયા તે અદ્દભૂત છે :વડાપ્રધાને લોકોની માફી માંગતા કહ્યું કે, હું જાણું છું કે, આટલું વિશાળ આયોજન સરળ નહતું. હું મા ગંગા, મા યમુના, મા સરસ્વતીને પ્રાર્થના કરૂ છું કે, મા અમારી આરાધનામાં કોઈ કમી રહી ગઈ હોય તો માફ કરજો...! જનતા જનાર્દન, જે મારા માટે ઈશ્વરનું જ સ્વરૂપ છે, શ્રદ્ધાળુઓની સેવામાં જો અમારા તરફથી કોઈ કમી રહી ગઈ હોય તો હું જનતા જનાર્દનની માફી માંગું છું.2:33 PM IST
પહેલા ભરતી પર પ્રતિબંધ હતો, હવે ટ્રાન્સજેન્ડર સૈનિકોને 30 દિવસમાં સેનામાંથી છૂટા કરાશે : ટ્રમ્પનું વધુ એક ફરમાન : ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર હવે યુએસ આર્મીમાંથી ટ્રાન્સજેન્ડર સૈનિકોને દૂર કરશે:ટ્રાન્સજેન્ડર્સને લશ્કરમાં જોડાવા અથવા સેવા આપવા પર પહેલેથી જ પ્રતિબંધ :ટ્રમ્પે ગયા મહિને એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા2:07 PM IST
દિલ્હીનું નજફગઢ બની શકે છે નાહરગઢ :ભાજપના ધારાસભ્ય નીલમ પહેલવાને વિધાનસભામાં નામ બદલવા મૂક્યો પ્રસ્તાવ : ભાજપના ધારાસભ્ય અભય વર્મા અને અજય મહાવરે ગટર અને સ્વચ્છતાની સમસ્યાનો ઉલ્લેખ કર્યો: અભય વર્માએ કહ્યું કે લોકો ઘરોનો કાટમાળ અને તૂટેલા પથ્થરો રસ્તાઓ પર ફેંકે છે. સમગ્ર પીડબ્લ્યુડી રોડ ખલેલ પહોંચાડી રહ્યો છે.1:06 PM IST
IRCTC કૌભાંડઃ ૬ દિવસમાં થશે લાલુ પરિવારના ભવિષ્યનો નિર્ણય ! : IRCTC કૌભાંડને કારણે લાલુ પરિવાર મુશ્કેલીમાં!કોર્ટે ચાર્જશીટ પર ચર્ચા માટે ૬ દિવસનો સમય આપ્યો છે ૨૮ ફેબ્રુઆરીથી ૭ માર્ચ સુધી દરરોજ સુનાવણી થશેઃ સીબીઆઈ કોર્ટે આઈઆરસીટીસી હોટલ કેસમાં લાલુ પ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત અન્ય લોકો સામે આરોપો ઘડવા અંગે દલીલો પૂર્ણ કરવા માટે સમયમર્યાદા નક્કી કરી11:45 AM IST
કરોડો EPFO સભ્યોને મોટો ફટકો પડશેઃ વ્યાજ ઘટી શકે છેઃ કાલે મીટિંગ : EPFOનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ PFમાં જમા કરાયેલા પૈસા પર વ્યાજ દર ઘટાડી શકે છે. શેરબજારમાં ઘટાડો અને બોન્ડ યીલ્ડ અને ઊંચા દાવાના સમાધાનને ધ્યાનમાં રાખીને, EPFOનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે વ્યાજ દર ઘટાડી શકે છે11:38 AM IST
હવે તમે ફક્ત ૧૧ રૂપિયામાં ફ્લાઇટની ટિકિટ મેળવી શકો છો:આ ઓફરથી દેશમાં હોબાળો મચી ગયો : વિયેતનામની એરલાઇન વિયેટજેટ એરની આ ૧૧ રૂપિયાની ઓફર દર શુક્રવારે ઉપલબ્ધ રહેશે: આ ઓફરની માન્યતા વિશે વાત કરીએ તો, તે 31 ડિસેમ્બર 2025 સુધી ચાલશે: આ ઓફર માત્ર સસ્તી નથી પણ ભારત અને વિયેતનામ વચ્ચે સીધી કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મોટું પગલું છે9:34 AM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ૪૪10:42 AM IST
દુનિયાના સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભનું મહાશિવરાત્રીના અંતિમ સ્નાન સાથે સમાપન 66 કરોડથી વધુ ભાવિકોએ સ્નાન કર્યું : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, ફિલ્મ સ્ટાર્સ અને રમતગમત અને ઉદ્યોગ જગતની હસ્તીઓએ મહાકુંભ મેળામાં સંગમમાં ડૂબકી લગાવી :સાંજે 6 વાગ્યા સુધીમાં, 1.44 કરોડથી વધુ ભક્તોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું 9:31 PM IST
સીએમ યોગીએ કહ્યું-મહાકુંભમાં આવેલા ભક્તોએ આખી દુનિયાને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો : મહાશિવરાત્રીના શુભ અવસર પર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજ મહાકુંભમાં એકઠા થયેલા 66 કરોડ ભક્તોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આ ભક્તોએ સમગ્ર વિશ્વને રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રવાદ પ્રત્યે સમર્પણનો સંદેશ આપ્યો 11:40 PM IST
ભારત અને જાપાન આફ્રિકામાં સાથે મળીને કામ કરશે :જયશંકરની જાહેરાતથી ચીનને વધી ચિંતા : જાપાન-ભારત-આફ્રિકા ફોરમ બેઠકને સંબોધતા જયશંકરે કહ્યું કે ભારત અને જાપાન આફ્રિકા અને અન્ય પ્રદેશોમાં વિકાસ અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે તેમની દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે12:04 AM IST

હેરિટેજ ફેસ્ટિવલ 2025

ધક્કામુક્કી.....

હોડીની સવારી

નવું નઝરાણું.....

યાદગાર પળ.....
અકિલા સોશ્યિલ મીડિયાગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ જૂનાગઢ ગીરનાર ખાતે મહાશિવરાત્રીની ઉજવણી કરી : ગીરનાર તળેટીના ભવનાથ મહાદેવના દર્શન કરી રાજ્યની શાંતિ, સલામતી અને નાગરિકોની પ્રગતિ માટે પ્રાર્થના કરી:મહાશિવરાત્રીના મેળામાં સફાઈ કર્મીઓ દ્વારા સ્વચ્છતા જાળવવા માટે અપાતા યોગદાનની ખાસ પ્રશંસા કરી ગૃહ રાજ્ય મંત્રીએ સફાઈ કર્મીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યુ: કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને, મેળામાં સુરક્ષા માટે કરવામાં આવતા સીસીટીવી મોનિટરિંગની માહિતી મેળવી: જૂનાગઢ પોલીસની ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયંત્રણ માટેની કામગીરીને બિરદાવી6:56 PM IST
રાજ્યની દીકરીઓને અભ્યાસ કરવા માટે ચાલીને શાળાએ જવું ન પડે એ માટે અમલી કરેલી 'સરસ્વતી સાધના યોજના' લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ: મંત્રી હર્ષ સંઘવી : છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ-૯માં અભ્યાસ કરતી રાજ્યની ૭,૯૩,૧૨૨ દીકરીઓને સાયકલ અપાઈ : સાયકલની ગુણવત્તા અને તેમાં આપવામાં આવેલી સુવિધામાં કોઈ પણ ક્ષતિ રહી ન જાય તે માટે ટેકનિકલ અને ફીજીકલ ઇન્સ્પેક્શનને વધારે વિસ્તૃત કરવામાં આવ્યું6:54 PM IST
રાષ્ટ્રીય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતનું દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩ ટકા યોગદાન: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત : વાઇબ્રન્ટ ગુજરાત જેવી વૈશ્વિક ઈવેન્ટથી વિશ્વના રોકાણકારો, ઉદ્યોગકારો અને મલ્ટીનેશનલ કંપનીઓનું ધ્યાન ગુજરાત તરફ આકર્ષાયુ: છલોછલ સરકારની છલોછલ કામગીરીનું પ્રતિબિંબ રાજ્યપાલશ્રીના પ્રવચનમાં છલોછલ દેખાયું6:53 PM IST
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત લેતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ : રાષ્ટ્રપતિએ ડેમના નિર્માણની સંઘર્ષભરી ગાથા અને ટેક્નિકલ વિગતો મેળવી : જંગલ સફારી પાર્કના વિવિધ પ્રજાતિના પ્રાણી-પક્ષીઓ નિહાળ્યા:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા1:22 PM IST
અમદાવાદના જોધપુરની વિવેકાનંદનગરના રિડેવલપમેન્ટ સામે કન્ટેમ્પ્ટની અરજી હાઇકોર્ટે ફગાવી: ઠપકો આપ્યો : ખંડપીઠે અરજદારની કન્ટેમ્પ્ટ પિટિશન રિડેવલપમેન્ટની સમગ્ર પ્રક્રિયાને અવરોધવાના ઈરાદે દાખલ કરાઈ હોવાનું ઠરાવી અરજદાર પક્ષને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો: અરજદારે ખોટી રીતે આવી નિરર્થક અરજી દાખલ કરીને અદાલતનો કિંમતી સમયનો દુર્વ્યય કર્યો 11:46 AM IST
ગાંધીનગરના એએસઆઇ અશોક ચોધરીની બે લાખની લાંચ લેતાં જામનગર એસીબીએ કરી ધરપકડ : નાણાકીય લેતીદેતી અંગે ગેરરીતીની અરજી મામલે હેરાન નહિ કરવા રૂપિયા માંગ્યા'તા એસીબી વડા પિયુષ પટેલ પોતાની પસંદગી સાર્થક કરી રહ્યા છેઃ મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલના નેતૃત્વમાં વધુ એક રિશ્વતખોરને ઝડપી લેવામાં સફળતા :ગુપ્તતા જાળવવા જામનગર એસીબી ટીમને જવાબદારી સોંપાઇ હતીઃ પીઆઇ આર. એન. વિરાણી અને ટીમની કાર્યવાહીથી પોલીસબેડામાં સન્નાટો2:53 PM IST
રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનનો 44મો પદવીદાન સમારોહ યોજાયો : સુંદર વસ્તુના નિર્માણથી લોકોના જીવનમાં ખુશી આવે અને છેવાડાના માનવીનું જીવન બદલાય, તેવો અભિગમ રાખવો જોઈએ: રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુ:એનઆઈડીના 430 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના હસ્તે પદવી એનાયત:રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ સોલ્વ થાય તેવી ડિઝાઇન નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનના વિદ્યાર્થીઓ બનાવે છે:દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં એનઆઈડી જેવી સંસ્થાઓનું મહત્વનું યોગદાન છે: રાષ્ટ્રપતિ :વિદ્યાનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે, ધનનો ઉપયોગ જરૂરિયાતમંદોની મદદ માટે અને બળનો ઉપયોગ નબળાંઓની રક્ષા માટે કરો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત:આપણે સૌએ સાથે મળીને ભારતને વિશ્વમાં માનવશક્તિનું સૌથી મોટું પાવરસેન્ટર બનાવવાનું છે9:30 PM IST
પોક્સો કેસમાં મહત્વપૂર્ણ ચુકાદાઓ: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા : પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી:એક જ દિવસે અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લાની ૦૭ પીડિતાઓને મળ્યો ન્યાય: સાતેય કેસમાં તપાસ કરનાર પોલીસ ટીમના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતા મંત્રી હર્ષ સંઘવી:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં પોક્સો કેસમાં ૩ વર્ષમાં નામદાર કોર્ટે ૯૪૭ ચુકાદાઓમાં કડક કેદની સજા કરી, જેમાં ૫૭૪ આજીવન કેદ અને ૧૧ને ફાંસીની સજા7:17 PM IST
અમદાવાદના સોલામાં ફિલ્મી ઢબે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો:પોલીસની એક આશંકાએ આરોપીઓ સુધી પહોંચાડી:મહિલા સહિત 5 લોકોની ધરપકડ : પોલીસે શંકાના આધારે મહાવીર શાહ અને તેની પત્ની જાગૃતિ શાહને બોલાવી પૂછપરછ કરતા અજાણ હોવાનો ડોળ કર્યો જોકે પોલીસની ભાષામાં કડકાઇથી પૂછપરછ કરતા પતિ પત્ની ભાંગી પડ્યા અને કમલેશ તિવારીની હત્યાનો પર્દાફાશ થયો.7:15 PM IST
મુખ્યમંત્રીના હસ્તે સિંગલ ક્લિકથી રાજ્યના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૩૧૩ કરોડથી વધુની DBT દ્વારા સહાય મળી : નમો લક્ષ્મી યોજનામાં ૧૦.૭૦ લાખ કન્યા છાત્રાઓને રૂ.૨૦૩ કરોડ મળ્યા:નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો વિજ્ઞાન પ્રવાહના ૧.૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓને રૂ. ૫૧ કરોડનો સહાય લાભ મળ્યો:મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અન્વયે ૫૦ હજાર વિદ્યાર્થીઓને કુલ રૂ. ૩૩ કરોડથી વધુની સ્કોલરશીપ ચુકવાઈ :મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ૬૦ હજાર વિદ્યાર્થીઓને રૂ. ૨૬ કરોડથી વધુની સ્કોલરશીપનું ચુકવણું 6:28 PM IST
રાજ્ય સરકારની વન્યજીવ સંવર્ધન - સંરક્ષણ નીતિના પરિણામે ગુજરાતમાં વિવિધ પ્રજાતિઓની અંદાજે ૫.૬૫ લાખથી વધુ વસ્તી નોંધાઈ : રાજ્યમાં એશિયાઇ સિંહ, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા, વરૂ, ઘુડખર, ડોલ્ફિન, સર્પ જેવા અનેક વન્ય પ્રાણીઓને મળ્યું ભયમુક્ત વાતાવરણ: ગુજરાતમાં એશિયાઈ સિંહની સંખ્યા ૬૭૪થી વધુ નોંધાઈ:રાજ્યના ૧૩ જિલ્લામાં ૨,૨૧૭ ચો. કિ.મી.ના વિસ્તારમાં અંદાજે ૨૨૨ વરૂનો વસવાટ: ભારતમાં એક માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખરની કુલ વસ્તી ૭,૬૭૨: ગુજરાતનો દરિયો ડોલ્ફિનનું ‘ઘર’: રાજ્યના ૪,૦૮૭ ચો. કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન:ધરમપુર ખાતે કાર્યરત સૌપ્રથમ “સર્પ સંશોધન સંસ્થાન”માં ૩૦૦થી વધારે ઝેરી સર્પોનું થાય છે સંવર્ધન1:14 PM IST
કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના ૪૩,૦૦૦થી વધુ લાભાર્થીઓને રૂ. ૪૯.૫૬ કરોડથી વધુની સહાય ચૂકવાઈ : વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧,૩૦૦થી વધુ લાભાર્થીઓને કુલ રૂ. ૧૩.૫૧ કરોડથી વધુની સહાય ચૂકવાઈ: સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર: કચ્છ જિલ્લાના ૬૫૦ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને રૂ. ૭૮ લાખથી વધુની સહાય અપાઈ2:08 PM IST
વિધાનસભામાં કેસરી રંગની સાયકલ અને ભગવો રંગ ગાજયો : કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્નો કરતા હર્ષ સંઘવી અને શંકર ચૌધરીએ આપ્યા જવાબ :કોંગી ધારાસભ્ય શૈલેષ પરમારે કહયું મંત્રીઓની ગાડી પણ સફેદ કરી દયોઃ તેના જવાબમાં હર્ષ સંઘવીએ કહયું કેસરી રંગ અમારા દિલમાં છે એટલા માટે અમને સફેદ ગાડીમાં બેસવા મળે છે4:24 PM IST
આનંદો...ધો.૧૦માં પ્રથમ ગુજરાતીનું પ્રશ્નપત્ર સહેલુ નીકળ્યું : હમ હોંગે કામયાબ.. હમ હોંગે કામયાબ.. મન મે હૈ વિશ્વાસ પુરા હૈ વિશ્વાસ : સવારથી રાજમાર્ગો પર પરીક્ષાર્થીઓ, વાલીઓની ભીડઃ સૌરાષ્ટ્રના ૩ લાખથી વધુ છાત્રો પરીક્ષામાં કૌશલ્ય ઝળકાવવા ઉત્સુકઃ પરીક્ષાર્થીઓનું ઉત્સાહભર્યુ સ્વાગતઃ પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજવા શિક્ષણ વિભાગ સહિત હજારો કર્મચારીઓ ફરજ પર હાજર2:58 PM IST
મગજ અને મણકાની આધુનિક સારવાર અંગે ટોચના સર્જનોનું ચિંતન : વિશ્વભરના ન્યુરો અને સ્પાઈન સર્જનોની ત્રણ દિવસીય કોન્ફરન્સઃ વિશ્વના ટોચના ૨૦ તબીબોનું માર્ગદર્શન, ૪૫૦ તબીબો ભાગ લેશે, ૩૦૦ પેપર પ્રેઝન્ટેશનઃ ન્યુરો નર્સીગ ફીઝીયોથેરાપીસ્ટને ખાસ તાલીમ અપાશેઃ પત્રકાર પરિષદમાં માહિતી આપતા ન્યુરો સર્જન ડો.પ્રકાશ મોઢા2:41 PM IST
રાજકોટમાં ફોટાવાળી ચોકલેટ બનાવતા એકમાત્ર કલાકાર પૂજાબેન માણેક : ૧૬ વર્ષથી પણ વધુ સમયથી હેન્ડીક્રાફટ આઇટમો અને ખાઇ શકાય તેવી ફોટાવાળી ચોકલેટ ઘરે બનાવવામાં છે માસ્ટરી : અંજીર અને ખજુરમાંથી સુગર ફ્રિ ચોકલેટ, રસમલાઇ ફજ ખુબ જ ફેમસ : ચોકલેટમાં કોઇજ પ્રિઝર્વેટીવ નાંખતા નથી કે એસન્સનો પણ ઉપયોગ કરતા નથી : ઓર્ડરથી ફ્રેશજ વસ્તુ બનાવી આપે છે3:25 PM IST
‘અમે પ્રકાશના માણસો છીએ, તારા દિકરા રાજેશને કહેજે ૧૦ લાખ દઇ જાય' કહી વૃધ્ધાને પછાડી વાહનોમાં તોડફોડ : હોમગાર્ડ જવાનને માર મારી લૂંટ ચલાવનારાઓએ પહેલા ભગવતીપરા-ગણેશનગરમાં ધમાલ મચાવી હતીઃ ધરપકડ બાદ વધુ એક ગુનો નોંધાયો :ભગવતીપરામાં રહેતાં જુના ટાયરના વેપારી રાજેશભાઇ મકવાણાની ગાડીમાં તોડફોડ બાદ ગણેશનગરમાં રહેતાં તેના ભાઇ હિતેશભાઇ મકવાણાના ઘરે પથ્થરમારો કરી વૃધ્ધ માતાને ધમકાવ્યા'તાઃ બી-ડિવીઝન પોલીસે મોહિત સહિતના સામે અલગથી કાર્યવાહી કરી2:59 PM IST
આનંદ કણસાગરાનું બે પુર્વ ભાગીદારે અપહરણ કરાવ્યું: હવાલાગેંગના ૮ જણાએ રૂખડીયાપરાના ઢોરના વાડામાં લઇ જઇ બેફામ માર માર્યો : ચાર વર્ષ પહેલા ઓડીશામાં આનંદ, સુમિત, હિરેન, જીનેશ અને અમિતે પાઇપની ફેક્ટરી ચાલુ કરી'તીઃ કોરોના આવતાં અમિત-હિરેન છુટા થયા પછી આનંદ પણ છુટો થયોઃ છેલ્લે અમિત, જીનેશ, હિરેનને ૭૫-૭૫ લાખ ચુકવવાના હતાં: આ રકમ છેલ્લે ફેક્ટરીનો વહિવટ સંભાળનાર સુમિત ચુકવશે એવુ નક્કી થયું છતાં આનંદ પાસે ઉઘરાણી થતી હતીઃ ટીએન રાવ કોલેજ પાસે રહેતાં વેપારી યુવાન આનંદને દ્વારકાશીધ હોટલ પાસેથી નંબર વગરની સ્કોર્પિયોમાં ઉઠાવી જાહીર સંઘવાણી, સમીર શેખ, ઇશોભા દલ, મીરખાન રૂખડીયાપરામાં લઇ ગયાઃ ફોન કરી બીજા ચારને બોલાવ્યા પછી કહ્યું-અમે હવાલો લીધો છે, રૂપિયા રવિવાર સુધી નહિ દે તો તને અને તારા પરિવારને છરીના ઘા મારી પતાવી દઇશું: યુનિવર્સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કયોઃ જાહીરે આનંદના પુર્વ ભાગીદાર અમિત કાચા સાથે મોબાઇલમાં સ્પીકર મોડમાં વાત કરાવીઃ અમિતે કહ્યું-તારે ૫૦ ટકા તો દેવા જ પડશેઃ આ પછી ટોળકીએ પાઇપ, ઢીકાપાટુનો આડેધડ માર માર્યોઃ રૂપિયા રવિવાર સુધીમાં આપી દઇશ એવુ બોલાવડાવી વિડીયો ઉતારી છેલ્લે છોડી મુક્યોઃ બાર દિવસ પહેલા રાતે દોઢ વાગ્યે જાહીર સહિતનાએ ઘરે આવી અમિત કાચાના રૂપિયાનું શું કર્યુ? કાલે ઓફિસે આવી જજે કહી ધમકી દીધીઃ હવે અપહરણ કરી આતંક મચાવ્યો2:57 PM IST
તા. ૪ ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ ૪ર૬૭૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત : પદવીદાન સમારંભમાં કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા તથા ISRO-SAC, અમદાવાદના ડાયરેકટર નિલેષભાઈ દેસાઈ ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવશેઃ ૧૩ વિદ્યાશાખાના ૧૧૧ વિધાર્થીઓને ૧૨૬ ગોલ્ડમેડલ તથા કુલ ૧૩૮ વિદ્યાર્થીઓને ૨૨૧ પ્રાઈઝ અર્પણ કરવામાં આવશે4:19 PM IST
મહાશિવરાત્રીએ મંદિરે ડીજેના તાલ પર નાચી રહેલા મનસુખભાઇ એકાએક ઢળી પડયાઃ મોત : જુની મામલતદાર કચેરી પાસે આવેલા મંદિર ખાતે બનાવ પીડબલ્યુડીના કર્મચારી હતાં: બે મહિના બાદ નિવૃત થવાના હતાં: ભગવતીપરાના ચાવડા પરિવારમાં શોક લક્ષ્મણ ટાઉનશીપમાં અરૂણાબેન વ્યાસનું અને મેહુલનગરમાં જયંતભાઇ ખેરડીયાનું પણ હૃદયરોગના હુમલાથી મોત2:50 PM IST
પરીક્ષા રૂમમાં બુટ-ચપ્પલને નો-એન્ટ્રી3:32 PM IST
અંદર બાળકોની પરીક્ષાઃ બહાર વાલીઓની કસોટી3:33 PM IST
મોરબીમાં માતુશ્રી શાંતાબેન એ. દોશી, ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભવન અને સ્વ. રસિકલાલ અનડકટ સેવા ભવનનું લોકાર્પણ : મોરબીમાં શ્રી જલારામધામ દ્વારા અષ્ટદશમ પાટોત્સવ અંતર્ગત સપ્તવિધ-કાર્યક્રમોની હારમાળા શ્રી જલારામધામ, અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર રવિવારે સવારના પ્રભાવ ધુનથી કાર્યક્રમનો આરંભઃ ગાયત્રી યજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો11:18 AM IST
ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરમાં બુકાનીધારી ચોર ત્રાટક્યોઃ દાનપેટીઓ, રૂમમાંથી રોકડ ચોરી ગયો : ચોૈધરી હાઇસ્કૂલ સામે બનાવઃ બાજુના અવાવરૂ મકાનમાંથી રાતે સવા બે વાગ્યે ચોર ઘૂસ્યોઃ સીસીટીવીમાં દેખાયો ચોકીદાર મનસુખલાલ જાગી જતાં હાકલા પડકારા કરતાં ચોર તેના પર દાનપેટીનો ઘા કરી ભાગી ગયો : ત્રીકમ અને ધાબળો લઇને આવ્યો હતોઃ અગાઉ વ્હોરા સમાજના કબ્રસ્તાનમાં જે ચોર ઘુસ્યો તે પણ ત્રીકમ લઇને આવ્યો હતો2:54 PM IST
પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ : અટકાવવા અલગથી સીસીટીવી મોનેટરીંગ સુપરવાઇઝર : શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટે તમામ કેન્દ્રો ઉપર અલાયદી વ્યવસ્થા : પરીક્ષાર્થીઓને મુંઝવણ માર્ગદર્શન મદદ માટે જિલ્લા કંટ્રોલ નંબર ૯૮ર૪૦ ૮૧પ૮૯: પોરબંદર જિલ્લામાં ધો. ૧૦-૧ર બોર્ડની પરીક્ષા માટે ૧૧૪પ૧ વિદ્યાર્થીઓઃ પરીક્ષા કેન્દ્ર પાસે આરોગ્ય સેવા અને ટ્રાફિક નિયમન1:09 PM IST
ખાંભામાં ભૂકંપનો આંચકો2:59 PM IST
ઝાડ ઉપર લટકતી કાર12:13 PM IST
નાના ખૂંટવડા ગામે સવા લાખના ગાંજા સાથે ઝડપાયો12:15 PM IST
પોરબંદરના શ્રીહરિ મંદિરમાં શિવરાત્રિની ઉજવણી1:23 PM IST
જુનાગઢમાં પુ. મહેશગીરી બાપુની મુલાકાતે ગૃહમંત્રી 1:24 PM IST
હળવદમાં બંદૂક બતાવીને જાનથી મારી નાખવાની ધમકી 10:20 AM IST
સોમનાથ દર્શન માટે ભક્તોનો અપાર ઉત્સાહ10:20 AM IST
૧૯મો સમૂહ લગ્નોત્સવ : પાંચ યુગલોના પ્રભુતામાં પગલા : હિંડોચા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ તથા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજન સોનાના મંગલ સુત્ર સહિત ૧૩૦ વસ્તુઓનો કરિયાવર ભેટ આપીઃ ટ્રસ્ટના પ્રમુખ મનહરભાઈ હિંડોચા (ભુપતભાઈ) અને પૂર્વ પી.એ.ટુ મેયર કનુભાઈ હિંડોચાના માર્ગદર્શન હેઠળ પ્રસંગ સંપન્ન આ સમુહ લગ્નમાં રાજકોટના પૂર્વ મેયર પ્રદિપ ડવ અને રાજકોટ મનપાના શાસક પક્ષના દંડક મનીષભાઇ રાડીયાએ આર્શીવચન પાઠવ્યા હતા10:48 AM IST
ફ્લાઇટ ઇટલી પહોંચી ત્યારે કપલને તેમની જ સીટ પર બેસી રહેવા જણાવ્યું હતું જેથી ડેડ-બોડીને નીચે ઉતારી શકાય.. : ફ્લાઇટમાં ડેડ-બૉડીની બાજુમાં બેસીને પ્રવાસ કરવો પડયો એક કપલને મેલબર્ન, તા.૨૭: ઑસ્ટ્રેલિયાના મેલબર્નથી કતારના દોહા જઈ રહેલી ૧૫ કલાકની એક નૉન-સ્ટૉપ ફ્લાઇટમાં એક કપલે એક મહિલાની ડેડ-બૉડીની પાસે બેસીને પ્રવાસ કરવાનો વારો આવ્યો હતો.4:02 PM IST
ભાડું બચાવવા મહિલા બની હોમલેસ 3:31 PM IST


































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






















































































































































































































