<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

લાખો રૂપિયાના ૧૫૪ કિંમતી મોબાઇલ અમદાવાદ પોલીસે પરત અપાવ્‍યા...લાગણીસભર દ્રશ્‍યો સર્જાયા... : સંતાનોને લોન મેળવી ઉછી ઉધારા કરી ખરીદી આપેલ મોંઘા મોબાઈલ ચોરી થયા પછી પોલીસે શોધ્‍યા પરંતુ પરત મેળવવા ખો નિકળી જતી હોવાથી વાલીઓની હાલત વિશે જાણી માનવીય અભિગમ ધરાવતા પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક ટીમનું અભિયાન આશીર્વાદરૂપ પુરવાર થયું : સીપી જેવી જ માનવીય સંવેદના ધરાવતા સેક્‍ટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સેની, ડીસીપી પ્રદીપસિંહ જાડેજા અને એસીપી યુવરાજસિંહ ગોહિલ , : પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ.એ ગોહિલ, પીઆઇ જે જી રાવત, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર પી. સી દેસાઈ અને સ્‍ટાફની જહેમત રંગ લાવી...2:52 PM IST