મોદી સરકારને ઉથલાવવા અમેરિકાનું ષડયંત્ર : રૂસનો ધડાકો : અમેરિકાને આ ષડયંત્રમાં ચંદ્રબાબુ નાયડુ મદદ કરી રહ્યા હોવાનો પણ ખુલાસો : અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA - આંધ્રના બેપ્ટીસ્ટ ચર્ચ અને નાયડુની ભૂંડી ભૂમિકા : બધા વિપક્ષી : નેતાઓના સંપર્કમાં : ટુંક સમયમાં મોદી સરકાર વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લવાશે : રૂસનો દાવો10:00 AM IST
ભારતમાં ઝડપથી વધતો Mpoxનો ખતરો :એરપોર્ટ અને બોર્ડર પર એલર્ટ: 10 પોઈન્ટમાં સમજો સમગ્ર તૈયારીઓ : આફ્રિકાથી ઉદ્ભવેલો ખતરનાક એમપોક્સ વાયરસ પડોશી દેશ પાકિસ્તાનમાં પહોંચી ગયો: ભારત સરકાર એલર્ટ મોડ પર:કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના એરપોર્ટ, બંદરો અને સરહદો પરના અધિકારીઓને સાવચેતી રાખવા સૂચના આપી:હોસ્પિટલોને દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા માટે કહેવાયુ 11:40 PM IST
BSAPના સેંકડો તાલીમાર્થીઓ એકસાથે બીમાર પડ્યા: નારાજ 935 સૈનિકોએ ધરણા કર્યા : કહ્યું -'ઘેટાં-બકરાની માફક તાલીમ : બિહારના સુપૌલમાં BSAP ટ્રેઇની કોન્સ્ટેબલોએ આકરી ગરમીમાં વિરોધ પ્રદર્શન કર્યું: આરોપ છે કે તેમને નબળી ગુણવત્તાવાળું ભોજન અપાઈ છે :સાથે અન્ય વ્યવસ્થાના અભાવે વિરોધ પ્રદર્શન કર્યું 9:57 PM IST
લેટરલ એન્ટ્રી પર NDAમાં જ વિરોધ : ચિરાગ પાસવાન ભડક્યા : કહ્યું -આ બિલકુલ ખોટું છે, કોઈ જો અને તો નહીં : વિપક્ષનો આરોપ છે કે લેટરલ એન્ટ્રી દ્વારા સરકારી કર્મચારીઓની ભરતી કરવાનું આ પગલું રાષ્ટ્ર વિરોધી પગલું :આવી કાર્યવાહીને કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોનું અનામત ખુલ્લેઆમ છીનવાઈ રહ્યું છે.9:46 PM IST
ત્રિપલ તલાક મુસ્લિમ મહિલાઓ માટે ઘાતક': કેન્દ્રએ સુપ્રીમકોર્ટમાં દાખલ અરજીઓ સામે એફિડેવિટ આપી : કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું, 'સુપ્રીમ કોર્ટે સતત કહ્યું છે કે કાયદો શું હોવો જોઈએ, આ નિર્ણય લેવાનું કામ કોર્ટનું નથી, વિધાનસભાનું છે. કાયદો શું હોવો જોઈએ તે નક્કી કરવાનું કામ કોર્ટનું નથી. તે જ નક્કી કરે છે કે દેશના લોકો માટે શું સારું છે અને શું નથી7:53 PM IST
બજારમાંથી ગાયબ થઇ ગઇ ચીની રાખડીઓ3:19 PM IST
ઝાડ સાથે બાંધેલા યુવક અને યુવતીના અડધા બળેલા મૃતદેહ મળ્યા: 2 બાળકોની માતા મામાના ઘરે આવી હતી :મૃતક યુવક સગા હતો : યુવક મહિલાનો સંબંધી:મહિલા સાંજે બાળકો માટે ખાવાનું લેવા માટે નીકળી હતી:ઘરે પરત ન ફરતાં તેના સંબંધીઓએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી છતરપુર જિલ્લાના લવકુશાનગર વિસ્તારની ઘટના 1:01 PM IST
બે વખત ટ્રાન્સફર અટકાવી દીધી : સાથીદારો તેમને કહે છે 'માફિયા' : જાણો પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની કહાની : સંદીપ ઘોષ કોલકાતાની એ જ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ છે, જ્યાં તાલીમાર્થી ડૉક્ટર પર નિર્દયતા આચરવામાં આવી:સંદીપની આખી કારકિર્દી ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સત્તાના દુરુપયોગ સાથે જોડાયેલી છે: જાણો કર્મકુંડલી 12:54 PM IST
''પ્રેમ ના ફુલો'' - ૧૪૫ 10:48 AM IST
દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ડિંડોરીની બે આદિવાસી મહિલાઓ હાજરી આપશે: બનશે શાહી મહેમાન : માયા મારવી અને ઈન્દ્રાવતી બાઈ તેમના પતિઓ સાથે મહેમાન તરીકે સ્વતંત્રતા દિવસે દિલ્હીમાં મુખ્ય સમારોહમાં હાજરી આપશે. માયા પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાના લાભાર્થી છે, જ્યારે ઈન્દ્રાવતી કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે10:19 AM IST
19 વર્ષની ઉંમરે કરોડોપતિ, નકલી ટ્રેડિંગ કંપની બનાવીને લોકો પાસેથી કરોડો પડાવ્યા :યુવકની દિલ્હીમાંથી ધરપકડ : રાયપુરમાં 2.92 કરોડની છેતરપિંડી કરનાર 19 વર્ષના અંકિતની દિલ્હીથી ધરપકડ:અંકિતે નકલી શેર ટ્રેડિંગ કંપની બનાવીને લોકો સાથે છેતરપિંડી કરી અને વિવિધ નકલી ખાતાઓમાં પૈસા જમા કરાવ્યા.:50 થી વધુ પોલીસ સ્ટેશન/સાયબર સેલમાં રિપોર્ટ10:19 AM IST
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ : હવે પદ્મ પુરસ્કાર મેળવનાર 71 ડોક્ટરોએ પીએમ મોદીને પત્ર લખ્યો :ન્યાયની માંગ કરી : જઘન્ય ઘટનાના દોષિતો સામે ઝડપથી અને નિર્ણાયક કાર્યવાહી કરવા. ડોક્ટરો, વ્યવસાયીક તબીબો અને હોસ્પિટલો સામે શારિરીક અને મૌખિક બંને પ્રકારની હિંસાને પહોંચી વળવા માટે એક અલગ કાયદો બનાવવાની માંગ કરી10:29 PM IST
કોલકાતા રેપ કેસ: રિકલેઇમ ઘ નાઈટ બાદ હવે રક્ષાબંધન બનશે વિરોધનું હથિયાર :રાખી બંધન દ્વારા વિરોધ કરાશે : વિદ્યાર્થીઓ રાખડી સ્વરૂપે કાળો દોરો બાંધીને વિરોધ કરશે.:સોમવારે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં રાખી બંધન દ્વારા વિરોધ:પીડિતોને ન્યાય અને મહિલાઓની સુરક્ષાની માંગણી કરવામાં આવશે11:11 PM IST
અમેરિકામાં ઉત્સાહપૂર્વક ઉજવાયો ભારતનો ૭૮ મો સ્વતંત્રતા દિવસ : રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણીમાં ભારતીય અને ભારતીય-અમેરિકન સમુદાયે ઉત્સાહ પણ સાંસ્કૃતિક સમાવેશની ઊંડી ભાવનાને પ્રતિબિંબિત કર્યું : સાન ફ્રાન્સિસ્કો માં ભારતના કોન્સલ જનરલ ડૉ. કે. શ્રીકર રેડ્ડીએ 10 ઓગસ્ટ, 2024 ના રોજ સેન્ટ્રલ કોમ્યુનિટી પાર્ક, માઉન્ટેન હાઉસ ખાતે આયોજિત ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ઉપસ્થિત ભારતીય ડાયસ્પોરાના યોગદાનની પ્રશંસા કરી9:00 PM IST
અમેરિકા ખાતે FOGAUSA નુ પહેલુ વાઇબ્રન્ટ કન્વેન્શન 'યુનાઇટેડ ગુજારતી ૨૦૨૪', ટેક્સાસના ડલ્લાસ સિટીમાં ૨, ૩ અને ૪ ઓગસ્ટ ના રોજ યોજાયુ : ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પત્ર દ્વારા ફોગા ની આ પહેલને આવકારી : કાર્યક્રમની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ (વર્ચ્યુલ હાજરી) ના ઉદબોધન થી થઈ : ત્રણ હજારથી વધુ ગુજરાતીઓને એક જગ્યાએ એકત્રિત કરી, ગુજરાતનું અમેરિકામાં આગવું સ્થાન ઉભુ કરનાર, ફોગા-યુએસએ ના પમુખ શ્રી વસુદેવભાઈ પટેલ અને ટીમ પર સફળ આયોજન બદલ થઈ રહી છે અભિનંદન વર્ષા : ત્રણ દિવસીય આ કન્વેન્શનમાં અમેરિકાના વિવિધ રાજ્યના ચાલીસ થી વધુ ગુજરાતી સંગઠનોના તથા કેનેડા, યુ.કે. અને દુબઈ ના આગેવાનો તથા ત્રણ હજારથી વધુ લોકો જોડાયા : આવનાર સમયમાં ગુજરાતના વિકાસ માટે ગુજરાતી ભાષા, સામાજીક સેવા અને સંસ્કૃતિના સંવર્ધન માટે ફોગા-યુએસએ તત્પર : ગુજરાતના અનેક મહાનુભાઓ અને અમેરિકન કોંગ્રેસમેન કાર્યક્રમમાં રહ્યા હાજર : મેડિકલ કેરિયર સેમિનાર, મેટ્રિમોનિયલ, બિઝનેસ 2 બિઝનેસ માટે યુવા સેમિનાર જેવા સમાજ ને અતી ઉપીઓગી એવા સેમિનારોનુ સુનદર આયોજન પણ કરાયુ11:01 PM IST
ન્યુયોર્કના વોલ સ્ટ્રીટમાં ૧૫ ઓગસ્ટે 78 માં ભારતીય સ્વતંત્રતા દિવસની રંગેચંગે કરાઈ ઉજવણી : ભારતીય સમુદાય ઉમટી પડ્યો : ધ ઈન્ડિયન કલ્ચરલ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા દ્વારા કાર્યક્રમનું શાનદાર આયોજન : ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સ, કોન્સ્યુલ જનરલ પ્રધાન, ન્યૂયોર્ક સિટી મેયર ઓફિસ ફોર ઇન્ટરનેશનલ અફેર્સ માટેના ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણ સહીત અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત8:05 PM IST

હલ્લાબોલ......

સન્માન.....

રક્ષાબંધનની ઉજવણી

વરસાદની મજા....
અકિલા સોશ્યિલ મીડિયાસુરતના વી.આર. મોલને વધુ એક વખત ઉડાવી દેવાની ધમકી મળી : આખો મોલ ખાલી કરાવાયો :અફરાતફરી : ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો :મોલમાં એક્સ્પ્લોઝીવ પ્લાન્ટ કર્યા હોવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો : પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો : પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને મોલની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ શરૂ કર્યું7:17 PM IST
અમિતભાઇ શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ અમારી પ્રતિબદ્ધતા અમદાવાદને ભવિષ્ય માટે તૈયાર કરીને તેને સંપૂર્ણ વિકસિત શહેર બનાવવાની છેઃ અમિતભાઇ : અમારી તિબદ્ઘતા અમદાવાદને ભવિષ્ય માટે તૈયાર કરીને તેને સંપૂર્ણ વિકસિત શહેર બનાવવાની છેઃ અમિતભાઇ3:05 PM IST
કેવડીયામાં બે આદિવાસી યુવાનોની હત્યાની ઘટનાને લઈને રાજકારણ ગરમાયું:કોંગ્રેસના કેન્દ્રીય આદિજાતિ સમિતિના અધ્યક્ષ અને કોંગ્રેસની ટીમે મુલાકાત લીધી : કોંગ્રેસના આગેવાનોએ સીબીઆઇ તપાસની માંગ કરી અને પરિવારોને સરકારી નોકરી આપે, કસુરવારોને ફાંસી આપે તેવી માંગ કરી રાષ્ટ્રપતિને રજુઆત કરવાની વાત કરી9:36 AM IST
'' એક પેડ માં કે નામ'' અંતર્ગત મહાવાવેતર અભિયાન : ઈડરના શ્રીમદ્ર રાજચંન્દ્ર વિહાર નજીકના જંગલ વિસ્તારમાં તા.ર૦ ના રોજ ઉજવણી : ૧૦,૦૦૦ થી વધુ જનમેદની ધ્વારા સામુહિક રોપ વાવેતર અને હયાત રોપાઓને રક્ષાપોટલી બાંધી તેના લાંબા આયુષ્યની સામુહિક કામના કરાશે : કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ મુળુભાઈ બેરા અને રા. ક. મંત્રી વન અને પર્યાવરણ મુકેશભાઈ પટેલ તેમજ જિલ્લાના મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે : ડ્રોન ધ્વારા મોટી સંખ્યામાં સીડ બોલ જંગલ વિસ્તારમાં છંટકાવ કરવામાં આવશે3:58 PM IST
૨૭ વર્ષના પાર્થ વોરા, ૨૦ વર્ષના દેવદિપસિંહ જાડેજા, ૩૬ વર્ષના વેપારી ગોકુલભાઇ ગજેરાનો ફાંસો ખાઇ આપઘાત : રક્ષાબંધન પર્વના આગલા દિવસે આત્મહત્યાની પાંચ ઘટનાઃ પરિવારોમાં કલ્પાંત : બે ઘટનામાં કારણ અકળઃ ગોકુલભાઇ સાથે લોનના નામે ફ્રોડ થતાં પગલુ ભર્યુઃ ચોથા બનાવમાં માનસિક બિમારીથી કંટાળી જયદિપ સિતાપરાએ એસિડ પી મોત મેળવ્યું: પાંચમા બનાવમાં મોરબી રોડ સિતારામ સોસાયટીના નુતનબેન સોલંકીએ ગળાફાંસો ખાઇ દુનિયા છોડી2:42 PM IST
એકરંગ સંસ્થાની દિવ્યાંગ દીકરીઓએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી : સાંસદ રૂપાલા.ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ.જિલ્લા કલેકટર પ્રભાવભાઈ જોશી.પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા.મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈ .મેયર નયનાબેન પેઢડીયા .ઇન્કમટેક્ષ એડિશનલ કમિશનર અનન્યા કુલશ્રેષ્ઠ .શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિતનાને રક્ષાસૂત્ર બંધાયા10:41 PM IST
વ્યાજખોરીઃ સરધારમાં પાઉભાજીવાળા ઉમેશના મકાનમાં કબ્જો,દૂકાનનો સામાન પણ વેંચી માર્યોઃ બે પકડાયા : ચાલીસ વર્ષથી મધુરમ્ પાઉભાજી નામે ધંધો કરતાં યુવાનને બહેનના લગ્ન અને ધંધા માટે વ્યાજે નાણા લેતાં ગામ મુકવા મજબૂર થવું પડયું હતું આજીડેમ પોલીસે ભૂપગઢના વિવેકસિંહ સિંધવ અને સરધારના નિલેષ કાશીપરા સામે ગુનો નોંધી ધરપકડ કરીઃ વિવેકસિંહે ૧.૭૦ લાખ સામે મકાન પડાવી સામાન ભરી લીધોઃ નિલેષ પાંચ લાખ સામે દૂકાનની ડિપોઝીટના ૭ લાખ ખાઇ ગયો, બે લાખનો સામાન વેંચી નાંખ્યો3:04 PM IST
ફોર્ચ્યુન સેલેસ્ટિયા સોસાયટીમાં દેશભક્તિ2:59 PM IST
સંતોએ હરિભકતોને કાંઠે બાંધ્યા રક્ષાના કવચ 3:51 PM IST
દિલ્હી ખાતે એઇમ્સના ન્યુરો સર્જન રાજકોટના ડો. રાજ ધોણીયાનો સિરીન્જથી દવાનો ઓવરડોઝ લઇ આપઘાત : ગૌતમનગરના નિવાસસ્થાનના દરવાજા પર સ્યુસાઇડ નોટ ચીપકાવી : તેમાં લખ્યું-આ મારી ઇચ્છા હતી, કોઇનો વાંક નથી, મારી ઇચ્છાઓનું સન્માન કરજો, કોઇને હેરાન ન કરજો : પારિવારિક કલેશ હોવાની વિગતો દિલ્હી પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલીઃ પંદર દિવસ પહેલા જ યુએસ ખાતે તાલિમ લીધી હતી : ડો. રાજ ધોણીયાના પત્નિ હીના પણ દિલ્હીમાં ડોક્ટરઃ તેણી ૧૩મીએ ગુજરાત માવતરે રક્ષાબંધન કરવા આવ્યા બાદ ગઇકાલે પતિએ પગલુ ભર્યુઃ સવારથી પતિ ફોન રિસીવ ન કરતાં હોઇ પડોશી ડોક્ટરને તપાસ કરવા મોકલતાં ઘટના જાહેર થઇ2:41 PM IST
ધરોહર લોકમેળોઃ તડામાર તૈયારીઓઃ ર૪ કલાક કામગીરી : મંડપ કોન્ટ્રાકટ ૭૪ લાખ ઉપર અપાયોઃ મેળાનું ઉદ્ઘાટન સાંજે ૪ાા વાગ્યે કરવા તૈયારીઓઃ મુખ્યમંત્રીની મંજૂરીની જોવાતી રાહ.... : તમામ સ્ટોલ વેચાઇ ગયાઃ ૩૧ થી વધુ મોટી રાઇડોઃ ૧૦ કરોડનો વીમોઃ વિજળી ભારે વરસાદ-વાવાઝોડૂ-ધરતીકંપ પણ વીમા કવચમાં આવરી લેવાયા... : લોકમેળામાં આ વખતે ૭ એન્ટ્રી-એકઝીટ ગેઇટઃ ૪ કન્ટ્રોલ રૂમઃ ૧૦૦ થી વધુ સ્ટાફના ઓર્ડરો રેસકોર્સ મેદાન ઉપર તડામાર તૈયારીઓ 3:51 PM IST
લાગણીનું અમી સર્જન, રક્ષાબંધનનું પ્યારૂ બંધન11:28 AM IST
શહીદ ઉમાકાંત કડીયાને શ્રધ્ધાંજલી 2:53 PM IST
આર.કે.એમબીએન્સમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી3:01 PM IST
જામનગર જિલ્લા જેલ ખાતે રક્ષા બંધનની ઉજવણી : જિલ્લા જેલ ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા : કેદીઓને બહેનોએ બાંધી રાખડી : 534 કેદી જિલ્લા જેલમાં છે બંધ : જીલ્લા જેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું : જુઓ વિડીયો : ગ્રેટ - સવારે નવ થી ચાર વાગ્યા સુધી કેદીઓને રાખડી બાંધવામાં આવશે : જામનગર જિલ્લા જેલ ખાતે દર વર્ષે રક્ષાબંધનની કરવામાં આવે છે ઉજવણી3:05 PM IST
ઘોઘાના દરીયામાં ડૂબી જતા ભાવનગરના યુવાનનું મોત11:09 AM IST
જ્યારે જાબાંઝ જવાનોની આંખે બંધાયા આંસુઓના તોરણ : સરહદના સંત્રીઓને કાંડે સુરક્ષા કવચ. મોરબી - કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા રક્ષાબંધન પર્વની લાગણીસભર ઉજવણી : પરિવારથી દૂર રહી ભારત પાક સરહદે મા ભોમની રક્ષા કરતાં જવાનોને કાંડે કચ્છની બહેનોએ રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું ત્યારે સર્જાયા લાગણીસભર દ્રશ્યો9:35 AM IST
શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ઐતિહાસિક તિર્થધામ : ઘેલા સોમનાથમાં શ્રાવણ માસમાં ઉમટી રહ્યો છે માનવ મહેરામણ : વિદેશી આક્રમણોથી બચાવવા રાજકોટ જિલ્લાના સોમ પીપળીયા ગામે સ્થાપિત કરાયેલું ‘સોમનાથ'નું પ્રાચીન શિવલિંગ એટલે ‘ઘેલા સોમનાથ' : મીનળદેવીના દર્શન વિના યાત્રા અધુરી ગણાય : આકર્ષક એમ્યુઝમેન્ટ પાર્ક, સ્નાનઘર, યજ્ઞશાળા, યાત્રાળુઓ માટે રહેઠાંણની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ : બંને સમય ભોજન પ્રસાદીની સુવિધા : ગૌશાળામાં ૧૫૦ ગામોનો નિભાવ : રૂા. દસ કરોડથી પણ વધુ રકમના મંદિરના વિકાસ કામો પ્રગતિમાં11:52 AM IST
વાંકાનેરમાં જન્માષ્ટમી ધામધુમથી ઉજવાશેઃ જીતુભાઇ સોમાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ : વાંકાનેરમાં જન્માષ્ટમી તથા ગણેશ ઉત્સવની મિટીંગમાં ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાઃ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નિકળશેઃ પ્રસિધ્ધ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ સમગ્ર શહેરને રોશનીથી સુસોભીત કરાશેઃ જીતુભાઇ સોમાણી11:04 AM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST






























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


















































































































































































