દરેક મંડળીઓ - સભાસદોને જીલ્લા બેંકમાં ખાતા ખોલાવવા સૂચના : ગુજરાત સરકારના સહકાર વિભાગે બહાર પાડયો પરિપત્ર : પાયલોટ પ્રોજેકટ સફળ રહેતા રાજ્યભરમાં લાગુ કરવા અનુરોધ : જે મંડળીઓના ચાલુ - બચત ખાતા અન્ય બેંકોમાં હોય તો જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે : સહકારી મંડળીઓના ફંડોનું રોકાણ પણ રાજ્ય સહકારી બેંક કે જિલ્લા બેંકમાં કરવાનું રહેશે :સરકારનો પરિપત્ર ‘વિચિત્ર' અને ‘ગળે ન ઉતરે તેવો' : મંડળીઓ10:38 AM IST
રાજકોટ જિલ્લા બેંકે નિયમો આકરા બનાવી દેતા વિવિધ મંડળીઓએ ખાતા બંધ કર્યા : જબરી નારાજી : બેંકને ‘‘ચૂનો'' કોઇએ લગાડયો અને ભોગવવું પડયું નાની - મોટી મંડળીઓએ : જિલ્લા બેંકના રોકડ શાખના નિયમો મંડળીઓને અમાન્ય : રોકડશાખ ટપોટપ બંધ કરી કે ખાતા નીપટાવ્યા : કેટલીક મંડળીઓની કફોડી સ્થિતિ : ધિરાણ પ્રવૃત્તિ બંધ કરવાની નોબત10:36 AM IST
પહેલા તેણે પત્નીને માર માર્યો, પછી તેને છરી વડે શિરચ્છેદ કર્યો : રૂમમાં બંધ ભાઈ તેની બહેનને મદદ કરી શક્યો નહીં : . મુરેનામાં પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો ખૂન સુધી પહોંચ્યો :પતિએ પત્નીને માર માર્યા બાદ છરી વડે તેનું માથું કાપી નાખ્યું:આરોપીઓએ ઘરમાં હાજર ભાભીને રૂમમાં બંધ કરી દીધા:પોલીસે પતિ અને સાસરિયાઓ સામે ગુનો નોંધ્યો 10:34 PM IST
સયુકત રાષ્ટ્ર દ્રારા વર્ષ -૨૦૨૫ ને આતરરાષ્ટ્રિય સહકારીતા વર્ષ ઘોષિત:દિલ્હી ખાતે તા.૨૫–નવેમ્બરે ગ્લોબલ કોન્ફરન્સ, ન્યુયોર્ક આઈ.સી.એ.ની મીટીગમા ઉપસ્થિતી: યુનાઈટેડ નેશન્સ મહાનુભાવોને આમત્રણ પાઠવ્યુ:દિલીપ સઘાણી અમેરીકા પ્રવાસે : મહામહિમ એમ્બેસેડર આર.રવિન્દ્ર, આઈસીએના અધ્યક્ષ ડો.એરીયલ ગુઆકો, આઈસીએ–એપીના પ્રમુખ ડો.ચદ્રપાલસિહ યાદવ, ડો. બિજેન્દ્રસિહ, ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીના પ્રમુખ શ્રીમતિ ગીતાબેન સઘાણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. દેશનુ સહકારી માળખુ વિકાસશીલ યોજનાઓ સાથે અગ્રેસર10:07 PM IST
'હું દરરોજ મારા પુત્રના મૃત્યુ માટે કેમ પ્રાર્થના કરી શકું?:11 વર્ષથી બેભાન અવસ્થામાં પડેલા હરીશના પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી : માતા-પિતાએ પુત્ર માટે ઈચ્છામૃત્યુની માંગણી કરી: હરીશના માતા-પિતા, જે 11 વર્ષથી ક્વાડ્રિપ્લેજિયાથી પીડિત છે, એટલે કે 100% વિકલાંગ, તેઓએ તેમના પુત્રના ઈચ્છામૃત્યુ માટે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી .8:54 PM IST
શેરબજાર ધબાય નમ : ઇન્ટ્રા-ડે ૯૦૦ પોઇન્ટનો કડાકો : રેકોર્ડબ્રેક તેજીને બ્રેક : શિખરને સ્પર્શ કરી બજાર તુટયું : સેન્સેકસ ૮૦,૦૦૦ની અંદર : નીફટી ૨૪૨૦૦ સ્મોલકેપનાં શેર્સના ડુચા નીકળી ગયા : બપોરે સેન્સેકસ ૬૫૮ તો નીફટી ૧૭૧ ડાઉન : રોકાણકારોના ૩.૨૬ લાખ કરોડ ડુબ્યા : કયા પાંચ કારણોથી બજાર તુટયું?3:38 PM IST
લગ્નમાં સાત વચનને બદલે પંડિતજીએ ગાયા બોલિવૂડ ગીતો : વરરાજા દુલ્હન પાસેથી વચન માંગે છે, તૂ માયકે મત જઈઓ મત જઈઓ મેરી જાન, એ પછી છઠ્ઠા શ્લોકમાં કન્યા કહે છે, ‘ધીરે ધીરે સે મેરી જિંદગી મે આના' : ફની વીડિયો વાયરલ...આ પંડિતજીની આ અનોખી સ્ટાઈલ જોઈને કેટલાક લોકો દંગ રહી ગયા તો કેટલાક પોતાનું હસવાનું પણ રોકી શક્યા નહીં9:49 AM IST
મારે કાળા પતિ સાથે નથી રહેવું : મહિલા પોતાની દોઢ મહિનાની પુત્રીને છોડી બોયફ્રેન્ડ સાથે ચાલી ગઈ : મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક મહિલાએ તેના પતિને છોડી દીધો કારણ કે તેનો રંગ કાળો હતો : પીડિતાના પતિનો આરોપ છે કે તેની પત્નિ તેના બોયફ્રેન્ડ સાથે રહે છે : પોલીસે આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવાનો દાવો કર્યો છે9:51 AM IST
ડેમોક્રેટ્સની નજર કમલા હેરિસ પર મંડાઈ : શું તેણી ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી શકશે?: ચોતરફ અટકળનો દોર : ડોનાલ્ડ ટ્રમ્પ સામેની ચર્ચામાં બિડેનના નિરાશાજનક પ્રદર્શનથી ચિંતિત, ડેમોક્રેટ્સ 81 વર્ષીય જો બિડેનની જગ્યાએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પક્ષના ઉમેદવાર તરીકે કવર કરવાના વિકલ્પ પર વિચાર કરવા લાગ્યા9:50 PM IST

ધીંગામસ્તી

આક્રોશ.....

વાર્તાલાપ

બચાવ કામગીરી

જળબમ્બાકાર....

આસામમાં મળ્યો *રીયલ-લાઇફ હેરી પોટર સાપ*, હિમંતા સરમાએ તસવીરો શેર કરી હતી.

હાઈકોર્ટે ૭ દિવસમાં શંભુ બોર્ડર પરથી બેરીકેટ્સ હટાવવાનો આદેશ આપ્યો હતો.

ઓસ્ટ્રિયાના વિયેનામાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પારંપરિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

માતા-પિતા થનારી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાંથી એક અદ્રશ્ય ચિત્રમાં ઓરી સાથે પોઝ આપે છે.

ઑસ્ટ્રિયાની આ મુલાકાત ખૂબ જ ખાસ છે કારણ કે ઘણા દાયકાઓ પછી કોઈ ભારતીય વડાપ્રધાન આ અદ્ભુત દેશની મુલાકાત લઈ રહ્યા છે. આ તે સમય પણ છે જ્યારે આપણે ભારત-ઓસ્ટ્રિયા મિત્રતાના ૭૫ વર્ષ ઉજવી રહ્યા છીએ.

ડ્યુરાન્ડ કપ ટુર્નામેન્ટ ૨૦૨૪માં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને મંત્રી રાજકુમાર આનંદ બુધવારે ભાજપમાં જોડાયા હતા. તેમણે લોકસભા ચૂંટણી પહેલા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને બસપામાં જોડાયા હતા. હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમની સાથે AAPના વર્તમાન ધારાસભ્ય કરતાર સિંહ તંવર, રત્નેશ ગુપ્તા, સચિન રાય, પૂર્વ ધારાસભ્ય વીણા આનંદ અને AAP કાઉન્સિલર ઉમેદ સિંહ ફોગાટ પણ ભાજપમાં જોડાયા છે. આ નેતાઓ દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદના એલિસબ્રિજ જીમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 65 લાખની લૂંટ :સનસનાટી : Apmc માર્કેટમાંથી 65 લાખ લઈને સીજી રોડ ઈસ્કોન આર્કેટમાં આવતા હતા ત્યારે રિક્ષાને આંતરીને લૂંટ : આંખમાં મરચાંની ભૂકી નાખીને રિક્ષામાં બેસેલા બંને માણસોને ઉપર છરી વડે અને એરગન વડે હુમલો કરી લોહીલુહાણ કરી લૂંટી લીધા .7:03 PM IST
મેલેરિયાથી બચવાનો એક જ ઉપાય ‘વહેલું નિદાન અને સંપૂર્ણ સારવાર’ :વર્ષ -૨૦૩૦ સુધીમાં મલેરિયા મુકત ગુજરાત નિર્માણનો રાજ્ય સરકાર નિર્ધાર : રાજ્યમાં જૂન માસ સુધીમાં ૨૨ જિલ્લાઓના મેલેરિયા માટે સંવેદનશીલ કુલ ૨૧૮ ગામોમાં ૪૫,૩૫૫ ઘરોને આવરી લેવાયા :રાજ્યમાં ૪૯૨ વેક્ટર કંટ્રોલ ટીમો મંજુર:હાલમાં તમામ જિલ્લા અને મહાનગરપાલીકાઓમાં વાહક જન્ય રોગ અટકાયતની કામગીરી6:52 PM IST
ચોમાસાની ઋતુમાં અબોલા પશુઓને રોગચાળાથી રક્ષણ આપવા ૧.૫૪ કરોડ પશુઓનું રસીકરણ :પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ : બૃસેલ્લોસિસ(ચેપી ગર્ભપાત) માટે ૫.૫૩ લાખ પશુઓનું રસીકરણ પૂર્ણ:લમ્પી રોગથી રક્ષિત કરવા રાજ્યના ૬૨ લાખ પશુઓને રસી અપાઈ:૪૪ લાખ ઘેટાં-બકરાઓમાં પી.પી.આર. રસીકરણ કરાયું: ૨.૫૭ કરોડ પશુઓનું ઈયર ટેગિંગ કરીને ઓળખ આપવામાં આવી છે6:45 PM IST
ગુજરાતભરમાં ચકચારી બનેલ સુરતના મામલામાં સુરત સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા શંકા આધારે વડોદરા સીપી નરસિંહમાં કોમારનો કોન્ટેક્ટ કરતા આરોપીને સંકજામાં લેવાયો : સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીના નામનો ઉપયોગ કરી એક કરોડથી વધુ રકમની છેતરપીંડી, અંતે આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિંહ રાઠોડના નેતળત્વમાં પીઆઇ આર.જી.જાડેજા, પીઆઇ એચ ડી. તુવરાના નેતળત્વમાં પીએસઆઈ આર.એન. બારૈયા ટીમને મોટી સફળતા4:22 PM IST
ગુવાર ગામના વાળ કપાવવા ગયેલ યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો : મૃતદેહ મળ્યા બાદ ગામમાં દીપડાએ યુવાનને ફાડી નાખ્યો હોવાની વાત વહેતી થઈ: પોલીસે વન વિભાગમાં તપાસ તપાસ કરી પરંતુ આ હત્યા હતી: મરનાર યુવાન ઘરેથી ગામમાં વાળ કપાવવા ગયો પરંતુ રાત સુધી નહિ આવતા પરિવારે શોધખોળ કરતા કેનાલ નજીક મૃતદેહ મળ્યો12:40 AM IST
રાજપીપળા કાળકા માતા મંદિર રોડ પર ભૂગર્ભ ગટર ઉભરાતા મળ મૂત્રથી ભકતોની લાગણી દુભાઈ : કામ કરનાર જવાબદાર એજન્સીનો કોઈજ કર્મચારી રાજપીપળામાં નથી માટે ઠેર ઠેર ગટર ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો હેરાન:પાલિકા તંત્ર જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરી યોગ્ય મરામત કરાવે અથવા આ એજન્સીને બેદરકારી બદલ બ્લેકલિસ્ટ કરે12:29 AM IST
સાબરકાંઠામાં તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયા10:24 PM IST
અગ્નિકાંડના પીડિતોને ગાંધીનગર તેડાવી સાંભળતા મુખ્યમંત્રી : રાહુલ ગાંધીએ દિલ્હીથી અમદાવાદ આવીને આંસુ લૂછયા બાદ મુખ્યમંત્રી પણ રૂબરૂ મળ્યા ૨૦ જેટલા પરિવારજનો મળ્યા : કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા સહિતની માંગણીઓ અંગે ભૂપેન્દ્રભાઇનો હકારાત્મક પ્રતિભાવ : શક્ય તેટલી તમામ મદદ કરવાની ખાતરી3:35 PM IST
નાણામંત્રી નિર્મલા સીતારામનનો ડીપ ફેક વિડીયો ટ્વીટર હેન્ડલ દ્વારા વાયરલ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ચિરાગ પટેલ નામના શખ્સ સામે ગુન્હો દાખલ થતાં ખળભળાટ : ચિરાગ પટેલ નામના શખ્સ દ્વારા વાયરલ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલતા ભારતીય ન્યાય સંહિતાની ૨૦૨૩ની કલમ ૬૬ડી મુજબ ગુન્હો નોંધી વિશેષ તપાસ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, જેસીપી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાનના નેતૃત્વમાં એસીપી ભરત પટેલને સુપ્રત : અકિલા સાથે ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાનની વાતચીત1:27 PM IST
જનરલ બોર્ડમાં પ્રવેશ માટે નાગરિકોને કોર્પોરેટરોની આજીજીમાંથી છૂટકારો : કામગીરી નિહાળવા પ્રેક્ષક ગેલેરીના નિયમો હળવા કરાયા : સામાન્ય સભા, સ્થાયી સમિતિ, ખાસ સમિતિના નિયમોમાં જરૂરી સુધારા કરવા, ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠિયા તથા ચીફફાયર ઓફિસર ઇલેશ ખેરને ફરજમાંથી સસ્પેન્ડ કર્યાનો રિપોર્ટ રજુ કરવા સહિતની ૧૦ દરખાસ્તો અંગે નિર્ણય થશે3:34 PM IST
કોટક પરિવાર ‘અકિલા'ના આંગણે3:47 PM IST
શનિવારથી ગુજરાતની સૌપ્રથમ ગ્રેફાઇટ ગેલેરીનો પ્રારંભ : મોરબી સ્થિત ગ્રેફાઇટ સીરામીક પ્રાઇવેટ લિમિટેડના ચીફ મેનેજીંગ ડિરેક્ટર રવિ પટેલનું રાજકોટમાં નવું સાહસ અહીં તમારી કલ્પનાની ટાઇલ્સનું મેચિંગ અને દરેક ટાઈલ્સની ડિઝાઇનની ૩૬૦ ડિગ્રી વર્ચ્યુલ ટુર પણ કરાવવામાં આવશેઃ રાજકોટ સહિત અન્ય શહેરના આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઈનર માટે બેનમૂન ટાઇલ્સ મેચિંગની નવી પરિભાષા અહીં સાકાર થશેઃ રવિ પટેલ-વિરલ પટેલ કંપની દ્વારા રાજકોટ બાદ હૈદરાબાદ, સુરત, અમદાવાદ, ગુડગાંવ અને મુંબઈમાં પણ ગેલેરી શરૂ કરવાની નેમ 3:46 PM IST
હોટલો-કાફે બંધ માં પણ ધમધમ્યા 3:24 PM IST
જિલ્લા પંચાયતની નવી ડાયરી તૈયાર : ૧૮મીએ વિમોચન 3:30 PM IST
નવા સિવિલ સર્જન ડો. મોનાલી માકડીયા ચાર્જ સંભાળતાની સાથે એક્શન મોડમાં : અધિક્ષકની ઓફિસમાંથી વધારાના સ્ટાફને બીજી કામગીરીમાં જોડાઇ જવા આદેશ ઇમર્જન્સીથી માંડી તમામ વોર્ડમાં ચેકીંગ કર્યુઃ દર્દીઓની સારવાર-સુવિધાને પ્રાધાન્ય આપવા પર ભાર મુક્યોઃ નિયમ મુજબ ડીનની જેમ પોતાને પણ અર્ટીગા કાર જ આપવા અને ઇનોવા પરત લઇ લેવા સુચન કર્યુઃ સિક્યુરીટી ટીમને ખાસ સુચના આપી3:28 PM IST
ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ : ટંકારા તાલુકાના હરબટીયાળી - હરીપર - હિરાપર - સાવડી - સરાયા - નાના ખિજડીયા - નેસડા - ઓટાળા - કલ્યાણપર - ટંકારા શહેર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ : જુઓ વિડીયો : વરસાદને લઈને નદી નાળાઓ બે કાંઠે : ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના પગલે જન જીવન પ્રભાવિત : ગામના રસ્તાઓ પર નદીઓ ની જેમ પાણી વહેવા માંડ્યું : ટંકારા માં એક ઈચ અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાર ઈચ સુધી વરસાદ વરસ્યો (જયેશ પટેલ, ટંકારા)8:00 PM IST
ફુલઝર નદીમાં ઘોડાપૂર 10:19 AM IST
મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે , તા.૧૨ નાં ધોરાજીનાં ચાપાતર ગામે ભાદર – ૨ ડેમ હેઠળના પુનઃસ્થાપિત ૮૫ પરિવારજનોને સુધારેલી સનદ વિતરણ કાર્યક્રમ યોજાશે : ધોરાજી નગરપાલિકામાં સમાવેશ થતા પરિવારજનોને સરકારી યોજનાકીય લાભો મળી શકશે : ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા : ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાની રજૂઆતનો હકારાત્મક પ્રતિભાવ2:24 PM IST
કચ્છના યુવા ખેડૂત દિપક સોરઠીયાની સાહસિક પહેલ: પ્રાકૃતિક ખેતી દ્વારા લીંબુ, સરગવા, બિજોરાનો પાક મેળવી તેની વિવિધ પ્રોડક્ટોનું કર્યું સફળ માર્કેટિંગ : હું વર્ષ ૨૦૧૭ વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું, મારે ૨ દેશી ગાયો છે, આત્મા યોજના દ્વારા મળેલા ડ્રમની મદદથી હું જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને ઘનજીવામૃત બનાવુ છુ, હું આચ્છાદન અને મિક્સ પાકો પણ કરું છુ. આત્મા યોજના સાથે જોડાયેલ છું તથા પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી છે : અંજારના ચંદિયાના એમબીએ ખેડૂત દિપક ભગવાનભાઇ સોરઠીયા1:41 PM IST
ધ્રોલના લતીપર ગામે વીજળી પડતા બે બળદના મોત9:39 PM IST
બુટાવદરમાં અઢી ઇંચ : વીજળી પડતા ખેડૂતનું મૃત્યુ10:16 AM IST
જુનાગઢમાં ધીમીધારે : માળીયા હાટીનામાં અડધો ઇંચ 1:33 PM IST
વોન્ટેડ બુટલેગર અને દારૂ સાથે ઝડપાયેલ સીઆઈડી ક્રાઈમની લેડી કોન્સ્ટે. નીતા ચૌધરીના જામીન રદ્દ : નીચલી કોર્ટના હુકમ સામે પોલીસે સેશન્સ કોર્ટમાં માંગી હતી દાદ, પુત્ર પતિ સાથે રહે છે, પોતે પોલીસ કર્મી હોવા છતાંયે પોલીસ ટીમની હત્યાનો પ્રયાસ કરનાર બુટલેગરને વાળવાનો પ્રયાસ કરવાને બદલે ઉશ્કેર્યો12:47 PM IST
હવે આ દેશમાં પણ ટુરિઝમનો થઈ રહ્યો છે વિરોધ10:57 PM IST
જાણો ઓનલાઇન પાસપોર્ટ કઢવતા પહેલા તેના જોખમ વિશે10:58 PM IST
ગાઝામાં વિસ્થાપિત કેમ્પ પર ઇઝરાયલે કર્યો હુમલો10:58 PM IST
પંજાબે ચોથી વનડેમાં નામિબિયાને 33 રને આપી માત 5:07 PM IST
શુભમનની શાનદાર બેટિંગ અને 'સુંદર' બોલિંગે ઝિમ્બાબ્વેને 23 રનથી હરાવ્યું: ટીમ ઇન્ડિયાએ શ્રેણીમાં 2-1થી લીડ મેળવી : કેપ્ટન શુભમન ગિલે 66 રન ફટકાર્યા :ડીયોન માયર્સની અડધી સદી વ્યર્થ ગઈ: વોશિંગ્ટન સુંદરે 3, અવેશ ખાને 2 અને ખલીલ અહેમદે એક વિકેટ લીધી: ભારતના 182 રનના જવાબમાં ઝિમ્બાબ્વે 6 વિકેટે 1259 રન બનવી શકી 9:18 PM IST
સુરતના ભાજપના ધારાસભ્ય વિનોદ મોરડિયાનો જન્મદિન12:09 PM IST




































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





























































































































































































































