<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સિનેમાના પડદે જાદુઈ સૃષ્ટિ સર્જનાર પોરબંદરના ‘નાનાભાઈ ભટ્ટ' : મહેશભટ્ટના પિતા અને આલિયા ભટ્ટના દાદા નાનાભાઈ ભટ્ટ ખરા અર્થમાં ભારતીય સિનેમાના ‘એન્‍ટરટેઈનર પાયોનિયર' હતા. નાનાભાઇએ આગળ જતા બટુક ભટ્ટ નામનો ઉપયોગ કરીને ‘સ્‍ક્રિપ્‍ટો અને વાર્તાઓ' લખી હતી. તેમણે પોતાની પ્રોડક્‍શન કંપની ‘દીપક પિક્‍ચસ' ના બેનર હેઠળ એવી ફિલ્‍મો બનાવી જેણે એ જમાનામાં ટિકિટ બારી પર ધૂમ મચાવી દીધી હતી. તેઓ પોતાની અદભુત કોઠાસૂઝ અને કેમેરા ટ્રિક્‍સ દ્વારા પડદા પર જાદુઈ ચિરાગ, ઉડતા ઘોડા અને ચમત્‍કારો સર્જતા જેને જોઈને દર્શકો આભા બની જતા. તેમની પહેલી ફિલ્‍મ મુકાબલા (૧૯૪૨), ભારતીય સિનેમામાં ડબલ-રોલ અથવા ‘જોડિયા' ઘટના દર્શાવતી પહેલી ફિલ્‍મ હતી. તેમણે ૭૦ થી વધુ હિન્‍દી અને ગુજરાતી 11:48 AM IST