<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ખેડૂત-ખેતી અને ગામતળમાં થતી પ્રવૃત્તિઓ પર સૂચિત ઇકો સેન્સેટીવ ઝોનમાં કોઈ પ્રતિબંધ નહીં આવે:ખોટી ભ્રમણાઓથી દૂર રહેવા વન વિભાગનો અનુરોધ : ખેતર કે વાડીના માલિક પોતાના ખેતર કે વાડીમાં ભૂગર્ભમાંથી પાણી કાઢવા કૂવા કે દાર કરી શકે છે:સૂચિત ઇકો સેન્સેટીવ ઝોન લાગુ થવાથી પ્રભાવિત ગામોની સંખ્યા ૩૮૯માંથી ઘટી અને ૧૯૬ થશે- ગીર પૂર્વ નાયબ વન સંરક્ષક:ગીર પૂર્વ નાયબ વન સંરક્ષક અને ધારી પ્રાંત અધિકારીએ પત્રકારો સાથે વાર્તાલાપ કર્યો:ઇકો-સેન્સેટીવ ઝોનમાં મુખ્યત્વે ખાણ પ્રવૃત્તિ તથા હવા, પાણી, જમીન તથા અવાજના પ્રદૂષણ કરતા મોટા ઉદ્યોગો ઉપર પ્રતિબંધ છે:રાજ્ય સરકાર દ્વારા ૬૦ દિવસ સુધી વાંધા અને સૂચનોના આધારે સૂચિત ઇકો સેન્સેટીવ ઝોનનું આખરી જાહેરનામું પ્રસિદ્ધ થશે9:04 PM IST

“પ્રેમ કરવાનો હક બધાને છે પરંતુ પ્રેમના પવિત્ર સંબંધને બદનામ કરનાર લોકોને સબક શીખવાડવાની જવાબદારી પોલીસની , કોઈ સલીમ સુરેશ બનીને કે સુરેશ સલીમ બનીને ભોળી દીકરીને ફસાવે તો એવી દીકરીને ન્યાય અપાવવાની જવાબદારી દીકરીના ભાઈ તરીકે દીકરીની બહેન તરીકે ગુજરાત પોલીસની છે : લવ જેહાદ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન : “આવા કિસ્સાઓને ખૂબ જ ગંભીરતાથી લઈને તેને પ્રાયોરિટીમાં લઈને તેના પર કામ કરવું જોઈએ , સમાજમાં આ પ્રકારના લોકો પર આવા કિસ્સામાં પોલીસની લાલ આંખ પડવી જોઈએ.” : શરદોત્સવ નિમિત્તે ભાવનગરમા રેન્જ પોલીસ તથા વેપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત “નીતરતી નભની ચાંદની કાર્યક્રમ” માં ગૃહમંત્રી ઉપસ્થિત4:46 PM IST