'અકિલા'ના અહેવાલ પર ગણત્રીનાં સમયમાં લાગી સત્તાવાર મહોર : ગુજરાતમાં 17 DySP ને SP પદે બઢતી : કે.ટી. કામરિયા અને પ્રદિપસિંહ જાડેજા સહિતના અધિકારીઓનો સમાવેશ! : ગૃહ વિભાગે સત્તાવાર અધિસૂચના જારી કરી: આજે નિવૃત્ત થતા કે.ટી. કામરિયાને જન્મદિવસના દિવસે જ મળી મોટી ભેટ : પોલીસ બેડામાં ખુશીનો માહોલ!6:11 PM IST
રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી (NDA) માટે ઐતિહાસિક દિવસ : પહેલીવાર 17 મહિલા કેડેટ્સની પહેલી બેચ પાસ આઉટ થઈ : ૧૪૮મા કોર્ષના સ્પ્રિંગ ટર્મના પાસિંગ આઉટ પરેડ (POP)માં ૧૭ મહિલા કેડેટ્સ સહિત ૩૩૬ પુરુષ કેડેટ્સે ભાગ લીધો: ખેતરપાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય પરેડમાં કુલ ૧,૩૪૧ કેડેટ્સે તેમની ઉત્તમ લશ્કરી અને શૈક્ષણિક તાલીમનું પ્રદર્શન કર્યું12:49 AM IST
પાકિસ્તાનમાં ભારતીય સિમ કાર્ડ મોકલ્યા, વોટ્સએપ ઓટીપી આપ્યા અને લશ્કરી ઠેકાણાઓના ફોટા શેર કર્યા: હસીન ઝડપાયો : દિલ્હી પોલીસે હસીન નામના એક વ્યક્તિની ધરપકડ કરી જે પાકિસ્તાન ગયો હતો અને ISI ના સંપર્કમાં આવ્યો: તેનો ભાઈ કાસિમ પહેલાથી જ પકડાઈ ગયો છે: હસીન પર એક આખું જાસૂસી નેટવર્ક ચલાવવાની શંકા12:31 AM IST
નૈનીતાલમાં પર્યટકોનો ધસારો: મોટાભાગની હોટેલો હાઉસ ફૂલ : એક જ દિવસમાં કાલાઢુંગી, હલ્દવાની-ભવાલી રોડ માર્ગે બે હજાર વાહનો દ્વારા આઠ હજાર ટુરિસ્ટોનું આગમન: *મલ્લીતાલ પંત પાર્ક, ભોટિયા બજાર અને મોલ રોડ પર દિવસભર રોનક જોવા મળી: નૈનીતાલની નજીકના મંગોલી, પંગોટ, કિલબરી અને ઘુઘ્ઘુખાનમાં પણ પર્યટકોની મોટી સંખ્યા12:32 AM IST
દેશથી મોટું કંઈ નથી: દિલ્હી હાઈકોર્ટે ભારતીય સેનાના ખ્રિસ્તી કમાન્ડિંગ ઓફિસરની બરતરફીને માન્ય રાખી : ખ્રિસ્તી આર્મી અધિકારીએ રેજીમેન્ટના ધાર્મિક વિધિઓમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો:અધિકારીએ પોતાની ધાર્મિક માન્યતાઓનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું કે સેનામાં શિસ્ત સર્વોપરી છે અને અધિકારીના આદેશનું પાલન ન કરવું એ અનુશાસનહીનતા છે.11:33 PM IST
ઈરાનની પરમાણુ રમત : યુરેનિયમ સંવર્ધન બમણું કરતાં વિશ્વની ચિંતામાં વધારો : ટ્રમ્પ સાથેની વાટાઘાટો પર દબાણ! : ગુપ્ત અહેવાલ મુજબ 10 શસ્ત્રો માટે બોમ્બ-ગ્રેડ ઇંધણ બનાવવાની ક્ષમતા! જાન્યુઆરીમાં 5-6 શસ્ત્રોની ક્ષમતા હતી : IAED ડિરેક્ટર જનરલ ગ્રોસીએ 'મજબૂત નિરીક્ષણ પ્રણાલી' હેઠળ રાજદ્વારી ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો11:46 PM IST
સરકારી કર્મચારીઓ માટે પેન્શનનો જેકપોટ! NPSમાંથી નિવૃત્ત થયેલાઓને હવે મળશે બમ્પર લાભ : યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ વધારાનો ફાયદો! : 31 માર્ચ 2025 પહેલા નિવૃત્ત થયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર : 10 વર્ષની સેવા પૂર્ણ કરનારને એકમ રકમ અને માસિક પેન્શનમાં 'ટોપ-અપ' મળશે! અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2025!11:07 PM IST
ટ્રમ્પની ભારત-પાકિસ્તાનને વેપાર વાટાઘાટો રદ કરવાની ચીમકી : "જો યુદ્ધ કરશો તો કોઈ ડીલ નહીં કરું!" પાકિસ્તાન પર 29% ટેરિફનો ખતરો : ભારત સાથે 'ઐતિહાસિક ઊંચાઈ' પર સંબંધો! : પહેલગામ હુમલા અને 'ઓપરેશન સિંદૂર' બાદ તણાવ યથાવત : પાકિસ્તાની અધિકારીઓ US પહોંચશે : ભારત સાથે $50 બિલિયનથી વધુના કરારોની શક્યતા!11:04 PM IST
થાઈલેન્ડની ઓપલ સુચતા ચુઆંગસ્રી બની 'મિસ વર્લ્ડ 2025' : હૈદરાબાદમાં યોજાયેલી ભવ્ય સ્પર્ધામાં ભારતની નંદિની ગુપ્તા ટોપ-8 માંથી બહાર! : વૈશ્વિક મંચ પર થાઈલેન્ડનો વિજયધ્વજ લહેરાયો : 108 દેશોની સુંદરીઓમાંથી 40 સેમિફાઇનલમાં : ઓપલનો જન્મ ફૂકેટમાં, બહુભાષી અને આંતરરાષ્ટ્રીય સંબંધોની વિદ્યાર્થીની : 72મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ગ્લેમર અને ગ્રેસનો સંયોગ!10:11 PM IST
ભારત ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાં 'સદી' ફટકારવા તૈયાર: 'આ નાણાકીય વર્ષના અંત સુધીમાં 1 અબજ યુઝર્સને આંબી જશે' - જ્યોતિરાદિત્ય સિંધિયાનો સનસનાટીભર્યો દાવો! : વડાપ્રધાન મોદીના 11 વર્ષના શાસનમાં ટેલિકોમ ક્રાંતિ: ડેટા વપરાશમાં 389%, બ્રોડબેન્ડ યુઝર્સમાં 1324%નો ધરખમ ઉછાળો, વિશ્વનો સૌથી સસ્તો ડેટા માર્કેટ! 'ઇનોવેટ ટુ ટ્રાન્સફોર્મ' થીમ સાથે વૈશ્વિક ટેલિકોમ લીડર બનવાનું લક્ષ્ય!10:06 PM IST
USમાં વિદ્યાર્થી વિઝા માટે સોશિયલ મીડિયા 'સર્વેલન્સ'નો યુગ : ટ્રમ્પ વહીવટીતંત્રની નવી કડકાઈ : અરજદારોના Facebook, Twitter, Instagram પર બાજ નજર! : 'ઓપરેશન સ્ક્રીનિંગ' શરૂ : પાંચ વર્ષની પોસ્ટ્સ, લાઈક્સ, કમેન્ટ્સની તપાસ થશે : ઇઝરાયલ-પેલેસ્ટાઇન વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને દેશનિકાલની ચીમકી! ભારતીય વિદ્યાર્થીઓએ સાવધાન રહેવું પડશે!10:05 PM IST
યુપીમાં રેવન્ના પાર્ટ 2 : ભાજપ નેતાના પુત્રના 'અશ્લીલ વીડિયોના ઢગલા'થી રાજકીય ભૂકંપ : 100થી વધુ વીડિયો વાયરલ! : કર્ણાટક સેક્સ કૌભાંડ જેવું જ UPમાં કૌભાંડ : મૈનપુરીમાં ભાજપ નેતાનો પુત્ર ફરાર : પીડિતાનો નશીલા પદાર્થ ખવડાવવાનો આરોપ! અખિલેશ યાદવે ભાજપને ઘેર્યું, કહ્યું - 'મહિલાઓ ભાજપના પડછાયાથી દૂર ચાલવા લાગશે!'10:01 PM IST
જુઓ મહત્વના સમાચારો ઊડતી નજરે10:48 PM IST
આધ્યાત્મિક ગુરુ પ્રમોદ કૃષ્ણમનો રાહુલ ગાંધી પર હુમલો : 'જો પાકિસ્તાનથી લડે તો જંગી બહુમતીથી જીતે, તેમને પાકિસ્તાન પ્રત્યે ઊંડો સ્નેહ!' :જુઓ વિડીયો : વિડીયો વાયરલ થતાં રાજકીય બબાલ : 'ભારતીય સેના પર શંકા, પાકિસ્તાની નેતાઓ પર વિશ્વાસ!' - ઓપરેશન સિંદૂર, ઇન્દિરા ગાંધીની તુલના અને PMના પરિવાર પરની ટિપ્પણીઓ પર આકરા પ્રહારો : 'બગડેલા બાળક' સાથે સરખામણી!9:45 PM IST
વોશિંગ્ટન છોડ્યા પછી પણ એલોન મસ્ક રહેશે ટ્રમ્પના 'અધિકૃત' સલાહકાર : DOGE માટેના કાર્યની ભરપૂર પ્રશંસા : સોનાની ચાવી પણ ભેટમાં! : વ્હાઇટ હાઉસમાં પત્રકાર પરિષદમાં ટ્રમ્પ-મસ્કનો 'શો ઓફ સ્ટ્રેન્થ' : ટેસ્લા અને સ્પેસએક્સ પર ધ્યાન આપવાના વચન છતાં રાજકીય સંપર્કો ચાલુ રાખશે : ડ્રગ્સના ઉપયોગના આરોપો પર ટ્રમ્પે કહ્યું- 'મને કંઈપણથી પરેશાની નથી, તે અદ્ભુત છે!'9:38 PM IST
મધ્યપ્રદેશને પીએમ મોદીની ભેટ : દેવી અહિલ્યા હોલકર પર ટપાલ ટિકિટ: 300 રૂપિયાનો ખાસ સિક્કો બહાર પાડ્યો : પ્રધાનમંત્રી મોદીએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે ભોપાલમાં આયોજિત મહિલા સશક્તિકરણ મહા સંમેલનમાં હાજરી આપી તેમણે દેવી અહલ્યાબાઈ હોલકરને સમર્પિત ટપાલ ટિકિટ અને 300 રૂપિયાનો એક ખાસ સ્મારક સિક્કો બહાર પાડ્યો.9:04 PM IST
હિન્દુ સેનાનો કેસ સુનાવણીને પાત્ર નથી.કેસ રદ કરો : અજમેર દરગાહ વિવાદમાં કેન્દ્રનું સોગંદનામું : હિન્દૂ સેનાને મોટો ફટકો : કેન્દ્ર સરકારના લઘુમતી બાબતોના મંત્રાલયે જવાબમાં કહ્યું કે હિન્દુ સેનાના કિસ્સામાં કોઈ જરૂરી પરિસ્થિતિનું કોઈ કારણ આપવામાં આવ્યું નથી. આ સાથે, ભારતીય સંઘને પણ પક્ષકાર બનાવવામાં આવ્યો ન હતો 7:07 PM IST
ભારતમાં કોવિડ-19 ના 3,300 થી વધુ સક્રિય કેસ : 8 રાજ્યોમાં સક્રિય કેસો ની સંખ્યા 100 થી વધુ : છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 685 નવા કેસ અને 4 મૃત્યુ નોંધાય : કેન્દ્ર સરકાર સંપૂર્ણ તૈયાર હોવાનો દાવો! : ગુજરાતમાં 265 સક્રિય કેસ, કેરળમાં સૌથી વધુ 1336 કેસ : કર્ણાટક સરકારે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી, શંકાસ્પદ લક્ષણોવાળા બાળકોને શાળાએ ન મોકલવા અપીલ!4:55 PM IST
ગોંડલમાં 'અમિત ખૂંટ' પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ! : રીબડા જૂથના અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને રહીમ મકરાણી ભારત છોડી ભાગ્યા? લુકઆઉટ નોટિસ જાહેર કરવાની તૈયારી હાથ ધરતી પોલીસ! : હનીટ્રેપના આરોપ બાદ આત્મહત્યા કરનાર અમિત ખૂંટનો ખુલાસો સાચો પડ્યો! : રાજકીય દુશ્મનાવટનો નવો વળાંક : પોલીસની ભૂમિકા સામે પાટીદાર-દલિત આગેવાનોમાં રોષ : ટૂંક સમયમાં મહાસંમેલન યોજાવાની સંભાવના!4:35 PM IST
ગોપાલ ઇટાલીયાને તોડી બતાવો, હું રાજનીતિ છોડી દઇશ : કેજરીવાલની ભાજપને ચેલેન્જ : વિસાવદર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટી ના ઉમેદવારે ફોર્મ ભર્યુ : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને ‘આપ' સુપ્રિમોએ ભાજપ ઉપર આકારા પ્રહારો કર્યા : ગોપાલ ઇટાલિયાની જન આર્શીવાદ યાત્રામા અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અતિશી સહિતના ઉપસ્થિત : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશ હોદ્દેદારોએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો 3:03 PM IST
મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારીને મોટો ઝટકો :હેત સ્પીચ કેસમાં કોર્ટે અબ્બાસ અંસારી, તેમના ભાઈ અને મન્સૂર અંસારીને દોષિત ઠેરવ્યા : અબ્બાસ અંસારી ઓમ પ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ધારાસભ્ય: વિધાનસભા ચૂંટણી દરમિયાન અબ્બાસ અંસારીએ નફરતભર્યા ભાષણનો ઉપયોગ કર્યો હતો, જેમાં દોષિત ઠેરવવામાં આવ્યા2:05 PM IST
૩૧૧૪ પુલ અને ૩૮ ટનલ...:કાશ્મીર સુધીનો વંદે ભારતનો માર્ગ જંમી ડિવિઝને સરળ બનાવ્યો : કાલે ઐતિહાસિક દિવસ હશે : નવું જમ્મુ રેલ્વે ડિવિઝન ૧ જૂન જમ્મુ માટે ઐતિહાસિક બનશે :આ નવો ડિવિઝન ૪૨૩ કિમી લાંબા પઠાણકોટ-જમ્મુ-શ્રીનગર-બારામુલા ડિવિઝન સહિત અનેક ડિવિઝનને પોતાના નિયંત્રણમાં લેશે. આનાથી કાશ્મીર જતી ટ્રેનોના સંચાલનમાં પણ મદદ મળશે.1:42 PM IST
શું ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પુત્રીને અમેરિકામાંથી હાંકી કઢાશે :કોણ છે શી મીગઝે :દિમાગ વાંચવામાં માહિર : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પુત્રી શી મિંગઝે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે જો અમેરિકા ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ કરે છે, તો શી મિંગઝેને પણ અસર થઈ શકે છે.1:21 PM IST
મુંબઈમાં વેચાયું ભારતનું સૌથી મોંઘું ઘરઃ કિંમત ૭૦૩ કરોડ : ફાર્મા કંપની યૂએસવીની માલિક લીના ગાંધી તિવારીએ મુંબઈ, વર્લીમાં સમુદ્ર કિનારે બનેલા સુપર લગ્ઝરી અપાર્ટમેન્ટ ‘‘નમન જાના''ના બે ડુપ્લેક્સ ફ્લેટ્સ કુલ ૭૦૩ રૂા. કરોડમાં ખરીદ્યા : સ્ટેમ્પ ડ્યુટી અને GSTમાં વધારાના ૬૩.૯ કરોડ રૂપિયા ચૂકવવા પડ્યાઃ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી રહેવાસી પ્રોપર્ટી ડીલ બની ગઈ છે9:42 AM IST
અગત્યના સમાચારો ઉડતી નજરે11:42 AM IST
બેશરમીની ચરમસીમા: દુબઈમાં શાહિદ આફ્રિદીનું આકાશ સિંહ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ નેટીઝન્સે કેરળ સમુદાયની ટીકા કરી : જુઓ વિડીયો : તેમ છતાં, ૪૮ વર્ષીય ખેલાડીએ પ્રેક્ષકોના ખૂબ વખાણ કર્યો, તેમનો આભાર માન્યો અને કહ્યું કે તે કેરળના ભોજનને કેટલો પ્રેમ કરે છે: ભારત વિરુદ્ધ ઝેરી વલણ અપનાવ્યું હતું, 9:13 PM IST
"મેં ચીન માટે રસ્તો ખોલ્યો, પણ તેણે અમને દગો આપ્યો" : ડોનાલ્ડ ટ્રમ્પનો બેઇજિંગ પર ગંભીર આરોપ : વેપાર કરારના 'પૂરી રીતે ઉલ્લંઘન'નો દાવો! : ટ્રમ્પનું કહેવું છે કે તેમણે ચીનને આર્થિક સંકટમાંથી ઉગારવા સોદો કર્યો, પણ ચીને શરતો તોડી : અમેરિકી અદાલત દ્વારા ટ્રમ્પના ટેરિફ રોકાતા વહીવટીતંત્રની અપીલ : ચીન અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો સ્થગિત9:16 PM IST
અમેરિકી સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : ટ્રમ્પ વહીવટીતંત્રને બાઈડન યુગના 'પૅરોલ' કાર્યક્રમ હેઠળના ૫.૩૦ લાખથી વધુ શરણાર્થીઓને અમેરિકા માંથી દેશનિકાલ કરવાની મંજૂરી! : ક્યુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના શરણાર્થીઓને મોટો ઝટકો : જસ્ટિસ કેતનજી બ્રાઉન જેક્સન અને સોનિયા સોટોમેયરનો અસહમતીભર્યો મત : ટ્રમ્પ સરકારનો ઇમિગ્રેશન પર કડક નિયંત્રણનો સંકેત9:38 PM IST
શું તેજ પ્રતાપ વિવાદ પર લાલુ પરિવારમાં ખેંચતાણ બંધ થઈ ગઈ ?: તેજસ્વીની પોસ્ટને તેજપ્રતાપે કરી રીટ્વીટ ! : તેજસ્વી યાદવે લખ્યું કે 20 વર્ષ જૂની NDA સરકાર પાસે તેના કામનો હિસાબ આપવા માટે કંઈ નથી, તેથી જે લોકો 35 વર્ષ પહેલા બનેલી સરકારના 15 વર્ષ વિશે રડી રહ્યા છે તેઓએ પહેલા તેમના 20 વર્ષનો હિસાબ આપવો જોઈ10:12 PM IST
શ્રાવણ-ભાદરવામાં ભક્તો માટે વહેલા જાગશે ભગવાન મહાકાલ : ભસ્મ આરતીના સમયમાં ફેરફાર : ૧૧ જુલાઈથી ૧૮ ઓગસ્ટ સુધી ખાસ દર્શન અને ભવ્ય સવારી! : ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દોઢ માસના શ્રાવણ-ભાદરવા પર્વની ભવ્ય તૈયારીઓ શરૂ : દર સોમવારે નિકળશે ભવ્ય સવારી : વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા ગોઠવાશે10:24 PM IST
એલોન મસ્ક પછી 'DOGE' નું સુકાન ટ્રમ્પ ખુદ અને તેમની કેબિનેટ સંભાળશે : 'કચરો, છેતરપિંડી અને દુરુપયોગ' દૂર કરવા નવી રણનીતિ! : એલોન મસ્કની 'ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી' (DOGE) માંથી વિદાય : ટ્રમ્પ સરકારની કોસ્ટ કટિંગ પહેલ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા : $૧૭૫ અબજ બચાવવાનો દાવો વિવાદાસ્પદ!10:51 PM IST
ઓપરેશન સિંદૂરથી કોંગ્રેસમાં 'ભૂકંપ' : રાહુલની રણનીતિ પર સવાલો : શશિ થરૂર, મનીષ તિવારી અને સલમાન ખુર્શીદનો 'બળવો' ખુલ્લો પડ્યો! : પાર્ટી લાઇનથી અલગ મત અપનાવી વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીનું માથું દુખાવ્યું : પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે 'ઓપરેશન સિંદૂર'ના મુદ્દે કોંગ્રેસ બે છાવણીમાં વહેંચાઈ : શું રાહુલ ગાંધીનું નેતૃત્વ ખતરામાં?10:53 PM IST
બંગાળમાં દહેશત: 'જન્નત' જવાની ધૂનમાં સિવિલ ઈજનેરે મા-બાપનું લોહી રેડ્યું! ધાર્મિક કટ્ટરતાનો ભયાનક ચહેરો : પરિવારે આપેલી ચેતવણી બની મોતનું કારણ! : નોઈડામાં નોકરી ગુમાવ્યા બાદ 'જીહાદી કન્ટેન્ટ'માં ડૂબ્યો હુમાયુ કબીર : પત્નીએ પણ 'ધાર્મિક કટ્ટરતા'થી ત્રાસીને તલાક લીધા : પોલીસ તપાસમાં ચોંકાવનારો 'ધાર્મિક પાખંડ'નો ખુલાસો!10:59 PM IST
અમેરિકામાં મેડિકલ સાયન્સ સ્તબ્ધ : 'ચમત્કાર' કે કુદરતનો કરિશ્મા? અલ્ટ્રાસાઉન્ડમાં ગર્ભસ્થ બાળકની રક્ષા કરતા 'દૈવી હાથ' દેખાતા ડોકટરો પણ મૂંઝાયા! : ૩૨ અઠવાડિયા સુધી 'જીવલેણ હૃદય રોગ'થી પીડાતું બાળક અચાનક સંપૂર્ણ સ્વસ્થ! માતા-પિતાના અવિશ્વસનીય દાવાએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો : શું આ ખરેખર ચમત્કાર છે?11:06 PM IST
કાઠમંડુમાં વિરોધ પ્રદર્શનો અને રેલીઓ પર પ્રતિબંધ : રાજાશાહી સમર્થકોના વિરોધને કારણે લેવાયો નિર્ણય : -૩૧ મે થી ૮ જુલાઈ સુધી કાઠમંડુમાં ધરણા અને વિરોધ પ્રદર્શન જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ: પ્રતિબંધિત વિસ્તારમાં કેશરમહલ ચોકથી નારાયણહિટી પેલેસ મ્યુઝિયમના દક્ષિણ દરવાજા સુધી અને જય નેપાળ મોડથી મહેન્દ્ર પ્રતિમા સુધીનો વિસ્તાર સામેલ 11:58 PM IST
અમેરિકામાં બાળ શોષણના વોન્ટેડ ભારતીય નાગરિક ઝડપાયો : ન્યુયોર્ક બોર્ડર પરથી ધરપકડ : તલવાર - કુહાડી જેવા હથિયારો પણ મળ્યા! : ૪૨ વર્ષીય ગુરદેવ સિંહનો વિઝિટર વિઝા ૨૦૧૬માં સમાપ્ત થયો હતો : યુએસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું - "ગેરકાયદેસર રહેનારાઓને જવાબદાર ઠેરવવામાં આવશે, ખાસ કરીને જેઓ અમારા બાળકોને નિશાન બનાવે છે."11:32 PM IST
બલૂચ લિબરેશન આર્મીનો મોટો દાવો: સુરબ શહેર પર કબજો કર્યો : જવાનોને બંધક બનાવ્યા : જુઓ વિડિઓ : BLA ના પ્રવક્તા ઝીયાંદ બલોચે જણાવ્યું કે જૂથના લડવૈયાઓએ સુરાબ પર "સંપૂર્ણ નિયંત્રણ" મેળવી લીધું: સુરક્ષા કર્મચારીઓને નિઃશસ્ત્ર કરી દીધા અને બેંક, લેવી સ્ટેશન અને પોલીસ સ્ટેશન સહિત મુખ્ય સરકારી સ્થાપનો પર કબજો કરી લીધો12:08 AM IST
કર્ણાટકમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં 6 લોકોના મોત:મુખ્યમંત્રીએ કહ્યું- ૧૨૫ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો : કર્ણાટકમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મોન્ટેપાડાવુ કોડી વિસ્તારમાં એક બાળક સહિત છ લોકોના મોત : કેરળમાં વરસાદને કારણે પાંચ લોકોએ જીવ ગુમાવ્યા:ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી:આસામમાં ભારે વરસાદને કારણે ગુવાહાટીમાં પાણી ભરાયા :રેડ એલર્ટ જારી 12:26 AM IST
*સમાચારો ઉડતી નજરે*1:23 AM IST
*મહત્વના સમાચારો ફટાફટ વાંચી જાવ*1:24 AM IST

સાયકલ રેલી

પ્રતિબંધ

હાલત સે હારના નહીં.....

આસ્થાની ડૂબકી....

વર્લ્ડ નો-ટોબેકો ડે
અકિલા સોશ્યિલ મીડિયાજૂનાગઢ એસપી, કડી DYSPના ઓર્ડર.. તંત્રની મજબૂરી...પેટા ચૂંટણી નિમિત્ત છે... : ગુપ્તચર વડા, સીઆઈડી વડા, અમદાવાદ રેન્જ , DYSP બઢતી, posting અંગે અનિર્ણિત ગાંધીનગરે આ બે ઓર્ડર સ્પીડથી કર્યા તેનું રહસ્ય આવું છે : જૂનાગઢ મેળવવા ખૂબ ખૂબ પડાપડી હતી, રાજકોટ DCP, મોરબી એસપી વિગેરે સ્થળે ફરજ બજાવનાર મૂળ પોરબંદર જિલ્લાના સૌરાષ્ટ્રના અનુભવી ૨૦૧૪ બેચના IPS સુબોધ ઓડેદરા મેદાન મારી ગયા.... : અશોક કુમાર યાદવ, અને નીતીશ પાંડેના માર્ગદર્શનથી બહોળો અનુભવ મેળવનાર ખંભાળિયા DYSP હાર્દિક પ્રજાપતિને ચૂંટણી સમયે મહત્વની જવાબદારી કડીમાં આપવામાં આવી....11:04 AM IST
ગુજરાતમાં 'ઓપરેશન સિંદૂર'ની ભવ્ય સફળતા બાદ 'ઓપરેશન શિલ્ડ' હેઠળ રાજ્યવ્યાપી મેગા મોકડ્રિલ : સાંજે 5 વાગ્યે સમગ્ર ગુજરાતમાં સાયરન વાગ્યા : નાગરિકોની સુરક્ષા અને જાગૃતિનો અભ્યાસ કરાયો! : કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અને મુખ્યમંત્રી-ગૃહ રાજ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ યુદ્ધ જેવી સ્થિતિમાં તંત્રની સજ્જતા ચકાસાઈ : અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ અને સિવિલ ડિફેન્સ ડી.જી.પી. મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ 12 હજાર સ્વયંસેવકો સહિત અનેક વિભાગો જોડાયા!9:57 PM IST
નર્મદા જિલ્લામાં મનરેગા સહિતના વિકાસ કાર્યોમાં થયેલી ગેરરીતિના મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ બળાપો ઠાલવ્યો : જાહેર કાર્યક્રમ દરમિયાન મંચ પરથી સાંસદે કહ્યું કે ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નેતાઓ માત્ર કટકી કરવા માટે આવે છે: વસાવાએ આરોપ લગાવ્યો કે વિકાસ કાર્યોના મોટાભાગના કામોમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓની બોલબાલા11:42 PM IST
મા નર્મદાના પાણીથી ઝાલાવાડની માતા-બહેનનું જીવન સરળ બનશે : સૌની યોજના ગુજરાતમાં જળ વ્યવસ્થાપન માટે ગેમચેન્જર સાબિત થઈ : વડાપ્રધાને જનશક્તિને જલશક્તિ સાથે જોડીને રાજ્યમાં જળસુરક્ષા સુનિશ્ચિત કરી : ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સુરેન્દ્રનગરમાં રૂ.૬૯૬.૨૫ કરોડના ૧૨ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત : સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ તાલુકાનાં ૫૯ ગામોને પીવા માટે નર્મદાના જળ પૂરા પાડવા રૂ.૧૦૮.૦૪ કરોડના બે કામોના લોકાર્પણ કરાયાં : ચાર તાલુકાનાં ૯૦ જેટલા ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવા રૂ. ૫૧૨.૧૭ કરોડના ખાતમુહૂર્ત કરાયાં : સુરેન્દ્રનગર જિલ્લાના પાણીવિહોણા ૧૦૦ જેટલા ગામોમાં પાણી પહોંચાડવાની યોજનાથી આ ગામોને સિંચાઈ માટે પાણી મળશે : કુવરજીભાઈ બાવળીયા3:49 PM IST
તાપીમાં ACBની સફળ ડીકોય : મનરેગાના કુવા માટે ₹3500ની લાંચ લેતો ટેકનિકલ આસિસ્ટન્ટ ફતેસિંગભાઈ શાંતુભાઈ ચૌધરી રંગે હાથ ઝડપાયો : કરાર આધારિત કર્મચારીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો! : જુઓ વિડિઓ : જાગૃત નાગરિકની મદદથી ACB ટીમે ડોલવણ ખાતે છટકું ગોઠવી ભ્રષ્ટાચારી ફતેસિંગ ચૌધરીને દબોચ્યો : સ્થળ ચકાસણી અને મંજૂરી માટે માંગણી કરી હતી લાંચ2:47 PM IST
અમદાવાદ એરપોર્ટ ઉપર ક્લાઉડ આધારિત સ્માર્ટ સિંચાઈ: વાર્ષિક 17,850 કિલોલિટર જળસંચય સાથે દૈનિક 1,32,000 લોકોની જરૂરિયાત જેટલા પાણીની બચત : ૧૭ એકરમાં લીલીલીછમ હરિયાળી સાથે પર્યાવરણનું સંતુલન જાળવવાનો પ્રયાસ : SVPI એરપોર્ટની રોજિંદી કામગીરીમાં ટકાઉપણું શામેલ કરવા માટે આ અપગ્રેડ એક મહત્વપૂર્ણ પગલું9:28 AM IST
કે કંપનીના પોલીસકર્મીઓ અને અધિકારીઓને કાબુમાં રાખવા માટે નવો આદેશ :હવે પરેડમાં તમામે હાજર રહેવું ફરજીયાત : દર અઠવાડિયામાં મંગળવાર અને શનિવારે નાઈટની ફરજ કરવાની રહેશે, નાઈટ ફરજ માટે કે કંપનીની બે ભાગમાં 2 પીએસઆઈ અને 26 એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલની બે ભાગમાં વહેચણી કરવાની રહેશે 12:20 PM IST
માધાપર ક્ષેત્રમાં રાત્રે ૮ વાગ્યે ટોટલ બ્લેકઆઉટ... : રાજકોટમાં સાંજે ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ : કલેકટરે સવારથી અધીકારીઓનો કાફલો દોડાવ્યો... : લોકોને ઘરની અને સોસાયટીની કોમન લાઇટ બંધ કરવા સૂચના : વાહનોએ બ્રેક મારી સાઇડ ઉપર ઉભા રહી જવાનું આ બ્લેક આઉટમાં ઇમરજન્સી - મેડીકલ સર્વીસને મૂકિત : દુશ્મનોના વિમાની - મીસાઇલ હુમલા સામે એર રેપિડ સાયરન કાર્યરત કરાશે2:31 PM IST
ધર્મનાથ જૈન ઉપાશ્રયની ઉદ્ઘાટન વિધીઃ નવ્ય સંકુલમાં પૂ. ધીરગુરૂદેવ પ્રથમ ચાર્તુમાસ પ્રદાન કરશેઃ પ્રવેશ સમારોહ : અમદાવાદમાં રર જુને ર૧ કરોડના ખર્ચે નવનિર્મિત : આ છ માળના સંકુલમાં વૈયાવચ્ય ગૃહ, ઉપાશ્રય, આયંબીલ ભવન, વિવિધલક્ષી હોલ, મેડીકલ સેન્ટર, જૈન સેન્ટર હોલ તથા અતિથી ભવનમાં ૯ રૂમનું અદ્યતન નિર્માણ2:40 PM IST
તમાકુને નાઃ જિંદગીને હા 4:15 PM IST
વિરાણી હાઇસ્કુલ જમીન મામલોઃ સંચાલકોએ કોમર્શિયલ એકટીવીટી કરી ફૂડ-ઝોન : ઉભુ કર્યુ છે : ૧પ થી ર૦ દુકાનો : ત્રણ બોકસ ક્રિકેટનું ભાડુ મહિને ૧પ લાખ લેવાય છે ઉભી કરાયેલ દુકાનો પાસેથી રોકડમાં ભાડુ લેવાય છે : ભાડાની પહોંચ આપવામાં આવતી નથી !! કલેકટરને ઓડીયો -વિડીયો રેકોર્ડીંગ પણ મોકલ્યાઃ બોકસ ક્રિકેટમાં કલાકના ૧૪૦૦ વસુલ કરાય છે ખાણી-પીણીની કેબીન રાખી ધંધો કરે છે તેની પાસેથી ભાડુ વસુલવામાં આવે છે : બજાર મુલ્યે આકારણી કરી ટ્રસ્ટીઓ પાસેથી અંગત વસુલાત કરવા માંગણી : જમીનનો દૂર ઉપયોગઃ તાકિદે શરતભંગ કરોઃ વિરાણી મેદાન બચાવો સમિતિના અગ્રણી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી પરષોતમભાઇ પીપરીયા તથા આગેવાનોનો કલેકટરને વિસ્તૃત પત્ર- આવેદન 4:12 PM IST
રાજકોટમાં કોરોનાના નવા ૮ કેસમાંથી વોર્ડ નં. ૮માં પ દર્દીઃ અત્યાર સુધીમાં ૪ લોકો સાજા થયા : શહેરમાં કુલ ૩ર માંથી ર૮ કેસ એકટીવ :ખુદીરામ ટાઉનશીપ, સુરજ પાર્ક, દામજી મેપા શેરી, જય રેસીડેન્સી, અંબિકા પાર્ક, તક્ષશીલા સોસાયટી, જીવરાજ પાર્ક તથા વિદ્યાકુંજ સોસાયટીમાં પોઝીટીવ કેસઃ તમામ હોમ આઇસોલેટ2:31 PM IST
ગોંડલ ભાજપના નેતાઓને બદનામ કરવાના કાવત્રામાં મુખ્ય સુત્રધાર તરીકે નિખીલ દોંગાનું નામ ખુલ્યું : કુખ્યાત નિખિલ દોંગા પિયુષ રાદડીયાને વચ્ચે રાખી યુટયુબર બન્ની ગજેરા પાસે વિડીયો બનાવતો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો નિખીલ દોંગા ગુજસીટોકના ગુન્હામાં જામીન પર છુટયા બાદ તેનું સરનામું પોલીસ મથકે આપ્યું ન હોય, કોર્ટના શરતભંગ બદલ તેના જામીન રદ કરવા પોલીસે કોર્ટમાં રીપોર્ટ કર્યો છે : બન્ની વિરૂધ્ધ નોંધાયેલ ગુન્હામાં મુખ્ય સુત્રધાર તરીકે નિખીલ દોંગાનું નામ ખુલ્યું છે : રૂરલ એસ.પી. હિમકરસિંહે માધ્યમોને જણાવ્યું4:01 PM IST
રાજકોટના ત્રંબામાં કાલે બૌધ્ધ ધમ્મ સભા અને ભીમ ડાયરો : મહાબૌધિ મહાવિહાર મુક્તિ આંદોલનના સમર્થનમાં ભવ્ય આયોજન : ડો. બાબા સાહેબ આંબેડકરના વંશજ ભીમરાવ યશવંતરાવ આંબેડકર ઉપસ્થિત રહેશે : રાજય અને રાજય બહારથી લોકો વિશાળ સંખ્યામાં ઉમટશે : સાંજે પ્રવચન-વિવેચન અને રાત્રે દિનેશ ગોહિલની ટીમ દ્વારા ભીમ ડાયરો ગજાવાશે : ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા12:20 PM IST
ભાવનગરમાં કોરોનાનો વધુ એક કેસ 12:40 PM IST
જામનગરમાં વધુ પ કોરોના કેસ : પોઝીટીવ કુલ ૧૭ કેસ 2:11 PM IST
પોરબંદર જિલ્લામાં આજે રાત્રે ૮ વાગ્યાથી અડધી કલાક સુધી અંધારપટ્ટ કરાશે : લોકોને ઘરના બલ્બ-ટયુબલાઇટ સ્વૈચ્છાએ બંધ રાખવા અપીલઃ કોઇપણ પ્રકારના હવાઇ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા સુનિશ્ચિતિ કરવાનો ઉદેશ્ય સાથે ‘ઓપરેશન શિલ્ડ' હેઠળ આયોજન અંધારપટ્ટ-મોકડ્રીલ સમયે સાયરન વાગે ત્યારે લોકોએ ગભરાવું નહીં12:31 PM IST
સમરસતા,કુટુંબપ્રબોધન સહિત પાંચ વાતો લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ પથ પર આગળ વધશે અને શતાબ્દી વર્ષ પૂર્ણ થયા બાદ એને શાખાઓના માધ્યમથી સમાજમાં લઈ જશે : રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ જામનગર દ્વારા શતાબ્દી વર્ષને અનુલક્ષીને પત્રકાર મિલન યોજાયું : આગામી વિજયાદશમીથી યોજાનાર પંચપરિવર્તન કાર્યક્રમ અંગે માહિતી અપાઈ11:33 AM IST
વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીની મતગણતરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી મહાવિદ્યાલયમાં થશે : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણાવાસિયાએ કાઉન્ટિંગ સેન્ટરની સ્થળ મુલાકાત કરી : સ્ટ્રોંગ રૂમ, કાઉન્ટિંગ હોલ સહિતની સુચારુ વ્યવસ્થાઓ ગોઠવવા નિર્દેશ : મતગણતરી સ્ટાફ અને મતગણતરી એજન્ટની અવર- જવર માટે જરૂરી બેરીકેટિંગ કરવા પણ સૂચના1:31 PM IST
પોરબંદરનું પ્રશાસન 'ઓપરેશન શિલ્ડ' હેઠળ સુસજ્જ : ડ્રોન હુમલાની મોકડ્રિલ યોજાઈ : નાગરિકોની સુરક્ષાનું પરીક્ષણ! :જુઓ વિડીયો : ધરમપુરના કોસ્ટગાર્ડ રેસીડેન્સી ક્વાર્ટરમાં સંયુક્ત કવાયત : 108 એમ્બ્યુલન્સ, સુરક્ષા દળો : NCC અને આરોગ્ય સ્ટાફની ત્વરિત કાર્યવાહી : જિલ્લામાં 'બ્લેક આઉટ' માટે પણ નાગરિકોને અપીલ!10:16 PM IST
વિંછીયામાં ડો.જે. એમ.મકાણીની કાલે શોકસભા9:56 AM IST
જામનગર ટ્રાફિક શાખા દ્વારા તાલીમ1:57 PM IST
દર વર્ષે વિશ્વમાં ૮૮ લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે;ભારતમાં આ આંકડો ૧૩.૫ લાખનો છે : આજે ૩૧ મે-વિશ્વ તમાકુ નિષેધ દિવસઃ આવો, તમાકુ મુક્ત સમાજ માટે સામૂહિક સંકલ્પ લઈ તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરીએ તમાકુનું સેવન શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક રીતે નુકસાનકારક છે જેના ઉપયોગથી કેન્સર સહિતની ગંભીર બીમારીઓ થાય છેઃ ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ, જામનગર ખાતે વ્યસનમુક્તિ માટે આવેલા ૬૦% થી વધુ લોકોએ સફળતાપૂર્વક તમાકુ છોડ્યું2:07 PM IST
જામનગર જિલ્લામા ચોમાસાને કારણે થતી જાન-માલની નૂકસાની અટકાવવા પ્રિ-મોન્સૂન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ : આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા સંલગ્ન વિભાગોને સૂચના આપતાં કલેક્ટરઃ જર્જરિત ઇમારતો તથા ભયજનક વળક્ષો દૂર કરવા, દરિયાકાંઠે જરૂરી સિગ્નલો લગાવવા અને રેસ્કયુ માટેના વાહનોની યાદી બનાવવા સૂચના2:08 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
બોલિવૂડના 'હેન્ડસમ વિલન' ગેવિન પેકાર્ડની દીકરી એરિકા પેકાર્ડનો જાદુ : સુંદરતા અને ફિટનેસમાં અભિનેત્રીઓને પણ ટક્કર : 'ખતરોં કે ખિલાડી'માં ધમાલ! : 'ચમત્કાર'થી 'મોહરા' સુધી બોલિવૂડમાં છવાઈ ગયેલા પિતાની પુત્રી ફિલ્મોથી દૂર, પણ મોડેલિંગ અને રિયાલિટી શોમાં જમાવ્યો રંગ : રણબીર કપૂર સાથે પણ જોડાયું નામ!10:04 PM IST


















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી










































































































































































































