<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ભીસ્‍તીવાડના નામચીન એઝાઝ ટકાએ બેડીમાં દરગાહ નજીક ‘ઘોડીપાસાનો પાટલો' માંડયો'તોઃ ૮ પકડાયા : ગુજસીટોકમાં પકડાયા બાદ તાજેતરમાં જામીન પર છુટેલા ગેંગલીડર ‘ટકા'એ પાંચેક દિવસથી શહેરથી દૂર જૂગાર રમાડવાનું ચાલુ કર્યુ હતું: ડીસીપી સજ્જનસિંહ પરમારની એલસીબી ઝોન-૧ ટીમ ત્રાટકતાં નાસભાગ મચી ગઇ : ૩ ભાગી ગયાઃ વાહનો નજરે ન ચડે તે માટે દૂર પાર્ક કર્યા હતાં: રોકડા, નવ મોબાઇલ, સાત વાહનો મળી ૩,૦૦,૩૦૦નો મુદ્દામાલ કબ્‍જે : પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા અને ટીમનો દરોડોઃ મનરૂપગીરી, સત્‍યજીતસિંહ અને દિવ્‍યરાજસિંહની બાતમી : ગુજસીટોકના ગુનામાં જે ગેંગ લિડર હતો તે એઝાઝ ઉર્ફ ટકોઅગાઉ અપહરણ-બળાત્‍કાર, રાયોટીંગ, જૂગાર, લૂંટ, મારામાી સહિતના ૧૫ ગુનામાં સામેલઃ સાથેનો હાજી જુણેજા પણ ૧૩ ગુનામા, યુસુફ ઉર્ફ બકરો, ઇમ્‍તિયાઝ ઉર્ફ ઠુઠો, પરેશ ઝાલા અને તુષાર લીડીયા પણ અલગ અલગ ગુનાઓમાં સામેલ3:03 PM IST

.10:34 AM IST