ચાંદીમાં સતત તેજી બાદ કડાકોઃ ૧૦૦૦૦ રૂા. તૂટયા : ચાંદી ૧ કિલોના ભાવ ર,પ૪,૦૦૦ હતા તે ઘટીને ર,૪પ,૦૦૦ રૂા. થયા : સોનામાં ૧પ૦૦ રૂા. ઘટતા ભાવ તૂટીને ૧,૪૧,પ૦૦ રૂા. થયા : શનિવારે બંધ બજારે ચાંદીના ભાવ ૮૦૦૦ વધીને ર,૬ર,૦૦૦ થયા બાદ ભાવ ફરી ઘટીને ર,પ૪,૦૦૦ રૂા. થઇ ગયા હતા : ટોચેથી ચાંદીના ભાવમાં ૧૭,૦૦૦ રૂા. નું ગાબડુ2:55 PM IST
વિશ્વમાં ‘સત્તા વિરોધી' લહેરઃ ભારતમાં સત્તા સમર્થક સુવર્ણકાળ : દેશમાં કલ્યાણકારી યોજનાઓથી ખુરશી બચાવવામાં સફળ રહી સરકારોઃ વિશ્વથી અલગ ટ્રેન્ડ : ભારતમાં મજબૂત નેતા-કેન્દ્રીત રાજનીતિ અને કલ્યાણકારી યોજનાઓએ અસંતોષ દૂર કરવામાં સફળતા મેળવીઃ આ જ કારણોસર અહીં વૈશ્વિક ટ્રેન્ડ વિરૂધ્ધ સરકારો ફરી આવી10:49 AM IST
રશિયા-યુક્રેન યુદ્ધ અત્યંત ખતરનાક વળાંકે : ઝેલેન્સ્કીએ પુતિનના નિવાસસ્થાન પર ૯૧ ડ્રોનથી હુમલો કર્યો હોવાનો રશિયાનો દાવો : હવે ગમે ત્યારે મહાવિનાશક પલટવારની શક્યતા : રશિયન ફોજ નોવગોરોડ ક્ષેત્રમાં થયેલા હુમલાનો બદલો લેવા કિવ પર મોટા પાયે મિસાઈલ હુમલાની તૈયારીમાં : યુક્રેનના સરકારી અને સૈન્ય ઠેકાણાઓ રશિયાના નિશાના પર : ઝેલેન્સ્કીએ હુમલાનો ઈનકાર કરી, રશિયા ગંભીર કાવતરું ઘડી રહ્યું હોવાની વૈશ્વિક સમુદાયને આપી ચેતવણી10:45 PM IST
બાંગ્લાદેશમાં 'હિન્દુ-બૌદ્ધ મુક્ત' અભિયાન? 2 લાખ લઘુમતીઓના નરસંહારની ખુલ્લી ધમકી અને લોહીતરસ્યા બેનરોથી ફફડાટ : ચિત્તાગોંગમાં 'વિસ્તાર સાફ કરવા'ના ઉશ્કેરણીજનક પોસ્ટરો સાથે હિન્દુ ઘરોને જીવતા સળગાવવાનો પ્રયાસ : ડિસેમ્બરમાં જ 4 હત્યાઓ અને દિપુ ચંદ્ર દાસના લિંચિંગ બાદ યુનુસ સરકારના શાસનમાં સનાતનીઓનું અસ્તિત્વ જોખમમાં10:22 PM IST
સિંધુ સંધિના ચીંથરા ઉડ્યા? ચીનાબ પર ભારતના 'દુલ્હસ્તી-III' પ્રોજેક્ટથી પાકિસ્તાનમાં ફફડાટ: શેરી રહેમાને ગણાવ્યું 'વોટર વેપનાઇઝેશન' : પહેલગામ હુમલા બાદ ભારતના કડક વલણથી ઇસ્લામાબાદ લાચાર : ₹3,200 કરોડના હાઇડ્રો પ્રોજેક્ટને મંજૂરી મળતા જ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે રડવાનું શરૂ કર્યું : ભારતે કહ્યું- "આતંક અને પાણીના કરારો હવે સાથે નહીં ચાલે"10:22 PM IST
અમેરિકામાં પણ ટ્રમ્પનો કકળાટ : ઝીરો ટોલરન્સ નીતિથી સુપરપાવરની અર્થવ્યવસ્થામાં ગાબડાં : ખેતરથી હોસ્પિટલ સુધી હાહાકાર : લાખો લોકોના દેશનિકાલ અને સરહદો સીલ થતા અમેરિકા 100 વર્ષ જૂના આર્થિક સંકટ તરફ ધકેલાયું : શાળાઓમાં બાળકોની ગેરહાજરી વધી અને હોસ્પિટલોમાં ડોક્ટરોની અછત સર્જાઈ : હોટેલ ઉદ્યોગ પાયમાલીના આરે10:21 PM IST
મુનીરના શાસન પર તોળાતું સંકટ: તાલિબાન અને પાકિસ્તાની મૌલવીઓ વચ્ચે જામી જુગલબંધી : ઇસ્લામાબાદમાં મોટા ઉલટફેરના સંકેત : તાલિબાનના ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાનીએ મૌલાના ફઝલુર રહેમાનના 'ભારત કનેક્શન' વાળા ભાષણની કરી પ્રશંસા : પાકિસ્તાની સેના અને સરકારના દંભનો પર્દાફાશ કરતા મૌલવીઓએ આર્મી ચીફ વિરુદ્ધ ખોલ્યો મોરચો10:21 PM IST
ઇન્ડોનેશિયામાં કાળમુખી આગનું તાંડવ: વૃદ્ધાશ્રમમાં નિદ્રાધીન 16 વૃદ્ધો જીવતા ભૂંજાયા : ચીજવસ્તુઓ સાથે યાદો પણ રાખ થઈ : ઉત્તર સુલાવેસીના માનાડોમાં મધરાતે શોર્ટ સર્કિટના કારણે ભભૂકેલી જ્વાળાઓએ રક્ષણહારા આશ્રમને જ સ્મશાનમાં ફેરવી દીધો: બચાવકર્મીઓએ 15 જિંદગીઓ બચાવી પણ મોતનો આંકડો વધવાની આશંકા10:21 PM IST
'ના' થી 'હા' સુધીની સફર: ઓપરેશન સિંદૂર સામે પાકિસ્તાને ટેકવ્યા ઘૂંટણ : નૂરખાન એરબેઝ પર ભારતીય સેનાએ કર્યો હતો હુમલો : પહેલગામના પ્રવાસીઓની હત્યાનો એવો બદલો લીધો કે ઇસ્લામાબાદ થથરી ગયું : વિદેશ પ્રધાન ઇશાક દારે આખરે કબૂલ્યું કે ભારતીય ડ્રોન અને મિસાઇલોએ પાકિસ્તાની એરબેઝના ભુક્કા બોલાવી દીધા હતા10:20 PM IST
રાજ્યસભાની ટર્મ પૂરી થતા જ દિગ્વિજય સિંહના તેવર બદલાયા: મોદી-આડવાણીની તસવીર શેર કરી કોંગ્રેસ હાઈકમાન્ડને આપ્યો મોટો સંકેત! : કોંગ્રેસની બેઠકમાં સંગઠનની નબળાઈ અને 'સ્લીપર સેલ'નો ઉલ્લેખ કરીને મચાવ્યો ખળભળાટ; વેણુગોપાલ સામેની નારાજગી કે પછી રાજ્યસભા બેઠક માટે 'પ્રેઝર પોલિટિક્સ'? - જાણો દિગ્ગી રાજાની નવી ચાલ પાછળનું ગણિત9:12 PM IST
અમિતભાઇ શાહની કોંગ્રેસ પર સર્જિકલ સ્ટ્રાઈક: "કોંગ્રેસે ઘૂસણખોરોને વોટબેંક બનાવી આસામમાં વસાવ્યા, હવે વીણી વીણીને બહાર કાઢીશું" : આસામના નૌગાંવમાં ગૃહમંત્રીની ગર્જના- "૧ લાખ વીઘા જમીન ઘૂસણખોરોથી મુક્ત કરાવી:આગામી સમયમાં આખા દેશને ઘૂસણખોરી મુક્ત બનાવીશું"; ૨૨૭ કરોડના બટાડ્રવા થાન પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ9:12 PM IST
ભારતીય સેના માટે રૂ. 79,000 કરોડનું મહા-પેકેજ: ડ્રોનથી લઈને આધુનિક મિસાઈલ સુધી, ત્રણેય પાંખ હવે દુશ્મનોને ‘દરમાં’ ઘૂસીને મારશે! : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આપી મંજૂરી; પિનાકા રોકેટ અને એસ્ટ્રા મિસાઈલથી સેનાની પ્રહાર ક્ષમતા વધશે - આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્વદેશી શસ્ત્રો પર મૂકાયો ભાર9:10 PM IST
ઈમાદ વસીમની પત્નીનો હૃદયદ્રાવક ખુલાસો: "૫ મહિનાના માસૂમ બાળકને પિતાનો ખોળો પણ ન મળ્યો", પાકિસ્તાની ક્રિકેટરના દગાથી ભાંગી પડ્યું સુખી ઘર : સાનિયા અશફાકે છૂટાછેડા પાછળ 'ત્રીજી વ્યક્તિ'ને ગણાવી જવાબદાર; સોશિયલ મીડિયા પર દર્દ છલકાવ્યું- "ચૂપ રહેવાનો અર્થ નબળાઈ ન સમજવો", ૬ વર્ષના સંબંધોનો કરુણ અંત9:10 PM IST
અયોધ્યામાં કલા અને શ્રદ્ધાનો અદ્ભુત સમન્વય: યાત્રી સુવિધા કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવી રૂ. ૨.૫ કરોડની સોના-હીરા જડિત પ્રભુ શ્રીરામની અલૌકિક પ્રતિમા : બેંગલુરુના શિલ્પકારોએ ‘તંજાવુર શૈલી’માં કંડાર્યું રામલલાનું મનમોહક સ્વરૂપ; ચંપત રાયના હસ્તે પ્રતિમાનું અનાવરણ - હીરા, માણેક અને સોનાના આભૂષણોથી ઝળહળી ઉઠી રામનગરી8:53 PM IST
ચિકન નેક' કોરિડોરને હવે 'હાથી'માં બદલવાનો સમય આવી ગયો છે: સદ્ગુરુ જગ્ગી વાસુદેવનું ભારતની સુરક્ષા અંગે અત્યંત સૂચક નિવેદન : માત્ર ૨૨ કિલોમીટર પહોળો માર્ગ રાષ્ટ્રની સુરક્ષા માટે પૂરતો નથી; સદ્ગુરુએ ૧૯૭૨ની તક ગુમાવવા બદલ અફસોસ વ્યક્ત કર્યો - આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના સૂર પુરાવતા વ્યૂહાત્મક ફેરફારની હિમાયત8:52 PM IST
IIT બોમ્બેમાં રોબોટની ‘ધુરંધર’ એન્ટ્રી: ફિલ્મ ‘ધુરંધર’ના સુપરહિટ ગીત ‘Fa9la’ પર રોબોટે કર્યો એવો ડાન્સ કે જોનારા દંગ રહી ગયા! : એશિયાના સૌથી મોટા ટેકફેસ્ટમાં મશીન અને મનોરંજનનો અનોખો સંગમ; યુનિટ્રી G1 રોબોટના સ્મૂધ ડાન્સ મૂવ્સ જોઈને લોકો બોલ્યા- “હવે તો ડાન્સ રિયાલિટી શોમાં પણ રોબોટ આવશે!”8:54 PM IST
યુપીમાં ભૂ-માફિયાઓ અને બાહુબલીઓનું હવે આવી બન્યું: સીએમ યોગીનો કડક આદેશ- "ગરીબોની જમીન પર કબજો કરનારાઓને પાતાળમાંથી પણ શોધીને જેલભેગા કરો" : ગોરખનાથ મંદિરમાં યોજાયેલા 'જનતા દરબાર'માં મુખ્યમંત્રીએ લોકોની પીડા સાંભળી; અધિકારીઓને કડક સૂચના- "જમીન વિવાદોમાં બેદરકારી નહીં ચલાવી લેવાય, પીડિતોને ત્વરિત ન્યાય અને ગંભીર બીમારીમાં આર્થિક મદદ પૂરી પાડો"8:48 PM IST
મમતા બેનર્જીએ કોલકાતામાં રાખ્યો ‘દુર્ગા આંગણ’નો પાયો: ૨ લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું દુનિયાનું સૌથી મોટું દુર્ગા સંકુલ આકાર લેશે : ૨૬૨ કરોડના ખર્ચે તૈયાર થનારા ‘દુર્ગા આંગણ’માં રોજ ૧ લાખ શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન; ૫૪ મીટર ઊંચો ગર્ભગૃહ અને ૧૭૨ ભવ્ય મૂર્તિઓ સાથે બંગાળની કલા અને સંસ્કૃતિનું નવું કેન્દ્ર બનશે8:47 PM IST
બંગાળમાં મતદાર યાદી સુધારણા પર ચૂંટણી પંચનો યુ-ટર્ન: ‘અનમેપ્ડ’ મતદારોને સુનાવણી માટે રૂબરૂ બોલાવવા પર પ્રતિબંધ, હવે અધિકારીઓ ઘરે જઈને ફોટો પાડશે : વૃદ્ધો અને દિવ્યાંગોને કેમ્પમાં બોલાવવા બદલ TMC ના આકરા વિરોધ બાદ ECI એ બદલી સૂચના; ૫૮ લાખ મતદારોના નામ કમી થયા બાદ ‘SIR’ પ્રક્રિયા હેઠળ નવો વિવાદ છેડાયો6:01 PM IST
પોલીસની ધોંસઃ આયોજકોએ થર્ટી ફર્સ્ટ માટે ડાન્સરો સાથે પાર્ટીઓ ‘ગોઠવી' દીધી : દિલ્હી, મુંબઇ, કોલકાતા, નોર્થ ઇસ્ટમાંથી અસંખ્ય લલનાઓ અમદાવાદમાં આવી પહોંચીઃ રાજસ્થાનના ફાર્મહાઉસ સૌથી વધુ પાર્ટીઓના આયોજન ગોઠવાયું : નવા વર્ષને યાદગાર બનાવવા કેટલાક નબીરાઓએ શરાબ અને શબાબનું મેનેજમેન્ટ પહેલાંથી જ ગોઠવી દીધું: દલાલો એક દિવસના ૨૫થી લઇ ૪૦ હજાર સુધી ગ્રાહકો પાસે વસૂલી રહ્યાં છે10:37 AM IST
માતૃભાષાનું ગૌરવ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમશેદપુરમાં ‘ઓલ ચીકી લિપિ’ શતાબ્દી મહોત્સવને ગજવ્યો, સંથાલી ભાષામાં ગાયું ‘જહેર આયો નેહોર’ ગીત : સંથાલી ભાષાની લિપિના જનક પંડિત રઘુનાથ મુર્મુને રાષ્ટ્રપતિએ આપી પુષ્પાંજલિ; બંધારણને ઓલ ચીકીમાં અનુવાદિત કરવાના પ્રયાસોને બિરદાવ્યા, AI અને ટેકનોલોજી સાથે લિપિને જોડવા પર મૂક્યો ભાર6:00 PM IST
પૂર્વોત્તરમાં શાંતિ અને સમૃદ્ધિનો નવો સૂર્યોદય: અમિતભાઇ શાહે આસામમાં રૂ. ૧૮૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ, વિપક્ષ પર આકરા પ્રહાર : નાગાંવમાં શ્રીમંત શંકરદેવ અભિર્ભવ ક્ષેત્રનું ઉદ્ઘાટન કરતાં ગૃહમંત્રીએ કહ્યું- ‘પીએમ મોદીએ ૧૧ વર્ષમાં પૂર્વોત્તરનો નકશો બદલી નાખ્યો’; ગુવાહાટીમાં અત્યાધુનિક ‘ઈન્ટેલિજન્સ સર્વેલન્સ સિસ્ટમ’ અને શહીદ સ્મારકની આપશે ભેટ5:59 PM IST
ખેડૂતોના કલ્યાણ માટે ઉત્તરાખંડની નવી પહેલ: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે 'રાજ્યસ્તરીય ખેડૂત દિવસ'નું કરશે ઉદ્ઘાટન : ગૌચર ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય મંત્રી ખેડૂતોને આપશે નવી ભેટ; દર મહિનાના બીજા ગુરુવારે 'ખેડૂત દિવસ' ઉજવીને કૃષિ પ્રશ્નોનો સ્થળ પર જ કરાશે નિકાલ5:57 PM IST
નવી મુંબઈ એરપોર્ટના આકાશે સેલિબ્રિટીને બદલે શ્રમિકોને આપ્યું સન્માન: અનોખા ડ્રોન શોએ જીત્યા લાખો લોકોના દિલ, ઈન્ટરનેટ પર વીડિયો વાયરલ : પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ પહેલા નિર્માતાઓએ યોજ્યો ખાનગી ડ્રોન શો; કોઈ ભપકો નહીં પણ માત્ર 'કૃતજ્ઞતા', બાંધકામ કામદારો અને ગ્રાઉન્ડ સ્ટાફને સમર્પિત કરી આ રોશની5:55 PM IST
દીઘામાં ઉમટ્યું ભક્તિનું ઘોડાપૂર: માત્ર ૮ મહિનામાં ૧ કરોડ શ્રદ્ધાળુઓએ કર્યા ‘નવા’ જગન્નાથ ધામના દર્શન, પ્રવાસન ક્ષેત્રે સર્જાયો રેકોર્ડ : પુરીના જગન્નાથ મંદિરની પ્રતિકૃતિ સમાન ભવ્ય મંદિર બન્યું પશ્ચિમ બંગાળનું નવું આકર્ષણ; દરિયાકિનારાના પ્રવાસન સ્થળ દીઘામાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધતા સ્થાનિક અર્થતંત્રમાં તેજી5:53 PM IST
સૂરીનામમાં ક્રૂર હત્યાકાંડ: પિતાએ જ પોતાના ૪ સંતાનો સહિત ૯ લોકોને મોતને ઘાટ ઉતાર્યા, નવા વર્ષ પહેલા દેશમાં શોકનું મોજું : રાજધાની પેરામારિબો નજીક રિચેલીયુમાં છરી વડે ભયાનક હુમલો; પત્ની સાથે ફોન પર ઝઘડો થયા બાદ પાગલ થયેલા શખ્સે પડોશીઓને પણ ન છોડ્યા, પોલીસ પર હુમલો કરતા આરોપીને પગમાં ગોળી વાગી5:52 PM IST
ઇઝરાયલના નિર્ણયથી બેઇજિંગમાં ભૂકંપ: સોમાલીલેન્ડને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપતા ચીન લાલઘૂમ, વૈશ્વિક સ્તરે છેડાયો રાજદ્વારી જંગ : સોમાલીલેન્ડને માન્યતા આપનાર ઇઝરાયલ વિશ્વનો પ્રથમ દેશ બન્યો; ચીને તેને સોમાલિયાના સાર્વભૌમત્વ પર હુમલો ગણાવ્યો, આફ્રિકન યુનિયન અને આરબ લીગે પણ વ્યક્ત કર્યો આકરો વિરોધ5:52 PM IST
ક્વીન્સની ગલીઓ છોડી હવે મેનહટનના ‘ગ્રેસી મેન્શન’માં રહેશે ઝોહરાન મામદાની: સામાન્ય ભાડૂતી મકાનથી મેયરના આલીશાન નિવાસસ્થાન સુધીની સફર : ન્યૂયોર્કના પ્રથમ દક્ષિણ એશિયાઈ અને મુસ્લિમ મેયર ઝોહરાન મામદાની ૧ જાન્યુઆરીએ સંભાળશે પદ; ક્વીન્સના રહેવાસીઓમાં લાગણીશીલ વિદાય, તો અપર ઈસ્ટ સાઈડના ધનિક વિસ્તારમાં મિશ્ર પ્રતિસાદ5:51 PM IST
ટ્રમ્પના ‘ક્રાઈસીસ મેનેજર’ રિકી ગિલનું આંતરરાષ્ટ્રીય સન્માન: ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં ભજવી મહત્વની ભૂમિકા : ભારતીય મૂળના રિકી ગિલને અમેરિકાના પ્રતિષ્ઠિત ‘ડિસ્ટિંગ્વિશ્ડ એક્શન એવોર્ડ’થી નવાજવામાં આવ્યા; મે ૨૦૨૫ માં પરમાણુ યુદ્ધના જોખમ વચ્ચે શાંતિ સ્થાપવા માટે રાત-દિવસ કરી હતી મહેનત5:50 PM IST
મલયાલી સુપરસ્ટાર જયસૂર્યા પર ED નો સકંજો: કરોડોના મની લોન્ડરિંગ કેસમાં અભિનેતા અને તેમની પત્નીની કલાકો સુધી પૂછપરછ, ‘સેવ બોક્સ’ એપ કૌભાંડમાં સંડોવણીની આશંકા : ઓનલાઈન બિડિંગ એપ્લિકેશન દ્વારા લોકો સાથે છેતરપિંડીના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી; રોકાણકારોના નાણાં ફિલ્મ ઉદ્યોગમાં ડાયવર્ટ કરાયા હોવાનો ઘટસ્ફોટ, ૩૦ લાખના બેંકિંગ વ્યવહાર અને રોકડ લેવડદેવડની તપાસ તેજ5:50 PM IST
નેપાળમાં ‘રેપર’ બનશે વડાપ્રધાન? બાલેન શાહ અને રબી લામિછાને વચ્ચે ઐતિહાસિક જોડાણ, ‘જનરેશન-ઝેડ’ ના સમર્થનથી જૂના પક્ષોના વળતા પાણી : માર્ચ ૨૦૨૬ માં યોજાનારી ચૂંટણી માટે RSP અને બાલેન શાહ વચ્ચે ૭ મુદ્દાનો કરાર; જો પાર્ટી જીતશે તો ૩૫ વર્ષીય બાલેન્દ્ર શાહ દેશનું સુકાન સંભાળશે, રબી લામિછાને પક્ષના વડા રહેશે5:49 PM IST
સ્ત્રીઓ, અનૈતિક વર્તન, કાળું નાણું અને ગંદું રાજકારણથી દૂર રહેવુ જોઈએ : આસારામ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ ક્રિકેટનું ઉદાહરણ આપતા કહ્યું, "ટેસ્ટ મેચમાં ચોક્કસ સિદ્ધાંત લાગુ પડે છે." : "ભલે તે કોઈ પણ હોય, આપણે તેના માટે તૈયાર છીએ; આપણે કોઈપણ ક્ષણે તેનાથી દૂર રહેવા માટે તૈયાર રહેવું જોઈએ,કારણ કે જો તમે આ ત્રણ બાબતોથી દૂર રહેશો, તો તમે ખૂબ આગળ વધી શકશો અને તમારા કાર્યોનું સંચાલન કરી શકશો4:42 PM IST
અંતરિક્ષ મિશનની સરખામણી હવે ફિલ્મોના બજેટ સાથે કરવાનું બંધ કરો: લદ્દાખની ધરતી પર મંગળ જેવી દુનિયા વસાવનાર વૈજ્ઞાનિક સિદ્ધાર્થ પાંડે : ઈસરો અને પ્રોટોપ્લેનેટના સહયોગથી લદ્દાખની ત્સો કાર ખીણમાં 'HOPE' મિશન સફળતાપૂર્વક સંપન્ન; ભારતીય અવકાશયાત્રીઓના શારીરિક અને માનસિક પરિવર્તનો પર થશે ગહન સંશોધન5:45 PM IST
શું હવે રશિયા-યુક્રેન યુદ્ધનો આવશે અંત?: ટ્રમ્પનો ‘શાંતિ પ્લાન': ઝેલેન્સ્કી સાથે મુલાકાત પહેલા પુતિનને ફોન : ફ્લોરિડામાં ઝેલેન્સ્કી સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે શાંતિ કરારના આપ્યા સંકેતઃ રશિયા યુક્રેનને સસ્તી વીજળી અને ઉર્જા આપવા તૈયાર હોવાનો દાવો : રશિયન રાષ્ટ્રપતિ સાથેની વાતચીત બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે ટ્રમ્પની ડિનર ડિપ્લોમેસીઃ ટ્રમ્પ-ઝેલેન્સ્કીની ઐતિહાસિક મુલાકાત3:59 PM IST
દેશના GDP કરતાં પણ વધુ ૫ ટ્રિલિયન ડોલરનો ખજાનો ભારતીય ઘરોમાં છુપાયેલો : ભારતીય ઘરોમાં સંગ્રહિત સોનાનું કુલ મૂલ્ય ૫ ટ્રિલિયન ડોલરને વટાવી ગયું છે : આ રકમ ભારતના સમગ્ર કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) કરતાં પણ વધુ છે ગયા વર્ષે ઓક્ટોબરમાં, ભારતીય ઘરોમાં આશરે ૩૪,૬૦૦ ટન સોનું હતું : ગયા સપ્તાહના રેકોર્ડ ભાવ પ્રતિ ઔંસ ૪,૫૫૦ ડોલર છે3:31 PM IST
‘જસ્ટિસ મિશન ૨૦૨૫’ : ચીન દ્વારા તાઈવાનને ઘેરી લઈને ઓચિંતી લશ્કરી કવાયત શરૂ: તાઈવાન સ્ટ્રેટમાં યુદ્ધ જેવી સ્થિતિ: જાપાન પણ સાબદું : ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા તાઈવાનની ચારેય તરફ ૭ લશ્કરી ઝોન જાહેર કરાયા: તાઈવાને પણ વળતી કાર્યવાહી માટે મિસાઈલ સિસ્ટમ્સ અને નેવીને હાઈ એલર્ટ પર મૂકી: જાપાનનું કોસ્ટ ગાર્ડ વિમાન નિરીક્ષણ માટે રવાના : વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને જોતા, કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકાનું ધ્યાન હાલમાં પશ્ચિમ ગોળાર્ધ અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર કેન્દ્રિત હોવાથી, ચીન આ સમયનો લાભ લઈ તાઈવાન પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે12:58 PM IST
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચાદર: હવાઈ વ્યવહાર ખોરવાયો: ૧૭૦ ફ્લાઈટ્સ લેટ: વિઝિબિલિટી ૫૦ મીટરથી ઓછી: રેલવે વ્યવહારને પણ માઠી અસર : આગામી થોડા દિવસો સુધી આ સ્થિતિ યથાવત રહેવા આગાહી: પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને કોલ્ડવેવ: મેદાની વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો: ધુમ્મસનું પ્રમાણ વધ્યું11:32 AM IST
સ્પીડ પોસ્ટથી ટપાલ ૨૪ કલાકની અંદર પહોંચી જશે11:40 AM IST
‘ઓપરેશન સિંદૂર’નો ખોફ: “મને બંકરમાં જવા કહ્યું હતું”: પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝરદારીએ ભારતની સર્જિકલ સ્ટ્રાઈકનું સત્ય સ્વીકાર્યું! : ભારતીય સેનાએ ૩૬ કલાકમાં પાકિસ્તાનના ગર્વ સમાન રાવલપિંડી એરબેઝના ભુક્કા બોલાવ્યા : વિદેશ મંત્રી ઇશાક દારે કબૂલ્યું કે ભારતે ૮૦ ડ્રોન અને મિસાઇલો વડે નૂરખાન બેઝને તહસ-નહસ કરી નાખ્યું હતું9:20 PM IST
વીમા ક્ષેત્રમાં આવશે ‘સુનામી’ જેવી તેજી: GST માં રાહત અને 100% FDI ના જોરે નાણાકીય વર્ષ 27 માં થશે ડબલ ડિજિટ ગ્રોથ! : ‘સબકા બીમા સબકી રક્ષા બિલ’ અને ટેક્સમાં ઘટાડાથી સામાન્ય માણસ માટે પોલિસી લેવી બની સસ્તી; એક્સપર્ટ્સના મતે માર્ચ સુધીમાં પ્રીમિયમ કલેક્શનના તમામ રેકોર્ડ તૂટશે અને ગ્રામીણ ભારતમાં વીમાનો વ્યાપ વધશે9:16 PM IST
કોંગ્રેસના 140મા સ્થાપના દિવસે ખડગેની ‘ગર્જના’: "સત્તા જાય તો ભલે જાય, પણ સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ!" : દિલ્હીના ઇન્દિરા ભવનમાં ભવ્ય ઉજવણી: મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન: કોંગ્રેસને ‘ભારતનો આત્મા’ ગણાવી બંધારણના રક્ષણ માટે આરપારની લડાઈના એંધાણ આપ્યા9:16 PM IST
કેનેડામાં ભારતીય મૂળના યુવકને આઠ કલાકથી વધારે સમય સુધી સારવાર નહીં મળતા મૃત્યુ:મસ્કે હેલ્થ સિસ્ટમ પર નિશાન તાક્યું : વારંવાર છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા રહ્યા. તેમનું બ્લડ પ્રેશર 210 સુધી વધી ગયું છતાં, તેમને ફક્ત ટાયલેનોલ અપાયું :હોસ્પિટલે ફરિયાદોને ફગાવી:કહ્યું છાતીમાં દુખાવાને ગંભીર માનવામાં આવતો નથી અને કાર્ડિયાક ઇમરજન્સીની શંકા નથી.9:51 PM IST
નમોત્સવ એક વ્યક્તિની નહીં પરંતુ ભારતના આત્મવિશ્વાસની યાત્રા છે: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ કાર્યક્રમને ખુલ્લો મુકતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ: અમદાવાદમાં ૧૫૦ કલાકારો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન, વિચાર અને રાષ્ટ્રનિર્માણની યાત્રાને નમોત્સવ દ્વારા પ્રેરણાદાયક રીતે રજૂ કરાઈ :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અને મંત્રીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિ9:44 AM IST
પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં આપણે વિશ્વની અગિયારમીથી ચોથી અર્થવ્યવસ્થા બન્યા, ૨૦૨૭ માં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું : અમિતભાઇ શાહ : અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આયોજિત ‘યુવા બિઝનેસ મહાસંમેલન ૨૦૨૫‘ ના ઉદ્દઘાટન સમારોહમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા :વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સમાજ, શિક્ષા, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિના સુભગ સમન્વય સાથે કાર્યરત હોવાનું જણાવતા અમિતભાઈ શાહ: પાટીદાર સમાજના યુવાનો માટે તૈયાર કરાયેલ અદ્યતન એપનું લોન્ચિંગ કરતા અમિતભાઈ શાહ: મોદીજીના નેતૃત્વમાં Make in India, Made for the World સૂત્ર સાકાર થતું હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ9:58 PM IST

ધક્કામુકી.....

હલ્લાબોલ.....

મહિલા આક્રોશ....

ધુમ્મસ.....
અકિલા સોશ્યિલ મીડિયાવિસાવદરમાં ‘‘આપ''નાં જિલ્લા પ્રમુખ સહિત ત્રણ સામે એટ્રોસીટી-છેડતી જેવી ગંભીર ફરિયાદ દાખલ થતાં રાજકીય ધમાસાણ : ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વાજતે ગાજતે હારતોરા પહેરાવી હરેશ સાવલિયા સહિત ત્રણેય આગેવાનોને લઈ પોલીસ સ્ટેશને પહોંચ્યાઃ મહિલા પોલીસ અધિકારી અને ઈટાલીયા વચ્ચે શાબ્દિક ટપાટપી.. અને આખરે ઈટાલીયા પગે પડી ગયા..!!11:19 AM IST
રાજ્યભરમાં મતદારો માટે તા.27 અને 28 ડિસેમ્બરના રોજ યોજાયેલા ખાસ કેમ્પને બહોળો પ્રતિસાદ : બે દિવસીય કેમ્પમાં રાજ્યભરમાં 2.96 નાગરિકોએ 2.96 લાખથી વધુ ફોર્મ ભર્યા: રાજ્યના તમામ જિલ્લાઓમાં આયોજિત કેમ્પોમાં બે દિવસ દરમિયાન આશરે 10 લાખ લોકોએ મુલાકાત લઈ, માર્ગદર્શન મેળવ્યું:નવા મતદાર તરીકે જોડાવા, નામ કમી કરાવવા કે ટ્રાન્સફર અથવા સુધારા માટેના ફોર્મ ભરવા માટે નાગરિકોનો અભુતપૂર્વ ઉત્સાહ8:41 PM IST
કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરતાં આચાર્ય દેવવ્રત : હવે આણંદવાસીઓને ઘરઆંગણે પ્રાકૃતિક ખેતપેદાશો ઉપલબ્ધ બનશે :પ્રત્યેક મંગળવારે બપોરના ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર (એટીક) ખાતે પ્રાકૃતિક ખેત પેદાશો મળી શકશે8:27 PM IST
રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધ્યો: સૌથી નીચું તાપમાન નલિયામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું : અમદાવાદમાં 14.8 ડિગ્રી, ગાંધીનગર અને ડીસામાં 12.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 14.8 ડિગ્રી, વડોદરામાં 14.4 ડિગ્રી અને ભુજમાં 14.0 ડિગ્રી તાપમાન રહ્યું: ભાવનગરમાં 16.6 ડિગ્રી જ્યારે રાજકોટમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું11:42 AM IST
રાજ્યપાલે દેથલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લઈ દૂધ ઉત્પાદકો સાથે કર્યો સંવાદ : દેથલી ગામે "ગામનો નિર્ધાર, સહકારથી સાકાર" અભિયાનની કામગીરીની પ્રશંસા; રાજ્ય સ્તરે અભિયાનનું અમલીકરણ કરવાની નોંધ લેતા આચાર્ય દેવવ્રતજી : પશુઓ માટે સેક્સ સોર્ટેડ સિમેનનો લાભ લેવા પશુપાલકોને રાજ્યપાલની સલાહ : ગામના દૂધ ઉત્પાદકો પ્રતિદિન દૂધ મંડળીઓમાં રાખેલ આશીર્વાદ પાત્રમાં સ્વ ઈચ્છાએ દૂધનું દાન કરે છે, જેનો ઉપયોગ આંગણવાડીના કુપોષિત બાળકો કરે છે : રાજ્યપાલે દૂધ મંડળીની કામગીરી, માસિક આવક, દૂધના ભાવ, ગુણવત્તા, ફેટનું પ્રમાણ, કુલ માત્રા અને દૂધના માર્કેટ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી 2:29 PM IST
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા આયોજિત સરદાર @૧૫૦ સ્વદેશી પદયાત્રાનું ખોડલધામ ખાતે ભવ્ય સમાપન : રાષ્ટ્રીય એકતા અને સ્વદેશી સંકલ્પ સાથે ખોડલધામ ખાતે ખોડલ માતાજીને વંદન, ધ્વજારોહણ અને પદયાત્રીઓના ગૌરવસભર સન્માન સાથે ઐતિહાસિક પૂર્ણાહુતિ:સરદારના વિચારો જીવનમાં ઉતારો:કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા9:37 AM IST
દિલ્હી દરબારમાં ઔપચારિકતાઃ નવા મુખ્ય પોલીસ વડાનું કાઉન્ટડાઉન શરૂ : નિયમ મુજબ ડીજી લેવલના નામો રાજ્ય સરકારે કેન્દ્રમાં પહોંચાડી દીધા છે, જેમનું નામ ફાઈનલ છે તેમને અમિતભાઈ સાથે ચર્ચા બાદ સંકેત આપી દીધાની જોરદાર ચર્ચાઓ... : સિનિયર મોસ્ટ ડો. કે. એલ. રાવ સાથે ડીજી લેવલના અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, નીરજા ગોટરૂ, રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને હાલ કેન્દ્રમાં છે તેવા રિમાર્કસ સાથે સીબીઆઇના મૂળ ગુજરાત કેડરના નામો પણ દેશના પાટનગરમાં મોકલાયા છે : ૧૯૯૬ બેચના સિનિયર ત્ભ્લ્ વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર, આર્મ્સ યુનિટના પ્રફુલકુમાર રોશન, અને લો એન્ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન ડીજીપી લેવલે બઢતી આપવા મનોમંથન 4:25 PM IST
સુરત શહેર આચાર્ય સંઘ દ્વારા સન્માન12:27 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નિહાળ્યો : અમદાવાદમાં ૧૫૦ કલાકારો દ્વારા વડાપ્રધાનશ્રીના જીવન, વિચાર અને રાષ્ટ્રનિર્માણની યાત્રાનું પ્રેરણાદાયક પ્રસ્તુતિકરણ:કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન ાયડુ, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિ8:43 PM IST
ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં ભૂકંપના બે આંચકા : ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભૂકંપી પ્રવૃત્તિમાં વધારો જોવા મળતા લોકોમાં ચિંતા : આજે સવારે 6.07 વાગ્યે તાલાલામાં 3.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી આશરે 18 કિલોમીટર દૂર નોંધાયું હતુ બપોરે 2.32 વાગ્યે ફરી એક વખત 2.7 તીવ્રતાનો બીજો આંચકો નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી લગભગ 24 કિલોમીટર દૂર હતું3:58 PM IST
NITI આયોગ દ્વારા ઉચ્ચ શિક્ષણના વૈશ્વિકીકરણ વિશેનો અહેવાલ જાહેર : પાંચ વર્ષ પહેલા જ ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે GBUની સ્થાપના કરીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કરેલી અનોખી પહેલની કરી પ્રસંશા : ભારતમાં ઉચ્ચ શિક્ષા માટે આવતા દર એક વિદેશી વિદ્યાર્થિની સામે ૨૮ વિદ્યાર્થીઓ ભારતની બહાર શિક્ષા લેવા જતા હોવાથી ભારતની GDPના લગભગ ૨ ટકા જેટલી રકમ વિદેશમાં જતી રહે છે : UoEના વરિષ્ઠ ફેકલ્ટી વાર્ષિક ૯૦ થી પણ વધારે દિવસ GBUમાં લીડરશીપ, ક્વોલીટી અને સ્ટ્રેટેજી માટે માર્ગદર્શન માટે સમર્પિત1:02 PM IST
નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગુજરાત વિજ ઉત્પાદનમાં દેશભરમાં ટોચના સ્થાને : ઋષિકેશ પટેલ : ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયર્સ એસોસિયેશનના જુનાગઢમાં આયોજિત ત્રિ - વાર્ષિક અધિવેશનમાં સહભાગી બન્યાં : જૂનાગઢમાં GEBEA ૨૭માં ત્રિ- વાર્ષિક અધિવેશનમાં રાજ્યભરના વિદ્યુત ઇજનેર અને કર્મીઓનો સહપરિવાર જમાવડો : વીજ ક્ષેત્રે ગુજરાતની પ્રતિષ્ઠા વધારવામાં વિજ ઇજનેર અને કર્મયોગીઓનો ખૂબ મહત્વનો ફાળો : વિજક્ષેત્રના નવા વિચારો, નવા વિષયો, સંશોધનો, ટેકનોલોજીના આવિષ્કાર સાથે આપણા વીજ ઇજનેર સંપર્કિત રહે તે જરૂરી : વિજળીના બહુઆયામી ક્ષેત્રમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ - નવીન સંશોધનો અને સ્ટાર્ટ અપને પણ વણી લેવામાં આવશે : ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ એનર્જી સેક્ટરના કર્મયોગીઓ એનર્જીથી ભરપૂર છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ શુભેચ્છા સંદેશ દ્વારા રાજ્યના વિકાસમાં વિજ ઇજનેર અને કર્મયોગીઓની સેવાઓને બિરદાવી : વિજ ઇજનેર અને કર્મયોગીઓ રાજ્ય અને રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છીએ, તે ભાવ રાખવો જરૂરી -- GEBEAના પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા9:33 AM IST
ગુજરાત ભીંડાના ઉત્પાદનમાં દેશભરમાં અગ્રેસર : 2024-25માં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં 14,000 હેક્ટરમાં લગભગ 1.5 લાખ ટન ભીંડાનું ઉત્પાદન થયુ : વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર 2026 પૂર્વે બાગાયતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ : પ્રગતિશીલ નીતિઓ, આધુનિક ખેતી પદ્ધતિઓ અને ખેડૂતોની સક્રિય ભાગીદારીના પરિણામે ગુજરાતનું બાગાયતી ક્ષેત્ર રાજ્યના કૃષિ વિકાસનું શક્તિશાળી એન્જિન બની રહ્યું છે : રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર 2026 પૂર્વે રાજ્ય માટે ઉત્સાહજનક પૃષ્ઠભૂમિ ઊભી કરે છે જ્યાં સૌરાષ્ટ્ર અને કચ્છની કૃષિ તથા બાગાયતી સિદ્ધિઓને વિશેષ રૂપે રજૂ કરવામાં આવશે1:17 PM IST
૨૩ વર્ષ પહેલા ખંડણી માટે બાળકનું અપહરણ કરનારને તમિલનાડુ પહોંચી સુરત ક્રાઈમ બ્રાન્ચ ટીમ વિશેષ ઓપરેશન હાથ ધરી ઉપાડી લાવીઃ અદભુત કામગીરી : ખંડણી માટે અપહરણ થયેલ બાળક ભલે મળી ગયું, બીજા આરોપી ભલે પકડાયા, પણ હજુ એક આટલા વર્ષે પકડાયો નથી તેનું શું? પોલીસ કમિશનર, જેસીપી, ડીસીપીના આ સવાલનો જવાબ ક્રાઇમ બ્રાન્ચ ટીમે આરોપીને કોઈપણ ભોગે પકડીને આપતા સામાન્ય લોકોથી માંડી હર્ષભાઈ સંઘવી સુધીના સહુ હર્ષ પામી સહુને અભિનંદન પાઠવ્યા : પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત ટીમના નો વોન્ટેડ ઇન સુરત અભિયાન અંતર્ગત જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં નેશનલ, ઇન્ટરનેશનલ લેવલે નેટવર્ક ધરાવતા ભાવેશ રોજીયા ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર જીતેન્દ્રગીરી ગૌસ્વામી ટીમની કાબિલેદાદ કામગીરીઃ એસીપી કિરણ મોદી દ્વારા સંકલન થયું2:17 PM IST
મુક બધીર બાળાને બગીચામાં લઇ જઇ ફોટા પાડયાઃ બ્લેકમેઇલ કરી સગીરા અને તેના બોયફ્રેન્ડ ઋત્વીકે પડાવ્યા ૭.૭૦ લાખ! : રાજકોટનો ચોંકાવનારો બનાવઃ ભક્તિનગર પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો : લગ્ન પ્રસંગ માટે ઘરમાં રાખેલા નાણા ગાયબ થતાં ઘરના સભ્યોની પુછતાછ થતાં મુક બધીર દિકરીએ સાંકેતિક ભાષામાં ઘટના જણાવીઃ ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, પીએસઆઇ ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. પ્રશાંતસિંહે ગુનો દાખલ કરી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ કરી2:29 PM IST
ડીએસપી બનાવી દેવાના નામે નવાગામના પશુપાલક સાથે ૧ાા કરોડની ઠગાઇમાં ફિલ્મ પ્રોડયુસર ઝડપાયો : સરકારમાં મોટા મંત્રી, ગૃહ વિભાગમાં મારી ઓળખાણ છે કહી ૧.૯૮ કરોડ મળવી લઇ ૮૮ લાખ પાછા આપી બીજી રકમ નહિ ચુકવી ઠગાઇ આચરી હતી : ક્રાઇમ બ્રાંચે કહેવાતા ગુજરાતી ફિલ્મના પ્રોડયુસર પાલીતાણાના વિક્કી ઉર્ફ વિવેકને સકંજામાં લીધોઃ હરિ ગમારાની શોધખોળ2:57 PM IST
સિવિલ હોસ્પિટલમાં ન્યુરો વોર્ડના તબિબ સાથે દર્દીના સગાની મારામારી : પીએમએસએસવાય બિલ્ડીંગમાં ત્રીજા માળે બનાવ લોહી જમા કરાવવાની ચિઠ્ઠી બાબતે બોલચાલી બાદ જયદીપ નામના શખ્સે મારામારી કરીઃ તબિબોમાં ભારે રોષઃ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું: પ્ર.નગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવા, આરોપીને શોધવા તજવીજ4:07 PM IST
નાના મવા-મવડીના અર્જુન જ્વેલર્સનો કેશીયર હિતેષ ગ્રાહકોને સ્કીમના નામે લલચાવી બોગસ વાઉચરથી ૧.૯૦ કરોડ ખાઇ ગયો : રાજકોટમાં મવડી રોડ, નાના મવા રોડ, જામનગરમાં શો રૂમ ધરાવતાં સાકેત પાર્કના વેપારીની ફરિયાદ પરથી તાલુકા પોલીસે મુળ બોરસદના વતની હિતેષ પરમાર વિરૂધ્ધ ઉચાપતનો ગુનો નોંધી સકંજામાં લીધો : ગ્રાહકો પાસેથી સોનાના દાગીના પેટે રૂા. ૧,૭૪,૧૦,૦૦૦ રોકડા લઇ લીધા અને અલગ અલગ સમયે રૂા. ૨૫.૫૭ લાખનું સોનુ ચોરી લીધું: મુદ્દામાલ કબ્જે કરવા કવાયત2:30 PM IST
રાજકોટ લોહાણા મહાજન દ્વારા બહેનો માટે આનંદથી ભરપુર 'અંતાક્ષરી'નું આયોજન : ૩ જાન્યુઆરી, શનિવારના રોજ : કેશરીયા લોહાણા મહાજન વાડી, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે ઓરકેસ્ટ્રા સંગાથે અવનવા રાઉન્ડમાં અંતાક્ષરી રમાડવામાં આવશેઃ વિજેતાઓને ઇનામોથી નવાજાશે * ભાગ લેવા ઇચ્છતા બહેનોએ ૩૧ ડીસેમ્બર સુધીમાં રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અન્ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું અંતાક્ષરી બાદ સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા * વિશેષ માહિતી માટે લોહાણા મહાજન મંત્રી રીટાબેન કોટક (મો.૯૪૨૭૪ ૩૮૧૧૭ તથા ૮૨૦૦૨ ૭૮૧૧૭) નો સંપર્ક કરી શકાય છે3:28 PM IST
દોડયું રાજકોટ... દેશ-વિદેશ સહિતના નાગરિકો ‘સ્વદેશી રન'માં સામેલ થયા : નાના બાળકોથી લઈને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધોઃ શિકાગોથી આવેલ નાગરિક અને EVERESTERNISHAKUMARI પણ ‘સ્વદેશી રન'માં જોડાયા : નાના બાળકોથી લઈને વડીલો ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં શિકાગોથી આવેલ નાગરિક અને EVERESTERNISHAKUMARI પણ ‘સ્વદેશી રન'માં જોડાયા હતા. માઉન્ટ એવરેસ્ટ સર કરી ચૂકેલા, વડોદરાથી લંડન સુધીની સાઈકલ યાત્રા કરનાર અને સતત ૧૨ કલાક દોડવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવતા વડોદરાના વિશ્વ વિખ્યાત એથ્લેટ નીશાકુમારી હાલ અરૂણાચલ પ્રદેશથી મુન્દ્રા કચ્છ સુધીની સાઈકલ યાત્રાએ છે. તેઓ પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ‘સ્વદેશી રન'માં જોડાયા હતા.2:56 PM IST
રાજકોટ લોહાણા મહાજન દ્વારા ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ સેમિનારનું જીવનોપયોગી આયોજન : રઘુવંશી બહેનો આત્મનિર્ભર બની સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુ સાથે ઃ તા. ૩ જાન્યુઆરી, શનિવારના રોજ કેશરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ ખાતે મુંબઇના વિખ્યાત તજજ્ઞ-અર્થશાસ્ત્રી ચિરાગભાઇ પટેલ અમૂલ્ય માર્ગદર્શન આપશેઃ સેમિનાર પૂર્ણ થયે સ્વાદિષ્ટ ભોજન પણ પીરસાશે * સેમિનાર તથા અંતાક્ષરી માટે નામ નોંધાવવા મહાજન મંત્રી રીટાબેન કોટક (મો. ૯૪ર૭૪ ૩૮૧૧૭ તથા ૮ર૦૦ર ૭૮૧૧૭) નો સંપર્ક કરી શકાય છે * લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૃ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા સમાજોપયોગી આયોજન3:29 PM IST
ગોંડલમાં જૂગાર રમતી પ મહિલા પકડાઇ11:20 AM IST
જામનગરના પૂર્વ રાજવી જામસાહેબશ્રી દિગ્વીજયસિંહજીને મરણોતર " ભારત રત્ન' નું રાષ્ટ્રિય સન્માન આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને શ્રી જામનગર લોહાણા મહાજનના હોદ્દેદારોએ આવેદનપત્ર પાઠવીને માંગણી કરી : દિગ્વીજયસિંહજી દેશી રાજવીઓ માનવતા વાદી હતાં અને આશરા ધર્મને માનતા હતાં,મહારાજા દિગ્વીજયસિંહજીના વડવા જામ રણમલજી એ ૧૮૯૦ ના ભયંકર દુષ્કાળમાં પ્રજાને અન્ન પુરું પાડવા માટે જામનગર મધ્યમાં પાણીના સંશોધન માટે તળાવ બનાવવા આયોજન કર્યું હતું : આવા અનેક સેવા કાર્યો તેઓએ કર્યા હતા3:01 PM IST
કચ્છ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ફોકિઆ દ્વારા મેન્યુફેક્ચરિંગ 4.0 માટે નેક્સ્ટ-જનરેશન લેબર રિફોર્મ્સ સેમિનાર યોજાયો : કામદારો સબંધિત કેન્દ્ર સરકા દ્વારા અમલી કરાયેલ નવા શ્રમ સુધારાઓ સંદર્ભે વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન અપાયું : રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના ઉપસ્થિત9:39 AM IST
ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિતે જામનગરના મોટી ખાવડી ખાતે ગર્લ્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ : મેઘપર અને મોટી ખાવડી કલસ્ટરમાંથી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધો.5થી 8ની વિદ્યાર્થિનીઓની જુદી-જુદી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો : મેઘપર તાલુકા શાળા ની ટીમ વિજેતા થઈ જ્યારે મોટી ખાવડી કન્યા શાળા ની ટીમ રનર અપ થઇ : યુવા ક્રિકેટરોને શિલ્ડ અને મોમેન્ટો આપી ઉપસ્થિત મહાનુભાવોએ પ્રોત્સાહિત કર્યા11:28 AM IST
દ્વારકામાં નાતાલના વેકેશનમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુરઃ એક લાખ જેટલા ભાવિકોએ દર્શનનો લાભ લીધો : હોટલ-રીસોર્ટ-અતિથિ ગૃહો અને હોમ-સ્ટે સહિત રપ૦૦ જેટલા રૂમો હાઉસફૂલઃ પ્રવાસીઓને ટ્રાફીકના કારણે જામનગર-પોરબંદર-રાજકોટ સ્ટે કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈઃ તા.૫ થી ૩૧ ડિસેમ્બર સુધીમાં ૬૦ જેટલા ન્યાયાલયના જજો દર્શનાર્થે આવી રહ્યાની માહિતી11:48 AM IST
ધર્મના પાલન સાથે રાષ્ટ્રધર્મનું પાલન કરોઃ સ્વામી ધર્મબંધુજી : પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા ૨૬મી રાષ્ટ્રકથા શિબીરનો આજે ત્રીજો દિવસ : વિશ્વાસઘાતી બાંગ્લાદેશની શાન ઠેકાણે લાવવા આજે જલતી મશાલ સોંપવા આવ્યો છું: બાંગ્લાદેશ યુધ્ધના સૈનિક જનરલ જી.ડી. બક્ષીઃ હંમેશા આપનું કર્તવ્ય શ્રેષ્ઠ રીતે કરજો તો જીવન સાર્થક રીતે જીવ્યાની આત્માનુભૂતિ પામશોઃ નિવૃત ડીજીપી ઉમેશ મિશ્રાઃ પાઠયક્રમમાં આપણા પ્રાચીન વારસાને સ્થાન આપવાની આવશ્યકતાઃ નિવૃત ડીજીપી પ્રકાશસીંગ12:10 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ: મિતાલી રાજનો રેકોર્ડ તોડી બની વિશ્વની સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન બનાવનાર મહિલા ક્રિકેટર, શ્રીલંકા સામે ભારતની ધમાકેદાર જીત : ચોથી T20I માં ભારતનો ૩૦ રને વિજય, શ્રેણીમાં ૪-૦ ની અજેય સરસાઈ; શેફાલી અને સ્મૃતિની ૧૬૨ રનની રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી અને રિચા ઘોષની આક્રમક બેટિંગથી ભારતે ખડક્યો ૨૨૧ રનનો હિમાલય જેવો સ્કોર5:53 PM IST
અક્ષય ખન્ના વિવાદોના વંટોળમાં: ‘દ્રશ્યમ 3’ છોડ્યા બાદ હવે ડાયરેક્ટરે કાઢ્યું જૂનું વેર, કહ્યું- "તે અહંકારી, આળસુ અને સનકી છે, કામ કરવું અશક્ય!" : ફિલ્મ ‘ધુરંધર’ની સફળતા બાદ અક્ષય ખન્નાના બદલાયા તેવર? ‘સેક્શન 375’ના રાઈટર-ડાયરેક્ટર મનીષ ગુપ્તાનો વિસ્ફોટક ખુલાસો- "મેં તેને હીરો બનાવ્યો પણ તે એહસાનફરામોશ નીકળ્યો"9:13 PM IST
'દ્રશ્યમ ૩' માં મોટું ભંગાણ! અક્ષય ખન્નાએ છેલ્લી ઘડીએ ફિલ્મ છોડતા ડાયરેક્ટર લાલચોળ, જાણો સુપરસ્ટાર અજય દેવગને શું આપી પ્રતિક્રિયા? : એગ્રીમેન્ટ છતાં અક્ષય ખન્નાએ ફિલ્મ ઠુકરાવી: ડાયરેક્ટર અભિષેક પાઠકે ફેંક્યો પડકાર- "ભવિષ્યમાં એક સોલો હિટ ફિલ્મ આપીને બતાવો"; વિગ (Wig) ની વિચિત્ર માંગણી વિવાદનું કારણ બની હોવાનો ઘટસ્ફોટ8:46 PM IST
બોક્સ ઓફિસ પર ૧૧૦૦ કરોડનો ધુઆંધાર વકરો કર્યા બાદ હવે OTT પર સુનામી લાવશે ‘ધુરંધર’, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ મેગા બ્લોકબસ્ટર? : રણવીર સિંહ અને સંજય દત્તની એક્શન ફિલ્મ ‘ધુરંધર’ એ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ; ૩૦ જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે, ઘરે બેઠા ફિલ્મ જોવાની આતુરતાનો આવશે અંત - જાણો બીજા ભાગની રિલીઝ ડેટ8:45 PM IST
ચેન્નાઈ એરપોર્ટ પર થલાપતિ વિજય સાથે મોટી દુર્ઘટના ટળી: ચાહકોના પ્રચંડ ધસારામાં સુપરસ્ટાર લથડ્યા અને નીચે પડી ગયા, સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા : મલેશિયાથી ‘જાના નાયગન’ના ઓડિયો લોન્ચ બાદ પરત ફરતી વખતે સર્જાઈ અફરાતફરી; સેલ્ફી લેવાના ક્રેઝમાં ભાન ભૂલેલા ટોળાએ પ્રિય અભિનેતાને ઘેરી લેતા સર્જાયા દ્રશ્યો, સદનસીબે વિજયનો આબાદ બચાવ5:48 PM IST



































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






































































































































































































