<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ફાટક મુક્‍ત ગુજરાત અભિયાન અંતર્ગત સાવરકુંડલાના મહુવા રોડ પર રેલવે ઓવરબ્રિજનું ખાતમુર્હૂત કરતાં ભૂપેન્‍દ્રભાઈ પટેલ : સાવરકુંડલા ખાતે રેલવે ફાટક નં.૬૭ ઉપર રુ.૫૪ કરોડ ૪૦ લાખના ખર્ચે ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજ નિર્મિત થતાં ટ્રાફિક સમસ્‍યાનું નિવારણ થશે : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે સાવરકુંડલા તાલુકામાં રૂા.૨૭ કરોડ ૨૪ લાખના ખર્ચે નિર્મિત ૩ (ત્રણ) ૬૬ કે.વી સબ સ્‍ટેશન, રુ.૪૩ લાખના ખર્ચે લીલીયા ગ્રામ પંચાયતના જેટીગ મશીનનું લોકાર્પણ : સાવરકુંડલા ખાતે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનું ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા, સ્‍થાનિક પદાધિકારીશ્રીઓ, વિવિધ સંસ્‍થાઓના આગેવાનો-શ્રેષ્‍ઠીઓ દ્વારા ફૂલહારથી સ્‍વાગત અભિવાદન 4:05 PM IST