આગકાંડઃ રાજકોટ, ગોંડલ, ભાવનગર, સુરેન્દ્રનગર, ધ્રોલ, ભાવનગર અને વેરાવળના ૨૫ હતભાગીઓના મૃતદેહો પરિવારજનોને સોંપાઇ ગયા : ગેમ ઝોનની ગોઝારી આગે અનેક પરિવારના હર્યાભર્યા માળા વેરવિખેર કરી નાંખ્યાઃ મોટાભાગનાની ઓળખ થઇ ગઇ સાથે કરૂણ કથનીઓ પણ સામે આવી : કેનેડાથી રાજકોટ આવી દૂર્ઘટનાના અઠવાડીયા અગાઉ લગ્ન કરનારા અક્ષય કિશોરભાઇ ઢોલરીયા તેના પત્નિ-સાળી સાથે ભોગ બન્યાઃ અક્ષયના માતા-પિતા ગત સાંજે અમેરિકાથી આવતાં ડીએનએ સેમ્પલ મોકલાયાઃ કાલે રિપોર્ટ આવશેઃ વ્હાલસોયા સ્વજનો ગુમાવનારા પરિવારોમાં શોકની કાલીમા12:03 PM IST
LIC પાસે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાના બમણા નાણાં : મૂલ્ય ૫૦ લાખ કરોડને પાર : દેશની સૌથી મોટી વીમા કંપની LICની AUM પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કરતાં બમણી થઈ ગઈ એટલે કે પાક.ના જીડીપી કરતા ડબલ છે LIC ની સંપત્તિ નાણાકીય વર્ષ ૨૦૨૪માં LICએ રૂ. ૪૦,૬૭૬ કરોડનો નફો કર્યો છે : કુલ પ્રીમિયમ કમાણી રૂ. ૪,૭૫,૦૭૦ કરોડ હતી : જીવન વીમા પૉલિસી વ્યવસાયમાં લગભગ ૫૯ ટકાના બજાર હિસ્સા સાથે, LIC દેશની સૌથી મોટી કંપની છે5:10 PM IST
પાંચમા આરોપી ગેમ ઝોનની જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજાની ધરપકડ : ગેમ ઝોન આગકાંડમાં યુવરાજસિંહ સોલંકી, નિતીન લોઢા, રાહુલ રાઠોડ ૧૪ દિવસના અને ધવલ ઠક્કર ૧૩ દિવસના રિમાન્ડ પર : એક આરોપી પ્રકાશચંદ્ર હીરનની જિંદગી આગમાં જ સ્વાહા થઇ ગઇઃ તે આગ બુઝાવતો હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતાં: ગઇકાલે તેના ડીએનએ સેમ્પલ મેચ થઇ ગયાઃ અન્ય આરોપી કિરીટસિંહના ભાઇ અશોકસિંહ જાડેજાની શોધખોળ : ધવલે કહ્યું હું માત્ર સ્લીપીંગ પાર્ટનર છું, મહિને પંદર હજાર મળતાં હતાં: પોલીસને વાત ગળે ઉતરતી નથી : ગેમ ઝોનના ૬૦ ટકાના મુખ્ય ભાગીદાર પ્રકાશ હીરનને પણ અગ્નિકાંડ ભરખી ગયોઃ મૃતદેહ સ્વીકારાયો3:13 PM IST
૪ જૂનથી યુવાઓના જીવનમાં થશે નવી શરૂઆતઃ ખડગે4:21 PM IST
સેન્સેકસ ૫૦૦ પોઇન્ટ તુટયો ૭૫૦૦૦ની સપાટી તોડી4:20 PM IST
ભાજપ મહાસચિવ બીએલ સંતોષની ધરપકડ કરવા ઇચ્છતા હતા KCR :ફોન ટેપિંગ કેસમાં પૂર્વ ડેપ્યુટી કમિશનરનો મોટો ખુલાસો : પૂર્વ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પી રાધાકૃષ્ણ રાવે પોતાના છ પાનાના નિવેદનમાં આ આરોપ લગાવ્યો:સત્તાનો ઉપયોગ એવા લોકો સામે પણ કરાયો હતો જેણે પૂર્વ સીએમ અથવા તેમના પરિવારની મુશ્કેલીઓ વધારી હતી12:06 PM IST

ગોઝારી દ્રશ્યો....

છપાક.....

સાઈકલિંગ રેસ.....

હાશકારો.....

દેખભાળ......

બેફિકર......

રાજ્યભરમાં મતગણતરી કેન્દ્રો તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી.

તારીખ ૨૦થી ૨૯ મે, ૨૦૨૪ દરમિયાન અમદાવાદનાં ૩૬ કેન્દ્રો પર નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની આ પહેલમાં અમદાવાદનાં ૨૦ હજારથી વધુ બાળકો સહભાગી થયા હતા.

ગુજરાતઃ ભરૃચના ડેરોલની મુલાકાતે આવેલા ૬ જૈન સાધ્વીઓને અલ્તાફ હુસૈન નામના કટ્ટરપંથી દ્વારા બેલ્ટ વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. બહાદુર પસાર થતા સતીશ રાઠોડે જૈન સાધ્વીઓને બચાવી, હુમલાખોર હુસૈનને પકડીને પોલીસને હવાલે કર્યો.

શીખ અને ભારતીય સેના અવિભાજ્ય છે. હેમકુંડસાહેબનો ઉદઘાટન સમારોહ.

શેખપુરા અને બેગુસરાઈમાં ગંભીર ઈંગરમીના કારણે સરકારી શાળાઓમાં ઘણા વિદ્યાર્થીઓ બેહોશ થઈ ગયા. બાદમાં વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અકિલા સોશ્યિલ મીડિયારાજકોટના ૮ ગેમઝોન સંચાલકો સામે નોંધાયો ગુન્હો : હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર સફાળુ જાગ્યું : ક્રિષ્ના વોટર પાર્ક, ફન બ્લાસ્ટ, વર્લ્ડ ઓફ વન્ડર બોમ્બે સુપર મોલ, નોકઆઉટ ગેમઝોન, કોસ્મોપ્લેક્ષ સિનેમા ગેમઝોન, ઇન્ફીનીટી ગેમઝોન, વૃપી વર્લ્ડ ગેમઝોનમાં જરૂરી મંજુરીઓ અને ફાયર સેફટીના નિયમોનો ઉલાળીયો થયેલો જોવા મળ્યો 3:14 PM IST
રાજકોટનો અગ્નિકાંડ તંત્ર અને પોલીસની બેદરકારી : SITનો પ્રાથમિક રિપોર્ટ : સીઆઇડીના વડા સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળની ટીમે સતત ત્રણ દિવસ - રાત તપાસ કરી અહેવાલ સુપ્રત કર્યો : આવતા દિવસોમાં વધુ કેટલાક અધિકારીઓ સામે તોળાતા પગલા ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આજે એસઆઇટીની મળી રિવ્યુ બેઠક : જવાબદાર હોય તેને શોધી કડક કાર્યવાહીના ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશ : IAS - IPS અધિકારીઓની પણ થશે પૂછપરછ : ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તેવી સિસ્ટમ બનાવી જોઇએ : સુભાષ ત્રિવેદી4:56 PM IST
અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા દરમિયાન ISIના એજન્ટો ભાડૂત રૂપે કે ઘરઘાટી રૂપે ઘુશે તેવી આશંકા ? : શાળાઓ ફૂંકી મારવાની ધમકીનો ઇ-મેઇલ પાકિસ્તાનથી થવા સાથે સુરતમાં ઝડપાયેલ મોલવી પ્રકરણમાં પાકિસ્તાની કનેકશન ખુલતા ગુજરાત એલર્ટ મોડમાં મૂકતા વિકાસ સહાય - શમશેરસિંઘ લોકોને તકલીફ ન પડે તે રીતે ગોદામ, મકાન, નોકર રાખવામાં નિયમો વધુ ચુસ્ત, સીસીટીવી કેમેરાની દીવાલ, હોટલ, ગેસ્ટ હાઉસમાં પથીક સોફટવેરની એન્ટ્રી ફરજીયાત : જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાંજીયાન ટીમ ટોપ ગિયરમા સુરત સીપી અનુપમસિંહ ગેહલોત, વડોદરા સીપી નરસિંહમાં કોમાર અને રાજકોટ સીપી બ્રજેશ દ્વારા પણ રણનીતિ ઘડવા તાકિદની બેઠક : સીબીઆઇના અનુભવી રાઘવેન્દ્ર વત્સ અને રાજકોટ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલને મહત્વની જવાબદારી સુપ્રત12:29 PM IST
TRP ગેમ ઝોનમાં હજારો લીટર પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે રાજકોટ પુરવઠા ખાતુ તથા સપ્લાય કરનાર ઓઇલ કંપની જવાબદાર : ૩ હજાર લીટર પેટ્રોલ-ડીઝલનો જથ્થો પહોંચ્યો કેવી રીતેઃ કોની પરવાનગી હતીઃ કયારથી જથ્થો સપ્લાય થતો હતોઃ તપાસ કરવા માંગણી... : આ ઘટના અંગે DSO-મામલતદાર-પુરવઠા-રેવન્યુ સ્ટાફની જવાબદારી નકકી કરી તમામને બરતરફ કરોઃ ગુન્હાઓ નોંધો : કોંગ્રેસનો કલેકટરની ચેમ્બરમાં હલ્લાબોલઃ ભાજપ વિરૂધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારઃ ન્યાય આપોની માંગણીકલેકટરનો નિર્દેશઃ પુરવઠાની તપાસ ચાલુ છેઃ ટુંક સમયમાં રીપોર્ટ આવી જશેઃ એકશન લેવાશે3:15 PM IST
૨૦ વર્ષનો નિરવ બી. ટેકમાં અભ્યાસ કરતો હતો, માતા-પિતાનો એકનો એક પુત્ર હતો : અંબિકા ટાઉનશીપ સિલ્વર એવન્યુના વેકરીયા પરિવારે લાડકવાયો ગુમાવતાં કલ્પાંત : મિત્ર સાથે ગેમ ઝોનમાં ગયો હતોઃ મિત્રનો બચાવ થયો હતોઃ સાંજે મૃતદેહ સોંપાયો : અટીકા હરિઓમ સોસાયટીનો ૨૫ વર્ષિય મિતેશભાઇ જાદવ બે બહેનનો એકનો એક ભાઇ અને પરિવારનો આધાર હતોઃ બેંકમાં નોકરી કરતો હતો5:00 PM IST
કુલ ૩૦ શખ્સોની આગોતરા અરજી અને રેગ્યુલર જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી : કોઇની મિલ્કતો પચાવી પાડતા પહેલા ચેતજો : લેન્ડગ્રેબીંગના ગુનામાં જામીન આપવા સ્પે. કોર્ટનો ઇન્કાર :છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેન્ડ ગ્રેબીંગના કાયદાને બંધારણીય માન્યતા મળ્યા બાદ જામીન - મિલ્કતો પચાવી પાડવાના : કેસમાં સ્પે. કોર્ટ દ્વારા ધડાધડ આગોતરા અરજીઓ અને રેગ્યુલર જામીન અરજીઓ રદ્દ : છેલ્લા બે દિવસમાં ૧૬ આરોપીની અરજી રદ્દ1:20 PM IST
રાજકોટની અનેક સ્કૂલો-કોલેજો ફાયર સેફટીના નિયમોનો ઉલાળીયો કરે છેઃ NSUIનું ૪૮ કલાકનું અલ્ટીમેટમઃ તો હલ્લાબોલ કરાશે : જીલ્લા શિક્ષણાધીકારીને રજૂઆતો કરી તો કીધું આ કામ મારૂં નથીઃ કલેકટર કરશેઃ લોકોમાં ફાટી નીકળેલો રોષ... :૪૮ કલાકમાં કલેકટર કે શિક્ષણાધીકારી આવા માંચડા દૂર નહિ કરે તો અમે તોડી પાડીશું: મુખ્યમંત્રીને સંબોધી આવેદન3:16 PM IST
ગેમઝોનની આગમાં ભોગ બનેલી બે બહેનો ખ્યાતિ અને હરિતાની અંતિમયાત્રામાં આંસુનો દરિયોઃ મેઘાણીનગરમાં રહેતાં સાવલીયા પરિવારમાં શોકની કાલીમા : જે દિકરીને સાસરે વળાવવાની હતી તેની 'અરથી'ને કાંધ દેવાની કપરી વેળા આવી ઘટનાના અઠવાડીયા પહેલા કેનેડાના અક્ષય ઢોલરીયા સાથે ખ્યાતિ સાવલીયાની સગાઇ થઇ હતીઃ અક્ષયના ડીએનએના રિપોર્ટની જોવાતી રાહ4:57 PM IST
સંગીત એ જ મારૂ જીવન છેઃ ખુશી બદીયાણી : રાજકોટના યુવા ટેલેન્ટેડ વર્સેટાઇલ સીંગર ખુશી બદીયાણી 'અકિલા'ના આંગણે તેઓ એ.આર. રહેમાનની મ્યુઝીક કંપનીમાં તાલીમ લઇ રહ્યા છે, નાનપણથી જ સંગીત પ્રત્યે ખૂબ જ પ્રેમ, હિન્દી, ગુજરાતી, ઇંગ્લીશ, તામીલ, મરાઠી, ફ્રેન્ચ, જર્મની, સ્પેનીશ ભાષાઓમાં ગીતો ગાઇ શકે છે, અનેક સ્ટેજ શો કર્યા4:27 PM IST
મોરબીમાં મુસ્તાક મીરની અંધાધૂંધ ફાયરીંગ કરી હત્યાના કેસમાં હિતુભા ઝાલા વિગેરેનો છૂટકારો : આજથી સાતેક વર્ષ અગાઉ જમીન અંગેની અદાવતના કારણે મુસ્તાક ઉપર ધડાધડ ૪ ગોળીઓ છોડીને હત્યા થયેલ હતી : મુખ્ય આરોપી શકતસનાળા હિતુભા ઝાલા, તેના ભાઇ ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને પલવર રાવલની ધરપકડ થયેલ હતી : કબ્જે થયેલ રિવોલ્વર અંગે બેલેસ્ટીક રિપોર્ટ શંકા જન્માવે છે : ફરીયાદીના નિવેદનમાં વિરોધાભાસ છે : બચાવપક્ષની રજૂઆત અવકારી કોર્ટે ચારેય આરોપીને છોડી મુક્યા3:58 PM IST
જામજોધપુરના બગધરામાં શનીવારથી શ્રીરામ મંદિર આયોજીત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નુતન મંદિરનું ઉદ્ઘાટન : રામ દરબારની મૂર્તિ સાથે શોભાયાત્રા, સમુહ રાસોત્સવ, સત્સંગ કથા, યજ્ઞઃ સાધુ સંતોની ઉપસ્થિતીમાં સંતોનું ભાવપૂજન દાતાઓનું સન્માન કરાશેઃ ગામનું ધુવાડાબંધ જમણવાર કાર્યક્રમ અંગે વિગતો આપતા લોકગાયક ડો. વર્ષા મહેતા 12:15 PM IST
‘તમારી જમીનમા પુષ્કળ માયા(સોનુ) છે' : ધાર્મિક વિધીના નામે જામકંડોરણાના ખજુરડાના વેપારી સાથે રૂ.૧૩ લાખની ઠગાઇ : તમે ભોળા માણસ છો, માતાજી પ્રસન્ન થયા છે, બહુ રૂપિયાવાળા બનશો કહી, લાલચ આપી વેપારી મહેન્દ્રભાઇ ડેડકીયાની સાધુના વેશમાં આવેલો શખ્સ તેના ગુરૂજી, શિષ્ય અને જીતુભા તેની સાથે ધુપના પૈસા લેવા આવતા અજાણ્યા શખ્સ સામે ગુનો : ધાર્મિકવિધીમાં એક માણસ બેભાન થઇ જતા માતાજી ક્રોધીત થયા છે તેમ કહી આ માણસને સજીવન કરવા સતોલા ધુપ લાવવુ પડશે. ધુપના એક તોલાનો ભાવ રૂ.૩૧,૦૦૦ રૂ. છે ધુપ લેવાના બહાને ૧૩ લાખ ઓળવી ગયાઃ ફરીયાદી વેપારીએ ઠગ ટોળકીને રૂપિયા આપવા માટે બેન્કમાંથી લોન પણ લીધી12:00 PM IST
મોરબીમાં ફાયર NOC અને BU નહિ હોય તેવી ઇમારતો સિલ મારી દેવાશેઃ વીજ કનેકશન પણ કટ કરાશે : હોસ્પિટલ, કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષ, હાઇરાઇઝ બિલ્ડિંગ, સિનેમા હોલ, સ્કૂલ-કોલેજો અને ધાર્મિક સ્થળોમાં હાથ ધરાશે ચેકિંગઃ ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં કમિટી રચાઇ, આખા શહેરમાં ૧૮ જૂન સુધી ચલાવાશે ચેકીંગ ઝુંબેશઃ ગાંધીનગરથી કડક કાર્યવાહીના આદેશો છુટતા તંત્ર હરકતમાં12:01 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
જાણો વૃદ્ધો માટે કેટલી ખતરનાક છે હીટવેવ6:25 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
ટંકારાના મીત આસરનો જન્મદિન11:27 AM IST
રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી ડો. ચેતનભાઇ હિન્ડોચાનો આજે જન્મદિવસ : સુપ્રસિધ્ધ આંખના સર્જન-સેવાકીય પ્રવૃતિઓના પર્યાય અને : યશસ્વી જીવવના પ૭ વર્ષો પૂર્ણ કરી પ૮મા વર્ષમાં મંગલ પ્રવેશઃ શુભેચ્છાનો ધોધ : પૂ. રણછોડદાસજીબાપુ આંખની હોસ્પિટલ અને શિવાની મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટમાં પણ અનન્ય સેવા 3:36 PM IST


















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




































































































































































































































