તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૬, સોમવાર
ચાઇલ્ડ પોનોગ્રાફી જોવી - સ્ટોર કરવી - ડાઉનલોડ કરવી એ ગુન્હો : સુપ્રિમ કોર્ટનો મહત્વના ફેંસલો : કોર્ટે મદ્રાસ હાઇકોર્ટનો ફેંસલો પલ્ટાવતા કહ્યું કે આવું જોવું - સ્ટોર કરવું બંને પોકસો એકટ હેઠળ અપરાધ છે : ‘ચાઇલ્ડ પોનોગ્રાફી' શબ્દનો ઉપયોગ પણ ન કરવા તમામ કોર્ટને આપ્યો આદેશ : કેન્દ્રને પણ ‘ચાઇલ્ડ સેક્સુઅલ એન્ડ એકસપ્લોઇટીવ એન્ડ એબ્યુઝ મટીરીયલ' શબ્દનો ઉપયોગ કરવા વટહુકમ લાવવા સૂચના3:07 PM IST
હવે ભારત પાછળ નથી ચાલતું : નેતૃત્વ કરી રહ્યું છે : હવે આપણુ ‘નમસ્તે' પણ મલ્ટીનેશનલ થઇ ગયું છે : વિશ્વ માટે AI નો અર્થ આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ છે પણ મારા માટે ‘અમેરિકન - ઇન્ડિયન' છે : 'Pushp' પુષ્પની પાંચ પાંખડીઓ સાથે મળીને વિકસિત ભારત બનાવશે : ભાષા અનેક પણ ભાવ અનેક : અપ્રવાસી ભારતીયો ભારતના ‘રાષ્ટ્રદુત' છે : ન્યુયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન11:24 AM IST
પીએમ નરેન્દ્ર મોદીની મંગળસૂત્ર અંગેની ટિપ્પણી લોકોમાં નફરત ભડકાવવા માટે કરવામાં આવી હતીઃ "આજે ધર્મની વાત નથી, પરંતુ કર્મની વાત છે કારણ કે આ નફરત સામેનું એક મોટું યુદ્ધ છેઃ ફારૂકે ચૂંટણી પહેલા સરકારને ઘેરવાનો પ્રયાસ : ફારુક અબ્દુલ્લાએ ચૂંટણી રેલી દરમિયાન લોકોને સાંપ્રદાયિક સૌહાર્દની અપીલ કરી.11:35 PM IST
માનવતાની સફળતા યુદ્ધના મેદાનમાં નહિ, આપણી સામુહિક શક્તિમાં રહેલી છે, એક તરફ આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો બની રહ્યો છે, તો બીજી તરફ સાયબર સુરક્ષા, દરિયાઈ અને અવકાશ સંઘર્ષ ના નવા થિયેટર તરીકે ઉભરી રહ્યા છે : જુઓ વિડિઓ : વડાપ્રધાન મોદી નું ન્યુયોર્ક ખાતે યુએન જનરલ એસેમ્બલીના 79માં સત્રમાં સંબોધન10:02 PM IST
બદલાપુર કેસની સંપૂર્ણ વિગત : આરોપીના ત્રણ લગ્ન, સ્કૂલમાં બળાત્કાર… જાણો અક્ષય શિંદે એન્કાઉન્ટરમાં કેવી રીતે માર્યો ગયો? : સફાઈ કામદાર અક્ષય શિંદે પર સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ સાથે બળાત્કાર કરવાનો આરોપ હતો : તે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો : આ એન્કાઉન્ટર પર વિપક્ષે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું8:44 PM IST
તિરુપતિ લાડુ વિવાદ : ઘી સપ્લાય કરતી કંપનીના 4 સેમ્પલ ફેલ થયા હતા : હવે લાઇસન્સ રદ કરવાની તૈયારી! : ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તિરુપતિ લાડુ મુદ્દે કંપનીને કારણ બતાવો નોટિસ જારી કરી : જો કંપની તરફથી સંતોષકારક જવાબ ન મળે, તો FSSAI તેનું લાઇસન્સ રદ કરી શકે અને દંડ પણ લાદી શકે8:11 PM IST
ઈઝરાયેલનો લેબનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો : જબ્બર રોકેટમારો કર્યો : 182 થી વધુ માર્યા ગયા : ઇઝરાયેલે કહ્યું - હિઝબુલ્લાહ સાથે યુદ્ધ ચાલુ જ રહેશે : ઈઝરાયેલે સોમવારે 300 થી વધુ હિઝબુલ્લાના લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા : આ હુમલામાં ઓછામાં ઓછા 727 થી વધુ લોકો ઘાયલ થયા : હવાઈ હુમલાઓએ દક્ષિણ અને ઉત્તરપૂર્વીય લેબનોનના મોટા વિસ્તારોને નિશાન બનાવ્યા8:06 PM IST
હવે પંજાબના ભટિંડામાં ટ્રેન પલટી નાખવાનું ષડયંત્ર ! રેલવે ટ્રેક પરથી લોખંડના સળિયા મળ્યા : મોટી દુર્ઘટના ટળી : પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે : પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કોઈએ કાવતરાના ભાગરૂપે જાણી જોઈને રેલ્વે ટ્રેક પર સળિયા મૂકયા કે પછી આ ઘટના પાછળ કોઈ અન્ય કારણ છે11:25 AM IST
સોનામાં જબરો ઉછાળો : 10 ગ્રામ ના 76 હજાર5:55 PM IST
NZBCCI ભારત ચેપ્ટરના અધ્યક્ષ તરીકે સુધાંશુ મહેતાની નિમણૂક : GCCI અને NZBCCI વચ્ચે પ્રથમ MoU પર હસ્તાક્ષર થયા : ન્યૂઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર નીતા ભૂષણે ભારતની આગામી ત્રણ વર્ષમાં ૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની અભિયાનને વધુ પ્રકાશિત કર્યો : બંને ચેમ્બર વચ્ચે હસ્તાક્ષર થયેલ સમજૂતી કરાર ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેના આર્થિક અને સાંસ્કળતિક સંબંધોને મજબૂત બનાવશે :GCCIના વાઇસ પ્રેસિડેન્ટ અપૂર્વ શાહ4:47 PM IST
ટાટા સન્સને મોટી રાહત, ૧૫૦૦ કરોડના GST કેસમાંથી મળી રાહત : ૨૦૧૯ માં, ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI) એ ઼૧.૨૭ બિલિયન પર ૧૮ ટકા GSTÞનો દાવો કર્યો હતો જે ટાટા ગ્રૂપ હોલ્ડિંગ કંપનીએ ૨૦૧૭ માં ટાટા ટેલિસર્વિસિસ સાથેના તેના વિવાદનું સમાધાન કરવા માટે જાપાનીઝ ટેલિકોમ કંપનીને ચૂકવણી કરી હતી4:27 PM IST
યુદ્ધવિરામ, બંધકોની મુક્તિઃ અને ટુનેશન થીયરીથી ઉકેલો શોધવા જોઈએ : PM મોદીએ પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં ગાઝા સંકટના ઉકલેલનો પ્રસ્તાવ મૂકયો : વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બાજુમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને મળ્યા હતા : વડા પ્રધાને ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને ભારતનું સતત સમર્થન વ્યક્ત કર્યુ હતું11:46 AM IST
પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો : રશિયા સહિત 11 દેશોના રાજદૂતોના કાફલામાં બોમ્બ બ્લાસ્ટ : એકનું મોત - ચાર ઘાયલ : આતંકવાદીઓએ કાફલાની આગળ ચાલી રહેલી વાન પર રિમોટ કંટ્રોલ બોમ્બ વડે હુમલો કર્યો : વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીએ જીવ ગુમાવ્યો : ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા : હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી10:44 AM IST
'AI એટલે અમેરિકન-ઇન્ડિયન' : PM મોદીએ ન્યૂયોર્કમાં કહ્યું - 'નમસ્તે' સ્થાનિકમાંથી વૈશ્વિક બની ગયું છે! : મેગા ઈવેન્ટમાં હજારો ભારતીયો એકઠા થયા : પ્રધાનમંત્રી મોદીના ભાષણની શરૂઆત ભારત માતા કી જયના નારા સાથે થઈ : જુઓ વિડીયો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કના લોંગ આઈલેન્ડમાં નાસાઉ કોલિઝિયમ પહોંચ્યા : જ્યાં તેઓ ભારતીય ડાયાસ્પોરાને કરી રહ્યા છે સંબોધન : પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલા વિવિધ કલાકાર જૂથોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજુ કરી10:30 PM IST
'નિયતિ મને રાજકારણમાં લાવ્યું, નહીંતર...' જ્યારે વડાપ્રધાને તેમના અંગત જીવનનો ઉલ્લેખ કર્યો : જુઓ વિડીયો : વડાપ્રધાન મોદીએ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું કે એક સમય હતો જ્યારે મેં મારા માટે બીજો રસ્તો પસંદ કર્યો હતો પરંતુ ભાગ્ય મને રાજકારણમાં લાવ્યું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું મુખ્યમંત્રી બનીશ. હું ગુજરાતનો સૌથી લાંબો સમય મુખ્યમંત્રી તરીકે સેવારત રહ્યો. બાદમાં લોકોએ મને પ્રમોટ કરીને વડાપ્રધાન બનાવ્યો12:49 AM IST
સુખુ સરકાર લોન લઈને સોનિયા ગાંધીને આપે છે : કંગનાનો મોટો આરોપ : જાણો શું આશ્ચર્ય વ્યક્ત કર્યું? : બીજેપી સાંસદ કંગના રનૌતે હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. કંગનાએ રવિવારે કહ્યું કે હિમાચલ પ્રદેશ સરકાર લોન લઈને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આપે છે, જેના કારણે રાજ્યની તિજોરી તળિયાજાટક થઈ ગઈ છે.12:05 AM IST

જન્મજયંતિ

ઝપાઝપી.....

ચૂંટણી પ્રચાર......

'તર્પણ' વિધિ

વિરોધ પ્રદર્શન......
અકિલા સોશ્યિલ મીડિયારાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ. ૨૫૫ કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ગાંધીનગર મહાનગર પાલિકાને રૂ. ૧૨.૮૪ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ. ૬૦.૭૨ કરોડ તથા સુરત મહાનગરપાલિકાને રૂ. ૧૮૧.૫૦ કરોડ ફાળવાયા9:09 PM IST
નર્મદા ના ડેડીયાપાડા, સાગબારા પંથકમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટમાં.ઘરેલુ રાંધણ ગેસના બોટલોનો ગેરકાયદેસર ઉપયોગ : નિયમોનુસાર ઇન્ડસ્ટ્રીયલ બોટલ વાપરવાના બદલે ઘરેલુ બોટલો વપરાતા જોખમ:એક એક હોટલ સંચાલક પાસે ૧૦ થી વધુ ઘરેલુ બોટલો હોવાની વાત સાચી હોય તો એ ક્યાંથી આવ્યા: જિલ્લા પુરવઠા અધિકારી આ ગંભીર બાબતની તપાસ કરી નિયમ નું પાલન કરાવે તેવી માંગ9:19 PM IST
કાલે ગુજરાતના તમામ પોલીસ કમિશનર અને રેન્જ વડાઓની વડોદરામાં મહત્વની બેઠક : નવરાત્રી તહેવારો અંતર્ગત મેટલ ડિટેકટર, રાત્રિ પેટ્રોલિંગ, દારૂ પીધેલા લોકો સામે કડક કાર્યવાહી : મોં સુંઘવા વ્યવસ્થા અને સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન જાળવવા સહિત મુદ્દાઓ ટોપ પર રહેશે : રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય પ્રફોર્મા એ (સીપી) અને પ્રફોર્મા બી (રેન્જ વડા) દ્વારા કેવો અમલ થયો તેનો હિસાબ માંગશે : સાગર સુરક્ષા, ગાંજા, ડ્રગ્સ, બોર્ડર પરથી પરપ્રાંતમાં ઘુસ્તા દારૂના ટ્રકો આડે સ્પીડ બ્રેકર મુકવા લેવાયેલ પગલાઓ સહિત મહત્વની બાબતો પર મંથન11:23 AM IST
મૂળ સૌરાષ્ટ્રનાં એક શખ્સ સહિત ૪ લોકોએ ગંજી, બનીયનની આડમાં બનાવટી ચલણી નોટો બનાવવા ભાગીદારી કરેલ : એક ડઝન જેટલા આધુનિક સાધનો સાથે રૂપિયા ૧૦૦ની ચલણી નોટ છાપવા રેડનાં દિવસે જ ભેગા થયેલ, પણ બહાર આસપાસ મજૂર શાકભાજી રેકડીવાળા બનીને ઉભેલ ટીમે ઈરાદો નાકામિયાબ બનાવી દિધો : દેશના અર્થતંત્રને ગુજરાતની આર્થિક રાજધાનીમાં ખોખલું કરવાની વાત જાણી ચોંકી ઉઠેલા સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા જેસીપી રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શનમાં એસઓજી પીઆઇનાં નેતૃત્વમાં રાઉન્ડ ધ કલોક ટીમ નજર રાખવા સૂચવેલ...સુકાની પીઆઇ અશોક ચોધરી અકિલા સમક્ષ ભીતરી કથા વર્ણવે છે.3:51 PM IST
સ્વચ્છતા હી સેવા : વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત મિશનથી પ્રેરિત ભાવનગરના ડૉ. તેજસ દોશીએ ભાવનગરને પ્લાસ્ટિકમુક્ત કરવાનું બીડું ઝડપ્યું : રસ્તા પરથી પ્લાસ્ટિકની કોથળીઓ દૂર કરવા ચલાવ્યું કોટન બેગ અભિયાન : 2 વર્ષોમાં 1.5 લાખ કાપડની થેલીઓનું વિતરણ કરીને 75 લાખ પ્લાસ્ટિકની કોથળીઓ રિસાયકલિંગ પ્લાન્ટમાં જમા કરાવી : રિસાયકલ, રિપ્રોડ્યુસ, રિયુઝના કોન્સેપ્ટ સાથે ચલાવ્યો ‘જોય ઑફ ગિવિંગ’ પ્રોજેક્ટ : જૂની પ્લાસ્ટિકની પેનો ભેગી કરી, તેમાં રિફિલ નાખીને જરૂરિયાતમંદ લોકોને પેનોનું વિતરણ કર્યું : ડૉ. તેજસ દોશી ‘સ્વચ્છ ભારત મિશન- ભારત સરકાર’ માટે ભાવનગરના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર થયા1:11 PM IST
દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘો મંડાણ : સૌથી વધારે વલસાડના પારડીમાં 4.17 ઇંચ વરસાદ ખાબકિયો : વાપી 45 મીમી (1.77 ઇંચ), વાંસદા 24 મીમી, પલસાણા 20 મીમી, મહુવા 11 મીમી, ધરમપુર, ગરબડા 10 મીમી, ઉના 8 મીમી, બારડોલી 6 મીમી, ચીખલી, વલસાડ 5 મીમી, સુરત 4 મીમી, શુબીર 3 મીમી, ડાંગ-આહવા, ખેરગામ, નવસારી 2 મીમી, ચોર્યાસી અને નવસારીમાં 1 મીમી વરસાદ વરસ્યો12:15 AM IST
ગુજરાતમાં ૩૦ જાહેર ક્ષેત્રના ઉપક્રમોની ખોટ અસહ્ય : તાજેતરમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં ગુજરાતના ૭ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ) બંધ કરવા અથવા તેના પુનરુત્થાન કરવા માટે નાણાં વિભાગે ભલામણ કરી : ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ અને ગુજરાત વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ કમિટી જેવી એજન્સીઓએ પણ રાજ્ય સરકારને ખોટ કરી રહેલા ૩૦ પીએસયુ એકમો પર ઝડપથી નિર્ણય લેવા ભારપૂર્વક ભલામણ કરી10:52 PM IST
શિવમ પાર્ક હોટલમાં કામ કરતા શાંતિલાલ વસાવાનું બ્લેકમેઇલિંગ અમે ચલાવાના નથી: ચૈતર વસાવા : જ શાંતિલાલ વસાવાએ દારૂ પીને મારી સાથે ગાળા ગાળી કરી: ચૈતર વસાવા:શિવમ પાર્ક હોટલના માલિક કહી ચૂક્યા છે કે ચૈતરભાઈ વસાવાનો હિસાબ ચૂકતે થઈ ગયો છે:ગાળાગાળી કરી તેનો વિડીયો અને તમામ પુરાવાઓ લઈને અમે પોલીસ સમક્ષ અરજી કરી છે, જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે: ચૈતર વસાવા9:25 PM IST
રાજ્યના જિલ્લાઓમાં ગામડાઓમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓ સુવિધા પથ અંતર્ગત કોન્ક્રીટ માર્ગો બનશે : રાજ્ય સરકારનો ગ્રામીણ વિસ્તારોને સુવિધાયુક્ત, ટકાઉ અને બારમાસી માર્ગો પુરા પાડવાનો સરાહનીય નિર્ણય : ગ્રામીણ વિસ્તારોના ૧૦૨૦ કિ.મી. લંબાઈના ૭૮૭ માર્ગોને કોન્ક્રીટ રોડ બનાવવા ૬૬૮ કરોડ રૂપિયાની મંજૂરી11:24 AM IST
વિદાયના પડઘમ વચ્ચે મેઘરાજા પઘરામણી પણ કરશે : બંગાળની ખાડીમાંથી આવતુ યુએસી અને લોપ્રેશર જેવા બે વિરોધાભાસી પરીબળોના લીધે વરસાદનો રાઉન્ડ વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા. ર૪ થી ૩૦ સપ્ટેમ્બર સુધીની આગાહી : કયારેક હળવાથી મધ્યમ, સાધારણ, ભારે તો આઇસોલેટેડ વિસ્તારમાં ભારે વરસાદ પડશે : પヘમિ રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય 4:19 PM IST
દાહોદની શાળાના પ્રિન્સિપાલે ૬ વર્ષીય છોકરીની છેડતી બાદ હત્યા કરી : પ્રિન્સિપાલે ગુનો કર્યાની કબૂલાત કરી છે : અમને તમામ સંબંધિત પુરાવા મળ્યા છે : તેણે પહેલા તેની કારમાં છોકરી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તેણીએ મદદ માટે બૂમો પાડી, ત્યારે તેણે આ છોકરીની હત્યા કરી દીધી હતી : પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા 3:40 PM IST
સ્વચ્છતા હી સેવા ભાવનગરના ડો. તેજસ દોશીએ ભાવનગરને પ્લાસ્ટિકમુક્ત કરવાનું બીડું ઝડપ્યું : રસ્તા પરથી પ્લાસ્ટિકની કોથળીઓ દૂર કરવા ચલાવ્યું કોટન બેગ અભિયાન : ૨ વર્ષોમાં ૧.૫ લાખ કાપડની થેલીઓનું વિતરણ કરીને ૭૫ લાખ પ્લાસ્ટિકની કોથળીઓ રિસાયકલિંગ પ્લાન્ટમાં જમા કરાવીઃ રિસાયકલ, રિપ્રોડ્યુસ, રિયુઝના કોન્સેપ્ટ સાથે ચલાવ્યો ‘જોય ઑફ ગિવિંગ' પ્રોજેક્ટ : જૂની પ્લાસ્ટિકની પેનો ભેગી કરી, તેમાં રિફિલ નાખીને જરૂરિયાતમંદ લોકોને પેનોનું વિતરણ કર્યું : ભાવનગરના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર 4:30 PM IST
તંત્રની નિષ્ક્રીયતાને કારણે રોગચાળાનો ભરડોઃ ઘરે ઘરે ખાટલા : શહેરમાં ડેન્ગ્યુના ૨૮, ચીકનગુનીયાના ૩ કેસઃ ૯૬ હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી : ઝાડા-ઉલ્ટી-તાવ-શરદી-ઉધરસના ૧૯૦૦થી વધુ દર્દી તંત્રના ચોપડે નોંધાયાઃ મચ્છર ઉત્પતિ સબબ ૫૦૦ સ્થળોએ તપાસઃ ૪૫૬ને નોટીસઃ ૧૨ હજારનો વહીવટી ચાર્જ લેવાયો3:07 PM IST
ચીકનના ધંધાર્થી રીઝવાને ૨૧ વર્ષની યુવતિને મિત્રતાના નામે ફસાવીઃ અજમેરમાં તેમજ સ્લીપર કોચ બસમાં દૂષ્કર્મ : યુવતિ બગીચામાં માસીયાઇ ભાઇ સાથે ફરવા ગઇ ત્યારે ભાઇના મિત્ર એવા રિઝવાને ફોન નંબર મેળવી મિત્રતા કેળવી પછી ફસાવી લીધાનો આરોપ : ફરવાના બહાને અજમેર લઇ જઇ ગેસ્ટહાઉસમાં રૂમ રાખ્યોઃ રાતે સુતી હોઇ જગાડીને બળજબરી આચરીઃ વળતા ચાલુ બસે પણ બળાત્કારઃ રાજકોટ આવી કહ્યું-મેં સંબંધ બાંધ્યા તેની કોઇને વાત ન કરતી, બાળક રહી ગયું હોય તો ચિંતા ન કરતી હું લગ્ન કરી લઇશઃ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત પણ કરતાં ફરિયાદઃ પ્ર.નગર પોલીસે સકંજામાં લીધો3:05 PM IST
ર ઓકટોબરના હજારો કેન્સરગ્રસ્ત દર્દીઓ ગરબાની રમઝટ બોલાવશે : કલબ યુવીના મુખ્ય સહયોગથી કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા નવતર આયોજનઃ પૂ.મોરારીબાપુ આશીર્વચન આપશેઃ ૧૦૮ બહેનો દ્વારા દેવી કવચના પાઠઃ કેન્સર જાગૃતી અંગે નાટક રજુ થશેઃ બે પુસ્તકોનું વિમોચનઃ તબીબો, વિવિધ સંસ્થાના કાર્યકરો હાજરી આપશે11:06 AM IST
અકિલા - લોહાણા મહાજન રાસોત્સવઃ પાસ મેળવવા ખેલૈયા ઓ તૂટી પડયા : રાસ - ગરબાની રમઝટ બોલાવવા રઘુવંશીઓ આતુર : તારીખ ૩ ઓકટોબરથી ૧૨ ઓકટોબર ૨૦૨૪ દરમિયાન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર ચોકડી, રાજકોટ ખાતે પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ વિજેતાઓ બનવા માટે ખરાખરીનો જંગ જામશે : વિજેતાઓને દરરોજ આકર્ષક ઇનામો સાથે મેગા ફાઇનલમાં ૨૫ ગ્રામ, ૧૦ ગ્રામ તથા ૫ ગ્રામ ગોલ્ડ, બાઇક, એકટીવા, મોબાઇલ, ટેબલેટ, લેપટોપ, ટી.વી., હોમ થીયેટર સહિતના લાખેણા ઇનામો અપાશે : જાણકાર, અનુભવી અને તટસ્થ નિર્ણાયકો સેવા આપશે : પૂરતી સલામતી સાથે પારિવારીક વાતાવરણમાં એક લાખ વોટની અદ્યતન - ઓરીજીનલ જે.બી.એલ. સાઉન્ડ સિસ્ટમથી વિશાળ મેદાન ધમધમી ઉઠશે : સુપ્રસિધ્ધ ઓર્કેસ્ટ્રાના સંગાથે વિખ્યાત ગાયક કલાકારો, લોકપ્રિય આરજે સોનામાં સુગંધ ભેળવશે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ ટીમ દ્વારા તડામાર તૈયારી2:57 PM IST
વોર્ડ નં. ૧ માં અમૃતપાર્ક શેરી નં. ૩ માં ગેરકાયદે દિવાલ દૂર કરોઃ રહેવાસીઓનો આક્રોશ : અવર-જવર માટેનો રોડ વગર પરવાનગીએ બિન-અધિકૃત રીતે બંધ કરી દિવાલ ચણી લેવામાં આવી : ટીપરવાન કે કોઇ આકસ્મીક સમયે એમ્બ્યુલન્સ પણ શેરીમાં જઇ શકતી નથી, અહિં ધાર્મિક સ્થળ બનાવવા પણ હિલચાલઃ સમૃધ્ધિ પાર્ક, અમૃતપાર્ક, જે. કે. પાર્ક સહિતના રહેવાસીઓને ભારે હાલાકીઃ મ્યુ. કમિશનર અને પોલીસ કમિશનરને રજૂઆત 3:06 PM IST
ડો. પાર્થ સહિત બે જણાના ત્રાસને કારણે મહિલા તબિબ બિંદીયા બોખાણી આત્મહત્યા કરવા મજબૂર થયાની ફરિયાદ : દોઢ વર્ષ પહેલા માધાપર ચોકડી પાસેના ફલેટમાં ‘હું જિંદગીથી કંટાળી ગઇ છું, કોઇનો વાંક નથી, બધા ખુશ રહેજો' એવી ચિઠ્ઠી લખી આપઘાત કર્યો'તો : કોર્ટના આદેશ બાદ ગાંધીગ્રામ પોલીસે એફઆઇઆર દાખલ કરીઃ ડોક્ટરે પ્રેમજાળમાં ફસાવી ફોટા વિડીયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી મોૈલિક ઉર્ફ મીતની મદદ લઇ શોષણ કર્યાનો ચોંકાવનારો આરોપઃ એસીપી રાધિકા ભારાઇ દ્વારા તપાસ11:49 AM IST
રાતે યુવતિ કપડા બદલી રહી હતી ત્યારે વિકૃત ઢગા વિજય પારખીયાએ મોબાઇલથી વિડીયો ઉતારી લીધો! : બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી માર્ક મિડીયા નામે કામ કરતાં શખ્સને દબોચ્યોઃ એક દિકરીનો પિતા છેઃ અગાસીએ ઉભો હોઇ બારીમાંથી શુટીંગ કરી લીધુ હતું: યુવતિને શંકા ઉપજતાં આ શખ્સને તેના જ ઘરના કેમેરા ચેક કરવાનું કહેતાં ન કરવા દીધાઃ પોલીસ બોલાવતાં મોબાઇલમાંથી વિડીયો મળ્યો1:18 PM IST
કોલેજની છાત્રા સ્નાન કરતી હતી ત્યારે તેનો બીજી છાત્રાએ વિડીયો ઉતાર્યાની વાતે હોબાળોઃ લાફાવાળી : જુઓ વિડીયો : જેણે વિડીયો ઉતાર્યાનો આક્ષેપ થયો હતો એ છાત્રાને બીજી છાત્રાઓએ મારકુટ કર્યાનો વિડીયો વાયરલ થતાં સંચાલકોએ પોલીસને જાણ કરીઃ વાલીઓને આંધ્રપ્રદેશ ખાતે જાણ કરાઇઃ હાલ કોઇ અરજી-ફરિયાદ થઇ નથી12:24 PM IST
મનપા દ્વારા પ્લોગીંગ રન કાર્યક્રમ યોજાયો3:31 PM IST
‘અખિલ ગુજરાત લોહાણા સમાજ' દ્વારા વિરપુર ખાતે રવિવારે મહાસંમેલન : રઘુવંશીઓની રાજ્યકક્ષાની માતૃસંસ્થાનું પ્રમુખપદ સૌરાષ્ટ્રના ફાળે : સ્થાનિક લોહાણા મહાજન ટ્રસ્ટો દ્વારા જ્ઞાતિજનોને મહાસંમેલનમાં સહભાગી બનાવવા તડામાર તૈયારીઃ પ્રાઇવેટ ગાડીઓ, લકઝરી બસોની નોંધણી શરૂ : નવા પ્રમુખ જીતુભાઇ લાલને વધાવવા અનોખો ઉત્સાહ : ‘જલારામ ધામ' વિરપુર ખાતે સંસ્થાના નવા અધ્યક્ષ, નામાંકીત અને મોટા ગજાના ઉદ્યોગપતિ, રઘુવંશી અગ્રણી જીતુભાઇ લાલ (જામનગર) પ્રમુખપદની જવાબદારી સંભાળશે : સમગ્ર સૌરાષ્ટ્ર - ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ગામેગામથી રઘુવંશીઓ ઉમટી પડશે : મહાસંમેલનમાં ‘જ્ઞાતિ સંગઠન' કેન્દ્ર સ્થાને રહેશે 10:22 AM IST
પાટડીના વેપારી સાથે પાંચ લાખની ઠગાઇ કરનાર ઝડપાયો 11:49 AM IST
ધ્રોલ પાસેના બંધ પંપમાં દોઢ લાખના મુદામાલની ચોરી11:43 AM IST
પાટડીના વડગામ પાસે જુગારધામ ઝડપાયું11:52 AM IST
જુનાગઢમાં પ્રાકૃતિક કૃષિ સંમલન યોજાયું1:44 PM IST
અંજાર પાસે સવા સાત લાખના દારૂ સાથે ચારની ધરપકડ11:20 AM IST
લખતર પાસે ડમ્પર પાછળ છોટા હાથી અથડાયું10:25 AM IST
દ્વારકામાં સગીરાનું અપહરણ11:49 AM IST
પાટડીના ધામા ગામે ૯૦ હજારનો કોપર વાયર ચોરાયો10:23 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
શ્રદ્ધા કપૂરની સ્ત્રી-૨ નવો ઇતિહાસ આલેખે છે: ૬૦૦ કરોડના માઈલસ્ટોનને પસાર કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની : સ્ત્રી-૨ એ ૬૦૦ કરોડ રૂપિયાની નવી ક્લબ શરૂ કરી: ગજની, થ્રી ઈડિયટ પીકે, બાહુબલી ટુ ના રેકોર્ડ હવે ભૂતકાળ બની ગયા : શાહરૂખની પઠાણ અને જવાન (લગભગ રૂ. ૫૮૨ કરોડ), રણબીરની એનિમલ અને સની દેઓલની ગદર-૨ (૫૨૫ કરોડ)નો રેકોર્ડ તોડી નાખ્યો : શાહરૂખ ખાન, સલમાન ખાન, પ્રભાસ, રજનીકાંત અને આમિર ખાન જેવા દિગ્ગજ સ્ટાર્સના એક પછી એક રેકોર્ડના ભૂક્કા બોલાવ્યા10:20 PM IST
ફિલ્મ ‘લવ ઇઝ લવ'નું સ્ક્રીનીંગ યોજાયું3:29 PM IST
'મિસિંગ લપતા લેડીઝ' ફિલ્મ 97મા ઓસ્કાર એવોર્ડ્સ-2025ની વિદેશી ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી (નોમિનેટ) : આ ફિલ્મ મધ્યપ્રદેશ ટુરીઝમ સાથે મળીને બનાવવામાં આવી છેઃ ફિલ્મનું 80% શૂટિંગ મધ્યપ્રદેશના સિહોરમાં થયું છે:ફિલ્મ 'મિસિંગ લેડીઝ' ઓસ્કાર માટે નોમિનેટ થયા બાદ સિહોરમાં ઉત્તેજના, ફિલ્મનું 80 ટકાથી વધુ શૂટિંગ થઈ ગયું છે.11:22 PM IST












































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
















































































































































































































