બિહારમાં ગરીબોની દિવાળી: નીતિશ સરકાર દરેક જરૂરિયાતમંદ પરિવારને આપશે ₹૨ લાખની આર્થિક મદદ; રોજગાર માટે મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત! : મોતિહારીની 'સમૃદ્ધિ યાત્રા'માં મુખ્યમંત્રીએ ખોલ્યો સરકારી તિજોરીનો પિટારો - ૯૪ લાખ પરિવારોને મળશે સીધો લાભ; રક્સૌલ એરપોર્ટ અને સુગર મિલ શરૂ કરવાના નિર્ણયથી વિકાસને મળશે નવી પાંખો11:59 PM IST
હવામાનનો 'યુ-ટર્ન': આગામી ૭૨ કલાકમાં મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી, જબલપુર સહિતના ડિવિઝનમાં હાઈ-એલર્ટ જાહેર! : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ઠંડી અને વરસાદનો ડબલ એટેક આવશે, મહાકૌશલ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા; જાણો ક્યારે ગગડશે તાપમાનનો પારો11:47 PM IST
કાશ્મીર 'કોલ્ડ સ્ટોરેજ' બન્યું: શ્રીનગરમાં માઈનસ ૩.૨ ડિગ્રી સાથે કાતિલ ઠંડીનો કહેર, આગામી ૨૪ કલાકમાં ભારે હિમવર્ષાની ચેતવણી! : ખીણ પ્રદેશમાં ઠંડીએ તોડ્યા રેકોર્ડ, જનજીવન પ્રભાવિત; વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાશ્મીરના ઉંચાણવાળા વિસ્તારોમાં બરફની ચાદર પથરાવાની શક્યતા - પ્રવાસીઓને સાવચેત રહેવા સૂચના11:46 PM IST
રેતીના રણનો 'બેતાજ બાદશાહ' અને શાર્પ શૂટર: નાસેર અલ અત્તિયાહ FIA ડાકાર રેલીમાં ૬ઠ્ઠી વાર વિશ્વ વિજેતા; સ્ટીફન પીટરહેન્સેલના મહાન રેકોર્ડની કરી બરાબરી! : વ્હીલ પાછળ જેટલી જ પકડ બંદૂકની નાળ પર પણ છે, ઓલિમ્પિકમાં જીત્યો છે મેડલ; સાઉદીના ભયાનક રણમાં ડેસિયા સેન્ડ્રાઇડર્સ સાથે રચ્યો ઇતિહાસ - જાણો કતારના 'સચિન તેંડુલકર'ની અદભૂત સફર11:36 PM IST
મૌની અમાવસ્યા ૨૦૨૬: મૌન રહીને પુણ્ય કમાવવાનો અદભૂત સંયોગ; જાણો પવિત્ર સ્નાન, પિતૃ તર્પણનું શુભ મુહૂર્ત અને પાંચ ગ્રહોના મિલનથી રચાતા દુર્લભ યોગની ગાથા : માઘ અમાવસ્યાએ પ્રયાગરાજ સંગમ તટ પર આસ્થાનું ઘોડાપૂર, મકર રાશિમાં પાંચ ગ્રહોની યુતિથી ભાગ્યના દ્વાર ખુલશે; જાણો સ્નાન-દાનના નિયમો અને પિતૃ દોષ નિવારણના અચૂક ઉપાયો11:35 PM IST
છત્તીસગઢના જંગલોમાં સુરક્ષા દળોનો 'સર્જિકલ સ્ટ્રાઈક' જેવો પ્રહાર: બીજાપુરમાં ભીષણ અથડામણ બાદ ૪ માઓવાદીઓના ખાતમાથી નક્સલીઓમાં ફફડાટ! : DRG, કોબ્રા અને STFની સંયુક્ત ટીમે પહાડી વિસ્તારોને ઘેરી લેતા સામસામે ગોળીબાર, માર્યા ગયેલાઓમાં એક મહિલા માઓવાદી પણ સામેલ - AK-47 સહિત ઘાતક હથિયારોનો જથ્થો જપ્ત11:28 PM IST
એ.આર. રહેમાનના 'વિક્ટિમ કાર્ડ' પર અયોધ્યાના સંતો લાલઘૂમ: "પહેલા કામ માટે ધર્મ બદલ્યો, હવે હિન્દુઓને બદનામ કરવાનું કાવતરું"; સંગીતકારના નિવેદનથી મોટો વિવાદ : "મુસ્લિમ હોવાથી કામ નથી મળતું" તેવા રહેમાનના આરોપને જગદગુરુ પરમહંસ આચાર્યએ ફગાવ્યો - કહ્યું, "પ્રતિભા ઓછી થઈ હોય તો ધર્મને વચ્ચે ન લાવો, ફિલ્મી દુનિયા યોગ્યતા પર ચાલે છે"11:26 PM IST
ચીનના લશ્કરી અધિકારીઓ માટે 'હની ટ્રેપ' બની મોટી આફત: સુંદર યુવતીઓની જાળમાં ફસાયા સંરક્ષણ નિષ્ણાતો, સરકારે આપી હાઈ-એલર્ટની ચેતવણી! : વિદેશ પ્રવાસ દરમિયાન રોમાન્સના બહાને બ્લેકમેઈલ કરી રાજ્યના ગુપ્ત રહસ્યો પડાવતી વિદેશી એજન્સીઓ; સુરક્ષાના નિયમો કડક કર્યા, હવે વિદેશ જતા પહેલા અને આવ્યા બાદ થશે કડક પૂછપરછ11:24 PM IST
આકાશમાં ભારતનો અભેદ કિલ્લો: ફ્રાન્સ પાસેથી વધુ ૧૧૪ 'રાફેલ' ખરીદવા માટે લીલી ઝંડી, ૨૦૧૬ કરતા પણ સસ્તો પડશે સોદો; હવે દુશ્મનોની ખેર નથી! : સોર્સ કોડ ટ્રાન્સફરની મોટી શરત સાથે ભારતે ફ્રાન્સને મનાવ્યું, રડાર અને હથિયારોનું એકીકરણ હવે ભારતીય એન્જિનિયરો જ કરશે - ફેબ્રુઆરીમાં મોદી-મેક્રોન મુલાકાત પર સૌની નજર11:01 PM IST
બિહારમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: બક્સરમાં સગીર ભાઈની નજર સામે બહેનનું અપહરણ કરી ત્રણ નરાધમોએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર; પટણા બાદ હવે બક્સર શર્મસાર! : દિવસના અજવાળે બાઇક સવાર ગુંડાઓએ ત્રાટકી કિશોરીને ઉઠાવી લીધી, નહેર કિનારે આવેલી ઝૂંપડીમાં આચર્યું પાશવી કૃત્ય - બક્સર પોલીસે ૩ શંકાસ્પદોની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો11:01 PM IST
સિંગુરની ધરતી પરથી ગર્જશે પીએમ મોદી: બંગાળ માટે ₹૮૩૦ કરોડના વિકાસકાર્યોની ભેટ, ૩ નવી 'અમૃત ભારત' ટ્રેનોને લીલી ઝંડી; ૨૦ વર્ષ જૂના રાજકીય ગઢમાં ભાજપનું શક્તિપ્રદર્શન : માળખાગત સુવિધાઓ, રેલવે અને બંદર પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ; ટાટા નેનો વિવાદના કેન્દ્ર રહેલા સિંગુરમાં પીએમની 'પરિવર્તન સંકલ્પ' રેલીથી રાજકીય ગરમાવો - જાણો સંપૂર્ણ કાર્યક્રમ10:52 PM IST
દિલ્હી-NCRમાં 'ઝેરી' હવાનું તાંડવ: AQI 428 ને પાર પહોંચતા GRAP-4 લાગુ, જાણે ગેસ ચેમ્બર બની રાજધાની; ટ્રકોના પ્રવેશ અને બાંધકામ પર પ્રતિબંધ : પશ્ચિમી વિક્ષેપ અને કાતિલ ઠંડીએ પ્રદૂષણમાં વધારો કર્યો; શાળાઓમાં ઓનલાઇન ક્લાસની તૈયારી અને સરકારી કચેરીઓમાં સ્ટાફ ઘટાડવા આદેશ - જાણો શું છે નવા કડક નિયમો10:47 PM IST
ટ્રમ્પ વિરુદ્ધ ફેડરલ રિઝર્વ: સુપ્રીમ કોર્ટમાં 'મહાજંગ', શું રાષ્ટ્રપતિ કેન્દ્રીય બેંકના ગવર્નરને ઘરભેગા કરી શકે? અર્થતંત્ર પર કબજાની લડાઈ : ફેડ ગવર્નર લિસા કૂકને હટાવવાના ટ્રમ્પના પ્રયાસથી અમેરિકામાં બંધારણીય કટોકટી; શું વ્યાજદરો પર રાજકીય નિયંત્રણ લાવવા માટે 'મોર્ટગેજ ફ્રોડ'નું બહાનું ધરાયું? - જાણો સુપ્રીમ કોર્ટની કસોટી10:40 PM IST
RCB ફેન્સ માટે 'લોટરી' લાગી: ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફરી ગુંજશે 'કોહલી-કોહલી'ના નારા; IPL 2026 ની મેચો યોજવા માટે રાજ્ય સરકારની લીલી ઝંડી! : દુઃખદ અકસ્માત બાદ દોઢ વર્ષથી સુમસામ પડેલા સ્ટેડિયમમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) રાખશે સુરક્ષા પર નજર; વેંકટેશ પ્રસાદના પ્રયત્નો ફળ્યા, બેંગલુરુમાં ક્રિકેટનો ઉત્સવ પરત ફરશે10:39 PM IST
યુપીમાં રફ્તારનો નવો અધ્યાય: ૫૯૪ કિમી લાંબો ભારતનો સૌથી લાંબો 'ગંગા એક્સપ્રેસવે' આવતા મહિને ખુલશે; મેરઠથી પ્રયાગરાજ માત્ર ૬ કલાકમાં, ૧૨ જિલ્લાઓની બદલાશે કિસ્મત! : ફાસ્ટેગ (FASTag) ટોલ સિસ્ટમનું ટ્રાયલ સફળ રહ્યા બાદ લોકાર્પણની તૈયારીઓ તેજ; હાઈટેક AI મોનિટરિંગ અને એરસ્ટ્રીપ જેવી સુવિધાઓથી સજ્જ હશે આ સિક્સ-લેન હાઈવે10:29 PM IST
ભારત-જાપાન દોસ્તીમાં નવો અધ્યાય: AI, સંરક્ષણ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે 'જાયન્ટ' ભાગીદારી; જાપાની વિદેશ મંત્રી મોટેગીએ પીએમ મોદી સાથે કરી ખાસ મુલાકાત : વિદેશ મંત્રી એસ. જયશંકર અને તોશિમિત્સુ મોટેગી વચ્ચે ૧૮મો વ્યૂહાત્મક સંવાદ યોજાયો; ૨૦૨૭માં ઉજવાશે રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠ - દિલ્હી મેટ્રોમાં જાપાની મંત્રીની સવારીએ આકર્ષ્યું ધ્યાન10:28 PM IST
બંગાળમાં લોહિયાળ રાજકારણ: BLOની આત્મહત્યા પાછળ મમતા સરકારનો 'માનસિક ત્રાસ' જવાબદાર? ભાજપના ગંભીર આક્ષેપોથી ખળભળાટ, મમતાનો વળતો પ્રહાર : "મતદાર યાદીમાંથી નામ ન કાઢવા માટે અધિકારી પર હતું દબાણ" - સુધાંશુ ત્રિવેદી; તો સામે પક્ષે મમતા બેનર્જીએ ભાજપ શાસિત રાજ્યોમાં બંગાળી કામદારો પર થતા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો10:27 PM IST
"કોંગ્રેસ ક્યાં છે? ઉદ્ધવ સેના ક્યાં ગઈ?" : મહારાષ્ટ્રમાં ભાજપના ભવ્ય વિજય બાદ રવિશંકર પ્રસાદના વિપક્ષ પર આકરા પ્રહાર, મુંબઈ-પુણેમાં ૩ દાયકા બાદ ઐતિહાસિક તેજી : પીએમ મોદીના સુશાસન અને ફડણવીસના વિઝનની જીત; ૨૬ મહાનગરપાલિકાઓમાં 'ટ્રિપલ એન્જિન' સરકારનો દબદબો - BMC માં ભાજપ ૪૫% મતો સાથે સૌથી મોટો પક્ષ10:20 PM IST
"તમે જ છો વિકસિત ભારતના અસલી શિલ્પી": પ્રજાસત્તાક દિવસ શિબિરમાં NCC કેડેટ્સની શિસ્ત જોઈ સંરક્ષણ સચિવ ગદગદ; 'ઓપરેશન સિંદૂર'માં બતાવેલી હિંમતને બિરદાવી : આપત્તિ વ્યવસ્થાપનથી લઈને યમુના સફાઈ સુધી, રાષ્ટ્ર નિર્માણના દરેક મોરચે કેડેટ્સનું પ્રદાન અતુલનીય - નવી દિલ્હીમાં ગણતંત્ર દિવસ કેમ્પ-2026નું ભવ્ય આયોજન10:20 PM IST
ન્યાયતંત્રમાં નવા યુગનો પ્રારંભ: ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને સીએમ યોગીએ ચંદૌલીમાં ૬ હાઈટેક 'સંકલિત કોર્ટ સંકુલ'નું ભૂમિપૂજન કર્યું; યુપી આખા દેશમાં ઉદાહરણ બનશે : ૬ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થશે અત્યાધુનિક અદાલતો; "લોકશાહીના મજબૂતીકરણ માટે સશક્ત ન્યાયતંત્ર અનિવાર્ય" - મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ10:18 PM IST
ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા અને બદલામાં પાકિસ્તાનને મળ્યો 'વિઝા બેન'! પત્રકાર હામિદ મીરે પોતાની જ સરકારની કાઢી ઝાટકણી: "ભારત પાસેથી કંઈક શીખો" : વ્હાઇટ હાઉસમાં 'રોમાંસ' છતાં પાકિસ્તાન વિઝા ફ્રી લિસ્ટમાં ટોચ પર; શેહબાઝ શરીફ અને અસીમ મુનીરની રાજદ્વારી નીતિનું ભયંકર અપમાન - પત્રકારનો વિશિષ્ટ ખુલાસો10:17 PM IST
અનામત પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ફેંસલો: "જનરલ કેટેગરી કોઈ ક્વોટા નથી, તેના પર SC-ST અને OBC ઉમેદવારોનો પણ પૂરો હક," જાણો શું છે નવો નિયમ : ગુણવત્તાના આધારે પસંદગીમાં જ્ઞાતિના બંધનો નહીં ચાલે: જો અનામત વર્ગનો ઉમેદવાર વધુ માર્ક્સ લાવે, તો તેને સામાન્ય શ્રેણીમાં જ ગણવો પડશે - કેરળ હાઈકોર્ટનો આદેશ રદ9:04 PM IST
BMC ચૂંટણી 2026: મુંબઈના 'જૂના જોગીઓ'નો દબદબો અકબંધ, શિવસેના (UBT) ના ચાર પૂર્વ મેયર અને ડેપ્યુટી મેયરોએ પોતપોતાના ગઢ સાચવી રાખ્યા! : કિશોરી પેડનેકરથી લઈને શ્રદ્ધા જાધવ સુધીના દિગ્ગજોની શાનદાર જીત; માહિમ અને વરલીમાં વિરોધીઓને આપી ધોબીપછાડ, ભાજપના અલ્કા કેરકરે પણ બાંદ્રામાં વિજય પતાકા લહેરાવી8:58 PM IST
માલેગાંવમાં કોંગ્રેસના 'હાથ'માંથી મુસ્લિમ વોટબેંક સરકી: નવી બનેલી ISLAM પાર્ટી અને ઓવૈસીની AIMIM એ મચાવી ધમાલ, કોંગ્રેસ માત્ર ૩ બેઠકો પર ફેંકાઈ! : પાવરલૂમ સિટીમાં આસિફ શેખનો જાદુ ચાલ્યો; ૮૪ બેઠકોમાંથી ઇસ્લામ ગઠબંધનને ૪૦ બેઠકો મળી - શિંદેની શિવસેનાએ પણ ગજવ્યું મેદાન, ભાજપ-કોંગ્રેસના સુપડા સાફ8:40 PM IST
દિલ્હીનું નવું પાવર સેન્ટર: રાહુલ ગાંધી અને ચિરાગ પાસવાન ફરી બન્યા પાડોશી : યાદ આવ્યા જૂના સંબંધો : સોનિયા ગાંધીએ પાસવાન પરિવાર સાથેની દોસ્તી નિભાવવા બંને બંગલા વચ્ચે લગાવ્યો હતો 'ખાસ દરવાજો' : ૨૦ વર્ષ બાદ ફરી ઈતિહાસનું પુનરાવર્તન : સુનહરી બાગ રોડ પર આમને-સામને હશે બે યુવા દિગ્ગજોના આશિયાના8:33 PM IST
સામ,દામ,દંડ, ભેદથી ચૂંટણી લડી: અમારા પ્રતીકો છીનવી શકાય, પણ મૂળિયાં નહીં": BMCમાં પરાજય બાદ ઉદ્ધવ ઠાકરેની ગર્જના : સત્તા, સંપત્તિ અને ષડયંત્રો સામેની લડાઈમાં હાર્યા પણ હિંમત નથી હાર્યા : ઉદ્ધવ ઠાકરેએ ભાજપ-શિંદે પર 'ગંદી રાજનીતિ'નો આરોપ લગાવતા કહ્યું કે, જેમને ખરીદી શકાતા નથી તેવા વફાદાર શિવસૈનિકો જ અમારી અસલી તાકાત છે8:32 PM IST
બજેટ ૨૦૨૬: અર્થતંત્રને ગતિ આપવા સરકાર મૂડી ખર્ચમાં ૧૫% સુધીનો તોતિંગ વધારો કરે તેવી શક્યતા : નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ રજૂ કરશે દેશનું નવું લેખાજોખું: ખાનગી ક્ષેત્રની નબળી ગતિ વચ્ચે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ₹૧૨ લાખ કરોડથી વધુની ફાળવણી કરીને વિકાસનું નવું એન્જિન ધમધમાવી શકે 8:30 PM IST
કોલકાતામાં EDનો મોટો ધડાકો: ₹૨,૬૭૨ કરોડના બેંક કૌભાંડમાં પ્રત્યુષ સુરેકાની એરપોર્ટ પરથી ધરપકડ : જ્વેલરીના નામે લોન લઈને સોલાર પ્રોજેક્ટ્સમાં નાણાં સગેવગે કરવાનું મસમોટું ષડયંત્ર: થાઈલેન્ડ ભાગી જવાની ફિરાકમાં રહેલા માસ્ટરમાઈન્ડને લુકઆઉટ નોટિસના આધારે દબોચી લેવાયો : ૨૫ બેંકોના સમૂહને લગાવ્યો હતો ચૂનો8:31 PM IST
બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા હિન્દુઓ નિશાના પર : ૨૪ કલાકમાં બે નિર્મમ હત્યાથી ખળભળાટ : યુનુસ સરકારના મૌન વચ્ચે લઘુમતીઓની સુરક્ષા રામભરોસે: ગાઝીપુરમાં વેપારીને મોતને ઘાટ ઉતાર્યો તો રાજબારીમાં પેટ્રોલના પૈસા માંગતા યુવકને કાર નીચે કચડી નાખ્યો : છેલ્લા દોઢ મહિનામાં હત્યાનો આંકડો ૧૭ પર પહોંચ્યો8:21 PM IST
બિહારના રમતવીરોનું ૨૦ વર્ષનું વનવાસ ખતમ: જે મેદાન 'તળાવ' બની ગયું હતું, ત્યાં હવે રચાશે હાઈ-ટેક સ્પોર્ટ્સ હબ : ૨૦ કરોડથી વધુના ખર્ચે મધુબની સ્ટેડિયમનો થશે ભવ્ય કાયાકલ્પ: ગંદા પાણી અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચેથી ઉભું થશે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: જ્યાં ક્રિકેટથી લઈને બેડમિન્ટન સુધીની તમામ આંતરરાષ્ટ્રીય સુવિધાઓ એક જ છત નીચે મળશે8:20 PM IST
માત્ર ૩ લાખમાં પોતાનો પેટ્રોલ પંપ શરૂ કરવાની સુવર્ણ તક: બ્રિટિશ કંપની 'શેલ' આપી રહી છે બિઝનેસ ઓફર : આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સાથે ઉદ્યોગસાહસિક બનવાનું સપનું થશે સાકાર: શેલ ઇન્ડિયાએ ભારતમાં રિટેલ ફ્રેન્ચાઇઝી મોડેલ હેઠળ નવા ભાગીદારોની શોધ શરૂ કરી : ઇંધણની સાથે અન્ય સેવાઓ દ્વારા પણ લાખોની કમાણી કરવાની તક8:23 PM IST
ઠાકરે પરિવારના ૨૮ વર્ષના સામ્રાજ્યનો અંત: મુંબઈમાં ભાજપ-શિંદેનું 'ઓપરેશન લોટસ' સફળ : મરાઠી મતોના વિભાજનને રોકવા માટે ઉદ્ધવ અને રાજ ઠાકરેના 'લોહીના સંબંધો' પણ કામ ન આવ્યા: ફડણવીસ અને શિંદેની ચાણક્ય નીતિએ શિવસેનાના અભેદ ગઢ ગણાતા મુંબઈમાં કેસરીયો લહેરાવીને સત્તાના સમીકરણો હંમેશ માટે બદલી નાખ્યા8:16 PM IST
અમેરિકામાં ભારતનો ડંકો, પાકિસ્તાનને દેખાડ્યો અરીસો: 'ભારત ઈન્વેસ્ટમેન્ટ લાવે છે, પાકિસ્તાન નહીં' - ટ્રમ્પના નજીકના સાંસદનું મોટું નિવેદન : વોશિંગ્ટનમાં રિપબ્લિકન સાંસદ રિચ મેકકોર્મિકે ભારતને ગણાવ્યું અમેરિકાનું સૌથી મહત્વનું વ્યૂહાત્મક ભાગીદાર; પાકિસ્તાનની આર્થિક નાલેશી પર કર્યા આકરા પ્રહાર8:06 PM IST
આસામમાં 'મોદી મેજિક': ગુવાહાટીમાં ૪ કિમી લાંબા રોડ શોમાં ઉમટ્યું માનવ મહેરામણ, પીએમ મોદીએ વંદે ભારત સ્લીપર ટ્રેનની ભેટ ધરી : બંગાળની રેલીમાં મમતા સરકાર પર આકરા પ્રહાર: "ઘૂસણખોરો અને સત્તાધીશોનું ગઠબંધન તોડવું પડશે," ઈન્દોર રેકોર્ડ અને BMC જીતનો ઉલ્લેખ કરી જનરલ-ઝેડ (Gen-Z) ના ભરોસા પર મૂક્યો ભાર8:09 PM IST
૨૯ માંથી ૨૩ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો ધ્વજ લહેરાયો : મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઃ મુંબઈમાં ઠાકરેનું શાસન સમાપ્ત : મુંબઈમાં ઠાકરે બંધુઓનું ગઠબંધન પણ ગઠબંધન માટે બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયું. પરિણામો દર્શાવે છે કે વિધાનસભા ચૂંટણી પછી શહેરી મહારાષ્ટ્રમાં ભાજપનો પ્રભાવ વધુ મજબૂત બન્યો 10:00 AM IST
મેટ્રોની દૈનિક મુસાફરીમાં ૩ વર્ષમાં ચાર ગણી વૃદ્ધિ : રોજના મુસાફરોની સંખ્યા ૩૫ હજારથી દોઢ લાખ સુધી પહોંચી : અમદાવાદ - ગાંધીનગર મેટ્રો સેવા ઝડપી, સુરક્ષિત અને વિશ્વસનીય જાહેર પરિવહનનું મજબૂત ઉદાહરણ બની : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત ૧૧ જાન્યુઆરીએ મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનો શુભારંભ કરાવ્યો હતોઃ ઑક્ટોબર ૨૦૨૨થી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ૧૧.૫૦ કરોડથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી3:17 PM IST
RAC ટિકિટ સમાપ્ત : સ્લીપર માટે ઓછામાં ઓછા ૨૦૦ કિમીનું ભાડુ : રેલ્વેએ અનેક નિયમો બદલ્યા : સ્લીપર કલાસ માટે ઓછામાં ઓછું ૨૦૦ કિમીનું ભાડુ દેવાનું જે હાલ રૂ.૧૪૯ છે : સેકન્ડ કલાસ માટે ૫૦ કિમી કે ૩૬ રૂપિયા ભાડુ સ્લીપર કલાસમાં હવે ફકત ૩ શ્રેણીનો કવોટા : મહિલા - દિવ્યાંગજન - વરિષ્ઠ નાગરિક કવોટા : રિફન્ડ - કેન્સલ માટે નવો નિયમ3:45 PM IST
ક્રુડ ઓઇલના ભાવમાં ભડકો થવાની શક્યતા: મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ઓસ્ટ્રેલિયન સીઈઓ પીટર મેકગ્વાયરની ભારતને લાલબત્તી : રોકાણકારો પણ સાવચેત રહે: શેરબજારમાં ઓઈલ અને ગેસ ક્ષેત્રની કંપનીઓના શેરોમાં મોટી વધઘટ જોવા મળી શકે છે: સરકાર અને વેપારીઓને ક્રુડના ભાવો પર બારીકાઈથી નજર રાખવાની અને કોઈપણ વિકટ પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની સલાહ આપી1:09 PM IST
માં અંબાના ધામમાં અનંત અંબાણીની ભક્તિભાવ પૂર્વકની ભેટઃ અંબાજી મંદિરમાં આગામી પાંચ વર્ષ સુધી ‘તિથિ ભોજન'નો તમામ ખર્ચ ઉઠાવશે : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શ્રી અનંત અંબાણી દ્વારા શક્તિપીઠ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે મોટી જાહેરાત રાજ્યસભા સાંસદ અને રિલાયન્સના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) શ્રી પરિમલ નથવાણીએ મંદિર ટ્રસ્ટના વહીવટદારને સત્તાવાર પત્ર સુપરત કર્યોં: શ્રી અનંત અંબાણીની સેવા અને ભક્તિને બિરદાવતી શ્રી પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખી11:46 AM IST
bJd નેતાને ત્યાંથી તિજોરી ભરીને ૫૦૦ની નોટોના બંડલ મળતાં અધિકારીઓ ચોંક્યા : ઓડિશામાં ગેરકાયદે ખાણકામ અને મની લોન્ડરિં ગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી : ગંજમ જિલ્લામાં બીજુ જનતા દળ (BJD)ના ઉપપ્રમુખ અને કોન્ટ્રાક્ટર હૃષિકેશ પાંધીના નિવાસસ્થાને દરોડા દરમિયાન કરોડો રૂપિયાની રોકડ મળી આવતા ખળભળાટ10:30 AM IST
ન્યુનતમ પેન્શન વૃધ્ધિનું એલાન બજેટમાં થવા વકી10:28 AM IST
"કલમ 32 નો તમાશો ન બનાવો": સુપ્રીમ કોર્ટે અરજદારોને ખખડાવ્યા, બંધારણીય અધિકારોના દુરુપયોગ બદલ વ્યક્ત કરી ભારે નારાજગી : હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં સીધા સુપ્રીમ કોર્ટમાં દોડી આવતા લોકો સામે બેન્ચ લાલઘૂમ; કહ્યું- "દરેક નાની વાતમાં સર્વોચ્ચ અદાલતમાં આવવું એ કાયદાકીય પ્રક્રિયાનો ઘોર દુરુપયોગ છે"9:50 PM IST
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો 'પાવર પંચ': પાકિસ્તાનના જૂઠાણાંના પટારાને ભારતે ખુલ્લો પાડ્યો, કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર પાડોશી દેશની ફરી એકવાર ફજેતી : "પોતાનો વિભાજનકારી એજન્ડા ચલાવવા માટે પાકિસ્તાન UN પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાનું બંધ કરે": ભારતીય રાજદૂત એલ્ડોસ મેથ્યુ પુનૂસે પાકિસ્તાની જૂઠાણાની હવા કાઢી નાખી9:50 PM IST
શું હવે અવકાશમાં બનશે AI ના ડેટા સેન્ટર્સ? ગૂગલનો 'પ્રોજેક્ટ સનકેચર': પૃથ્વી પર વીજળીના વપરાશને ઘટાડવા ડેટા ક્લાઉડને ખરેખર 'વાદળોની પાર' લઈ જવાની તૈયારી : AI મોડેલ્સની અકલ્પનીય ઉર્જા માંગ સામે હવે સૂર્યપ્રકાશ બનશે હથિયાર; પૃથ્વીની ભ્રમણકક્ષામાં સૌર ઉર્જાથી ચાલતા સુપરકોમ્પ્યુટર્સ સ્થાપવા ગૂગલ અને ઈસરોનું સંશોધન તેજ9:51 PM IST
એમેઝોનના રહસ્યમય જંગલોમાંથી આવ્યું દુનિયાને ચોંકાવતું ફૂટેજ: જ્યારે 'સંપર્ક વિહોણી' આદિજાતિ અને આધુનિક માનવી સામસામે આવ્યા, લોહીની નદીઓ વહેવાને બદલે સર્જાયો ચમત્કાર! : ૨૦ વર્ષના સંશોધન બાદ પોલ રોઝોલીએ કેદ કરી ઐતિહાસિક ક્ષણ; તીરો ચલાવવાને બદલે આદિવાસીઓએ કેમ નીચે મૂકી દીધા પોતાના શસ્ત્રો? જુઓ સભ્યતાઓના મિલનની આ અનોખી વાર્તા9:58 PM IST
બ્રિટિશ સંસદમાં ગુંજ્યો બાંગ્લાદેશી હિન્દુઓનો પોકાર: સાંસદ બોબ બ્લેકમેને લઘુમતીઓની હત્યા અને મંદિરો પરના હુમલા અંગે ઉઠાવ્યો સવાલ : ૧૨ ફેબ્રુઆરીની ચૂંટણી પહેલા બાંગ્લાદેશમાં લોકશાહીનું ચીરહરણ? અવામી લીગ પર પ્રતિબંધ અને ઇસ્લામિક ઉગ્રવાદીઓના વધતા પ્રભાવ સામે યુકેના સાંસદોએ વ્યક્ત કરી ગંભીર ચિંતા9:57 PM IST
સૂર્યકુમાર યાદવનું નામ લેવું અભિનેત્રી ખુશી મુખર્જીને ભારે પડ્યું: ૧૦૦ કરોડનો માનહાનિનો કેસ અને જેલની સજાની માંગ, ક્રિકેટ પ્રેમીઓમાં ભારે રોષ : "SKY મને મેસેજ કરતો હતો" - અભિનેત્રીના આ એક નિવેદને મચાવી ધૂમ; સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અન્સારીએ કાયદાકીય લડત છેડી, ગાઝીપુરમાં FIR નોંધવા કરી રજૂઆત9:59 PM IST
ભારતના સ્ટાર્ટઅપ જગતમાં 'મેજિક ડેકેડ': પીએમ મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયાને ગણાવ્યું 'રેઈન્બો વિઝન', ૧૦ વર્ષમાં ૫૦૦ થી વધીને ૨ લાખથી વધુ સ્ટાર્ટઅપ્સનો રેકોર્ડ : વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું ભારત; ૧૨૫ યુનિકોર્ન સાથે દેશના યુવાનો બન્યા 'જોબ ક્રિએટર્સ', મહિલા શક્તિનો પણ ડંકો વાગ્યો10:01 PM IST
ચાહકોની સુરક્ષા માટે RCBનો 'માસ્ટરસ્ટ્રોક': ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ₹4.5 કરોડના ખર્ચે લાગશે 350 AI કેમેરા, ભીડ પર રહેશે બાજ નજર : ગયા વર્ષની દુર્ઘટના બાદ ફ્રેન્ચાઇઝીએ લીધો મોટો નિર્ણય; સ્ટેક (Staqu) સાથે ભાગીદારી કરી 'ફેસ રેકગ્નિશન' ટેકનોલોજીથી લેસ કરાશે સ્ટેડિયમ, હવે ગેરકાયદે એન્ટ્રી અને હિંસા પર તત્કાલ થશે એક્શન10:03 PM IST
આકાશમાં હવે એર ઇન્ડિયા અને સિંગાપોર એરલાઇન્સની 'જૂગલબંધી': મુસાફરો માટે ખુલશે સુવિધાઓના નવા દ્વાર, ભારત-સિંગાપોર વચ્ચે કનેક્ટિવિટી થશે વધુ મજબૂત : બંને દિગ્ગજ એરલાઇન્સ વચ્ચે સંયુક્ત બિઝનેસ કરાર પર હસ્તાક્ષર; હવે એક જ ટિકિટ પર બંને એરલાઇન્સમાં કરી શકાશે મુસાફરી, મહારાજા ક્લબ અને ક્રિસફ્લાયર સભ્યોને મળશે ડબલ ફાયદો10:02 PM IST
તેલંગાણા ફોન ટેપિંગ કેસ: સુપ્રીમ કોર્ટે સરકારને ખખડાવી, પૂછ્યું- "શું તમે પૂર્વ SIB વડાને ભાંગી ન પડે ત્યાં સુધી જેલમાં રાખવા માંગો છો?" : IPS અધિકારી ટી. પ્રભાકર રાવને ૧૦ માર્ચ સુધી ધરપકડ સામે રક્ષણ; રાજ્ય સરકારની દલીલો ફગાવતા કોર્ટે કહ્યું- "વચગાળાના જામીનનો અર્થ એ નથી કે તપાસ અટકી ગઈ છે"10:04 PM IST
શું ભારત ચાબહાર બંદર પ્રોજેક્ટમાંથી પાછળ હટી રહ્યું છે? ટ્રમ્પની '૨૫% ટેરિફ'ની ધમકી વચ્ચે વિદેશ મંત્રાલયે તોડ્યું મૌન, કહ્યું- "અમેરિકા સાથે વાતચીત ચાલુ છે" : ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર અમેરિકાની કડક નજર; એપ્રિલ ૨૦૨૬ સુધી ભારતને મળી છે શરતી છૂટછાટ, એસ. જયશંકરે ઈરાની વિદેશ મંત્રી સાથે કરી મહત્વની ચર્ચા10:04 PM IST
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર 'અલ ફલાહ ગ્રુપ' પર ED ની મોટી તવાઈ: ચેરમેન જવાદ સિદ્દીકી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ : NAAC ની નકલી માન્યતા બતાવી કરોડોની ફી વસૂલી; ટ્રસ્ટના નામે ઉઘરાવેલા નાણાં પરિવારની કંપનીઓમાં ડાયવર્ટ કર્યા, મની લોન્ડરિંગના પુરાવા મળતા જેલના સળિયા પાછળ જવાનો વારો10:07 PM IST
મુંબઈ BMC ચૂંટણીમાં 'ડેડી'નો દબદબો ખતમ: અરુણ ગવલીની બંને પુત્રીઓની કારમી હાર, ભાયખલાના ગઢમાં 'ભાઈ'નું કંઈ ન ચાલ્યું : દગડી ચાલની 'ડેડીની દીકરીઓ' પર જનતાએ ન મંજૂર કરી મહોર; ગીતા અને યોગિતા ગવલી હારતા અખિલ ભારતીય સેનાના અસ્તિત્વ પર ખતરો, મુંબઈના રાજકારણમાંથી ગવલી પરિવારના પ્રભાવમાં મોટો ઘટાડો10:09 PM IST
બેંકિંગ એસ્પિરેન્ટ્સ તૈયાર થઈ જાવ! IBPS એ વર્ષ 2026-27નું પરીક્ષા કેલેન્ડર કર્યું જાહેર; PO, ક્લાર્ક અને RRB પરીક્ષાઓની તારીખો જાહેર : સરકારી બેંકોમાં ઓફિસર અને ક્લાર્ક બનવાની સુવર્ણ તક: નવેમ્બરથી શરૂ થશે પરીક્ષાઓનો દોર, જાણો કઈ તારીખે લેવાશે પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા અને અરજી માટે શું છે નવા નિયમો10:10 PM IST
મુકેશ અંબાણીનું મજબૂત 'રિલાયન્સ' કાર્ડ: ત્રીજા ક્વાર્ટરમાં ₹18,645 કરોડનો નફો: આવકમાં 10% નો તોતિંગ ઉછાળો : ઓઇલથી લઈને રિટેલ સુધી રિલાયન્સનો દબદબો: ₹19.72 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવતી દેશની સૌથી મોટી કંપનીએ જાહેર કર્યા પરિણામો: Jio અને રિટેલ સેક્ટરમાં તેજી છતાં O2C સેગમેન્ટમાં જોવા મળ્યું દબાણ10:42 PM IST
અટલજીની 46 વર્ષ જૂની ભવિષ્યવાણી મુંબઈના દરિયાકાંઠે સાચી પડી: BMC પર 'કેસરીયો' : ઠાકરે-પવારના ગઢ ધ્વસ્ત : અંધકાર દૂર થયો, સૂરજ ઉગ્યો અને મહારાષ્ટ્રના નગર નિગમોમાં 'કમળ' ખીલ્યું: 29 માંથી 25 મહાનગરપાલિકાઓ પર ભાજપ ગઠબંધનનો કબજો : એશિયાની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે દાયકા બાદ પલટાઈ સત્તાની બાજી10:43 PM IST
ઈરાનમાં આંતરિક વિદ્રોહ કચડી નાખવા સરકારે દેશવ્યાપી ઇન્ટરનેટ બ્લેકાઉટ લંબાવી ૨૦ માર્ચ સુધી ઈન્ટરનેટ બંધ રાખવા નિર્ણય લીધો અને પાડોશી દેશ ઈરાકથી હજારો લડવૈયાઓ ઈરાન સરકારની મદદ માટે પહોંચ્યા : આ લડવૈયાઓ કાતૈબ હિઝબુલ્લાહ અને બદ્ર ઓર્ગેનાઈઝેશન જેવા સંગઠનો સાથે જોડાયેલા છે, જે ઈરાન સરકારને તેહરાન અને અન્ય વિસ્તારોમાં ચાલી રહેલા વિરોધને દબાવવામાં મદદ કરશે.1:22 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાપંચમહાલના ઘોઘંબામાં બુટલેગરો બેફામ : વિદેશી દારૂની હેરાફેરી અટકાવતા PSI પર બાઈક ચડાવી : રાજગઢ પોલીસ મથકે ફરજ બજાવતા PSI એસ.એમ.ડામોર ખડપા ગામ નજીક વોચમાં ઊભા હતા ત્યારે શંકાસ્પદ બાઇકને અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે પોલીસ અધિકારી પર બાઇક ચઢાવી: ડામોરને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા7:35 PM IST
વડોદરામાં લેટર બોમ્બ બાદ વધુ એક વિસ્ફોટ :સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સંકલન બેઠકનો બહિષ્કાર કર્યો : જૂના કામોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સંકલન બેઠકમાં જવા ઈનકાર કર્યો: જૂના કામ પૂરા થશે તે બાદ જ સંકલનમાં ભાગ લેશે: કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ સંકલન બેઠકમાં ગેરહાજર1:25 PM IST
બાળકો ગોખણિયા શિક્ષણને બદલે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે રાજ્ય સરકારની નવતર પહેલ : ગુજરાત રાજ્યની તમામ સરકારી બાલવાટિકા તથા ધોરણ ૧ અને ૨ના ૧૨ લાખથી વધુ વિધાર્થીઓ 'જાદુઈ પીટારા' થકી મેળવશે આનંદદાયી શિક્ષણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની આગેવાનીમા'જાદુઈ પીટારા' થકી બાળકોને રમત, કલા, સંગીત, નવાચાર, પ્રવૃત્તિ- પ્રોજેક્ટ, સહપાઠી શિક્ષણ, મહાવરો, મૂલ્યાંકન જેવા વિવિધ પ્રયાસોથી ટોય બેઝ પેડાગોજી શિક્ષણ આપનારું ગુજરાત પ્રથમ રાજ્ય 1:16 PM IST
૧૩ વર્ષે પરિવાર સાથે મિલન થતા લાગણીના ઘોડાપુર ઉમટયા : અને આખા ગામને પોલીસમાં એ દિવસે ઈશ્વરના દર્શન થયા હોય તેવ દૃશ્યો સર્જાવા સાથે pi વિરલ ગઢવી સહિત સ્ટાફને સહુએ ફૂલડે વધાવ્યા : જાણવા અને માણવા જેવી કથા.... : ડાંગ પંથકની ઘટનાઃ ig પ્રેમવીરસિંહના ‘ઓપરેશન મિલનને' અદભુત સફળતાઃ એસપી પૂજા યાદવના માર્ગદર્શનમાં કાબિલેદાદ કામગીરી : પોલીસનું આવું રૂપ પણ છે...11:29 AM IST
ગુજરાત પોલીસની પહેલ “One Day One District” : દાહોદ જીિલ્લો : ગુજરાત રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા દાહોદ જિલ્લાની કાયદો-વ્યવસ્થા અને માળખાકીય સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ : પોલીસ ભવનની સંબંધિત શાખાઓને દાહોદ જિલ્લાની માંગણીઓનું તાત્કાલિક પરીક્ષણ કરવા સૂચના આપી : દાહોદમાં પોલીસ ચોકી અને આઉટપોસ્ટનું અપગ્રેડેશન કરવા તેમજ પોલીસ આવાસ અને વિભાગીય ઇમારતોના નિર્માણ માટેના આયોજનની પણ ચર્ચા : દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સાથે સરહદ ધરાવતો હોવાથી, આંતરરાજ્ય ગુનેગારોને ડામવા માટે ઇન્ટેલિજન્સ શેરિંગ અને સંયુક્ત કાર્યવાહી પર ભાર મૂકવામાં આવ્યો4:05 PM IST
અમદાવાદ ખાતે ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ના દર્શનનો ભવ્ય પ્રારંભ: બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે કરાવ્યું ઉદ્ઘાટન : અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થનાર ૬૦૦ કિલોનું દિવ્ય ત્રિશૂલ અંબાજી યાત્રાધામમાં એક નવું આધ્યાત્મિક સોપાન ઉમેરશે : ઉત્તરકાશીમાં સ્થિત ૧૫૦૦ વર્ષ જૂના પવિત્ર શક્તિ ત્રિશૂલની પ્રતિકૃતિ પવિત્ર ત્રિશૂલિયા ઘાટ પર પ્રસ્થાપિત થતા શક્તિ ઉપાસકો માટે આસ્થાનું વધુ એક કેન્દ્ર ઉમેરાશે : મિહિર પટેલ : શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ જય ભોલે ગ્રુપ અમદાવાદના સેવાભાવી સહકારથી તૈયાર થયું અખંડ શક્તિ ત્રિશૂલ2:44 PM IST
મેઈક ઈન ઈન્ડીયા મેઈડ ફોર ધ વર્લ્ડના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ધ્યેયને સાકાર કરતુ ગુજરાતનું વધુ એક નક્કર કદમ : મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ખોરજમાં 35 હજાર કરોડના રોકાણ સાથે વર્ષે કુલ 10 લાખ કારના ઉત્પાદનનો નવો પ્લાન્ટ વિકસાવશે : 12 હજાર લોકોને સંભવિત રોજગાર અવસર મળશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મારુતિ સુઝુકીના એમ.ડી. શ્રીયુત હિતાશી તાકેઉચીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને મારુતિ સુઝુકી ઈન્ડીયા લિમિટેડ વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ લેટર હેન્ડ ઓવર સેરીમની ગાંધીનગરમાં યોજાઈ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ12:23 PM IST
આટકોટ પંથકની ૭ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ-ગુપ્તાંગમાં ગંભીર ઇજાના કેસમાં રામસિંહ ઉર્ફે રામસીંગ ડુડવાને ફાંસીની સજા : એકાદ મહિના પહેલા ‘નિર્ભયા કાંડ' જેવી હચમચાવતી ઘટનામાં સ્પે. પોકસો કોર્ટે માત્ર ૩૩ દિવસમાં ઝડપી કેસ ચલાવી ફાંસીની સજા ફટકારીઃ જીલ્લા સરકારી વકીલ એસ. કે. વોરા અને એ.પી.પી પ્રશાંત પટેલ દ્વારા ‘રેરેસ્ટ ઓફ ધી રેર' કેસ ગણી આરોપીને ફાંસીની સજા કરવાની દલીલોને કોર્ટે સ્વીકારીઃ અધિક સેશન્સ. જજ શ્રી વી. એ. રાણાએ ઉઘડતી કોર્ટે ચુકાદો આપ્યો2:53 PM IST
ફાંસીની સજા પામેલ આરોપી સામે પોલીસે ઝડપી તપાસ કરી માત્ર ૧૧ દિ'માં ચાર્જશીટ કર્યુ'તું : એસ.પી. ગુર્જર : એ.એસ.પી. સીમરન ભારદ્વાજની ટીમે એકત્ર કરેલ ફોરેન્સીક અને મેડીકલ પુરાવા અને ભોગ બનનાર બાળા તથા તેની સાથે રમતા બાળકોના સ્ટેટમેન્ટ આરોપીની ફાંસીની સજા માટે નિમિત બન્યા : ડિસ્કવરી પંચનામા દરમિયાન આરોપી રામસીંગએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેના પર ફાયરીંગ કર્યુ'તું: ભોગ બનનાર બાળા હાલમાં સ્વસ્થ છે અને પોલીસ દ્વારા વિવિધ ડોકટરો સાથે કાઉન્સલીંગ કરાવાઇ રહયું છે3:24 PM IST
રાજકોટ શહેર-જીલ્લામાં અત્યાર સુધીમાં આઠ ફાંસીના ચુકાદાઓ અપાયા : ફાંસીની સજા પામેલા આરોપીઓ ડાકુ બચુભા-ચુનીલાલ જાદવજી-શશીકાંત માળી-બટુક રાઘવ-રમેશ ડેડુકીયા-જયેશ સરવૈયા-કે.જે. સોની અને આજના બનાવમાં રામસીંગ તેરસીંગ ડુડવા મળી કુલ આઠ કેસોમાં રાજકોટ શહેર જીલ્લાની કોર્ટ દ્વારા ફાંસીના ચુકાદાઓ અપાયા છે3:26 PM IST
પશ્ચિમ વિસ્તારની ર૮ સોસાયટીમાં અશાંતધારો પુરોઃ સરકારે હાલ મુદત નહિ વધારતા દસ્તાવેજો નહિ કરવા કલેકટરનો આદેશ : સરકાર પોઝીટીવ નિર્ણય લઇ ર વર્ષ મુદત વધારશે તેવા સંકેતઃ ૧ વર્ષમાં ૭૦૦ જેટલા દસ્તાવેજો થયા હાલ ર૮ સોસાયટીમાં હિંદુથી હિંદુ તથા હિંદુથી મૂસ્લીમના દસ્તાવેજો અટકી ગયાઃ ત્રણ દિવસમાં ૧૦ દસ્તાવેજો પેન્ડીંગ2:57 PM IST
પોલીસ સામે લુખ્ખાગીરી!: ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર બુકાનીધારી ટોળકીએ સોડા-બોટલના ઘા કર્યા : ચાર બુકાનીધારી શખ્સો સીસીટીવી કેમેરામાં રૈયા ચોકડીથી આવ્યા અને ઇન્દીરા સર્કલ તરફ ભાગતા નજરે પડયાઃ જીમ પાર્લર ઉપર સોડા-બોટલના ઘા કરનાર ટોળકી કે અન્ય ટીખળખોર ટોળકીનું કૃત્ય? તે અંગે પોલીસ તપાસ શરૂ કરી2:54 PM IST
રાજકોટમાં સાહિત્યનો રસાસ્વાદ : આવતીકાલે ‘ભારવિ’ બેઠકમાં અમેરિકાના ‘ગ્લાઓના’ (GLAONA) ના ઉપપ્રમુખ ગીનીબેન માલવિયા સાથે જામશે સાહિત્યિક સંવાદ : અમેરિકામાં ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઓ અને વાર્તા-નિબંધ પઠનનો શ્રોતાઓ માણશે આનંદ : શ્રદ્ધા ભટ્ટના સંચાલનમાં વાર્તાકલા અને સંપાદન અંગે યોજાશે વિશેષ ચર્ચા : તમામ રસિકોને આ સાહિત્યિક સંધ્યામાં સહભાગી થવા આમંત્રણ12:48 PM IST
વાંકાનેરના દિક્ષીત વાઘેલાએ વર્ષ ૨૦૨૫માં ધો.-૧૨વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૮૩.૮૩ ટકા સાથે ઉત્તીર્ણ થઈ સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા સન્માન : અગાઉ દિક્ષીતને ધો.૧૦ માં ૮૬.૩૩ ટકા મેળવી સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં પ્રથમસ્થાન મેળવ્યું હતુ : ગુજરાત સફાઈ કામદાર વિકાસના મેનેજીંગ ડિરેકટર જે.એમ.તુવાર,દુર્લભજીભાઈ દેથરિયા, અને પ્રકાશભાઈ વરમોરા, કલેક્ટર કે. બી. ઝવેરી સહિતનાએ શુભેચ્છા પાઠવી10:55 PM IST
ગિરનારની ગોદમાં ઇતિહાસ સર્જાશે,શ્રી જટાશંકર મહાદેવ ખાતે પ્રથમ વખત શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ : સ્વામી વિવેકાનંદજીની સાધનાભૂમિ પર માતાજીની મહાકથાઃ પૂ. મહાદેવપ્રસાદ મહેતાના વ્યાસાસને ૯ દિવસ દેવી શક્તિની મહિમાનું ગાન ભક્તિ, જ્ઞાન અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ, ૧૯ થી ૨૮ જાન્યુઆરી સુધી દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ12:10 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
ભારત-બાંગ્લાદેશ વચ્ચે 'હેન્ડશેક' વિવાદ: ટોસ સમયે કેપ્ટનોએ હાથ કેમ ન મિલાવ્યા? સોશિયલ મીડિયા પર આક્રોશ બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે માંગી માફી : BCB એ ઘટનાને ગણાવી 'અજાણતામાં થયેલી ભૂલ', કહ્યું- "કોઈ અપમાન કરવાનો ઈરાદો નહોતો"; ભારત પ્રત્યેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે મેદાન પરની આ હિલચાલ ચર્ચાનું કેન્દ્ર બની11:22 PM IST
ભારતીય યુવા બ્રિગેડનો બુલાવાયોમાં 'વિજયી શંખનાદ': વિહાન મલ્હોત્રા અને કુંડુની કમાલ, બાંગ્લાદેશ સામે ૧૮ રને જીત; શ્રીલંકાના ઓપનરોએ રચ્યો વિશ્વ રેકોર્ડ! : માત્ર ૪૦ રનમાં બાંગ્લાદેશની છેલ્લી ૮ વિકેટો ખડી પડી, વરસાદી વિઘ્ન વચ્ચે મલ્હોત્રાની તિક્ષણ બોલિંગે હારેલી બાજી પલટી; જાપાન સામે લંકાના ચામુદિથાની ૧૯૨ રનની વિસ્ફોટક ઇનિંગ10:41 PM IST
T20 વર્લ્ડ કપ પહેલા 'જૂથ યુદ્ધ': બાંગ્લાદેશની ગ્રુપ બદલવાની માંગ આયર્લેન્ડે ફગાવી, ભારત આવવા મામલે BCBનો નવો દાવ? : બાંગ્લાદેશ ભારતને બદલે શ્રીલંકામાં રમવા ઈચ્છતું હતું, પરંતુ આયર્લેન્ડે સ્પષ્ટ કર્યું- "અમે શ્રીલંકા છોડીશું નહીં"; ICC ની બેઠકમાં લોજિસ્ટિક્સના બહાને જૂથ અદલાબદલીનો પ્રસ્તાવ11:12 PM IST
શુભમન ગિલની 'સેફ્ટી ફર્સ્ટ' રણનીતિ: ઈન્દોરમાં પાણીની કટોકટી વચ્ચે ૩ લાખનું વોટર પ્યુરિફાયર લઈને પહોંચ્યો કેપ્ટન; હોટલના રૂમમાં કરાવ્યું ઈન્સ્ટોલેશન : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ણાયક વનડે પહેલા ગિલનો સાવચેતીભર્યો નિર્ણય, ઈન્દોરમાં દૂષિત પાણીના કારણે સર્જાયેલી હોનારતને જોતા લેવાયા કડક પગલાં - જાણો શું છે હોલકર સ્ટેડિયમનો રેકોર્ડ11:03 PM IST
૩૦૦ ફિલ્મો પણ ક્યારેય પરપુરુષને સ્પર્શ ન કર્યો: શોલેની એ 'મૌસી' જેમણે રૂઢિચુસ્ત મર્યાદાઓમાં રહીને બોલીવુડ પર રાજ કર્યું; ૧૨ વર્ષની ઉંમરે થયા હતા લગ્ન : ૧૭ વર્ષે બે બાળકોની માતા બની ગયા હતા લીલા મિશ્રા, ફિલ્મોમાં હીરોઈન બનવા સામે મૂકી હતી એવી શરત કે ડાયરેક્ટરો પણ માથું ખંજવાળતા રહી ગયા - જાણો સિનેમાની 'યુનિવર્સલ કાકી'ની સંઘર્ષગાથા10:51 PM IST
સુનીલ ગ્રોવર ગોળ રોટલી બનાવવામાં એક્સપર્ટ1:35 PM IST














































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





























































































































































































