જામીન આપ્યા બાદ આદેશ રદ્દ પણ કરી શકે છે કોર્ટ : સુપ્રિમ કોર્ટનો મહત્વનો ફેંસલો : હત્યાના કેસમાં ૪ આરોપીઓને હાઇકોર્ટ તરફથી મળેલા જામીનને રદ્દ કરતા કોર્ટે કરી ટિપ્પણી : આરોપીઓને જામીન આપતી વખતે અદાલતોએ આરોપી વિરૂધ્ધ લાગેલા આરોપોની પ્રકૃતિ જેવી પ્રાસંગિક બાબતો ઉપર વિચાર કરવો જોઇએ : કોર્ટ10:48 AM IST
સિંગાપોરમાં કહેર વર્તાવનાર કોરોનાના કેપી.1 અને કેપી.2 વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી, ગુજરાત સહિતના રાજ્યોમાં કેસ : ભારતમાં કોરોના વેરિઅન્ટ KP 1 ના 34 કેસ અને KP 2 ના 290 કેસ નોંધાયા: બંગાળમાં 23 કેસ નોંધાયા છે. જ્યારે ગોવામાં 1 કેપી 1, ગુજરાતમાં 2 અને હરિયાણામાં 1 મહારાષ્ટ્રમાં 4, રાજસ્થાનમાં 2, ઉત્તરાખંડમાં 1 દર્દી મળ્યા11:00 PM IST
વારાણસીમાં પીએમ મોદીએ કર્યા પ્રહાર : કહ્યું- વિપક્ષની વિચારધારા મહિલાઓ અને તેમના આરક્ષણની વિરુદ્ધ છે : પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની સરકારોએ મહિલાઓ માટે શું કર્યું... તેઓએ માત્ર તેમની અવગણના કરી: INDIA ગઠબંધનની માનસિકતા મહિલા વિરોધી છે. ભારત ગઠબંધન મહિલા અનામતનો વિરોધ કરે છે10:46 PM IST
લગ્નસમારંભમાં શિક્ષકે સ્ટેજ પર ચડીને ફોટો પડાવ્યો : દુલ્હનને ભેટ આપી પછી વરરાજાના માથા પર છરીના ધડાધડ ઘા ઝીક્યાં : રાજસ્થાનના ચિત્તોડગઢમાં સ્ટેજ પર ખુલ્લેઆમ ચઢેલા એક વ્યક્તિએ વરરાજા પર છરી વડે હુમલો કર્યો ::આરોપીની ધરપકડ : વરરાજા અને હુમલાખોર બંને શિક્ષકો: જૂની અદાવતના કારણે હુમલો કર્યો : હુમલાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ 10:04 PM IST
બિહારમાં ચૂંટણી પછીની હિંસા : બે પક્ષો વચ્ચે ગોળીબાર : એકનું મોત : બિહારની સારણ લોકસભા સીટ પર સોમવારે પાંચમા તબક્કાના મતદાન બાદ હિંસા : ગોળીબારમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી : બે લોકો ગંભીર રીતે ઘાયલ : સારણમાં બનેલી આ ઘટના બાદ છપરાના ભીખારી ઠાકુર ચોક પાસે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે : એસપી અને ડીએમ પણ સ્થળ પર હાજર 10:37 AM IST
ભારતને 2 વર્લ્ડ કપ જીતનાર પૂર્વ સ્પિનર હરભજનસિંહે હવે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચના પદ માટે રસ દાખવ્યો : ભજ્જી કહે છે કે ભારતીય ટીમનું કોચિંગ ખેલાડીઓને ટેકનિકલ કૌશલ્ય શીખવવા કરતાં ટીમ મેનેજમેન્ટ વિશે વધુ છે: મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થશે:BCCIએ આ પદ માટે અરજીઓ મંગાવી6:33 PM IST
સપ્ટેમ્બરમાં ૭૫ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત, ૭૦૦૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી : છેલ્લા બે વર્ષથી ટલ્લે ચડેલી ચૂંટણી યોજાય તેવા સંકેતઃ લોકસભાના પરિણામો ભાજપ માટે સારા આવ્યા તો તાત્કાલિક ધોરણે આ ચૂંટણીની જાહેરાત કરી દેવાશે, નહીં તો બેથી ત્રણ મહિના ચૂંટણી પાછળ ખેંચવામાં આવી શકે છે : ગુજરાતની ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી વહીવટદાર તરીકે તલાટી ભૂમિકા ભજવી રહ્યા છેઃ ગામનું સંચાલન તલાટીના માથે આવી પડયું છેઃ ચૂંટણી નહીં યોજાવાના કારણે ગામડાનો વિકાસ રૂંધાઇ રહ્યો છે9:56 AM IST
જયપુર પોલીસે ભાવના શર્માની ધરપકડ કરીઃ ખતરનાક સુંદરી પકડાઈ! ૮ વર્ષમાં ૧૪ નકલી બળાત્કારના કેસ નોંધાયા, તેને ખોટા કેસમાં ફસાવી એ તેના ડાબા હાથની રમત : યુવતી બળાત્કારનો બનાવટી કેસ દાખલ કરીને લોકો પાસેથી પૈસા પડાવતી : પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાવના શર્માએ અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ લોકોને પ્રેમની જાળમાં ફસાવીને તેમની સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે.5:55 PM IST
બેંકોને પ્રથમ વખત રૂ.3 લાખ કરોડથી વધુ લાભ, આ વર્ષે આઈટી કંપનીઓ કરતાં થયો ત્રણ ગણો વધુ નફો : ખાનગી બેંકોનો નફો 42 ટકા વધીને રૂ. 1.7 લાખ કરોડ થયો: બેન્કિંગ સેક્ટરે 10 વર્ષમાં કર્યું સારું પ્રદર્શન : નરેન્દ્રભાઈ મોદી : ખાનગી બેંક HDFCને સૌથી વધુ ફાયદો થયો : બેલેન્સ શીટમાં સુધારાના આધારે દેશના બેંકિંગ સેક્ટરે પ્રથમ વખત 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો નફો મેળવ્યો4:44 PM IST
ગલા સબકા સુખતા હૈ4:33 PM IST
સ્વાતિ માલીવાલ કેસની તપાસ SIT કરશે : કેસમાં નવો વળાંક 4:20 PM IST
બેજુબાનના મોત માટે જવાબદાર કોણ? મુંબઈમાં 36 ફ્લેમિંગોના મૃતદેહ મળતા ફફડાટ :અમીરાતની ફ્લાઈટ સાથે શું કનેક્શન? : મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી 36 ફ્લેમિંગોના મૃતદેહ મળી આવતા ખળભળાટ: રાત્રે ઘાટકોપરના પંતનગરના લક્ષ્મી નગર વિસ્તારમાં અમીરાતની ફ્લાઈટની ટક્કરથી ઓછામાં ઓછા 29 ફ્લેમિંગોના મૃત્યુ થયા1:22 PM IST
જો વ્યકિતનું મન અને શરીર શુધ્ધ હશે તો ઇશ્વર સુધી પ્રાર્થના જરૂર પહોંચશે : મારૂતિમાન ગિરિજી મહારાજ : નવાર્ણ મંત્ર અને ગાયત્રી મંત્ર પાવરફુલ મંત્ર છે : સતયુગમાં ઇશ્વરે કહેલું કે આ મંત્રોનું ઉચ્ચારણ જે કરશે તે ઇશ્વર સમાન થઇ જશે : જે સનાતની છે જેમને આપણી સંસ્કૃતિનો ખ્યાલ નથી તેવા ૧૦૦૦૦ લોકોને વૈદિક વિધિથી પૂજા પાઠ શીખવાડવાનું મારૂ ધ્યેય : મહારાજે સંસાર છોડ્યાના ત્રણ જ મહિનામાં બ્રહ્મચારી, સન્યાસી અને પીઠાધીશની ઉપાધિ પણ મેળવી લીધી એટલે કે ૧૫ વર્ષની ઉપલબ્ધિ ત્રણ જ મહિનામાં મેળવી10:04 AM IST
કન્હૈયા કુમાર પર શાહી ફેંકનારાઓ સામે દિલ્હી પોલીસની કાર્યવાહી, એક આરોપીની ધરપકડ : કોંગ્રેસ અને કન્હૈયા કુમારના કાર્યાલયે દાવો કર્યો હતો કે હુમલાખોરો ભાજપ સાથે જોડાયેલા હતા અને તેઓ ઉત્તરપૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારીના જમણા હાથના માણસો હતા. મનોજ તિવારીના કાર્યાલયે કન્હૈયા કુમારના દાવાને નકારી કાઢતા નિવેદન બહાર પાડ્યું અને કોંગ્રેસ પર અફવાઓ ફેલાવવાનો આરોપ લગાવ્યો.5:25 PM IST

ફેશન કા જલવા.....

વિનર......

મહાઆરતી....

વિરોધ પ્રદર્શન

રાજીવ જોતિ યાત્રા

પુરીમાં મહાપ્રભુ જગન્નાથને પ્રાર્થના કરી. તેમના આશીર્વાદ હંમેશા અમારા પર રહે અને અમને પ્રગતિની નવી ઊંચાઈઓ પર માર્ગદર્શન આપે.

લેહ, લદ્દાખના સ્કારા યોકમામાં મતદાન મથક પર સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ના ૫મા તબક્કા દરમિયાન પરંપરાગત ડ્રેસમાં મતદારો

મહારાષ્ટ્રની કેરીઓથી સુશોભિત શ્રી અયોધ્યા રામ મંદિર તેની સુંદરતા અને શણગાર જોઈને શ્રી રામ મંદિરના અદ્ભુત અલૌકિક દર્શન થાય છે.
અકિલા સોશ્યિલ મીડિયાગરુડેશ્વર બાદ તિલકવાડા તાલુકામાં ગરમીએ એકનો ભોગ લીધો : જંગલમાં પાન તોડવા ગયેલ આધેડનું મોત : બે દિવસ પહેલા ગરુડેશ્વર તાલુકામાં લું લાગવાથી એક મહિલાના મોત બાદ હાલ તિલકવાડામાં એક પુરુષ ગરમીમાં મોતને ભેટ્યા:હાલમાં મળેલા પુરુષના મૃતદેહને જંગલી જાનવરોએ કરડી ખાતા હાડપીંજર વાળો મૃતદેહ ડી-કંપોઝ હાલતમાં મળી આવ્યો10:01 PM IST
ગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન દ્વારા આયોજિત ચાર દિવસીય પ્રદર્શનમાં ટેક્ષટાઇલ સેક્ટરની ૧૨૫ થી વધુ બ્રાન્ડના ૯૩ જેટલા સ્ટોલ્સ સહભાગી થશે : વિકસિત ભારત ૨૦૪૭ માટે ટેકનિકલ ટેક્ષટાઇલ્સ અને ઇનોવેટિવ મટીરીયલ્સ વિષયક પેનલ ડિસ્કશન્સ યોજાશે 2:40 PM IST
ગુજરાત રાજ્યમાં કપાસ પાકના આગોતરા વાવેતરમાટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર: રાજ્યના કપાસ પાકના વાવેતર માટે જરૂરી બિટી કપાસના બિયારણોનો-રાસાયણિક ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ : બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળી, સરકારી સંસ્થા વગેરે પાસેથી જ કરવી : ઉત્પાદકનું નામ, સરનામું અને તેના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા અમાન્ય બિયારણની ખરીદી કરવી નહીં12:16 PM IST
લોકસભા પરિણામ બાદ ગુજરાતમાં ફરી ગામે ગામ થશે મતદાન :પાલિકા અને પંચાયતોની ચૂંટણી થઈ શકે જાહેર : આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજ્યની 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત અને 7000 ગ્રામ પંચાયતોની છેલ્લા બે વર્ષથી ટલ્લે ચડેલી ચૂંટણી યોજાય તેવી શકયતા : ભાજપ માટે પરિણામ સારા આવશે તો ચૂંટણીની જાહેરાત કરી દેવાશે, નહીં તો બેથી ત્રણ મહિના ચૂંટણી પાછળ ખેંચવામાં આવી શકે12:45 AM IST
ડેડીયાપાડા સરકારી હોસ્પિટલની ભૂલે બાળકનો ભોગ લેવાયો...?!! ડેડીયાપાડાના નિધટ ગામના દોઢ વર્ષીય બાળક રમતા રમતા ઝેરી દવા પી લેતા મોત : મૃત બાળકના પિતા તેમના સાસુને બળદે ભેટી મારતા ડેડીયાપાડા સરકારી દવાખાને લાવ્યા, ત્યાં આ બાળક હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પડેલા ડબ્બામાં મૂકેલું પ્રવાહી પાણી સમજી પી ગયો:દાદીની સારવાર માટે પિતા સાથે ગયેલો એકનો એક બાળક મોતને ભેટતાં પરિવાર માં ગમગીની10:09 PM IST
રણતીડના નિયંત્રણ માટે ખેતીના પાક પર અથવા ઘાસિયામાં તીડના ટોળા બેસે ત્યાં મેલાથીઓન- ક્વિનાલફોસ ભૂકીનો છંટકાવ કરવો- આણંદ કૃષિ યુનિવર્સીટી : તીડનું ટોળું દેખાય તો ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા કે થાળીઓ વગેરે વગાડી મોટા અવાજ કરવો: તીડનુ ટોળુ રાત્રે રોકાય તો કેરોસીનના કાકડા અથવા ફ્લેમથ્રોઅર વડે સળગાવીને નાશ કરવો6:56 PM IST
ત્રણ બાજુ લાગેલ કયુઆરકોડ સ્કેન કરતા વાહન ચાલકની આખી કુંડળી ફટાફટ મળી જશે : પરિવારની મહિલા જેની રિક્ષા કે ટેક્ષીમાં બેઠી છે તે વ્યકિત યોગ્ય દિશામાં જ વાહન ચલાવે છે કે, બીજી દિશામાં ? ઘેર બેઠા ખબર પડી જશે અને પોલીસ કંટ્રોલરૂમમાં પણ વિગતો પહોંચી જશે ગુજરાતમાં મહિલા સુરક્ષા અંતર્ગત અમદાવાદથી પ્રારંભ, નિર્ભયા પ્રોજેકટના નોડલ ઓફિસર અને અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શન હેઠળ મહત્વની જવાબદારી સંભાળનાર સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચૌધરીએ અકિલા સમક્ષ અથ થી ઇતિ સુધીની રસપ્રદ માહિતી પીરસી ૮૫ સ્થળે મહિલા સુરક્ષા માટે શેરીઓના થાંભલે બોક્ષ લગાડયા : ઇમરજન્સી સમયે લાલ બટન દબાવવાથી પીસીઆર વેન તુરંત સ્થળ પર મોકલવાની યોજના સાથે સરકારનું વધુ એક સરાહનીય કદમ12:14 PM IST
બાકીદારોના મકાન - દુકાન - ફલેટનો કબજો લેવા નહિ આવનાર નાણાકીય કંપનીઓ અંગે દક્ષિણ મામલતદારની કલેકટરને દરખાસ્ત : દક્ષિણ મામલતદાર કાકડીયાએ નોન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓને ૩ વખત જણાવ્યું: આખરે કલેકટરની કોર્ટમાં દડો મોકલ્યો... : પ્રભવ જોષીનું માર્ગદર્શન મંગાયું: લાખો-કરોડોની રકમનો મામલોઃ કલેકટર હવે તમામ બેન્કો-નાણાકીય કંપનીને નોટીસો ફટકારી બોલાવશેઃ અન્યથા મીલકતો સીલ કરવા કાર્યવાહી...3:02 PM IST
પટેલ ગૃહ ઉદ્યોગમાંથી બીન આરોગ્યપ્રદ અ...ધ...ધ ૨૦ હજાર કિલો પપૈયાના જથ્થાનો નાશ : મનપાની ફૂડ શાખા કોઠારીયા રિંગ રોડ પર ત્રાટકી તપાસ દરમિયાન વિવિધ કલેવરના સિન્થેટીક કલરનો ઉપયોગ કરીને ટૂટી-ફૂટી તેમજ જેલીનું ઉત્પાદન કરી વેચાણ કરતાં: ઉત્પાદન સ્થળે ખુલ્લામાં પ્રોસેસિંગ થતું જોવા મળ્યું : ખાદ્યચીજોનું સ્ટોરેજ અનહાઇજેનિક કન્ડિશન સ્થળ પર ધૂળ ચૌકાશ અને કરોળિયાના જાળા જોવા મળેલ, રો-મટિરિયલ માટે કાચો માલ-કાચા પપૈયાંના કટકા કરીને જમીન પર રાખેલ જોવા મળ્યાઃ ટુટીફુટી સહિત ૪ નમૂના લેવા4:17 PM IST
રાજકોટ કાનાલુસ પ્રોજેકટઃ ૪ ગામની ૧ર હજાર ચો.મી. જમીન સંપાદન કરવા કલેટરની દરખાસ્ત : પડધરી-તરઘડી-ખંઢેરી-હડમતીયાની સરકારી જમીનો સંપાદન કરી રેલવેને આપવા અંગે પ્રભવ જોષીએ ફાઇલ ગાંધીનગર મોકલી : અન્ય ત્રણ ગામો રામપર મોટા-મોટી ચણોલ-જોધપર છલ્લાની : ૪ હજાર ચો.મી. જમીન અંગે કબજા કિંમત સંદર્ભે પ્રાંતને હવાલો : સપ્લીમેટરી રીવોર્ડ અંગે ત્રણ ગામના ૩૦ ખાતેદારોને ર૩ મીએ કચેરીએ બોલાવતા રૂરલ પ્રાંતઃ અંદાજે ૧ કરોડનું પેમેન્ટ અંગે કાર્યવાહી થશે3:01 PM IST
સગપણ તોડી નખાતાં ભારતીબેનને જીવતા સળગાવી દેનાર બગસરાનો રવિ સોલંકી કલાકોમાં પકડાયો : જામનગર રોડ સ્લમ ક્વાર્ટરના મહિલાની ફરિયાદ પરથી હત્યાની કોશિષો ગુનો દાખલ થયો હતોઃ પ્ર.નગર પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાત, પીએસઆઇ બી. વી. ચુડાસમાની ટીમે લક્ષ્મીનગર નજીકથી દબોચી લીધોઃ વધુ એકાદની સંડોવણીની શંકા એએસઆઇ સી. એમ. ચાવડા, અંકિતભાઇ નિમાવત, હર્ષરાજસિંહ જાડેજાની બાતમી સગપણ તોડી નાખી દગાખોરી થતાં ગુસ્સો ચડતાં પેટ્રોલ છાંટી આગ લગાડી દીધાનું રટણ11:41 AM IST
હિટવેવ સંદર્ભે રાજકોટ કલેકટરનું દરેક પ્રાંત-મામલતદારને હાઇએલર્ટ : ૧૪ મામલદારોના કન્ટ્રોલરૂમનું મહેકમ મંજૂર : સતત પાણી પીવા-૧૦૮ - ઇમરજન્સી સેવા તૈયાર રાખવા આદેશો : જરૂર હોય તો જ બહાર નીકળવા અપીલ ૧લી જૂનથી કંટ્રોલરૂમ શરૂ થશે : નાયબ મામલતદાર - કારકૂન - પટ્ટાવાળાની કલેકટર દ્વારા ટુંકમાં બદલીઓ4:04 PM IST
હીટવેવથી ડીઇઓનો તમામ સ્કુલને આદેશ3:43 PM IST
કાલે સાંજે ઇવનિંગ પોસ્ટમાં ગુંજશે 'હસ્તે ગાતે નગ્મે નયે-પુરાને' : વરિષ્ઠ નાગરીકો, સંગીત રસિકોને માણવા મૃશે મોહમ્મદ રફી, કિશોરકુમાર, મુકેશ, લતા મંગેશકર, આશા ભોંસલેના યાદગાર ગીતો... રાજકપુરના ગેટઅપમાં ઉમેશ રાવ મનોરંજન કરાવશે : જુનિયર મિથુન ચક્રવર્તી અમિતકુમાર, મયુરી પટેલ, પ્રફુલ્લા રાવ, દિપક રાજ, ગીતો રજુ કરશેઃ તુષાર રાવના ડી.જે. સથવારે કિશોર ડોડીયા કાર્યક્રમનું સંચાલન કરશે 4:43 PM IST
પ્રાંત કચેરીએ શપથ લીધા 3:52 PM IST
સિવિલ હોસ્પિટલમાં પ્ર.નગર પોલીસ અને સિક્યુરીટી ટીમની સતત ૭ દિવસ ડ્રાઇવ : પીઆઇ બી. એમ. ઝણકાટની રાહબરીમાં કોન્સ. જયુભા પરમાર, સિક્યુરીટી ટીમના એ.ડી. જાડેજા, જનકસિંહ ઝાલા, જગદીશભાઇ ચાંદેગરાઅનેક શખ્સો કારણ વગર હોસ્પિટલમાં ઘુસી આવ્યા હોઇ પકડી લઇ કડક ભાષામાં સુચના અપાઇઃ નશાખોરો પણ ઝપટે ચડયા હતાં2:59 PM IST
રાજકોટમાં ૧૧૫૩ મકાનો ભયગ્રસ્ત : મ.ન.પા. દ્વારા ફરી નોટીસ : ચોમાસામાં જોખમ ન્યુ રાજકોટમાં ૧૪૩, મધ્ય અને જુના રાજકોટમાં ૨૬૦ તથા સૌથી વધુ સામાકાંઠે ૭૫૦ મળી કુલ ૧૧૫૩ મકાનો જર્જરીત હોઇ તમામને નોટીસો ફટકારાઇ : મકાન ધણીઓ સ્થળાંતર નહી કરાવે અથવા મકાન રીપેર નહી કરાવે તો નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની ચીમકી : રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા કરાઇ4:03 PM IST
'પ્રભુ સ્નેહ': આધુનિક રાજકોટનો અલ્ટ્રા મોડર્ન પ્રોજેકટ : રાજકોટના હૃદયસમા વિસ્તાર શ્રોફ રોડ ઉપર પ્રસિધ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રીશ્રી હિરેનભાઇ ત્રિવેદીના હસ્તે કાલે આમંત્રિતોની હાજરીમાં શ્રી યાગ(યજ્ઞ)નું પવિત્ર-અલૌકીક આયોજન - એમ્બીયન્સ એટમસફીઅર અને લેવિસ લાઇફસ્ટાઇલની પ્રતિતિ કરાવતા ૩ અને ૪ બેડરૂમના કુલ પ૬ આકર્ષક ફલેટસ રાજકોટની આન, બાન અને શાનમાં ઔર વધારો કરશેઃ બે બિલ્ડીંગ વચ્ચે કુલ ૧ર લીફટની સુવિધા - બ્રાન્ડેડ કંપનીઓ સહિતના દરેક વ્યવસાયને અનુકુળ આઠ વિશાળ રીટેલ શો-રૂમ પણ આકાર લેશે - પ્રભુ ગ્રુપના ચેરમેન અને ટોચના બિલ્ડર રાજુભાઇ પોબારૂ, પ્રભુ ગ્રુપના યુવા એમ. ડી. દિશીત પોબારૂ તથા જાણીતા બિલ્ડર હિરેનભાઇ ખખ્ખરનો નમૂનારૂપ સંયુકત પ્રોજેકટ4:24 PM IST
પિતૃઓના મોક્ષાર્થે જોષી પરિવાર દ્વારા પ્રાચી પીપળા ખાતે ભાગવત કથા : શુક્રવારે શ્રી સોમનાથ મહાદેવ મંદિરે (પ્રભાસપાટણ) ધજા ચડાવાશે, તા. ૨૫ થી ૩૧ મે સુધી આયોજીત ભાગવત કથાનું રસપાન શાસ્ત્રીજી ભાવેશભાઇ પંડયા કરાવશે, દરરોજ રાત્રીના ડાયરો, હાસ્ય સંમેલન, સંતવાણીના કાર્યક્રમો, પ્રસંગો ધામધૂમથી ઉજવાશે3:47 PM IST
ટંકારામાં યોગ સમર કેમ્પનો શુભારંભ1:41 PM IST
ટ્રાન્સપોર્ટ મારફત ૪૦૦૦ થી વધુ નકલી કપાસના બિયારણની બેગનો જથ્થો આવ્યો હોવાની શંકાએ તપાસનો ધમધમાટ : શાપર વેરાવળના ભુમિક ભાલીયાએ ઇડરના ગુણવંત પાસેથી કપાસના બિયારણનો જથ્થો લીધો'તો રાજકોટ જીલ્લા એસઓજી પીએસઆઇ ભાનુભાઇ મિયાત્રા સહીતની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ૪૦૦ રૂપીયાનું બિયારણ લઇને ૧ હજાર રૂપીયામાં વેચતો'તો1:48 PM IST
તાઇવાનના નવા રાષ્ટ્રપતિએ ચીન સામે કરી આ વાત7:02 PM IST
તડકામાં લૂથી બચવા માટે આ કામ જરૂર કરવું જોઈએ7:02 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST



































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




















































































.jpg)































































































































