કાલે બજેટ... કોને શું મળશે ? અટકળોની આંધી : યે દિલ માંગે મોર... આમ જનતા, ખેડૂત, વેપારીઓ, મજુર, યુવા, મહિલાઓને બજેટથી કંઇકને કંઇક અપેક્ષાઓ : અર્થતંત્ર ‘હટુકટ્ટુ' હોવાથી દરેક વર્ગ માટે લોકલુભાવન જાહેરાતોની સંભાવનાઓ : કરદાતાઓને મળશે અનેક રાહત : ટેક્ષ સ્લેબમાં ફેરફારની આશા : ગ્રામિણ વિકાસ ઉપર મૂકાશે ભાર10:55 AM IST
અમેરિકામાં રાજકારણ ગરમાયુ : પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કમલા હેરિસને આવનારી ચૂંટણી માટે ડેમોક્રેટ પાર્ટીના રાષ્ટ્રપતિની ઉમેદવારી માટે સમર્થન ન આપ્યું : કહ્યું કે ડેમોક્રેટ પાર્ટી 'ઉત્તમ નોમિની' પસંદ કરશે : ઓબામા ખુલીને હેરિસ વિરુદ્ધ આવ્યા : કહ્યું અમે વધુ સારા ઉમેદવાર માટે ગહન ચિંતન કરીશું12:54 AM IST
જંગલમાં 5 લાખના ઈનામી નકસલવાદી માર્યો ગયો:પાછા ફરતા 130 સૈનિક પૂરમાં ફસાયા, 7 દિવસ બાદ હેલિકોપ્ટર દ્વારા બચાવાયા : -તેલંગાણાના મુલુગુ જિલ્લામાં ભારે વરસાદને કારણે જંગલમાં ફસાયેલા પોલીસ દળના 130 ગ્રેહાઉન્ડ્સને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવાયા :વહેતી નદીઓ અને નાળાઓને કારણે પોલીસ ફોર્સ જંગલમાં ફસાઈ ગયું 11:33 PM IST
સમય આવી ગયો છે જ્યારે દેશ સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત સમજે:મધ્યપ્રદેશ હાઈકોર્ટ : હાઈકોર્ટની ઈન્દોર બેંચે ત્રિપલ તલાકના કેસમાં અવલોકન કર્યું હતું કે આ પ્રથા ગેરબંધારણીય અને સમાજ માટે હાનિકારક: ન્યાયમૂર્તિ અનિલ વર્માએ સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે તે અંધશ્રદ્ધા અને ખરાબ પ્રથાઓને દૂર કરવામાં મદદરૂપ થશે7:34 PM IST
અસારવા-જયપુર ટ્રેનને પાટા પરથી ઉતારવાનું મોટું ષડયંત્ર: ટ્રેક પર મૂકાયા લોખંડના સળિયા:ખળભળાટ : અસારવાથી જયપુર વાયા ઉદયપુર જતી ટ્રેન (12982)ને પાટા પરથી ઉતારવાનું મોટું ષડયંત્ર:ડુંગરપુરથી ઋષભદેવ જવા માટે નીકળેલી ટ્રેનને પાટા પરથી ઉતારવા અને મોટી રેલ્વે દુર્ઘટના સર્જવા માટે બદમાશોએ કોટાણા પાસે લોખંડના સળિયા નાખ્યા6:49 PM IST
બિહાર સ્પેશિયલ સ્ટેટસઃ 'સ્પેશિયલ સ્ટેટ' પર કેન્દ્રએ કહ્યું ના, નીતિશનું ટેન્શન વધ્યું; લાલુએ રાજીનામું માંગ્યું કેન્દ્ર સરકારે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવાનું કારણ આપ્યું છે. જોકે, લાલુ યાદવ કહે છે કે અમે વિશેષ રાજ્યનો દરજ્જો જાળવી રાખીશું : વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ નીતિશ કુમારને ઘેરવાનું શરૂ કરી દીધું: રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ યાદવે મુખ્યમંત્રી નીતીશ પર આકરા પ્રહારો કર્યા 5:09 PM IST
આગામી 48 કલાકમાં 5 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી : 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે તૂટક તૂટક વરસાદ પડશે : દેશના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાશે : 23 જુલાઈએ ઉત્તરીય રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા : આ સમયગાળા દરમિયાન દક્ષિણના રાજ્યોમાં મધ્યમ વરસાદ પડશે : સ્કાયમેટ વેધર અનુસાર, ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે. ઉપરાંત, 23 અને 24 જુલાઈએ રાજસ્થાનના વધુ ભાગો, હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.4:58 PM IST
10 મુદ્દાઓમાં સંપૂર્ણ આર્થિક સર્વેને સમજો, જાણો બજેટ સાથે તેનું જોડાણ : ભારતની પ્રગતિ અને ગતિમાં કૃષિ ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવશે નરેન્દ્ર ભાઈ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર સરકાર રોજગાર વધારવા માટે કાર્યરત : નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇકોનોમિક સર્વે રજૂ કર્યો : નાણાકીય વર્ષમાં દેશની જીડીપી વૃદ્ધિ 7% અને ફુગાવાનો દર 4.5% રહેવાની ધારણા4:49 PM IST
મુઝફ્ફરપુરમા જે યુવતી સાથે લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા તેના બદલે લગ્નમાં તેની બહેન ને બોલાવવામાં આવતા વરરાજા ગુસ્સે થયા : પોલીસ બોલાવવી પડી : સાસરેથી આવેલ લહેંગા પસંદ ન હોવાથી છેલ્લે ઘડીએ યુવતીએ લગ્નની ના પાડી દીધી અંતે તેમની નાની બહેન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને લગ્નમંડપમાં તેને ઊભી રાખી દીધી4:38 PM IST
જો બાંગ્લાદેશથી કોઈ શરણાર્થી અમારા દરવાજા ખખડાવશે તો અમે તેને ચોક્કસ આશ્રય આપીશું , જો હિંસાગ્રસ્ત બાંગ્લાદેશના લોકો દરવાજો ખટખટ આવશે તો અમે તેમને આશ્રય આપીશું : બાંગ્લાદેશી શરણાર્થીઓને સમર્થન આપતા નિવેદનથી ઘેરાયા મમતા બેનર્જી, ભાજપે તેને શરમજનક ગણાવી ઉગ્ર વિરોધવ્યક્ત કર્યો : તમે એ જ વ્યક્તિ છો સી એ એ સમયે કહેતા હતા કે લઘુમતી હિન્દુઓ શીખો પારસીઓને બંગાળમાં સ્થાન આપવામાં નહીં આવે ભાજપના નેતા રવિશંકરનો વળતો પ્રહાર4:32 PM IST
બિહારને નહીં મળે વિશેષ રાજ્યનો દરજ્જો, કેન્દ્ર સરકારના નિર્ણય બાદ બિહારને આંચકો : છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલી માંગ વચ્ચે કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું : કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રામપ્રીત મંડલને જવાબ આપ્યો અને કહ્યું કે હાલના NDC માપદંડોના આધારે, બિહાર માટે વિશેષ શ્રેણીનો દરજ્જો આપવાનો કોઈ કેસ નથી3:16 PM IST
ચાલુ મીટિંગમાં અજીત પવારે શરદ પવારને કહ્યું - તમે આમંત્રિત છો, તમને સવાલો ઉઠાવવાનો અધિકાર નથી : NCPના વડા અજિત પવાર અને NCP (પવાર)ના નેતા શરદ પવાર જિલ્લા આયોજન અને વિકાસ સમિતિ (DPDC)ની બેઠકમાં હાજરી આપી :અજિત પવાર અહીંના ગાર્જિયન મિનિસ્ટર હોવાને કારણે વિકાસ પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા.9:30 AM IST
‘‘પ્રેમ ના ફુલો’’10:07 AM IST
દર મહિને 50 હજાર રૂપિયા... Swiggy, Zomato ડિલિવરી એજન્ટોને નવા સોફ્ટવેર એન્જિનિયરો કરતાં વધુ કમાણી ! : એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા જગાવી:કેટલાકે સ્વિગી અને ઝોમેટો ડિલિવરી એજન્ટોની કમાણી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું: અન્ય લોકોએ આઇટી જોબ્સની તુલનામાં ડિલિવરી કાર્યની માગણી પ્રકૃતિ તરફ ધ્યાન દોર્યું 10:47 PM IST
7 વર્ષથી યુપી પોલીસમાં કામ કરતો હતો:તપાસમાં ખુલ્યું ચોંકાવનારું સત્ય : અધિકારીઓ ચોંકી ગયા : વર્ષ 2018માં સીધી ભરતી હેઠળ પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે એક વ્યક્તિની ભરતી કરાઈ બાદ પોલીસ અધિકારીઓને ફરિયાદ મળી કે તેણે નકલી દસ્તાવેજોના આધારે તેની જન્મતારીખ બદલીને પોલીસ વિભાગમાં નોકરી મેળવી હતી. 10:54 PM IST
'યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરમાં ભારત 1 મિલિયન ડૉલરનું યોગદાન આપશે': પીએમ મોદીની મોટી જાહેરાત: જુઓ વિડિઓ : ભારત મંડપમ ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટીના 46મા સત્રના ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદીએ કહ્યું - ભારતનો વારસો માત્ર ઈતિહાસ નથી, વિજ્ઞાન પણ છે. ભારતના વારસામાં ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગની અદ્ભુત યાત્રા જોઈ શકાય છે12:04 AM IST
કમલા હેરીસને હરાવવાનું મારા માટે વધુ સહેલું બનશે : ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રથમ રિએક્શન બહાર આવ્યું : અમેરિકાના પ્રેસિડેન્ટ ની ચુટણી : વર્તમાન પ્રેસિડેન્ટ જો બિડને પોતાની ઉમ્મેદવારી પરત ખેંચ્યા પર વિપક્ષી રિપબ્લિકન પક્ષના ઉમ્મેદવાર અને અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનુ પ્રથમ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યુ કે કમલા હેરિસને હરાવવા મારા માટે વધારે સરળ રહેશે.12:28 AM IST
હિંસક વિરોધ :કોણ હતો રઝાકર? જેના નામે બાંગલાદેશ ભડકે બળી રહ્યું છે ?; 1971 ના યુદ્ધ સાથે શું સંબંધ છે? : બાંગ્લાદેશમાં અનામત સામે હિંસક વિરોધ: આગચંપી અને તોડફોડની ઘટનાઓને કારણે, સમગ્ર દેશમાં કર્ફ્યુ:કોઈપણ દેખાવકારોને જોતા જ ગોળી મારવાનો આદેશ: હિંસામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત: આ હિંસા પાછળનું કારણ પીએમ શેખ હસીના દ્વારા રઝાકાર શબ્દનો ઉપયોગ છે, જાણીએ આ શું છે.9:28 PM IST

શહીદ દિવસ

ભક્તોનું ઘોડાપુર.....

વિરોધ પ્રદર્શન......

હાય.....હાય.... મોંઘવારી.....

મોતનું કારણ ન બની જાય....
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત-ભૂતાનના સંબંધો વધુ ઘનિષ્ઠ બન્યા: પાંચ વર્ષમાં ગુજરાતથી થતા એક્સપોર્ટમાં 52 ટકાનો વધારો : વર્ષ 2019માં ગુજરાતમાંથી થયેલા 14.39 મિલિયન યુએસડી એક્સપોર્ટનો આંકડો 2023-24માં 21.98 મિલિયન યુએસડી પહોંચ્યો:ગુજરાતમાંથી પ્લાસ્ટિક ઉત્પાદનો, ઇલેક્ટ્રિક મશીનરી, સિરામિક ઉત્પાદનો તેમજ દવાઓ ભૂતાન પહોંચે છે8:06 PM IST
છેલ્લા 24 કલાકમાં 150 તાલુકાઓમાં વરસાદ :દક્ષિણ ગુજરાતમાં મેઘાના ધામા : ઉમરગામમાં 8 ઇંચ ખાબક્યો : કામરેજ અને પલસાણામાં 6 ઇંચથી વધુ વરસાદ : સુરત શહેરમાં 5.74 ઈંચ, નિઝરમાં 5.55 ઈંચ, મહુવામાં 5 ઈંચ, નવસારીમાં 4.8 ઈંચ, અંકલેશ્વરમાં 4.5 ઈંચ, પારડીમાં 4.3 ઈંચ, ઓલપાડમાં 4.2 ઈંચ, બારડોલીમાં 4.1 ઈંચ, પાટણ-વેરાવળમાં 4 ઈંચ અને ગણદેવીમાં 4 ઈંચમાં વરસાદ11:00 AM IST
રાજકોટ અગ્નિકાંડની અમદાવાદમાં માઠી અસર: એકસાથે 25 જેટલા મિનિપ્લેક્સ પર તાળા લાગ્યા: હજારો કર્મચારીઓની નોકરી પર ખતરો : અચાનક સિલ અને સ્પષ્ટતા વિના સિલ કરવાના નિર્ણયને કારણે અનેક કર્મચારીઓની નોકરીનો પ્રોબ્લેમ થઈ શકે: છેલ્લાં 50 દિવસથી એજન્સી દ્વારા રખાયેલ માણસો સાથે મેનેજર અને સ્ટાફનો પગાર કેમ ચૂકવવો તેની ચિંતા 9:34 AM IST
સુરતમાં મેઘો રીઝાયોઃ સર્વત્ર પાણી-પાણી4:07 PM IST
વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્ર ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો : જુનાગઢ જેલમાંથી વડોદરા જતા સમયે આ કુખ્યાત અપરાધી એક દશકા પહેલા નાશી છૂટયો હતો સીપી નરસિંહમાં કોમાર દ્વારા ચાલતા મિશન વોન્ટેડ અભિયાનમાં જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંંહ જાડેજાના માર્ગદર્શનમાં એસીપી હરપાલસિહ રાઠોડના નેતળત્વમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ આર.જી. જાડેજા, એચ. ડી. તુવરા ટીમને મોટી સફળતા મળી12:06 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં ૧૨.૨૦ કરોડ વૃક્ષો વવાશે : ‘એક પેડ માં કે નામ’ અભિયાનને રાજ્યમાં જન આંદોલન સ્વરૂપે વિસ્તારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠકમાં આખરી ઓપ અપાયો :અમદાવાદ મનપા આ અભિયાન અન્વયે ૧૦૦ દિવસમાં ૩૦ લાખ વૃક્ષોનું વાવેતર કરશે :‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ કેમ્પેઈન કરાશે:આગામી વન મહોત્સવ અંતર્ગત તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધી રાજ્યવ્યાપી અભિયાન ‘એક પેડ માં કે નામ’ વન વિભાગ શરૂ કરશે7:38 PM IST
દવા આ ગઈ હૈ, આ કોડવર્ડ હેઠળ સુરતમાં એમડી ડ્રગ્સ વેચાણ કરવાના નેટવર્કનો પર્દાફાશ : ૧૨.૫૭ લાખના ડ્રગ્સ સાથે ત્રણ પેડલરો સીપી અનુપમસિંહ ગેહલોતનાં માર્ગદર્શનમાં પોલીસ દ્વારા ઝડપી લેવાયા, વધુ માલ કબ્જે કરવા વિવિધ ટીમો કાર્યરત ધંધામાં મંદી આવતા મહમદ મુંબઈથી ટ્રેન દ્વારા ડ્રગ્સ લાવતો હોવાનો ધડાકો, હર્ષ સંઘવીએ ટવીટર દ્વારા વર્ણવેલ વિસ્તળત વિગતોની રસપ્રદ કથા12:08 PM IST
પરિવાર અને પ્રેમની ભાષા સમજાવતી ફિલ્મ ‘વાર તહેવાર' : ૨ ઓગષ્ટે સીનેમાઘરોમાં થશે રીલીઝ : એમ.મોનલ ગજજર, પરિક્ષિત ટમાલીયા અને ટીકુ તલસાણીયા મુખ્ય ભુમિકામાં : પ્રોડયુસર મનિષ દેશાઇ નિર્મિત આ ફિલ્મ પારિવારિક હોવા સાથે ગહન સંદેશ છોડી જાય છે ‘પ્રેમ જેવો કોઇ વાર નથી, એના જેવો કોઇ તહેવાર નથી' ટેગ લાઇને ફિલ્મને ઉંચી ઉડાન આપી આપણી ભાષાનું આપણે પોતે જતન નહીં કરીએ તો કોણ કરશે ?: ટીકુ તલસાણીયા3:10 PM IST
અકિલા પરિવારના બેન-બનેવીનો ભારે પૂરમાંથી ચમત્કારિક બચાવ : રાજયના પ્રીન્સીપાલ સેક્રેટરી સીએમઓ અવંતિકાસિંઘ, ભૂપેન્દ્રભાઇ પટેલના પીએ નીલભાઇ પટેલ, પૂર્વ કેબીનેટ પ્રધાન આર.સી.ફળદુ, ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, કલેકટરશ્રી ભાવીનભાઇ પંડયા, જમનભાઇ તારપરા, કાલાવડ, છતરના રસિદબાપુ અને પરિવાર તથા અનેક ગ્રામજનો, આગેવાનોની કલ્પનાતીત મદદ માટે અકિલા પરિવાર અંતઃકરણપૂર્વક આભાર માને છે સી.એમ.ઓ. કાર્યાલય અને સમગ્ર તંત્રની ત્વરિત મદદ અને ડ્રાઇવીંગ કરી રહેલ બ્રિજેશ જોષીની સમય સૂચકતાએ ભારતીબેન સવજાણી અને લલિતભાઇ સવજાણીનું જીવન આબાદ બચાવી લીધું 4:40 PM IST
ભાડે કાર મેળવી બારોબાર વેંચી મારનાર મેટોડાના ચેતનનું વધુ એક કારસ્તાનઃ ૪૮.૭૫ લાખની ઠગાઇઃ ત્રણ કાર જપ્ત : નવાગામના જયેશ અગ્રાવત અને તેના સગા સંબંધીઓની કાર મેળવી શરૂઆતમાં ભાડુ ચુકવી પછી ધૂંબો મારી દીધો'તો : માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યોઃ કોડીનાર, મોરબીથી ત્રણ કાર કબ્જેઃ ફરાર ચેતન પરમારની શોધખોળ12:14 PM IST
આજીડેમમાં ન્હાવા પડી ‘મોજ' માણનારા ૭ શખ્સોને પોલીસ સ્ટેશનના ‘દર્શન' કરાવાયા : રાજકોટમાં નદી, તળાવ, ડેમ સહિતના જળાશયોમાં ધૂબાકા મારતાં પહેલા વિચાર કરજો પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બદલ ઇન્ચાર્જ પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા અને ટીમની ભાવેશ, ધર્મેશ, મુકેશ, કલ્પેશ, વિજય, પ્રવિણ, રાકેશ સામે ગુનો નોંધી કાર્યવાહી3:13 PM IST
ભગવતીપરામાં છોટુભાના પરિવારજનો પર ભાજપ કાર્યકર સહિતનો સશષા હુમલોઃ વાહનોમાં તોડફોડઃ સામે અજયની હત્યાનો પ્રયાસ : યુવતિના લગ્ન થઇ ગયા બાદ પણ મયુર મઠીયા મેસેજ કરતો હોઇ તેણીના પતિ યશપાલસિંહ સહિતે ઠપકો આપતાં ડખ્ખો કરાયો : છોટુભાના માસા રણજીતસિંહ જાડેજાની ફરિયાદ પરથી મયુર મઠીયા, તેના ભાઇ સાગર, ભાજપ કાર્યકર હિતેષ મઠીયા, ભરત મઠીયા અને લક્ષ્મણભાઇ મઠીયાના બે દિકરા વિરૂધ્ધ ગુનોઃ સામે બાંધકામના ધંધાર્થી ‘બંધુલીલા'માં રહેતાં સાગર મઠીયાની ફરિયાદ પરથી છોટુભા, તેના પુત્ર બ્રિજરાજસિંહ, જમાઇ અને છત્રપાલસિંહ વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનોઃ હુમલામાં ઘાયલ મયુર, સાગરને હોસ્પિટલે લઇ જવાયા પછી આ બંનેનો પિત્રાઇ અજય હોન્ડા લઇને હોસ્પિટલે જવા નીકળતાં કોઇએ તેને માથામાં પાઇપ ફટકારતાં હેમરેજઃ બી-ડિવીઝન પોલીસની કાર્યવાહી3:51 PM IST
બાહ્ય સ્વરૂપ પરથી નજર હટે તો આંતરિક્તાનું અનુસંધાન થાય : માંધાતાસિંહજી જાડેજા : રાજકોટ રાજ પરિવારના આંગણે રણજીત વિલાસ પેલેસ ખાતે ‘‘પ્રેમોત્સવ-પ્રેમનું પ્રગટીકરણ અને સ્નેહના સિંચન'' સમારોહ યોજાયો રાજકોટ-ભાવનગર રાજવીઓએ રાજ, રૈયત અને રાષ્ટ્રને કેન્દ્ર સ્થાને રાખી નિર્મળ મનથી રાજધૂરા સંભાળીઃ મહારાજ શ્રી વિજયરાજસિંહજી ભાવનગર ભારતીય સનાતન સંસ્કળતિમાં નારીત્વનો આદર કેન્દ્ર સ્થાને છેઃ રાણી સાહેબા કાદમ્બરીદેવીજી રાજકોટ3:10 PM IST
જામજોધપુર તાલુકાના સોગઠી ડેમમાં ગાબડું પડતા જિલ્લા વહીવટી તંત્ર બન્યું સતર્ક : લાલપુર પ્રાંત અધિકારી, સિંચાઈ વિભાગના ઇજનેર તથા મામલતદાર જામજોધપુરે ડેમ સાઇટ ખાતે પહોંચી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો: સ્થળાંતરની સ્થિતિ ઉભી થાય તો ત્વરિત કાર્યવાહી સારું હેઠવાસના દરેક ગામોમાં જરૂરી સ્ટાફની નિમણૂક કરાઈ1:10 AM IST
મીઠાપુરમાં ફરી વરસાદનો જોરદાર રાઉન્ડ શરૂ4:41 PM IST
બજેટ સત્ર દરમ્યાન સાંસદ પૂનમબેન માડમ દિલ્હીમાં 1:57 PM IST
ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદ2:19 PM IST
મોરબીના મયુર પુલ પર બાઈક સળગ્યું.8:34 PM IST
પોરબંદર જિલ્લામાં અસરગ્રસ્તોના પૂર્નસ્થાપન રાહત બચાવ કામગીરી પુરજોશમાં : ડો. મનસુખભાઇ : કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયા તાબડતોબ પોરબંદર આવી અસરગ્રસ્ત વિસ્તારોનું ટ્રેકટરમાં બેસીને નિરીક્ષણ કર્યુ : વીજ પુરવઠો રાબેતા મુજબ કરવા લોકોનું આરોગ્ય ચેકિંગ અને જરૂરી સહાય આપવા અધિકારીઓને સૂચના આપી 2:38 PM IST
ફલ્લામાં સવા બે ઇંચ11:23 AM IST
સાણથલી વિસ્તારમાં ધોધમાર બે ઇંચ10:33 AM IST
યમન પર થઇ એર સ્ટ્રાઇક:તેલ ભંડારોનો થયો નાશ5:59 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
બ્રહ્મસેનાના જગદીશ ઠાકરનો આજે જન્મદિન4:06 PM IST


















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી







































































.jpg)















































































































































































