<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સમયસર ભરતી ન થતા હજારો ઉમેદવારો નોકરીથી વંચિત : અમિત ચાવડા : કર્મચારીઓને કર્મયોગી કહો છો, પરંતુ OPS કયારે આપશો? : ગુજરાતમાં કોન્‍ટ્રાકટ - આઉટર્સોસિંગ પ્રથા નાબુદ કરો - યુવાનોનું શોષણ - અન્‍યાય બંધ કરો : આધુનિક યુગના દ્રોણાચાર્યોએ એસ.સી, એસ.ટી.,ઓ.બી.સી, માઈનોરીટી વર્ગના પ્રતિભાશાળી યુવાનોના અંગૂઠા કાપ્‍યા : અમિત ચાવડા ૧૯૯૫માં જે મંજુર મહેકમ હતું તેટલુ જ અધિકારીઓ-કર્મચારીઓ ૨૦૨૬માં કામ કરે છે તેમાં પણ ૨૦% જગ્‍યાઓ ઉપર કોન્‍ટ્રાકટ - આઉટર્સોસિંગથી કામ લેવાય છે : વસ્‍તીના પ્રમાણમાં મહેકમ માં વધારો કરો, કાયમી ભરતી કરી ગુજરાતમાં યુવાનોને કાયમી રોજગાર આપો : કોંગ્રેસના ધારાસભ્‍યના પ્રહારો3:41 PM IST