તા. ૧૮ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧ બુધવાર
૪૦૮૦૫૩ કરોડનું વિક્રમી બજેટઃ ૧૧૮૪ કરોડની પુરાંત : ખેડૂતો- મધ્યમવર્ગ- ઉદ્યોગ માટે રાહતની જોગવાઇઓઃ વિકસિત ગુજરાતનો રોડ મેપ : નાણામંત્રી કનુભાઇ દેસાઇએ સતત પાંચમી વખત બજેટ રજુ કર્યુઃ ૨૧૦ કરોડની કર રાહતોઃ ઇલેકટ્રીક બેટરીથી સંચાલિત વાહનો પરનો રીબેટ એક વર્ષ લંબાવાયો : મહિલાઓ અને બાળ વિકાસ વિભાગ માટે ૭૬૯૦ કરોડઃ ૧૬ નવી સરકારી કોલેજો શરૂ કરાશેઃ નાગરીકોની સુખાકારી માટે ૨૫૪૦૩ કરોડની જોગવાઇઃ આવાસ યોજના હેઠળ ૩,૧૫,૦૦૦ નવા આવાસો બનશેઃ ૨૯૬૧ નવી બસ માટે ૧૨૮૬ કરોડની જોગવાઇઃ ૫ નવી જીઆઇડીસી બનશેઃ જુની શરતની જમીનની નવી વ્યાખ્યાઃ ગુજરાતને ડમ્પ ફ્રી બનાવાશેઃ ૨૦૨૬નું વર્ષ પ્રવાસન વર્ષઃગુજરાતની માથાદીઠ આવક રૂા.૩,૦૧,૦૦૦ છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ૬૦ ટકા વધારે3:29 PM IST
ભારત-ભૂટાન વચ્ચે 'ડિજિટલ દોસ્તી'નો નવો અધ્યાય: પીએમ મોદી અને દાશો ત્શેરિંગ વચ્ચે જામી બેઠક, હવે પહાડી દેશમાં પણ ગુંજશે AI અને હાઈટેક ટેકનોલોજીના પડઘા! : ભૂટાનના પીએમએ નરેન્દ્ર મોદીને ગણાવ્યા પોતાના 'મોટા ભાઈ': ગ્લોબલ સાઉથની પ્રથમ AI સમિટ બદલ ભારતને આપ્યા અભિનંદન - ઉર્જા, કનેક્ટિવિટી અને સંરક્ષણ ક્ષેત્રે સાથે મળીને કામ કરવાની નેમ.11:43 PM IST
મિથિલાની 'સૂર સમ્રાજ્ઞી' હવે રાજકારણમાં પણ તેજ: ધારાસભ્ય મૈથિલી ઠાકુરે વિધાનસભામાં ગજવ્યું મેદાન, 'અર્જુન વૃક્ષ' દ્વારા બિહારને હર્બલ હબ બનાવવાનો રજૂ કર્યો માસ્ટર પ્લાન! : માત્ર ગાયિકા જ નહીં, હવે પ્રખર વક્તા પણ! હૃદય રોગની અચૂક દવા ગણાતા અર્જુન વૃક્ષની ખેતીથી રોજગારી અને પર્યાવરણ સુધારવાની માંગ - નીતીશ સરકાર સમક્ષ પાયલોટ પ્રોજેક્ટનો પ્રસ્તાવ.11:42 PM IST
ભારત-ફ્રાન્સની જુગલબંદી: મેક્રોન અને જે.પી. નડ્ડાએ દિલ્હી AIIMSમાં 'ઇન્ડો-ફ્રેન્ચ AI સેન્ટર'નું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, સ્વાસ્થ્ય ક્ષેત્રે રચાશે નવો ઇતિહાસ! : કેન્સરથી લઈને મગજની બીમારીઓ સુધી હવે AI કરશે સચોટ ઈલાજ: રાષ્ટ્રપતિ મેક્રોને ભારતીય યુવા સંશોધકો સાથે કરી ખાસ વાતચીત - હેલ્થકેર ક્ષેત્રે ભારત બનશે ગ્લોબલ લીડર.11:41 PM IST
સૂર્ય ઉર્જા અને AI ના સંગમથી ભારત બનશે 'પાવરફુલ': કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોલાર એલાયન્સ પેવેલિયનમાં ભવિષ્યની ટેકનોલોજી નિહાળી! : ગ્રીન એનર્જીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો માસ્ટરસ્ટ્રોક: હવે ડેટા નક્કી કરશે વીજળીનો વપરાશ - સ્માર્ટ ગ્રીડ અને રિયલ-ટાઇમ ઓપ્ટિમાઇઝેશન દ્વારા ઉર્જા ક્ષેત્રે આવશે નવી ક્રાંતિ.11:41 PM IST
ભારત અને ફિનલેન્ડની જોડી દુનિયામાં લાવશે 'ટેકનોલોજીકલ ક્રાંતિ': પીએમ પેટેરી ઓર્પોએ દિલ્હીમાં આપ્યું ભવિષ્યનું વિઝન, માનવ-કેન્દ્રિત પ્રગતિ પર ભાર! : ડીપ-ટેક અને AI દ્વારા ગ્લોબલ પાર્ટનરશિપનો નવો અધ્યાય: ક્વોન્ટમ કમ્પ્યુટિંગથી લઈને સ્પેસ સુધી, ફિનલેન્ડની શક્તિ અને ભારતના સ્કેલનો અનોખો સમન્વય દુનિયા બદલશે.11:40 PM IST
ભારતીય સેનાની કંબોડિયામાં 'સર્જિકલ ડિપ્લોમસી': મેજર જનરલ આકાશ જોહરે રક્ષા સંબંધો મજબૂત કરવા ફ્નોમ પેન્હમાં સંભાળ્યું મોરચો! : ભારત અને કંબોડિયા વચ્ચે ત્રીજી આર્મી-ટુ-આર્મી સ્ટાફ વાટાઘાટો સંપન્ન: સંયુક્ત સૈન્ય અભ્યાસ અને ટ્રેનિંગ પર મુકાયો ભાર - ચીનના પ્રભુત્વ વચ્ચે દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારતની મજબૂત પકડ.11:40 PM IST
ભારત અને બ્રાઝિલ વચ્ચે સ્વાસ્થ્ય ક્ષેત્રે રચાશે નવો ઇતિહાસ: કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને બ્રાઝિલના મંત્રી એલેક્ઝાન્ડ્રે પાદિલ્હા વચ્ચે દિલ્હીમાં યોજાઈ ખાસ બેઠક! : AI ઇમ્પેક્ટ સમિટમાં બે દિગ્ગજ નેતાઓનો સંગમ: દરેક નાગરિકને સસ્તી અને આધુનિક સારવાર પૂરી પાડવા ભારત-બ્રાઝિલ મિલાવશે હાથ - આગામી BRICS બેઠક માટે પણ અપાયું આમંત્રણ.11:39 PM IST
કેન્દ્ર VS રાજ્ય: એમ.કે. સ્ટાલિને છેડ્યો 'બંધારણ સુધારા'નો મોરચો! કહ્યું- "રાજ્યો હવે દયાના પાત્ર નથી, અમને સંપૂર્ણ સ્વાયત્તતા આપો", ૧૯૬૯ના ઈતિહાસનું પુનરાવર્તન? : જસ્ટિસ કુરિયન જોસેફ સમિતિના અહેવાલથી રાજકીય ભૂકંપ: "રાજ્યપાલની સત્તાની સમીક્ષા કરો અને શિક્ષણને ફરી રાજ્ય યાદીમાં લાવો" - સંઘવાદના નવા યુગ માટે તમિલનાડુના મુખ્યમંત્રીએ દિલ્હી સામે રણશિંગું ફૂંક્યું.11:31 PM IST
ભારત માટે સુંદર પિચાઈનો 'મેગા પ્લાન': દેશની 10,000 શાળાઓમાં પહોંચશે AI, સંશોધન માટે 30 મિલિયન ડોલરના ભંડોળની જાહેરાત! : નવી દિલ્હીમાં 'ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ'માં ગૂગલના વડાનો હુંકાર: ભારત પાસે ટેકનોલોજીના ક્ષેત્રમાં 'મોટી છલાંગ' મારવાની સુવર્ણ તક - પીએમ મોદી સાથે મુલાકાત કરી ભવિષ્યના રોડમેપ પર કરી ચર્ચા.11:28 PM IST
'ઘૂસખોર પંડિત' બાદ હવે 'યાદવ જી કી લવ સ્ટોરી' પર ભડક્યો વિવાદ: સંભલના રસ્તાઓ પર ઉતરી ભીડ, ફિલ્મના પોસ્ટરો સળગાવી વ્યક્ત કર્યો રોષ! : ફિલ્મના નામ અને વાર્તાથી યાદવ સમાજમાં ભારે નારાજગી: ૨૭ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ - પ્રદર્શનકારીઓએ કહ્યું, "સમાજની છબી બગાડવાનું કાવતરું સહન નહીં થાય."11:29 PM IST
આતંકનો નવો ચહેરો: ૯/૧૧ કરતા ૫૦ ગણું વધુ ખતરનાક બન્યું અલ-કાયદા! ૨૫,૦૦૦ લડવૈયાઓ સાથે વિશ્વ પર મોટા હુમલાનું કાવતરું : UN નો ચોંકાવનારો ખુલાસો: અફઘાનિસ્તાન હવે આતંકવાદીઓનું સુરક્ષિત આશ્રયસ્થાન: ૧૧ વર્ષના બાળકોની ભરતી અને હથિયારબંધ ડ્રોન ટેકનોલોજીથી સજ્જ થઈ રહ્યું છે સંગઠન : ભારત સહિત દક્ષિણ એશિયા પર તોળાઈ રહ્યો છે મોટો ખતરો11:18 PM IST
સરકારી 'બાબુ'નો બેહિસાબ ખજાનો: ૧૫ હજારના પગારદાર પાસે ૧૫ કરોડની માયા! એસીબીના દરોડામાં મળ્યું ૨ કિલો સોનું અને રોકડનો પહાડ : ૧૫ વર્ષની નોકરી, ૧૭ લાખની કાયદેસરની કમાણી પણ સંપત્તિ ૯૩૮ ટકા વધુ : ફલોદીના જુનિયર આસિસ્ટન્ટ શુભકરણ છિપાના ૫ ઠેકાણે દરોડા : લક્ઝરી બંગલા અને કિલોગ્રામમાં સોનું જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી11:19 PM IST
બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ? છત્તીસગઢ હાઈકોર્ટે ૨૦ વર્ષ જૂના કેસમાં વ્યાખ્યા સ્પષ્ટ કરી : આરોપીની સજામાં મોટો ફેરફાર! : "પ્રવેશ (Penetration) વગરનું સ્ખલન બળાત્કાર નથી" - કાયદાની કલમ ૩૭૫ અને ૩૭૬ હેઠળ હાઈકોર્ટનું મહત્વનું અર્થઘટન: મેડિકલ પુરાવા અને કાયદાકીય તથ્યોના આધારે નીચલી કોર્ટનો ફેંસલો પલટાયો11:18 PM IST
રાજસ્થાન વિધાનસભામાં 'બજેટ' પર લિંગભેદનો જંગ: ભાજપ ધારાસભ્યના "દીકરો-દીકરી" વાળા નિવેદને સળગાવ્યું રાજકારણ! : "અમારું બજેટ એટલે દીકરાનો જન્મ, કોંગ્રેસનું હતું દીકરી જેવું" : ધારાસભ્ય બહાદુર સિંહ કોલીના નિવેદન પર કોંગ્રેસ લાલચોળ : ટીકા રામ જુલીએ પૂછ્યું- "શું આ છે મહિલાઓ પ્રત્યેનું તમારું સન્માન?"11:16 PM IST
બેંક ગ્રાહકો સાવધાન: આજથી સતત રજાઓનો દોર શરૂ, આગામી દિવસોમાં બેંકોમાં કામકાજ થશે ઠપ - જાણો તમારા શહેરમાં બેંક ક્યારે ખુલશે? : શિવાજી જયંતીથી લઈને રાજ્ય સ્થાપના દિવસ સુધીની રજાઓ: આરબીઆઈએ જાહેર કર્યું લિસ્ટ - ચેક ક્લિયરન્સ અને લોન જેવા કામો અટકી શકે છે, ડિજિટલ બેંકિંગ બનશે મુસાફરોનો સહારો.10:51 PM IST
મેદાનમાં રમવા ગયા હતા કે પ્લેટો ધોવા? ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાની હોકી ટીમની ભારે દુર્દશા : પીએમ શાહબાઝે બેસાડી તપાસ! : રાષ્ટ્રીય રમતનું આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાન: હોટલ ન મળતા ખેલાડીઓ રસ્તા પર રખડ્યા: પેટ ભરવા માટે હોટલમાં વાસણો ધોવા પડ્યા : કેપ્ટન શકીલ અબ્બાસ બટ્ટે ફેડરેશનના પાપે દેશની આબરૂના ધજાગરા થયા હોવાનો કર્યો ખુલાસો11:16 PM IST
ભારત બનશે દુનિયાનું 'AI હબ': પીએમ મોદી અને ગુગલના સુંદર પિચાઈ વચ્ચે દિલ્હીમાં જામી ખાસ બેઠક, ખેતીથી લઈને આરોગ્ય સુધી હવે AI કરશે કમાલ! : ઈન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026: ગ્રામીણ ભારત સુધી ટેકનોલોજી પહોંચાડવાનો માસ્ટર પ્લાન તૈયાર - સુંદર પિચાઈએ ભારતીય યુવાનોની પ્રતિભાને બિરદાવી, Google I/O ની તારીખો પણ જાહેર.10:49 PM IST
દિલ્હીમાં કુદરતનો બેવડો મિજાજ: વરસાદી ઝાપટાં બાદ હવે પારો ૩૨ ડિગ્રીને પાર જશે, ફેબ્રુઆરીમાં જ મે માસ જેવી ગરમીનો અહેસાસ કરાવશે IMDની આ આગાહી! : વરસાદે વાતાવરણમાં ઠંડક તો પ્રસરાવી, પણ હવે 'હીટવેવ' જેવો આકરો તડકો દઝાડશે: ૧૯ ફેબ્રુઆરીથી આકાશ સાફ થતા જ ગરમીમાં થશે તોતિંગ વધારો - જાણો તમારા વિસ્તારમાં હવામાન કેવું રહેશે.8:45 PM IST
ભારતનું પોતાનું AI સુપરકોમ્પ્યુટર! નેટવેબ ટેકનો Nvidia સાથે હાથ મિલાવતા જ શેરબજારમાં તોફાન, એક જ દિવસમાં 14% નો ઉછાળો અને વર્ષમાં 151% નું વળતર! : 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ લોન્ચ થયું વિશ્વનું સૌથી નાનું AI સુપરકોમ્પ્યુટર: સાર્વભૌમ AI તરફ ભારતની મોટી છલાંગ - જાણો Nvidia ની આ ભાગીદારી કેવી રીતે બદલશે રોકાણકારોનું નસીબ.8:44 PM IST
શેરબજારમાં પારદર્શિતાનો નવો યુગ: RBI નો કડક આદેશ - હવે દરેક OTC સોદાનો હશે પોતાનો 'આધાર કાર્ડ' જેવો યુનિક કોડ, ગરબડ કરનારાઓની ખેર નથી! : બેંકો અને મોટી સંસ્થાઓ વચ્ચેના ખાનગી સોદા પર રિઝર્વ બેંકની ત્રીજી આંખ: UTI દ્વારા ટ્રેક થશે કરોડોના વ્યવહારો - નાણાકીય જોખમો ઘટાડવા માટે ગવર્નરનો માસ્ટરસ્ટ્રોક.8:42 PM IST
મધ્યમ વર્ગનું સપનું હવે થશે પૂરું: નિસાને લોન્ચ કરી દેશની સૌથી સસ્તી 7-સીટર કાર 'ગ્રેવાઇટ', માત્ર ₹5.65 લાખની કિંમતે શાનદાર માઇલેજ અને પ્રીમિયમ લુક! : રેનો ટ્રાઇબર અને એર્ટિગાના વળતા પાણી? 19.6 કિમીની માઇલેજ અને 6 એરબેગ્સ સાથે સુરક્ષાનો સંગમ - મેડ ઇન ઇન્ડિયા ફિલોસોફી સાથે નિસાનનો માસ્ટરસ્ટ્રોક.8:34 PM IST
ભારતનો સૌથી ભરોસાપાત્ર મિત્ર કોણ? રશિયા, ફ્રાન્સ, અમેરિકા કે ઇઝરાયલ? મુશ્કેલીના સમયમાં જેણે સાથ નિભાવ્યો તે જ સાચો મિત્ર - જાણો વૈશ્વિક સંબંધોનું બદલાતું ગણિત! : રાષ્ટ્રીય હિતના રસ્તે મિત્રની શોધ: ૧૯૭૧માં રશિયાએ બચાવ્યા તો કારગિલમાં ઇઝરાયલે આપ્યો સાથ - અમેરિકા સાથેના 'ટેરિફ વોર' વચ્ચે ભારતના સાચા દોસ્તોની કુંડળી.8:32 PM IST
પવિત્ર રમઝાન માસમાં મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા: શું ઈરાન પર થશે અમેરિકા-ઈઝરાયલનો સંયુક્ત હુમલો? 6 અઠવાડિયા સુધી મહાયુદ્ધ ચાલવાની આશંકા! : જીનીવા વાટાઘાટો નિષ્ફળતાના આરે: ટ્રમ્પ વહીવટીતંત્રે ખાડી દેશોમાં ખડક્યો હથિયારોનો જંગી જથ્થો - પરમાણુ મથકો નિશાન પર, વિશ્વભરમાં ઈંધણના ભાવ વધવાનું જોખમ8:40 PM IST
આસામમાં કોંગ્રેસનું 'ઘર' બચાવવા મેદાનમાં ઉતર્યા પ્રિયંકા ગાંધી: હિમંત બિસ્વા શર્માના માસ્ટરસ્ટ્રોક વચ્ચે ભૂપેન બોરાને રોકવા હાઈકમાન્ડની છેલ્લી ઘડીની કવાયત! : ભૂપેન બોરાના ભાજપમાં જોડાવાના અહેવાલોથી કોંગ્રેસમાં ભૂકંપ: કામાખ્યાના શરણમાં પ્રિયંકા, મધ્યરાત્રિ સુધી બેઠકોનો ધમધમાટ - શું ૨૦૨૬ની ચૂંટણી પહેલા પંજો આંતરિક ઝઘડામાંથી ઉગરી શકશે?8:30 PM IST
અજિત પવારનું મૃત્યુ અકસ્માત કે આયોજિત કાવતરું? ભત્રીજા રોહિત પવારનો વિસ્ફોટક ખુલાસો- "પ્લેનને તોડી પાડવામાં આવ્યું, પાઈલટની ભૂમિકા શંકાસ્પદ!" : બારામતી વિમાન દુર્ઘટનાના ૨૧ દિવસ બાદ નવો વળાંક: "કાગળો બચ્યા તો બ્લેક બોક્સ કેવી રીતે બળી ગયું?" - રોહિત પવારે પુરાવા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી તપાસની દિશા બદલી નાખી.7:20 PM IST
ગલગોટિયા યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય મંચ પર ફજેતી: ચાઈનીઝ રોબોટ ડોગને પોતાનો કહી રજૂ કરતા AI સમિટમાંથી હાંકી કઢાઈ, દેશનું નામ ડૂબાડ્યાનો આક્ષેપ! : ભારત મંડપમમાં રજૂ કરેલો 'રોબો ડોગ' મેડ ઇન ઇન્ડિયા નહીં પણ ચીની નીકળ્યો: પ્રોફેસર નેહાના બચાવ સામે સોશિયલ મીડિયામાં રોષનો જ્વાળામુખી - યુનિવર્સિટીને બેન કરવાની ઉઠી માંગ.7:16 PM IST
યુપીના રાજકીય રણમેદાનમાં ઓવૈસી એકલા અટૂલા: ગઠબંધન માટે 'બેકરાર' પણ કોઈ પક્ષ નથી તૈયાર, શું હૈદરાબાદી બિરયાની અવધના પુલાવ સામે ફરી ફિક્કી પડશે? : માયાવતીના 'એકલા ચલો રે' ના નિર્ણયે એઆઈએમઆઈએમની મુશ્કેલી વધારી: ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા ઓવૈસી માટે ગઠબંધનના તમામ રસ્તા બંધ? જાણો યુપીમાં મુસ્લિમ રાજનીતિના બદલાતા સમીકરણો.7:12 PM IST
રાજસ્થાન બજેટ પર ભાજપના ધારાસભ્યની વિવાદાસ્પદ ટિપ્પણી: ભાજપના બજેટને 'દીકરા' અને કોંગ્રેસના બજેટને 'દીકરી' સાથે સરખાવ્યું, વિધાનસભામાં ભારે હોબાળો! : "અમે ઉપયોગી એવો 'છોકરો' પેદા કર્યો, જ્યારે કોંગ્રેસે 'છોકરી'..." – બહાદુર સિંહ કોલીના નિવેદનથી લિંગભેદનો વિવાદ વકર્યો: વિપક્ષે ગણાવ્યું મહિલાઓનું અપમાન.7:12 PM IST
રાહુલ ગાંધીના 'સુપર-૧૫': NSUI ના પ્રમુખ બનવા માટે ઉમેદવારોએ આપવી પડી અગ્નિપરીક્ષા : કન્હૈયા કુમારે સંભાળ્યો મોરચો! : કોંગ્રેસના ઈતિહાસ વિશે કેટલું જાણો છો?" : રાહુલ ગાંધીએ ૪૦ મિનિટ સુધી લીધો સંભવિત નેતાઓનો ઉધડો, વિચારધારા અને રાજકીય સમજ પર પૂછ્યા તીખા સવાલ : વિદ્યાર્થી રાજકારણમાં નવા લોહીને સ્થાન આપવા કોંગ્રેસ હાઈકમાન્ડની મોટી કવાયત6:27 PM IST
કુદરત હવે માનવીના મુઠ્ઠીમાં! વૈજ્ઞાનિકોએ લેબોરેટરીના 'બોક્સ'માં પેદા કર્યું જીવંત વાદળ : હવે મરજી મુજબ થશે વરસાદ! : યુએસના બ્રુકહેવન નેશનલ લેબોરેટરીનો ચમત્કાર: ગ્રીન લેસર અને અત્યાધુનિક ચેમ્બરમાં વાદળનો 'જન્મ' થયો : હવામાન પરિવર્તનના રહસ્યો ઉકેલાશે અને હવે દુષ્કાળ સામે લડવા વિજ્ઞાન બનશે 'ઈન્દ્રદેવ'6:26 PM IST
મમતા બેનર્જીનું 'બાંગ્લાદેશ કાર્ડ' ઉંધુ પડ્યું: ગુપ્તચર અહેવાલે ખોલી પોલ : જેને 'શાંતિપૂર્ણ' ગણાવી ત્યાં લઘુમતીઓનો નરસંહાર! : ભારતીય ચૂંટણી પંચને નીચું દેખાડવાની મમતાની વ્યૂહરચનાનો ફિયાસ્કો : બાંગ્લાદેશમાં હિન્દુઓને ડરાવી-ધમકાવીને ચૂંટણીથી રખાયા દૂર, વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ અડધું પણ ન મળ્યું હોવાનો સનસનાટીભર્યો ખુલાસો6:25 PM IST
બલૂચિસ્તાન બન્યું 'ડેથ કોરિડોર': CPEC ના નામે લાશોનો ખેલ : જનરલ અસીમ મુનીર પર નરસંહારના ગંભીર આક્ષેપ! : ચીનની મહત્વાકાંક્ષા પૂરી કરવા પાકિસ્તાની સેનાએ બલૂચ યુવાનોને નિશાન બનાવ્યા : 'ડેથ સ્ક્વોડ' દ્વારા અપહરણ અને હત્યાનો સિલસિલો તેજ, પંજગુર અને શાપતનમાં હાઈવે કિનારેથી મળી રહ્યા છે સડી ગયેલા મૃતદેહો6:16 PM IST
ક્રિકેટ જગતમાં ખળભળાટ : ભારત પાસેથી છીનવાઈ શકે છે ૨૦૨૯ની ચેમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૩૧ના વર્લ્ડ કપની યજમાની : ICC ઓસ્ટ્રેલિયાના વિકલ્પ પર કરી રહ્યું છે વિચાર : રાજકીય તણાવ અને પાકિસ્તાન-બાંગ્લાદેશ સાથેના વિવાદોને પગલે ટૂર્નામેન્ટના આયોજન પર જોખમ : બ્રોડકાસ્ટિંગ રેવન્યુ અને સુરક્ષાના કારણોસર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ કઠોર નિર્ણય લેવાની તૈયારીમાં2:53 PM IST
જમ્મુ-કાશ્મીરમાં મોટી હોનારત ટળી: શ્રીનગર-બારામુલ્લા હાઈવે પર આતંકીઓનું 'મોતનું કાવતરું' નિષ્ફળ, સુરક્ષા દળોએ સમયસર IED શોધીને ફુંકી માર્યું! : હાઈવે પર આઈઈડી (IED) મળતા જ થંભી ગયા વાહનોના પૈડાં: બોમ્બ સ્ક્વોડની જબાંઝી અને સર્ચ ઓપરેશનથી આતંકીઓના મનસૂબા પર ફેરવાયું પાણી - કાશ્મીર ખીણમાં હાઈ એલર્ટ.5:37 PM IST
ભારતનું ગૌરવ: ૧૧૪ વર્ષ પહેલાં પ્રયાગરાજની ધરતી પરથી શરૂ થઈ હતી વિશ્વની પ્રથમ 'એર મેઇલ' સેવા, જ્યારે ૧૩ મિનિટની ઉડાને રચ્યો હતો ઈતિહાસ! : કુંભના મેળામાં સર્જાયો હતો અજાયબી જેવો નજારો: ફ્રેન્ચ પાયલોટ હેનરી પેકેટે ૬,૫૦૦ પત્રો સાથે આકાશ આંબ્યું - પ્રયાગરાજથી નૈની સુધીના ૧૫ કિલોમીટરની એ સફર જેણે દુનિયાને પત્રો મોકલવાની નવી દિશા બતાવી.5:36 PM IST
બીમાર દર્દીઓ માટે બનેલી વાનગી આખી દુનિયાનો ફેવરિટ નાસ્તો કેવી રીતે બની? જાણો કોર્નફ્લેક્સની શોધ પાછળની 'ભૂલ' અને બે ભાઈઓ વચ્ચેના જંગની દાસ્તાન! : કોઈ રસોઇયાએ નહીં પણ ડૉક્ટરે કરી હતી શોધ: ૧૮૯૪માં અજાણતા થયેલા એક પ્રયોગે બદલી નાખ્યું દુનિયાનું બ્રેકફાસ્ટ ટેબલ - સ્વાદ માટે ભાઈ-ભાઈ વચ્ચે ખેલાયો હતો કાનૂની જંગ5:35 PM IST
બે પરિવારોની જમીન માટેની 'જંગ'માં આખું ગામ દંડાયું: જમુઈના કરનગઢમાં ૨૫ વર્ષથી જમીનની રસીદો બંધ, ગ્રામજનો સરકારી યોજનાઓ માટે વલખાં મારી રહ્યા છે! : ૨૦ ગુંઠા જમીનનો વિવાદ અને તંત્રની ઘોર બેદરકારી: ૨૦૦૧માં શરૂ થયેલા એક કેસમાં કોર્ટે આખા ગામનું રજિસ્ટર મંગાવ્યું, પાંચ-પાંચ ઝોનલ ઓફિસરો બદલાયા પણ કોઈ દસ્તાવેજ પાછા લાવવાની તસ્દી ન લીધી!5:35 PM IST
મશીનોએ મનુષ્યોને પાછળ છોડ્યા: AI હવે પોતાની 'નવી પેઢી' જાતે જ બનાવી રહ્યું છે! વ્હાઇટ કોલર નોકરીઓ પર મંડરાતું અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ. : ૫ ફેબ્રુઆરી ૨૦૨૬: એ ઐતિહાસિક દિવસ જ્યારે AI એ 'નિર્ણય લેવાની' શક્તિ મેળવી - GPT-5.3 અને Cloud Opus 4.6 એ દુનિયાના સમીકરણો બદલી નાખ્યા, આગામી ૫ વર્ષમાં ૫૦% નોકરીઓ જોખમમાં!5:03 PM IST
કેનેડા જનારા ભારતીયો માટે 'રેડ સિગ્નલ': ફિફા વર્લ્ડ કપ પહેલા વિઝા પ્રક્રિયામાં મોટો વિલંબ, સ્ટાફમાં ૨૦% કાપ મૂકાતા ફાઈલોના ઢગલા થયા! : વર્લ્ડ કપની ૧૩ મેચોના આયોજન પહેલા IRCC હાંફી ગયું: વર્ક પરમિટ એક્સટેન્શનમાં ૨૦૦ દિવસથી વધુની રાહ, ભારતીયો માટે સુપર વિઝાની સમયમર્યાદામાં પણ ૧૧૦ દિવસનો વધારો.5:04 PM IST
યુકે વિઝાના કડક નિયમો વચ્ચે 'માસ્ટર ઓફ રિસર્ચ'નો ક્રેઝ વધ્યો: આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૩૫%નો તોતિંગ ઉછાળો, શું આ વિઝા મેળવવાનો નવો રસ્તો છે? : ફેમિલી વિઝા પરના પ્રતિબંધથી બચવા વિદ્યાર્થીઓએ શોધ્યો નવો માર્ગ: સંશોધન અભ્યાસક્રમોમાં એડમિશન લેનારા વિદેશી વિદ્યાર્થીઓ ૨,૪૮૫ થી વધીને ૬,૦૮૫ થયા - હોમ ઓફિસે આપી કડક કાર્યવાહીની ચેતવણી.5:02 PM IST
બેંગલુરુની સડકો પર ઓટો રિક્ષામાં યુએસ રાજદૂતની સવારી: સીએમ સિદ્ધારમૈયા સાથે કરી મુલાકાત, પણ ટેક સિટીના લોકોએ કરી 'વિઝા સેન્ટર'ની જોરદાર માંગ! : 700 થી વધુ અમેરિકન કંપનીઓનું હબ હોવા છતાં વિઝા માટે કેમ જવું પડે છે ચેન્નાઈ? યુએસ રાજદૂત સર્જિયો ગોરની મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર શરૂ થઈ નવી ચર્ચા.5:01 PM IST
ભારત-રશિયા વચ્ચે જ્ઞાનનો સેતુ: IIT ખડગપુરે રશિયાની ટોચની માઇનિંગ યુનિવર્સિટી સાથે કર્યા કરાર, હવે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ખુલશે વિદેશમાં સંશોધનના દ્વાર! : વર્ચ્યુઅલ સમારોહમાં ઐતિહાસિક MoU સંપન્ન: માઇનિંગ, પેટ્રોલિયમ અને પૃથ્વી વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધન થશે - વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના વિનિમય કાર્યક્રમોને મળશે વેગ.5:02 PM IST
પર્યટકોનું ફેવરિટ ડેસ્ટિનેશન થાઇલેન્ડ ફરી ફોર્મમાં: આ વર્ષે ૩.૫ કરોડ વિદેશી મુલાકાતીઓ ઉમટી પડવાનો અંદાજ, ચીન અને મલેશિયાના પ્રવાસીઓ મોખરે! : વર્ષની ધીમી શરૂઆત છતાં આર્થિક સુધારાનો મજબૂત વિશ્વાસ: રોગચાળા પહેલાના ૪ કરોડના આંકડાને આંબવા થાઇલેન્ડ તૈયાર - જાણો ભારતીય પ્રવાસીઓ માટે શું છે માહોલ.5:01 PM IST
AI સમિટમાં ગેલગોટિયાસ યુનિવર્સિટીનો 'ફિયાસ્કો': ચીની રોબોટને પોતાની શોધ ગણાવતા સર્જાયો વિવાદ, સત્તાવાળાઓએ એક્સ્પોમાંથી બહારનો રસ્તો દેખાડ્યો! : વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયેલા હાઈ-ટેક ઈવેન્ટમાં મોટું કૌભાંડ: 'ચાઈનીઝ રોબોટ ડોગ' પોતાની ઈનોવેશન હોવાનો દાવો કરતા સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ - યુનિવર્સિટીએ આપી આશ્ચર્યજનક સ્પષ્ટતા.5:01 PM IST
રીલ્સ બનાવવાની ઘેલછાએ લીધો નિર્દોષનો જીવ: દ્વારકા SUV કાંડમાં સગીરના પિતાનું મૌન તૂટ્યું, જ્યારે ન્યાય માટે ટળવળતી માતાએ કહ્યું- 'મારા દીકરાના હત્યારા પર પુખ્ત વયના તરીકે કેસ ચલાવો!' : માત્ર ૧૬ વર્ષના સગીરના હાથે સ્ટેયરિંગ સોંપનારા પિતા સામે કડક કાર્યવાહીની માંગ: ઇન્સ્ટાગ્રામ વીડિયો માટે સ્પીડમાં દોડતી સ્કોર્પિયોએ બાઇક સવાર સાહિલને કચડ્યો હતો - જાણો શું છે સમગ્ર મામલો.4:58 PM IST
હવે ઘર બનશે આઈમેક્સ થિયેટર! બ્લાઉપંક્ટ (Blaupunkt) એ લોન્ચ કર્યું 350W નું શક્તિશાળી હોમ થિયેટર સિસ્ટમ, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો! : ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ અને ધમાકેદાર બાસ સાથે Blaupunkt SBW CHICAGO ભારતમાં ધૂમ મચાવવા તૈયાર: Rapoo એ પણ ગેમિંગના શોખીનો માટે બજેટ ફ્રેન્ડલી સાઉન્ડબાર કર્યા લોન્ચ.4:57 PM IST
યુપી બોર્ડ પરીક્ષા પહેલાં જ 'પેપર લીક'ની અફવાથી ખળભળાટ: સોશિયલ મીડિયા પર ફરતા પ્રશ્નપત્રોને બોર્ડે ગણાવ્યા 'નકલી', અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ થશે FIR! : વિદ્યાર્થીઓ ગેરમાર્ગે ન દોરાય તે માટે બોર્ડ સચિવની કડક સ્પષ્ટતા: પરીક્ષાની પવિત્રતા જાળવવા હાઈટેક કંટ્રોલ રૂમ તૈયાર - છેતરપિંડી કરનારાઓ પર સાયબર સેલ રાખશે નજર.4:55 PM IST
Google IO 2026: મે મહિનામાં યોજાશે4:47 PM IST
ભારતના પ્રથમ સ્વદેશી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચશ્મા ‘સર્વમ કાઝે’ લોન્ચ : દિલ્હીમાં AI ઇમ્પેક્ટ સમિટમાં વડાપ્રધાન મોદીના નવા લુકની દુનિયાભરમાં ચર્ચા : ભારતીય સ્ટાર્ટઅપ સર્વમ AI દ્વારા વિકસિત આ સ્માર્ટ ગ્લાસ ૧૦થી વધુ ભાષાઓ સમજી રિયલ ટાઇમમાં આપશે પ્રતિસાદ : ડિજિટલ ઇન્ડિયાના અભિયાનમાં સ્વદેશી ટેકનોલોજીનું નવું સીમાચિહ્ન3:31 PM IST
અકસ્માતમાંથી ૧૦માંથી ૨ મૃત્યુ માત્ર હેલ્મેટ ન પહેરવાના કારણે થાય છે : શું તમે હેલ્મેટ વગર જિંદગી જોખમમાં મૂકી રહ્યા છો? : મોટાભાગના બાઈક અકસ્માતોમાં માથાને સીધો આઘાત પહોંચે છે અને હેલ્મેટ ન પહેરવામાં આવે તો મગજને ગંભીર નુકસાન થાય છે. ઘણી વખત બહારથી સામાન્ય દેખાતી ઇજા અંદર જીવલેણ સાબિત થાય છેઃ ન્યુરોસર્જન9:59 AM IST
સલવારનું નાડું ખોલવું એ સીધો બળાત્કારનો પ્રયાસ છે : સુપ્રીમકોર્ટે હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો : સુપ્રીમકોર્ટે વિવાદાસ્પદ હાઈકોર્ટના નિર્ણયનું સ્વતઃ સંજ્ઞાન લીધું: આ કાર્યવાહી ‘વી ધ વુમન' નામની NGOના સ્થાપક અને વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તા દ્વારા લખાયેલા પત્ર બાદ કરવામાં આવી હતીઃ હાઇકોર્ટના નિર્ણયને ઉલ્ટાવી નાખ્યો9:59 AM IST
પતિ-પત્નીની જેમ રહ્યાં: હોટલોમાં રાતો પસાર કરીઃ રેપ કેસમાં આરોપીને રાહત આપતા હાઇકોર્ટે શું કહ્યું? : ન્યાયાધીશે કહ્યું, ‘‘આ સંબંધ... ૨૦૧૭ માં શરૂ થયો અને ૨૦૨૨ માં તેમાં ખટાશ આવી ત્યાં સુધી ચાલુ રહ્યો. સંબંધ દરમિયાન... તેમના શારીરિક સંબંધો હતા, દિઘા, પાર્ક સ્ટ્રીટ, ખડગપુર અને ગોવાની ઘણી હોટલોમાં સાથે રાતો વિતાવી હતી અને પતિ-પત્નીની જેમ રહેતા હતા.''10:00 AM IST
અદાણી જૂથની ઐતિહાસિક જાહેરાત : ભારતને 'એઆઈ' સુપરપાવર બનાવવા ૨૦૩૫ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું મહાકાય રોકાણ : ગૂગલ અને માઈક્રોસોફ્ટ સાથે ભાગીદારી : વિશાખાપટ્ટનમ, પુણે અને હૈદરાબાદમાં ગ્રીન એનર્જીથી ચાલતા વિશ્વના સૌથી મોટા ડેટા સેન્ટર્સ સ્થપાશે ડેટા ક્ન્ઝ્યુમર નહીં પણ હવે ભારત બનશે ડેટા ક્રિએટર : એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને ગ્રીન એનર્જીના સંગમથી દેશમાં ૨૫૦ અબજ ડોલરની નવી ઇકોસિસ્ટમ રચાશે1:18 PM IST
૮૦,૦૦૦ ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણઃ ૫૨ કરોડનું રિફંડ : રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન ખૂબ સક્રિયઃ છેલ્લા નવ મહિનામાં, તેણે લગભગ ૮૦,૦૦૦ ફરિયાદોનું નિરાકરણ કર્યું અને ગ્રાહકોને ૫૨ કરોડ રૂપિયા પરત કર્યા : ઈ-કોમર્સ ક્ષેત્રને સૌથી વધુ ૪૭,૭૪૩ ફરિયાદો મળી, જેના પરિણામે ૩૬ કરોડ રૂપિયાથી વધુના રિફંડ મળ્યા10:02 AM IST
જાન્યુઆરીમાં રશિયાથી ભારતની આયાતમાં તીવ્ર ઘટાડો થયો : શું અમેરિકાનું દબાણ કામ કરી ગયું? રશિયાથી ભારતની વેપારી માલની આયાતમાં ૪૦.૪૮ ટકાનો ઘટાડો થયો છે : કાચા તેલ ઉપરાંત, ભારત રશિયાથી કોલસો, કોક, કેટલાક પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાતરો, લોખંડ, ન્યૂઝપ્રિન્ટ, પ્રોજેક્ટ સામગ્રી, કઠોળ, મોતી, કિમતી અને અર્ધ-કિંમતી પથ્થરોની આયાત કરે છે. વેપારી માલની આયાતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે10:36 AM IST
હવે પાકિસ્તાન પાણીના દરેક ટીપા માટે ઝંખશે ! ભારત રાવીના પાણીનો પ્રવાહ રોકી દેશે : શાહપુર કાંડી ડેમ પ્રોજેક્ટ ૩૧ માર્ચ સુધીમાં પૂર્ણ થશે. આનાથી રાવીનું વધારાનું પાણી પાકિસ્તાનમાં વહેતું અટકશે અને તેનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીર અને પંજાબમાં સિચાઈ માટે કરવામાં આવશે : પાકિસ્તાન પહેલાથી જ પાણીની અછતનો સામનો કરી રહ્યું છે. ભારતના આ પગલાથી આ ઉનાળામાં પાકિસ્તાનમાં દુષ્કાળ પડી શકે છે10:31 AM IST
દુનિયામાં સૌથી વધારે છૂટાછેડાના કેસ સ્પેનમાં બને છે : આ નાના એવા દેશમાં લગભગ ૮૬ ટકા પરણેલા કપલ કોઈને કોઈ કારણથી છૂટાછેડા લઈ લેતા હોય છે : સ્પેન બાદ રશિયા છૂટાછેડાના કેસોમાં આગળ છે. રશિયામાં ૭૪ ટકા છૂટાછેડાના કેસ સામે આવ્યાઃ ભારતમાં ભલે ગમે તેટલી પヘમિી દેશોની નકલ થાય, ભારતમાં હજુ પણ છૂટાછેડાના કેસ ૧ ટકાથી પણ ઓછા છે4:51 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે4:11 PM IST
જેપી મોર્ગનનો ‘જેકપોટ’: ભારતીય બજારના આ ૮ શેર પર વૈશ્વિક બ્રોકરેજ ફિદા; વોચલિસ્ટ તૈયાર કરી લો, આ દિગ્ગજ કંપનીઓમાં જોવા મળશે જોરદાર તેજી : ફાર્માથી લઈને ઓટો સેક્ટરના શેરોના ટાર્ગેટ પ્રાઈસમાં મસમોટો ઉછાળો – ટોર્ન્ટ ફાર્મા અને ફોર્ટિસ હેલ્થકેર જેપી મોર્ગનની ‘હિટ લિસ્ટ’માં મોખરે, રોકાણકારો માટે કમાણીની નવી તક9:00 PM IST
પશ્ચિમ એશિયામાં મહાયુદ્ધના ભણકારા: ટ્રમ્પ-નેતન્યાહુની ‘ગુપ્ત ડીલ’ બાદ ઈરાન પર હુમલાની તૈયારી; દુશ્મનના દુશ્મન દોસ્ત ગણી તાલિબાન ઈરાનની વહારે! : ઈઝરાયલને અમેરિકાનું ‘ઓપન લાયસન્સ’ મળતા ઈરાનનો મિસાઈલ કાર્યક્રમ નિશાના પર – શિયા-સુન્નીના ભેદ ભૂલી તાલિબાને અમેરિકા સામે ઈરાનને ટેકો જાહેર કરતા વિશ્વ આખું સ્તબ્ધ9:03 PM IST
જમ્મુથી ફરાર થયેલા પાકિસ્તાની આતંકીઓ અંબાલામાં ઝડપાયા: હરિયાણા STF એ રેલવે સ્ટેશન પર બિછાવી જાળ; મુખ્ય સૂત્રધાર હજુ પણ એજન્સીઓની પકડથી દૂર : આરએસ પુરા કિશોર ગૃહમાંથી સુરક્ષામાં છીંડા પાડી ભાગ્યા હતા ત્રણ કેદીઓ – પકડાયેલા પાકિસ્તાની યુવકો ૨૦૧૯ અને ૨૦૨૧ થી હતા જેલવાસમાં, હવે આતંકી કનેક્શનની તપાસ તેજ9:04 PM IST
શું દુનિયા પર ફરી મંડરાઈ રહ્યો છે મહામારીનો ખતરો? ભારતમાં એમપોક્સના નવા ‘હાઈબ્રિડ’ સ્ટ્રેનની એન્ટ્રી; WHO એ પુષ્ટિ કરતા ફેલાયો ફફડાટ : ભારત અને યુકેમાં જોવા મળ્યો વાયરસનો નવો ‘રિકોમ્બિનન્ટ’ અવતાર: બે જૂના વેરિઅન્ટ ભેગા થઈને બન્યો વધુ ઘાતક સ્ટ્રેન; વિશ્વ આરોગ્ય સંસ્થાએ તમામ દેશોને એલર્ટ પર રહેવા આપી કડક સૂચના9:04 PM IST
રણપ્રદેશમાં વાયુસેનાની પ્રચંડ ગર્જના: પોખરણમાં 'વાયુશક્તિ-૨૦૨૬'નો ભવ્ય શંખનાદ; રાફેલ અને સ્વદેશી તેજસ આકાશમાં દુશ્મનોના હૃદય ધ્રુજાવશે : ૨૭ ફેબ્રુઆરીએ ૧૨૦થી વધુ લડાયક વિમાનો અને હેલિકોપ્ટરોની ઘાતક ક્ષમતાનું પ્રદર્શન; 'આત્મનિર્ભર ભારત'ની તાકાત સમાન 'પ્રચંડ' અને 'આકાશ' મિસાઈલ સિસ્ટમથી ગુંજી ઉઠશે સરહદ9:09 PM IST
યુપી બનશે ગ્લોબલ હબ: મુખ્યમંત્રી યોગી સિંગાપોર અને જાપાનના ચાર દિવસીય પ્રવાસે; વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે તૈયાર કરાયો મેગા પ્લાન : ૨૨ ફેબ્રુઆરીથી શરૂ થશે હાઈ-પ્રોફાઈલ પ્રવાસ, ૧૮ વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ સાથે રહેશે – ટોક્યોમાં જાપાનીઝ કંપનીઓ સાથે યોજાશે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ9:09 PM IST
AI ના મેદાનમાં રિલાયન્સ vs અદાણી: એન્જિનિયરોને નોકરીએ રાખવા માટે અબજો ડોલરનું ‘ટેલેન્ટ વૉર’; ઇન્ડિયા AI સમિટમાં પ્રતિભા શોધવા મચી હોડ : અદાણીનું $100 બિલિયન અને ગુગલનું $15 બિલિયનનું માતબર રોકાણ; સુંદર પિચાઈથી લઈને સેમ ઓલ્ટમેન સુધીના દિગ્ગજોનો જમાવડો – એન્જિનિયરોના રિઝ્યુમ અને GitHub પ્રોફાઇલ પર કંપનીઓની નજર9:10 PM IST
બિહારમાં શિક્ષકોની બમ્પર ભરતી: BPSC એ જાહેર કર્યું TRE-4 પરીક્ષાનું કેલેન્ડર; ૪૬,૫૯૫ જગ્યાઓ માટે સપ્ટેમ્બરમાં જંગ જામશે, જાણો ક્યારે આવશે પરિણામ : માર્ચના પ્રથમ અઠવાડિયામાં બહાર પડશે સત્તાવાર નોટિફિકેશન; ધોરણ ૧ થી ૧૨ સુધીના શિક્ષકો માટે ખુલશે રોજગારીના દ્વાર – નવેમ્બર ૨૦૨૬માં દિવાળી સુધરશે, જાહેર થશે ફાઈનલ રિઝલ્ટ9:11 PM IST
બાબા રામદેવ પહોંચ્યા હાઈકોર્ટ: ‘ડીપફેક’ અને AI દ્વારા થતા દુરુપયોગ સામે ઠોકી અરજી; પરવાનગી વગર અવાજ કે ઈમેજ વાપરનારાઓની હવે ખેર નથી : વ્યક્તિગત અધિકારો (Personality Rights) ના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા – સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ એ વ્યંગ્ય અને આઝાદીના નામે કર્યો વિરોધ9:12 PM IST
શિવાજી મહારાજની પ્રતિમા વર્તમાન-આગામી પેઢીને સાહસ, વ્યૂહરચના અને 'સ્વરાજ'ના સંકલ્પની સતત યાદ અપાવતી રહેશે: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ગાંધીનગર ખાતે અનાવરણ:શિવાજીના વારસાને સાચવતા વડાપ્રધાનએ અયોધ્યાના રામ મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર અને સોમનાથ જેવા વિવિધ મંદિરોનો વિકાસ કરીને સનાતન ધર્મને વધુ બળ આપ્યું: કેન્દ્રીય ગૃહ મંત્રી:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિ9:24 PM IST
સરકારી કંપની BHEL ને લાગ્યો રૂ. ૧,૫૦૦ કરોડનો ‘પાવરફુલ’ જેકપોટ: SAIL તરફથી મળ્યો મોટો ઓર્ડર; ૩ વર્ષમાં ૨૬૩% વળતર આપીને રોકાણકારોને કર્યા માલામાલ : બર્નપુર સ્ટીલ પ્લાન્ટમાં નવા પાવર પ્લાન્ટનું કરશે નિર્માણ – ૩૯ મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક; ઓર્ડર બુક મજબૂત થતા ભેલના શેરમાં સોમવારથી તેજીની આશા9:34 PM IST
બુધવારે બજાર ખુલતા જ આ ૧૦ શેરોમાં જોવા મળશે ‘એક્શન’: ઈન્ફોસિસથી લઈને દિલીપ બિલ્ડકોન સુધીની કંપનીઓ પર સમાચારોની સીધી અસર; ઈન્ફ્રા સ્ટોક્સમાં ઓર્ડરનો વરસાદ : AI ક્ષેત્રે ઈન્ફોસિસ અને એટર્નલની મોટી છલાંગ – રેલ્વે અને પૂર સુરક્ષાના કરોડોના ઓર્ડર મળતા GR ઈન્ફ્રા અને જીપીટી ઈન્ફ્રાપ્રોજેક્ટ્સના ભાવ ઉછળવાની પૂરી શક્યતા9:41 PM IST
શ્રી ભાગવતનું લખનૌમાં મહત્વનું નિવેદન - "હિન્દુ પરિવારોમાં ૩ બાળકો હોવા જોઈએ": ધર્માંતરણ અને વસ્તી મુદ્દે RSS વડાની લાલ આંખ : વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ટાંકીને શ્રી ભાગવતે વસ્તી ઘટાડા સામે ચેતવ્યા : "લગ્ન વાસના સંતોષવા નહીં પણ સંતાન પ્રાપ્તિ અને કર્તવ્ય માટે છે", ઘૂસણખોરોને દેશનિકાલ કરવા અને 'ઘર વાપસી' તેજ બનાવવા લખનૌના મંચ પરથી આહ્વાન10:01 PM IST
લોકશાહીનો મહાકુંભ: માર્ચમાં વાગશે ચૂંટણીનું રણશિંગું! બંગાળ-આસામ સહિત ૫ રાજ્યોમાં એપ્રિલમાં જંગ જામશે : ચૂંટણી પંચે કમર કસી: પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખો માર્ચના મધ્યમાં જાહેર થવાની પ્રબળ શક્યતા: અંતિમ મતદાર યાદીઓ તૈયાર, બંગાળમાં ફરી બહુતબક્કાવાર મતદાનના સંકેત10:20 PM IST
આસામ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાહ 22 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે: સીએમ શર્માએ કહ્યું, "કોંગ્રેસમાં હિન્દુઓ માટે કોઈ સ્થાન નથી : બોરાહને મળ્યા બાદ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મોટી જાહેરાત કરી:સરમાએ દાવો કર્યો હતો કે બોરાનું ભાજપમાં જોડાવાથી સાબિત થાય છે કે કોંગ્રેસમાં હિન્દુઓ માટે કોઈ સ્થાન નથી.11:39 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાકલોલ તાલુકા પંચાયતનો એન્જિનિયર ૨.૬૦ લાખનું બિલ પાસ કરવા રૂા. ૮ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો : એસીબીના દરોડાથી સરકારી કચેરીઓમાં ફફડાટ : એસીબી વડા પિયુષ પટેલના આદેશથી પાટણ PI ડી.આર. ગઢવીએ ગોઠવ્યું છટકું : નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા અને મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ બ્લોક એન્જિનિયર સાગર ભાલકિયા જેલભેગો9:15 PM IST
ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ મુખ્ય હાઈલાઇટ્સ : વિકસિત ગુજરાતના પાયા સમાન ૪.૦૮ લાખ કરોડનું ઐતિહાસિક બજેટ : ‘ગ્યાન’ (GYAN) થીમ સાથે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સર્વાંગી ઉત્કર્ષ પર ભાર : વર્ષ ૨૦૨૬ ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ તરીકેની જાહેરાત : જનજાતીય કલ્યાણ માટે ૩૫,૭૮૦ કરોડની જોગવાઈ અને ૫૦,૦૦૦ કરોડના ‘વિકસિત ગુજરાત ફંડ’ સાથે રાજ્યના માળખાગત વિકાસને નવી ગતિ મળશે4:13 PM IST
ગુજરાતનું અંદાજપત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત @ ૨૦૪૭”ના સંકલ્પને વધુ દ્રઢતા સાથે આગળ ધપાવશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી : કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ માટે રૂ. ૨૪,૦૨૨ કરોડની જોગવાઈ અન્નદાતાના સશક્તિકરણને વેગ આપશે:ગત વર્ષ કરતા રૂ. ૧૭૩ કરોડના વધારા સાથે કૃષિ યાંત્રિકીકરણ માટે રૂ. ૧,૫૦૦ કરોડથી વધુની જોગવાઈ:પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ સ્ટ્રક્ચરના માપને વધારીને ૬૦૦ ચો. ફૂટ કારાયું; સહાય પણ બમણી કરીને રૂ. ૨ લાખ કરાઈ: પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં બમણો વધારો કરીને કુલ રૂ. ૧૨૦ કરોડની જોગવાઈ: રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રૂ. ૩૯૨ કરોડ ફાળવવામાં આવ્યા: જીતુભાઇ વાઘાણી 9:03 PM IST
'' જો કોઈ પોલીસને પડકાર ફેંકશે કે 'દાદો' થવાનો પ્રયાસ કરશે, તો ગુજરાત પોલીસ તેને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપશે:હર્ષ સંઘવીની સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી : સુરક્ષા સાથે સુખાકારીનો સંકલ્પ: પોલીસ પરિવાર માટે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત: પોલીસ પ્રજાની રક્ષા કરે અને સરકાર પોલીસના પરિવારની દરકાર કરે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:ગુજરાત બજેટ ૨૦૨૬: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી અને નાણામંત્રીનો માન્યો આભાર; પોલીસ પરિવાર માટે ઐતિહાસિક જાહેરાતને વધાવી8:58 PM IST
અમદાવાદ પોલીસનું મિશન ફિટનેસઃ ૩૫૦૦થી વધુ પોલીસકર્મી મેદસ્વી : શહેરના પોલીસકર્મીઓને લઈ ચિંતાજનક આંકડા સામે આવ્યાઃ મેડિકલ કેમ્પમાં ૫૪૩ અધિકારીઓ અને કર્મચારીઓ અત્યંત મેદસવી જણાયા : અધિકારીઓ સ્વસ્થ અને ચપળ રહે તે માટે ફિટનેસ સુધારવા માટે દરરોજ ૩૦ મિનિટ યોગ અને શારીરિક પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે10:34 AM IST
સાયબર ફ્રોડ સામે લોક જાગૃતિ : સુરત પોલીસ વેબ સિરીઝનું બ્રહ્માષા દેશમાં સહુ પ્રથમ ઉપાડ્યું : સાયબર ક્રાઇમ માફીયાઓ સામે પોલીસ સાથે ટોપ ટુ બોટમ લોકોને સ્માર્ટ બનાવવા સીપી અનુપમસિંહ ગેહલોત ભારતમાં સહુ પ્રથમ વખત અદભુત અભિયાન આરંભ્યું : સાયબર ફ્રોડની તમામ બાબતો આવરી બનાવેલ વેબ સિરીઝ દ્વારા દૃશ્યની થતી મનો વૈજ્ઞાનિક અસર અંતર્ગત નિર્ણયઃ ટ્રેલર જોઈ લોકો આવરી ગયા, આ તો ફક્ત ઝાંખી છે, પિક્ચર જોઈ આફ્રિન પોકારી ઉઠશોઃ અનુપમસિંહ ગેહલોત : પોલીસ કમિશનરના નેતળત્વમાં માત્ર જાગળતિ નહિ, અધધ રકમ લોકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દ્વારા પરત અપાવી સામાન્ય પરિવારના દિકરીના લગ્ન પ્રસંગો અટકે નહી તેવું અભિયાન સતત ચલાવ્યું છેઃ ડીસીપી બીશાખા જૈન3:09 PM IST
બજેટ સત્ર : વિધાનસભામાં સાવચેતીના પગલાંઓ માટે આદેશ છૂટયા : સ્કૂલો, કોર્ટોને બોમ્બથી ફૂંકી મારી દેશના વિભાજન, મોદીજી અમિતભાઈ નિશાને હોવાના ધમકીભર્યા Email નો પડઘો સ્ટાફ અધિકારીઓ માટે પણ આવનજાવન માટે ડોર ફિક્સઃ વાહનો માટે પણ નિયંત્રણ લદાયાઃ ભારે ધમધમાટ નાયબ મુખ્યમંત્રી દ્વારા મુખ્ય પોલીસ વડા ડો. કે . એલ. એન.રાવ સાથે ચર્ચાઃ તમામ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓની જવાબદારી ફિક્સ4:38 PM IST
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કરેલ અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગુજરાતનું બજેટ કોઈપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બજેટને આવકાર્યું : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાનીનો અવસર મળ્યો આ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક પરિવહન સેવાઓ સાથે ઓલમ્પીક રેડી અમદાવાદ માટે 1200 કરોડથી વધુ રૂપિયાની ફાળવણી બજેટમાં કરાઈ 4:23 PM IST
વર્ષ ૨૦૨૬-૨૭ની કરવેરા દરખાસ્તો : સામાન્ય જનતા, ખેડૂતો અને વેપારીઓ માટે રાહતના દ્વાર ખૂલ્યા : જીએસટી દરમાં ધરખમ ઘટાડાથી રાજ્યની જનતાને વાર્ષિક ૧૧,૦૦૦ કરોડનો મોટો ફાયદો : ઈલેક્ટ્રિક વાહનો પર ૧ ટકા ટોકન ટેક્સની સમયમર્યાદામાં એક વર્ષનો વધારો : જામનગર બાદ હવે આણંદ, ભરૂચ અને મોરબી સહિતના શહેરોમાં જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઘર આંગણે વધુ સરળ બનશે4:20 PM IST
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં નવજાત શિશુઓની સુરક્ષા માટે ૧૧ નવી 'નિયોનેટલ એમ્બ્યુલન્સ'ને ગાંધીનગરથી લીલીઝંડી : વેન્ટિલેટર, ઈન્ક્યુબેટર અને અન્ય જીવનરક્ષક તબીબી ઉપકરણોની સુવિધા સાથેની આ એમ્બ્યુલન્સ નવજાત શિશુ મૃત્યુદરમાં ઘટાડો કરવામાં પાયાની ભૂમિકા ભજવશે:આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા8:26 PM IST
નોકરીના ઇન્ટરવ્યુ માટે નીકળેલા રેલનગરના નિશાંત પંડયાનું કારની ઠોકરે ચડી જતાં મોત : બેડી ચોકડીથી માધાપર ચોકડી વચ્ચે અતિથી દેવો ભવ હોટેલ નજીક રસ્તો ઓળંગતી વખતે બનાવ : ૩૮ વર્ષનો યુવાન વૃધ્ધ માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ દિકરો હતોઃ ગાંધીગ્રામ પોલીસે મૃતકના કાકા જીઇબીના નિવૃત જુનિયર એન્જિનીયર શૈલેષભાઇ પંડયાની ફરિયાદ પરથી કાર ચાલકને સકંજામાં લીધો3:31 PM IST
રાજકોટના આંગણે ઇતિહાસ રચાશેઃ એશિયાનો સૌથી મોટો ‘ઇન્ડિયન કેટલ શો - ૨૦૨૬' : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ઈન્ડીયન કેટલ શો નું ઉદ્ઘાટનઃ શંકરભાઈ ચૌધરી, હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતતિ ગાય, ગામડું અને ખેતીના ઉત્થાન માટે રેસકોર્સના મેદાનમાં જામશે ગૌ-સંવર્ધનનો મહાકુંભઃ ૨૦ થી ૨૨ ફેબ્રુઆરી (શુક્ર થી રવિ) ભવ્યાતિભવ્ય આયોજનઃ બ્રાઝિલના ૯૯ વર્ષ જૂના મોડેલથી પ્રેરિત થઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વદેશી' મંત્રને સાકાર કરવા IFIZCI અને ICSની ટીમ સજ્જઃ લાખોના ઇનામો અને દેશી ગૌ-વંશનું અદભૂત પ્રદર્શન2:35 PM IST
૮૭ વર્ષનાં મનસુખદાદા કરશે દ્વારકાની ૧૧મી પગપાળા યાત્રા : હાથમાં ધજા અને ગળામાં ૩ કિલોનું તુલસીનું કુંડુ લઇ ચાલીને આશરે ૩૦૦ કિ.મી.ની યાત્રા કરશે * દરરોજનું રપ થી ૩૦ કિ.મી. ચાલે છે * દર વર્ષે રરપ કિ.મી. ચાલી બહુચરાજીમાંના દર્શને પણ જાય છે * ૮પ૦ કિ.મી. દૂર રાજસ્થાનમાં પોખરણગઢમાં આવેલ હિંદવા રામદેવપીરના દર્શને ચાલીને જવાની છેલ્લી ઇચ્છા4:45 PM IST
અજીતકાકાનો ૭૩મો જન્મદિવસ અભિનંદન વર્ષા...3:00 PM IST
રૈયા રોડના ભાવીક ત્રિવેદીને લૂંટેરી દૂલ્હન ભેટીઃ ૧ાા લાખ લઇ કુંવારી હોવાનું કહી બે સંતાનની માતા સાથે પરણાવી દેવાયો : કાના નામના શખ્સ મારફત નાગપુરના દલાલનો સંપર્ક કરી રજીસ્ટર મેરેજ કર્યા હતાં: પત્નિ લક્ષ્મી મરાઠીમાં વાત કરતી હોઇ તેનું ભાવીકે ભાષાંતર કરતાં તે ઘરમાંથી જે મળે તે લઇ નીકળી જવાની વાત કરતી હોવાનું સમજાતાં પોલીસને અરજી કરી'તીઃ જો કે હિન્દુ વિધીથી લગ્ન બાદ તે સારી રીતે રહેતી હતી : ભાવિક અને તેની પત્નિને અચાનક નાગપુર પોલીસે બોલાવ્યા ત્યારે ખબર પડી કે પત્નિ અગાઉથી પરણેલી છેઃ તેના પતિએ તેણી ગૂમ થયાની જાણ કરી હતીઃ યુનિવર્સિટી પોલીસે લક્ષ્મી, કાનો ઠક્કર, પ્રકાશ જૈન, ડોલી ઉર્ફ તન્વી અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો 3:33 PM IST
પૂર્વ કચ્છ પોલીસે ૧૮૨ કરોડના ઓનલાઇન ઠગાઈ કૌભાંડમાં ૪ ને ઝડપ્યાઃ બોગસ દસ્તાવેજો સાથે ૮૧ બેંક ખાતા ખોલાવ્યા : જુઓ વિડીયો : KYC માત્ર સામાન્ય ખાતા ધારક માટે? એચડીએફસી, એક્સિસ, સાઉથ ઇન્ડિયન, યસ બેંક, જના બેંકમાં વાંકાનેર, આડેસર, રાપર, ભુજના વ્યક્તિઓના નામે કરંટ એકાઉન્ટ ખુલ્યા, દસ્તાવેજો તપાસવા : મુદ્દે બેંક કર્મીઓ શંકાના દાયરામાં?, ૩ આરોપીઓ ફરાર, ૧ જેલમાં, ૧૨ રાજ્યોમાંથી ૭૪ બેંક : ખાતાઓમાં સાયબર ક્રાઈમની ઠગાઈની ફરિયાદ, આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓ સાથે કનેક્શન? 11:03 AM IST
રાજ્યમંત્રી રીવાબા જાડેજાની રજૂઆત રંગ લાવી: જામનગરને જીએસટી કેન્દ્ર મળવા ઉપરાંત બજેટમાં અન્ય શહેરોમાં પણ સુવિધા વધારવાની ઘોષણા : વેપારીઓને જીએસટી સંબંધિત કામગીરીમાં પડતી હાલાકી દૂર થાય એ હેતુથી જામનગરને જીએસટી કેન્દ્ર ફાળવવા માટે રાજ્યમંત્રી રીવાબા જાડેજા દ્વારા નાણામંત્રીએ રજુઆત કરાઈ હતી 6:31 PM IST
જામનગરના ટાઉનહોલમાં 'કંકણાકૃતિ સૂર્યગ્રહણ' એટલે 'રિંગ ઓફ ફાયર' ના નિદર્શનનો પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન પ્રોગ્રામ યોજાયો : ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર -ધ્રોળ અને ખગોળ મંડળ જામનગર દ્વારા ગ્રહોની રસપ્રદ વિગતો અપાઇ : સૂર્યગ્રહણ નિહાળવા માટેના હાથવગા સાધનો પીનહોલ કેમેરા ,બોક્સ કેમેરા , ફિલ્ટર , મિરર ઇમેજ , ગ્રહણ ચશ્મા નું નિદર્શન કરાયું10:13 AM IST
૧૯ ફેબ્રુઆરી: 'સોઈલ હેલ્થ કાર્ડ દિવસ' – સ્વસ્થ ધરા, સમૃદ્ધ ખેડૂત અને આત્મનિર્ભર કૃષિનો સંકલ્પ : જમીનની સચોટ ‘કુંડળી’: ૧૨ પોષક તત્વોની વૈજ્ઞાનિક તપાસ સાથે ખેતીનો બદલાતો અંદાજ અને આત્મનિર્ભર કિસાનની નવી ઓળખ: પ્રાકૃતિક ખેતીને બળ: ‘ડિજિટલ સોઈલ હેલ્થ કાર્ડ’ દ્વારા આંગળીના ટેરવે જમીનનું સ્વાસ્થ્ય: જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ૧૪,૬૩૦ હેલ્થ કાર્ડના વિતરણ સાથે ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરી પ્રસ્થાપિત કરાયું ઉત્કૃષ્ટ ઉદાહરણ9:14 PM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં બે દિવસીય ‘ગ્રામ કલ્યાણલક્ષી’ પ્રવાસ; ભાદરા ગામની લેશે મુલાકાત : રાજ્યપાલ સેવા સેતુના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરશે અને કૃષિ સખીઓ તેમજ ભાદરા તાલુકાના સરપંચો તથા ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ કરશે:જનમેદનીને સંબોધિત કરશે.9:18 PM IST
ર૦૩ કિલો ડ્રગ્સનો જથ્થો પંજાબ પહોંચાડવાનો હતો...? : પોરબંદરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સ સાથે ઝડપાયેલા ર ઇરાની શખ્સોની આકરી પુછપરછઃ ડ્રગ્સની હેરાફેરીમાં હાઇસ્પીડનો ઉપયોગ કરાયો હતો પોરબંદર અરબી સમુદ્રમાં અત્યાર સુધીમાં ઝડપાયેલા અનેક ડ્રગ્સ કન્સાઇમેન્ટના મુખ્ય સુત્રધારો અને કોને ડીલીવરી? સહિતની વિગતો મેળવવામાં સુરક્ષા એજન્સીઓને એકપણ સફળતા મળી નથી કરોડોના ડ્રગ્સ સાથે પકડાયેલા ઇરાનના અબ્દુલ મજીદ ઇસ્માઇલ અને અબ્દલુ સત્તાર કાદરબક્ષની તસ્વીર11:43 AM IST
ઇઝરાયલ સરકારે વિવાદિત વેસ્ટ બેંકમાં જમીન નોંધણી પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કરતા આ આંઠ મુસ્લિમ દેશોએ વિરોધ વ્યક્ત કર્યો : ર્કીયે, ઇજિપ્ત, જોર્ડન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રીઓએ સંયુક્ત રીતે ઈઝરાયલના નિર્ણયની નિંદા કરી :ઈઝરાયલે આઠ મુસ્લિમ દેશો દ્વારા નિંદા કરવાવાળા સંયુક્ત નિવેદનને પાયાવિહોણું અને ભ્રામક ગણાવ્યું5:42 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
T20 વર્લ્ડ કપમાં આફ્રિકન આક્રમણ: UAE ને કચડીને દક્ષિણ આફ્રિકા 'અણનમ' સુપર-8 માં પહોંચ્યું, હવે રવિવારે અમદાવાદમાં ભારત સાથે થશે મહામુકાબલો! : બાઉન્સરના મારા અને શાર્પ બોલિંગ સામે UAE ના બેટ્સમેનો લાચાર: કોર્બિન બોશે ૧૦૦મી વિકેટ ઝડપી રચ્યો ઇતિહાસ - વરસાદના વિઘ્ન છતાં દક્ષિણ આફ્રિકાની ગ્રુપ-D માં ક્લીન સ્વીપ.11:33 PM IST
રણજી ટ્રોફીમાં ઐતિહાસિક ઉલટફેર: જમ્મુ-કાશ્મીરે બંગાળને હરાવી પહેલીવાર ફાઈનલમાં મારી એન્ટ્રી! બીજી તરફ કર્ણાટકે રનનો પહાડ ચણી ઉત્તરાખંડને ૮૦૨ રન પાછળ ધકેલ્યું. : કાશ્મીરી બોલરોની ધારદાર બોલિંગ સામે બંગાળના બેટ્સમેનો નતમસ્તક: ઔકિબ નબી અને સુનીલ કુમાર બન્યા જીતના હીરો - કર્ણાટક માટે સ્મરણ રવિચંદ્રનની બેવડી સદી અને કે.એલ. રાહુલની ફિફ્ટીએ મચાવી ધૂમ.11:32 PM IST
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો પલટવાર: સાહિબઝાદા ફરહાનની વિસ્ફોટક સદી અને સ્પિનરોની કરામત, નામિબિયાને ૧૦૨ રને કચડી પાકિસ્તાન સુપર-8માં! : ૧૨ વર્ષ બાદ પાકિસ્તાન માટે કોઈએ ટી૨૦માં ફટકારી સદી: ઉસ્માન તારિક અને શાદાબ ખાનની ફિરકીમાં ફસાયું નામિબિયા - ભારત સામેની હાર બાદ પાકિસ્તાનનો રેકોર્ડબ્રેક વિજય.11:33 PM IST
ટીમ ઈન્ડિયાનો એશિયા કપમાં દબદબો: નેપાળને ૭ વિકેટે કચડી ભારત સેમિફાઈનલમાં, તનુજા કંવરની ઘાતક બોલિંગે નેપાળી મહિલા ટીમની કમર તોડી! : રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં ભારતીય દીકરીઓનો વિજયી હુંકાર: માત્ર ૭.૫ ઓવરમાં લક્ષ્ય હાંસલ કરીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું - વૃંદા દિનેશની તોફાની બેટિંગ.11:34 PM IST
સ્ટાર બોલર શાહીન આફ્રિદી અને વર્લ્ડ નંબર-3 અબરાર ટીમમાંથી આઉટ, નામિબિયા સામેની મેચમાં પાકિસ્તાનનો 'માસ્ટરસ્ટ્રોક' કે મજબૂરી? : ટીમ ઈન્ડિયા સામેની હાર બાદ પસંદગીકારોનો સપાટો: ખરાબ ફોર્મ નડ્યું અને જમઈ હોવા છતાં આફ્રિદીએ કરી બહાર કરવા માંગ - બાબર આઝમ માટે છેલ્લી તક, શું પાકિસ્તાન વર્લ્ડ કપમાં ટકી શકશે?8:41 PM IST
અમારે વાસણ ધોવા પડયા, ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાન હોકી ટીમનું અપમાનઃ કેપ્ટન : પ્રવાસ દરમિયાન, તેમની ટીમને હોટેલ બુકિંગના અભાવે માત્ર શેરીઓમાં ભટકવું પડ્યું નહીં, પરંતુ મેચ રમવા જતા પહેલા વાસણ પણ ધોવા પડ્યા અમે ફેડરેશનના વર્તમાન સંચાલન હેઠળ રમવાનું ચાલુ રાખી શકીએ નહીં રાષ્ટ્રીય ફેડરેશનની આકરી ટીકા કરી હોકી કેપ્ટન શકીલ અમ્માદ બટ્ટે 4:40 PM IST
બોલિવૂડનું ૨૨ વર્ષ જૂનું રહસ્ય ખુલ્યું: 'મૈં હૂં ના'ની ગ્લેમરસ 'ચાંદની' માટે સુષ્મિતા સેન નહીં પણ આ અભિનેત્રી હતી ફરાહ ખાનની પહેલી પસંદ! : શિફોન સાડી અને શાહરૂખના પ્રેમમાં પાગલ 'મિસ ચાંદની'ના રોલ માટે ફરાહ ખાને કોને ઓફર કરી હતી ફિલ્મ? સમીરા રેડ્ડી સાથેના ખાસ વ્લોગમાં ડિરેક્ટરે કર્યો ચોંકાવનારો ખુલાસો.8:47 PM IST
વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મની સિક્વલ ‘ધ કેરલા સ્ટોરી ૨' નું ટ્રેલર આઉટ : લવ જેહાદના એજન્ડાનો થશે પર્દાફાશ! કામાખ્યા નારાયણ સિંહના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ૨૭ ફેબ્રુઆરીએ થશે રિલીઝ : આ ફિલ્મમાં માત્ર કેરળ જ નહીં, પરંતુ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સક્રિય લવ જેહાદ અને ધર્મ પરિવર્તનના કથિત નેટવર્કને ખુલ્લું પાડવામાં આવ્યું છે10:11 AM IST
સની લિયોનનો ચોંકાવનારો ખુલાસો: "શૂટિંગ શરૂ થયું ત્યાં સુધી મને ડર હતો કે ફિલ્મમાંથી મને કાઢી મૂકવામાં આવશે", અનુરાગ કશ્યપની 'કેનેડી' વિશે તોડ્યું મૌન! : કાન્સમાં ધૂમ મચાવનાર ફિલ્મ 'કેનેડી' પાછળની અનકહી કહાની: ગ્લેમરસ છબી છોડી જ્યારે 'ચાર્લી' બની સની, ત્યારે કેમ ધ્રૂજતી હતી અભિનેત્રી? - જાણો હૃદય સ્પર્શી સંઘર્ષની વાત.11:30 PM IST
સિનેમાના ઇતિહાસનો સૌથી મોંઘો સીન! રાજામૌલીની ફિલ્મ 'વારાણસી' માં માત્ર ૨૫ મિનિટના દ્રશ્ય પાછળ ૩૦૦ કરોડનો ધુમાડો, સર્જાશે અદ્ભુત 'ત્રેતાયુગ'! : મહેશ બાબુની ફિલ્મમાં જોવા મળશે હોલીવુડને ટક્કર આપે તેવા VFX: ૧,૩૦૦ કરોડના મેગા બજેટ સાથે 'રામ રાજ્ય' ને જીવંત કરશે રાજામૌલી - જાણો શું છે આ ૨૫ મિનિટના સિક્વન્સનું રહસ્ય.11:28 PM IST
મેગાસ્ટાર ચિરંજીવીનો પત્ની માટે હૃદયસ્પર્શી પ્રેમ: "તું માત્ર મારી પત્ની નથી, તું મારી શાંતિ છે", સુરેખાના જન્મદિવસ પર અભિનેતાએ ઠાલવ્યો પ્રેમનો દરિયો! : સફળતા પાછળના 'અદ્રશ્ય' હાથનો આભાર: ૪૫ વર્ષના સાથ પછી પણ ચિરંજીવીએ પત્નીને ગણાવી પોતાની સૌથી મોટી તાકાત - સોશિયલ મીડિયા પર જૂની યાદો શેર કરતા ફેન્સ થયા ભાવુક.11:30 PM IST
ગોવિંદાના 'રંગીલા' અંદાજ પર ભત્રીજાનો ચોંકાવનારો ઘટસ્ફોટ: "કાકાનું નામ રાની મુખર્જી અને કરિશ્મા સાથે પણ જોડાયું હતું", સુનિતાના ગંભીર આરોપો વચ્ચે વિનય આનંદે તોડ્યું મૌન! : શું 'હીરો નંબર 1' ના ૩૭ વર્ષ જૂના લગ્ન તૂટવાના આરે છે? પત્ની સુનિતાના એક્સ્ટ્રા મેરિટલ અફેરના દાવા પર ભત્રીજાએ કર્યો બચાવ - જાણો નીલમથી લઈને રાની સુધીની અફવાઓનું સત્ય.7:14 PM IST
















































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી







































































































































































































