<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગુજરાતમાં સ્ટારલિંક ટેકનોલોજી લાવવા માટે રાજ્ય સરકારનુ મહત્વપૂર્ણ : વિશ્વ વિખ્યાત સ્ટારલિંક બિઝનેસ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ મિસ લોરેન ડ્રેયર સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બેઠક : સ્ટારલિંક જેવી વૈશ્વિક ટેક કંપનીઓના સહકારથી રાજ્યના ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં પણ વધુ મજબૂત અને ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવાનો માર્ગ સુગમ બનશે,સ્ટારલિંકના આગમનથી ગુજરાતમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ, નેક્સ્ટ-જેન કનેક્ટિવિટી અને ફ્યુચર-રેડી ટેકનોલોજી સોલ્યુશન્સને વેગ મળશે4:40 PM IST

સાયબર ફ્રોડની ચેઇન તોડવા રાજકોટના ૧૯ શખ્‍સો વિરૂધ્‍ધ ૬ ગુનાઃ ૧૩ની પુછપરછ : ચાઇનીઝ એપ, ગેમીંગ, યુએસડીટીના રૂપિયા ભાડાના એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર થતાં હતાં: રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે ધડાધડ કાર્યવાહી કરી ધરપકડો કરી મોટા મવાના ઉમંગ પિત્રોડા, સ્‍લમ ક્‍વાર્ટરના રોહન વાઘેલા, સુમિત બારૈયા, ધ્રુવરાજસિંહ જાડેજા, માનવ પરમાર, સુમિત બારૈયા, લાઇટ હાઉસના હાર્દિક ઉર્ફ રવિ પરમાર, કોઠારીયા રોડ હુડકોના આયુશ બગથરીયા, યુવરાજસિંહ ઝાલા, દુધસાગર રોડના એઝાઝ શેખ, નાવેદ માણેકીયા, મહેશ્વરી સોસાયટીના નદીમ મોઢીયા, મવડીના પાર્થ ઉર્ફ પપ્‍પુ બારોટ, ગની ડાંગશીયા, સેટેલાઇટ ચોકના અમિત બરાસરા, રાજલક્ષ્મીના આયુષ વ્‍યાસ, કુવાડવા રોડના વિવેક ગોસાઇ, સોખડા ચોકડીના ગોૈરવસિંહ જાડેજા સામે ગુના દાખલ થયાઃ બેંક એકાઉન્‍ટ ભાડે આપી રૂપિયા કમાવવાનું કારસ્‍તાનઃ સુત્રધારો સુધી પહોંચવા મથામણ12:09 PM IST

કાલથી પોષદશમી અઠ્ઠમ તપ આરાધના : શ્રી પાર્શ્વપ્રભુનો જન્‍મ-દિક્ષા કલ્‍યાણક : સૌરાષ્‍ટ્ર સહિત સમગ્ર દેશમાં આજે અમરવાયણા યોજાશે શંખેશ્વરમાં રપ હજારથી વધુ શ્રાવક-શ્રાવીકાઓ અઠ્ઠમની ભકિત કરશે - સમગ્ર ભારતભરના જૈનોમાં નવપ - દશમ - અગિયારસ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્‍મદિક્ષા કલ્‍યાણ નિમિત્તે વિશિષ્ટ ભક્‍તિ એટલે આ વર્ષે તા. ૧૩, ૧૪, ૧૫ શનિવાર, રવિવાર, સોમવારે અદભુત ભક્‍તિનો માહોલ સર્જાશે. -મુંબઈમાં જ દસ હજારથી વધારે લોકો ત્રણ દિવસના ઉપવાસ એટલે કે અઠ્ઠમ કરશે. શંખેશ્વરમાં તો પચ્‍ચીસ હજારથી વધુ લોકો આવી અઠ્ઠમની ભક્‍તિ કરે છે. -આ ૨૪ના આ ૨૩મા પાર્શ્વનાથ પ્રભુનો અપરંપાર મહિમા છે કારણ કે તેમના અધિષ્ઠાય દેવો આજે પણ જાગળત છે. જગ જયવંત અને જીવંત છે.સમતાદાયક પાર્શ્વનાથ પ્રભુની સાધનાથી સમાધિ મળત્‍યુ મળે છે -જેમના અધિષ્ઠાયકો આજે પણ જાગળત, જગ જયવંત અને જીવંત છે -પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુના નામમાં ચૌર્યાસી હજાર વિધાઓનો વાસ છે1:24 PM IST