ફૂટયો મોંઘવારીનો બોંબઃ કોમર્શીયલ બાટલામાં ૯૯૩ વધ્યા : ચુંટણીઓ પૂરી થતાં જ સરકાર ઓઇલ કંપનીઓ ત્રાટકીઃ ૧૯ કિલોવાળા બાટલામાં રૂા.૯૯૩ તો ૫ કિલોનાં LPG સિલિન્ડરમાં રૂા. ૨૬૧ વધ્યા : દિલ્હી - મુંબઇ સહિતના શહેરોમાં કોમર્શીયલ બાટલાનો ભાવ વધીને ૩૦૦૦ રૂપિયા ઉપરઃ હોટલ - રેસ્ટોરન્ટ સંચાલકોની માઠીઃ ડોમેસ્ટીક બાટલાનો ભાવ યથાવત10:41 AM IST
આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશઃ આખો મહિનો ચાલશે ડ્રાઇવ : રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે ગુજરાત પોલીસ સજ્જઃ સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં : કેટલા સામાન્ય નાગરિકો પાસેથી દંડ વસૂલ્યો? કેટલા સરકારી કર્મચારીઓએ નિયમ ભંગ કરતા ઝડપાયા?તમામ પોલીસ કમિશનરો અને રેન્જ વડાઓએ દરરોજ સવારે ૮ વાગ્યા સુધીમાં મુખ્ય કચેરીને ઈ-મેલ દ્વારા રિપોર્ટ મોકલવાનો રહેશે2:30 PM IST
સોરી ડિયર હસબન્ડ.... બાળકોનું ધ્યાન રાખજો! : બિજનૌરની મોનિકાનો દર્દનાક અંતઃ અંતિમ નોટમાં લખ્યું બ્લેકમેઈલિગનું સત્ય : ડિજીટલ એરેસ્ટ અને સતત બ્લેકમેઈંિગથી કંટાળીને ૨૮ વર્ષીય પરિણીતા મોનિકાએ આપઘાત કરી લીધો છે. આ દર્દનાક પગલું તેણે પોતાના લગ્નની એનિવર્સરીના એક દિવસ પહેલા જ ભર્યું હતું અને ૧૧ વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો9:52 AM IST
બરગી ક્રુઝ દુર્ઘટના : પ્રવાસન નિગમની ગંભીર બેદરકારી ખુલી : એલર્ટ છતાં મુસાફરો ભરેલા ક્રુઝને ઊંડા પાણીમાં ઉતારી દેવાયુ : પાણીમાં મુસાફરી શરૂ કરતા પહેલા દરેક પ્રવાસીને લાઈફ જેકેટ પહેરાવવું અને સુરક્ષા સૂચનાઓ આપવી ફરજિયાત જોકે ક્રુઝમાં લાઈફ જેકેટ હતા, પરંતુ તે પ્રવાસીઓને આપવામાં આવ્યા નહોતા. જે ગણ્યા-ગાંઠ્યા લોકોએ જાતે જેકેટ પહેર્યા હતા 12:34 AM IST
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણામાં ફરી ગતિરોધ : ઈરાનના નવા પ્રસ્તાવથી ડોનાલ્ડ ટ્રમ્પ અસંતુષ્ટ, સોદો થવા અંગે આશંકા વ્યક્ત કરી : પાકિસ્તાનની મધ્યસ્થી છતાં પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમ છોડવા તેહરાન તૈયાર નથી : ઈસ્લામાબાદમાં યોજાનારી બીજા રાઉન્ડની વાતચીત રદ થયા બાદ ટ્રમ્પે પોતાના સલાહકારોનો પ્રવાસ પણ સ્થગિત કર્યો12:12 AM IST
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રેરણાદાયી પત્ર પાઠવીને રાજ્યના ખમીરને બિરદાવ્યું : પીએમ મોદીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતે ભૂકંપ અને વાવાઝોડા જેવી કપરી પરિસ્થિતિઓમાંથી બહાર આવીને દેશ માટે એક મોડેલ સ્ટેટ તરીકેનું ઉદાહરણ પૂરું પાડ્યું12:00 AM IST
ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ એનસીબીની સર્જિકલ સ્ટ્રાઈક : મુંબઈ અને ભીવંડીમાં ₹૧૭૪૫ કરોડનું કોકેન ઝડપી પાડતી એજન્સી : ક્રિકેટ ગિયર અને અદ્યતન પેકેજિંગમાં છુપાવેલ ૩૪૯ કિલો ડ્રગ્સનો જથ્થો પકડી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પર્દાફાશ : ગૃહ મંત્રી અમિત શાહે ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત ટીમની કામગીરીની પ્રશંસા કરી11:17 PM IST
મોજતબા ખામનેઈ જીવિત છે! ઈરાનનો મોટો ખુલાસો: "તે જ ઇમારતમાં હતા જ્યાં બોમ્બમારો થયો અને અલી ખામનેઈનું મોત થયુ : મૃત્યુના મુખમાંથી મોજતબાનો આબાદ બચાવ: વિસ્ફોટની ગણતરીની મિનિટો પહેલા બચ્યો જીવ: ઈરાને અફવાઓ ફગાવીને કહ્યું- ‘સર્વોચ્ચ નેતા સંપૂર્ણ સ્વસ્થ છે અને ગુપ્ત રીતે યુદ્ધનું સંચાલન કરી રહ્યા છે 10:36 PM IST
મોંઘવારીનો ડબલ ડોઝ: કોમર્શિયલ ગેસ બાદ હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકાની તૈયારી? ક્રૂડ ઓઇલ $100 ને પાર : રસોડાથી રસ્તા સુધી ખર્ચ વધશે: આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલ અને અમેરિકા-ઈરાન તણાવની સીધી અસર ભારતીય ગ્રાહકો પર : તેલ કંપનીઓ પર વધતું દબાણ અને 1 મેથી LPG ના ભાવમાં થયેલા તોતિંગ વધારાથી સામાન્ય જનતાના બજેટ ખોરવાવાની પૂરેપૂરી શક્યતા.10:36 PM IST
ઈરાનનું ‘માસ્ટરસ્ટ્રોક’ કે મડાગાંઠ? હોર્મુઝ ખોલવા પાકિસ્તાન દ્વારા ટ્રમ્પને મોકલ્યો ગુપ્ત સંદેશ : પરમાણુ મુદ્દે મૌન : ઈસ્લામાબાદમાં પકાયેલી ખીચડી શું તેહરાન-વોશિંગ્ટન વચ્ચેનો બરફ ઓગાળશે? હોર્મુઝમાં ફસાયેલા વેપારને મુક્ત કરવા ઈરાન તૈયાર, પણ ટ્રમ્પની શરતો અને કુશનરની રદ થયેલી મુલાકાતે વધાર્યું સસ્પેન્સ10:35 PM IST
બંગાળમાં ‘કાઉન્ટિંગ’ પહેલા સુપ્રીમ કોર્ટમાં સંગ્રામ: કેન્દ્રીય નિરીક્ષકોની તૈનાતી મુદ્દે મમતા સરકાર આરપારના મૂડમાં : હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ આવતીકાલે સુપ્રીમ કોર્ટની ખાસ બેન્ચ કરશે સુનાવણી : ગણતરીના કલાકો બાકી અને ટીએમસી પહોંચી સર્વોચ્ચ અદાલતના દ્વારે: માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ જ કેમ? ચૂંટણી પંચના નિર્ણય સામે મમતા બેનર્જીનો જોરદાર વિરોધ10:32 PM IST
મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા: તેહરાને એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી: UAE એ હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ઈરાન પરનો વિશ્વાસ ગુમાવ્યો : યુદ્ધવિરામ છતાં સ્થિતિ અત્યંત સ્ફોટક: હોર્મુઝની નાકાબંધીથી વિશ્વનો ૨૦% તેલ પુરવઠો જોખમમાં : ટ્રમ્પ સરકાર ઈરાન પર નવા હુમલાની તૈયારીમાં હોવાના અહેવાલથી ક્રૂડના ભાવ આસમાને10:32 PM IST
કેરલમમાં અંગમાલીમાં મંદિરના ઉત્સવ દરમિયાન અચાનક હાથી વિફરતા દોડધામ : એક વ્યક્તિનું મોત : મહાવતને ગંભીર ઇજા : સ્થિતિ વણસતા રેપિડ રિસ્પોન્સ ટીમ અને એલિફન્ટ ટાસ્ક ફોર્સ ઘટનાસ્થળે પહોંચી:હાથીએ ટીમ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અંતે ડોક્ટરે ટ્રાન્ક્વિલાઈઝર ગનથી હાથીને બેભાન કરી કાબૂમાં લીધો8:49 PM IST
અમેરિકામાં નોકરી ન મળતા આંધ્રપ્રદેશના ૨૬ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનો આપઘાત: શિકાગોમાં કરુણ અંજામ, મૃતદેહને વતન લાવવા શરૂ કરાયું ફંડરેઝર : માસ્ટર્સ પૂર્ણ કર્યા બાદ બેરોજગારી અને આર્થિક તંગીથી ટેન્શનમાં હતો ઇરાગનાબોયના ચંદુ: સિક્યોરિટી ગાર્ડ પિતાના સપનાઓ રોળાયા, ભારતીય સમુદાયે મદદનો હાથ લંબાવ્યો8:31 PM IST
બંગાળમાં ફરી જામશે જંગ: ૧૫ મતદાન મથકો પર ‘રી-પોલિંગ’નો આદેશ : ચૂંટણી પંચે ગેરરીતિ સામે લાલ આંખ કરી : ૪ મેના પરિણામો પહેલા દક્ષિણ ૨૪ પરગણામાં ફરી ખેલાશે ખરોખરીનો ખેલ: ડાયમંડ હાર્બર અને મગરહાટ પશ્ચિમમાં હિંસા અને ગોટાળાની ફરિયાદો બાદ લેવાયો નિર્ણય : ભારે સુરક્ષા વચ્ચે આવતીકાલે મતદારો ફરી નસીબ લખશે8:25 PM IST
ભારતની ચિંતામાં વધારો: પાકિસ્તાનના 'મિત્ર' તુર્કીએ બનાવ્યું ૧,૦૦૦ કિમીની રેન્જ ધરાવતું AI ડ્રોન ‘મિઝરક’ : પાકિસ્તાન-તુર્કીની વધતી મિલીભગત વચ્ચે નવા ઘાતક હથિયારનો ધડાકો: AIથી સજ્જ કામિકાઝે ડ્રોન આંખના પલકારામાં દુશ્મનના ઠેકાણાઓ કરી દેશે ધ્વસ્ત : એન્ટી-જામિંગ ટેકનોલોજીને કારણે રડારમાં પકડાવું પણ મુશ્કેલ8:24 PM IST
કેરળમાં મંદિર ઉત્સવ લોહીલુહાણ: બે હાથીઓ ગાંડાતૂર બનતા બે લોકોના કરુણ મોત, અનેક વાહનોનો કચ્ચરઘાણ : ભક્તિના માહોલમાં મોતનું તાંડવ: અંગમાલી અને ઇરિંજલકુડામાં ગજરાજ બેકાબૂ બનતા નાસભાગ મચી: ટ્રેનર અને સહાયક મહાવતને કચડી નાખ્યા, વન વિભાગે બે કલાકની જહેમત બાદ એનેસ્થેસિયા આપીને હાથીને કર્યા કાબૂમાં8:22 PM IST
યુપીના રાજકારણમાં 'AI' ની એન્ટ્રી: અખિલેશ યાદવે યોગી આદિત્યનાથ પર સાધ્યું નિશાન, કહ્યું- "વાત બદલવામાં માહિર મુખ્યમંત્રી માટે કોઈ નવો અને સચોટ શબ્દ શોધવા માટે ChatGPT ની મદદ લઈશ!" : 'ગિરગિટી ભાષા' કહીને સપા પ્રમુખે કર્યો જોરદાર પલટવાર: ટેકનોલોજી અને રાજકીય કટાક્ષ સાથે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું7:59 PM IST
રામાયણના 'લવ-કુશ'નો દાખલો આપી હાઈકોર્ટે બાળકીને પિતા સાથે કેનેડા મોકલવાનો ઈનકાર કર્યો: 'માતાનો પ્રેમ સર્વોપરી', મધ્યપ્રદેશ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો : કેનેડા સ્થિત પિતાએ બાળકીનો કબજો મેળવવા કરી હતી અરજી: કોર્ટે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું મહત્વ સમજાવતા કહ્યું- "બાળકની સંભાળમાં માતાના સમર્પણનો કોઈ વિકલ્પ નથી"7:54 PM IST
મોગા ખાલિસ્તાની ધ્વજ કેસમાં NIA કોર્ટનો મોટો ફેંસલો: સરકારી બિલ્ડિંગ પર ધ્વજ ફરકાવનાર બે આરોપીઓને સાડા પાંચ વર્ષની જેલની સજા, આતંકી પન્નુના કહેવા પર કર્યું હતું કૃત્ય : રાષ્ટ્રધ્વજનું અપમાન અને આતંકવાદી ગતિવિધિઓ બદલ દંડ ફટકારાયો: ૨૦૨૦માં ડેપ્યુટી કમિશનરની ઓફિસ પર ખાલિસ્તાની ઝંડો ફરકાવી રોકડ ઈનામ મેળવ્યું હતું7:29 PM IST
પુતિન વિરોધી ડોક્યુમેન્ટ્રી 'મિસ્ટર નોબડી'ના ડાયરેક્ટરનો ખોવાયેલો ઓસ્કાર એવોર્ડ ન્યૂયોર્કની ફ્લાઈટમાંથી મળી આવ્યો: એરપોર્ટ પર સર્જાયેલા હંગામાનો આવ્યો સુખદ અંત : લુફ્થાન્સા એરલાઇન્સના સ્ટાફે ઓસ્કારને સામાન્ય બોક્સમાં પેક કરતા થયો હતો વિવાદ: 'આ લિયોનાર્ડો ડિકાપ્રિયો હોત તો આવું ન થાત' - એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરનો તીખો કટાક્ષ7:24 PM IST
મોંઘવારીના નામે મતો મેળવનાર સરકાર સૌથી મોંઘી સરકાર સાબિત થઈ :કોમર્શિયલ ગેસમાં તોતિંગ વધારા બાદ હવે પેટ્રોલ-ડીઝલ માટે તૈયાર રહો : 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 7 વાર કોમર્શિયલ ગેસમાં ભાવ વધારો કરાયો:કોમર્શિયલ ગેસના સિલિન્ડરનો ભાવ 3100 રૂપિયા થશે: 2026માં કોમર્શિયલ ગેસના ભાવમાં રૂ.1500 સુધીનો વધારો થયો: કોંગ્રેસના આકરા પ્રહાર 7:18 PM IST
ઝારખંડના ૭ વર્ષના ઈશાંક સિંઘે દરિયો ખેડીને રચ્યો ઈતિહાસ: પાક સ્ટ્રેટ પાર કરનાર વિશ્વનો સૌથી નાની વયનો સ્વિમર બન્યો, શ્રીલંકાથી ભારત સુધીનું ૨૯ કિમીનું અંતર કાપ્યું : રાંચીના ધોરણ ૩ ના વિદ્યાર્થીએ સમુદ્રના મોજાંઓને આપી મ્હાત: ૯ કલાક અને ૫૦ મિનિટમાં 'મિશન સમંદર' પાર કરીને યુનિવર્સલ રેકોર્ડ્સ ફોરમમાં નોંધાવ્યું નામ7:14 PM IST
“ઓપરેશન ગ્લોબલ હન્ટ”: વિદેશમાં છુપાયેલા ૧૦૦ માફિયાઓનો કાળ આવશે, ભારતીય એજન્સીઓનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય મિશન : દાઉદના સાથી સલીમ ડોલાના દેશનિકાલ સાથે એજન્સીઓએ રણશિંગુ ફૂંક્યું: CBI, ED, NIA અને NCB હવે ઇન્ટરપોલની મદદથી ભાગેડુઓને ખાસ વિમાન દ્વારા ભારત લાવશે : ૨૦૨૫માં ₹૨,૦૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરીને સિન્ડિકેટની કમર તોડી નાખી6:25 PM IST
અમેરિકા-ઈરાન જંગમાં ટ્રમ્પ સરકાર મુશ્કેલીમાં: ₹24,000 કરોડના સૈન્ય સાધનો રાખ થઈ ગયાનો ધડાકો : CSIS થિંક ટેન્કના ચોંકાવનારા રિપોર્ટમાં દાવો: ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલામાં અમેરિકાનું શક્તિશાળી 'ફ્લાઈંગ કમાન્ડ સેન્ટર' અને THAAD રડાર સિસ્ટમ ધ્વસ્ત : ચૂંટણીને કારણે આંકડા છુપાવતી વ્હાઇટ હાઉસની સરકાર6:20 PM IST
"મને લોકશાહીના પાઠ ભણાવવાની જરૂર નથી": પત્ની વિવાદ મુદ્દે હિમંત બિસ્વા સરમાનો અભિષેક સિંઘવી પર આકરો પ્રહાર, કહ્યું- "તમારા અને શાલીનતા વચ્ચે કોઈ સંબંધ નથી" : નકલી દસ્તાવેજો દ્વારા ચરિત્ર હનનનો ગંભીર આરોપ: પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ આસામના મુખ્યમંત્રી લાલઘૂમ, "સત્યમેવ જયતે" સાથે આપી ચેતવણી6:06 PM IST
ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે બર્ડ ફ્લૂનો હાહાકાર : તાપી જિલ્લાના સોનગઢ નજીક નવાપુરમાં ત્રીજી વખત ખતરનાક H5N1 વાયરસની એન્ટ્રીથી ફફડાટ : નવાપુરના ત્રણ પોલ્ટ્રી ફાર્મમાં સેમ્પલ પોઝિટિવ આવતા ૧ કિ.મી.નો વિસ્તાર સીલ : ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાપી બોર્ડર પર કડક ચેકિંગ અને સરહદ સીલ કરવાની તૈયારીઓ શરૂ1:49 PM IST
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ટ્રાફિકનો પ્રચંડ જામ: સાંસદ સુપ્રિયા સુલે પણ ૨ કલાક અટવાયા, મહારાષ્ટ્ર દિવસની ઉજવણીમાં જતા સેંકડો વાહનચાલકોની હાલત કફોડી : લોનાવાલા અને ખંડાલા ઘાટમાં વાહનોની લાંબી કતારો: વીકેન્ડ અને જાહેર રજાના કારણે સર્જાઈ ટ્રાફિકની ગંભીર સમસ્યા, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો5:57 PM IST
૧૫ જૂનથી નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ધમધમતું થશે: ઇન્ડિગો ભરશે પ્રથમ ઉડાન: દિલ્હી-NCRના હવાઈ ટ્રાફિકનું ટેન્શન હવે થશે દૂર : જેવર ખાતે સ્વિસ ટેકનોલોજી અને ભારતીય આતિથ્યના સંગમ સાથે નિર્મિત અત્યાધુનિક એરપોર્ટને મળી સુરક્ષા મંજૂરી : ઇન્ડિગો સાથે અકાસા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ પણ હજારો મુસાફરોને આસમાની સફર કરાવવા સજ્જ6:27 PM IST
ગુજરાત મોડેલ ઓફ ડેવલપમેન્ટ સ્ટેટ બનીને ઉભર્યું: માથાદીઠ આવક ૩ લાખને પાર : દેશની કુલ નિકાસમાં ૨૬ ટકા સાથે ગુજરાત પ્રથમઃ છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતનો સરેરાશ વિકાસ દર ૧૧.૪ ટકાઃ સેમીકન્ડક્ટર અને ગ્લોબલ ફિનટેકનું પણ કેન્દ્ર : ભારતના ૪૦ ટકા કાર્ગોનું ગુજરાતના અત્યાધુનિક પોર્ટ્સ દ્વારા હેન્ડલીંગ, દેશના કેમિકલ ઉદ્યોગમાં ૩૩ ટકા હિસ્સા સાથે ગુજરાત અગ્રેસર3:06 PM IST
૪ અને ૫ સ્ટાર હોટલોમાં લિકર પરમિટ શોપ માટે સીધી મંજૂરી મળશે : ટુરિઝમને બૂસ્ટ આપવા ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ આગામી સમયમાં ૩ સ્ટાર હોટલોમાં પણ દારૂની દુકાનો માટેની પરવાનગી આપવાની નીતિને સરળ બનાવવાનું સરકારનું લક્ષ્ય : રાજ્યમાં લિકર શોપનું નેટવર્ક ઝડપથી વિસ્તરશેઃ કચ્છ અને ટેન્ટ સિટી ધરાવતા સ્થળોએ પણ નશાબંધીના નિયમોમાં છૂટછાટ આપવા માટે દરખાસ્ત રજૂ 10:38 AM IST
જાહેર પ્રસંગમાં દલિતોને અલગ બેસાડયા... મંદિરમાં પ્રવેશ અટકાવ્યો : વિસાવદર તાલુકાના ભૂતડી ગામના કેટલાક દલિત યુવાનોએ અન્ય જાતિના લોકો પર અસ્પૃશ્યતા પાળવાનો આરોપ લગાવ્યો : આમંત્રણ પત્રિકાઓમાં દલિતોને પોતાની થાળી અને ગ્લાસ લાવવાનું કહેવામાં આવ્યું: પોલીસે હવે આ મામલે પાંચ લોકો સામે કેસ દાખલ કર્યો 9:55 AM IST
યુએઇ - પાકિસ્તાન વચ્ચેના ભૌગોલિક અને રાજકીય મતભેદો: ઈરાન મુદ્દે પાકિસ્તાનના વલણથી નારાજગી: પાકિસ્તાની નાગરિકો દ્વારા ગુનાખોરી અને ભીખ માંગવાની વધતી પ્રવૃત્તિઓને પગલે વિઝાના નિયમો કડક કરાયા : ઈરાન મુદ્દે પાકિસ્તાન દ્વારા મધ્યસ્થીના પ્રયાસથી યુએઇ ભારે નારાજ: વિદેશી નીતિઓમાં પાકિસ્તાનનું બેવડું વલણ યુએઇને બિલકુલ પસંદ નથી: જેની સીધી અસર ત્યાં કામ કરતા પાકિસ્તાની નાગરિકો પર પડી રહી છે : યુએઇમાં પ્રવેશતા પાકિસ્તાની નાગરિકોમાં ભીખ માંગવી, બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવો અને દાણચોરી જેવા ગુનાઓમાં સંડોવણીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું9:23 AM IST
ક્રિકેટ જગતમાં ખળભળાટ: સમીર રિઝવી પર ગર્લફ્રેન્ડ યેશા સાગરના ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો ગંભીર આક્ષેપ, વાયરલ પોસ્ટથી સોશિયલ મીડિયા પર યુદ્ધ છેડાયું : પ્રેક્ટિસથી આવું ત્યાં સુધી ‘આયતો’ મોઢે કરવાનું કહેતો હોવાનો પત્રકારનો દાવો; ફોટો ડિલીટ કરાવવાથી લઈને હાથ ન મિલાવવા સુધીના ફતવા જાહેર કર્યા હોવાની ચર્ચા, જાણો શું છે આ સમગ્ર વિવાદનું સત્ય9:13 PM IST
ગરવી ગુજરાત” એ માત્ર શબ્દ નથી, પરંતુ આપણા સંસ્કાર, સંકલ્પ અને સમૃદ્ધિનું પ્રતીક :અમિતભાઇ શાહ : ખેડૂત હોય કે ઉદ્યોગપતિ, યુવા હોય કે મહિલા – દરેકે પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ આપીને રાજ્યને વિકાસના શિખરે પહોંચાડ્યું :૧ મે ગુજરાત સ્થાપના દિનની સમગ્ર ગુજરાતવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ9:08 PM IST
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મોતનું તાંડવ: વૈષ્ણોદેવીથી પરત ફરતા પરિવારની કાર બની ‘ચિતા’, ગેસ લીકેજને કારણે એક જ પરિવારના 5 સભ્યો જીવતા ભૂંજાયા : રાજસ્થાનના અલવર પાસે મધ્યપ્રદેશના પરિવારને નડ્યો અકસ્માત; કારમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે કોઈને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો, ડ્રાઈવરે કાચ તોડી જીવ બચાવ્યો પણ હાલત ગંભીર9:11 PM IST
નેપાળ સરકારનો મોટો યુ-ટર્ન: ભારતથી આવતી ચીજવસ્તુઓ પરની આકરી કસ્ટમ ડ્યુટી પાછી ખેંચાશે? પ્રચંડ જનઆક્રોશ સામે ‘બાલેન શાહ’ સરકાર ઝૂકી : માત્ર 100 રૂપિયાથી વધુની વસ્તુઓ પર ટેક્સ લાદતા નેપાળમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન; ‘અઘોષિત નાકાબંધી’ જેવી સ્થિતિ સર્જાતા સરહદી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત, દબાણ વધતા નિર્ણય પર પુનઃવિચારણા શરૂ9:12 PM IST
બંગાળના જંગમાં મમતા બેનર્જીની મોટી ગર્જના: ‘અમે 226 થી વધુ બેઠકો સાથે ફરી મા, માટી અને માનુષની સરકાર બનાવીશું’, એક્ઝિટ પોલના આંકડાઓને ફગાવ્યા : મતગણતરી પહેલા કાર્યકર્તાઓને ચોવીસ કલાક EVM પર નજર રાખવા આદેશ; કેન્દ્રીય એજન્સીઓ અને ભાજપ પર પ્રહારો કરતા કહ્યું- ‘જનતાએ અત્યાચારનો જવાબ વોટથી આપી દીધો છે’9:18 PM IST
બંગાળના ચૂંટણી જંગમાં પોલીસ વિરુદ્ધ TMC: ‘તમારી હિંમત કેવી રીતે થઈ?’ – પોલીસ અધિકારીએ સત્તાધારી પક્ષના કાર્યકર્તાને જાહેરમાં ખખડાવ્યો, હાઈ-વોલ્ટેજ ડ્રામાનો વીડિયો વાયરલ : નાદિયાના કૃષ્ણગંજમાં પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી મતદારોને ભડકાવવાનો આક્ષેપ; ‘નકલી પોલિંગ એજન્ટ’ બનીને ફરતા કાર્યકર્તાના બેગની તપાસ કરી પોલીસે આપી ધરપકડની ચીમકી, સરહદી વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ9:18 PM IST
ઉત્તરાખંડમાં કુદરતનો પ્રકોપ: આગામી 3 કલાક માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર, દેહરાદૂન સહિત 11 જિલ્લાઓમાં મુશળધાર વરસાદ અને કરા પડવાની આગાહી : બદ્રીનાથ-કેદારનાથ સહિતના યાત્રાધામોમાં વાતાવરણ પલટાયું; 50 કિમીની ઝડપે ફૂંકાશે તેજ પવન, વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે રહેવા તાકીદ9:19 PM IST
ઈરાનના નવા સર્વોચ્ચ નેતાની ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ચેતવણી: ‘વિદેશી શક્તિઓને સમુદ્રના ઊંડાણમાં ડુબાડી દઈશું’, પરમાણુ અને મિસાઈલ ક્ષમતા મુદ્દે મૌજતબા ખામેનેઈ આક્રમક : પિતાના અવસાન બાદ સત્તા સંભાળનાર મૌજતબાએ અમેરિકા સામે ખોલ્યો મોરચો; પર્સિયન ગલ્ફમાં બાહ્ય દળો માટે કોઈ સ્થાન નથી, ઈરાન હવે ‘વૈશ્વિક વ્યવસ્થા’ ના નવા પ્રકરણમાં પ્રવેશ્યું હોવાનો હુંકાર9:25 PM IST
સ્ટ્રોંગ રૂમમાં EVM સંપૂર્ણપણે સુરક્ષિત છે.:કોલકાતામાં TMCના ભારે હોબાળા અને ગંભીર આરોપોનો ચૂંટણી પંચે જવાબ આપ્યો. : કોલકાતામાં સ્ટ્રોંગ રૂમ અંગે TMCના આરોપો અંગે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી:પંચે જણાવ્યું હતું કે EVM સંપૂર્ણપણે સુરક્ષિત અને સીલબંધ છે. ખુદીરામ અનુશીલન કેન્દ્રના તમામ સાત એસી સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત છે. પોસ્ટલ બેલેટનું વર્ગીકરણ RO અને નિરીક્ષકોની દેખરેખ હેઠળ કોરિડોરમાં કરાયા 11:40 PM IST
બંગાળમાં મતગણતરી પૂર્વે જબરદસ્ત રાજકીય સંગ્રામ : કોલકાતામાં મધ્યરાત્રિએ હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે મમતા બેનર્જી ભવાનીપુર ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા : ટીએમસી અને ભાજપ સામસામે : સ્ટ્રોંગ રૂમમાંથી મતપેટીઓ સાથે છેડછાડના આક્ષેપ સાથે ટીએમસી નેતાઓ ધરણા પર બેઠા : ભાજપે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે હારના ડરથી અફવાઓ ફેલાવાય છે : બીજી તરફ ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર12:00 AM IST
ભારતીય નૌકાદળની તાકાતમાં પ્રચંડ વધારો: સમુદ્રનો નવો 'સિકંદર' ગણાતું 'મહેન્દ્રગિરી' વોરશિપ સેનામાં સામેલ : માઝાગોન ડોક દ્વારા અત્યાધુનિક P17A સ્ટીલ્થ ફ્રિગેટની ડિલિવરી: બ્રહ્મોસ મિસાઈલ અને અદ્યતન રડારથી સજ્જ આ યુદ્ધ જહાજ હિંદ મહાસાગરમાં ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનોના દાંત ખાટા કરવા સક્ષમ12:30 AM IST
સાયબર યુદ્ધમાં ઈરાનનો અમેરિકા પર જોરદાર પ્રહાર: 2,300 થી વધુ અમેરિકી સૈનિકોનો ખાનગી ડેટા લીક, વોટ્સએપ પર મળી ધમકી- ‘પરિવારને છેલ્લી વાર કોલ કરી લો’ : ઈરાની હેકર્સ ગ્રુપ ‘હેન્ડલા’ એ અમેરિકી મરીન્સના નામ, સરનામાં અને લોકેશન કર્યા જાહેર; પર્સિયન ગલ્ફમાં તણાવ ચરમસીમાએ, પેન્ટાગોને જારી કર્યું હાઈ-એલર્ટ, સાયકોલોજિકલ વોરફેરથી સૈનિકોમાં ફફડાટ12:40 AM IST
યુદ્ધ દરમિયાન, મોજતબાનો અચાનક સંદેશ: કહ્યું -'અખાતમાં એક નવી શરૂઆત : તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન સંઘર્ષ ઇચ્છતો નથી, પરંતુ તેના અધિકારો અને પરમાણુ અને મિસાઇલ ક્ષમતાઓની સુરક્ષા સાથે સમાધાન કરશે નહીં:તેમણે કહ્યું હોર્મુઝ સ્ટ્રેટનું નવું સંચાલન તમામ ખાડી દેશોમાં શાંતિ અને આર્થિક પ્રગતિ લાવશે.12:46 AM IST

દેશી ફ્રિજ.....

સેલ્ફી તો બનતી......

ભક્તોનો જમાવડો.....

સાથી હાથ બઢાના.....

વિરોધ પ્રદર્શન......
અકિલા સોશ્યિલ મીડિયાસુરતના ડુમસ સી-ફેસ ખાતે ૬૬મા ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી : ‘વિરાસતથી વિકાસ’ના સંગમ સાથે ડાયમંડ સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુરતના વિકાસ માટે રૂ. ૭.૫૦ કરોડની ગ્રાન્ટ ફાળવી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહમાં વિશિષ્ટ પ્રતિભાઓને ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ એનાયત કરાયા : હર્ષ સંઘવીએ સ્વચ્છતા અને સ્વાસ્થ્યનો મંત્ર આપ્યો11:56 PM IST
સુરતના Y જંકશન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય પોલીસ પરેડ યોજાઈ: પરેડને સલામી આપી પ્રસ્થાન કરાવતા રાજ્યપાલ : ૧૮ પ્લાટુનના ૭૫૦ થી વધુ જવાનોની આ ઐતિહાસિક પોલીસ પરેડ શહેરીજનો માટે યાદગાર સંભારણું બની:ગુજરાતની વિકાસગાથા વર્ણવતા વિવિધ વિભાગના આકર્ષક ટેબ્લો અને બહાદુર જવાનોના દિલધડક મોટરસાયકલના સ્ટંટે સૌનું દિલ જીતી લીધું: વિશ્વ સાંસ્કૃતિક ધરોહર ગરબા અને ગુજરાતના ગૌરવ સમાન આદિવાસી નૃત્યના સાંસ્કૃતિક કાર્યક્રમને સૌએ મનભરી માણ્યા:"જય જય ગરવી ગુજરાત" અને "ભારત માતા કી જય"ના ગગનભેદી નારા સાથે સુરતીઓ દેશભક્તિના રંગે રંગાયા10:49 PM IST
‘રિજનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ’ થીમ સાથે સુરતમાં સાઉથ ઝોન VGRCનો ભવ્ય પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : સુરત ઇકોનોમિક રિજન 2047 સુધીમાં 20 ગણી વૃદ્ધિ સાથે ગુજરાતના GSDPમાં 35 ટકાથી વધુ ફાળો આપશેઃ દક્ષિણ ગુજરાત રિજીયનના પાંચ જિલ્લાઓમાં નિર્માણ પામનાર ૮ નવી 'સ્માર્ટ GIDC' વસાહતો સ્થાપવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી :સુરતના ડાયમંડને કેન્દ્ર સરકાર દ્વારા મળેલા જી.આઈ. ટેગ બદલ ભારતીય પોસ્ટના ઉપક્રમે એક વિશેષ કવરનું મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ6:44 PM IST
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ગુજરાતમાં દેશની પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો બેરિયર-લેસ ટોલિંગ સિસ્ટમ લોન્ચ કરી : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવેના છોટા દહેગામ ટોલ પ્લાઝા પર શરૂઆત; FASTag આધારે વાહન રોક્યા વગર ટોલ કપાશે, ટ્રાફિક જામ અને ઇંધણની બચત થશે : NHAI દ્વારા દેશભરના પસંદગીના ટોલ પ્લાઝા પર તબક્કાવાર MLFF સિસ્ટમ લાગુ કરવાની યોજના : ગુજરાતથી શરૂઆત કર્યા બાદ આગામી સમયમાં અન્ય રાજ્યોમાં પણ આ સિસ્ટમ વિસ્તારવામાં આવશે : રાજ્યના મુખ્યમંત્રી અને NHAIના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત 4:52 PM IST
રાજ્યના વિકાસમાં ખાનગી ક્ષેત્ર, ઉદ્યોગકારો અને યુવાનોની ભાગીદારીને મહત્વપૂર્ણ : ભૂપેન્દ્રભાઈ પટેલ : સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ઉપસ્થિત : મુખ્યમંત્રી દ્વારા એક્ઝીબિશનનું ઉદ્ઘાટન : પ્રદર્શન ખુલ્લું મૂકી મુખ્યમંત્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું : ઓરો યુનિવર્સિટી ખાતે ઔદ્યોગિક વિકાસ, ગ્રીન એનર્જી, કૃષિ અને સેવા ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રતિબિંબિત કરતું વિશાળ પ્રદર્શન ખુલ્લું મુકાયું : 1:38 PM IST
આજે સાંજે સુરતમાં ગુજરાત ગોૈરવ દિવસ (સ્થાપના દિવસ)ની સંસ્કૃતિ, સાહસ અને શોૈર્યના સંગમ સાથે ઉજવણી માટે ભારે ધમધમાટ : રાજયપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરી, રાજયના મુખ્ય પોલીસ વડા ડો.કે.એલ.એન. રાવ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વિગેરેની ઉપસ્થિતીમાં ગુજરાત પોલીસની અદભુત શોૈર્ય ગાથાઃ સીપી ટીમ કાર્યરત2:46 PM IST
ખાતર ક્ષેત્રમાં આયાતના વિકલ્પ માટે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા: VGRC સુરતમાં યોજાયેલી પેનલ ચર્ચામાં ટકાઉ ખેતી અને ટેક્નોલોજી આધારિત ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત : આશરે 100થી વધુ પ્રતિભાગીઓની હાજરીમાં યોજાયેલ આ સત્રમાં દેશના ખાતર ઉદ્યોગ, કૃષિ ક્ષેત્ર અને નીતિનિર્ધારણ સાથે જોડાયેલા અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું6:50 PM IST
અનેક ખેતપેદાશોમાં અગ્રેસર ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ ઘણા ધન-ધાન્યો માટે અનુકૂળ : પાક ઉત્પાદનની સાથે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે રોકાણ માટે ઉત્તમ : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં 'ખેડૂતોની સમૃદ્ધિ માટે મૂલ્યવર્ધન અને ઉચ્ચ વળતર' વિષય પર સેમિનાર યોજાયો :સેમિનારમાં ખેતી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસ માટે રૂ.૨૯૫ કરોડના MOU કરાયા6:33 PM IST
સ્થાનિક ચૂંટણી બાદ હારેલા ભાજપના ઉમેદવારોની દાદાગીરી: મત ન આપનારના થાંભલા ઉખેડ્યા, દૂધ-પાણી બંધ કરવાની ધમકી : જગદીશભાઈ પંચાલની ટકોર: ‘મત ન આપનારને હેરાન ન કરો, સમજાવો’; યુવા નેતાઓને તાલીમની જરૂર, અધિકારી રાજ પણ સમસ્યા : જેમણે મત નથી આપ્યા તેમના ત્યાં પહેલા જજો, તેમને કોઈ રીતે હેરાન ન કરતા,તેમને સમજાવજો કે આ વખતે કદાચ અમે તમને સમજાવી શક્યા નથી : ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પંચાલે એક સંમેલનમાં ટકોર કરી4:25 PM IST
સુરતની ઔરો યુનિવર્સિટી ખાતે પ્રવાસન વિભાગનું ભવ્ય થીમ પેવેલિયન : દક્ષિણ ગુજરાતની સમૃદ્ધ ટ્રાઈબલ સંસ્કૃતિ અને પર્યટન ક્ષેત્રની સંભાવનાઓ પ્રદર્શિત કરાઈ : વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ હેઠળ ૫ મે સુધી આયોજિત પ્રદર્શનમાં હસ્તકલાના લાઈવ ડેમો અને પરંપરાગત જોડીયા પાવા સંગીત આકર્ષણનું કેન્દ્ર : વેડિંગ ટૂરિઝમના વિકાસ અંગે વિશેષ સેમિનારોનું આયોજન 12:16 PM IST
ટીચિંગ ક્ષેત્રે સ્વર્ણિમ કારકિર્દી બનાવવા માટેનું પ્રવેશદ્વાર એટલે IITE ખાતે પોસ્ટ ગ્રેજ્યુએશન : વડાપ્રધાન મોદીના વિચારબીજથી શરૂ થયેલ આ યુનિવર્સિટી આજે સમગ્ર દેશમાં એક નમૂનારૂપ યુનિ. તરીકે નામના પામેલ છે : આઈઆઈટીઈ તમામ યોગ્ય ઉમેદવારોને આ અનોખા શિક્ષણ અવસરનો લાભ લેવા માટે આમંત્રિત કરે છે3:11 PM IST
૧ મે: ગુજરાત સ્થાપના દિવસ: સંસ્કાર-સમૃદ્ધિના સંગમથી ‘ગ્લોબલ ગ્રોથ એન્જિન’ તરીકે ઉભરતું આધુનિક અને સમર્થ ગુજરાત : ગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર રૂ. ૩ લાખને પાર: રાષ્ટ્રીય સરેરાશ કરતા ૬૦ ટકા વધુ: દેશના કુલ નિકાસમાં ૨૬ ટકા સાથે ગુજરાત પ્રથમ: જ્યારે ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૯ ટકા યોગદાન: ભારતના ૪૦ ટકા કાર્ગોનું ગુજરાતના અત્યાધુનિક પોર્ટ્સ દ્વારા હેન્ડલીંગ:દેશના કેમિકલ ઉદ્યોગમાં ૩૩ ટકા હિસ્સા સાથે ગુજરાત અગ્રેસર:ગુજરાત પરંપરાગત ઉદ્યોગોની સાથે 'સેમીકન્ડક્ટર' અને ગ્લોબલ 'ફિનટેક'નું પણ કેન્દ્ર બન્યું1:45 PM IST
કાળીપાટ પાસે દૂધનો ટેમ્પો પલ્ટી ગયોઃ દહીંસરાના ભીમાભાઇ મકવાણાનું મોતઃ મુસાફર દંપતિ, ત્રણ સંતાન સહિત ૧૦ને ઇજા : જસદણના વડાળીથી રાજકોટ આવી રહેલો ટેમ્પો કાળીપાટી પાસે બનાવઃ રાજકોટ આવતી વખતે બનાવ : સુરતના જીતેશભાઇ અને પત્નિ અંજલીબેન ભાડલા વતનમાં આટો દેવા આવ્યા હતાં: રાજકોટથી બસ પકડવાની હોઇ દૂધના ટેમ્પોમાં બેઠા હતાં: મૃતક ભીમાભાઇ ખેતી ઉપરાંત દૂધનો ધંધો કરતાં હતાં: દૂધ વેંચવા રાજકોટ આવતી વખતે કાળનો કોળીયો બન્યા3:14 PM IST
અંબાજી કડવા પ્લોટમાં વૃધ્ધ દંપતિ પર સળીયાથી હુમલોઃ અભિરામભાઇ નથવાણીનો પગ ભાંગી ગયો : પાડોશીને ત્યાં રીનોવેશન કામ ચાલતું હોઇ ભાવનાબેનએ રોડ પરથી રેતી-કપચી સાઇડમાં લેવાનું કહેતાં ડખ્ખો : ગેસ્ટ હાઉસના સંચાલક ૬૨ વર્ષિય વૃધ્ધની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે તેમના પાડોશી કરશનભાઇ ઝાલા, ઘનશ્યામ ઝાલા, પરેશ ઝાલા, કિરીટ ઝાલા અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ દાખલ કર્યો3:39 PM IST
રામ પાર્કના હરેશભાઇ વોરાનો ફોન હેક કરી સાયબર ગઠીયાઓએ ૯.૯૩ લાખ ઉસેડી લીધા : આરટીઓના ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલી ઠગાઇ કરવાની સતત બીજી ઘટના એક ચલણ મળતાં એમ-પરિવહન પર જઇ રૂા. ૨૦૦૦ દંડ ભર્યોઃ બીજા દિવસે ફરી એપીકે ફાઇલ આવીઃ જે ડાઉનલોડ કરતાં જ ફોન હેક થયો અને ચાર ટ્રાન્જેક્શનથી ગઠીયાઓએ બેંક ખાતુ ખાલી કરી નાંખ્યું: સાયબર ક્રાઇમ પીઆઇ સી. વાય. મહાલેએ તપાસ હાથ ધરી3:28 PM IST
રાજકોટમાં રાષ્ટ્રીય વિચારધારાના એક સમર્પિત યુગની સમાપ્તિઃ મક્કમ મનોબળ અને તપસ્યાનું તેજસ્વી રત્ન એટલે મધુબેન ચિમનભાઈ શુક્લ : છેલ્લા શ્વાસ સુધી જીવનમાં જીવન ભરી દેતી તાજગી ઉત્સાહ અને ઉમંગ સાથે મુખારવિદ ઉપર હાસ્યના સ્થાયી ભાવ સાથે જીવન જીવી જાણનાર શ્રીમતી મધુબેન શુક્લ Ñ પંડીત દીનદયાલજીની સાદગીના સાક્ષી અને મોહન ભગવાનજીના પિતાજી સહિતના પ્રચારકોના આતિથ્યમાં તેમણે પોતાનું જીવન સમર્પી દીધું હતુ Ñ અતિથિ દેવો ભવના સૂત્રને જીવનભર ચરિતાર્થ કરનાર અનેક લોકલડત સંઘર્ષ ના સમયમાં અડીખમ રીતે ચીમન કાકા ની અને જનસંઘ ભાજપની પડખે ઊભા રહેનાર નીડર મહિલા Ñ સ્વર્ગસ્થ મધુબેન ચીમનભાઈ શુક્લઃ મજબૂત વૈચારિક પ્રતિબદ્ધતા, મક્કમ મનોબળ તેમજ ત્યાગ અને તપસ્યાના ગુણો ધરાવતું પ્રેમાળ નારી રત્ન2:18 PM IST
છબછબિયાની મોજ...ગરમી મેં ઠંડી કા અહેસાસ!3:41 PM IST
જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે અડધો ડઝન નામો ગાજ્યા : રવિવારે નિરીક્ષકો સેન્સ લેશે : અર્જુન ખાટરિયા, સંજય પીપળિયા, દેવેન્દ્ર જાપડા, અમરશી ચૌહાણ, દિલીપ સરવૈયા અને સામંતભાઇ બાંભવાનું નામ નિરીક્ષક તરીકે રાકેશ શાહ, કૌશલ્યકુંવરબા અને આર.સી. પટેલ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ બક્ષીપંચ મહિલાને પણ મળી શકે : પ્રમુખ પદ બક્ષીપંચ અનામત હોવાથી ઉપપ્રમુખ પદ અથવા કારોબારી અધ્યક્ષ પદ પાટીદારને મળશે : કુલ પાંચ પદ પર પસંદગી થશે3:41 PM IST
રાજકોટમાં આઇસ્ક્રીમની દુકાનમાં કામ કરતો યુવક બન્યો કોર્પોરેટર : વોર્ડ નં. ૩ના ભાજપના અજય મજેઠીયાની જીતનો પ્રેરણાદાયી કિસ્સો : માત્ર ર૭ વર્ષીય અજય સામાન્ય પરિવારમાંથી આવે છેઃ ચૂંટાયા બાદ તુરંત જનહિતકામો શરૂ કર્યા માત્ર ર૭ વર્ષીય અજય સામાન્ય પરિવારમાંથી આવે છેઃ ચૂંટાયા બાદ તુરંત જનહિતકામો શરૂ કર્યા3:24 PM IST
જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ : જિલ્લામાં આપાતકાલીન સ્થિતિમાં જાન-માલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે દિશામાં પૂર્વ તૈયારીઓ હાથ ધરવા કલેક્ટરના આદેશ: નદી કાંઠાના ગામો, આપદા મિત્રો અને તરવૈયાઓની યાદી સાથે માઇક્રો પ્લાનિંગ કરવા સંબંધિત વિભાગોને અપાયું માર્ગદર્શન10:54 PM IST
બોટાદમાં ભાવનગર એ.સી.બી.નો સપાટો : એ.એસ.આઈ. જયેશ જેન્તીભાઇ જાખણીયા વતી રૂ. ૧૦,૦૦૦ની લાંચ લેતા ખાનગી વ્યક્તિ નિલેશ ઉર્ફે લાલો ભરાડીયા ઝડપાયા : મદદનીશ નિયામક એસ.એન.બારોટ અને ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. ટી.એસ. રીઝવીની ટીમે પાળીયાદ પાસે છટકું ગોઠવી બંને આરોપીઓને મેળાપીપણું કરવા બદલ દબોચ્યા10:59 PM IST
ભાવનગરમાં સગીરાનો આપઘાત1:48 PM IST
પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખ્યાતિબેન સંજયભાઈ લોઢારીને સૌથી વધુ ૫૯૪૨ મતો : પોરબંદરમાં જૂના જનસંઘથી લઈ ભાજપ સુધીના મજબૂત પાયાના સ્થાપક સ્તંભ સ્વ.કાનજીભાઈ ખીમજીભાઈ લોઢારીના કાર્યોને વોર્ડનં.૮ના મતદારોએ યાદ કરીને ખ્યાતિબેન લોઢારીને પ્રચંડ સમર્થન આપીને વિશ્વાસ વ્યકત કર્યો : સૌ મતદારોનો આભાર માનીને ખ્યાતિબેન વિકાસના નવા માપદંડ તથા પાણી, ગટર વ્યવસ્થા, રસ્તા, સ્ટ્રીટ લાઈટ જેવી પુરતી પ્રાથમિક સુવિધા અને વોર્ડને પ્રગતિના નવા શિખરો સુધી પહોંચાડવાની ખાત્રી આપી1:49 PM IST
છી..છી..છી! આ છોકરીને છે વિચિત્ર આદતઃ પિતાની ગંદી અંડરવિયર સૂંઘીને કરે છે નશો : અમેરિકાની ટીએલસી ચેનલ પર પ્રસારિત થનારા રિયાલિટી શો માય સ્ટ્રેન્જ એડિક્શને ફરી એક વાર દર્શકોને ચોંકાવી દીધા : વીડિયો ક્લિપમાં એક સ્ટોરમાં પોતાના પર્સમાંથી અંડરવિયર કાઢીને સૂંઘતા બતાવી હતી. તે કહે છે કે હું મારા પિતાની અંડરવિયર સૂંઘવાની લતના કારણે કેટલાય ક્લાઈન્ટ્સ ખોઈ ચૂકી છું10:08 AM IST
કેનેડા જવા ઈચ્છુકોને જોરદાર ઝટકો: PR ના નિયમોમાં મસમોટો ફેરફાર: હવે EOI પ્રોફાઇલ માત્ર 12 મહિના જ માન્ય રહેશે : ભારતીયોના સપના પર ‘બ્રેક’: કેનેડા સરકારે ઈમિગ્રેશન નિયમોમાં કર્યો આકરો બદલાવ:જૂની અરજીઓ હવે ઓટોમેટિક થઈ જશે રદ:12 મહિનામાં જો ડ્રોમાં નામ ન આવ્યું તો ફરીથી મહેનત કરવી પડશે:કેનેડાના પીઆર (PR) મેળવવા હવે લોઢાના ચણા ચાવવા જેવું કામ:શું ભારતીય યુવાનો હવે અન્ય દેશો તરફ વળશે?5:22 PM IST
એમેઝોનમાં ‘AI’નો યુગ અને છટણીનો ખેલ: 30,000 કર્મચારીઓને પાણીચું આપ્યા બાદ હવે 11,000 નવા ‘ટેક-માઈન્ડ્સ’ની ભરતીની તૈયારી : કોર્પોરેટ દુનિયાનો અજીબ વળાંક: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે જૂના ગયા અને નવા આવશે:એમેઝોન ફરીથી એક્શન મોડમાં:છટણીના આઘાત બાદ હવે રોજગારીની નવી આશા: પણ શું AI માનવ શ્રમનું સ્થાન લેશે? આઈટી (IT) સેક્ટરમાં એમેઝોનના આ નિર્ણયથી ખળભળાટ5:23 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
sઈરાન પર ‘મહાપ્રલય’ની તૈયારી?: અમેરિકાએ માત્ર 24 કલાકમાં ઈઝરાયેલ મોકલ્યો 6500 ટન વિસ્ફોટકનો જંગી જથ્થો : વિશ્વ યુદ્ધના નગારા વાગ્યા: મધ્ય-પૂર્વમાં ગમે ત્યારે થઈ શકે છે મોટો વિસ્ફોટ:અમેરિકી હથિયારોથી સજ્જ ઈઝરાયેલ ઈરાનને પાઠ ભણાવવા આતુર:આકાશમાંથી વરસશે ‘મૃત્યુ’?:6500 ટન દારૂગોળો પળવારમાં નકશો બદલી નાખવાની તાકાત ધરાવે છે: રશિયા અને ચીનની નજર પણ તંગદિલી પર:શું દુનિયા વિનાશ તરફ જઈ રહી છે?5:21 PM IST
ટ્રમ્પનો નવો ‘પેંતરો’: ઈરાન સાથેની તંગદિલીને ‘યુદ્ધ’ માનવાનો સાફ ઈન્કાર:પોતાની રણનીતિને ગણાવી ‘માસ્ટરસ્ટ્રોક’ : વિસ્ફોટકો વચ્ચે ‘શાંતિ’ના રાગ?: દુનિયા જ્યારે વિશ્વયુદ્ધના ડર નીચે જીવી રહી છે ત્યારે ટ્રમ્પનો અલગ જ સૂર:મારી પોલિસી હોત તો ઈરાન ક્યારેય માથું ન ઉચકત:પોતાની રણનીતિના જાહેરમાં વખાણ કરી વિરોધીઓને આડેહાથ લીધા:શું આ ટ્રમ્પની આગામી ચૂંટણી માટેની સોગઠી છે? અમેરિકી રાજકારણમાં ગરમાવો5:22 PM IST
AI ના સપના મોંઘા પડ્યા: રોબોટ કે સોફ્ટવેર કરતા ‘માણસ’ પાસે કામ કરાવવું હજુ પણ સસ્તું:MIT ના સર્વેમાં મોટો ધડાકો : ટેકનોલોજીની હવામાં ‘પંચર’: AI સિસ્ટમ વસાવવાનો અને ચલાવવાનો ખર્ચ આસમાને:કંપનીઓ માટે માણસને પગાર આપવો વધુ પરવડે તેવો હોવાનો ખુલાસો: 80% કામોમાં હજુ પણ ‘હ્યુમન ટચ’ જ આર્થિક રીતે ફાયદાકારક:શું છટણીનો દોર અટકશે? મસમોટા દાવાઓ વચ્ચે રિયાલિટી ચેક5:23 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
IPL 2026 : જયપુરમાં દિલ્હી કેપિટલ્સનો ઐતિહાસિક વિજય : રાજસ્થાન રોયલ્સના ગઢમાં ૨૨૬ રનનો વિશાળ લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર પાડીને ૭ વિકેટે મેળવી જીત : આઈપીએલ ઈતિહાસમાં દિલ્હીએ સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરીને રચ્યો નવો રેકોર્ડ : કેએલ રાહુલ અને પથુમ નિસાંકાની સદીની ભાગીદારી સામે રિયાન પરાગની ૯૦ રનની કેપ્ટન્સી ઈનિંગ એળે ગઈ11:47 PM IST
ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો દબદબો: ઇંગ્લેન્ડને પછાડીને ભારત ત્રીજા સ્થાને : પાકિસ્તાને પણ લગાવી છલાંગ : ICCના વાર્ષિક ટેસ્ટ રેન્કિંગમાં મોટો ઉલટફેર: રોહિત શર્માની સેનાએ ૧૦૪ રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાનેથી ત્રીજા સ્થાને : ઓસ્ટ્રેલિયા હજુ પણ ટેસ્ટ ક્રિકેટનો ‘કિંગ’, જ્યારે દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે યથાવત, 6:27 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST
















































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી













































































































































































































