ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબે કન્નડ ફિલ્મ અભિનેત્રી સાથે બાંધ્યા નવા સંબંધો: દિલ્હીમાં ખાનગી સમારોહમાં લગ્ન બાદ અગરતલામાં યોજાયું ભવ્ય રિસેપ્શન : રાજકીય અને સિનેમા જગતની દિગ્ગજ હસ્તીઓ લગ્નગ્રંથિથી જોડાયા: ૫૪ વર્ષીય ભાજપ સાંસદે જીવનના બીજા તબક્કાની કરી શરૂઆત, સોશિયલ મીડિયા પર ફોટા થયા વાયરલ9:43 AM IST
ગત રાત્રે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આફતની વરસાદી બેટિંગ : રસ્તાઓ બન્યા દરિયા અને ટ્રાફિક જામ વચ્ચે અંધેરી તથા મલાડ સબવે બંધ કરવા પડ્યા : જુઓ વિડીયો : ભિવંડીમાં માત્ર એક કલાકમાં જ જળબંબોળની સ્થિતિ સર્જાતા દુકાનોમાં પાણી ઘૂસ્યા : હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક માટે અમરાવતીમાં ઓરેન્જ અને મુંબઈ-ઠાણે સહિત ૨૯ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર10:17 AM IST
સેશેલ્સના ૫૦મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીમાં વડાપ્રધાન મોદી બન્યા ખાસ મહેમાન: ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય પીએમને મળ્યું 'ગેસ્ટ ઓફ ઓનર'નું સન્માન : ભારતીય સેના અને નૌકાદળની ટુકડીએ પરેડમાં શૌર્યનું પ્રદર્શન કરી જમાવ્યું આકર્ષણ: ભારત અને સેશેલ્સ વચ્ચેના ગાઢ વ્યૂહાત્મક સંબંધોને મળી નવી ઊંચાઈ9:45 AM IST
દેશમાં ઇંધણનો પુરવઠો સામાન્ય થતાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : ૧ જુલાઈથી પેટ્રોલ અને ડીઝલના વેચાણ પરના તમામ નિયંત્રણો હટાવાશે : મધ્ય પૂર્વના સંઘર્ષ અને વૈશ્વિક સપ્લાય ચેઇનની અડચણો વચ્ચે સ્થાનિક અછત રોકવા ૧૨ જૂને લદાયેલા પ્રતિબંધો પાછા ખેંચાયા : હવે ઔદ્યોગિક, વ્યાપારી અને સંસ્થાગત ગ્રાહકો પણ રિટેલ પંપ પરથી સીધું જ ઇંધણ ખરીદી શકશે8:54 PM IST
મહત્વના સમાચારો પર એક નજર 12:27 AM IST
અમેરિકામાં આજે મંગળવારથી ૪ જુલાઈની ઉજવણી અને વર્લ્ડ કપ વચ્ચે કાળઝાળ ગરમીની ચેતવણી : અમેરિકાના ૨૫૦મા સ્વાતંત્ર્ય દિવસ અને ફિફા વર્લ્ડ કપ દરમિયાન ભયાનક હીટવેવની આગાહી: યુરોપમાં પણ આફ્રિકન એન્ટિસાયક્લોનના કારણે કાળઝાળ ગરમી પડી રહી છે: ઈટાલીમાં રેડ એલર્ટ જાહેર: ફ્રાન્સમાં અનેક ટ્રેનો રદ કરવામાં આવી12:35 AM IST
વડાપ્રધાન મોદીના હસ્તે સાણંદમાં હાઈ-ટેક સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઓપનિંગ : જુલાઈના પ્રારંભમાં PM મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા : માળખાગત પ્રોજેક્ટ્સ અને ડિજિટલ ક્રાંતિ પર ફોકસ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૪ અને ૫ જુલાઈએ રાજ્યની મુલાકાતે આવે તેવી સંભાવના : સરહદી ક્ષેત્ર કચ્છમાં જંગી જાહેરસભા અને કરોડોના લોકાર્પણનું આયોજન11:21 PM IST
બાબા બર્ફાનીના દરબારમાં ગુંજી પ્રથમ આરતી : ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ વિધિવત પૂજા-અર્ચના કરી અમરનાથ યાત્રાનો પ્રારંભ કરાવ્યો : ૩ જુલાઈથી ૨૮ ઓગસ્ટ સુધી ચાલનારી ૫૭ દિવસની પવિત્ર યાત્રા બંને પરંપરાગત માર્ગો પરથી શરૂ થશે : શ્રદ્ધાળુઓ માટે સુરક્ષિત, સુગમ અને યાદગાર સુવિધાઓનું વહીવટી તંત્ર દ્વારા મજબૂત આયોજન11:25 PM IST
ડિજિટલ હેલ્થ ક્રાંતિ: હવે વોટ્સએપ પર મળશે આયુષ્માન કાર્ડ અને હોસ્પિટલની માહિતી : કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ લોન્ચ કર્યો 'આયુષ્માન સારથી' ચેટબોટ : સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ અપાવતા આ ચેટબોટ અને 'આરોગ્ય સેતુ ૨.૦' એપ દ્વારા ઘરે બેઠા માત્ર એક ક્લિકમાં તમામ સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓ અને વીમા કવરેજની પળેપળની વિગતો મળી રહેશે10:23 PM IST
ખેડૂતો સાવધાન! હવે રસ્તા પર આ ખાસ વ્હીલવાળું ટ્રેક્ટર દોડાવ્યું તો RTO જપ્ત કરશે : હાઈકોર્ટના આદેશથી નિયમો કડક : લોખંડના ડબલ-કેજ વ્હીલ લગાવીને ડામર અને સિમેન્ટના રોડ તોડનારા ટ્રેક્ટર ચાલકો સામે પીડબ્લ્યુડી અને પરિવહન વિભાગની સંયુક્ત લાલ આંખ : કૃષિના નામે ટેક્સ ફ્રી રજીસ્ટ્રેશન કરાવી રેતી-પથ્થરનું ગેરકાયદે વ્યાપારી વહન કરનારા માલિકો દંડાશે10:17 PM IST
હોર્મુઝ સંકટ વચ્ચે મોટો વિરોધાભાસ: દોહામાં બેઠકના ટ્રમ્પના દાવાને તેહરાને ફગાવ્યો : ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળ્યા! : હોર્મુઝની ખાડીમાં થયેલા હુમલા અને બહેરીન-કુવૈતમાં અમેરિકી સૈન્ય મથકો પર ઈરાની એરસ્ટ્રાઈક બાદ તણાવ ચરમસીમાએ : સ્વિસ કરારના ધજાગરા ઉડાવી બંને દેશોએ એકબીજા પર યુદ્ધવિરામ ભંગનો લગાવ્યો ગંભીર આરોપ10:17 PM IST
ન્યાયના ચક્રમાં ૩૬ વર્ષનો વિલંબ, પણ અંતે આતંક હાર્યો: કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટની ક્રૂર હત્યા કેસમાં યાસીન મલિક સામે ચાર્જશીટ! : કાશ્મીરમાં આતંકવાદના શરૂઆતના કાળા દિવસોના સૌથી ઘાતકી ગુનાનો આખરે હિસાબ શરૂ : કોર્ટમાં ૭૩૭ પાનાનો અભેદ્ય કાનૂની દસ્તાવેજ રજૂ કરીને આપ્યો મોટો સંદેશ— ‘સમય ગમે તેટલો વીતે, ગુનેગાર કાયદાથી બચી શકશે નહીં.’10:16 PM IST
પીએમ મોદીની 'મન કી બાત': ૧૦૦૦ વર્ષ જૂની ગેરમાન્યતાઓએ સમાજને પહોંચાડ્યું 'મોટું નુકસાન', અંધશ્રદ્ધા છોડી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા યુવાનોને હાકલ : પર્યાવરણ માટે વરદાન સમાન આસામના દુર્લભ 'હરગીલા' પક્ષીને અશુભ માની લોકો કાપી નાખતા હતા વૃક્ષો: જીવવિજ્ઞાની પૂર્ણિમા દેવીના પ્રયાસોથી આવ્યું જાગૃતિનું મોટું પરિવર્તન8:58 PM IST
જળ સુરક્ષા માટે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ઐતિહાસિક સમજૂતી: ભવિષ્યના પાણીના પડકારોને પહોંચી વળવા ટેક્નોલોજી અને કુશળતાનું થશે આદાન-પ્રદાન : જેદ્દાહમાં યોજાયેલા 'સાઉદી વોટર વીક' દરમિયાન મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર: સિંચાઈ પ્રણાલીથી લઈને જળ વ્યવસ્થાપન સુધીના ક્ષેત્રોમાં બંને દેશો એકસાથે કામ કરશે8:57 PM IST
દેશમાં મોડી રાત્રે અને વહેલી સવારે ફૂડ ડિલિવરીની માંગ વધી રહી છે : ફૂટબોલ વર્લ્ડ કપ અને યુવા ગ્રાહકોના ખાવા અને સૂવાની રીતમાં ફેરફારને કારણે તાજેતરમાં નાઈટ ફૂડ ડિલિવરીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો : છેલ્લા બે અઠવાડિયામાં ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટ્સ, ફૂડ ડિલિવરી કંપનીઓ અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ પર નાઈટ ડિલિવરીની માંગમાં ૧૨-૧૫%નો વધારો થયોઃ મેટ્રો શહેરોમાં, બેંગલુરુ, હૈદરાબાદ અને મુંબઈમાં સૌથી વધુ ઓર્ડર જોવા મળ્યાઃ જ્યારે ઉભરતા બજારોમાં સુરત, તિરુવનંતપુરમ અને પટણા આગળ હતા10:27 AM IST
દિલ્હીના પૉશ 'અર્બન વિલેજ' કે જીવતા જાગતા મોતના કૂવા?: મુખર્જી નગરથી હૌજ ખાસ સુધીની ગ્લેમરસ ગલીઓ પાછળ છુપાયેલું છે અગ્નિકાંડનું ભયાનક સત્ય! : રંગબેરંગી લાઈટો અને કાફે કલ્ચરની આડમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન: સાંકડા રસ્તા, વીજળીના વાયરોની જાળ અને એક જ સીડીના ભરોસે હજારો વિદ્યાર્થીઓ અને યુવાનોના જીવ અધ્ધર8:39 PM IST
ITR ફાઇલ કર્યા પછી વેરિફિકેશન કરવાનું ભૂલી ગયા તો રિટર્ન થઈ જશે રદબાતલ!: ટેન્શન છોડો, સમયમર્યાદા ચૂકી ગયા પછી પણ કામ પૂરું કરવાની આ રહી ૬ સત્તાવાર ઓનલાઇન રીતો : ૩૦ દિવસની અંદર ઈ-વેરિફિકેશન ન કરાય તો ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ રિટર્નને ગણશે અમાન્ય: ડિજિટલ સહી સમાન છે આ પ્રોસેસ, નેટ બેંકિંગ કે ઓટીપીથી મિનિટોમાં થશે કામ8:47 PM IST
૩૬ વર્ષ જૂના સરલા ભટ હત્યાકાંડમાં કાશ્મીર SIAની મોટી કાર્યવાહી: શ્રીનગર કોર્ટમાં ૭૩૭ પાનાની ચાર્જશીટ દાખલ, આતંકી યાસીન મલિક મુખ્ય સૂત્રધાર જાહેર : "સમય ક્યારેય આતંકવાદની ઢાલ બની શકે નહીં": ખીણમાં નર્સ સરલા ભટનું અપહરણ કરી ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હતી, જેકેએલએફ (JKLF) ના કમાન્ડરો સામે કાયદાનો ગાળિયો કસાયો8:37 PM IST
તોતાપુરી કેરીના ભાવો તળિયે બેસતા આંધ્રના ખેડૂતો સંકટમાં: મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેન્દ્ર પાસે માંગી ₹૨૮૧ કરોડની તાકીદની આર્થિક મદદ : ઇન્ટરનેશનલ માર્કેટમાં પલ્પની નિકાસ અટકતા અને પ્રોસેસિંગ કંપનીઓએ હાથ ખેંચતા સર્જાઈ ગંભીર સ્થિતિ: મુશ્કેલીના સમયે જગતના તાતને બચાવવા આંધ્ર સરકારે કિલોએ ₹૪ સબસિડી જાહેર કરી, દિલ્હી દરબારમાં ધા8:35 PM IST
ગુજરાતને રોકાણ અને રોજગાર ક્ષેત્રે વધુ ગતિશીલ બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની મોટી જાહેરાત : રાજ્યના ૫ જિલ્લાઓમાં ૩,૬૧૧ એકરમાં ૮ નવી સ્માર્ટ GIDC સ્થાપવામાં આવશે : વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની વડોદરા બેઠકમાં મધ્ય અને સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસ માટે માસ્ટર પ્લાન જાહેર : ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગરમાં પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ સાથે આધુનિક સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ કાર્યરત થશે3:50 PM IST
આંધ્રપ્રદેશમાં બાબા રામદેવની પતંજલિનો મોટો ધમાકો: વિજયનગરમમાં ₹૩૭૦ કરોડના મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્ક માટે ૭૦ એકર જમીન ફાળવાઈ, સરકારે આપી કરોડોની સબસિડી : પતંજલિના આ પ્રોજેક્ટથી ૫૦૦ થી વધુ આયુર્વેદિક અને ફૂડ પ્રોડક્ટ્સનું થશે ઉત્પાદન: ખેડૂતો પાસેથી સીધો કાચો માલ ખરીદાશે, ૨૦૧૯ થી ઠંડા બસ્તામાં પડેલી યોજનાને એનડીએ (NDA) સરકારે આપી નવી પાંખો8:21 PM IST
નાના ક્લિનિક્સ પણ હવે બનશે રોબોસ્ટ અને હાઈટેક!: કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું 'ઈ-સુશ્રુત ક્લિનિક' પ્લેટફોર્મ, માત્ર ₹૨૯૯ ના માસિક ખર્ચે મળશે ડિજિટલ હેલ્થ મેનેજમેન્ટની આધુનિક સુવિધા : C-DAC દ્વારા તૈયાર કરાયેલું સોફ્ટવેર નાના ડોક્ટરોને કાગળિયાની ઝંઝટમાંથી આપશે મુક્તિ: પ્રથમ ૩ મહિના સેવા તદ્દન મફત, આયુષ્માન ભારત ડિજિટલ મિશનને મળશે જબરદસ્ત વેગ7:47 PM IST
પુણેના ચકચારી કેતન અગ્રવાલ મર્ડર કેસમાં નવો વળાંક: "આશુતોષ શ્રીવાસ્તવ અમારા વકીલ છે જ નહીં, છેતરપિંડીથી સિગ્નેચર લીધી!" - સિયા ગોયલના ભાઈનો સનસનીખેજ આરોપ : બાલી ટ્રીપ કેન્સલ કરાવવા સિયાએ જ કેતનનો પાસપોર્ટ છુપાવ્યો હોવાનો પોલીસનો દાવો: લગ્નના બહાને ૧ કરોડ રૂપિયા પડાવી પ્રેમી ચેતનની કંપનીમાં ઇન્વેસ્ટ કરવાનું હતું કાવતરું, મર્ડર બાદ ૩ વર્ષ અલગ રહેવાનો હતો પ્લાન7:23 PM IST
બેંગલુરુના ઓટો ડ્રાઈવરનો કમાલ, રોજ કરે છે ChatGPT નો ઉપયોગ!: પહાડ જેવા દેવા વચ્ચે જ્યોતિષ પર પુસ્તક લખવાનું છે સપનું, વાયરલ વીડિયોએ પિતા-પુત્રીને પણ ભેગા કર્યા : અંગ્રેજીમાં પ્રશ્નો પૂછી કન્નડમાં જવાબો મેળવે છે 'ચેટજીપીટી ઓટો અંકલ': ૪ મહિના જૂની વાતો યાદ રાખવાની એઆઈ (AI) ની ક્ષમતાના ફેન થયા, જ્યોતિષના સચોટ જવાબો ન મળતા થોડી નારાજગી7:30 PM IST
પુત્ર તૈમુરના નામ પર સૈફ અલી ખાનના નવા ખુલાસાથી સોશિયલ મીડિયા પર હોબાળો!: કરીના કપૂર અને સૈફના પોતાના જ જૂના નિવેદનો વચ્ચે વિરોધાભાસ છતો થતાં ટ્રોલ્સના નિશાને 'નવાબ' : પાડોશના બાળક પરથી નામ રાખ્યું હોવાનો સૈફનો નવો દાવો: જ્યારે કરીનાના જૂના ઇન્ટરવ્યુએ પોલ ખોલી - "સૈફને ઇતિહાસ ગમે છે અને તે મોંગોલ શાસક તૈમૂરનો ફેન હતો!"7:23 PM IST
બંગાળમાં કાયદો અને વ્યવસ્થાનો નવો સૂર્યોદય: અસામાજિક તત્વો અને રમખાણખોરોની હવે ખેર નથી: વિધાનસભામાં પસાર થયું ‘જાહેર સલામતી બિલ’! : ત્રણ દાયકાથી વધુ સમયના ટીએમસી અને ડાબેરી શાસનના અંત બાદ સત્તામાં આવેલી સુવેન્દુ સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય : ૧૭૬ મતોની ભારે બહુમતી સાથે બિલ મંજૂર: આગામી ૨ જુલાઈએ કેબિનેટ સમક્ષ રજૂ થશે ‘યુનિફોર્મ સિવિલ કોડ’ નો ડ્રાફ્ટ7:02 PM IST
યુપીના કાસગંજમાં કાળજું કંપાવનારી વિમાન દુર્ઘટના: હવામાં સંતુલન ગુમાવ્યા બાદ વીજળીના હાઈટેન્શન વાયરોમાં ફસાયું તાલીમી વિમાન, હાઈવે પર ધડાકાભેર ક્રેશ : એકલી વિમાન ઉડાવી રહેલી જાંબાઝ મહિલા પાયલટ કૈનાત ગંભીર રીતે ઘાયલ: ૩૦ મિનિટ સુધી એર ટ્રાફિક કંટ્રોલથી તૂટ્યો હતો સંપર્ક, નિર્માણાધીન હાઈવે પર પ્લેન ખાબકતા લોકોના જીવ અધ્ધર થયા7:21 PM IST
ન્યુઝીલેન્ડ જવા ઈચ્છતા ભારતીયો માટે મોટા સમાચાર: ૧૩ જુલાઈથી બંધ થશે ઘરે બેઠા અંગ્રેજીની OET પરીક્ષા આપવાનો ઓપ્શન, હવે સેન્ટર પર જવું ફરજિયાત : મેડિકલ અને હેલ્થકેર ક્ષેત્રના પ્રોફેશનલ્સને સીધી અસર: ઇમિગ્રેશન સિસ્ટમની સુરક્ષા અને પારદર્શિતા વધારવા ન્યુઝીલેન્ડ સરકારનો મોટો નિર્ણય, જૂના સ્કોર્સ રહેશે માન્ય6:50 PM IST
ઠંડી માટે બનેલું યુરોપ ગરમીમાં શેકાયું!: ભયાનક હીટવેવથી ૧,૩૦૦ થી વધુ લોકોના મોત, શબઘરો ટૂંકા પડ્યા, એસી વગરના ઘરો બન્યા ભઠ્ઠી : કુદરતી પ્રકોપ સામે યુરોપ ઘૂંટણિયે: પેરિસમાં પ્રાઇડ માર્ચ રદ, નદી-તળાવોમાં નહાવા પડેલા વધુ ૭૪ લોકોના ડૂબી જવાથી મોત, પેરિસ રીજનમાં ૬૫થી વધુ ઉંમરના વૃદ્ધો સૌથી વધુ ભોગ બન્યા6:48 PM IST
શું તમારે પણ જર્મનીના નાગરિક બનવું છે?: જાણી લો નવો નિયમ, બધી રેસિડન્સ પરમિટ તમને નાગરિકત્વ અપાવી શકશે નહીં; ચેક કરો તમારી પાત્રતા : નેચરલાઈઝેશન દ્વારા પાસપોર્ટ મેળવવા માટે ૫ વર્ષનો વસવાટ જરૂરી: સ્ટુડન્ટ કે ટુરિસ્ટ વિઝા પર રહેતા લોકો માટે મોટો ઝટકો, કુશળ કામદારો અને બ્લુ કાર્ડ ધારકો માટે લોટરી6:46 PM IST
ડિપ્લોમસીનો નવો અધ્યાય: "હું આ મિત્રતાની તાકાત જાણું છું" : પીએમ મોદી માટે ઈરાનના નવા સુપ્રીમ લીડરનો ખાસ કૂટનીતિક પેગામ! : પિતા અલી ખામેનેઈના અવસાન બાદ સર્વોચ્ચ ગાદી સંભાળનારા મોજતબા ખામેનેઈનો ભારતને પ્રથમ સત્તાવાર સંદેશ; ઈદની શુભેચ્છાઓ સ્વીકારી ચાબહાર પોર્ટથી લઈને મધ્ય-પૂર્વના બદલાતા સમીકરણો વચ્ચે સંબંધો વધુ મજબૂત કરવાનો વ્યક્ત કર્યો અતૂટ વિશ્વાસ6:38 PM IST
અમેરિકા સાથેના જંગ બાદ ઈરાન માલામાલ: પ્રતિબંધો હટતાં જ કતારથી મળશે $6 બિલિયનનો પહેલો હપ્તો! : સ્વિટ્ઝર્લૅન્ડ શાંતિ કરાર અને ઈસ્લામાબાદ એમઓયુ બાદ ઈરાનના તેલ-પેટ્રોકેમિકલ ક્ષેત્ર પરથી પ્રતિબંધો હટ્યા : રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કતારમાં ફસાયેલી $12 બિલિયનની કુલ સંપત્તિમાંથી અડધી રકમ ટૂંક સમયમાં મુક્ત થવાની સત્તાવાર જાહેરાત કરી6:37 PM IST
પ્રદૂષણ મુક્ત દિલ્હી માટે ઐતિહાસિક નિર્ણય: કેબિનેટે નવી EV નીતિને આપી લીલીઝંડી, ૨૦૨૭ થી માત્ર ઇલેક્ટ્રિક ઓટો અને ૨૦૨૮ થી ઇ-ટુ-વ્હીલર્સ જ દોડશે : રાજધાનીમાં વાયુ પ્રદૂષણ ડામવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો મોટો માસ્ટરપ્લાન: ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર ₹૩૦,૦૦૦ અને થ્રી-વ્હીલર પર ₹૫૦,૦૦૦ સુધીની બમ્પર સબસિડી મળશે, હાઇબ્રિડ વાહનોને ઝટકો6:36 PM IST
બિહારમાં જૂના મકાનો બનશે કમાણીનું સાધન!: સમ્રાટ ચૌધરી સરકારની 'CM હોમસ્ટે યોજના' ને મંજૂરી, ઘરને હોટેલ જેવું બનાવવા મળશે ₹૧૧ લાખ સુધીની જંગી સબસિડી : પર્યટન અને રોજગારીને વેગ આપવા બિહાર સરકારનો મોટો નિર્ણય: એક ઘરના મહત્તમ ૮ રૂમ કરી શકાશે રજિસ્ટર, મહિલાઓ અને યુવાનોને મળશે વધારાનો આર્થિક લાભ6:32 PM IST
આજે આકાશમાં જોવા મળશે દિવ્ય 'સ્ટ્રોબેરી મૂન': શું ખરેખર ચંદ્રનો રંગ સ્ટ્રોબેરી જેવો ગુલાબી કે લાલ થઈ જશે? જાણો આ ખગોળીય ઘટના પાછળનું અસલી સત્ય : આજની રાત ખગોળપ્રેમીઓ માટે ઉત્સવ સમાન, ટેલિસ્કોપ વગર નરી આંખે પણ માણી શકાશે નજારો: અમેરિકાની ખાસ આદિવાસી પરંપરા અને જૂન મહિનાના પૂર્ણ ચંદ્ર સાથે જોડાયેલો છે રોમાંચક ઇતિહાસ6:35 PM IST
"હું ઘરના વાસણ માંજું છું, પોતાં કરું છું છતાં..." : ફરીદાબાદના ઉદ્યોગપતિનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા, મરતા પહેલાં વીડિયો બનાવી પત્ની અને સાસરીયાના ત્રાસની ખોલી પોલ : રૂંવાડા ઊભા કરી દેનારો મામલો: કરોડોનું ટર્નઓવર ધરાવતા બિઝનેસમેને વીડિયોમાં રડીને પોતાનું દર્દ ઠાલવ્યું, સાસરી પક્ષના મિલકત હડપ કરવાના કાવતરાથી કંટાળીને ભર્યું આત્મઘાતી પગલું6:34 PM IST
સૂર્યાસ્ત પછી ભાનગઢ કિલ્લામાં એવું તે શું થાય છે કે દરવાજા બંધ કરી દેવાય છે?: ભારતના સૌથી રહસ્યમય અને 'ભૂતિયા' સ્થળ પાછળનું દિલચસ્પ સત્ય : અરવલ્લીની પહાડીઓમાં છુપાયેલો છે ૧૭મી સદીનો આ અદ્ભુત ઇતિહાસ: રાજા માનસિંહે બંધાવેલા કિલ્લાની સુંદરતા અને ડરનો રોમાંચક સમન્વય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર6:33 PM IST
માત્ર ₹૨૪,૨૦૦માં અયોધ્યા, કાશી અને જગન્નાથ પુરી સહિત ૫ મોટા ધામોની યાત્રા: IRCTC એ શરૂ કર્યું સુપર બજેટ પેકેજ, ટ્રેન ગુજરાતથી ઉપડશે : IRCTCની 'ભારત ગૌરવ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન' ૧૩ દિવસમાં કરાવશે દેશના પ્રખ્યાત તીર્થસ્થાનોના દર્શન: રહેવા-જમવા અને વીમા સહિતની તમામ સુવિધાઓ પેકેજમાં સામેલ, ટિકિટ બુકિંગ શરૂ6:30 PM IST
સાક્ષાત કાળના મુખમાંથી પાછો આવ્યો બાઇકર!: અરુણાચલ પ્રદેશમાં પહાડ તૂટી પડતાં બાઇક સવાર આખો ને આખો કાદવના પૂરમાં તણાયો, કાળજું કંપાવી દેતો વીડિયો વાયરલ : લોઅર સિયાંગ જિલ્લાના સીજી ગામમાં કુદરતનો પ્રકોપ: રસ્તો ધસી પડતાં બાઇક સાથે ખીણમાં ખાબકેલા યુવાનનો ચમત્કારિક બચાવ, નેટીઝન્સે કહ્યું- "આને કહેવાય નસીબ"6:28 PM IST
કેનેડા જવા ઈચ્છતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર: ઓન્ટારિયોએ ઇમિગ્રેશન પ્રોગ્રામમાં કર્યો ધરખમ ફેરફાર, ૮ પ્રવાહોને બદલે હવે માત્ર ૪ પ્રવાહમાં જ મળશે એન્ટ્રી! : નવી 'ઓન્ટારિયો વર્કફોર્સ પ્રાયોરિટી' (OWP) સ્ટ્રીમ થઈ શરૂ: નાના વેપારીઓ પણ હવે વિદેશી કામદારોને બોલાવી શકશે, ઇમિગ્રેશનમાં છેતરપિંડી કરનારાઓ સામે તંત્ર લાલચોળ6:27 PM IST
'હમ દિલ દે ચૂકે સનમ' હવે સિનેમાઘરોમાંથી સીધું ક્લાસરૂમમાં: પાંચમા ધોરણના બાળકો ભણશે ઐશ્વર્યા રાયનું સુપરહિટ ગીત "નિમ્બુડા-નિમ્બુડા"! : ઓડિશાના સરકારી અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં કવિતા કે પાઠના બદલે બોલિવૂડનું આઇટમ સોંગ છપાઈ જતાં વાલીઓ અને શિક્ષણવિદો સ્તબ્ધ: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સ્ક્રીનશોટે શિક્ષણ વિભાગની ગુણવત્તા અને બેદરકારીની પોલ ખોલી નાખી6:05 PM IST
ડીઆરડીઓ (DRDO) માં મોટા સુધારાનો પવન: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 'DFP-2026' ની કરી જાહેરાત, હવે સંરક્ષણ પ્રોજેક્ટ્સની ગતિમાં આવશે તેજી : વ્યૂહાત્મક સંશોધન અને વિકાસ માટે નાણાકીય સત્તાઓના વિકેન્દ્રીકરણથી પ્રોજેક્ટ્સનું અમલીકરણ ઝડપી બનશે: સેનામાં નવા હથિયારો અને ટેકનોલોજીનું સમાવેશ હવે થશે વધુ સરળ5:42 PM IST
મહારાષ્ટ્રને હચમચાવનાર નસરાપુર કેસમાં ઐતિહાસિક ચુકાદો : સાડા ત્રણ વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મના ગુનામાં ૬૫ વર્ષના નરાધમ ભીમરાવ કાંબળેને મરણ સુધીની ફાંસી : પુણેની શિવાજીનગર સ્પેશિયલ કોર્ટે ગુનાને 'રેરેસ્ટ ઓફ ધ રેર' ગણાવ્યો : નરાધમ સુધરે તેમ નથી, હત્યા બાદ પણ અત્યાચાર ચાલુ રાખ્યા હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો : ઘટનાના માત્ર ૫૫ જ દિવસમાં કોર્ટે સંભળાવી સજા1:12 PM IST
રામ મંદિર દાનની રકમમાં કથિત ગેરરીતિઓના વિવાદ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર : વેકેશન બાદ અરજી પર હાથ ધરાશે સુનાવણી : જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ શીલ નાગૂની પીઠે તાત્કાલિક લિસ્ટિંગની માંગ ફગાવી : દાનની રકમમાં કથિત ઉચાપતની તપાસ માટે એસઆઈટી રચવાની માંગ સાથે વકીલ નરેન્દ્રકુમાર ગોસ્વામી સહિત અન્યની અરજી12:38 PM IST
ગેમિંગ હિસ્ટ્રીનો સૌથી મોટો બ્લાસ્ટ: લોન્ચિંગ પહેલાં જ GTA 6 નો તરખાટ : માત્ર 24 કલાકમાં ₹25,000 કરોડ પાર! : ૧૨ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ રોકસ્ટાર ગેમ્સે પ્રી-બુકિંગ વિન્ડો ખોલતાની સાથે જ દુનિયાભરના ગેમર્સે મચાવી લૂંટફાટ : બુર્જ ખલીફા કરતાં પણ બમણા બજેટમાં બનેલી ગેમે માત્ર ગણતરીના કલાકોમાં આખી દુનિયાની મનોરંજન ઇન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી.5:39 PM IST
રાજસ્થાનના જયપુર નજીક ચાંદવાજીમાં બાંધકામ સાઇટ પર દીવાલ ધરાશાયી: મોટી દુર્ઘટના, મજૂરો દટાયા હોવાની આશંકા, બચાવ કામગીરી શરૂ : ચાંદવાજી વિસ્તારમાં બાંધકામ દરમિયાન દીવાલ પડતાં અકસ્માત, પોલીસ અને સિવિલ ડિફેન્સની ટીમ ઘટનાસ્થળે, કાટમાળ હટાવવા JCB કામે લગાડાયા, બાંધકામમાં બેદરકારીનું કારણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ4:53 PM IST
ભારતીય પરિવારોમાં જૂનું સોનું વેચવા અને રોકડ મેળવવા માટે લાગી હોડ : લોકો ધડાધડ પોતાના ઘરનું સોનું વેચી રહ્યા છે, ગયા વર્ષની સરખામણીમાં વેચાણમાં ૪૩%નો વધારો થયોઃ ભારતીય ઘરોમાં આશરે ૩૦,૦૦૦ ટન સોનું હોવાનો અંદાજ : સોનાના ભાવમાં તાજેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જાન્યુઆરીમાં, તે રૂા.૧.૮ લાખ પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચ્યો હતો. જોકે, તેની કિમત હવે લગભગ રૂા. ૧.૪ લાખ થઈ ગઈ છે. ફક્ત જૂન મહિનામાં જ તેની કિમત રૂા.૧૫,૦૦૦ ઘટી ગઈ છે. લોકો ઉતાવળમાં જૂનું સોનું વેચી રહ્યા છે3:50 PM IST
ક્રૂડ ઓઇલ સસ્તું થવા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ નથી ઘટી રહ્યા? પાકિસ્તાનથી લઈને નેપાળ સુધીના પાડોશી દેશોએ આપી રાહત, તો ભારતનો વારો ક્યારે? : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા હોવા છતાં, સરકારી ઓઇલ કંપનીઓની અગાઉની મોટી ખોટ અને સરકારની એક્સાઇઝ ડ્યુટીની ગણતરીઓને કારણે ભારતીયોએ ઇંધણ સસ્તું થવાની હજુ રાહ જોવી પડશે.3:48 PM IST
શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: ત્રણ દિવસની રજા બાદ રોકાણકારોને મોટો ઝટકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે કડાકો: સેન્સેક્સ ૩૭૨.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬,૭૨૮.૩૭ ની સપાટી પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૦૯.૭૫ પોઈન્ટ તૂટીને ૨૩,૯૪૬.૨૫ પર : ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો અને નબળા ચોમાસાની ચિંતાએ રોકાણકારોનો ઉત્સાહ ઠંડો પાડ્યો: જાણો શેરબજારમાં શા માટે જોવા મળ્યું આ દબાણ3:47 PM IST
ગુજરાત પોલીસનું હાઇટેક મેગા ઓપરેશન : ૬૨૦૦ શંકાસ્પદ લોકો રડારમાં : ગુજરાત પોલીસે રાજ્યભરમાં ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ' ચલાવી ઘૂસણખોરો અને ગેરકાયદેસર રહેતા લોકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી : હાઇટેક ટેકનોલોજી, ડેટા ડ્રિવન પોલીસિંગ અને વિવિધ સુરક્ષા એજન્સીઓના સંકલનથી સમગ્ર ઓપરેશન સફળ બનાવવામાં આવ્યું3:54 PM IST
રૂ.૧૦,૦૦૦ થી વધુના ટ્રાન્સફરમાં એક કલાક જેટલો સમય લાગશે : ઓનલાઈન મની ટ્રાન્સફર માટેના નિયમો બદલાશેઃ છેતરપિંડી અટકાવવા માટે RBI નવા નિયમો લાવી રહી છે બેંકોએ સુરક્ષા કારણોસર આ પગલાને સમર્થન આપ્યું છે પરંતુ સામાન્ય ગ્રાહકોની સુવિધા અને સિસ્ટમ બદલવાના નોંધપાત્ર ખર્ચ અંગે પણ ચિંતા વ્યક્ત કરી 3:39 PM IST
બિહારના રાજકારણમાં ગરમાવો: ૪ વર્ષના લાંબા બ્રેક બાદ નીતિશ કુમારને મળ્યા RCP સિંહ; 25 વર્ષ જૂના સંબંધોની દુહાઈ આપી 'ઘરવાપસી'ના આપ્યા સંકેત : એક સમયે નીતિશના અત્યંત નજીક ગણાતા પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું, "નીતિશજી હંમેશા મારા નેતા રહેશે", તો બીજી તરફ JDU પ્રવક્તાએ સાફ શબ્દોમાં કહ્યું - "આ વ્યક્તિ બિલકુલ ભરોસાપાત્ર નથી!"3:12 PM IST
હરિયાણા અને રાજસ્થાન વચ્ચે ત્રણ દાયકા જૂના જલ વિવાદનો અંત: અમિત શાહની ઉપસ્થિતિમાં હસ્તાક્ષરિત થયા ઐતિહાસિક સમજૂતી કરાર : દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મોહર: હથિનીકુંડ બેરેજથી ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા રાજસ્થાનને મળશે યમુનાનું વધારાનું પાણી, શેખાવટી અંચલના લાખો લોકોને મળશે મોટી રાહત2:44 PM IST
ગુજરાતનો દબદબો...૧૧૦ અબજ ડોલરની નિકાસ સાથે સતત છઠ્ઠા વર્ષે નંબર-૧ : વિશ્વમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે ગુજરાતે દેશમાં ડંકો વગાડયોઃ ફાર્મા સેક્ટરની નિકાસમાં અમદાવાદ અગ્રેસર રહ્યું અમેરિકાએ લગાવેલો તોતિંગ ટેરિફ, નબળી માંગ અને સપ્લાય ચેઇનમાં અવરોધો જેવા મુશ્કેલ વૈશ્વિક વેપાર વાતાવરણ છતાં વર્ષ ૨૦૨૫-૨૬માં ગુજરાતે સતત છઠ્ઠા વર્ષે ભારતના સૌથી મોટા નિકાસકાર રાજ્ય તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું2:31 PM IST
પટનાના રાજકારણના કેન્દ્ર સમાન '10 સર્ક્યુલર રોડ' આવાસમાંથી લાલુ પરિવારની વિદાય: રાબડી દેવીએ ઘર ખાલી કરવાની પ્રક્રિયા તેજ કરી : લાલુ પ્રસાદ યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી પુત્ર તેજસ્વી યાદવના પોલો રોડ સ્થિત આવાસમાં શિફ્ટ થયા; વર્ષો જૂના આ આલીશાન બંગલામાંથી સામાનની હેરફેર અંતિમ તબક્કામાં2:02 PM IST
દક્ષિણ કાશ્મીરની પહાડીઓમાં ગુંજ્યો 'બમ બમ ભોલે'નો નાદ: લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પ્રથમ પૂજા સાથે કરી અમરનાથ યાત્રાનો વિધિવત પ્રારંભ : ભગવાન ભોલેના ભક્તો માટે શ્રદ્ધાના દ્વાર ખૂલ્યા: 3 જુલાઈથી 28 ઓગસ્ટ સુધી ચાલનારી યાત્રાને લઈને વહીવટીતંત્ર સજ્જ, સુરક્ષાના અભેદ્ય કવચ વચ્ચે શ્રદ્ધાળુઓ કરશે પવિત્ર ગુફાના દર્શન12:37 PM IST
કરાચીમાં પેરામિલિટરી ફોર્સ પરના આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાનનો મોટો પલટવાર : અફઘાન સરહદ પર સૈન્ય ઓપરેશન અને એરસ્ટ્રાઇકમાં કમાન્ડર સહિત ૨૯ આતંકીઓ ઠાર : પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના પક્તિયા, પક્તિકા અને કુનાર પ્રાંતમાં આતંકી ઠેકાણાઓ પર કર્યા ઘાતક પ્રહારો : હથિયારોનો મોટો જથ્થો નષ્ટ કરાયો : કરાચી હુમલામાં પકડાયેલો એક આતંકવાદી અફઘાન નાગરિક હોવાનો ખુલાસો10:43 AM IST
ભારતીયોએ ૯૦ દિવસમાં ૫૦,૦૦૦ કિલો જૂનું સોનું વેચી નાખ્યું : શું સોનાના ભાવ ઘટવાના છે? : ભારતીય પરિવારો સોનાના ઊંચા ભાવનો લાભ લઈ રહ્યા છે અને છેલ્લા ક્વાર્ટરમાં લગભગ ૫૦ ટન જૂના દાગીના વેચ્યા છે, જે ગયા વર્ષ કરતા ૪૩% વધુ છે, ભાવ રૂ.૧.૪ લાખથી ઘટીને રૂ.૧.૨ લાખ પ્રતિ ૧૦ ગ્રામ થવાના ડરથી, ગ્રાહકો નવા દાગીનાને બદલે રોકડ પસંદ કરી રહ્યા છે11:18 AM IST
સ્વદેશી GAGAN ટેકનોલોજીથી જેટ વિમાનનું લેન્ડિંગઃ આત્મનિર્ભરતા તરફ વધુ એક પગલું : નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ પહેલીવાર GAGAN સેટેલાઇટ-આધારિત લેન્ડિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને ઇન્ડિગો એરબસ A320 વિમાનનું સફળતાપૂર્વક ઉતરાણ કર્યું : ISRO અને AAI દ્વારા વિકસાવવામાં આવેલી આ ટેકનોલોજી નાના એરપોર્ટ પર સલામત અને આધુનિક વિમાન સંચાલનને નવી ગતિ આપશે11:18 AM IST
અમરનાથ યાત્રા પર આતંકી હુમલાના મોટા જોખમને ધ્યાનમાં લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વરિષ્ઠ ટીમે કાશ્મીરમાં જ અડીંગો જમાવ્યો : ઇતિહાસમાં પ્રથમ વખત સેનાની અત્યંત ખતરનાક એસએસએફની વિકાસ બટાલિયન અને એનએસજી કમાન્ડો સહિત સેંકડો ડ્રોન સુરક્ષા માટે તૈનાતઃ શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરના ગુપ્ત સ્થળોએ પણ તૈનાત કરવામાં આવી11:42 AM IST
આફ્રિકાના ટાપુની વસ્તી કરતા ભારતમાં ટેલિકોમ યુઝર્સ વધારે : જિયો દેશની સૌથી મોટી કંપની હોવા છતાં, મે મહિનામાં નવા યુઝર્સ ઉમેરવાની બાબતમાં એરટેલે તેનાથી આગળ નીકળી ગયું: BSNL, ૨.૭ કરોડ યુઝર્સ સાથે ચોથા ક્રમે : દેશમાં ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા ૧.૩૪૩૧ અબજ થઈ ગઈઃ ટેલિકોમ યુઝર્સમાં સૌથી વધારે સિમ યુઝર્સ 10:32 AM IST
આ છે ભારતનું ‘સાઇલેન્ટ વિલેજ'... અહીં મોટાભાગના લોકો ન તો બોલી શકતા કે ન તો સાંભળી શકતા! : જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાનું ‘ધદકઈ' ગામ ભારતના સાઇલેન્ટ વિલેજ તરીકે પ્રખ્યાત છે : કુલ વસ્તીમાંથી ૯૦થી વધુ લોકો મૂક-બધિર (બહેરા-મુંગા) છેઃ જિનેટિક મ્યુટેશનના કારણે અહીં આવા બાળકો જન્મે છે10:30 AM IST
અફઘાનિસ્તાનનો ‘કાળો રવિવાર'... પાકિસ્તાની લડાકુ વિમાનોએ વિનાશક ગોળા ફેંક્યાઃ ૩૪ નિર્દોષ લોકો માર્યા ગયા : પાકિસ્તાની સેનાએ રવિવારે રાત્રે અફઘાનિસ્તાનના પક્તિકા અને પક્તિયા પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા : સમકાની જિલ્લાના મંડોખેલ વિસ્તારમાં બિસ્મિલ્લાહ જાનના ઘર પર હુમલો કરવામાં આવ્યો, અને જ્યારે લોકો તેમને બચાવવા દોડી આવ્યા, ત્યારે તેના પર ફરીથી હુમલો કરવામાં આવ્યો10:27 AM IST
શોરૂમ છોડયા પછી તરત જ નવી કારને અકસ્માતઃ વીમાનો દાવો નકારાયોઃ કોર્ટે ડીલરને રૂ.૩ લાખનો દંડ ફટકાર્યો : કાર અકસ્માત અંગે ગ્રાહક કોર્ટનો નિર્ણય : જો તમે શોરૂમમાંથી નવી કાર ખરીદી રહ્યા છો, તો તેનું રજીસ્ટ્રેશન કરાવો. આવા જ એક કેસમાં, વીમા કંપનીએ દાવો ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે તેના આદેશમાં ડીલર અને ગ્રાહક બંનેને દોષિત ઠેરવ્યા હતા10:27 AM IST
સમાચારો ઉડતી નજરે12:02 PM IST
ચકચારી 'ટ્વિશા શર્મા' કેસના આરોપી અને નિવૃત્ત જજ ગિરિબાલા સિંહના નિવાસસ્થાને તસ્કરોનો હાથફેરો: સોનાના દાગીના અને મહત્વના દસ્તાવેજોની ફાઇલ ચોરી લેવાનો પ્રયાસ : રાત્રિના સમયે પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની ગાડીનો સાયરન સાંભળીને ભાગી છૂટ્યા તસ્કરો: બે શંકાસ્પદોની અટકાયત, પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની સઘન તપાસ શરૂ9:17 PM IST
ચીનનો સિચુઆન પ્રાંત ૫.૩ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના આંચકાથી ધ્રૂજ્યો : રવિવારે ભારતીય સમય મુજબ રાત્રે ૯:૪૨ વાગ્યે ધરતી હલબલી ઉઠતા લાખો લોકોમાં ફફડાટ : જમીનથી માત્ર ૧૦ કિલોમીટરની ઓછી ઊંડાઈએ આંચકો આવતા યીબીન શહેર સહિતના વિસ્તારોમાં તીવ્ર ધ્રુજારી અનુભવાઈ : મોડી રાત્રે સુતેલા લોકો ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યા : કોઈ મોટી જાનહાનીના અહેવાલ નથી10:22 PM IST
મહારાષ્ટ્રના રાજકારણમાં વિવાદ છેડાયો :શિંદેની ભગવાન શ્રીરામ અને ફડણવીસની લક્ષ્મણ સાથે તુલના કરતા સાંસદ જ્યોતિ વાઘમારે : જ્યોતિ વાઘમારેએ ઉદ્ધવ ઠાકરેને રાવણ અને સંજય રાઉતને કૈકેયી સાથે સરખાવ્યા:ધારાશિવ જિલ્લામાં સ્થિત ઉમરગામાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું 10:52 PM IST
કેતન અગ્રવાલના કેસમાં સિયાના વકીલે કહ્યું કે કસ્ટડીમાં લેવાયેલી કબૂલાતને પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં. : સિયાના વકીલે કહ્યું કે કાયદો સ્પષ્ટ છે કે જો કોઈ આરોપી કસ્ટડીમાં અથવા પોલીસ કસ્ટડીમાં કોઈપણ પ્રકારની કબૂલાત આપે છે, જ્યાં તે દબાણ હેઠળ હોય અથવા ધમકી હેઠળ હોય, તો આવી કબૂલાતને કોઈપણ ફોજદારી કાયદા હેઠળ સ્વીકાર્ય પુરાવા તરીકે ગણી શકાય નહીં.11:41 PM IST
અદાણી ગ્રૂપ સામેનો કેસ રદ થવાની પ્રક્રિયા યથાવત : ન્યૂયોર્કના જજ દ્વારા કરાયેલી પૂછપરછ માત્ર એક સામાન્ય પ્રક્રિયાગત જરૂરિયાત હોવાનો યુએસ કાનૂની નિષ્ણાતનો દાવો : અમેરિકી ન્યાય વિભાગ પાસે કેસ પાછો ખેંચવાની સંપૂર્ણ સત્તા, કોર્ટ તેને દબાણ કરી શકે નહીં : સુપ્રીમ કોર્ટના ચુકાદા અને અદાણી ગ્રીનના કાયદેસરના બિઝનેસ સોદાને આધારે કેસ આગામી સપ્તાહોમાં જ રદ થવાની પ્રબળ સંભાવના9:33 AM IST
'લેબનોન સમજૂતી ઈરાન-હિઝબુલ્લાહ માટે મોટો ફટકો', નેતન્યાહૂએ કહ્યું - તેમની ભૂમિકા હવે સમાપ્ત થશે : નેતન્યાહૂએ કહ્યું ઇઝરાયલ લેબનોન સરહદ પર સુરક્ષા ક્ષેત્ર જાળવી રાખશે. હિઝબુલ્લાહ તેના શસ્ત્રો સોંપી દે અને તેની ઉત્તરીય સરહદ પરથી ખતરો સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી આ વિસ્તાર ઇઝરાયલી નિયંત્રણ હેઠળ રહેશે12:09 AM IST

ન્યાયની માંગ

આસ્થાનો ઉત્સવ…

કાટમાળ...

ચેમ્પિયન્સ....
અકિલા સોશ્યિલ મીડિયારાજ્યમાં વરસાદ ખેંચાતા સરકાર ખેડૂતો માટે નહેરમાં પાણી છોડો :10ને બદલે 12 કલાક વીજળી આપો ,પશુ માટે ઘાસચારાની વ્યવસ્થા કરો: અમિત ચાવડા : સૌરાષ્ટ્ર-કચ્છમાં પશુપાલકોને હિજરત કરવી પડે એવી સ્થિતિ. આટલા દિવસ વીતવા છતાં સરકાર ચિંતિત નથી :રાજ્યમાં જ્યાં જ્યાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમની સાથે સરકાર વાર્તાલાપ કરે 12:41 AM IST
કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વગર લોકોના મકાનો તોડી પાડવાની કાર્યવાહી કેવી રીતે થઈ શકે?:સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટનું કડક વલણ : કોર્ટે પૂછ્યું કે પોલીસની હાજરી હોવા છતાં ગુનાહિત પ્રવૃત્તિ કેવી રીતે બની? ઘટનાના 16 દિવસ વીતી ગયા છતાં કાયદેસરની કાર્યવાહી કેમ નહીં ? કોર્ટે સવાલ કર્યો કે માત્ર ડિમાર્કેશનની કામગીરી માટે શું DCP કક્ષાના અધિકારીઓને મોકલવામાં આવે છે?7:38 PM IST
પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે, નિવૃતિ અંગે કરી સ્પષ્ટતા કહ્યું- હું કોંગ્રેસમાં છું અને કોંગ્રસમાં રહીશ, કોંગ્રેસમાં નિષ્ક્રિય નહીં થાઉ : સ્પષ્ટતા કહ્યું સમાજની નવી પેઢી- કેડર તૈયાર કરવા નિવેદન કર્યું હતું. અમે એક ડગલું પાછળ રહી તેમને આગળ કરીશું એમ કહ્યું હતું. રાજકારણમાંથી નિવૃતિ અંગેની વાત પાયાવિહોણી છે6:00 PM IST
મેડટેક ક્ષેત્રે ગુજરાતની વૈશ્વિક છલાંગ: ગાંધીનગરમાં 'ગુજરાત ટુ ગ્લોબલ' સેમિનારમાં મેડિકલ ડિવાઇસ હબ બનાવવાનો રોડમેપ તૈયાર, 'વિકસિત ગુજરાત 2030'ના વિઝનને વેગ : GRIT, EPCMD અને NIPER-અમદાવાદના સંયુક્ત ઉપક્રમે હાઇ-લેવલ મેડટેક સેમિનાર યોજાયો : CEO એસ. અપર્ણાએ કહ્યું - ગુજરાત વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક મેડિકલ ટેકનોલોજી હબ બનવા તૈયાર : મેરિલ-ફિલિપ્સ-SMT-BPLના અગ્રણીઓ સહિત કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવો ઉપસ્થિત, FTA-510(k)-EU MDR પર નિષ્ણાતોનું માર્ગદર્શન5:03 PM IST
ગાંધીનગરમાં 'ગાય અધિકાર'નો મુદ્દો ગરમાયો: NSUIના 'ગેરકાયદે મટન શોપ' બંધ કરવાની માંગ સાથે મોટી રજૂઆત, ગૌશાળા બનાવવાની માંગ પણ જોરશોરથી થતા રાજકારણ ગરમાયું : ભોપાલ જર્નાલિઝમ યુનિવર્સિટીમાં NSUIના ઉપવાસ બાદ ગુજરાતમાં પણ ગાય અધિકાર મુદ્દે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ ગાંધીનગરમાં ગેરકાયદે મટનની દુકાનો બંધ કરવા અને શૈક્ષણિક સંકુલોમાં ગૌશાળા બનાવવાની માંગ ઉઠાવી, ભાજપ-વિહિપના એજન્ડાને NSUIએ અપનાવ્યો?4:02 PM IST
ગુજરાતમાં ચોમાસું હવે જોર પકડશે: IMDની ચેતવણી - આગામી 72 કલાકમાં ભારે વરસાદ પડશે : ગાજવીજ સાથે 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા : 17 રાજ્યોમાં એલર્ટ : સ્કાયમેટની આગાહી: ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એક-બે જગ્યાએ અતિભારે વરસાદ સાથે 50 કિમી સરેરાશ પવન અને 80 કિમીના સુસવાટા, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં 1થી 3 જુલાઈ ભારે વરસાદનું જોર, ખેડૂતોને પાક બચાવવાની સલાહ, દરિયો ન ખેડવા માછીમારોને તાકીદ4:47 PM IST
ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિને નવી ગતિ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 5 જિલ્લામાં 3,611 એકરમાં 8 નવી GIDCની જાહેરાત કરી, સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સથી રોકાણ-રોજગારને વેગ : વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-વડોદરામાં જાહેરાત, ખેડા-અમદાવાદ-પંચમહાલ-છોટાઉદેપુર-ભાવનગરમાં પ્લગ-એન્ડ-પ્લે સુવિધા સાથે આધુનિક એસ્ટેટ્સ વિકસશે, ભાવનગરના મોણપુરમાં 1950.7 એકરની સૌથી મોટી GIDC, મહિજ-સરખેજ-મહિસા-અંઘાડી-માંડલ-નદીસર-ઊંડવામાં નવી એસ્ટેટ્સ4:51 PM IST
રવિવારની મોડી રાત્રે અમદાવાદના કોટ વિસ્તારમાં જૂથ અથડામણથી અફરાતફરી : દરિયાપુરમાં સામાન્ય બોલાચાલી બાદ બે પક્ષો વચ્ચે પથ્થરમારો અને હિંસક મારામારી : નાના અલીની પોળ પાસે એક જ કોમના બે જૂથો આમનેસામને આવી જતાં તંગદિલી : પોલીસે રાતોરાત રાયોટિંગનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તોફાની તત્વોની અટકાયત કરવાની તજવીજ આદરી : સંવેદનશીલ પોળોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ફૂટ પેટ્રોલિંગ શરૂ : લોકોને અફવાઓથી દૂર રહેવા પોલીસની અપીલ3:55 PM IST
‘ક્લીન સિટી-ગ્રીન સિટી’ના સંકલ્પ તરફ વડોદરાનું મક્કમ ડગલું:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'પીએમ ઈ બસ સેવા' હેઠળ 30 AC ઈલેક્ટ્રિક બસોનું પ્રસ્થાન કરાવ્યું : કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિ : વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ દરમિયાન GSFC ગેટથી લીલી ઝંડી, શહેરને કુલ 250 ઈ-બસ મંજૂર : પ્રથમ તબક્કામાં 130 બસ ફાળવાશે : ઝીરો એમિશન-વાયફાઈ-GPS-પિન્ક સીટ્સ સહિતની સુવિધા : 5 ચાર્જિંગ સ્ટેશન કાર્યરત1:07 PM IST
કામરેજમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે પીઆઈ આર.બી. ગોજિયાની કડક કાર્યવાહી : સત્યમનગરમાં જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ કરનારા ડમ્પર માલિકોને સ્થળ પર જ ખખડાવ્યા : પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ગોજિયાએ નિયમભંગ બદલ ડમ્પર ચાલકોને કાયદેસરની કાર્યવાહીની આપી કડક ચેતવણી : કામરેજ પોલીસ મથકનો ચાર્જ સંભાળ્યા બાદ ફૂટ પેટ્રોલિંગ સઘન બનાવતા અસામાજિક તત્વોમાં ફફડાટ9:31 AM IST
વડીલોપાર્જિત મિલકત પર માતાનો એકહથ્થુ અધિકાર નથીઃ કોર્ટે પુત્રની તરફેણમાં આપ્યો ઐતિહાસિક ચુકાદો : કોર્ટે નોંધ્યું હતું કે માતા આખી મિલકતની એકમાત્ર માલિક નથી, તેથી તે મિલકતનું સંપૂર્ણ વિલ (વસિયતનામું) કરી શકતી નથી : આ ચુકાદો વડીલોપાર્જિત સંપત્તિના વારસાના કાયદાકીય હકોને વધુ મજબૂત બનાવે છે10:31 AM IST
વડોદરાના પીઆઇ કિરીટ લાઠીયાનું પોલિસ કમિશ્નર નરસિંહમા કોમાર દ્વારા બહુમાન : સાયનટીફીક રિપોર્ટ સાથે મજબૂત પુરાવા દ્વારા પોક્સોના આરોપીને ૨૦ વર્ષની સજા કરાવનાર અધિકારીને રોકડ ઇનામ સાથે પ્રસંશાપત્ર આપી સીપી અને વિવિધ સંસ્થાઓ દ્વારા કદર : વિવિધ ગુનેગારોની રાજકોટમાં આગવી ઢબે સરભરા કરવા માટે ખુબ જાણીતા બનેલ2:11 PM IST
"રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો" દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં નિર્દોષાનંદજી હોસ્પિટલના સ્થાપક ટ્રસ્ટી બી.એલ. રાજપરાનું સન્માન કરાયું : "સેવા સિદ્ધિ અને ચિરંતન" શીર્ષક હેઠળ યોજાયેલા એવોર્ડ વિતરણ અને પદગ્રહણ સમારોહમાં ટ્રસ્ટી તુષારભાઈ વિરડીયા ની ખાસ ઉપસ્થિતિ : ટીંબી મુકામે ચાલતી તદ્દન નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓની વિસ્તૃત વિગતો આપવામાં આવી2:11 PM IST
શાળા પરિસરમાં કોઈપણ જર્જરિત વર્ગખંડો અથવા ભયજનક બાંધકામોને તાત્કાલિક અસરથી તોડી પાડવા: સુરત DEO દ્વારા કડક ગાઇડલાઇન જાહેર : વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવા, વીજળીના ખુલ્લા વાયરોનું સમારકામ કરવા તથા ડ્રેનેજ સાફ રાખવા આદેશ:ભારે વરસાદમાં વિદ્યાર્થીઓની સુરક્ષિત ઘરવાપસી સુનિશ્ચિત કરવાની રહેશે, અન્યથા કડક શિસ્તભંગના પગલાં લેવાશે.8:42 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આયર્લેન્ડના મુંબઈ સ્થિત કોન્સુલ જનરલ પેટ્રિક ડફી સાથે ફળદાયી બેઠક યોજી : આયર્લેન્ડના ઉદ્યોગ રોકાણકારોને ગુજરાતની વિશાળ રોકાણ અને વેપારની તકોનો લાભ લેવા આમંત્રણ :આયર્લેન્ડ કોન્સુલ જનરલ પેટ્રિક ડફીએ આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવાની ઉત્સુક્તા દર્શાવી :સ્કીલ ડેવલપમેન્ટ, ટેક્નોલોજી અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સહયોગ વધુ ગાઢ બનાવવા પરસ્પર ચર્ચા-વિમર્શ6:14 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી સોચ અને સમય કરતાં આગળનું વિચારીને તેના ઈમ્પ્લીમેન્ટેશનની પ્રતિબદ્ધતાથી ભારત દરેક ક્ષેત્રમાં તેજ ગતિએ આગળ વધ્યું છે : વડોદરામાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ચોથી કડીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી – કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર- રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિ : VGRCના ડિસ્કશન્સને ડિસિઝનમાં – આઈડિયાઝને પ્રોજેક્ટ્સમાં અને પ્રોજેક્ટ્સને પ્રોસ્પેરિટીમાં પરિવર્તિત કરવા ઉદ્યોગ-રોકાણકારોને મુખ્યમંત્રીનું આહવાન : વાઇબ્રન્ટ ગુજરાત હવે માત્ર ઇન્વેસ્ટમેન્ટ સમિટ નહીં, પરંતુ ગ્લોબલ પાર્ટનરશિપ અને ઇનોવેશનનું પ્રતિક: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : વડોદરા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - મધ્ય ગુજરાતના મંચ પરથી રાજ્યના વિકાસ, ઔદ્યોગિક શક્તિ અને ભવિષ્યની તકોને ઉજાગર કરાઈ4:59 PM IST
મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ-ગુજરાત (MGLI) તથા આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO)ના સંયુક્ત ઉપક્રમે "ડિપ્લોમા પ્રોગ્રામ ઓન લેબર રિલેશન્સ એન્ડ સોશિયલ ડાયલોગ"નો પ્રારંભ : ગુજરાતમાં લેબર રિલેશન્સના વૈશ્વિક સ્તરના શિક્ષણ અને તાલીમ માટે ITC- ILO અને MGLI વચ્ચે MoU સંપન્ન : આ સમજૂતી કરાર જ્ઞાન, અનુભવ અને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન-પ્રદાન માટેનો એક મજબૂત મંચ છે: શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા : શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિ4:27 PM IST
નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત: રેન્જ વડા પ્રેમવીરસિંહના અભિયાન હેઠળ સુરત ગ્રામ્ય એસપી રાજેશ ગઢીયાના નેતૃત્વમાં પીઆઈ વી. એ. સેંગલની ટીમે ઇસરોલીમાંથી ગાંજા સાથે ભાવેશ ચૌધરીને ઝડપ્યો : બાતમીદાર કાર્તિકભાઈની ચોક્કસ માહિતીને આધારે પોલીસે બારડોલીના ઇસરોલી ગામે દરોડો પાડી ભાવેશ ચીમન ચૌધરીની ધરપકડ કરી : ગાંજો સપ્લાય કરનાર જગદીશ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આદરી9:27 AM IST
ભારતે AVC મેન્સ વોલીબોલ કપમાં રચ્યો ઇતિહાસ: પહેલીવાર જીત્યો બ્રોન્ઝ મેડલ, ડિફેન્ડિંગ ચેમ્પિયન બહેરીનને 3-1થી હરાવી અમદાવાદમાં તિરંગો લહેરાવ્યો : વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતની 25-23, 23-25, 25-21, 25-17થી જીત, હેડ કોચ ડ્રેગન મિહાઈલોવિચની આગેવાનીમાં પૂલ-Aમાં અપરાજિત રહી 5 મેચ જીતી, સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયા સામે 5 સેટની રોમાંચક હાર બાદ શાનદાર વાપસી4:53 PM IST
'સુજલામ સુફલામ જળ અભિયાન' થકી ગુજરાતમા જળ સંગ્રહશક્તિની ક્ષમતામાં આ વર્ષે ૨૦,૭૮૯ લાખ ઘન ફૂટનો વધારો : જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ : 'જળ અભિયાન' થકી છેલ્લા આઠ વર્ષમાં જળ સંગ્રહશક્તિની ક્ષમતામાં કુલ ૧,૩૮,૦૩૯ લાખ ઘન ફૂટનો રેકોર્ડબ્રેક વધારો : ચાલુ વર્ષે ૧૩,૩૧૫ કામો પૂર્ણ: ૨.૩૦ લાખ માનવદિનની મળી રોજગારી : છેલ્લા ૮ વર્ષમાં ૧.૨૩ લાખથી વધુ જળસંચયના કામો સંપન્ન9:51 AM IST
સુરતના ઇચ્છાપોર પેટા વિભાગમાં જીવલેણ વિદ્યુત અકસ્માત: રજા પરના લાઇનમેનનું કાવાસ ગામે LT પોલ પર કામ કરતા વીજશોકથી મોત : લાઇનમેન રવિન્દ્ર પટેલ (58)નું નિધન, ગ્રાહકના કહેવાથી રજાના દિવસે એકલા જ સર્વિસ વાયર બદલવા ગયા હતા, ફ્યુઝ કાઢ્યા વગર-સલામતી સાધનો વિના કામ કરતા પોલ પર જ બેભાન થયા બાદ સિવિલમાં મૃત જાહેર12:10 PM IST
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ: 11 દિવસમાં 350 કંપની જોડવાનો વિશ્વવિક્રમ : વડોદરામાં ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રમાણપત્ર એનાયત, સુરતમાં 2 મે 2026ના રોજ K and D Communication સાથે યોજાયેલા બિઝનેસ એક્સ્પોઝિશનમાં સૌથી વધુ પ્રદર્શકો જોડવાનો રેકોર્ડ : iNDEXTb રાજ્યની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા તરીકે સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ1:01 PM IST
રેન્જ વડા પ્રેમવીરસિંહના માર્ગદર્શનમાં વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ એલસીબીએ ૨૧ વર્ષથી વૉન્ટેડ આરોપી મહમદ આરીફ ઉર્ફે ચાંદબાબુને ઝડપ્યો : વડોદરા શહેરના ચોરી અને કાવતરાના ગુનામાં વર્ષ ૨૦૦૫ થી નાસતા ફરતા મૂળ ઉત્તર પ્રદેશના નામચીન મહમદ આરીફ શેખને ક્રાઇમ બ્રાન્ચે બહોળા અનુભવના આધારે વાપીથી દબોચી લીધો9:28 AM IST
રેકી કરી અઢી કરોડની લુંટને અપાયો'તો અંજામ : ૩ ઝડપાયા. : જુઓ વિડિયો : શાપર-વેરાવળના જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી રોકડ, દાગીના લુંટી લેવાની ઘટનામાં રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રૂરલ પોલીસની ર૦ ટીમોએ ૮ દિ'માં ભેદ ઉકેલ્યોઃ લૂંટમાં ગયેલ ૪૧ લાખ સહિત ૭૬.૮૬ લાખનો મુદામાલ કબ્જે : લુંટ-કાવત્રામાં ૮ શખ્સો સામેલઃ મુખ્ય સુત્રધાર કલમસીંગ ઉર્ફે કમલસીંગ અને કરણસીંગ ઉર્ફે મડીયા સહિત પ ની શોધખોળઃ લૂંટ કર્યા બાદ ભાગ પાડી છુટા પડી ગયાઃ પકડાયેલ ત્રણેય આરોપીઓના ભાગમાં ૪૧ લાખ અને ર૧ લાખના દાગીના આવતા કબ્જે કરાયા : લૂંટ કરવા બોલેરોમાં આવ્યા અને લૂંટ કર્યા બાદ ત્રણ ચોરાઉ બાઇકમાં ભાગી બાઇક રેઢા મુકી વાંકાનેર બાઉન્ડ્રી પાસે રાખેલ બોલેરોમાં ભાગી ગયા : લુંટ-કાવત્રામાં સામેલ તમામે ટકાવારી પ્રમાણે ભાગ પાડયોઃ લૂંટમાં સામેલ શખ્સોને વધુ અને રેકી કરનાર તથા બોલેરો લઇ આવનાર બે શખ્સોને ઓછા રૂપીયા ભાગમાં આવ્યાઃ પકડાયેલ ત્રણ પૈકી બનસીંગ લૂંટમાં સામેલ હતો અને શેતાન તથા દિનેશ બોલેરો લઇને આવ્યો'તો : પોલીસ ફરીયાદમાં ત્રણ થી ચાર લાખના દાગીનાની લૂંટ થયાનુ જાહેર કરાયું હતું પરંતુ આરોપીઓ પાસેથી ર૧ લાખથી વધુના સોનાના દાગીના મળી આવ્યા 3:03 PM IST
વટસાવિત્રી પૂજન 11:43 AM IST
રાજકોટની ભાગોળે બની રહેલા નવા ટોલનાકા સામે ફરીથી ઉઠી રહેલો વિરોધ : ટ્રાફિક સમસ્યા અને શહેર આસપાસના ઉદ્યોગકારો તેમજ એરપોર્ટથી આવતા-જતા વાહનચાલકોની હાલાકી વધવાનો સુરઃ નેશનલ હાઇ-વે ઓથોરીટીના સુત્રો વિરોધને અસંગત ગણાવી રહયા છેઃ કાર અને એસ.ટી બસ માટે અહીંયા પણ ટોલ વસુલવાનો નથી તેવુ ઓથોરીટીનું કથનઃ હજુ ૬ થી ૮ મહિના જેટલો સમય લાગશે2:29 PM IST
ચાર નામીચા શખ્સો હિતો, નામચીન હાંડો, વિનય, વિશાલ રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લાવ્યા ને ઝડપાયા : શહેર એસઓજીએ ચારેયને બામણબોરના રસ્તે ચેકપોસ્ટ પરથી દબોચી લીધા : ૫.૭૨ લાખનો મુદ્દામાલ કબ્જેઃ સાંચોર તરફથી પીવા માટે લાવ્યાનું રટણઃ પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ એમ. વી. જાડેજાની ટીમની કામગીરીઃ હરદેવસિંહ, યોગરાજસિંહ, અનોપસિંહની બાતમી2:31 PM IST
અદ્યતન મશીન અર્પણ3:40 PM IST
વિસાવદરમાં મુસ્લિમ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો : ધો.૧૦ના ૧૫ તથા ધો.૧૨ના ૨૧, એમ કુલ ૩૬ તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર અને સન્માનચિહ્ન અર્પણ કરીને સન્માન કરાયું :MBBS પૂર્ણ કરનાર ડૉ. તનવીર નાસીરભાઈ ભોર તથા એડવોકેટ ઉમિલ વાય. બ્લોચનું પણ વિશેષ સન્માન:પીર -એ-તરીકત સૈયદ અહેમદબાપુ કાદરી ફાતમી, પદ્મશ્રી હાજી રમકડું, સાવરકુંડલા સંકુલનાં કુરેશી સાહેબ સહિતના સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ12:08 AM IST
સુરેન્દ્રનગર LCB નો લીંબડી-અમદાવાદ હાઇવે પર મોટો સપાટો : કાનપર ગામના પાટિયા પાસે વિદેશી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો ભરેલી ટ્રક તથા પાયલોટિંગ કરતી ઇનોવા કાર ઝડપાઈ : કુલ ૧૧,૩૭૬ નંગ દારૂ-બિયરની બોટલો સહિત ₹૭૨.૧૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત: પોલીસે ૩ બુટલેગરોને દબોચ્યા : અંધારાનો લાભ લઈ ફરાર થયેલા અન્ય સાગરીતો સામે પાણશીણા પોલીસ મથકે ગુનો દાખલ10:59 AM IST
નયારા એનર્જીના રિટેલ આઉટલેટ નેટવર્કે 7,000નું સીમાચિહ્ન હાંસિલ કર્યું: દરરોજ એક નવું આઉટલેટનો વધારો : ભારતની સૌથી મોટી ખાનગી ફ્યુઅલ રિટેલરની ઐતિહાસિક સિદ્ધિ : છેલ્લા 18 મહિનામાં 500થી વધુ નવા સ્ટેશન ઉમેરાયા, શહેરી-ગ્રામીણ વિસ્તારો-હાઈવે-ટિઅર-2 શહેરો સુધી નેટવર્ક વિસ્તર્યું, ડીલર ઓન્ડ ડીલર ઓપરેટેડ મોડલથી 55,000થી વધુ લોકોને આજીવિકા2:38 PM IST
વીજ કંપનીઓની દાદાગીરી સામે કિસાન કોંગ્રેસની વ્રજવાણીથી દ્વારકા સુધી ૫૦૦ કિ.મી.ની પદયાત્રાઃ ઠેર-ઠેર ખેડૂતોનું સમર્થન, હજારો લોકો જોડાયા : ભગવાન દ્વારકાધીશની ધ્વજાજી માથે લઈને નીકળેલી પદયાત્રામાં પાલ આંબલિયા, લાલજી દેસાઈ, જયેશ પટેલ સહિતના આગેવાનો જોડાયા, વીજ લાઈનના વળતર માટે માર્કેટભાવના ચાર ગણું, માસિક ૫૦ હજાર ભાડું અથવા પોલદીઠ ૨ કરોડની માંગ10:26 AM IST
વરસાદ ખેંચાયો, ખેડૂતોનો પાક સુકાયો - રાજુલા માર્કેટ યાર્ડ ચેરમેનની જળસંપત્તિ મંત્રીને રજૂઆતઃ સૌની યોજના ફેઝ-૨ હેઠળ ડેમો-તળાવોમાં તાત્કાલિક પાણી છોડો : રાજેશભાઈ પરસાણાએ મંત્રી ઈશ્વરભાઈ પટેલને પત્ર લખી કરી માંગ, લીંક-૨ પેકેજ નીચેના ડેમો, ચેકડેમો, તળાવો, નદીઓમાં પાણી છોડો તો ખેતી બચે, ચોમાસાની સીઝનમાં વાવેતર કરેલા પાકને પાણીની તાતી જરૂરઃ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પણ રજૂઆત11:11 AM IST
કચ્છના અબડાસામાં અદાણી ફાઉન્ડેશનની જળક્રાંતિ: વર્ષો જૂનું ખિરસરા તળાવ 'સાવલિની સરોવર' તરીકે પુનર્જીવિત, વન્યજીવન અને પશુપાલકોને મળ્યો જીવનદાન : અંબુજા સિમેન્ટ્સ સાંઘીપુરમ ખાતે CSR હેઠળ અદાણી ફાઉન્ડેશનની પહેલ, 2024-25માં જળાશય ઊંડું કરી, વનસ્પતિ દૂર કરી, પાળા મજબૂત બનાવ્યા, નિર્જીવ તળાવ બન્યું જળ પલ્લવિત, ચિંકારા-નિલગાય-સસલાં સહિતના પ્રાણીઓ અને સ્થળાંતરિત પક્ષીઓનું આશ્રયસ્થાન બન્યું, સમગ્ર ઇકોસિસ્ટમ ફરી જીવંત9:36 AM IST
"પાક બળી ગયા પછી ડેમ ભરીને શું ફાયદો?"વરસાદ ખેંચાતા ધરતીપુત્રો સંકટમાં: મોંઘોદાટ પાક બચાવવા 'સૌની યોજના'નું પાણી છોડવા જામનગર જીલ્લાના જોડિયાના ખેડૂતોની ઉગ્ર માંગ : જૂન મહિનામાં વાવણી લાયક વરસાદ ન પડતાં મગફળી-કપાસનો આગોતરો પાક મુરઝાયો, વીઘે 10-15 હજારનો ખર્ચ ધોવાઈ જવાની ભીતિ, નેસડા ગામના ખેડૂતોનો આક્રોશ: , તમામ ડેમ નર્મદાના નીરથી ભરી કેનાલોમાં તાકીદે પાણી છોડવા સરકારને અલ્ટીમેટમ12:08 PM IST
જેતપુર નજીક આવેલા પ્રસિદ્ધ રણુંજા મંદિરના ગાદીપતિ મહંત કરશનદાસ બાપુનું શંકાસ્પદ સંજોગોમાં નિધન : વાડીના કૂવામાંથી મૃતદેહ મળતા ચકચાર : છેલ્લા ઘણા સમયથી ગંભીર બીમારીથી પીડાતા મહંતની અણધારી વિદાયથી સેવક સમુદાયમાં ઘેરા શોકની કાલીમા : જેતપુર તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઘટનાના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા2:36 PM IST
ગુજરાતમાં ચોમાસું જામશે : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડૉ. ધીમંત વાઘસિયાની આગાહી - આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા : જૂનાગઢ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 1થી 5 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી, જુલાઈના પહેલા સપ્તાહમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, ખેડૂતોને ખેતીકાર્યો પૂર્ણ કરવા સૂચન, અંબાલાલ પટેલે પણ 28 જૂન બાદ સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું3:58 PM IST
જામનગરમાં રાધિકા સ્કૂલ સામે વિદેશી દારૂની 101 બોટલ સાથે રૂ. 5.71 લાખનો મુદ્દામાલ ઝડપાયો: સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : ઠેબા ચોકડી માલધારી હોટલ સામે વેગનઆર કારમાં દારૂની હેરાફેરી, કાર કિ. 5 લાખ, મોબાઈલ કિ. 15 હજાર સહિત કુલ રૂ. 5,71,500નો મુદ્દામાલ જપ્ત, આરોપી આનંદ ઉર્ફે બાડો નાનજીભાઈ ભદ્રા સ્થળ પરથી ફરાર, પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી3:00 PM IST
જેસર-ગારીયાધાર વચ્ચે કોઝ-વે ઉપર પાણી ભરાતા ૪ કલાક વાહન વ્યવહાર ઠપ્પ : જેસર પંથકમાં મેઘમહેરઃ અડધો ઈંચથી વધુ વરસાદથી ગરમીમાં રાહત, જેસર-ગારીયાધાર-દેપલા માર્ગ ૩ કલાક બંધ, ૨ વીજપોલ ધરાશાયી : રવિવારે બપોરે અસહ્ય ઉકળાટ બાદ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, કોઝવે પર પાણી ફરી વળતા રાણીગામ-દેપલા માર્ગે વાહનવ્યવહાર ઠપ્પ, દેપલામાં વીજળી ગુલ, નદીઓમાં નવા નીર આવ્યા, ખેડૂતોમાં ખુશી11:35 AM IST
ગોંડલના મોવીયા ગામમાં હેવી વિજપોલના મુદ્દે આંદોલન : પ્રતિક ઉપવાસનો બીજો દિવસઃખેડુતોને વળતર આપવાની માંગઃ અન્યથા મહાસંમેલન દ્વારા વિજપોલ કાપી નખાશેની ચીમકીઃ આંદોલન બિન રાજકીય હોય કોઇ પણ પક્ષનાં કે રાજકીય વ્યક્તિએ છાવણીમાં આવવું નહી તેવું બોર્ડ મુકાયુઃ મોરબી બાદ ગોંડલમાં ખેડૂત આંદોલન શરુ થતા રાજકીય સળવળાટ શરુ10:23 AM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
લોસ એન્જલસ ઓલિમ્પિક્સ ૨૦૨૮માં કેવી રીતે એન્ટ્રી મેળવશે ભારત?: ICCએ જાહેર કર્યો રોડમેપ, ક્રિકેટના મહાકુંભ માટે માત્ર ૬ ટીમો વચ્ચે જામશે જંગ : મહિલા ટીમ ઇન્ડિયાએ ઓલિમ્પિક ટિકિટ કરી કન્ફર્મ, પુરુષોની ટીમ માટે રેન્કિંગ બનશે આધાર: વેસ્ટ ઈન્ડિઝ માટે સ્પેશિયલ કાયદો અને અમેરિકાના યજમાન પદ વચ્ચે સમજો ક્વોલિફિકેશનનું આખું ગણિત6:54 PM IST
‘મેસી મેજિક' સતત સાતમી મેચમાં ગોલ ફટકારી નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, આર્જેન્ટિના નોકઆઉટમાં : ડલાસમાં જોર્ડન સામે ૩-૧થી શાનદાર વિજય સાથે આર્જેન્ટિના ગ્રુપ-જે માં ટોચ પરઃ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત સાથે રાઉન્ડ ઓફ ૩૨ની તસવીર સાફ, ઓસ્ટ્રિયા અને અલ્જીરિયા પણ આગલા રાઉન્ડમાં ક્વોલિફાય થયા3:33 PM IST
ઇંગ્લેન્ડના હોમ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડનો ઐતિહાસિક શંખનાદ: ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ૧૬૦ રને કચડી કીવીઓએ ૨-૧થી જીતી સિરીઝ : બેન સ્ટોક્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત વચ્ચે ઇંગ્લેન્ડ ૨૧૨ રનમાં ઓલઆઉટ: જેમી સ્મિથની ૬૦ રનની લડાયક ઇનિંગ એળે ગઈ, કીવી બોલરોએ મચાવી તબાહી7:54 PM IST
જુલાઈ મહિનામાં OTT પર મનોરંજનનો ધમાકેદાર વરસાદ: રોમાન્સ, થ્રિલર અને કોમેડીનો ડબલ ડોઝ લઈને આવી રહ્યું છે Netflix, જુઓ શાનદાર વેબ સિરીઝનું લિસ્ટ : ૧ જુલાઈથી શરૂ થશે ડિજિટલ મનોરંજનનો નવો અધ્યાય: 'શ્યામ પવન' થી લઈને 'સર્વાઇવલ ઓફ ધ થિકેસ્ટ ૩' સુધીની ૯ શક્તિશાળી વેબ સિરીઝ અને ફિલ્મો મચાવશે તબાહી, દર્શકો માટે ખુશીના સમાચાર7:20 PM IST
OTT પર TVFનો નવો ધમાકો: અમોલ પરાશરની વેબ સિરીઝ 'ગ્રામ ચિકિત્સાલય ૨' પ્રાઇમ વિડીયો પર નંબર ૧ પર ટ્રેન્ડિંગ, ક્રાઇમ શોને પછાડ્યો! : માત્ર ૫ એપિસોડમાં કોમેડી અને ડ્રામાનો ડબલ ડોઝ, IMDb પર મળ્યું ૭.૩નું શાનદાર રેટિંગ: અંધશ્રદ્ધા, નકલી ડોક્ટરો અને ગ્રામીણ રાજકારણ સામે લડતા શહેરી ડોક્ટરની હૃદયસ્પર્શી વાર્તા6:32 PM IST
બોલીવુડના આ સુપરહિટ ગીત પાછળ છુપાયેલી છે બિહારની દેશી 'નૌટંકી'ની રસપ્રદ કહાની, જાણીતા ગીતકારે ખોલ્યા વર્ષો જૂના રહસ્યના પાના : 'કુલી નંબર 1' ફિલ્મના બ્લોકબસ્ટર ગીત 'જેઠ કી દોપહરીમાં...'ના સર્જનની અનોખી પ્રક્રિયા; ઉત્તર પ્રદેશ અને બિહારના ગામડાઓની લોક-પરંપરામાંથી કેવી રીતે સીધું સિલ્વર સ્ક્રીન સુધી પહોંચ્યું આ લોકપ્રિય ગીત?5:43 PM IST



































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






















































































































































































































