<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજકોટમાં ભારતીબેનને બગસરાના રવિએ જીવતા સળગાવ્‍યા : જામનગર રોડ સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં ૫૦ વર્ષના મહિલાએ પોતાની દિકરી મધુનું સગપણ બગસરાના રવિ સાથે ચાર મહિના પહેલા નક્કી કર્યુ હતું: પણ કામધંધો કરતો ન હોવાની ખબર પડતાં બે મહિના બાદ સગપણ તોડી નાખતાં તે રોષે ભરાઇ સતત મા-દિકરીને મારી નાખવાની ધમકી આપતો હતો : ગત રાતે ફોન કરી હું તમને મા-દિકરીને મારી નાખીશ તેવી ધમકી દીધી : એક વાગ્‍યે ડેલી ખખડાવી ન ખોલાતાં જતો રહ્યોઃ બે વાગ્‍યે બારીમાંથી પેટ્રોલ છાંટી કાંડી ચાંપી દીધીઃ જેની સાથે સગપણ નક્કી થયું હતું તે મધુ દૂર સુતી હોઇ બચી ગઇઃ તેના માતા ભારતીબેન બારી પાસે સુતા હોઇ બંને પગ, પેટ સહિતના ભાગે દાઝી ગયાઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્‍યો3:00 PM IST

બુધ્‍ધ પુર્ણીમા-ગુરૂવારે ઓશો સત્‍ય પ્રકાશ મંદીરનો ૩૯માં વર્ષમાં મંગલ પ્રવેશઃ નિઃશુલ્‍ક ઓશો ધ્‍યાન શિબિર-マદયાંજલી-સન્‍યાસ ઉત્‍સવ-સંતવાણી : ધ્‍યાન-ભકિત-ભોજનના ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવવાનો અનેરો અવસર : આયોજક જગદીશભાઇ રાઠોડ (સ્‍વામી જગદીશ ભારતી) સંચાલક : સ્‍વામી સત્‍ય પ્રકાશ (ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદીર-ઓશો ગીતા-નિવેદીતા ધ્‍યાન મંદીરના સંચાલક-ટ્રસ્‍ટી-એકઝીકયુટર) નિર્વાણ કેતનભાઇ (અન્નુ) જે.રાઠોડની પ્રથમ વાર્ષિક નિર્વાણતીથી નિમિતે マદયાંજલી, લાફીંગ થેરાપી માસ્‍ટર સ્‍વામી દેવ રાહુલ દ્વારા હસીબા ખેલીબા ધરીબા ધ્‍યાનમ, સંતવાણી, આયોજકઃ બકુલભાઇ ટીલાવત (સ્‍વામી આનંદ તીર્થ) તથા સાથી કલાકારો, શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી શરૂ3:10 PM IST