TRP અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ : રાજકોટ તંત્ર ને પૂછ્યું '૩ વર્ષથી ચાલતું'તું તો તમે શું ઉંઘતા હતાં ?' : 3 જૂન સુધીમાં રાજકોટ સહિતના રાજ્યભરના કોર્પોરેશનને એફિડેવિટ રજૂ કરવા આદેશ : 6 જૂને વધુ સુનાવણી : ગુજરાત હાઇકોર્ટે રાજય સરકાર અને રાજકોટ મ્યુ.કોર્પો.નું નાક વાઢયું : આકરા શબ્દોમાં કાઢી ઝાટકણી : કહ્યું - અમને તમારા કે તમારા તંત્ર ઉપર ભરોસો નથી : રાજયની મશીનરી કામ કરતી નથી એટલે લોકો મરી રહ્યા છે : રાજકોટ મ્યુ. કમિશનરને હાઇકોર્ટે ફટકારી નોટીસ3:33 PM IST
મૃતદેહો સોંપાય ત્યારે તેમના પરિવાર સાથે નાયબ મામલતદારને મોકલવા આદેશો : રાજકોટ ઉપરાંત ધ્રોલ - મોરબી - વીરપુર - ગોંડલ - ઉપલેટા પંથકના હતભાગીઓ હોય તમામ મામલતદાર પાસેથી વિગતો મંગાવાઇ : મૃતકોના પરિવારોને સીધા બેંક ખાતામાં ૬ લાખ જમા કરવા અંગે સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારે કાર્યવાહી શરૂ કરી : સિવિલમાં ૨૦ નાયબ મામલતદારોની ટીમ ઉતારતા કલેકટર3:18 PM IST
‘મોતનો માચડો' બનેલો ‘ગેમ ઝોન' ૩૦ નિર્દોષ લોકોનો જીવ લઇ ગયો : ઇજનેરો-બે પીઆઇ સહિત ૭ અધિકારી સસ્પેન્ડ : ૫૦ મીટર પહોળો, ૬૦ મીટર લાંબો, બેથી ત્રણ માળ જેટલો ઉંચો લોખંડ-પતરાના ફેબ્રીકેશનથી ખડકાયો'તો : નહોતું ફાયર બ્રિગેડનું પ્રમાણપત્ર કે નહોતી એનઓસી, આગ લાગે તો તેને પહોંચી વળવા માટે નહોતા ફાયર સેફટીના સાધનોઃ આગ લાગે તો ઇજા થવાથી લઇ માનવ મૃત્યુ થવાની સતપ્રતિશત સંભાવના હોવાની જાણકારી હોવા છતાં સંચાલકોએ ચાલુ રાખ્યો હતો ગેમ ઝોન! : ફાયર ઓફિસર ભીખાભાઇ ઠેબાએ પોલીસને કહ્યું-ગેમ ઝોન સંપુર્ણ ફેબ્રીકેશનના સ્ટ્રકચર પર બન્યો હતો, જેમાં બેઝ તરીકે લોખંડની એન્ગલો અને ગેલ્વેનાઇઝના પતરાનો ઉપયોગ કરાયો હતોઃ અંદર અલગ અલગ વિભાગોમાં ગેમ ઝોનમાં મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રીક વાયરીંગ અને એ.સી.ના વેન્ટ હતાં: આગ લાગે તો મનુષ્યજીવને બચાવી શકાય તેવા કોઇ અસરકાર ફાયર સાધનો નહોતાં: ફાયર બ્રિગેડમાં કદી એનઓસી માટેની અરજી ઇન્વર્ડ કરી નહોતીઃ આગને કાબુમાં લેવા કોઇ સાધન સામગ્રીની વ્યવસ્થા સંચાલકોએ રાખી નહોતી : નિર્દોષના મોત માટે જવાબદાર કોઇને નહિ છોડવા હતભાગીઓના સ્વજનો અને રાજકોટવાસીઓની આક્રોશ સાથે માંગણી : મ્યુનિસિપલ કોર્પોરેશનના આસી. ટાઉન પ્લાનર ગોૈતમ જોષી, વોર્ડ એન્જિનીયર જયદિપ ચોૈધરી, માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેર એમ. આર. સુમા અને પારસ કોઠીયા, કાલાવડ રોડ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વીગોરા તેમજ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર વી. આર. પટેલ અને એન. આઇ. રાઠોડને સસ્પેન્ડ કરાયા3:16 PM IST
જીમ ટ્રેનર સુનિલ સોની ૧૨ દિવસ પહેલા જ ગેમ ઝોનમાં નોકરીએ જોડાયો હતો...સ્વજનોનું આક્રંદ-અમને એમ હતું જીવતો હશે, પણ લાશ ઘરે આવી! : રાજકોટમાં જુના એરપોર્ટ પાસે યોગેશ્વર સોસાયટીમાં રહેતાં સોની પરિવારે ૩૮ વર્ષનો દિકરો ગુમાવતાં અરેરાટી : સવારે અંતિમયાત્રામાં સર્જાયા કરૂણ દ્રશ્યોઃ આઠ વર્ષની પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું: દિકરી બે દિવસથી જમી નથીઃ પરિવારજનોએ કહ્યું-સુનિલે અનેકના જીવ બચાવ્યા અને પોતે જી ગુમાવી દીધોઃ અમને હતું સ્ટાફના કર્મચારીઓ બચી ગયા એમાં સુનિલ પણ હશે, પણ તેનો મૃતદેહ ઘરે આવ્યોઃ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સગા-સ્નેહીઓ-મિત્રો સામેલ થયાઃ શોકની કાલીમા : શનિવારે બહુ ગિરદી હશે તમે આજે જ આવી જાવ તેમ કહેતાં સુનિલભાઇની દિકરી સહિત ૧૨થી વધુ સગા સંબંધીઓએ શુક્રવારે ગેમ ઝોનની મજા માણી હતી3:19 PM IST
ટીઆરપીનુ સ્ટ્રકચર જ ગેરકાયદેઃ કોઇપણ મંજૂરી લેવાઇ ન હોવાથી આસી. ટાઉન પ્લાનર વોર્ડ એન્જીનીયર જવાબદાર બન્યા : બાંધકામ અંગે સ્થળ ખરાઇ કરવાની જવાબદારી જેના શિરે હતી તેવા આર એન્ડ બી ના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર. સુમા પણ સસ્પેન્ડ અને પારસ કોઠિયાઃ ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલનું એનઓસી નહી હોવા છતાં હકારાત્મ અભિપ્રાય આપી ગંભીર ગુનાહીત બેદરકારી દાખવા બદલ પી.આઇ. વી.આર.પટેલ અને એન.આઇ.રાઠોડ સસ્પેન્ડ12:05 PM IST
સુરત તક્ષશિલા અગ્નિકાંડની જેમ રાજકોટની ઘટનાની તપાસ - પગલાનું ફિંડલુ વળી જશે ? : તક્ષશિલા અગ્નિકાંડ - બાદ રાજકોટના ૫ ધારાશાસ્ત્રીઓએ કરેલ PIL નો જવાબ આપવામાં સરકાર - કોર્પો.નું પ વર્ષ પછી પણ ભેદી મૌન : જો સરકાર - કોર્પોરેશન જાગૃત હોત તો ૩૦ માસુમ જીંદગીઓ બચી ગઇ હોત : જવાબદારો સામે કડક પગલા લેવા માંગ1:04 PM IST
અમુલ્ય માનવ જીંદગીની રક્ષાની જવાબદારી બંધારણ મુજબ સરકારની છે : TRP અગ્નિકાંડના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે એફઆઇઆર કરો : શકિતસિંહ ગોહીલ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ 'બેક સીટ'ને અવગણી કડક પગલા ભરેઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ધનપતિઓના ૧૬ લાખ કરોડ માફ કરી શકે છે તો મૃતકોના પરિવારોને મોટું વળતર આપે : પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની માંગણી : અઢળક સંપતિ કોઇ જીવ પાછો નહિ આપી શકેઃ કોઇ શબ્દો મૃતકોને સજીવન નહિ કરી શકે : કોઇ SIT નુકશાન ભરપાઇ કરી શકે : મૃતકોના પરિવાર માટે સરકારના કોઇ શબ્દો પુરતા નથી : આવતીકાલે દરેક જીલ્લા મથક ઉપર બિન રાજકીય રીતે કોંગ્રેસ શ્રધ્ધાંજલીના દિવડા જલાવશે : શકિતસિંહ ગોહીલ5:05 PM IST
વનસ્પતિથી વિવિધ રોગો પર કાબુ મેળવે છે દર્શનાબેન તંતી : ગૃહિણીથી માંડીને હર્બલ પ્રેકિટશનર સુધીની આત્મનિર્ભર સફર : પતિ હિતેષભાઇ તંતીને કોરોના થયો ત્યારે ડોક્ટરોએ બે દિવસ જ કહ્યા હતા : દર્શનાબેનની હર્બલ - આયુર્વેદ દવાથી પતિનો ઇલાજ કર્યો હતો અને આઠ મહિનામાં ભોજન લેતા કરી દીધા હતા : ઊંડાણપૂર્વક રીસર્ચ કરી ૨૬૦થી વધુ વનસ્પતિ પ્રજાતિઓ જે વિલુપ્તિના આરે છે તેનો સંગ્રહ કરી વિવિધ રોગ માટે દવા બનાવે છે : એલોપથી દવાની આડઅસરો લાંબા ગાળે વધુ થાય છે : જયારે આયુર્વેદ દવા સમય લે પણ રોગ જડમૂળમાંથી દૂર થાય છે2:39 PM IST
મે મહિનાનો માર ટ્રેલર , જૂનમાં જુલ્મ ગુજારશે ગરમી : IMDએ કહ્યું - દેશમાં સામાન્યથી વધુ વરસાદ વરસશે : મહાપાત્રાએ કહ્યું 30 મેં પછી દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના લોકોને આકરી ગરમીથી રાહત મળશે : જૂનમાં, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર મધ્ય પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં વધુ દિવસો સુધી તીવ્ર ગરમીનું મોજું રહેશે 10:57 PM IST
મમતા બેનર્જીએ ધાર્મિક ગ્રંથો વિરુદ્ધ ટિપ્પણી કરી? ભાજપે કહ્યું- સીએમ ધાર્મિક ગ્રંથોને કેવી રીતે નાબૂદ કરવાની ઈચ્છા રાખી શકે? : બીજેપીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર મમતાની વીડિયો ક્લિપ શેર કરી અને કહ્યું કે મમતા બેનર્જીએ જાહેર સભામાં કહ્યું કે રામાયણ, મહાભારત, કુરાન અને બાઈબલ ભલે ખતમ થઈ જાય, પણ તેમની કહાની પૂરી નહીં થાય7:13 PM IST
ભાડા અને કરિયાણા પર સૌથી વધુ ખર્ચ કરે છે લોઅર મધ્યમ વર્ગ : સર્વે : ૭૪ ટકા લોકો આગામી વર્ષ સુધીમાં તેમની આવકમાં વધારો થવાની અપેક્ષા રાખે છે : દેશના મધ્યમ વર્ગના લોકોનો સરેરાશ માસિક ખર્ચ ૧૯,૦૦૦ રૂપિયા હતો : સરેરાશ માસિક આવક મેટ્રોમાં રૂ. ૩૫,૦૦૦ અને મોટા અને મધ્યમ શહેરોમાં રૂ. ૩૨,૦૦૦ હતી11:51 AM IST
ભારતમાં રસોઇયાઓને કેમ મહારાજ કહેવાય છે?9:58 AM IST
‘‘પ્રેમ ના ફુલો''10:57 AM IST
KKR બન્યું IPL 2024 નું ચેમ્પિયન : કોલકાતા નાઈટ રાઈડર્સે 10 વર્ષ બાદ જીત્યો ખિતાબ :હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું :વેંકટેશ ઐય્યરે ફિફ્ટી ફટકારી : જુઓ વિડિઓ : આન્દ્રે રસેલે માત્ર 2.3 ઓવરમાં 19 રન આપ્યા અને 3 વિકેટ ઝડપી:હૈદરાબાદ માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગયું:જવાબમાં કોલકત્તાએ 10.3 ઓવરમાં 114 રન બનાવી લક્ષ્ય હાસિલ કર્યું IST
રાજકોટ અંગ્નિકાંડમાં સાંગણવા ગામના વિરેન્દ્રસિંહના એક જ પરિવારના ૭ સભ્યોનો ભોગ બન્યા: વિરેન્દ્રસિંહ તેમના પત્ની, પુત્ર અને સાઢુભાઈના બાળકો સાથે ગેમિંગ ઝોનમાં ગયા હતા: બે સભ્યો હોસ્પિટલમાં દાખલ: ૫ સભ્યોનો પત્તો નથી : આગ લાગી ત્યારે વિરેન્દ્રસિંહ સલામત સ્થળે હતા પણ પરિવારને બચાવવા જતાં તેઓ અગ્નિકાંડનો ભોગ બન્યા IST

એ આરામ કે મામલા હૈ......

તપાસનો ધમધમાટ.......

એક દાવ થઇ જાય.....

ચક્રવાતની તબાહી....

કહી ભીગ ના જાયે.....

મુંબઈ : ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ ૨૦ બાંગ્લાદેશીઓને ઝડપી લેવાયા હતા તેમની પાસેથી નકલી આધાર, જન્મ પ્રમાણપત્ર અને ભારતીય પાસપોર્ટ પણ મળી આવ્યા હતા.

પંજાબના માણસે તેની યુએસ વિઝા અરજી નકારી કાઢ્યા પછી તેની છત પર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સ્થાપિત કરી.
અકિલા સોશ્યિલ મીડિયાઅગ્નિકાંડ મુદ્દે રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો ખુલાસો માંગતી હાઇકોર્ટ : રવિવારે રજાના દિવસે ‘‘સુઓમોટો'' હાઇકોર્ટે દાખલ કરી માનવસર્જીત હોનારત અંગે રાજ્યની ચારેય મહાનગર પાલિકાને ગેમીંગની પરવાનગી-ફાયર સેફટી મુદ્દે ખુલાશો રજુ કરવા આદેશ : આજે હાઇકોર્ટમાં સુનવણીના પગલે તંત્ર દોડતુ થયુ12:03 PM IST
અગ્નિકાંડ મુદ્દે રાજ્યના મુખ્ય સચિવ સહિત આઠ મ્યુનિ. કમિશનરો વિરૂધ્ધ હાઇકોર્ટમાં વધુ એક અરજી : એક પછી એક ઘટનાઓ બનતી જાય છે : ફાયર સેફટી કાયદાનું પાલન થતુ ન હોય સત્તાધીશો જ જવાબદાર છે : તમામ અધિકારીને કન્ટેમ્પટની કાર્યવાહી હેઠળ જવાબદાર ઠરાવવા માંગણી : સુપ્રિમના ચુકાદા મુજબ પગલા લેવા રજુઆત12:32 PM IST
અમદાવાદ સિવિલ હોસ્પિટલના નોન એસી વોર્ડમાં કુલર મુકાયા: રાજ્યમાં ગરમીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ દર્દીઓના હિતાર્થે વ્યવસ્થા કરાઇ : એક જ દિવસમાં 70 જેટલા કુલર મુકાયા :હોસ્પિટલમાં આવતા તમામ દર્દીને વાતાનુકુલિત વાતાવરણ મળા રહે તે પ્રકારનું આયોજન:સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી7:16 PM IST
મે મહિનાનો માર ટ્રેલર હતું ! જૂનમાં જુલ્મ ગુજારશે ગરમી : IMDએ કહ્યું - દેશમાં સામાન્યથી વધુ વરસાદ વરસશે : મહાપાત્રાએ કહ્યું 30 મેં પછી દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના લોકોને આકરી ગરમીથી રાહત મળશે : જૂનમાં, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર મધ્ય પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં વધુ દિવસો સુધી તીવ્ર ગરમીનું મોજું રહેશે 11:24 PM IST
ઓર્ગેનાઈઝ ક્રાઇમ સીન્ડીકેટ સામે આ કારણોસર અમારી ટીમે કાનૂની જંગ માંડ્યો છેઃ નિતેશ પાંડે : આ ગેંગનાં સૂત્રધારનાં વડીલ સોમાલિયાથી ઘાતક શષા કારબાઈન ગન અને કારતૂસ ભારતમાં લાવેલ, આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન નીચે ચાલતી કાર્યવાહીના સુકાની એવા દ્વારકા એસપી કુખ્યાત ગેંગનાં ગુન્હાહિત ઇતિહાસની ગાથા અકિલા સમક્ષ વર્ણવે છે એક યુગમાં કુખ્યાત તાલબ અને તે પછીના લોકોના કારણે દાણચોરીના સ્વર્ગ માનતા સલાયા વિસ્તાર અને ખંભાળિયા વિસ્તારમાં પોલીસ સાથે ઘર્ષણ કરવા સાથે લોકોને ડરાવવા ધમકાવવા રણનીતિ હતી12:29 PM IST
વધુ ત્રણ મૃતદેહના ઓળખાયાઃ વિરેન્દ્રસિંહ જાડેજા, પુત્ર ધર્મરાજસિંહ અને ભત્રીજી દેવર્ષીબાના મોતથી કાળો કલ્પાંત : જામનગર રોડ ગંગા જમુના એપાર્ટમેન્ટમાં રહેતાં હતાં: આખો પરિવાર ગેમ ઝોનમાં ગયો હતો : બપોરે ડીએનએ મેચ થયાનો રિપોર્ટ આવતાં મૃતદેહ સોંપવા તજવીજઃ વિરેન્દ્રસિંહ અને પત્નિ, પુત્રને ગેમ ઝોનમાં જવું ન હોઇ કેન્ટીમાં બેઠા હતાં: પુત્ર, ભત્રીજી અને સાઢુના પુત્રને બચાવવા ગયા અને પોતે પણ ભોગ બન્યાઃ પત્નિ બેશુધ્ધ થતાં બચી ગયા હતાં4:58 PM IST
ઝડપથી ચાર્જશીટ કરીશું, એસઆઇટી ટીમ તમામ મુદ્દાની તપાસ કરશેઃ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ : ગેમ ઝોનનું બૂકીંગ લાયસન્સ ૨૦૨૩માં અપાયું હતું, ૧-૧-૨૪થી ૩૧-૧૨-૨૪ સુધી રીન્યુઅલ અપાયું હતું: એનઓસીની કાર્યવાહી ચાલુમાં હતી, જે પુર્ણ થઇ નથી! : ફાયર સેફટીના સાધનો ઘટના સ્થળે હતાં, તેના બીલ પણ રજૂ કરાયા છે, પરંતુ એ સાધનોનો ઉપયોગ ન થઇ શકતાં દૂર્ઘટનાને કન્ટ્રોલ ન કરી શકાઇઃ પાર્ટનરશીપ ડીડમાં જેટલા નામ છે એ તમામને આરોપી તરીકે સામેલ કર્યા છે11:41 AM IST
TRP ગેમઝોનમાં ૩૫૦૦ લીટરનો ટાંકો : પોલીસ - પુરવઠાની ઘોર બેદરકારી : હજારો લીટર પેટ્રોલ કે ડીઝલ કે એવો જ્વલનશીલ પદાર્થ સ્ટોરેજ થતો હતો તો તે આવતો'તો ક્યાંથી ?! : પૂરવઠાની કે પોલીસની કોઇ મંજૂરી નહોતી... કોની પાસેથી પેટ્રોલ - ડીઝલ વેચાતુ લેતા હતા... કલેકટર પ્રભવ જોષી અવાચક કલેકટરે તમામ રીપોર્ટ મંગાવ્યો : DSO ગાંધીનગરમાં : કોઇ બોલવા તૈયાર નથી મનોરંજન કર અંગે પણ દરેક તંત્રના ચલક ચલાણા : અનેક બાબતો ઉજાગર થશે...4:17 PM IST
રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના : કોંગ્રેસ-આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાય : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, આપના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલીયા તથા કોંગ્રેસ શહેર પ્રમુખ અતુલ રાજાણી સહિતના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો બહુમાળી ભવન ચોક ખાતે જોડાયા 2:27 PM IST
કેરલ અને રાજસ્થાનના બહેનો જાલંધર બંધ યોગની દંતવિદ્યા શિખવા રાજકોટ આવ્યા : ડો. અભિજાબેન અને ડો. ઉષા ધાયલ સૌરાષ્ટ્રમાં ચાલતા દંતયજ્ઞો અને તેમાં થતી સેવાઓથી પ્રભાવિત : દિલ્હી રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠની પ્રવેશ પરીક્ષામાં ઉતીર્ણ થયા બાદ રાજકોટ સેન્ટરની કરી પસંદગી : એક વર્ષનો અભ્યાસક્રમ : દંત વૈદ્ય ડો. જયસુખ મકવાણા જ્ઞાન પીરસશે2:43 PM IST
ત્રણ મહિના પહેલા જ પરણેલો વેરાવળનો વિવેક દુસારા પત્નિને તેડવા રાજકોટ આવ્યો, પત્નિ ખુશાલી-અને સાળી ત્રિશાલી સાથે ગેમ ઝોનમાં ગયો, ત્રણેય લાપતા : રવિવારે તે પરત વેરાવળ જવાનો હતો...તેના માતાને સ્વજનોએ સતત ખોટુ બોલી દિલાસો આપ્યો કે વિવેકને માત્ર ઇજા છે, પણ ત્યાં તેને મળવા કોઇને જવા દેવાતાં નથી!11:41 AM IST
જીમ ટ્રેનર ૩૮ વર્ષના સુનિલ સોની ૧૨ દિવસ પહેલા જ ગેમ ઝોનમાં નોકરીએ જોડાયા અને જીવ ગયો : રાજકોટમાં જુના એરપોર્ટ પાસે યોગેશ્વર સોસાયટીમાં રહેતાં સોની પરિવારમાં કલ્પાંત : સવારે અંતિમયાત્રામાં સર્જાયા કરૂણ દ્રશ્યોઃ આઠ વર્ષની પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું: હું નોકરીએ જાવ છું...એવું પત્નિને કહીને નીકળ્યા પછી આજે સોમવારે ભડથું થયેલો દેહ ઘરે આવતાં કાળો કલ્પાંત : શનિવારે બહુ ગિરદી હશે તમે આજે જ આવી જાવ તેમ કહેતાં સુનિલભાઇના ૧૨થી વધુ સગા સંબંધીઓએ શુક્રવારે ગેમ ઝોનની મજા માણી હતી11:39 AM IST
૩૦ વ્યકિતઓના જીવ કમલમ્માં પહોંચતા હપ્તાના કારણે ગયા છે : વિરોધપક્ષના નેતા અમિત ચાવડા : બે દિવસ પહેલા ગેમઝોનમાં બનેલા આગના બનાવને ગંભીરતાથી લેવાયો હોત તો ૩૦-૩૦ નિર્દોષ હોમાયા ન હોત ભાજપના સિનીયર મોસ્ટ આગેવાન અને પુર્વ ગર્વનર વજુભાઇ વાળાએ કહ્યું કે, વહેવારથી જ બધુ ચાલે છે, વહેવાર એટલે નાણા કહેવાયઃ ૩-૪ માછલીઓને પકડી મગરમચ્છોને છોડી ન દેતા 4:19 PM IST
ટીઆરપીનુ સ્ટ્રકચર જ ગેરકાયદેઃ કોઇપણ મંજૂરી લેવાઇ ન હોવાથી આસી. ટાઉન પ્લાનર અને વોર્ડ એન્જીનીયર જવાબદાર બન્યા : બાંધકામ અંગે સ્થળ ખરાઇ કરવાની જવાબદારી જેના શિરે હતી તેવા આર એન્ડ બી ના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર. સુમા પણ સસ્પેન્ડ અને પારસ કોઠિયાઃ ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલનું એનઓસી નહી હોવા છતાં હકારાત્મ અભિપ્રાય આપી ગંભીર ગુનાહીત બેદરકારી દાખવા બદલ પી.આઇ. વી.આર.પટેલ અને એન.આઇ.રાઠોડ સસ્પેન્ડઃ ફાયર એન.ઓ.સી. વગરના સ્ટ્રકચર સામે કોઇ કાર્યવાહી ન થતા બેદરકારી બદલ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોર પણ સસ્પેન્ડ4:12 PM IST
રાજકોટ ખાતે ઘટેલી દુ:ખદ ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એફ.એસ.એલ ખાતે મૃતકોના DNA રીપોર્ટ તૈયાર કરવાની કામગીરીની સમીક્ષા કરી : DNA સેમ્પલને બનતી ત્વરાએ ગાંધીનગર પહોંચાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ : મૃતકોના પાર્થિવદેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે એફ.એસ.એલ ટીમ દિવસ-રાત કરી રહી છે કામગીરી 4:50 PM IST
ભાવનગર અને રબારીકાના ર વ્યકિતનો ગેમઝોનમાં ઘટના બાદ સંપર્ક ન થતા ચિંતા : ભાવનગર તા.૨૭: રાજકોટના એક ગેમ ઝોનમાં ગત શનિવારે અગ્નિકાંડની ઘટના બની હતી, જેમાં બાળકો સહિતના આશરે ર૮ લોકોના મોત નિપજતા અરેરાટી મચી જવા પામી હતી. આ ઘટના બાદ ભાવનગર શહેર અને જિલ્લાના બે વ્યકિત ગુમ હોવાનુ જાણવા મળેલ છે. બંને યુવાનનો કોઈ સંપર્ક નહીં થતા તેના પરિવારજનો ચિંતીત છે. 4:18 PM IST
મોરબીના સાપરમાં હાર્ટએટેકથી વૃધ્ધનું મૃત્યુ11:25 AM IST
સુત્રાપાડામાં મિટીંગ10:18 AM IST
સમાજના વિકાસથી રાષ્ટ્રના વિકાસ સુધી પાટીદારોનું યોગદાનઃ કોટડીયા : દ્વારકા ખાતે ઉમા અતિથિગૃહનું વિસ્તૃતીકરણ લોકાર્પણ સમારોહઃ દાતાઓ-ઉમારત્નોનું સન્માન વિકસીત ગુજરાત-૨૦૪૭ના વિઝન માટે પાટીદાર સમાજ કટીબધ્ધઃ પ્રકાશભાઇ વરમોરાઃ દાતાઓના દાન સાથે અતિથિગૃહના આધુનીક નિર્માણને બિરદાવતાઃ મૌલેશભાઇ ઉકાણીઃ ૫૦૦ કરોડની ત્રીજી સમૃધ્ધિ યોજનાને સફળ બનાવવા સમાજને જેરામભાઇ વાંસજાળીયાની અપીલઃ સોમનાથ-દ્વારકા ફેઇસ-વનના મુખ્ય દાતા ઉકાણી પરિવાર ફેઇસ-૨ના મુખ્ય દાતા બન્યા : આ સમારોહમાં રૂા. રપ,૦૦,૦૦૦ લાખનું દાન આપનાર આજીવન દાતા ટ્રસ્ટીઓ તેમજ રૂા. ૩,પ૧,૦૦૦ નું અનુદાન આપનાર તમામ ઉમારત્ન દાતાઓનું એવોર્ડ આપી સન્માનીત : ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા નિર્મિત ઉમા અતિથિ ગૃહના વિસ્તૃતીકરણમાં મુખ્ય દાતા તરીકે બાનલેબ પરિવાર દ્વારા રૂા. ૧,૧૧,૧૧,૧૧૧/- જેવી માતબાર રકમનું શ્રીમતી અમિતાબેન તથા નટુભાઈ ડાયાભાઈ ઉકાણી, શ્રીમતી સોનલબેન તથા મૌલેશભાઈ ડાયાભાઈ ઉકાણી, લવ, રીશા, જય, હેમાંશી, વિધી, રાધા, રીશી, યુગ ના હસ્તે અનુદાન પ્રાપ્ત થયું છે. સિદસર મંદિરના હોદેદારો દ્વારા તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત અતિથિ ગૃહના અન્ય દાતાઓનું તેમજ સિદસર ના દાતા ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.12:54 PM IST
જામનગરમાં તળાવ નજીક દુકાનદારોએ કરેલ દબાણ દૂર 1:55 PM IST
મોરબીના મહેન્દ્રનગર નજીકથી બાઈકની ચોરી.11:14 PM IST
માનવતાવાદી કટોકટી અને યુએનની ચેતવણી પર સૌથી મોટો અને હચમચાવી નાખે તેવો ધડાકો: વિશ્વના 16 હોટસ્પોટ વિસ્તારોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસવાની ચેતવણી:યુદ્ધ, અલ નિનો અને સહાયમાં કાપથી ભયાનક સંકટ તોળાતા દુનિયાભરમાં ભારે હાહાકાર : ડિસેમ્બર 2026થી મે 2027 દરમિયાન 16 વિસ્તારોમાં ખાદ્ય સંકટ ઘેરું બનવાના એંધાણથી વૈશ્વિક સ્તરે ખળભળાટ: સુદાન, યમન, દક્ષિણ સુદાન, સોમાલિયા અને ઉત્તર નાઈજીરિયા સૌથી વધુ જોખમમાં:રાહત ભંડોળમાં ભારે ઘટાડા અને હવામાનના માર વચ્ચે લાખો લોકોના જીવ પર સંકટથી ભારે ચર્ચા અને ચકચાર6:34 PM IST
આંતરરાષ્ટ્રીય પર્યટન, દરિયાઈ સુરક્ષા અને વિદેશી પ્રવાસીઓના જીવ પર સૌથી મોટો અને હચમચાવી નાખે તેવો ધડાકો: સ્પેનના કેનરી આઈલેન્ડ નજીક મોટી દરિયાઈ દુર્ઘટના:પ્રવાસીઓને લઈ જતી બોટ પલટતાં 8 લોકોના કરુણ મોત થતા ભારે હાહાકાર : રજાઓ માણવા નીકળેલા પ્રવાસીઓની ખુશી માતમમાં ફેરવાઈ જતા સમગ્ર વિશ્વમાં અરેરાટી:શોક અને ખળભળાટ:કેનરી આઈલેન્ડના દરિયામાં બોટ પલટી ખાઈ જતા બચાવ કામગીરી માટે દોડધામ: દરિયાઈ મુસાફરીની સુરક્ષા અને સાવચેતી સામે ગંભીર સવાલો સાથે ભારે ચર્ચા અને ચકચાર6:33 PM IST
જાણો બટાકાની છાલના ફાયદા વિશે6:27 PM IST
બ્રિટનના ટેક્નોલોજી જગત, ડિજિટલ પેમેન્ટ અને રિટેલ-ફૂડ સેક્ટરમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: બ્રિટનમાં એઆઈ એ જાતે પિત્ઝા ખરીદ્યા અને કાર્ડલેસ પેમેન્ટ પણ કરી બતાવતા દુનિયાભરમાં ભારે હાહાકાર : મશીન હવે માત્ર જવાબ નહીં પણ ઓર્ડર અને ચુકવણી પણ જાતે કરી રહ્યું હોવાથી ટેક અને બિઝનેસ વર્તુળોમાં ખળભળાટ:ફિઝિકલ કાર્ડ વિના એઆઈ એજન્ટ દ્વારા પિત્ઝા ખરીદી અને પેમેન્ટ પૂર્ણ થતા ઓટોમેશનના નવા યુગની ચર્ચા તેજ:સુરક્ષા અને નિયંત્રણ અંગે ભારે ચર્ચા અને ચકચાર6:33 PM IST
ટીવી કલાકાર જુહી પરમારને પસંદ છે સાડી પહેરવી5:35 PM IST
બોક્સ ઓફિસ પર ભૈયાજીની હાલત ખૂબ જ ખરાબ 5:36 PM IST
એડવોકેટ વિજય કે. રૈયાણીનો જન્મદિવસ12:27 PM IST













































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી























































































































































































































