<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ફીર ધર્મ પર અધર્મ કા પલડા દુઆ ભારી આઓ સુદર્શનચકધારી મનમોહન ગિરધારી : સાંવરે સે મિલને કા જન્માષ્ટમી એક બહાના હૈ, હમ સબ કે હૃદયમેં શ્યામ કા ઠીકાના હૈ : જીનકે આગે નતમસ્‍તક... સારા સંસાર હૈ, એ મેરે ગિરધર તેરી લીલા અપરંપાર હૈ : કનૈયા તુજે આના પડેગા, વચન ગીતાવાલા નિભાના પડેગા : દેવકીને જન્‍મ દિયા, યશોદા મૈયાને પાલા, કારાગૃહમે જન્‍મ હુઆ, વસુદેવ કા લાલા : સમગ્ર રાજકોટ કૃષ્‍ણભકિતમાં ઓળઘોળ : વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા નંદલાલાને લાડ લડાવતુ આયોજન : તા. ૨૬ ઓગષ્‍ટ સોમવારે મવડી ચોકડી ખાતેથી વિરાટ ધર્મયાત્રા (શોભાયાત્રા) પ્રસ્‍થાન કરી પેડક રોડ પર વિરામ પામશે : શહેરમાં કેસરિયા ધજા - પતાકા અને રોશનીનો શણગાર : હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી.... : ના હાર હૈ, ના જીત હૈ, બસ કૃષ્‍ણ કે સંગ પ્રીત હૈ દુનિયામેં ચાહે કિતને ભી રંગ હો, રંગ તો શ્રી કૃષ્‍ણ આપકા ચઢ રહા હૈ : રાધા ઔર કિશન કા મિલન બહાના થા, દુનિયા કો પ્રેમ કા અર્થ સમજાના થા :માનવજીવન એ મહાભારત છે, સંસાર એ કુરુક્ષેત્ર છે પરંતુ ધર્મનો રથ હોય... અભયનું કવચ હોય... શ્રધ્‍ધાની ઢાલ હોય... અનુભવની સેના હોય... આત્‍મવિશ્વાસના શષા હોય... કૃષ્‍ણ નામનું કવચ હોય, ધર્મની ધજા હોય... અને સ્‍વયં હરિ સારથિ હોય તો જીવનના વિષાદમાંથી પ્રગટે છે ગીતાનો મધુર સંવાદ....! જીવનરથની લગામ શ્રીહરિને સોંપવાનું આ અમૃત ચોઘડિયું છે11:29 AM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં સૌથી વધારે ખંભાળિયા તાલુકામાં ૧૬.૫૬ ઈંચ વરસાદ; સૌથી ઓછો દ્વારકા તાલુકામાં ૦૭.૭૨ ઈંચ જેટલો વરસાદ : કલેકટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શનમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ: વરસાદની સ્થિતિને પગલે રાહત બચાવની કામગીરી અર્થે એન.ડી.આર.એફની એક તેમજ આર્મીની એક કોલમ સ્ટેન્ડબાય: જિલ્લાના વર્તું-૨ ડેમના ૧૦ ગેટ ૬ ફૂટ જેટલા ખોલાયા: ડેમસાઈટની હેઠવાસ વિસ્તારોને કરાયા એલર્ટ:જિલ્લા વહીવટી તંત્રને રાહત બચાવ તથા આપત્તિ વ્યવસ્થાપન કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપતા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા તેમજ પ્રભારી સચિવ એમ.એ.પંડ્યા9:53 PM IST